આ પાંદડા તમારા લોહી ને કાચ જેવું ચોખ્ખું કરી નાખશે... શિયાળામાં મફત ના ભાવે મળે છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 193

  • @dr.lilavantibkachhadiya7931
    @dr.lilavantibkachhadiya7931 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ સર.આવા ઉત્તમ શિક્ષકને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ

  • @nevlabhaivrathvanvrathva5498
    @nevlabhaivrathvanvrathva5498 ปีที่แล้ว +3

    આવા શિક્ષકને લબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના

  • @madhaviparmar7235
    @madhaviparmar7235 2 ปีที่แล้ว +31

    વિદ્યાર્થીઓ નસીબદાર છે...🙏🏻

  • @ShardabenPatel-h3l
    @ShardabenPatel-h3l ปีที่แล้ว +1

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર

  • @manojsinhsolanki9330
    @manojsinhsolanki9330 2 ปีที่แล้ว +6

    ખરેખર આ છોકરા ખૂબ જ નસીબદાર કહેવાય

  • @jyotipatel2598
    @jyotipatel2598 2 ปีที่แล้ว +6

    I am very much impressed with the method of teaching and at the same time asking them to share it with their parents, Also your method of teaching is very unique than traditional teaching

  • @dhaneshchoksi3866
    @dhaneshchoksi3866 2 ปีที่แล้ว +10

    મનહરભાઈ ખરેખર રામનાથ ગામ તથા શાળાના બાળકો અને શિક્ષકો ને તમારો અમૂલ્ય શિક્ષણનો લાભ મળી રહ્યો છે.

  • @varshamaru8866
    @varshamaru8866 2 ปีที่แล้ว

    Khub j sunder mahiti api Manhar bhai Thanks 🙏🙏

  • @HeenaLimbad-e5o
    @HeenaLimbad-e5o 3 วันที่ผ่านมา

    Jay shree Krishna saheb 🙏 Jay bhagwan 🙏🙏🙏

  • @deepamaniar8908
    @deepamaniar8908 2 ปีที่แล้ว +4

    What a teacher! Students are very lucky to have him. Very nice way of explaining n teaching. Unfortunately i never had such a learned teacher in my school. These health lessons are so important in today's day n age

  • @valabhaijhosijhosi7357
    @valabhaijhosijhosi7357 2 ปีที่แล้ว +4

    તમારા વિશે એવુ ના બોલો મનહર ભાઇ સાહેબ તમારી ઉંમર 100 વર્ષ ની થાય એવી ભગવાન પાસે પ્રાર્થના 🙏

  • @gulabbhaigamit3789
    @gulabbhaigamit3789 ปีที่แล้ว

    Manharbhai salam very nice informations

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 ปีที่แล้ว

    पुज्य श्री मनहरलाल महाराज,Means,,an Old wine in a New Bottle,,aabhar,,,

  • @bhavanapatelabsolutelytrue2625
    @bhavanapatelabsolutelytrue2625 2 ปีที่แล้ว +3

    ધન્યવાદ મનહરભાઈ, બાળકો ને તંદુરસ્તી અને આહારનું મહત્વ સમજાવો છો ,ખૂબજ સુંદર.

  • @bhavnapatel7939
    @bhavnapatel7939 2 ปีที่แล้ว +2

    Jai swaminarayan 🙏 Thank you 😊

  • @dimplerajput3597
    @dimplerajput3597 2 ปีที่แล้ว

    Wow sir tamara jeva teacher hoba joie Bharat ma VANDE MATRAM 👍👍🙏🙏

  • @omsanti4236
    @omsanti4236 2 ปีที่แล้ว +3

    મનહર ભાઈ તમારા જેવા શિક્ષકો પૂરા ભારત ને પૂરી દૂનિયા ને મળે તમે ફક્ત વિદ્યાર્થિ બાળકો ને નહી પણ અમને પણ આરોગ્ય જ્ઞાન આપો છો સમજણ વાળું ધન્યવાદ
    જય ગૌમાતા જી.
    *ગૌમાતા રાષ્ટ્રમાતા*
    🙏🕉🚩🌺🌺🌺🌺
    🌺🌺🌺🌺🌺🌺🌺

  • @ramnakum9624
    @ramnakum9624 2 ปีที่แล้ว +2

    બીજા રાજીવ દી‌‍‌‌ક્ષીત સાહેબ તમે છૌ વંદે ગુજરાત વંદે ભારત

  • @jitubhaix4814
    @jitubhaix4814 2 ปีที่แล้ว +2

    સત્ય સનાતન ધર્મ ની જય

  • @sarlavasant5762
    @sarlavasant5762 2 ปีที่แล้ว +2

    Great teacher Manharbhai🌈🌈🙏🏽🙏🏽

  • @mansoorvapiwala5596
    @mansoorvapiwala5596 ปีที่แล้ว

    Great teacher Manharbhai.

