Vidhva Sahay Yojana: જાણો સંપૂર્ણ માહિતી એક ક્લિક પર | Ek Vaat Kau | VTV Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 349

  • @digvijaysolanki1448
    @digvijaysolanki1448 4 ปีที่แล้ว +19

    સરસ.... આવી માહિતીઓ આપતા રહો જેથી દરેક નાગરિક દરેક યોજનાથી જાગૃત થાય..આભાર

  • @kpmaradia
    @kpmaradia 5 ปีที่แล้ว +7

    ખૂબ સરસ રીતે સાચી માહિતી આપી, ફકત એક માહિતીમાં ભૂલ છે, પોસ્ટ ઓફિસ નું ખાતું મંજૂરી હુકમ મળે ત્યારે જ પોસ્ટ ઓફિસ ખોલી દેશે, લી. એક મહેસુલ વિભાગનો કર્મચારી

    • @ज्ञानसरलभाषामें
      @ज्ञानसरलभाषामें 5 ปีที่แล้ว

      ચાલીસ વર્ષથી ઉપરની ઉંમરની વિધવા મહિલા આ યોજનાનો લાભ લઇ શકે ?

    • @kpmaradia
      @kpmaradia 5 ปีที่แล้ว

      હા

    • @mahendrasindhva4212
      @mahendrasindhva4212 4 ปีที่แล้ว +1

      સર ઓનલાઈન કઇ રીતે જાણી શકાય પોતાના ખાતા વિશે.. વેબસાઈટ જણાવશો..

    • @ankitthakkar1406
      @ankitthakkar1406 ปีที่แล้ว

      Helpline number

  • @rashidarupani9519
    @rashidarupani9519 3 ปีที่แล้ว +4

    Sachhi bat chhe Bhai🙏

  • @pravinvanzara8391
    @pravinvanzara8391 5 ปีที่แล้ว +14

    Ek vaat kau thank you bhai🙏👍🇮🇳

  • @bhavnabharatkannar9250
    @bhavnabharatkannar9250 3 ปีที่แล้ว +5

    very good speech for (yojna) information sir , keep it up.👌👌👌👌💖💖👌👌👌🙏🙏👌👌👌👌👌

  • @ashishparmar9651
    @ashishparmar9651 3 ปีที่แล้ว +4

    Very good information

  • @sktvfunny8454
    @sktvfunny8454 2 ปีที่แล้ว +3

    Thanks for information ☺️☺️☺️☺️

  • @SolankiMahesh-ic1gz
    @SolankiMahesh-ic1gz ปีที่แล้ว

    ગુજભાઇ ને ધન્યવાદ અને ઓલા મહેસુલ વિભાગ ના કર્મચારીને પણ ધન્યવાદ

  • @roror.mpanchan27
    @roror.mpanchan27 4 ปีที่แล้ว +3

    ખુબ સુંદર માહિતી

  • @shaileshkapadiya2432
    @shaileshkapadiya2432 2 ปีที่แล้ว +2

    Good information 🙏

  • @dhumadakirtibhai8300
    @dhumadakirtibhai8300 5 ปีที่แล้ว +16

    બીજી આવી યોજના ઓ વિશે માહિતી લેતા આવજો જી

  • @ajaymaniyar
    @ajaymaniyar 5 ปีที่แล้ว +2

    Very good Info For People,Thank You.

  • @sodha7222
    @sodha7222 3 ปีที่แล้ว +1

    Thanks for information

  • @isvargi
    @isvargi 4 ปีที่แล้ว +2

    વૃધ્ધ સહાય ચાલુ હોય અને મહીલા વિધવા થાય તો વીધવા સહાય મળે કે ના મળે મહિતી આપસો

  • @kalubhahamirjimahiya5744
    @kalubhahamirjimahiya5744 5 หลายเดือนก่อน +2

    શુ વિધવા પેંશન મેળવનાર બીજાગામ રહેવા ચાલ્યા જાયતો જેતે ગામ ની પોસ્ટ ઓફીસ માંથી આ સહાય ઉપાડી શકાય ?

  • @chavdarajesh6644
    @chavdarajesh6644 4 ปีที่แล้ว

    Gunjan bhai khub saras mahiti aapi ..

