Gujarat heavy Rain : ગુજરાતમાં કેટલા દિવસ સુધી પડશે વરસાદ, કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates
    ગુજરાત પર આવી રહેલી બંગાળની ખાડીની સિસ્ટમ ને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં ફરી ધોધમાર વરસાદ થવાની આગાહી છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદ શરૂ થી ચૂક્યો છે ત્યારે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે તેની માહિતી સ્ક્રીન પર નકશાની મદદથી સમજો આ વીડિયોમાં
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ : સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 120

  • @NarbhusihRathod
    @NarbhusihRathod 36 นาทีที่ผ่านมา +2

    ઉતર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની ખુબ જરુર છે દિપકભાઇ

  • @aswinpatel7553
    @aswinpatel7553 42 นาทีที่ผ่านมา +1

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે મને વરસાદની મહિતી આપી છે.

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 2 ชั่วโมงที่ผ่านมา +7

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આવશે કે નહીં તે જાણવાજો

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq ชั่วโมงที่ผ่านมา +3

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર ❤❤❤

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 ชั่วโมงที่ผ่านมา +4

    માહિતી આપવા બધલ ❤ જયભીમ નમઃ બુધ્ધાય...

    • @bhartsolanki7047
      @bhartsolanki7047 17 นาทีที่ผ่านมา +1

      Jay bheem 💙 💙

    • @bhartsolanki7047
      @bhartsolanki7047 16 นาทีที่ผ่านมา +1

      Kya thi cho

    • @kantibhairamshibhaibhai8427
      @kantibhairamshibhaibhai8427 2 นาทีที่ผ่านมา

      @@bhartsolanki7047 રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામ

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt ชั่วโมงที่ผ่านมา

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @parmarganpat
    @parmarganpat 2 ชั่วโมงที่ผ่านมา +3

    રાત્રે ખેડા જિલ્લામાં વરસાદ પડ્યો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 2 ชั่วโมงที่ผ่านมา +1

    જય મોગલ માં ભાઈ

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil. 2 ชั่วโมงที่ผ่านมา +4

    कौन कौन गुजरात से देख रहे है ????

  • @dilipgohil9970
    @dilipgohil9970 ชั่วโมงที่ผ่านมา +1

    jay mataji d c 🌹🌹🌹

  • @KiranbhaiBaiarya
    @KiranbhaiBaiarya ชั่วโมงที่ผ่านมา +5

    પરેશભાઈ ગોસ્વામીએ આજથી 15 દિવસ પહેલા ખૂબ સચોટ માહિતી આપી હતી આ રાઉન્ડની.
    પરેશભાઈ ની આગાહી સાચી પડે છે

    • @RameshKolipatel-fv2yq
      @RameshKolipatel-fv2yq ชั่วโมงที่ผ่านมา

      બિલકુલ સાચી વાત ભાઈ

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 36 นาทีที่ผ่านมา +1

    Jay ..Siya. Ram

  • @KhumansangParmar-n8e
    @KhumansangParmar-n8e ชั่วโมงที่ผ่านมา

    દીપકભાઈ. જય. માતાજી. તાલુકો. સાયલા. ગામ. વડીયા

  • @ShaileshbhaiKherala
    @ShaileshbhaiKherala ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી દીપકભાઈ

  • @हनीफमोडजुनेजा
    @हनीफमोडजुनेजा ชั่วโมงที่ผ่านมา

    દીપક ભાઈ આજે કરછમાં આકાશ ખુલલું છે પવન ઉતર પછીમ દીશાનું ચાલુ છે

  • @bhupatrathva1285
    @bhupatrathva1285 2 ชั่วโมงที่ผ่านมา

    છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડે છે☔

  • @msbhutiya506
    @msbhutiya506 ชั่วโมงที่ผ่านมา

    દિપકભાઈ આભાર

  • @NareshThakor-z8g
    @NareshThakor-z8g 15 นาทีที่ผ่านมา

    રંગીલુ મારૂ રાધનપુર વાળા લાઈક કરે🎉🎉🎉🎉❤❤❤❤

  • @VinodShivan-tj5qg
    @VinodShivan-tj5qg ชั่วโมงที่ผ่านมา

    અમારે કવાંટ તાલુકામાં આવેલા અનેક ગામો અને શહેરોમાં વરસાદનો પ્રારંભ થઈ ગયો છે.

