કલોલના કનુભાઈને USAમાં જીવતે જીવ નરકનો અનુભવ થઈ ગયો, દિલ પર પથ્થર મૂકી લેવો પડ્યો આકરો નિર્ણય

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 431

  • @JamnabenBhagvan
    @JamnabenBhagvan ปีที่แล้ว +19

    ભાઈ તમે ખુબ સરસ રીતે સમજાવ્યું મીઠાશ ભર્યા સ્વરમાં એટલે તમારા માટે એક 👍🏻👌🙏 લાઈક કનુભાઈએ જે સહનશીલતા ધીરજ રાખી એ બદલ પ્રભુ એમને ભારતમાં ઘણું ઘણું સુખ આપે એવી પ્રાર્થના

  • @bhimdevrami9187
    @bhimdevrami9187 ปีที่แล้ว +91

    અમને કનુભાઈ પ્રત્યે કોઈ દુઃખ,,,દયા,,,કે લાગણી થતી નથી કેમકે આ બનાવ માટે કનુભાઈ પોતે જ જવાબદાર છે,,,,હજુ પણ આવા બનાવ પર થી શિખામણ લેવા કોઇ તૈયાર નથી બીજા ઘણા કનુભાઈઓ આવા દુઃખ સહન કરવા તૈયાર બેઠા છે

    • @pcplumber01
      @pcplumber01 ปีที่แล้ว +5

      બરાબર સાચી વાત કરી છે 👍

    • @PRAKASHPATEL-iu8nx
      @PRAKASHPATEL-iu8nx ปีที่แล้ว +6

      Bharat ni sardar patel ne kheduto ne bachavi apeli jamin padavi leva mate videshi anaj ayat kari kheduto ne pymal kari deva nu videshi shadyantra.ajento gerkaydesar hoy to videsh ma kevi rite tya rahe se.

    • @rohit.rkp222
      @rohit.rkp222 11 หลายเดือนก่อน

      Hahahahaha😂😂😂

    • @gpp-qs6mo
      @gpp-qs6mo 9 หลายเดือนก่อน

      Pp❤😂😂😂😂😂 hu bu ni mo ko ab ni🎉
      1lll ​@@PRAKASHPATEL-iu8nxg 😂 is

    • @sonalbhatt6175
      @sonalbhatt6175 7 หลายเดือนก่อน

      Sachi vaat

  • @vidyapatel7077
    @vidyapatel7077 ปีที่แล้ว +321

    Thanks sir સર હું અમેરિકન સિટીઝન છું મારે પોતાના સ્ટોર પણ છે પણ હું એટલું કહીશ કે અમેરિકા જીવતી જીવત નર્ક છે બધાએ અમેરિકાના મોહ છોડી આપણા ભારત દેશમાં રહેવાની ભલામણ કરીશ અમેરિકામાં રહેવા વાળા બધા પૈસા નો દાસ બનીને જ રહે છે કોણ સગો કે કોણ સબંધી એની કોઈ ને ગતાગમ નથી i love 💕 my BHARAT ❤🕉️🙏🇮🇳

    • @rahimshaikh9562
      @rahimshaikh9562 ปีที่แล้ว +26

      Sachi waat chhe .. tu kyare badhu wechi wachi ne india aawe chhe??

    • @shaukataliprasla3838
      @shaukataliprasla3838 ปีที่แล้ว +2

      Absolutely 💯 right ✅

    • @shobhanaujeniya333
      @shobhanaujeniya333 ปีที่แล้ว +12

      Tu bhai kyare India aavis welcome karisu

    • @_hasti_art
      @_hasti_art ปีที่แล้ว +3

      Mara pan aavu chhe

    • @BW11185
      @BW11185 ปีที่แล้ว

      Why you staying in USA, go back to India , if America is a hell.