  • @anjuvaidhya8727
    @anjuvaidhya8727 5 หลายเดือนก่อน +1

    આ યોજના નો લાભ પણ પેન્શન આવતું હોય તો પણ મલે

  • @bhaveshnanvani6921
    @bhaveshnanvani6921 4 ปีที่แล้ว +1

    tamaru kaam 💯 rise thase bahu aagal jasho
    bas never give up

  • @prakashkharadi6578
    @prakashkharadi6578 5 ปีที่แล้ว +3

    Very good information sir
    Keep it up

  • @ravalmahesh8327
    @ravalmahesh8327 4 ปีที่แล้ว +3

    Thank you sir

  • @rajsidonia1339
    @rajsidonia1339 4 ปีที่แล้ว

    આભાર ગૂંજ ભાઈ...

  • @soyabipin5576
    @soyabipin5576 4 ปีที่แล้ว

    Very nice gunj bhai

  • @meenachotai3707
    @meenachotai3707 4 ปีที่แล้ว +1

    Very useful thanks

  • @sudhirprajapati1555
    @sudhirprajapati1555 2 ปีที่แล้ว

    Gujan sir aapna video very useful to me
    ne me bhuj information mervi 6e ne ena labh b lidha 6e

  • @divyeshmenpara3667
    @divyeshmenpara3667 4 ปีที่แล้ว +1

    Thx

  • @vijaybaraiya2417
    @vijaybaraiya2417 5 ปีที่แล้ว +2

    Sare mahiti thank you

  • @dippathak13
    @dippathak13 2 ปีที่แล้ว +2

    Haryana sarkar rs 2500 ape chhe jyare vikas sil gujarat ma matra rs 1250 chhe, su achhe vikas

  • @kishanshiyal4330
    @kishanshiyal4330 2 ปีที่แล้ว

    Good Sir

  • @nalinrajput1451
    @nalinrajput1451 4 ปีที่แล้ว +2

    ઓનલાઇન ફોમ ભરી સકાસે

  • @grishmachaudhary7153
    @grishmachaudhary7153 3 ปีที่แล้ว

    Thanks bhai

  • @kantabenagravat9159
    @kantabenagravat9159 หลายเดือนก่อน

    જેને દિકરાચાસવતા નહોય તો દીકરાની આવક નું શું કારણ તેનો જવાબ આપ્યો

  • @rexvisfot155
    @rexvisfot155 3 ปีที่แล้ว

    બે પત્ની હોય તો બંને ને આ સહાય મળે

  • @rohanprajapati5247
    @rohanprajapati5247 5 ปีที่แล้ว +1

    આ યોજના માં એપ્લાય કર્યા પછી કેટલા સમય માં લાભ મળવાનો શરૂ થાય છે???

  • @JackSparrow-bc2sx
    @JackSparrow-bc2sx 5 ปีที่แล้ว

    Nice gonnaj thakkar bhai
    Nice video

  • @nochannelxxxx
    @nochannelxxxx 4 ปีที่แล้ว

    મારા મમ્મી ને વિધવા સહાય પેન્શન ચાલુ કરેલ છે
    મારે આધાર કાર્ડ મા સુધારો કરવો સે
    આધાર કાર્ડ મા અટક ખોટી છે (આધાર કાર્ડ મા રાઠોડ) લખ્યું છે મારે ( ડાભી ) લખાવવું સે
    વિધવા સહાય માં નામ બદલાઇ જશે કે અરજી કરવાની રહેશે ,, કે પેન્શન બંધ થશે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

  • @neetakalotara2038
    @neetakalotara2038 4 ปีที่แล้ว +3

    Thank u sir 🙏

  • @jaimindave3446
    @jaimindave3446 3 ปีที่แล้ว +1

    સરકાર ની વિનતી કરવી જોઈ
    "સહાય નું નામ બદલવા "
    આ સહાય નું નામથી જ લોકો લાભ નથી લેતા

  • @parmarvijya3413
    @parmarvijya3413 4 ปีที่แล้ว

    Thanq sirji 😄

  • @alpeshsoni8076
    @alpeshsoni8076 5 ปีที่แล้ว +3

    સીનીયર સીટીઝન યોજના વિશે જણાવજો

  • @afzalabdulrazzakcharkha5888
    @afzalabdulrazzakcharkha5888 2 ปีที่แล้ว +2

    પેમેન્ટ નથી આવતું
    પેહલા આવતેલું

  • @sujitraghunathan237
    @sujitraghunathan237 4 ปีที่แล้ว +2

    If we have done the application and want to do a inquiry...how can we do that...we have done the application last year June...no update yet...how can we get the update? If u can answer...

