Indian Geography | Ep 06 | સચિવાલયનું સરનામું @Dy.SO Exam Preparation | GPSC Class 3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 407

  • @WebSankulAcademy
    @WebSankulAcademy  ปีที่แล้ว +38

    ✓ WebSankul Application : Bit.ly/WebSankulApp
    ✓ Current Affairs Plus Application : bit.ly/currentaffairplus
    ✓ WebSankul Official Telegram Channel : telegram.dog/GPSC_Online_app
    ✓ WebSankul Instagram : bit.ly/websankul_insta

    • @jjoshi1337
      @jjoshi1337 ปีที่แล้ว +2

      ખૂબ જ સારું કાર્ય છે

  • @urmiladarbar2674
    @urmiladarbar2674 ปีที่แล้ว +193

    ઝાલા સાહેબ ની ભણાવવાની રીત જ એવી છે કે બસ એમના લેકચર હોય ને મુડ ના હોય છતાંય એમને જોવા ગમે જ ભણવું ગમે જ .... આભાર સાહેબ ♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @makwanakajal0508
    @makwanakajal0508 ปีที่แล้ว +80

    તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
    અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
    Wonderful lecture sir 🤩
    Thank you so much 🙌
    Thank you જેવા શબ્દો બહુ નાના લાગે છે, salute to Abhi sir and websankul family ❤️

  • @khodalKrupa856
    @khodalKrupa856 ปีที่แล้ว +51

    આ સિરીઝ એક એક મિનિટ ની કિંમત સમજાવે છે 🕘 Dyso ની તૈયારી કરનાર ને daily work api didhu che.Thank you જેવા શબ્દો ખૂબ જ ટૂંકા પડે છે.11 hour 56 minit 👌🧡🇮🇳💚Jay hind sir

  • @Abhijeetsinhzala
    @Abhijeetsinhzala ปีที่แล้ว +159

    Thank you everyone for your lovely and heart warming comments ,
    This makes me feel special , I promise you that il keep working for us ..🗺️
    Let’s get this 💺 this time … 🤗
    - ABHIJEETSINH ZALA 🫠

    • @sanjulambariya4358
      @sanjulambariya4358 ปีที่แล้ว +3

    • @18ketultadvi
      @18ketultadvi ปีที่แล้ว +7

      sir savar 9 vagya thi tame ubha nathi thava didha lecture atlu addictive che ke nathi bhuk lagi ke nathi taras....😇🙌

    • @rutvikdj9925
      @rutvikdj9925 ปีที่แล้ว +1

      Thanks sir 👑❤🙏🎧

    • @sunnydesai2163
      @sunnydesai2163 ปีที่แล้ว +1

    • @nehupatel550
      @nehupatel550 ปีที่แล้ว +2

      ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏 ભૂગોળ તમારા જોડે થી ભણવાથી જલ્દી યાદ રહી જાય છે .😊 તમે અમારા માટે આટલી મસ્ત મહેનત કરી , અને ક્વોલિટી કન્ટેન્ટ ☺️👌 કાઈ ના ઘટે ✌️ THANK YOU WEBSANKUL ❤

  • @VikramRana-ie5yn
    @VikramRana-ie5yn ปีที่แล้ว +21

    મારે તો ખેતરમાં બકરી બાજુમાં ચરતી રહેશે , અને હું આખો દિવસ શાંતિ થી લેક્ચર જોઈશ,
    Thank you websankul 🙏

  • @JagrutiKathesiya-1997
    @JagrutiKathesiya-1997 ปีที่แล้ว +12

    Thank you websankul......and abhi sir..... અમારા જેવા લોકો જે કોઈ કોર્સ લઈ શકતા નથી......એમના માટે websnkul આવી સિરીઝ લઈ ને આવે છે....sir બવ જ આનંદ આવે છે......અમે શાંતિ થી ભણી શકીએ છી and અમને ખૂબ ઉપયોગી પણ રહે છે....thank you vikas sir.....Abhijit sir....and all websankul ટીમ.......કદાચ આ thank you word નાનો પડે.......thank you so much......