  • @ushabhatt7990
    @ushabhatt7990 ปีที่แล้ว +70

    ભારત મા રહેવાની મજા છે એવી ક્યાય નથી ફોરેનનો મોહ છોડી દેજો અહીં કામવાળા અને રસોઈયા મળી જાય છે જલસા કરો

  • @belimanvarbhai9637
    @belimanvarbhai9637 ปีที่แล้ว +10

    I love my india. india is the best

  • @babubhaipatel9105
    @babubhaipatel9105 ปีที่แล้ว +78

    અહી ભારત દેશ મો એક કરોડ અને પંચ્યાસી લાખ રૂપિયા મો 3 પેઢી સુધી ખવાય.

    • @amazinglifehacks541
      @amazinglifehacks541 11 หลายเดือนก่อน +5

      Pan bhaila ahi 1 crore hova joine ne? Ane hoy to koi shu karva jaay tya ? Aatlu to nana chokra ne khabar pade. Rahi vaat 1 crore vyaje lai ne javani to je America paheche ene Loko uchhina aapse pan Jo yeh vyakti India ma hoy to 10 lakh uchhina sodhvama pan faafe chadi jaay.

  • @manujithako3468
    @manujithako3468 ปีที่แล้ว +13

    કનુભાઈ ના દોસ્ત ને સલામ 🙏

  • @VaishaliModiya-w1p
    @VaishaliModiya-w1p 9 หลายเดือนก่อน +3

    Always amazing 😮😢 but also 😊 always be happy if myself to be in touch with daughter to my world though.i love my india 🎉

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 ปีที่แล้ว +33

    ભાઈ સાહેબ બે કરોડ રૂપિયા નું મહિને એક લાખ વ્યાજ મળે મને લાગે છે કે ભારત માં એક લાખ રૂપિયા માં પાંચ માણસો નો પરિવાર સુખે થી જીવી શકે કદાચ કોઈ એ નોકરી કરવા ની જરુર પણ ના પડે પછી આવી બેવકૂફી નો અર્થ સમજાતો નથી

    • @hdesai7348
      @hdesai7348 ปีที่แล้ว +1

      And yet the stupidity to spend so much money to go and complain about treatment in USA

    • @kalpitapokia
      @kalpitapokia ปีที่แล้ว

      વ્યાજે લય ને ગયા તા. વ્યજે આવા જોખમ ના લેવાય. ઘણા લોકો ની પેઢી ઉચી આવી ગય અમેરિકા જઈ ને, તો મન તો લલચાય જ. હા પોતાની મૂડી હોય તો વ્યાજ, મ્યુચલ ફંડ થી અહી બેઠા બેઠા ખવાય. અને જવું જ હોય તો 4 કરોડ માં તો આખી ફેમિલી ના ઇન્વેસ્ટમેન્ટ વિઝા મળે અને પાંચ વર્ષે પૈસા પાછા પણ મળી જાય.

  • @preetithakker3741
    @preetithakker3741 4 หลายเดือนก่อน +3

    India is best

  • @SunilSenLimbani911
    @SunilSenLimbani911 ปีที่แล้ว +16

    ખૂબ સરસ રીતે સ્ટોરી સમજાય અને માર્ગદર્શન મળે તે રીતે રજૂ કરવા બાદલ આભાર... અન્ય તો રાડો પાડીને સ્ટોરી અપે તો અધૂરી મૂકવી પડે.. પણ તમારી સ્ટોરી છેલે સુધી સાંભળી.. ઘણું જાણવા મળ્યું.. thanks again

  • @prahladchaudhari8970
    @prahladchaudhari8970 ปีที่แล้ว +10

    સુંદર રજૂઆત...લાલચ બૂરી બલા

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 ปีที่แล้ว +16

    બિચારા ખુબ દુખી થયા તો ઇન્ડિયા જેવું તો ક્યાંય પણ સુખ શાંતિ ૐ નથી ભાઈ ભગવાન ને પ્રાર્થના કરી સુવું જોઈએ અને પ્રાર્થના કરી ને જાગો દુઃખી નય થાયી હોં ભાઇ બહેનો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માં કુળદેવી શ્રી ચામુંડા માતાજીના ચરણોમાં કોટી કોટી રામ રામ રામ રામ

  • @hemapatel3745
    @hemapatel3745 ปีที่แล้ว +22

    Thank you sir America ma koe koe nu nthi
    India is great 👍 👌

    • @manharbenrajput5691
      @manharbenrajput5691 ปีที่แล้ว

      Now a days India also same condition. If u give money to u r relative they don't give u back in our caste& even if u earn more money all relatives jealous of u not happy

    • @suchetashah8686
      @suchetashah8686 ปีที่แล้ว

      All are selfish

    • @BigM885
      @BigM885 3 หลายเดือนก่อน

      Patels are the worst.

