બીજલભાઈને ખુબ ખુબ આભાર, આ જૂનાગઢના ઇતિહાસને હકીકત અને જુઠ, બંને પક્ષોને ન્યાય આપવાની કોશિશ કરી છે. હજારો વર્ષ જૂના ગિરનાર એક સબૂત છે. પરંતુ સત્ય ક્યાંક અકબંધ જ હશે.
ભાઈ નમસ્તે,,,આપણા ઐતિહાસિક વારસોના વિડિયો રેકોર્ડિંગ જોઈ ને ખૂબ આનંદ થઈ જવાય છે શુ ખરેખર આવા બનાવો બની ગયા હશે ધન્ય છે આપને વિગતવાર અહેવાલ આપવા બદલ 🎉🎉🎉🎉🎉
Agar ranak devi ni sagai siddhraj solanki jode thai gai hoy to rakhengar ne avi rite ratorat lagan na kari levay ,aa khotu kahevay, baki bhagya na vidhata ni marji hase ama 🙏
આ વાતો હું છેલ્લા કેટલાક વર્ષોથી સાંભળતો આવ્યો છું પણ પૂરી જાણી શકયો નથી વધુ જાણકારી મેળવવા માટે આપને મળવા માંગુ છું તો આપશ્રી નો સંપર્ક નંબરજ ણાવવા વિનંતી
Sati ranakdevi ni jem rani rudabai Amadavad adalaj ni vav ma jivan balidan aapyu hatu temano video banavjo ane rani rudabai no killo kya hato te pan batavjo om santi ranakdevi ane rudabai ne
ભાઈ રાણકદેવી કાલરી ગામના દેવડાની દીકરી ન હતા પણ અમારા વહીવંચા બારોટ ના ચોપડામાં લખ્યા પ્રમાણે તે નગર ઠઠા હાલના (કરાંચી-પાકિસ્તાન)નારાજા પારસીંહના રાજકુમારી હતા
જય માતાજી 🌹🙏🌹 અમે પાંત્રીસેક વર્ષ પહેલાં આ કિલ્લો જોવા ગયા હતા રાણકદેવી નો મહેલ,અણીકણી ની વાવ તે સર્વે જોયું હતું જૂની યાદો તાજી થઈ ગઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🌺🙏🌺
I think all information wrong...... only Geeta food n night holt must. N girls business world wide....n veraval also. Don't go their n don't believe at all explanations.
દંતકથાઓ માં ૧૨ વર્ષ ના ઘેરા ની વાતો સાંભળી મને પણ અચરજ થતું કે જૂનાગઢ માં ૧૨ વર્ષ અવંતી માં ૧૨ વર્ષ એમ ૨૪ વર્ષ ખાલી ૨ યુદ્ધ માં જ સિદ્ધરાજ ના ગયા તો પછી સિદ્ઘરાજે બાકી ના પ્રદેશો પર વિજય ક્યારે મેળવ્યો હસે 🤔😂😂....પછી મે સાચો ઇતિહાસ વાંચ્યો અને ત્યારે સમજાયું કે ગુજરાત ની પ્રજા એ દંતકથાઓ સાંભળી સાંભળી ને સિદ્ધરાજ જેવા ભારત ના ચક્રવર્તી રાજા ઓ ની હરોળ માં બેસી શકે તેવા મહાન રાજા સાથે ખૂબ જ અન્યાય કર્યો છે ...ગુજરાત ની પ્રજા પોતાના સાચા ઇતિહાસ પ્રતિ ખૂબ જ ઉદાસીન છે .
બીજલ ભાઈ ખુબ ખુબ અભિનંદન આ તમે જૂનાગઢ નો ઇતિહાસ આપવા બદલ આભાર
આપનો પણ આભાર ભાઈ 🙏👍
બીજલભાઈને ખુબ ખુબ આભાર, આ જૂનાગઢના ઇતિહાસને હકીકત અને જુઠ, બંને પક્ષોને ન્યાય આપવાની કોશિશ કરી છે. હજારો વર્ષ જૂના ગિરનાર એક સબૂત છે. પરંતુ સત્ય ક્યાંક અકબંધ જ હશે.