  • @makasanamanshukhbhai2208
    @makasanamanshukhbhai2208 2 ปีที่แล้ว +4

    મનહર ભાઈ જેવા શિક્ષકો ના હાથ માં છે દેશ ભવિષ્ય!! સો..માં.. નહિ.. હજારો માં એક શિક્ષક આવા હોય છે., ધન્યવાદ.

  • @chandrikadamor2793
    @chandrikadamor2793 2 ปีที่แล้ว +4

    JAY SHREE KRISHNA MANHARBHAI 🙏🏻
    GAMMAT SATHE GYAN WAH 👌👍

  • @YogeshThakor
    @YogeshThakor 2 ปีที่แล้ว +6

    જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @hetalmaru5983
    @hetalmaru5983 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ મજાની વાત કરી

  • @n.a.jadejan.a.jadeja7438
    @n.a.jadejan.a.jadeja7438 ปีที่แล้ว

    જય સોમનાથ મહાદેવ

  • @divyeshvankar6348
    @divyeshvankar6348 2 ปีที่แล้ว

    Very good... મનહર સાહેબ ખૂબ જ સરસ માહિતી આપી તમે મને આવી માહિતી જાણી લેવાનું ખૂબ જ ગમે છે, તમે મને સારી માહિતી આપી જે મને આજ સુધી ખબર જ ન હતી... હું બીજાને પણ આ તમારી આપેલી માહિતી મોકલીને એમને પણ માહિતગાર કરીશ,
    આભાર સાહેબ...

  • @jayantisolanki5907
    @jayantisolanki5907 2 ปีที่แล้ว +3

    🙏🏻જય રામા પીર🙏🏻

  • @jayashreesuthar5774
    @jayashreesuthar5774 2 ปีที่แล้ว

    Most .... Thanks 👍🙏. Jay shree Swami Narayan.Jay kastbanjan dav ke Jay.

  • @rajpuriyavasubhai6145
    @rajpuriyavasubhai6145 2 ปีที่แล้ว +4

    સરસ સાહેબ ઞ્યાન સાથે ઞમ્મત બહુ મજા આવી

  • @AshtasakhaKirtanKS
    @AshtasakhaKirtanKS 2 ปีที่แล้ว

    वाह खूब ज सुंदर cholesterol and वेटलॉस माट माहिती आपसो please

  • @atulgudgud9680
    @atulgudgud9680 2 ปีที่แล้ว +1

    Good information Sara's vat Batavi Jay bhagwan Jay jalaram manhar bhai

  • @parbatbhetariya4177
    @parbatbhetariya4177 2 ปีที่แล้ว +2

    Good sir thank u very much to u. U give good knowledge to student

  • @chetanshukla3755
    @chetanshukla3755 2 ปีที่แล้ว

    Jai.. bhagvan...swamiji.... Swami ceiceiro

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 2 ปีที่แล้ว

    જય ગુરુદેવ દત્ત🙏 ભાઈ શ્રી મનહરભાઈ🙏
    જય ભગવાન 🙏 જય શ્રી કૃષ્ણ🙏

  • @harshabensumra7326
    @harshabensumra7326 ปีที่แล้ว

    જય સોમનાથ 🙏

  • @chintanraj8176
    @chintanraj8176 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏🙏🙏

  • @haarddesai1365
    @haarddesai1365 2 ปีที่แล้ว +1

    Really great teacher .God bless you always 🥰

  • @jigneshgohil8412
    @jigneshgohil8412 2 ปีที่แล้ว +2

    ધન્યવાદ. 🙏

  • @kritalparmar7941
    @kritalparmar7941 2 ปีที่แล้ว +1

    Jay Bharat
    KHUBJ SRS MAHITI 👌👏👍

  • @viramvanvi6757
    @viramvanvi6757 2 ปีที่แล้ว

    ધન્યવાદ સાહેબ ખુબજ સારી સમજ બાળકોને આપેલ

  • @indubenghinaiya3377
    @indubenghinaiya3377 2 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર માહિતી