  • @pandyakandarpa8015
    @pandyakandarpa8015 ปีที่แล้ว +5

    Thanks for information, gujarat ma rehava ane nokari karvani maza Aakha world ma kyay na aave

  • @AmrutBhaiChaudhary-k9e
    @AmrutBhaiChaudhary-k9e 2 หลายเดือนก่อน

    Thanks..so...lots...Sir...for..
    Realy information......
    Jay " HIND " Jay " BHARAT "
    Thanks...Sir......

  • @AntuPrajapati-f7p
    @AntuPrajapati-f7p ปีที่แล้ว +13

    That’s true story and reality

  • @jayprakashpatel7646
    @jayprakashpatel7646 ปีที่แล้ว +36

    ભાઈ, હું પણ અમેરિકા માં કાયદેસર નાં ઇમિગ્રેશન વિઝા પર આવ્યો છું પરંતુ ભારત માં જેટલી સંબંધો ની કિંમત છે તેવી અહિયાં અમેરિકા માં ક્યાંય નથી અને જો કોઈ સંબંધી સ્વાર્થ વગર તમને બોલાવશે તો તે તમારી ભૂલ છે. એમાં પણ GJ-2 વાળા લોકો ની તો વાત જ ન પૂછશો, એ લોકો તો લીલી નોટ ની પાછળ એટલે ગાડા છે કે એની આગળ એમને કોઈ સંબંધ દેખાતો નથી.

    • @chiragm2042
      @chiragm2042 ปีที่แล้ว

      Not only GJ2 all are same when they reach Abroad. They think about earning money only and become selfish

    • @zubairmuhammedmukardamwala8792
      @zubairmuhammedmukardamwala8792 ปีที่แล้ว

      I agree bhai
      I came here legally in 2019 but I have seen such people of Gujarat specially who works for 16 hours even they can not afford even home and happy life . They cried and even can’t back to India
      They are like a washerman’s dog

    • @kaminisathvara
      @kaminisathvara 10 หลายเดือนก่อน

      Khali gj2 vada j nai mare ahi badha charotar baju na che e loko pan Eva j Che .. mane em k pads Mehsana vada to kaik Sara hase but aa story joya pachi have thay che badha sarkha hoy Che

  • @satgadhvi9903
    @satgadhvi9903 4 หลายเดือนก่อน +1

    I must say the anchor is best story teller , he keeps you engaging , please give him a nice raise :)

  • @krishnalaxmanbhai6866
    @krishnalaxmanbhai6866 ปีที่แล้ว +8

    જવાયજનય

  • @vyasr.k.9125
    @vyasr.k.9125 ปีที่แล้ว +25

    ભાઈ ગુજરાત જેવું દુનિયામાં સવર્ગ જેવું બીજે ક્યાંય સ્વર્ગ નથી આ આપણું
    ગુજરાત જ અમેરિકા કે સ્વર્ગ અથવા રૂપિયા બધું જ અહીંયા છે
    થોડું ખાઓ થોડું કમાઓ પણ
    ગુજરાત છોડી ક્યાંય ના જાઓ

    • @shivshaktidigital3089
      @shivshaktidigital3089 ปีที่แล้ว +2

      હા ભાઈ

    • @Anttenmen
      @Anttenmen ปีที่แล้ว

      आपणू गूजरात स्वर्ग थी पण सुदर से

    • @SanjayThakor-zt7gy
      @SanjayThakor-zt7gy ปีที่แล้ว

      સાચી વાત છે ભાઈ

  • @prajapatikamleshbhai7506
    @prajapatikamleshbhai7506 4 หลายเดือนก่อน +1

    સો ટકા સાચી વાત છે ભાઈ

  • @naineshamin5584
    @naineshamin5584 ปีที่แล้ว +7

    Bilkulsatya bhai

    • @yakubchaudhery
      @yakubchaudhery 9 หลายเดือนก่อน

      કનુ ભાઈ કેમ લાલચ રાખી આટલા રુપયા હોવા છ

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 ปีที่แล้ว +10

    Thanks for your efforts. The best place for any human being, any where in the world is under his own roof , in his own country.