  • @parthprajapati5767
    @parthprajapati5767 ปีที่แล้ว +11

    જેમ શ્રી કૃષ્ણ મહાભારત મા અર્જુન ના સારથી બન્યા હતા તેમ વેબ સંકુલ પણ બધીજ વખતે વિધ્યાર્થીઓ ના સારથી બની હર એક સ્પર્ધાતમ્ક પરીક્ષા મા કંઈક ને કંઈક નવું લાવે જ છે જેથી વિધ્યાર્થીઓ પાસ થાય છે જેથી વેબ સંકુલ ને ખૂબ ખૂબ 🙏💕🙏💕THANK YOU SO MUCH WEBSANKUL TEAM AND VIKAS SIR

  • @kirandamor7284
    @kirandamor7284 ปีที่แล้ว +19

    શિક્ષક મીણબત્તી સમાન છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે. Thank you sir...🙏 Thank you web sankul ni team ne...👏

  • @Batiyasir
    @Batiyasir ปีที่แล้ว +10

    🎉🎉🎉🎉🎉 Abhijeet sir.....એટલે king of જ્યોગ્રાફી ❤❤❤...
    Sir ni to vaat j na thay 😊🎉..

  • @priyapatel9270
    @priyapatel9270 ปีที่แล้ว +8

    સર તમારાં lectures એટલા જોરદાર અને energetic હોઈ છે ને કે વચ્ચે break લેવાનું પણ મન ના થાય!!(with full of positive vibes!) તમારો ખૂબ ખૂબ આભાર અભિ સર 😇😇

  • @hinakamol9480
    @hinakamol9480 ปีที่แล้ว +20

    ઝાલા સર ની ભણાવવાની રીત સરળ અને અને વિદ્યાર્થી ને સમજાય એ રીતે ભણાવવા બદલ અભિજિત સર તમારો ખૂબ ખૂબ આભાર👌👍🙏

  • @bhartivirash1967
    @bhartivirash1967 ปีที่แล้ว +6

    2:50:53 salute sir. Conjective virus hova chhpta tme aatli mehanat karo cho. Dhanyavad aapne.🙏

  • @darshanjadav.1267
    @darshanjadav.1267 ปีที่แล้ว +6

    જોરદાર...... ❤️લખેલુ હોવા છતાં સાહેબ જોડે જ લખવાં નું મન થાય ......... Suprb teaching ❤️❤️❤️❤️❤️

  • @Shinchan_Himavari0
    @Shinchan_Himavari0 ปีที่แล้ว +7

    ખૂબ ખૂબ આભાર સાહેબ ..મસ્ત મજાના ભૂગોળ ના આ એપિસોડ માં ખુબ મજા આવી અને અભિજિત sir હોય તો કય ના ઘટે😊
    અમાં પાછી રામાયણ ની ઝલક ❤હોય તો ધન્ય ધન્ય થય જવાય ❤

  • @uttamsinhrathod9841
    @uttamsinhrathod9841 ปีที่แล้ว +2

    સાચે વેબ સંકુલનું આ પ્લેટફોર્મ જે લોકો નોકરી કરે છે અથવા ઓફ લાઇન ક્લાસ જોઇન નથી કરી શકતા એમના માટે ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે. thank you....Vikas sir, Abhi sir and other faculties.............વેબ સંકુલની આખી ટીમ ને ખુબ ખુબ આભાર.....ઝાલા સર ભણાવે ને ભણવાની મજા આવે................................

  • @dp-mn1yk
    @dp-mn1yk ปีที่แล้ว +16

    વેબ સંકુલ ના બધા શિક્ષકો દિલ થી મહેનત કરી છે માતાજી હંમેશા ખુશ રાખે ...અને એકેડેમી સફળતા ની ટોચ પર પોચે એવી પ્રાથના...❤🎉

  • @khodalKrupa856
    @khodalKrupa856 ปีที่แล้ว +12

    અદ્ભુત!! બહેતરીન!!🤙🤙🤙3:53:15 અભિજિત સર 😊😊😊

  • @DayabaGohil-te8qz
    @DayabaGohil-te8qz ปีที่แล้ว +4

    તમારી ભણવાની ટ્રીક જ એવી છે કે long time સુધી યાદ રહે Thank you so much sir

  • @vikramchavda7974
    @vikramchavda7974 ปีที่แล้ว +6

    King Of Geography 🏞️🏔️🗺️🌍🌏🗾🌐🌎⛰️🗻⛰️🗻🗺️🏔️🏞️🌍🌏🗾🌐🌎

  • @jayshreebenbhatt1656
    @jayshreebenbhatt1656 6 หลายเดือนก่อน +2

    સર આ લેક્ચર ખૂબ સરસ છે
    સરે ખૂબ મહેનત કરી ને આ વીડિયો બનાવ્યો છે તે બદલ ખુબ ખુબ અભિનંદન સર
    સર તમે ખૂબ સરસ ભણવો છો

  • @dwarikadhishstudio159
    @dwarikadhishstudio159 ปีที่แล้ว +4

    બધાને મુવી. મા આવતા હિરો ગમે અમારા માટે તો તમે જ અમારા super star thanks you abhi sir and web sunkul. ❤❤❤❤❤

  • @18ketultadvi
    @18ketultadvi ปีที่แล้ว +5

    2:00:15 RAKAPOSHI steepest peak in the world located between indus and shyok river.