  • @RameshThakor-hp6mj
    @RameshThakor-hp6mj 5 ปีที่แล้ว +1

    Very.good.sir

  • @PatelChetanaben-wu3ms
    @PatelChetanaben-wu3ms 8 หลายเดือนก่อน

    ભાઈ શ્રી હું આણંદ ની રહેવાસી છું અને હાલમાં સુરત માં રહું છું તો સુરતમાં વિધવા સહાય નું ફોર્મ ભરી શકાશે

  • @Harivadanparmar96
    @Harivadanparmar96 3 ปีที่แล้ว +2

    Good information 👍Sir please Make videos money lending licence information

  • @sushilparmar1198
    @sushilparmar1198 ปีที่แล้ว +1

    I hv done all process and when i’ve checked online it’s showing Active status but money didn’t come in account so what have to do

  • @ज्ञानसरलभाषामें
    @ज्ञानसरलभाषामें 5 ปีที่แล้ว +2

    ચાલીસ વર્ષથી ઉપરની ઉંમરની વિધવા મહિલા આ યોજનાનો લાભ લઇ શકે ?

  • @rajnibhatt6008
    @rajnibhatt6008 2 หลายเดือนก่อน

    મેં ચાર મહિના થી ભર્યા છે મને ઓફિસ થી કાગળ પણ આવી ગયો કે તમને આવતા માંસ થી રૂપિયા મળશે પણ હજી સુધી મને રૂપિયા મળ્યા નથી

  • @parmar.sunil.kumar.r2801
    @parmar.sunil.kumar.r2801 4 ปีที่แล้ว +1

    Nice

  • @ramdevsinhvala9678
    @ramdevsinhvala9678 4 ปีที่แล้ว

    Good sit

  • @computereng21
    @computereng21 4 ปีที่แล้ว +2

    Sir, je vidhva na husband nu government taraf thi family pension madtu hoy te vidhva aa sahay no labh medvi sake ke nahi???

  • @jaydarbar2654
    @jaydarbar2654 5 ปีที่แล้ว +1

    suparrrrrrrr video

  • @manishsukla8817
    @manishsukla8817 ปีที่แล้ว

    મારા એક સબંધી છે તે અમદાવાદમા રહેછે તેની પાસે તેમના પતિનો મરણનો દાખલો છે તેનથી ચલાવાવતા ઈ લોકો કેછે ડીજીટલ દાખલો આપો મારા દાદા 1976 મા ગુજરીગયાછે ત્યાતો પંચાયતમા આવીશુવીધા નહોતી સર તો આમનામાટે સુ કરવુ પડે તે જણાવશો વિધવા સહાય માટ

  • @patelanand8704
    @patelanand8704 3 ปีที่แล้ว +1

    Sir Post ma khatu kholavu j padse ke
    Benk of baroda nu khatu 6e chalse ke nathi chalse sir ??

  • @ujasfuntime5832
    @ujasfuntime5832 4 ปีที่แล้ว +2

    Is Aadhar card necessary? Not been issued yet. Can you explain me what is family income as my mother lives alone in a village.We live abroad.

