Tqqqq so much Sir tme TH-cam ma frithi video mukyo...sir tme sacha arth MA garibo na beli 6o tme aatlu bdhu knowledge free ma aapyu......Tamara video joene mne trust se Hu constable bni jaes..
ખુબ ખુબ આભાર પ્રશાંત સાહેબ દરેક ગામડા ના વિદ્યાર્થી સુધી તમારું શિક્ષણ પહોંચી રહે છે એ પણ કોઈ પણ પ્રકાર ની ફી વગર...Gpsc online જેવી કોઈ ફેકલ્ટી નથી ગુજરાત માં જે વિદ્યાર્થીઓ માટે આટલું ભધી સેવા કરે... 🙏
વડોદરા જિલ્લાના નકશામાં ભૂલ છે. શિનોર તાલુકા ની જગ્યાએ ડેસર તાલુકા આવે. અને ડેસર તાલુકા ની જગ્યાએ શિનોર તાલુકા આવે. ખૂબ જ સારી રીતે સમજી શકાય તેમ છે. ખૂબ ખૂબ આભાર.
aap sri ni aa free seva na ame badha kharekhar khubaj aabhari chie tatha jene distance lerning karvu hoy amuk karanosar to aap na madhyam thi bav badho self-confidace build thay che ... jethi gujrat na tamam vidhyarthi o ni sandarbh thi aap sri ni team no dil thi aabhar ........ aap sri e shabdo sarthak karya k vidhya e matra vyavsay nathi...... jay mataji
Si khub khb khb aabhar aatlu detail ma to book ma pan nathi aapyu aetlu saras tame aapyu che 100 like thata hot to hu mara taraf ti aekli 100 like kari det aatlu baddhu bolvanu ane a pan free ma amezing sir once again thanks sir
ભાણવડ તાલુકાના ઇન્દ્રેશ્વર મંદિર માં જૂનાગઢ નાં ગિરનાર પર્વત ની ગોદ માં આવેલ ઈન્દ્રેશ્વર મંદિર નો ફોટો મુકાય ગયો છે ,જ્યાં નરસિંહ મહેતા ની ભક્તિ થી મહાદેવ પ્રસન્ન થયા હતા, અને ભગવાન ઇન્દ્ર દ્વારા મહાદેવ ની ભક્તિ થી એક કુંડ પણ પ્રગટ થયેલ છે જેનું નામ ઇન્દ્રગંગાકુંડ છે.
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર દ્વારકા માં જે તમે ફોટો મૂક્યા છે એ હાલ મા જૂનાગઢ ના દોલતપરા વિસ્તાર માં છે જે બધા એ નોંધ લેવું દ્વારકા મા પણ ઈન્દ્રશ્વેર મહાદેવ મંદિર છે.
આ પ્રકારનો વિડિયો બનાવ્યા બદલ આભાર સર. જામનગર ખાતે આવેલ આયુર્વેદ યુનિવર્સિટી ni સ્થાપના 1965 માં આપેલ છે. મોટા ભાગના publication માં તો 1967 માં થયેલ બતાવે છે. તો સર કયું રાઇટ થશે?
Jyare bija classes vala kayo course rupiya banavi aapase tevu vichare se tyare gandhinagar naresh shu mafatma aapi shakay te vichare se.jay ho vikas bharatiy
Jarur hati jilla na Lecture ni ane Student ni Lagni ane Mangani ne Gpsc online ne team ae puri kari chhe mate video maximum like and share karo. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મેંદરડા તાલુકામાં આવેલો છે કનરો ડુંગર અને આ કનરા ડુંગર પર 84 મહિયા રાજપુતો ની ખાંભી ઓ આવેલી છે જે જુનાગઢ નવાબ બહાદુર ખાન 3 ની ફોજ સામે યુદ્ધ માં વીરગતી પામ્યા હતા આજે પણ કેશોદ તાલુકાના આજુ બાજુ ના ગામડા ઓ માં વસવાટ કરતા મહિયા દરબારો ના પરીવાર જનો કનરા ડુંગર પર દર મહિને સુરાપુરા દાદા ના નીવેજ કરવા જતા હોય છે આ નોંધ કેમ ના લીધી?