  • @abbasbhaikharodiya1159
    @abbasbhaikharodiya1159 ปีที่แล้ว +3

    તમે બહુજ સરસ રીતે, બધાના અનુભવ ni કહાની બહુજ સુંદર રીતે માહિતી આપો છો,ધન્યવાદ ,very nice explen ,thanks again.

  • @DgRaval-lu2sw
    @DgRaval-lu2sw 9 หลายเดือนก่อน +1

    😊😊😊😊

  • @rekhapanchal8796
    @rekhapanchal8796 ปีที่แล้ว +4

    Vry informative vdo for these type of people who residing unlegal in other countries

  • @higalaj3261
    @higalaj3261 หลายเดือนก่อน

    Very nice

  • @chandreshpatel6642
    @chandreshpatel6642 3 หลายเดือนก่อน

    Sachi vat

  • @DaxabenPatel-bc3pm
    @DaxabenPatel-bc3pm ปีที่แล้ว +8

    India is great

  • @prakashpanchal5400
    @prakashpanchal5400 ปีที่แล้ว +2

    Ha layi lo dollar...gujratio ne dollar ni lalach bahu game che....jay hind...

  • @desaijivraj5218
    @desaijivraj5218 ปีที่แล้ว +2

    Nice information 🌹

  • @jyotikapanchal1664
    @jyotikapanchal1664 4 หลายเดือนก่อน

    Sachi vaat che

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 ปีที่แล้ว +6

    Good 👍

  • @dilserojasara7920
    @dilserojasara7920 ปีที่แล้ว +1

    Om shanti

  • @devrajthakor2116
    @devrajthakor2116 ปีที่แล้ว +4

    I love my india❤❤❤❤❤❤❤

  • @pravachan4355
    @pravachan4355 10 หลายเดือนก่อน +2

    India is much better country to live in then UK or USA. I don't know why people want to give up their peaceful life in India and go through this type of hardship.

  • @bhanuchokshi8952
    @bhanuchokshi8952 ปีที่แล้ว +6

    You are right

  • @HetalPrajapati-l3w
    @HetalPrajapati-l3w ปีที่แล้ว +3

    हां यहां ऐसा ही होता है सबके साथ कन्नू भाई की बात हमारे साथ भी कुछ ऐसा ही हुआ है लेकिन हम क्या करें हम वापस इंडिया जा नहीं सकते हैं

  • @satishjifatajithakor9557
    @satishjifatajithakor9557 4 หลายเดือนก่อน +2

    ભાઈ કામ કરવું હોય તો ભારત માં ગુજરાત ,માં કામ 18 કલાક કામ કરો. એટલે અમેરીકા છે પણ આ લોકો ને અમેરીકા જવું ગમે છે

  • @shivaniwala9259
    @shivaniwala9259 ปีที่แล้ว +13

    India is always best India ma pan sari job nd payment male che

  • @madhulunagariya5601
    @madhulunagariya5601 ปีที่แล้ว +1

    Sir tamari stori sambhali ne ghanu
    Badhu janava malyu thank you

  • @amitanaidu842
    @amitanaidu842 ปีที่แล้ว +12

    He should not leave the agent should take strict action.

  • @AvinashPandya-u2d
    @AvinashPandya-u2d 4 หลายเดือนก่อน

    શું આ વાત સાચી છે,? કનુ ભાઇ એ થોડી લાલચ નહી રાખવી,

  • @bhaveshjoshijoshibhavesh572
    @bhaveshjoshijoshibhavesh572 ปีที่แล้ว +2

    કનુભાઈ ના સગાને ધન્યવાદ કેવો જોઈએ

  • @sarojdarji8871
    @sarojdarji8871 ปีที่แล้ว +32

    1 karod hath par hoy tene bijane tyaa મજુર બનવાની ક્યાં જરૂર છે ભાઈ??