  • @jayeshthakor3349
    @jayeshthakor3349 ปีที่แล้ว

    👌👌🙏

  • @mansukhbhaiustad4791
    @mansukhbhaiustad4791 4 ปีที่แล้ว +2

    Thank you so much

  • @anilparmar6010
    @anilparmar6010 3 ปีที่แล้ว

    Jo vidhva stree ne 3 sons hoy to te yojna no labhi lai sake ?? Please answer

  • @dhumadakirtibhai8300
    @dhumadakirtibhai8300 5 ปีที่แล้ว +1

    Thanks

  • @dhumadakirtibhai8300
    @dhumadakirtibhai8300 5 ปีที่แล้ว +1

    Good. Sir

  • @jeckysurat4320
    @jeckysurat4320 2 หลายเดือนก่อน

    Bhai.. Background music sambhadvanu che ???? 😢😢😢

  • @navinthakor9882
    @navinthakor9882 4 ปีที่แล้ว +1

    Sir આ ફૉમ ભરી ને આપવાનું કયાં સ્થરે આપવાનું

  • @digitalfilmyvideos7475
    @digitalfilmyvideos7475 4 ปีที่แล้ว +1

    સરકારી નોકરિયાત ને આસહાય મળે

  • @rajeshdarji124
    @rajeshdarji124 ปีที่แล้ว

    વિધવા શહાય અરજી ના મજુર્ થઈ છે તો પાછી અરજી કરી શકાય ???

  • @jayeshdoshi5281
    @jayeshdoshi5281 4 ปีที่แล้ว

    Good but khrch ketlo thay?....

  • @Mahansanataniw
    @Mahansanataniw ปีที่แล้ว

    Tx

  • @bhavitandel3111
    @bhavitandel3111 3 ปีที่แล้ว +1

    મરણ નો દાખલો ના હોય ,તો તલાટી પાસે નો અપ્રાપ્ય નો દાખલો ચાલે.?જવાબ આપશો.🙏🏻

  • @sandeepgoswami4327
    @sandeepgoswami4327 5 ปีที่แล้ว

    Very nice video

  • @bharatmaheshwari1792
    @bharatmaheshwari1792 4 ปีที่แล้ว +1

    વિધવા સહાય માટે અરજદારની ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈયે?

  • @anjanaagravat750
    @anjanaagravat750 4 ปีที่แล้ว

    Superb information given

  • @rajnikantrathod8915
    @rajnikantrathod8915 4 ปีที่แล้ว

    હું એક વિધવા પેન્શન મારે મારા બ્યુટી પાર્લર માટે લોન લેવી છે

  • @dineshbhaichauhan4120
    @dineshbhaichauhan4120 4 ปีที่แล้ว +1

    Lockdown પછી ફોર્મ ભરાશે 2020માં એના પૈસા ક્યારે મળશે વિધવા સહાય

  • @hardikhansika
    @hardikhansika 4 ปีที่แล้ว +1

    દીકરી ના પપ્પા હયાત ના હોય તો તેના લગ્ન માટે કોઈ સહાય મળવા પાત્ર છે કે કેમ ?? કોઈ યોજના હોય તો તે નામ જણાવજો

  • @ismailmandhra5976
    @ismailmandhra5976 4 ปีที่แล้ว

    Good

  • @binapatel7462
    @binapatel7462 4 ปีที่แล้ว

    Bav mst rite samjavo cho...👍

  • @javkhalifa1019
    @javkhalifa1019 5 ปีที่แล้ว +3

    I already applied month ago how to track my application?

    • @sanjayparmar-vg1ji
      @sanjayparmar-vg1ji 5 ปีที่แล้ว +1

      જે તે કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો

  • @pushpamewada473
    @pushpamewada473 5 หลายเดือนก่อน

    Hallo.. Gunjanbhai Aa
    Mate Kya Purava Joeae?

  • @rajeshthakor257
    @rajeshthakor257 3 ปีที่แล้ว

    બેકગ્રાઉન્ડ music બહુ છે

  • @pravinsolanki1565
    @pravinsolanki1565 5 ปีที่แล้ว +1

    very nice..info

  • @prajapatikalpesh4626
    @prajapatikalpesh4626 5 ปีที่แล้ว +3

    એક વાત કવ વાત તમારી શારી છે

  • @RaviRana-nj8mu
    @RaviRana-nj8mu 2 ปีที่แล้ว +1

    આરપીએલ આઈ વિશે માહિતી આપપો

  • @kaushalpandya4988
    @kaushalpandya4988 2 ปีที่แล้ว

    pati nu avasan thai gayu hoy ane pati nu pention avtu hoy aem ne mali sake che ?please reply

  • @shilpapandya3544
    @shilpapandya3544 2 ปีที่แล้ว

    Husband nu pension maltu hoy to vidhva sahay male?