1947 માં સરદાર પટેલે.. પ્રભાશંકર સોમપૂરા ના હસ્તે જીર્ણોદ્ધાર કરાવ્યો.. 1951 માં પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા સોમનાથ મંદિર માં શિવલિંગ Ni સ્થાપના કરવામાં આવી.. Correct plz👍
Sir tamaro aa video bau sars che pn tamari bolvani speech par thi aa video ma jetlu ketchup kari sakay atlu kari nai saktu..plz bolvani spech dhimi rakho jethu badhi mahiti ti kber pade
🌟 New Year ઓફર...
🔶 3 મહિના માટે કોઈપણ કોર્સ માત્ર રૂ. 999 માં... (ઓફર 20 જાન્યુઆરી, 2022 સુધી..)
👉 આ ઓફરનો લાભ લેવા માટે આજે Download કરો GPSC Online એપ્લિકેશન.
👉 GPSC Online App Download Link : play.google.com/store/apps/details?id=com.gpscvideo.gpsc&hl=en_IN&gl=US
☎️ એપ વિશે વધુ માહિતી અથવા કોઈપણ query માટે નીચેના નંબર પર સંપર્ક કરવો...
👉 77 77 99 13 57 / 77 77 99 13 52 / 63 58 28 98 97 / 90 54 52 27 79 / 77 77 99 13 67 / 63 56 23 91 65 / 90 54 52 27 76 / 90 54 52 27 75
Tqqqq so much Sir tme TH-cam ma frithi video mukyo...sir tme sacha arth MA garibo na beli 6o tme aatlu bdhu knowledge free ma aapyu......Tamara video joene mne trust se Hu constable bni jaes..
White ran etle motu ran ave tame nanu ran batavyu che
0i
Qaq
Prathna samaj ni sthapna ...kone kari hati jojo aek var ......darek jillama nani moti aek bhul jova male 6 aek var joi levi....
Thank you 🙏
39:44 કચ્છ
1:47:49 મોરબી
2:01:54 દેવભૂમિ દ્વારકા
2:15:00 જામનગર
2:28:40 જુનાગઢ
2:48:26 ગીર સોમનાથ
3:01:18 અમરેલી
3:11:44 પોરબંદર
3:20:09 બોટાદ
3:28:18 રાજકોટ
3:44:24 સુરેન્દ્રનગર
3:57:10 ભાવનગર
4:14:46 અરવલ્લી
4:23:00 પાટણ
4:32:08 બનાસકાંઠા
4:48:25 મહીસાગર
4:57:10 મહેસાણા
5:07:04 સાબરકાંઠા
5:15:39 ભરૂચ
5:24:02 તાપી
5:31:00 સુરત
5:43:34 ડાંગ
5:53:52 છોટા ઉદેપુર
5:58:48 આણંદ
6:08:28 ગાંધીનગર
6:18:44 ખેડા
6:28:10 દાહોદ
6:36:26 નર્મદા
6:43:08 નવસારી
6:54:45 પંચમહાલ
7:02:42 વડોદરા
7:14:46 વલસાડ
7:25:19 અમદાવાદ
👍
👍
thanks bro
Thank you nice
💝
ખુબ ખુબ આભાર પ્રશાંત સાહેબ દરેક ગામડા ના વિદ્યાર્થી સુધી તમારું શિક્ષણ પહોંચી રહે છે એ પણ કોઈ પણ પ્રકાર ની ફી વગર...Gpsc online જેવી કોઈ ફેકલ્ટી નથી ગુજરાત માં જે વિદ્યાર્થીઓ માટે આટલું ભધી સેવા કરે... 🙏
Websankul અમારા દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારના વિધાર્થી માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે .આભાર
સર તમારો અને આખી GPSC ઓનલાઇન ટીમનો ખુબ ખુબ આભાર, આ એક જ વિડિયો માં ઘણું બધું કવર થઈ જાય છે, દિલથી આભાર તમારો🙏
આ એકેડમી મી વિશે કઈ kevani જરૂર નથી કારણ કે જરૂર હોય ત્યારે આ એકેડમી પેલા જ હોય સે ...ખૂબ ખૂબ આભાર GPSC ટીમ નો
Nobody give a quality content like you best academy in Gujarat appreciate your work 👏🏻👏🏻👏🏻👏🏻❤️
Thanks for it ❤️❤️
તમારો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે sir 👏🙏👍
Good work ❤👍gpsc team 🙏
Thanks 🙏🙏🙏❤️🙏🙏
ખૂબ ખૂબ આભાર સર કે તમે જિલ્લાઓ એ વિશે આટલી સારી માહિતી આપી....