  • @Kalpana.BVaghela
    @Kalpana.BVaghela ปีที่แล้ว +10

    વેબશકુલ ટીમનો આભાર...વિષય મુજબ સંપૂર્ણ lecture લાવા... તમારો ખૂબ ખૂબ આભાર 🙏😊💐💐

  • @anjalirabari6277
    @anjalirabari6277 ปีที่แล้ว +3

    Tme bnavo etle chopdi ni jrur j na pde Direct khopdi maj thank u so much Abhi sir nd websankul team 🙏🙏🙏

  • @nitinvasava5038
    @nitinvasava5038 ปีที่แล้ว +1

    Sir...Bus koi na ghate. bolva mate word nathi .. Great sir atlu badhu apva badal evu karavyu che picture draw dimag ma sapay gya thank u sir...tabiyat sari no hova sata Karavyu... wo hi hata hai teacher ... big thanks Sir, nd websankul team 🙏

  • @Dwarkeshfashionwear
    @Dwarkeshfashionwear ปีที่แล้ว +7

    સર તમી બોલો એજ સાંભળવાની મજા આવે છે ... ❤️ geografhy ની વાત તો સાઈડમાં રઈ..🎉

  • @guddychauhan4281
    @guddychauhan4281 ปีที่แล้ว +10

    સર ના ભણાવવા માટે ગુજરાતી ભાષાના શબ્દો ઓછા પડે છે ❤❤

  • @SANJAY-yk5ml
    @SANJAY-yk5ml ปีที่แล้ว +8

    Thank you boss ❤️
    હૃદય પૂર્વક આભાર ઝાલા સાહેબ 🙏❤️

  • @hetalparmar1020
    @hetalparmar1020 ปีที่แล้ว +2

    Vah sir bahu j mast lecture che
    Thanks sir and web sunkul
    Hu hamesha web sunkul na j video jovu chu and Abhijit sir na badha j video jovu chu.mane ganu badhu sikhava malyu che. thank you so much sir ji.

  • @Comedychnl118
    @Comedychnl118 ปีที่แล้ว +2

    Thank you web sankul team 🙏🙏 tnx.geography badashah Abhijit sir🙏🙏🙏

  • @khyatiupadhyay8645
    @khyatiupadhyay8645 ปีที่แล้ว +2

    Web Sankul's whole team give their best for the students in any situation even if the faculties are not feeling well. Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Aakanksha29
    @Aakanksha29 ปีที่แล้ว +2

    Zala saheb hoy aetle kai na Dhate geography Puru Thai Jay .. Best teacher of Geography 🤴🎉

  • @kathadmv1418
    @kathadmv1418 ปีที่แล้ว +2

    Thank you so much abhi sir and web sankul family ❤❤❤❤
    Hu akho divas silai machine chalavu chhu and sanje tamaro lacture jov chhu kharekhar sir khub maja ave chhe avu mast bhanavo chho thanks jeva sabdo khub nana pade chhe to pan heartly thank you 😊❤😊❤

  • @Radhika022
    @Radhika022 ปีที่แล้ว +5

    અભી સર ખૂબ ખૂબ ખૂબ આભાર સર 🙏😇

  • @satyadipsinhsarvaiya2059
    @satyadipsinhsarvaiya2059 ปีที่แล้ว +1

    Superb abhijeetsinh zala sir and web sankul

  • @Radhika022
    @Radhika022 ปีที่แล้ว +8

    વિકાસ સર request છે સર કે video 9 વાગ્યાં કરતા પણ વેહલા અપલોડ કરાવજો ને સર plz કે જેથી day during એક આખો lec જોઈ શકાય 🙏🙏tq વિકાસ સર n websankul ♥️🙏team