    • @gajjarhm2309
      @gajjarhm2309 ปีที่แล้ว +2

      પૈસા હાથ પર હોવુ એને એને ક્યા રોકવા થી વધારે વલતાર મેલ એવી બુદ્ધી હોઈ વધારે ઝરૂર છે

    • @shaileshpatel1496
      @shaileshpatel1496 ปีที่แล้ว

      વાત બરાબર છે પણ લોકો ના શોખ અને ખર્ચ ખોટાં થઈ ગયા છે અને પાછી દેખાદેખી?

    • @shaileshpatel1496
      @shaileshpatel1496 ปีที่แล้ว

      સુથાર મિસ્ત્રી ની વસ્તી અમેરિકામાં ગણી શકાય તેટલી હશે માટે અને પૈસા એક, દોઢ કે તેના કરતાં પણ વધારે ખર્ચ કરીને જાય છે તેની પાસે પણ થોડાં છે પૈસા લોકો મદદ કરે છે માટે અને અમારી તો બહું વસ્તી છે અમેરિકામાં, કેનેડામાં, ઇગ્લેન્ડ મા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ?

    • @shaileshpatel1496
      @shaileshpatel1496 ปีที่แล้ว +1

      અહીયાં સુથાર મિસ્ત્રી એકબીજાને મદદ નથી કરતાં તો અમેરિકા કે અન્ય વિદેશના દેશ માટે કોણ મદદ કરે?

    • @shaileshpatel1496
      @shaileshpatel1496 ปีที่แล้ว

      દરજી તો ખાસ જોવા પણ ન મળે?

  • @safdarhussainbukhari8907
    @safdarhussainbukhari8907 ปีที่แล้ว +4

    Assalamualaikum Wala Rahamatullahe Barkatahu. I am a citizen of the USA now but basically I belong to India, Khanpur, Ahmedabad, Gujarat State. It is totally true that if we earn a Dollar in the USA, we will get Rs.85/- of India but we have to meet the Daily expense of lives only in the USA in Dollar only and not in Rupees. The Technically Highly Qualified Youngster can only enough to keep their bodies and souls together. Otherwise, the employees working in the store do not get Handsome Salaries. Even, such employees can't afford the rent and other essentialities of lives. Either Uneducated or not Technically Highly Qualified people must stay in India only. India is the best for such people. Jazakallah Khair.

  • @arifbhaivahora3918
    @arifbhaivahora3918 ปีที่แล้ว +4

    Best vidyo

  • @bharatpatel4183
    @bharatpatel4183 ปีที่แล้ว +10

    લોભ અને લાલચ

  • @bksangita9412
    @bksangita9412 8 หลายเดือนก่อน

    Bhai saras samjayu

  • @girishpandya6402
    @girishpandya6402 ปีที่แล้ว +2

    Mind blowing ,

  • @ketanpatel3300
    @ketanpatel3300 11 หลายเดือนก่อน +1

    Gujarat is great India is great Bharat is great
    MAKE IT GREAT NOT DESERT IT

  • @ravindrasinghchauhan2262
    @ravindrasinghchauhan2262 ปีที่แล้ว +6

    आजकल सोशल मीडिया का जमाना है इतना सारा अवेयरनेस होता है ........
    फिर भी गधे गधे ही रहते हैं so Sweet

  • @kiranpatel3074
    @kiranpatel3074 ปีที่แล้ว +7

    India my India great

  • @vinayparekh7015
    @vinayparekh7015 ปีที่แล้ว +4

    Very good news

  • @bcgamit9114
    @bcgamit9114 ปีที่แล้ว +1

    દેશી "રોહિંગ્યા"

  • @neils1978
    @neils1978 11 หลายเดือนก่อน +1

    I live in Us. If you have 50 lakhs in Indian rupees, then please don’t go anywhere. India is best :)

  • @babubhaiparmar9984
    @babubhaiparmar9984 ปีที่แล้ว +5

    My india is great

  • @smitadoshi9015
    @smitadoshi9015 ปีที่แล้ว +5

    આટલું બધું થયા પછી પણ કનુભાઈ એમ નથી કહેતા કે અમેરિકા ઇલ્લીગલ ના જવાય.