જરૂર હતી સાહેબ જિલ્લા ની ખૂબ ખૂબ આભાર 👍👍
વડોદરા જિલ્લાના નકશામાં ભૂલ છે. શિનોર તાલુકા ની જગ્યાએ ડેસર તાલુકા આવે. અને ડેસર તાલુકા ની જગ્યાએ શિનોર તાલુકા આવે.
ખૂબ જ સારી રીતે સમજી શકાય તેમ છે.
ખૂબ ખૂબ આભાર.
Lakho students ni wishes puru kartu one and only platform atle websankul gpsc online , thanks gpsc team
Salute to Prashant sir ...
Thanks gpsc online.... 🎉🎉🎉🎉🎉🎉🎉
ખૂબ સરસ... હમીરસર અને આપની ભણાવવાની શૈલી પણ ખૂબ સરસ.... નહી તો એવા લેક્ચરર જોયા છે જે ભણાવે તો એમ લાગે કે તે પેહલા પ્રાણીબાગમા હશે,
ખુબજ સરસ સાહેબ આ એક માત્ર એવી એપ. છે. જે ગામડા માં રેહતા વિદ્યાર્થી માટે વરદાન છે.
જોરદાર છે સાહેબ જીલ્લાઓનો વિડિયો ખૂબ ખૂબ આભાર...
Gpsc online timne 100 toponi salam che sir...
Khub saras rite mahiti api sir ...ekaj vidioma mahasagar apididho...matlab ekaj vidioma gujratni mahiti api didhi..🔥🔥🔥🙏🙏🙏
Best lecture in Jilla parichay...🌟🌟🌟🌟🌟
aap sri ni aa free seva na ame badha kharekhar khubaj aabhari chie tatha jene distance lerning karvu hoy amuk karanosar to aap na madhyam thi bav badho self-confidace build thay che ... jethi gujrat na tamam vidhyarthi o ni sandarbh thi aap sri ni team no dil thi aabhar ........ aap sri e shabdo sarthak karya k vidhya e matra vyavsay nathi...... jay mataji
પ્રશાંત સર આ વીડિયો
થી ખુબ જ સરસ માહિતી
આપી તેનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું 🙏🏻💫
ગુજરાતની નંબર 1 અને વિદ્યાર્થીના હિતમાં સદા કાર્ય કરતી નિસ્વાર્થભાવે સદા જ્ઞાન પીરસતી એક માત્ર એકેડેમી ને મારા 100-100 સેલ્યુત સે🙋🙋🙋🙋🙏🙏🙏🙏🙏🙏
Thank you sir khub j maja aavi gai lecture ma .... ❤️dil thi websankul thank you 🎉😊😊😇😇
Thank you team GPSC online 🙏🏻🙌🏻
ખુબ ખુબ આભાર GPSC ઓનલાઈન ટીમનો. 🎉
👉દાંડી કુચ ૧૫ માર્ચ નહિ આવે, ૧૨ માર્ચ થી શરૂ થયેલી 6:51:00 ઉપર
Yes it's 15 March Make It Correct 🙏
4:43:52 રા'નવઘણ હતો એના કરતા રા'નવઘણ હતા એ વધારે યોગ્ય લાગશે🙏abhar
Thank you so much Sir And GPSC ONLINE team For share District Releted All Information....
Thank you so much sir..🙏🙏💐💐
તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
Thank you GPSC Online team...🙏🙏🇮🇳🇮🇳
Thank You sir ji .........gpsc online thank you so... much...... for this script... and...proviting....👍👍👍
Thanks.....a lot ....aabhar........all gpsc team ...now web sankul.......again thanks.......
વાહ!! GPSC Online tnx you sir 😍🦅❤️👍🏼
જગ ઘૂમ્યા તારે જેસા(GPSC online) ના કોઇ 😍👍
😅😅😅😅😅
Sir lectur bov mst se khub Upyogi cuntent se abhar sir and websankul teem
Must Needed this Updated Topics 🙏
I recommend please Upload more
Sir, નમસકાર, ખુબજ કઠિન મહેનત કરી ઉત્તમ વિડિઓ બનાવવા બદલ આભાર.