  • @HetalRkhaniya-it4ns
    @HetalRkhaniya-it4ns ปีที่แล้ว +7

    Abhi sir ❤❤❤❤❤ My favourite teacher❤❤❤❤❤❤❤❤

  • @hitendra5788
    @hitendra5788 ปีที่แล้ว +4

    ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી 🙏🙏

  • @aratiparmar-xt1tq
    @aratiparmar-xt1tq ปีที่แล้ว +2

    Ek var farithi websankul and team no dil thi thank you 👏👏

  • @Krupaba_jadeja
    @Krupaba_jadeja ปีที่แล้ว +5

    Thank you so much aabhi sir and websankul team…🙏🏻😊

  • @ishvardan_gadhavi
    @ishvardan_gadhavi ปีที่แล้ว +2

    I don't have such a word really what do i say for your pleasure.
    With all of Gujarati students, I wish sir you and your all of staff live along and your academy improve to speed of rocket
    Thank you for all your staff with Hartly
    ❤❤❤❤❤❤❤

  • @kinjalparmar9102
    @kinjalparmar9102 ปีที่แล้ว +7

    Great session...☺️
    Thanks to Abhijit sir...❤
    Thanks to team websankul ✨

  • @jinalraval87
    @jinalraval87 ปีที่แล้ว +2

    સર, આપની ભણાવવાની રીતમા આપની પ્રમાણિકતા ઝળકી રહી છે. ખુબ ખુબ આભાર 🙏🙏

  • @vajanarendra1511
    @vajanarendra1511 ปีที่แล้ว +2

    Welcome abhijit sir.. gyography guru🎉🎉

  • @punitgiri9260
    @punitgiri9260 ปีที่แล้ว +3

    THANK YOU SO MUCH ZALA SIR AND WEBSANKUL FAIMILY .... BV DIVAS THI WAIT HATO AAPNA LECTURE NO .. AGAIN THANK YOU VERY MUCH ZALA SIR 🙏🙏🙏🙏🙏🙏💌💌💌❤❤❤❤

  • @ffmehsana3938
    @ffmehsana3938 ปีที่แล้ว +3

    Vidhyarthi onu sarnamu atle web sankul 🙏🏻

  • @tarunsemodariya6609
    @tarunsemodariya6609 6 หลายเดือนก่อน

    ઝાલા સાહેબ ની ભૂગોળ ભણાવવા ની રીત એટલે જોરદાર જબરદસ્ત શાનદાર... તેમના lecture ના video જ્યારે પણ જોવું છું ત્યારે કંઇક અલગ જ મજા અને કંઈક નવું શીખવા મળે છે ... Thankyou so much zala sir and websankul team...🙏🙏

  • @nikkiprajapati8967
    @nikkiprajapati8967 ปีที่แล้ว +1

    Sir aap nu teaching Bahu j best chhe thanks... Zala sir & web sankul

  • @B.Baraiya
    @B.Baraiya 7 หลายเดือนก่อน +12

    કૉમેન્ટમાં ઘણા બધા લોકોએ ઘણું બધું કહી દીધું છે. મારી પાસે હવે તમને કહેવા માટે કોઈ શબ્દ નથી 😅😅 બસ એટલું કહીશ કે આભાર આપનો😊🙏

  • @parmaraishwaryaba..4348
    @parmaraishwaryaba..4348 ปีที่แล้ว +2

    Aaabhar sir for lacture ...bhagavan tamne hamesha khush rakhe. Sir..😇😇

  • @hindimoviesworldwebseries1399
    @hindimoviesworldwebseries1399 ปีที่แล้ว +2

    Salute websankul ❤❤❤❤ Dill jeeti lidhu che

  • @chinmayipandya1282
    @chinmayipandya1282 ปีที่แล้ว +2

    Sir Tamara pahela na lecture joine bhugol taiyaar karyu chhe.tamara bhanavvani rit bahu saras chhe.kharekhar dilthi pranam ane abhaar🙏

  • @zalarinkuba
    @zalarinkuba ปีที่แล้ว +1

    Sir tamari bhanavani rit kubaj saras6 thank you so much sir🙏🙏

  • @jaydeeprajput1440
    @jaydeeprajput1440 ปีที่แล้ว +2

    Jordar zala saheb tnx you so much websankul 🙏👑🎈♥♥

  • @Kalpesh____
    @Kalpesh____ ปีที่แล้ว +5

    THANK U 💯 MUCH WEBSANKUL🙏🏽

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 ปีที่แล้ว +2

    Jay ho websankul

  • @radhikasanghani9558
    @radhikasanghani9558 ปีที่แล้ว +2

    👌🏻...~12 hr continue 🔥 You are the great & best teacher 💯👏

  • @vivekahir8014
    @vivekahir8014 ปีที่แล้ว +2

    ha moj ha sir .tamari pase bhugol bhanvani vat j kail alag che......Dil garden garden ho gya 😊