    • @patelkirti2250
      @patelkirti2250 ปีที่แล้ว

      I ligal to su ligali pan maza nathi

  • @kavyadish1300
    @kavyadish1300 ปีที่แล้ว +4

    1.85 કરોડ રૂપિયા હોય તો આ બધી જફા ક્યાં કરવા ની હોય એના બેન્ક વ્યાજ થિજ જીંદગી આરામ થિ જાય

  • @mukesholakiya4152
    @mukesholakiya4152 ปีที่แล้ว +5

    I love India

  • @ravaltejas4203
    @ravaltejas4203 ปีที่แล้ว +1

    Kanu Bhai je che tem khush raho, vadhare Paisa hoy to garibo ne madad karo

  • @ashamehta3422
    @ashamehta3422 ปีที่แล้ว +5

    Video ni last ma Kanubhai ni speech 1:30 batavo to aa sachu lage baki to khota video banave che 😢😢

  • @SeemaGupta-mq5ud
    @SeemaGupta-mq5ud ปีที่แล้ว +2

    મારી પાસે ગુજરાત નહી પણ સમગ્ર ભારતમાં જાગૃતતા માટે 1 હકીકત છે શું આપ પબલીશ કરી શકો છો આપના ચેનલ દ્વારા?

  • @jyotsanauphadhay
    @jyotsanauphadhay ปีที่แล้ว +1

    Ek dam sachi vat

  • @Vijaykumar.7018
    @Vijaykumar.7018 4 หลายเดือนก่อน

    જખ મારવા જાઓ છો વિદેશ માઁ??

  • @AvinashPandya-u2d
    @AvinashPandya-u2d 4 หลายเดือนก่อน

    મારી સગા મોટા સાળી અમેરીકામાં જ છે, અમને કેટલી વાર અમેરીકા આવવા કહ્યુ હતુ પણ અમારે જવુ જ નથી,

  • @ranjitsumati27
    @ranjitsumati27 4 หลายเดือนก่อน

    In spite of tons of such shocking and daily increasing incidents in U. S. A. Human export from India is always there as usual......thanks to the govt policies.......encouraging directly or indirectly and with LOOSE exchange control.

  • @RehanKhan-ss2ul
    @RehanKhan-ss2ul ปีที่แล้ว +28

    આટલા રપિયામાં માં તો મોજ કરી રેહાવાય

    • @gajjarhm2309
      @gajjarhm2309 ปีที่แล้ว +1

      મોજ કોને કહેવે એ કનુભાઈ ને ખબર નહિ હોય, ખબર હાશે તો અહિની મોજ માની જુની લગતી હાશે

    • @PRAKASHPATEL-iu8nx
      @PRAKASHPATEL-iu8nx ปีที่แล้ว

      Tyan Baira ahina baira ne eva fasave ke mane j nahi.kanu bhai to majboor thya vina. ahi jivava na de . tyana khota sosial midiya ma khechai ne.

  • @habibpathan5632
    @habibpathan5632 ปีที่แล้ว +1

    India

  • @MukeshDesai-k1u
    @MukeshDesai-k1u ปีที่แล้ว +1

    Like USA same situation in U.K AS well. People are doing any type of job.