  • @SJ-mv8yi
    @SJ-mv8yi 2 ปีที่แล้ว

    Great teacher, Indian government should appreciate like this teachees

  • @mitesbhaisolaki2087
    @mitesbhaisolaki2087 2 ปีที่แล้ว +1

    Sir tmara jeva sir kya pan nthi 👌👌👌👌👌

  • @ashamapara4441
    @ashamapara4441 2 ปีที่แล้ว +2

    Jay bhagvan khub sundar mahiti

  • @virendratrivedi2063
    @virendratrivedi2063 2 ปีที่แล้ว

    આવા પ્રમાણીક દરેક શિક્ષકો થાય તેવી હ્દય પૂવૅક પ્રાથૅના તેવી હ્દય પૂવૅક શુભેચ્છાઓ પાઠવું છું ખુબ ખુબ આભાર માનું છું. દેશ ના વિદ્યાર્થીઓ અને યુવાનો જીવન શુદ્ધ અને સાત્વિક અને પ્રવિત્ર બને તેવી હ્દય પૂવૅક પ્રાથૅના તેવી હ્દય પૂવૅક શુભેચ્છાઓ પાઠવું છું.નમસ્કાર.

  • @jivramprajapati5853
    @jivramprajapati5853 2 ปีที่แล้ว +2

    વાહ વાહ સરસ ધન્યવાદ જયહૉ

  • @MogalMaa56
    @MogalMaa56 2 ปีที่แล้ว +5

    JAY mataji 🙏

  • @artidave2725
    @artidave2725 2 ปีที่แล้ว +1

    Nice advise for students best learning method.

  • @Abcdefghijkl1522
    @Abcdefghijkl1522 2 ปีที่แล้ว +3

    જય ભગવાન

    • @JyotiPatel-lo5ze
      @JyotiPatel-lo5ze 2 ปีที่แล้ว

      Jaybhagvan manhar Bhai tame teacher chho

  • @jayantibhai3491
    @jayantibhai3491 2 ปีที่แล้ว +1

    Best advice for all, many Thanks. 👏 ☆☆☆☆

  • @jignashapatel6299
    @jignashapatel6299 2 ปีที่แล้ว +3

    મનહરભાઈ.. દરેક શહેરોના ...દરેક ગામડાના એક એક શિક્ષકો તમે તમારી સ્કૂલમાં બોલાવો... અને આ બાળકને જે શિક્ષા અપાઇ રહી છે એ દરેક શિક્ષકોને આપો.. જય ભારત

    • @parulgoswami212
      @parulgoswami212 ปีที่แล้ว +1

      અમે પણ શિક્ષક છીએ અને આ જ વસ્તુ અમે અમારા બાળકો ને પણ શીખવાડીયે છે👍👍

  • @gordhanthakar6394
    @gordhanthakar6394 2 ปีที่แล้ว +1

    Jai bagwan🙏 🚩

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 2 ปีที่แล้ว +3

    જય ભગવાન
    સાદર નમસ્કાર

  • @bhavnaantani5730
    @bhavnaantani5730 9 หลายเดือนก่อน

    Really excellent abhar

  • @chaitalishah9946
    @chaitalishah9946 2 ปีที่แล้ว +4

    Old is gold...
    Thank you🙏

  • @samirpatel2606
    @samirpatel2606 2 ปีที่แล้ว +1

    Jay ho jay bhagvan

  • @rashida4703
    @rashida4703 2 ปีที่แล้ว +1

    Very good video for children

  • @krishnabhuriya95
    @krishnabhuriya95 2 ปีที่แล้ว

    Khub khub abhinandan,,, bhai

  • @JDG2210
    @JDG2210 2 ปีที่แล้ว +1

    Jay bhagvan khub j sarse

  • @bhavnaparmar7884
    @bhavnaparmar7884 2 ปีที่แล้ว +1

    Jay sree krishna

    • @padminibagadia5631
      @padminibagadia5631 2 ปีที่แล้ว

      Tamaru addrass mokaso manher bhai.mane suki khasi ghdi ghdi thai che.tamare tya avi tretment made to vadhare saru.

  • @bharatmodhavadiya5752
    @bharatmodhavadiya5752 2 ปีที่แล้ว

    Vaa manhar bhai

  • @navnitpatel1222
    @navnitpatel1222 2 ปีที่แล้ว

    નમસ્કાર મનહરભાઇ સાહેબ
    બહુજ સરળ અને વૈજ્ઞાનિક ભાષા માં સમજાવ્યું.
    માહિતી સચોટ અને સારી લાગી.
    તમારો આભાર.