Very useful video ,Thank you so much sir n GPSC Online...
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો 🙏👍 lega lecturer mate
Si khub khb khb aabhar aatlu detail ma to book ma pan nathi aapyu aetlu saras tame aapyu che 100 like thata hot to hu mara taraf ti aekli 100 like kari det aatlu baddhu bolvanu ane a pan free ma amezing sir once again thanks sir
Very knowledge full lecture... 3 times watch☺
ભાણવડ તાલુકાના ઇન્દ્રેશ્વર મંદિર માં જૂનાગઢ નાં ગિરનાર પર્વત ની ગોદ માં આવેલ ઈન્દ્રેશ્વર મંદિર નો ફોટો મુકાય ગયો છે ,જ્યાં નરસિંહ મહેતા ની ભક્તિ થી મહાદેવ પ્રસન્ન થયા હતા, અને ભગવાન ઇન્દ્ર દ્વારા મહાદેવ ની ભક્તિ થી એક કુંડ પણ પ્રગટ થયેલ છે જેનું નામ ઇન્દ્રગંગાકુંડ છે.
Thank you for gpsc team 👍🏻👍🏻👍🏻👍🏻
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર દ્વારકા માં જે તમે ફોટો મૂક્યા છે એ હાલ મા જૂનાગઢ ના દોલતપરા વિસ્તાર માં છે જે બધા એ નોંધ લેવું દ્વારકા મા પણ ઈન્દ્રશ્વેર મહાદેવ મંદિર છે.
Very useful video sir thnk u so muchh ava video bnavta rejo sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Best lecture in Gujarat jilla parichay sir👍
સર અમારા માટે આટલી મહેનત કરવા માટે અને ફ્રી માં લેક્ચર આપવા માટે ખૂબ ખૂબ ખૂબ આભાર....👌👆😊
સાહેબ છેલ્લા ત્રણ મહિના નું કરંટ નો g. K. નો વિડિઓ બનાવવા વિનંતી છે.
Thank u so much web sankul team and prasant sir 😊
આ પ્રકારનો વિડિયો બનાવ્યા બદલ આભાર સર. જામનગર ખાતે આવેલ આયુર્વેદ યુનિવર્સિટી ni સ્થાપના 1965 માં આપેલ છે. મોટા ભાગના publication માં તો 1967 માં થયેલ બતાવે છે. તો સર કયું રાઇટ થશે?
ગુજરાત એટ ગલન્સ ગુજરાત માહિતી નિયામક ખાતા ની બુક મુજબ છે
1967
Thanks sir aa lecture khub upyogi thase
Thank you very much for this useful session 🙏😊
Jyare bija classes vala kayo course rupiya banavi aapase tevu vichare se tyare gandhinagar naresh shu mafatma aapi shakay te vichare se.jay ho vikas bharatiy
Thank you Sir ...Thank you team GPSC ONLINE...
Sir 01:32:35 e કચ્છ નું ઊંચું શિખર 437.08 મીટર ના આવે?🤔🤔🙄
Sir gandhinagar capital kyare banyu a vat ma bau cunfusion 6.. please sir answer me
Good work team GPSC 👍👌Thank you 🤘
Are asmita tiam em na lakhay...team aam lakhay...🙏🙏🙏
Thank you sar hmere khub jarur hti જિલ્લા ઓની ,
Sir jetpur 2 chhe
Pavi jetpur chhota udepur
Kadhi jetpur junagadh
Suppar ....jordar thaks a lot sir g nd team GPSC online
Jarur hati jilla na Lecture ni ane Student ni Lagni ane Mangani ne Gpsc online ne team ae puri kari chhe mate video maximum like and share karo.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir amuk book ma 250 taluka apya Che to authenticate kyu Che plz ans..
6:26:59 ગુજરાત મા પ્રથમ 15 aug 1975 ના રોજ ટેલિવિઝન ની સારુંવાત થય હતી
Very nice Gpsc online video 😍
મેંદરડા તાલુકામાં આવેલો છે કનરો ડુંગર
અને આ કનરા ડુંગર પર 84 મહિયા રાજપુતો ની ખાંભી ઓ આવેલી છે જે જુનાગઢ નવાબ બહાદુર ખાન 3 ની ફોજ સામે યુદ્ધ માં વીરગતી પામ્યા હતા આજે પણ કેશોદ તાલુકાના આજુ બાજુ ના ગામડા ઓ માં વસવાટ કરતા મહિયા
દરબારો ના પરીવાર જનો કનરા ડુંગર પર દર મહિને સુરાપુરા દાદા ના નીવેજ કરવા જતા હોય છે
આ નોંધ કેમ ના લીધી?