  • @kismatpatel4741
    @kismatpatel4741 ปีที่แล้ว +7

    Badhi vat Sachi che pan india thi jene English nathi avadtu ene aavu kam karvu j pade ahi enligali avya hoy etle ss na hoy etle job pan koi na rakhe etle usa ni aaj sachhai che badhane aa sahan karvu j pade che ane e pan che k ahi koi koi nu nathi jeni pase paisa hoy eni wah wah che maro khud no anubhav che saga ne tya koi divas na javay Sachu kahu me Pakistani ne tya 6 year job kari pan ne ek ek minute no pagar apyo che

  • @tarabenLimbachia
    @tarabenLimbachia 3 หลายเดือนก่อน

    America ma je bhi Ave Buddha matalbi bani jay chhe.
    jaishri Hari

  • @RohitChauhan-o1f
    @RohitChauhan-o1f 3 หลายเดือนก่อน

    इंडिया में मलिक को फायदा ही फायदा है मजदूरों का संगठन नहीं है हिंदू राष्ट्र है मजदूर को आवाज नहीं उठा सकते गरीब और लाचार है पढ़े लिखे हैं गुलामी कर सकते हैं 12 घंटा आवाज नहीं उठा सकते पर प्रांत के मजदूर आते हैं स्थानीय लोग और गांव वाले बेरोजगार होते हैं स्थानिक लोगों का सांसद स्थानिक बेरोजगारों के लिए आवाज नहीं उठा सकता है का शोषण होता है वेतन कब मिलता है सांसद मलिक लोगों का पिट्ठू बनता है मजदूरों का संगठन नहीं है ट्रेड यूनियन नहीं है पढ़े लिखे मजदूर अंध श्रद्धा मां सकते हैं संगठन बना के नहीं लड़ सकत। ट्रेड यूनियन से वंचित है और लाल बावटा को नहीं पहचानते मजदूरों की हालत यह है मजदूर की हालत

  • @naitikshah5153
    @naitikshah5153 ปีที่แล้ว +9

    1.5 cr buisness ma invest karya hot to aje kya hota kanu kaka..

    • @suchetashah8686
      @suchetashah8686 ปีที่แล้ว

      FD Bank ma Kari hot to interest ma j India maaaram thi rahevay

  • @babubhaiparmar9984
    @babubhaiparmar9984 ปีที่แล้ว +2

    Sahi bat he

  • @daxatrivedi
    @daxatrivedi ปีที่แล้ว +2

    India great che..jo proper job offer k koi angat vishvas valu hoy to vandho no ave but avi rite jay to 1000 % dukhi j thay

  • @Sardabenrathva-st8le
    @Sardabenrathva-st8le 11 หลายเดือนก่อน

    😁😁😁જાવ અમેરિકામા બોવ શોખ છે આપડા ઇન્ડિયા વાળાને...ભારત ની ગરીબીમા સુખ છે પણ અમેરિકા ની અમીરીમા સુખ નથી...ભારત માતાની જય હો

  • @kidschannel2266
    @kidschannel2266 3 หลายเดือนก่อน

    OMG

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel8383 ปีที่แล้ว +2

    Thanks Avi mahiti Apta raho,su gujrat mo Ava Ajanto gana sa Tayo ni tapas karo Sarkar pakda to saro tamar surname.moklo to Ava gana 2,nonar na Ajanto na Nam Bahar Avsa,ja loko Ava dhadha kari Bharat mo ,2 numbering milkato Vasavi sa jago Hava to Had thi gay sa ❤mara Bharat mahan

  • @keyangamer6783
    @keyangamer6783 ปีที่แล้ว +1

    Very true..

  • @patelrakeshkumar6834
    @patelrakeshkumar6834 3 หลายเดือนก่อน

    આવા તો અમેરિકા મા કેટલા એ કનુ ભાઈ ની જીંદગી જીવતા હસે આમા કઈ નવુ નથી.

  • @thakorbharat3722
    @thakorbharat3722 ปีที่แล้ว +3

    Hu lakky CHU KE VADNAGAR GUJARAT no CHU Mari GUJARAT America no BAP che i LOVE MY INDIA

  • @suryaprakashyadav2842
    @suryaprakashyadav2842 ปีที่แล้ว

    Aavi rete gujrat ma Hira wala nu sosan ketlak seth kare che

  • @harshad3083
    @harshad3083 2 หลายเดือนก่อน

    Hu kalol no chhu kalol thi Ghana badha family America gaya chhe Java ma muskeli Thai chhe pan tya Gaya pachhi pachha avya nathi sukhe thi jive 6e plz Mane kanubhai nu address moklo hu kanubhai ne malto avu thodi himmat apu .