    • @navrojhemani821
      @navrojhemani821 2 ปีที่แล้ว +1

      કેટલુ સરસ ભણાવીયુ, વાહ
      આટલુ સરસ તો નેતાઓ નથી બોલતા,
      નેતાઓ તતફફ થઈ જાય.
      તમે તો જાણે કથાકાર

  • @kishanpatel3261
    @kishanpatel3261 2 ปีที่แล้ว

    વાહ વાહ સાહેબ જય ભગવાન 🙏

  • @bharatsinhbihola7274
    @bharatsinhbihola7274 2 ปีที่แล้ว

    બહુ સરસ વિડીયો છે

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 2 ปีที่แล้ว +1

    Good Work

  • @vyassailesh5592
    @vyassailesh5592 2 ปีที่แล้ว

    Khub saras

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 2 ปีที่แล้ว +2

    Jay bhagvan manharbhai

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 2 ปีที่แล้ว +3

    Jay bhagvan🙏

  • @dharmendrapadhiyar430
    @dharmendrapadhiyar430 2 ปีที่แล้ว +2

    Jay shree krishna

  • @nileshdesai6914
    @nileshdesai6914 ปีที่แล้ว

    Good work sir

  • @ashokdesai2823
    @ashokdesai2823 2 ปีที่แล้ว

    Good guidence sir,
    Thank you.

  • @srkanpariya5653
    @srkanpariya5653 2 ปีที่แล้ว +1

    Ram. 🙏Ram

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 ปีที่แล้ว +1

    Very nice guru ji namaste

  • @anilmaradiya9562
    @anilmaradiya9562 2 ปีที่แล้ว

    Vaha manharbhi tame Balkone Bhu sars vat janave

  • @vijayravalvrdigital9825
    @vijayravalvrdigital9825 2 ปีที่แล้ว

    Thankyou Sir...🙏🙏

  • @manjubenranpara4569
    @manjubenranpara4569 2 ปีที่แล้ว +3

    જયભગવાન સરસભાઇ

  • @pranjalvasava268
    @pranjalvasava268 2 ปีที่แล้ว

    Vah saheb wah .

  • @vhoranabila6807
    @vhoranabila6807 2 ปีที่แล้ว

    bau j saras ho manhar bhai,tamara jeva teacher ni jarur che badha ne,khub j saras

  • @kamleshbsuthar5671
    @kamleshbsuthar5671 2 ปีที่แล้ว

    Very nice sir ji good teaching

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 2 ปีที่แล้ว +1

    jay hind jay bharat

  • @kusumrana8979
    @kusumrana8979 2 ปีที่แล้ว +2

    👍Jordar

  • @rathvamanchanbhai4248
    @rathvamanchanbhai4248 2 ปีที่แล้ว

    Sarash samjavo chho . Dhanyavad

  • @sharmishtabensureshbhaipar9133
    @sharmishtabensureshbhaipar9133 2 ปีที่แล้ว +1

    Jay bhagvan Sir

  • @suryapatel3210
    @suryapatel3210 2 ปีที่แล้ว

    Bahu j saras style che shikhavavani sir tamari.

  • @kavitashah9163
    @kavitashah9163 2 ปีที่แล้ว

    Thank uhhh bhai🙏🙏

  • @gujaratnimaja6968
    @gujaratnimaja6968 2 ปีที่แล้ว +2

    Good 👍👍

  • @bhautikmehta1455
    @bhautikmehta1455 2 ปีที่แล้ว +1

    Sukhariya sir

  • @rashida4703
    @rashida4703 2 ปีที่แล้ว +1

    I like bhaji sooo much

  • @viravadhel5536
    @viravadhel5536 2 ปีที่แล้ว +1

    Jai mataji

  • @ajitkher6768
    @ajitkher6768 2 ปีที่แล้ว +5

    મનહરભાઇ હવે તો તમને મળીને જ આનંદ થશે...સંપર્ક નંબર કે સરનામુ આપશોજી...મળવા જેવું
    *મનખ તે મનહર*

  • @gitabenchauhan2577
    @gitabenchauhan2577 2 ปีที่แล้ว +4

    જય ભગવાન 🙏

  • @bhumitsolanki5846
    @bhumitsolanki5846 ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @geetakansara1613
    @geetakansara1613 2 ปีที่แล้ว

    Very important information given by you 👍👌

  • @meenasoni3019
    @meenasoni3019 2 ปีที่แล้ว

    Super video thank you

  • @gohilr.s3717
    @gohilr.s3717 2 ปีที่แล้ว

    Thenku saheb.

  • @jaydevijoshi8339
    @jaydevijoshi8339 2 ปีที่แล้ว

    Nice information

  • @alpeshpanchal1127
    @alpeshpanchal1127 2 ปีที่แล้ว

    Jay Swami Narayan

  • @meenapandya2622
    @meenapandya2622 2 ปีที่แล้ว

    Superb 👌

  • @brjoshi7775
    @brjoshi7775 2 ปีที่แล้ว +1

    ખૂબ જ ઉપયોગી