  • @mansukhmakvana1056
    @mansukhmakvana1056 2 ชั่วโมงที่ผ่านมา +1

    કચ્છ જિલ્લાના રાપર તાલુકામા વરસાદ પડ કે નહિ જય માતાજી દિપક ભાઈ

  • @eshikastudio1573
    @eshikastudio1573 12 นาทีที่ผ่านมา

    સરસભાઈ,બાબુજીઠાકોર

  • @baradbharat6709
    @baradbharat6709 46 นาทีที่ผ่านมา

    આજે ગીર સોમનાથ જિલ્લામાં વાદળાંઓ નો જમાવડો જોવા મળી રહ્યો છે

  • @LaloParmar-qo1ol
    @LaloParmar-qo1ol ชั่วโมงที่ผ่านมา +2

    રાજકોટ થી કોણ કોણ જોવે છે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 2 ชั่วโมงที่ผ่านมา +1

    Very nice video dipak bhai

  • @BhatsaSolanki-eo4ns
    @BhatsaSolanki-eo4ns 2 ชั่วโมงที่ผ่านมา +45

    બનાસકાંઠા થી કોણ કોણ જુએ છે

    • @BhemajiThakor-yj5vs
      @BhemajiThakor-yj5vs 2 ชั่วโมงที่ผ่านมา +1

      હુ

    • @Sunil-it6cn
      @Sunil-it6cn 2 ชั่วโมงที่ผ่านมา +6

      બનાસકાંઠા જિલ્લામાં ગઈ કાલે ભારે તાપ પડિયો 😂😂

    • @HareshChaudhary-e3h
      @HareshChaudhary-e3h 2 ชั่วโมงที่ผ่านมา +1

      Raganath. Bhai

    • @diliprajput2621
      @diliprajput2621 ชั่วโมงที่ผ่านมา

      Aapde roj joiye ho bhai joya vagar mel nathi aave em

    • @SunilDodhiyar
      @SunilDodhiyar ชั่วโมงที่ผ่านมา +2

      S k

  • @jitendrajoshi4883
    @jitendrajoshi4883 32 นาทีที่ผ่านมา

    રાત્રે પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડ્યો

  • @jitendrabhaizala2584
    @jitendrabhaizala2584 ชั่วโมงที่ผ่านมา

    Super information sir thank

  • @Hnaifjat
    @Hnaifjat ชั่วโมงที่ผ่านมา

    👍👍ઓક

  • @vaghnaja7678
    @vaghnaja7678 ชั่วโมงที่ผ่านมา +1

    Good

  • @hareshchandu5517
    @hareshchandu5517 ชั่วโมงที่ผ่านมา +1

    Jay mataji

  • @SahadevMeniya
    @SahadevMeniya 2 ชั่วโมงที่ผ่านมา

    દિપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કેવો રહેશે વરસાદ નટવરગઢથી

  • @ashokparmar340
    @ashokparmar340 2 ชั่วโมงที่ผ่านมา

    Ratre SAvli Baroda me bahut bhari baris hui

  • @NagaRam-g8j
    @NagaRam-g8j 2 ชั่วโมงที่ผ่านมา

    Jay Muralidhar

  • @mahendrabhaigohel6874
    @mahendrabhaigohel6874 51 นาทีที่ผ่านมา

    Good information

  • @BalvantbhaiRathod-i7v
    @BalvantbhaiRathod-i7v 2 ชั่วโมงที่ผ่านมา

    ઠાસરા તાલુકામાં પણ.રાતે.વરસાદ.પડયો

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 3 นาทีที่ผ่านมา

    🌧⛈️☔️

  • @rjkrischan
    @rjkrischan 2 ชั่วโมงที่ผ่านมา +3

    વલસાડ જિલ્લામાં રાત્રે ગાજવીજ સાથે બાર વાગ્યે થી મળસ્કે પાંચ વાગ્યે સુધી બો આવ્યો