  • @ankitachaudhary472
    @ankitachaudhary472 ปีที่แล้ว +2

    Jay hind 🇮🇳🥰 વેબ સંકુલ વિશે શું કહેવું એ હાલ કમેન્ટમાં લખતા કોઈ શબ્દો જ યાદ આવતો નથી. બધા જ એટલા સરસ લેક્ચર છે કે હું કોઈ ક્લાસીસમાં જતી હોય એવી ફીલિંગ આવે છે અભિજીતસિંહ ઝાલા બહુ જ સરસ ભૂગોળ ભણાવે છે.ભૂગોળ ના પિતા અભિજીતસિંહ ઝાલા સર હોય એવું લાગે છે. જાગતે રહો 3 સિરીઝ પણ બહુ જ મસ્ત છે.
    Thank-you web sankul thankyou thankyou so much 🙏🙏🙏❤️🥰🥰

  • @riddhibhatt4141
    @riddhibhatt4141 ปีที่แล้ว +2

    Thank you websankul team and sir 🙏🙏🙏

  • @a2zkhass9721
    @a2zkhass9721 ปีที่แล้ว +2

    Ha moj zalabapu
    Ema kai ghate j nai psi jakass j hoy 🔥🔥🔥
    Abahar websankul 🙏🏻

  • @NavinRana-ei9uy
    @NavinRana-ei9uy 6 หลายเดือนก่อน +2

    જીયોગ્રાફી ના બેતાજ બાદશાહ 💯💫

  • @paragmakwan0811
    @paragmakwan0811 ปีที่แล้ว +2

    સર તમારી ભણવાની રીત બહુ બહુ બહુ જ સરસ સે. . Thanks a lot

  • @shilpathakor2508
    @shilpathakor2508 ปีที่แล้ว +1

    Sir bauj mast study karavo cho ... thank you and thank you all websankul team

  • @khantjaydip7775
    @khantjaydip7775 ปีที่แล้ว +3

    Thank you websankul

  • @dhavalgondalia9224
    @dhavalgondalia9224 ปีที่แล้ว +1

    Sir hu pan ek teacher 6u tamaru bordwork bau saru 6 hu pan aavu bordwork karvano praytna karis khubaj saras lecture thankyou zalasir thankyou websankul

  • @kalpeshkumar6573
    @kalpeshkumar6573 ปีที่แล้ว +2

    Thank you sir & websankul🎉❤❤

  • @mssavaliya1321
    @mssavaliya1321 8 หลายเดือนก่อน

    Thank you so much sir......jo k atyare gpsc class 1 2 na offline batch ni sathe aa video joyo chhe .....but ghni j maja avi n ...
    .last sentence swar na 4 vagya chhhe ...
    Jo teachers aatlu krta hoy to ame km ny...e j ek motivation chhee

  • @divyagadhavi1482
    @divyagadhavi1482 ปีที่แล้ว

    Abhar saheb amara jeva dur betha loko mate tame bhagvan chhoo🙏👑

  • @HetalRkhaniya-it4ns
    @HetalRkhaniya-it4ns ปีที่แล้ว +3

    Thank you so much Abhi sir❤❤❤❤❤❤I love web sankul❤❤❤❤❤❤❤

  • @bhargavgauswami8015
    @bhargavgauswami8015 ปีที่แล้ว

    Bahuj khub sundar sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️

  • @bhargavbhatt6745
    @bhargavbhatt6745 ปีที่แล้ว +5

    Abhijeet Zala Sir Hoi Pachi Kai Ghate J Nahii Sir Ji Nd Thank U So much Websankul 🫶

  • @hanshagohil4694
    @hanshagohil4694 ปีที่แล้ว +1

    Khub srs lecture che sir

  • @Anjalii1111
    @Anjalii1111 ปีที่แล้ว +2

    Thank you so much Abhijeet sir and websankul team 🙏

  • @rajputyuvrajsinh5928
    @rajputyuvrajsinh5928 ปีที่แล้ว +6

    Thank you so much ❤❤
    Already i saw many geography lectures in my upsc presentation
    But sir your way of teaching is incredible and magnificent......🎉❤🙏💫

