આ બધી એવી શરતો છે જેના થી ભાગ્યેજ 1% લોકોને પણ લાભ મળતો નથી.કોઈ પણ વૃદ્ધ હોય,60 અથવા 65 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વૃદ્ધ હોય તેને આવો લાભ મળવો જોઈએ.કોઈ પણ શરત વિના.
Lc નીથી જન્મ તારીખનો દાખલો નથી 60 વર્ષ થય ગ્યા સે આધારકાર્ડ મા ઓસા વર્ષ લખીયાસે તો એના માટે BPL યાદી નામ પણ સે દાખલો કઢાવી ઓસે 0 થી 20 કોરા સે તો તેના માટે કરવું પડે
તમારે અરજી ફરી કરવી જોઈએ....અને ના મંજુર થઈ એનું કારણ.....જાણવું..... જોઈએ..........બધા ને મળે જ છે......તમે તેની પાછળ....લાગો.....પૂરતી માહિતી..... ડોક્યુમેન્ટ્સ આપી....અરજી કરો...તમને પણ મળશે જ
Labharthi yadi Kai rite tiyar karvama aave chhe, Kona dhvara skor nakki karavama aave chhe, je lokone 0 thi 20 ma Ava joie te lokone 21 thi uprama mukel chhe,
આ પ્રશ્ન તો તલાટી માં આવ્યો યાર 😊 thankyou sir❤
Thank you🙏
મારાં દાદા નો સ્કોર 24 છે મારાં પિતા જી નું નામ પણ તે જ યાદી માં છે મારાં દાદા હયાત નથી મારાં પિતાજી ની ઉંમર 60 થી ઉપર છે તો વૃદ્ધ પેન્સશન મળી શકે.
0 થી 20 ની અંદર માં હોવા જોઈએ છતાં તમે મામલતદાર કચેરીમાં તપાસ કરી લો
આ બધી એવી શરતો છે જેના થી ભાગ્યેજ 1% લોકોને પણ લાભ મળતો નથી.કોઈ પણ વૃદ્ધ હોય,60 અથવા 65 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વૃદ્ધ હોય તેને આવો લાભ મળવો જોઈએ.કોઈ પણ શરત વિના.
કેઇ.પણ.કેતે.ગીરીમા.આવતા.હોય.
60.વરની.ઉમર.હોય.તે.દરેક.દેશ.ના
વતીને.પેસન.આપો.મોદીજી.સુરત
Lc નીથી જન્મ તારીખનો દાખલો નથી
60 વર્ષ થય ગ્યા સે આધારકાર્ડ મા ઓસા વર્ષ લખીયાસે તો એના માટે BPL યાદી નામ પણ સે દાખલો
કઢાવી ઓસે 0 થી 20 કોરા સે તો તેના માટે કરવું પડે
Mamaletdar કચેરી જઈ આવો શક્ય હશે તો કરી દેશે
Good
Bpl. Kard kem levanu
Teni mahiti apva vinti
BPL ના કાર્ડ બંધા ને હવે નથી મળતા....જે.....અતિ ગરીબ હોઈ....પાકું મકાન ના હોઈ....બાઇક ના હોઈ તેવા લોકો ને જ મળે
પહેલા પૈસા આવતા હતા હવે બંધ થઈ ગયા છે તો શું કરવું
તાલુકા એ તપાસ કરો...પછી..બેંક જઈ તપાસ કરો..કારણ મળી જશે
મે ફોર્મ ભર્યું તેને પાચ મહીના થયા છે તો પણ હજી સુધી કોઈ જવાબ નથી,,, દેવજીભાઈ ડાયાભાઇ વડોદરીયા ભાવનગર. ઉંમર 65
તમે જ્યાં ફોર્મ ભર્યું ત્યાં તમે તપાસ કરી લો ક્યાં આ અટક્યુ છે જ્યાં જવાબ મળી જશે....
તામે કાઈ કામ ધંધો કરો છો?
Axis Bank ma job
Aavk no Dakhalo kyan kadhva javu?
BPL Card kyan kadhva javu?
