Parshottam Rupala: મહારાજાઓએ અંગ્રેજો, વિધર્મીઓ સાથે રોટી-બેટીના વેવાર કર્યા? | Controversy | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มี.ค. 2024
  • After Parshottam Rupala made a statement about kings-maharajas in a meeting, there was a feeling of indignation in the Kshatriya community.
    પરષોત્તમ રૂપાલાએ એક સભામાં રાજા-મહારાજાઓ વિશે નિવેદન આપ્યા બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી. n18oc_rajkot
    #rajkotnews #parshottamrupala #loksabhaelection2024 #kshatriya
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

ความคิดเห็น • 1.3K

  • @Akkians420
    @Akkians420 2 หลายเดือนก่อน +139

    ભાઈ હું દલિત છું.... પણ રાજપૂત સમાજ એ દેશ માટે બોવ મોટા બલિદાન દીધા છે...... રાજપૂત સમાજ જો જુકી ગયા હોત ને તો આ દેશ હિન્દુસ્તાન નઈ પાકિસ્તાન હો. ........ આ દેશ ને આન બાન છે રાજપૂત સમાજ ❤❤❤❤

    • @JagdishMakwana12
      @JagdishMakwana12 หลายเดือนก่อน +8

      Ghar bhegino thane

    • @Akkians420
      @Akkians420 หลายเดือนก่อน +1

      @@JagdishMakwana12 tari su bari che

    • @dasrathrabhatar193
      @dasrathrabhatar193 หลายเดือนก่อน

      Rajputana karne bharat se nake kyarnoy gulam Nani ne rahi gayo hot 🤞⚔️⚔️⚔️​@@JagdishMakwana12

    • @ankitknain5890
      @ankitknain5890 หลายเดือนก่อน

      Nhi hota Bhai
      En logo ne to roti ke liye beti ko ghodi bna diya tha

    • @online8923
      @online8923 หลายเดือนก่อน

      Su kayru Tu

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw หลายเดือนก่อน +125

    ઈલેકશન માં જ દલિતો યાદ આવે છે 😂😂😂

    • @sodhalvlog3624
      @sodhalvlog3624 หลายเดือนก่อน +3

      😂 right

    • @gediyaajay2099
      @gediyaajay2099 หลายเดือนก่อน +5

      No BJP no congress only for bsp

    • @kureshiirfanhusen2079
      @kureshiirfanhusen2079 หลายเดือนก่อน

      ​@@gediyaajay2099Gujarat ma kya ticket aapi che bsp a ?

  • @SitaRamKhokhar-ig3si
    @SitaRamKhokhar-ig3si หลายเดือนก่อน +19

    बिल्कुल सत्य कहा है, रूपाला ने किसी जाति का नाम नहीं लिया है,, यह भारतीय इतिहास की किताबों में दर्ज है, सम्पूर्ण जानकारी

    • @njos1902
      @njos1902 หลายเดือนก่อน +1

      सही बात है इतिहास में सब दर्ज है, ओर उन्हों ने राजपूत क्षत्रिय समाज का नाम लिया नही लिया है ,ओर राजा महाराजा तो ब्राह्मण भी थे ,पंजाब के भी थे,आदिवासी भी थे मराठा भी थे ,
      ओर प्राचीन इतिहास देखो तो रामायण में भी राजपूत समाज के शिवाय भी कई राजा थे, ओर राजा महाराज कोई बयान नही देते है ना विरोध करते है और ये बसकी के जो भी है ये सिर्फ वोट बांट कर मोदी को हराने का लक्ष्य है

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. 2 หลายเดือนก่อน +58

    સમાજમાં ભાગલા પાડવા નુ કામ કરનાર જનતા માટે લાયક નથી આચાર સંહિતા નો કાયદો લગાવવામાં આવે અને રાજકીય પક્ષ માંથી ધરભેગા કરો.સત્ય મેવ જયતે. ભારત માતા ની જય.