વાહ મારૂ સોલંકી કુળ વાહ જય બહુચર મા મારી કુળદેવી
Superb narration thanks
બીજલભાઈ જુના ઇતિહાસ ની વાતો કરવા માટે આભાર અને સારા વિડીયો બનાવવા માટે તમારો આભાર
આપનો ખુબ ખૂબ આભાર 🙏
વિજલ ભાઈ તમારા મોબાઈલ નંબર વોટ્સએપ કરો ફોન બંધ
બીજલ ભાઈ તમારા મોબાઇલ નંબર વોટ્સએપ કરો મારા ફોનમાં અમે ફોન બંધ કરી ગયા છો
પુરા ગઢ નો આખો વિડીયો બનાવા એકવાર આવજો ભાઈ
મોજ આવી ગઈ હો હું મોરવાડ ગામ થી બોલું છું
આભાર 🙏👍
સિદ્ધરાજ સોલંકી રાજા બહુચરવાળા
❤❤❤
Jay bahuchar maa ♥️
વાહ ભાઈ વાહ જય ગિરનારી સરસ તમે બતાવ્યું છે આ બધું જોઈને અમે બહુ ખુશ થઈ ગયા હર હર મહાદેવ
આપનો આભાર 🙏👌
આપનો આભાર 🙏👌
જય જય ગરવો ગિરનાર ને નવઘણ અડીકડી નવઘણ
ખૂબ જ સરસ માહિતી
એક સમયના ગુજરાતના નાથ સિદ્ધરાજ જયસિંહજીને વંદન
બાણું લાખ માલવાનો ધણી, જે ભારતના ત્રીજો ભાગ જીતી લીધો હતો
Khub saras jankari aapi cche tame. Bijalbhai, tamaro khub khub aabhar.
જોરદાર,વિડિયો
જય જય ગરવા ગિરનાર..... જય માતાજી
ખુબ સરસ જય ગિરનારી
સુપર અદભૂત વિડિયો 🎉🎉🎉🎉🎉🎉
Jay mataji
જય હો બીજલભાઈ
ૐ જયશ્રી ગીરનારી
જય હરસિદ્ધ માતા
रामरामबीजलभाई
जय माताजी भाई
Jay,,girnari,,daderda,,borshad
Jay bahuchar
ભાઈ નમસ્તે,,,આપણા ઐતિહાસિક વારસોના વિડિયો રેકોર્ડિંગ જોઈ ને ખૂબ આનંદ થઈ જવાય છે શુ ખરેખર આવા બનાવો બની ગયા હશે ધન્ય છે આપને વિગતવાર અહેવાલ આપવા બદલ 🎉🎉🎉🎉🎉
આપને ખૂબ ખૂબ અભિનંદન
Super ❤
વાહ વાહ ભાઈ
❤ Jai shree Krishna
Dhnyse Alva mahan Rajvjyone
બીજલભાઈ સાહેબ રંગપુર વાળા રામઘર બાપુ નો ઈતિહાસ હોય તો એપીસોડ બનાવજો
મને કોઈ માહિતી નથી 🙏
HA,mara solanki saheb ha kyasbo sidhraj solanki aap haju devlok pamya nathi to kya sho
Jay ma sti rankdevi ni jay🚩⚔️🚩
Khub saras
बाबुभाईरबारीःअमदावादजयमाताजी
Siddhraj Solankie Junagadh uper Chadhai Kari tyare Junagadhna Naga Sadhuoe Help kem nahi Kari Hoy..Jay Girnari
ક
ત્યારે નાગા સાધુઓ માત્ર ધર્મ માટે યુદ્ધ લડતા હતા, નહિ કે રજવાડાઓ માટે
બીજાલ ભાઈ ખૂબ અદભુત ઇતિહાસ ની માહિતી તમે આપી આજ સુધી કોઈએ વિગતવાર આ માહિતી આપેલ નથી આજ સુધી બધાએ ફોટા જ બતાવેલા
હા હિતેશભાઈ ભરત ભૂમિ સૂર્વીરો ની જન્મ ભૂમિ છે અખંડ ભારત નો ઈતિયાશ બઉં યુઝળો છે
.ઙડ
ગ જય જય જઝઝઝઝદ્ઘધ્ધઞદ્ગગઝદક્મ
ને
@@bijalbhai50672a🎉🎉@😮h0 http vote xaina xaina bhul muito cr ch nu 4
@@bijalbhai5067❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤l❤❤❤❤❤❤❤❤❤❤
Vi yy
સરસ
અમે આ કિલ્લા નોં પ્રવાસ કર્યો હતો ❤
કિલ્લો જોઈને જેવું લાગે છે કે પહેલાનો ઇતિહાસ કેટલો જોરદાર હછે
જય સાઈ બાબા ના
જય રાણકદેવી સત્ય છે જુનાગઢ જિલ્લામાં છે
8/3/24 na divse j Aa Killa ni mulakat lidhi.....adhbhut killo chhe...