Bpl સાવ ગરીબ લોકો....હોઈ...જેને પાક્કું મકાન ના હોઈ .....જમીન ના હોઈ.....ગાડી ના હોઈ તેવા લોકો BPL Mamaletdar ઓફિસ થી નીકળી શકે
Ys
સરસ સર
સર APL card હોય તો લાભ મળે
ના તો ના મળે
ખૂબ સરસ માહિતી આપી સર...બેસ્ટ વોઇસ
Thank you
Sir APL hoy to su karavu pade
BPL હોઈ તો જ લાભ મળી શકે.....બાકી ના મળે
Sir BPL ma score 21 hoy to su karavu pade
ana માટે એક વાર mamletdaar માં તપાસ કરી લો.....જો થય સકે તો કરાવી લો.......બાકી 0 થી 20 સ્કોર હોઈ તો લાભ મલી સકે
@@rbonline0 the s.
@@rbonline0 midl classes mat
Jove tax ame apiye che
જય માતાજી,, સર બીપીએલ નામ ન આવતું હોય અને આ યોજના નો લાભ મેળવવો હોય તો હું કરવુ
0 થી 20 ના હોય અને bpl ના હોય તો સુ કરવું
નવા નિયમો પ્રમાણે જેની પાસે મોટરસાયકલ ના જેની પાસે પાકો મકાન ના હોય અને મજૂરી વર્ગ હોય એવા લોકોનું જ બીપીએલ થઈ શકે છે
O thi 20 n hoy tena mate shu?
સર મારે દાદા અંને દાદી છે તો બંનેનું આવકનું પ્રમણપત્ર જોઈએ કે એક નું ચાલે બંને માં
દાદા નું એક નું હોઈ તો ચાલે.........જો નવા નિયમો બદલ્યા હશે.......બંને નું જોશે.....તમે...... મામલતદાર ઓફિસે તપાસ કરી લેજો
આ મહારાષ્ટ્ર મા ભરી શકાય કે નહી.આ ફક્ત ગુજરાત માટે છે
મહારાષ્ટ્ર વિશે કોઈ આઈડિયા નહીં
APL card vada ne nai mdse??
ના
લાભાર્થી ના પુત્ર ની ઉંમર 21 ની નીસે કે ઉપર હોવી જોઈએ તે જણાવો
હા 21 થી વધારે ન હોવી જોઈએ
Online check Kai rite krvan sir hpto ayo k nai
બેંક માં જઈ તપાસ કરી લો
@@rbonline0 online mobile Thi check kri n saksy
મારીપાસેB.P.L.કાડ છે પરન્તુ મને ખબર નથી કે હુ 0થી20ના સ્કોર માં આવુ છુ કે નહીં
Mamaletdar office જોવડાવી લો
Apl ration card hoy to mle
Ha male
Vrudh ne chhokro 25 ni age no hoy to a laabh Mali sakse ?
જો bpl card હોઈ અને 0 થી 20 માં આવતા હોઈ તો મળે
@@rbonline0 ha chhe
to male
@@rbonline0 tq
APL kad hoy to male
તો ના મળે
Gujaratam 60 vathu loko ketala hase.
B p l shkor 21 હોય તો સહાય મળે
તો ના મળે
ઘણા સમય થી આ યોજના ના રૂપિયા આવતા બંધ થય ગયા છે તો શુ કરવું.
Bank માં તપાસ કરી......લો.......અથવા...... મામલતદાર ઓફિસ... તપાસ કરી લો
એમના છોકરા નો આવક નો દાખલો ચાલે
માતા પિતા કોઈ પણ એક ચાલે
સર મે એકવાર વિધવા સહાય અરજી કરેલ પણ મારી અરજી ના મંજૂર કરી. તો મારે શું કરવું જોઇએ સહાય માટે.