  • @natvardangadhavi2270
    @natvardangadhavi2270 5 หลายเดือนก่อน

    Oh.Amerika

  • @rkstore2157
    @rkstore2157 ปีที่แล้ว +2

    Yeh story to aisi hai k bhai is pe movie Banni chahie isliye ke pure Indian ko pata Chale
    Kyon k bhai Apna Desh Apna hi Hota Hai

  • @shobhanamehta3371
    @shobhanamehta3371 ปีที่แล้ว +2

    india is best bcz we get bai n maharaj here n in a day we can contact our relatives to fresh mind bcz senior citizen love to do it or help family ther in kitchen bcz they go to office n we have nothing to do

  • @mrcrazygaming007
    @mrcrazygaming007 4 หลายเดือนก่อน

    Amne toh aa vastu kyar ni ae khabar che , ke aa badhuj chale che tya , kanubhai needs mind ..

  • @thakorvikram-xb2bw
    @thakorvikram-xb2bw ปีที่แล้ว +4

    Biju koi nathi jatu patel vadhare jay se

  • @bhaveshrpatel5876
    @bhaveshrpatel5876 ปีที่แล้ว +3

    ગુજરાતીઓ agent ના આધાર પર તો સ્વર્ગમાં વધુ આનંદ અનુભવતા

  • @SalimShaikh-df5qx
    @SalimShaikh-df5qx 4 หลายเดือนก่อน

    શોર્ટ કટ શોધો એટલે આવા હાલ થાય

  • @Patelprahladbhai
    @Patelprahladbhai ปีที่แล้ว +5

    42 samaj any person far 01 mile for happy life hard truth report

  • @AshOg-t6j
    @AshOg-t6j ปีที่แล้ว +2

    Ahiya Mehnat karta jor aave se...USA ma Loko na Sandash Saf karva ma Anaand aave se...

    • @pcplumber01
      @pcplumber01 ปีที่แล้ว

      બરાબર સાચી વાત કરી છે 👍

  • @merprakash1387
    @merprakash1387 ปีที่แล้ว +4

    I love my india...jina yaha marna yaha..

  • @KamleshPatel-ec4uy
    @KamleshPatel-ec4uy ปีที่แล้ว +1

    Pranamji

  • @meenabhavsar300
    @meenabhavsar300 4 หลายเดือนก่อน

    ❤ Bhai tmaro phone nathi lagto I am gujarati

    • @IamGujarat
      @IamGujarat  4 หลายเดือนก่อน

      +91 74288 39001
      આ નંબર પર આપ ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ગમે ત્યારે ફોન કરી શકો છો.

  • @anilkandhaadivasitimligj3453
    @anilkandhaadivasitimligj3453 ปีที่แล้ว

    Thanks for amirka am no going

  • @Mahesh-e2g2v
    @Mahesh-e2g2v ปีที่แล้ว +4

    If u come to USA legally & u r not set in India financially come to USA ! U will be make good money according your capacity of work ! In India for upper class not good opportunity !!

    • @dharmeshparekh4747
      @dharmeshparekh4747 ปีที่แล้ว

      Do you have support me for Job at there sure if I can do it all after you'hv support me seriously
      B'cz here in India no value of genuine, honestly and trustworthy systematic people work do it also her lives in state forward nature Life Style
      So I hope you've give me a best suggestions for me what will I do it better for my family and my Life together

    • @Mahesh-e2g2v
      @Mahesh-e2g2v ปีที่แล้ว +1

      @@dharmeshparekh4747 legally u land here ! U will get job , there is lot of job here ! Unlegaly people got trouble !

    • @dharmeshparekh4747
      @dharmeshparekh4747 ปีที่แล้ว

      @@Mahesh-e2g2v do you have support me if I have come at there as a visitor Visa and than after converting to work permit Visa apply ?
      Plz. Brother if possible support me seriously B'cz here in India situation day by day not comfortable for genuine and honest people

  • @ashokdalal2347
    @ashokdalal2347 ปีที่แล้ว +6

    શા માટે ઇગલ જવું પડે.. એટલે ભોગવે