  • @allinonevideo473
    @allinonevideo473 2 หลายเดือนก่อน +148

    તમે જનતા માટે સુ કર્યું ઇ કહો કેટલા રોજગાર આપા
    પેપર ફોડ્યા એને કેટલી સજા કરી
    મોરબી પુલ ના આરોપી ને કેટલી સજા કરી સરા કામો ગણવો અત્યારે ૧૯૭૦ ની નથી ખોદવી આજ સુ ચાલે છે એની કરો હરી ફરી વિધ્રમી વિધર્મી ઈ સુ વાળી એમને કયાં તમારું રજવાડું લઈ લીધું છે

    • @hanifkoreja1774
      @hanifkoreja1774 หลายเดือนก่อน +1

      મુદા ની વાત

    • @alpeshpatel4934
      @alpeshpatel4934 หลายเดือนก่อน +2

      jagiya khara

    • @solankireeta5271
      @solankireeta5271 หลายเดือนก่อน +3

      Tmne ajj j thayu che a hji pn amari samaj sathe thy che hji pn jatigat bhedbhav karvama aave che amne kvu thatu hase atla varso vitya to sut asut chaliya kre che kyarek to m thy k education ma desh agal vadhi gyo education manso ma avyu nhi Khali degree j mli kvay

    • @MegaAction9
      @MegaAction9 หลายเดือนก่อน +1

      Aava loko ne aagad lavama pan aapdu j hath che.. Technology yug ma pan vidharmi, angrez, Congress, Musalman aa topic par j vaat kare che ane ladaya kare che..
      Aaje aa topic ane pachi caste mujab ladavanu aavse..

    • @MegaAction9
      @MegaAction9 หลายเดือนก่อน

      ​@@Godofeternal aakhu congress ❌
      Badha politicians (Congress, BJP, and all others) ✅

  • @VRajput_
    @VRajput_ หลายเดือนก่อน +36

    મત ની મોટાઈ માં મન ની અંદર રહેલ જેર નીકળું છે KARMA બોલે છે એટલે જીભ લપસી ગઈ સમજાય એને વંદન 🙏

    • @kureshiirfanhusen2079
      @kureshiirfanhusen2079 หลายเดือนก่อน

      dhefa bhangta bhangta hera mali gaya e khotu che hera to rajwada na palang pathari mathi malya e sachu che, samjay ene j 😂 hasvu aavshe😂

  • @preyash747
    @preyash747 หลายเดือนก่อน +13

    મહારાજનો શબ્દ છે રજવાડા શબ્દ કે ક્ષત્રિય શબ્દ નથી વાપર્યો તો આ શબ્દ આવ્યો ક્યાંથી કઈ ખબર ના પડી

    • @tomarishere2519
      @tomarishere2519 หลายเดือนก่อน +1

      Maharaj kon hata? Pehla na time par mostly

    • @BhargavJariwala-pi6gt
      @BhargavJariwala-pi6gt 25 วันที่ผ่านมา

      ​@@tomarishere2519 but shartiya word use nathi karyo hu pan patidar chu. Etle aa badhu khlai dekhado che

  • @bagdarammodi2120
    @bagdarammodi2120 หลายเดือนก่อน +35

    सभी राजाओं के लिए ऐसा नहीं कह सकते लेकिन कुछ राजाओं ने मुगलों के साथ जरुर रिश्ते बनाए थे और ये सब इतिहास में दर्ज है जबकि अंग्रेजो के साथ रिश्ते का कही भी उल्लेख नहीं है हा अंग्रेजो का साथ दिया और उसकी हुकूमत स्विकार करने का जिक्र मिलता है

    • @CHERRY1901
      @CHERRY1901 หลายเดือนก่อน +5

      Kash ye sub log nupur sharma ke vivad me aage aate ese hi sadko pe 😢😢

    • @vinod3527
      @vinod3527 หลายเดือนก่อน

      1857 मे क्रांतिकारियों को अंग्रेजो और राजाओ दोनो से लड़ना पड़ा, ऐसे राजाओ के कृत्य को भारतीय जनमानस कभी माफ नही करेगा।