આ રીતે ભારત ના રાજ્યો નો પણ એક મેગા lecture રાખજો 🙏🏻🙏🏻🙏🏻
આયુર્વેદ કૉલેજ પાટણ 1923 આવે sir..1932 nai
Hello Sir Aapne 1972 me gujrat ka capital Gandhinagar bana esa bola he lecture me magar gandhinagar capital to 11 February 1971 ko banaya he ....
Constable 100 days માં દિવસ -૧૯ થી દિવસ -૨૪ (ગુજરાતના જિલ્લા) ની PDF Telegram પર મૂકવામાં નથી આવી તો please એ ફાઈલ મૂકવા વિનંતી 🙏
સર ખુબ ખુબ અભિનંદન.. અને હવે એક વિડિયો વાવ વિશેનો બનાવો જે વાવોના અલગ અલગ પ્રકારના છે એ વિશે.
Thank you GPSC online 💥💥
1:07:13 bhamariyo kuvo navghan kuvo ?
Sir kathiywad ma kayo jilo savthi vadhre dariyi sema Dhrave che ??
1947 માં સરદાર પટેલે.. પ્રભાશંકર સોમપૂરા ના હસ્તે જીર્ણોદ્ધાર કરાવ્યો..
1951 માં પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા સોમનાથ મંદિર માં શિવલિંગ Ni સ્થાપના કરવામાં આવી..
Correct plz👍
Very nice work sir i like you my best sir 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Thank you sir free of cost atalo mst video amne provide karva mate.
Jay mataji sir.
5:25:57
Raman bhai desai
J ave
3:24:12 વિરાટેશ્વર મંદિર બોટાદ મા જ છે પાળિયાદમા નહી
Sir, amreli ma savarkundala no taluka ma samavesh nathi thto?
Sir tamaro aa video bau sars che pn tamari bolvani speech par thi aa video ma jetlu ketchup kari sakay atlu kari nai saktu..plz bolvani spech dhimi rakho jethu badhi mahiti ti kber pade
2:40:36 khorasa apdu gam hoo
સર જિલ્લા માટેની આપની કોઈ પીડીએફ હોય તો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આભારી કરશો
Excellent Sirji 🙏
Thank you sir 🙏🙏🙏 gpsc online super good work 🙏🙏🙏🙏
ખુબ જ સરસ અને સરળ રીતે સમજાવ્યું👍👌
Thank you so much for GPSC online 👍🏻🙏🏻👌🏻🤗
1:17:37 Humnaj aapne vat kiya
maja aavi gayi.
😂😂
Thank you so much gpsc online 🙏🏻
કાઠિયાવડની સૌથી જૂની સ્કુલ પણ ભાવનગર માં છે -શાંતિલાલ શાહ /આલફ્રેડ હાઈસ્કુલ, ભાવનગર સીટી માં 🙏
17 Oct 1947 मोहोबत खान पठान केशोद एयरपोर्ट थी गयो हतो
Good good good teaching with very nice content .thank you
Sar constable nu material joiyese
Mahent farithi chalu kar vise
Hal to Hari Gaya siye
Paper joine dukh dayu
Have materia kevi rite Levi batao
Thank you so much sir...best ever content....if possible please provide ppt 🙏
Morbi jilla ma VILAYTI NADIYA & CERAMIC TILES UDHYOG PAN JANITU SE
sir your voice is very similar to paresh rawal 🤍🙌....N Thnqq so much for this fruitful class 💯🥳
thank you very much 🙏🙏..apna aa mega lecture thi ghanu janva malyu sir
સર.. જૂનો વિડિઓ સેન્ડ કરજો..જીલ્લાઓ નો
Thank u so much sir and all team🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌 superb video
Thank you sar Video Paso melavava mate🙏🙏🙏
Sir khubaj saras mahiti chhe but (dhrang bhuj taluka ma Ave lu chhe. )
Khub j srs rite explain karyu Che
Sir aa lecture ni pdf telegram group ma available karavi aapo ne jethi revision kari sakay