Velavadar | Bhavnagar | Gujarat | Day Tour
ฝัง
- เผยแพร่เมื่อ 1 ม.ค. 2025
- Blackbuck National Park is a national park in India located at Velavadar in the Bhavnagar District of Gujarat state, India. I planned yesterday to have a long drive upto Velavadar form my Place which was mind blowing outing at last due to its summer Vibes !
I was amazed by its golden grass look all around park , tried to compile in a Vlog .
Date of Visit : 05.05.2024
Gadgets : @GoPro @DJI @Apple
#gopro #gujarattourism #travelvlog #roadtrip #djidrone #gujarat #longdrive
#blackbucks #velavadar #salmankhan
Wah superb and natural anlysis❤....
Tame khub samay aapi ne all details vedio banavyo che ....Thanksss ji 🙏👏👏👏
આભાર તમારો
Very Very nice job It's also useful for us to know different natural sights and animals and birds .
Yes, thanks
Wow khub j saras maja aavi gai ❤
Nice tour 👌🏼👌🏼
સરસ 👌🏼👌🏼👌🏼👍🏼👍🏼👍🏼
વાહ ખુબ સરસ
Awesome
environmental perception
👌👌👌👏👏👏
Varenice
🙏🙏🙏👌👌👌
👌👌
Nice sir pan Gujarati song add Karo vadhu Saro video lagse
Copyright pajve che
👌🏻👌🏻👌🏻
આતો અમારે રોજ જોવા મળે છે ભાઇ માઢીયા મા બીજું કાંઈ નવું લાવો
બીજા Vlog પણ છે તે જોવા વિનંતી
બીજા લોકો ને રોજ જોવા નથી મળતા તમે જમ્યા એટલે બધા એ જમી લીધુ એવો ખ્યાલ છે તમારો
માઢિયા કિયા અવિયું....
ભાલ વેળાવદર
Sir
Aa area ma vrux vavi sakay?
Plantation ni jarur chhe
શક્ય નથી . ઇકો સીસ્ટમ સપોર્ટીવ નથી નહીં તો આ ખારોપાટ રહેત જ નહીં . જંગલ ને જંગલ જ રહેવા દેવાય 🤘🏼
Its our area...tme amreli બાજુ ખેતરોમાં આવો તો નીલગાય અઢળક જોવા મળે ભાઈ...અત્યારે ખેતરો ખાલી છે...જગ્યા એ જગ્યા એ બાવળ ના છાયા માં બેઠા જ હોય
દુર થી પણ એ બહુ અદ્ભુત લાગે છે , બસ ભેલાણ ની ચિંતા ખેડુતો ને રહેતી હોય છે
Bhavnagar thi kay baju avyu
Bhavnagar thi 50 km thay velavadar bhal trike olkhay se
હુ વેળાવદર નો સુ મે તમારો વિડીયો 200 લોકો સાથે શૈર કર્યો હાલમા હુ ભાવનગર સુ
આપને ખૂબ ખૂબ આભાર
ફરી એકવાર વધુ સમય લઈ ને વેળાવદર આવીશું 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
th-cam.com/video/fc5jZOvHBKU/w-d-xo.htmlsi=TDLt7iUP-rhPpBZ0
આ બહુ જ સારો વિડીયો બન્યો છે 👍🏼
આપના ગાઇડ પ્રવીણભાઈ નો મોબાઇલ નંબર હોય તો જણાવશો.
વાહ ખુબ સરસ
👌👌