  • @jaimingameti4113
    @jaimingameti4113 2 หลายเดือนก่อน +59

    રૂપાલા સાહેબ માન્યું કે જીભ ને હાડકું ના હોય તો લપસી જાય
    પણ આપ એક કદાવર નેતા છો આપ ને સર્વ જાતી ધર્મ ના લોકો વોટ આપે છે તો આપે બોલવા માં થોડી મર્યાદા રાખો
    અને રહી વાત રાજપૂત ગરાસિયા ઓ ની તો એમની શોર્ય શક્તિ અને બલીદાન ના કોઈ પણ પુરાવા આપવા કે લેવા એ મૂર્ખતા કહેવાય
    કારણ કે રાજપૂત ગરાસિયા એટલે વીરતા અને બલિદાન
    જય ભવાની
    જય રાજપુતાના

    • @ajayb.7240
      @ajayb.7240 หลายเดือนก่อน +1

      Aur do b+p ko vote aur Karo apne he samaj ka naam kharab...

    • @kureshiirfanhusen2079
      @kureshiirfanhusen2079 หลายเดือนก่อน

      yaha ek hamara makan thodi hai

    • @kureshiirfanhusen2079
      @kureshiirfanhusen2079 หลายเดือนก่อน

      aa BJP musalmano nu nam aagal kari 57000 karor nu kari gaya toy vandho nahato kem k tyare desh etle BJP, BJP etle desh pan have vaat jat aavi che bapu, aa khota sanman aape che badhay ne baki asal Raja to adani ne Ambani che EVM che ne koi ni zarur nathi

  • @krunal9244
    @krunal9244 29 วันที่ผ่านมา +1

    સમસ્ત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ને રૂપાલા એ આપેલા આ નીચ નિવેદનની શરમ અનુભવાય છે... અમો રૂપાલા વિરુદ્ધ છીએ....જય માં ઉમિયાજી🔱🙏

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 2 หลายเดือนก่อน +86

    રૂખી સમાજ ની ગણત્રી જ કયાં હતી ભાઇ તેદી ઈતો સારા પ્રતાપ બાબા સાહેબ ના આજ રૂખી સમાજ સુખી છે

    • @kishorhathiya
      @kishorhathiya 2 หลายเดือนก่อน +10

      😂 હા બાકી તમે તો માણસ માં લેખો જ નતા કરતા ને કા

    • @keyurkumarpsosa3665
      @keyurkumarpsosa3665 2 หลายเดือนก่อน +3

      Rukhi samaj etle?

    • @amardeep3279
      @amardeep3279 2 หลายเดือนก่อน

      લુખ્ખા પેલા ઇતિહાસ વાંચ તારા બાબા સાહેબ ને વિદેશ ભણવા કોણે મોયકલા ત્યાં

    • @zalashaktisinh4012
      @zalashaktisinh4012 2 หลายเดือนก่อน

      ​@@keyurkumarpsosa3665Kali gaindu

    • @mahendrasinhchauhan3481
      @mahendrasinhchauhan3481 หลายเดือนก่อน +1

      Jyare roti beti api tyare tu kya hato ane kem api ato ke

  • @kirantadvi9301
    @kirantadvi9301 2 หลายเดือนก่อน +200

    રૂપાલા તારી હાર નક્કી છે

    • @DARBAR_11
      @DARBAR_11 หลายเดือนก่อน +1

      ​@@Gorgeous97493to devuy nathi hoo aavje dwarka kok di

    • @meghrajsinh65
      @meghrajsinh65 หลายเดือนก่อน

      Bhai tikit rad karavani se har to aeck baju rey aeni

    • @galigalochbhasadbamgammer3354
      @galigalochbhasadbamgammer3354 หลายเดือนก่อน

      Loda lagay de sarat jaat pan nai ukhde tikit madse ne jitse pan 😂

    • @MegaAction9
      @MegaAction9 หลายเดือนก่อน

      haji ek be maafi maangse ane delhi thi request aavi nahi ke badhu puru thayu nahi jojo

  • @nilsodha6904
    @nilsodha6904 2 หลายเดือนก่อน +167

    રાજપૂત સમાજ વિશે બોલનારને સમાજે જ જવાબ આપવો જોઈએ.