❤❤❤❤❤❤🎉🎉
Solanaki hoy a like kare❤
Sachuj hase satyugni vatchhe
સુપર❤❤❤❤
Junagadh atle pavitra tirth.🙏🙏🙏
અત્યારે પ્રાઇવેટ કંપની નો કબજો જમાવ્યો જોવા મળે છે,બનાવવા વાળા બનાવી ગયા હાલ કિલ્લો આઝાદ નથી, , રૂપિયા લૂંટે છે
જેટલા લોકો પાસેથી લૂંટવામાં આવે ,એનું 5%પણ નથી નાખતા રિનોવેશન માં
Agar ranak devi ni sagai siddhraj solanki jode thai gai hoy to rakhengar ne avi rite ratorat lagan na kari levay ,aa khotu kahevay, baki bhagya na vidhata ni marji hase ama 🙏
Super
Allah❤❤❤😊😊
Jay ho solanki
👌👌👌
Solanki ni vatnathay
जय गिनारी 🙏🏼🙏🏼
Ranak aek sati nari hati.... Jay giranari.
Nice
મીનળદેવી.
👌🏻👌🏻👌🏻
Bijal.bhai sachivat.Karuchhu.plastik.swachh.junagadh Baki.nakamu.buty.parlar.ni.jem.sajavanu.hoy.365.ha.1day nah I.fekunijem
આપની વાત સાચી છે
Aato solanki kahevay hava kaadhi nokhe 🔥
આ વાતો હું છેલ્લા કેટલાક વર્ષોથી સાંભળતો આવ્યો છું પણ પૂરી જાણી શકયો નથી વધુ જાણકારી મેળવવા માટે આપને મળવા માંગુ છું તો આપશ્રી નો સંપર્ક નંબરજ ણાવવા વિનંતી
મને માહિતી હતી તે આપી વધારે કાંઈ ખબર નથી જવેરવેચંદ મેઘાણિ ના પુસ્તક મા ડોકીયું કરી લેવું
Ra ખેંગાર ના ભાણેજ desal વિશાળ,સિધરજની માતા minal de de i
Ranak devi temple batavo bhai
Sars bhai bijo itihas pan mukajo
🙏 🙏
તોપણ ઉપર ઉર્દુ લખાણ છે એમા શું લખેલ છે?
Good
આવી માહિતી exsam માં બોવ કામ લાગે 😊
હુંય તૈયારી કરુસુ પણ આમા ભૂલ નો હોવી જોયે. 🤔
JUNAGATH NA RAJA TE SAMAYE YATRA TEX LETA HATA ! ? 🤔😇 JENA KARNE PAN YADDH THAYELA
👌👌👌👌👌
👍
Rohishala Bhavnagar Khodiyar ma aavad ma na janam sthan no video banavjo jaldi
Mataji ni krupa thay tyare avsu aabhar
Hu Amadavad thi chu tame Kaya city gam thi cho
@@jiteshgadhadara8247 ગધિધામ કચ્છ
બીજલ ભાઈ હું કચ્છમાં આવીશ તો આપણી જરૂર મુલાકાત કરીશ અને બંને જોડે ઐતિહાસિક સ્થળો ની મુલાકાત કરીશું
ok જી 👍
તોપ ઉપર ઉર્દુ લખાણ શું લખેલ છે?