  • @DJANJARA
    @DJANJARA ปีที่แล้ว +2

    Bhugol Atle Abhijeet Sir zala And Aabhijeet Sir zala Atle Bhugol..🎉🎉🎯🎯👍👍👍

  • @aashiyanasilawat6568
    @aashiyanasilawat6568 ปีที่แล้ว +2

    Sir thanks for this series❤❤ khub j saras concept thi bhannava badal tamaro aabhar🙏🙏

  • @khyatiupadhyay8645
    @khyatiupadhyay8645 ปีที่แล้ว +1

    Thank you so much sir for giving us wonderful knowledge and support 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @heena4629
    @heena4629 ปีที่แล้ว +3

    Thank you sir

  • @cherry2355
    @cherry2355 ปีที่แล้ว +1

    Thank u sir and websankul🙏
    Amazing very helpful 👍

  • @K_R_BHARVAD
    @K_R_BHARVAD ปีที่แล้ว +3

    thank you so much sir ❤🙏🏻amara mate atli mehnat kri ne video banavo cho e pn free ma ame tamara hamesha ઋણી rehsu thank you web sankul and sir 🙏🏻💯🔥😊

  • @dipalitadhani1061
    @dipalitadhani1061 ปีที่แล้ว +2

    Sir, maja avi and mast karavyu thank you sir

  • @parmarmukesh3157
    @parmarmukesh3157 ปีที่แล้ว +1

    Thank you sir and websankul

  • @dj-gl9gs
    @dj-gl9gs ปีที่แล้ว +9

    TH-cam : Max video limit 12 hours 😏
    Zala saheb : 11:56:47 😎🤏

  • @mamtarathod8277
    @mamtarathod8277 ปีที่แล้ว

    Thnks sir tme mst j smjavo chho k easily yad ry jay chhe .ND second time revision ma to bdhu j yad ry jay chhe .

  • @leelaparmar8551
    @leelaparmar8551 ปีที่แล้ว +1

    Thank you sir bav j jordar lec

  • @ozavidisha4477
    @ozavidisha4477 ปีที่แล้ว

    I m preparing in English.. for GPSC 1 2 .. but thn also afr opening it randomly n going through ths... It seems to easy to catch.. jorr sir ✨

  • @SanjayParmar-xr6du
    @SanjayParmar-xr6du ปีที่แล้ว +1

    બહુ જ સરસ ભણાવો છો. તમે મનથી ભણાવો છો એટલે ભણવાની મજા આવે છે.

  • @siddhusiddhraj9602
    @siddhusiddhraj9602 ปีที่แล้ว +2

    Thank you so much websankul..it means lot..My all time favorite zala sir 🙏

  • @smitalchaudhari9704
    @smitalchaudhari9704 ปีที่แล้ว

    Thank you so much sir khub j saras lecture 6 nd atlu badhu free ma apva badal abhar🙏

  • @Vedkumar217
    @Vedkumar217 ปีที่แล้ว +1

    Thank sir 🙏 bahuj saras

  • @zalahardevsinh2925
    @zalahardevsinh2925 ปีที่แล้ว +4

    Zala sir sathe bhanvama maja kaik alag che ❤

  • @vijaysinhjadejaofficial3951
    @vijaysinhjadejaofficial3951 9 หลายเดือนก่อน

    Aakho video joyu. Lajavab lecture sir.

  • @AjayGadhavi30
    @AjayGadhavi30 ปีที่แล้ว +2

    Thank you so much sir.....tamari aa mahenat Amara mate joi ne khub saru lagyu...ma sonal bless you 👍

  • @krutikaraviya7378
    @krutikaraviya7378 หลายเดือนก่อน

    ❤❤❤❤❤🎉🎉🎉🎉 super content zala sir

  • @shenazshahamdar8029
    @shenazshahamdar8029 ปีที่แล้ว +2

    Advance ma Happy Birthday Sir, My Heartfelt wishes always with you ❤️

  • @vijayjoliya708
    @vijayjoliya708 ปีที่แล้ว +1

    Thank you so much Zala sir and all Websankul team 🙏🙏🙏

  • @chiragchunara8405
    @chiragchunara8405 ปีที่แล้ว +3

    Thank you sir.. અમારા જેવા અજાણ્યા લોકો માટે પણ તમે દિવસ રાત મેહનત કરો છો. ખરેખરતમે માણસ જ છો કે ભગવાન ના કોઈ દૂત??..❤️

  • @rajeshkhant9943
    @rajeshkhant9943 ปีที่แล้ว +1

    Zala sir kiii jai hooo