તમારે અરજી ફરી કરવી જોઈએ....અને ના મંજુર થઈ એનું કારણ.....જાણવું..... જોઈએ..........બધા ને મળે જ છે......તમે તેની પાછળ....લાગો.....પૂરતી માહિતી..... ડોક્યુમેન્ટ્સ આપી....અરજી કરો...તમને પણ મળશે જ
Bhai me niradhar sahay ni arji form bharye one year thayu chata koi jawab nathi k nathi sahay malti to mare su karvu janavso tks
अर्जी લઈ ને mamaletdar ઓફીસ તપાસ કરી લો.....અથવા જયા ભરાવ્યું હોઈ ત્યાં તપાસ કરો ....કોઈ mistek hoi to bani sake
અમે ફોર્મ ભર્યુ કાંઈ ના થયું. ફોર્મ ભર્યુ ત્યાં અમારી પાસે થી ૧૫૦૦ રૂપિયા લીધાં છે તે પણ ગયાં
Paisa kna lidha
❤
વુર્ધ સહાય યોજનાનું સ્ટેટસ ક્યાંથી ચેક કરી શકાય
Mamletdar kacheri
Arji ni sathe single bank ac ni nakal jodi tene badale bija khatama mokle chhe kem.
એવુ બની શકે કે જે બેંક માં તમારું આધાર લિંક હોઈ તેમ ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે.... બેંકે તપાસ કરી લો
Labharthi yadi Kai rite tiyar karvama aave chhe, Kona dhvara skor nakki karavama aave chhe, je lokone 0 thi 20 ma Ava joie te lokone 21 thi uprama mukel chhe,
અતિ ગરીબ હોઈ....... જેની પાસે........પાકું મકાન ના હોઈ......ગાડી....ના હોઈ.......એને 0 થી 20 મૂકવામાં આવે છે..........અને... એને જ સહાય મળે છે
Saheb amaari paase BPL Card nathi general card chhe ane aavak 150000 thi ochhi chhe to amne aa Yojana no laabh mali sake ke nahi ye Janavso
ના.....BPL હોઈ તો મલી શકે
Fakat dikri santan hoy to mali sake??
ના તો પણ ના મળે
@rbonline4039
Yes male
Apl card vala mate che k na
APL વાળા માટે જો કોઈ સંતાન ના હોઈ અને 45 + ઉંમર હોઈ તો બંને ને સહાય....મળે બાકી BPL વાળા 0 થી 20 નો સ્કોર હોઈ તો મળે
મળે k ના મળે
Plex riple
વૃદધ પેનસન યાેજના નથી ફકત bpl card અને સંતાન વઞરના વૃદધાે માટે જ છે
જવાબ આપશાે
જે BPL કાર્ડ ધરાવતા હોઈ....અને 60 વર્ષ થી ઉપર હોઈ તેને આ યોજના મળે છે
જે સંતાન વગર ના હોઈ ઉંમર 45 ની ઉપર હોઈ તેને પણ સહાય મળે છે
@@rbonline0 dikri che
તો ના મળે
Gujratama ketala lokone male che. ? Janavava vinti.
ક્રાઇટ એરિયામાં આવતા બધા લોકોને
BPL kadmathousand karvo
Aayunathi 1250.
B.p.l. vìna ritayer sahay male
A P L na chale Bhai
ના APL ના ચાલે
તમે લોકો ને ઉલ્લુ બનાવો છો . બીપીએલ કેટલા પાસે છે?
એ પ્રશ્ન તમે સરકાર ને પૂછો.....અમે તો માહિતી આપીએ
Bipil cod kayathilavano
Manamledar ઓફીસ તપાસ કરી લો......ત્યાં....BPL ના ઘારા માં આવતા હશો તો કઢાવી શકો
Mane male
BPl card hoi to male
BPL માં જીરો થી વિશ માં ...એનો મતલબ સુ
O thi 20 નો સ્કોર હોઈ તેને જ તમામ સહાય મળે..બાકી તમારું bpl કાર્ડ હોઈ ....તો પણ સહાય ના મળે.....
Viramgan
Bpl
Na
Hy
To
તો ના મળે
Only 1 daughter unmarried so can she get this sahay.
Only if you have BPL card you can get assistance otherwise not
Male sake two scheme se bpl score and old age
BPL kard nathi
Apl hoy to malse
ના BPL અને 0થી 20 ની વચ્ચે હોવું જોઇએ તો મળે
તેમના છોકરાની ઉંમર 26 વર્ષ છે અને તેના માતા પિતા ની ઉંમર 60 વર્ષ ઉપર છે અને b.p.l અને 0 થી 20 સ્કોર વચ્ચે છે તો લાભ મળે જણાવજો
હા તો સહાય મળી શકે