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 ชั่วโมงที่ผ่านมา

    Jay shree Krishna

  • @hiraniarvind6563
    @hiraniarvind6563 ชั่วโมงที่ผ่านมา

    કરછમાં વરસાદ થસે મુન્દ્રા તાલુકામા

  • @PatelAnkit-x9o
    @PatelAnkit-x9o ชั่วโมงที่ผ่านมา

    Good 👍

  • @Bigboosfreefiremax
    @Bigboosfreefiremax 2 ชั่วโมงที่ผ่านมา +1

    Dahod barsat

  • @HirenBeraniBerani
    @HirenBeraniBerani 51 นาทีที่ผ่านมา

    Iરાજકોટ

  • @RajuThakor09
    @RajuThakor09 ชั่วโมงที่ผ่านมา

    પેટલાદ તાલુકામાં વરસાદ રાત્રે પડ્યો

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 35 นาทีที่ผ่านมา

    Ghandhidham. Kautch. Me. Baris. Hogi. Kiya

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 ชั่วโมงที่ผ่านมา

    Thanks

  • @KanuPatel-u2l
    @KanuPatel-u2l 41 นาทีที่ผ่านมา

    મોરવા હડફ તા. માં 23 ની રાત ના 55 mm. વરસાદ થયો

  • @ravalranjit4017
    @ravalranjit4017 2 ชั่วโมงที่ผ่านมา +1

    Dipak Bhai mahesana vijapur ma padase

  • @SalimNode-b5x
    @SalimNode-b5x ชั่วโมงที่ผ่านมา

    Super

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 ชั่วโมงที่ผ่านมา

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ❤❤

  • @jitendrabhaizala2584
    @jitendrabhaizala2584 ชั่วโมงที่ผ่านมา

    👌🙏🙏🙏🌧️🌨️

  • @maheshjadavjayswaminarayan2746
    @maheshjadavjayswaminarayan2746 2 ชั่วโมงที่ผ่านมา +1

    Junagadh nu vanthali ma kiyare

  • @shiyalvipul7040
    @shiyalvipul7040 ชั่วโมงที่ผ่านมา

    ભાવનગર જિલ્લામાં કેટલાં દિવસ ની આગાહી છે

  • @patelmanilal9657
    @patelmanilal9657 2 ชั่วโมงที่ผ่านมา

    સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે બે થી ત્રણ ના સમય દરમિયાન સારો વરસાદ પડ્યો માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉

  • @ranamohanji2648
    @ranamohanji2648 ชั่วโมงที่ผ่านมา

    बनासकांठा मां वरसाद क्यारे आवशे

  • @natavarchauhan6528
    @natavarchauhan6528 2 ชั่วโมงที่ผ่านมา

    Aa sistem ma Pawan vadhre hase ke oso... dipak bhi

  • @RajendraVasave-vf8zl
    @RajendraVasave-vf8zl ชั่วโมงที่ผ่านมา

    Sars mahiti aapa sar

  • @JadejaBhurjimeramanji
    @JadejaBhurjimeramanji 23 นาทีที่ผ่านมา

    કચ્છ માં વરસાદ આવશે કે નહીં આવે

  • @kirtanchauhankirtanchauhan1341
    @kirtanchauhankirtanchauhan1341 ชั่วโมงที่ผ่านมา

    Mahi sag jilama varsadi mahol se

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 50 นาทีที่ผ่านมา

    સપ્ટેમ્બર 25 થી 30 ઓક્ટોબર 6 થી 8 માં

  • @funnyfact6220
    @funnyfact6220 ชั่วโมงที่ผ่านมา +1

    BotaD.

  • @sanabhaisolanki7318
    @sanabhaisolanki7318 2 ชั่วโมงที่ผ่านมา +2

    Srs

  • @DineshbhaiKbaria
    @DineshbhaiKbaria 11 นาทีที่ผ่านมา

    છોટા ઉદેપુર માં વરસાદ પડ્યો.j

  • @jkgaming100k6
    @jkgaming100k6 2 ชั่วโมงที่ผ่านมา +8

    દિપક ભાઈ તમે કયાં રહો છો ❤❤

    • @LaloParmar-qo1ol
      @LaloParmar-qo1ol ชั่วโมงที่ผ่านมา +3

      તેમના ધરે 😂

    • @parvinjama4225
      @parvinjama4225 ชั่วโมงที่ผ่านมา

      ​@@LaloParmar-qo1ol😂😂😂

    • @ashokrathod7285
      @ashokrathod7285 ชั่วโมงที่ผ่านมา

      ઘરમાં અને ઓફિસમાં અને ગાડીમાં પછી રાત્રે ખાટલામાં 😂😂😂😂😂

    • @shyam1952
      @shyam1952 4 นาทีที่ผ่านมา

      બંગાળ ની ખાડી મા

  • @Bharatkhachardolti1
    @Bharatkhachardolti1 ชั่วโมงที่ผ่านมา

    અમરેલી જીલ્લા માં હજી તડકો સે

  • @Dosalbhai
    @Dosalbhai 19 นาทีที่ผ่านมา

    ગઇ રાતે આણંદ જિલ્લામાં ખૂબ પડ્યો.

  • @RajdeepSinh-v2s
    @RajdeepSinh-v2s 2 ชั่วโมงที่ผ่านมา

    Gai kale chhotaudepur na naswadi vistar ma varsad padiyo

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 2 ชั่วโมงที่ผ่านมา

    Jay Dvarkadhish Dipak Bhai

  • @girishrajgor9370
    @girishrajgor9370 13 นาทีที่ผ่านมา

    કચ્છ મા આવશે?