  • @sejalshroff6509
    @sejalshroff6509 ปีที่แล้ว

    Vruddhsahay maliti hoy to aavidhva sahay pan mali shake?

  • @rajnikantrathod8915
    @rajnikantrathod8915 4 ปีที่แล้ว

    મારે લોન લેવી છે બ્યુટી પાર્લર માટે તો હું શું

  • @ajgohel9513
    @ajgohel9513 4 ปีที่แล้ว

    Sir any question?

  • @ayansworld6222
    @ayansworld6222 4 ปีที่แล้ว

    aa fom online kevee rite bhray?

  • @munshisarfaraj6518
    @munshisarfaraj6518 4 ปีที่แล้ว +2

    60 Varsh up Ladies labh lai Sake??

  • @ChandrikaBhuchhda
    @ChandrikaBhuchhda 8 หลายเดือนก่อน

    Aa yojana khali Gujarat ma chhe ke pachi Mumbai ma pn chhe ???

  • @ravalkirankumar9855
    @ravalkirankumar9855 ปีที่แล้ว

    ત્રણ દીકરા પડતાં હોય અને એક દિકરો અલગ રહેતો હોય તો તેમની પણ આવક પારિવારિક આવક ગણાય?

  • @vinodbhai6201
    @vinodbhai6201 3 หลายเดือนก่อน

    Sir Post ma khatu joiye ke pachi kai pan bank chale

  • @mehullalpuri8483
    @mehullalpuri8483 2 ปีที่แล้ว

    February 2022 મા સુ આમાં રકમ મા વધારો થયો છે ??

  • @anilgajjar6667
    @anilgajjar6667 4 ปีที่แล้ว

    Bhai j vidhava se temno avakno dakhlo mangese kai 68 year old se temno income farjat minimum 47000 no karavanu kahese jyare teni avak nil se to pan to su karvu plz ans

  • @narangadhavi9823
    @narangadhavi9823 4 ปีที่แล้ว +1

    60વર્ષ ના વિધવા માતાજી છે, જેમને 2 દીકરી છે તે સાસરે છે. માજી નો ગર ચલાવનાર કોઈ નથી. તો શુ કરવા નુ રહેશે. Msg મા જણાવજો ને please. 🙏

  • @prajapatikuldip1738
    @prajapatikuldip1738 4 ปีที่แล้ว +1

    Age limit 60+ hou to????

  • @aashasolanki4711
    @aashasolanki4711 2 ปีที่แล้ว +1

    આ બધી ખોટી માહિતી છે

  • @shilpabajadeja4204
    @shilpabajadeja4204 5 ปีที่แล้ว +1

    Mai form fill Kari dihdu Che ( mara Nani mate) badhi process thay gay chevn manjur thay gay Che massage awi gayo Che aapachi ! Kay jan Karwa ma awi nathi ! 30days pachhi massage awse em kidhu on massage nathi awyo Haji ! 😥 Have su Kari shakaye Che ? Plz help out Jamnagar District ma ?

  • @daxapatel9613
    @daxapatel9613 4 ปีที่แล้ว +1

    Sir chokrao hoy ne rakhata na hoy .biji koi aavak na hoy to aano labh made .ya koi biji yojna che aava loko mate?

  • @SolankiMahesh-ic1gz
    @SolankiMahesh-ic1gz ปีที่แล้ว +25

    ગુજભાઇ ને ધન્યવાદ અને ઓલા મહેસુલ વિભાગ ના કર્મચારીને પણ ધન્યવાદ

  • @rameshvasava2996
    @rameshvasava2996 3 ปีที่แล้ว

    વિધવા મરન થાય તો કેવી રીતે સાહેય મલે

  • @VijayRathod-ym4cv
    @VijayRathod-ym4cv 2 ปีที่แล้ว

    વિધવા થાય અને કેટલા વષૅ સુધી ફોમૅ ભરી શકાય