ઉર્દૂમાં છે
,,,🙏🙏
Sati ranakdevi ni jem rani rudabai Amadavad adalaj ni vav ma jivan balidan aapyu hatu temano video banavjo ane rani rudabai no killo kya hato te pan batavjo om santi ranakdevi ane rudabai ne
Rani Ruda bai no video banayo che
ભાઈ રાણકદેવી કાલરી ગામના દેવડાની દીકરી ન હતા પણ અમારા વહીવંચા બારોટ ના ચોપડામાં લખ્યા પ્રમાણે તે નગર ઠઠા હાલના (કરાંચી-પાકિસ્તાન)નારાજા પારસીંહના રાજકુમારી હતા
જાણ કરી બદલ આભાર 👍🙏
મજવડી ના હતા કુંભાર ને મળી હતી રાણકદેવી
Mkp. Patan
9🎉❤q5551
*
@@nareshkumarbarot3043
જય માતાજી 🌹🙏🌹 અમે પાંત્રીસેક વર્ષ પહેલાં આ કિલ્લો જોવા ગયા હતા રાણકદેવી નો મહેલ,અણીકણી ની વાવ તે સર્વે જોયું હતું જૂની યાદો તાજી થઈ ગઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🌺🙏🌺
બહુસરસમાહિતીઆપી
Ra manlek ne sidhraj solnki nu yudh thayu 1
A કે
રા નવઘણ નું શું થયું છે ઈ બધું તો બતાવો
Pl side your BBG logo to the one corner.
😢
500 patan
Khotu che khuti gya ta tyarej aa baniyu
A rajhth no kahevay ahalkt kahevay koyni bay par najr bagadi
भूतकाल मा हिनदू राजा आपस मा न लडया होत तो न मूगल न अंग्रेज भारत मा आवया होत
Sidhdharaj Solanki nahota Te to patan pati Sidhdharaj Jaysingh Rathod Hata etle sachi vat karo
Bijal Bhai jashma odan Ane lakha lodau Ani sathe itihash lodahel chhe
Rarnk na khevathi dungar no pde darshn karvana jya paisha apva pde ava raja na vkhan na thai
Bayadi ne lidhe ladi ladi ne Agrejo na gulam thaya
Rani sati hata
Rankivav.itihash..batavo
નેક્ષ ટાઇમ
I think all information wrong...... only Geeta food n night holt must. N girls business world wide....n veraval also. Don't go their n don't believe at all explanations.
🤘🌷🌸👏🙏🌹🌺👌🤟✌️
500 patan ho
દંતકથાઓ માં ૧૨ વર્ષ ના ઘેરા ની વાતો સાંભળી મને પણ અચરજ થતું કે જૂનાગઢ માં ૧૨ વર્ષ અવંતી માં ૧૨ વર્ષ એમ ૨૪ વર્ષ ખાલી ૨ યુદ્ધ માં જ સિદ્ધરાજ ના ગયા તો પછી સિદ્ઘરાજે બાકી ના પ્રદેશો પર વિજય ક્યારે મેળવ્યો હસે 🤔😂😂....પછી મે સાચો ઇતિહાસ વાંચ્યો અને ત્યારે સમજાયું કે ગુજરાત ની પ્રજા એ દંતકથાઓ સાંભળી સાંભળી ને સિદ્ધરાજ જેવા ભારત ના ચક્રવર્તી રાજા ઓ ની હરોળ માં બેસી શકે તેવા મહાન રાજા સાથે ખૂબ જ અન્યાય કર્યો છે ...ગુજરાત ની પ્રજા પોતાના સાચા ઇતિહાસ પ્રતિ ખૂબ જ ઉદાસીન છે .
આપનો ખુબ ખુબ આભાર ભાઈ માહિતી બદલ
Sachhi vaat brother ,koi divas gov.job ni preparations krta student ne madi lejo sachot mahiti madi jati hoy chhe.
Good