  • @pallavishah934
    @pallavishah934 ชั่วโมงที่ผ่านมา

    Dipak bhai gai kale raat na khubej kadaka bhdaka sathey thodo varsad padiyo

  • @SanjayNariya-s6j
    @SanjayNariya-s6j 2 ชั่วโมงที่ผ่านมา

    સુરેન્દ્રનગરમાં ક્યારે

  • @DesaiArjanbhai
    @DesaiArjanbhai ชั่วโมงที่ผ่านมา

    કપડવંજ તાલુકાના તા.૨૩/ રાત્રે સારો એવો વરસાદ પડ્યો, હવે પછી અમારા વિસ્તારમાં વરસાદ પડે ?

  • @tejashkunbi-s3g
    @tejashkunbi-s3g ชั่วโมงที่ผ่านมา

    Dipak Bhai navsari ma varsad madhyam se

  • @MagicianVaitalBhaveshDevmurari
    @MagicianVaitalBhaveshDevmurari 39 นาทีที่ผ่านมา

    અમરેલી જિલ્લામાં બિલકુલ વરસાદ છે નહીં

  • @zalagopalmaganbhai5115
    @zalagopalmaganbhai5115 2 ชั่วโมงที่ผ่านมา

    કપડવંજ માં

  • @gamingvideo6673
    @gamingvideo6673 ชั่วโมงที่ผ่านมา

    સુદામડા માં ચાલુ થઈ ગયેલ છે

  • @ArjanMoravadiya
    @ArjanMoravadiya 41 นาทีที่ผ่านมา

    Rapr,kevo,varsadse

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d ชั่วโมงที่ผ่านมา

    ભાવનગર જિલ્લામાં અત્યારે કાંઈ નથી ભાઈ

  • @kuldipmadhar8717
    @kuldipmadhar8717 59 นาทีที่ผ่านมา

    Kkm😊11

  • @palakgamit28
    @palakgamit28 ชั่วโมงที่ผ่านมา

    Tapi ma kale ratre vadre varsad padyo

  • @ganpatvchaudhary1804
    @ganpatvchaudhary1804 19 นาทีที่ผ่านมา

    કોણે કોણે આજે i ખેડૂત પર ઓનલાઇન કરી બનાસકાંઠા મો થી

  • @krishnarajoffical22
    @krishnarajoffical22 5 นาทีที่ผ่านมา

    Biji system avani chhe ana pachhi 😅

  • @kiritkirit3052
    @kiritkirit3052 ชั่วโมงที่ผ่านมา

    હજી સિસ્ટમ બની નથી દિપકભાઈ

  • @manidada6665
    @manidada6665 ชั่วโมงที่ผ่านมา

    You tube Ketla paisa aape Chhe. Jay Bhagwan.

  • @babusukal733
    @babusukal733 10 นาทีที่ผ่านมา

    Sayla ma che varsad

  • @divyeshulava
    @divyeshulava 2 ชั่วโมงที่ผ่านมา

    વિડીયો, મા આ જ વાત 4 મિનિટ ની છે, ટુકી કો

  • @BariaChaganbhai
    @BariaChaganbhai 39 นาทีที่ผ่านมา

    Mahisagar varsad katali gaya

  • @bharatlavantra339
    @bharatlavantra339 ชั่วโมงที่ผ่านมา

    ભાઈ અત્યારે કોઈ તમારા સિવાય કોઈ 3 કે 4 તારીખ સુધી નથી કેહ્તું કે વરસાદ આવસે કેમ કે તમે વધારે જ ખેંચો છો વરસાદ ને 30 તારીખ સુધી જ છે વરસાદ

  • @ilapatel9014
    @ilapatel9014 ชั่วโมงที่ผ่านมา

    F

  • @Bharatkhachardolti1
    @Bharatkhachardolti1 ชั่วโมงที่ผ่านมา

    ગમે ત્યાં આવે પણ અમરેલી જીલ્લામાં નથી આવતો ભાઈ

  • @HareshKanani-wz1hv
    @HareshKanani-wz1hv 27 นาทีที่ผ่านมา

    Ok

  • @k.gprajapati1330
    @k.gprajapati1330 19 นาทีที่ผ่านมา

    દિપક ભાઈ થોડુ સચુ બોલો
    હવે બાજરી વથવા ની છી

  • @gjmahakal0167
    @gjmahakal0167 2 ชั่วโมงที่ผ่านมา

    Tamari ketli k gang che chov badha aava j cho ek festival to muko aani maaa ne sav lari j leva nu yaar had kari kya thi aayva chov aava badha

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી દીપકભાઈ

  • @dilipbarad1852
    @dilipbarad1852 ชั่วโมงที่ผ่านมา

    Jay mataji

  • @Ratanshinhchaudhari
    @Ratanshinhchaudhari 58 นาทีที่ผ่านมา

    Good

    • @thakormunna9762
      @thakormunna9762 46 นาทีที่ผ่านมา

      સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તર વાયવ્ય દિશામાં થીં પવન વાય છે