    • @chiragkaravdia
      @chiragkaravdia 2 หลายเดือนก่อน

      Video માં ક્યાંય રાજપૂત કે ક્ષત્રિય શબ્દનો ઉપયોગ કર્યો હોય તો ક્યોં બાકી મહારાજા તો મુસ્લિમ પણ હતા. અને જોધાબાઈ ક્યાં રાજપૂત ને પરણ્યતા કે માનસિંગ ક્યાં મુસ્લિમો સામે લડવા ગયા હતા. અને રાજા મહારાજ ઓ અંગ્રેજો ને વસ જ હતા. એ ઇતિહાસ તમારા કેવાથી કાઈ ભૂસાઈ થોડો જવાનો છે. બાકી અત્યાર ના સમયે ક્ષત્રિય ની છાપ કેવી છે એ બધા જાણે જ છે.

    • @Gorgeous97493
      @Gorgeous97493 2 หลายเดือนก่อน

      Bjp paase bahu vote che tu nathi aape

    • @chiragkaravdia
      @chiragkaravdia หลายเดือนก่อน

      તો શુ ખોટું કીધું. શું મહારાજા ઓએ વિધર્મી સાથે પોતાની દીકરીઓના લગ્ન નોતા કર્યા?(જોધાબાઈ)

    • @ajayb.7240
      @ajayb.7240 หลายเดือนก่อน

      Tumari galti hai, tumare samaj ne b+p ko Jo vot Diya..

    • @MR.JADEJA0
      @MR.JADEJA0 หลายเดือนก่อน

      Tari mano piko taro Kam bhadvi na @Awesom494

  • @rdsanatani591
    @rdsanatani591 2 หลายเดือนก่อน +20

    જય શ્રી રામ
    જો આમા રૂપાલા જે બોલ્યા એમા કડચ તમને દુઃખ લગતુ હસે પણ એમનો ઉદેશ આપ થી દૂર જાયી રાહેલ આપડા દલિત ભૈયો ને આપડી તરફ પાશા લવવા ના છે ને ખારેખર ક્ષત્રિયો દેશ ને હિન્દુ એકતા માં માનતા આવ્ય છે અને મનસે તો જે દેશ હિંદુરાષ્ટ્ર બંનસે બાકી કોઈ સમાજ ને ટાર્ગેટ કરવા નો બીજેપી કે રૂપાલા નો ઉદેસ ના હોય જેમના લોહી માં શ્રી રામ ને સનાતન હોય તે કોઈ દી એમ ના વિચારે હા પણ કોંગ્રેસ વડા આવુ વાત કરે

    • @Mayurdhavajsinh_7
      @Mayurdhavajsinh_7 2 หลายเดือนก่อน

      એનો ઉદ્દેશ જે હોય એ પણ ઈ જે બોલ્યો છે ને વેવાર નું એનો વિરોધ સમાજ કરે છે , તારા જેવા સનાતન ના નામે તેને બદનામ કરે હે આયા ક્યાં કોઈ ધર્મ ની વાત જ હાલે હે ટય ખોટે ખોટો વચ્ચે ધર્મ ની વાત કરવા આવી ગયો.તું બીજેપી અને રૂપાલઆ ના તળિયા ચાટ જા. વાત ની ખબર કાઇ હોય નય ને કૉમેન્ટ કરવા હાયલા આવે હે.

    • @dasharathdangadhavi2840
      @dasharathdangadhavi2840 2 หลายเดือนก่อน +5

      bhagla pado ane raj karo aa niti pachhi bjp j lavi chhe bhaai moj karo 🤗

    • @Rahulyoyo-yu6zb
      @Rahulyoyo-yu6zb หลายเดือนก่อน

      सही कहा रुपाला ने😂😂

  • @user-cq4cs5gw1b
    @user-cq4cs5gw1b 2 หลายเดือนก่อน +34

    સાવ સાચી વાત છે રાજપુત સમાજ વિશે ખરાબ ટીપણી કરી છે ટીકીટ તો પરી રહી પાર્ટી માંથી કાઢી નાખવા જોઇએ

    • @karnarjun7606
      @karnarjun7606 หลายเดือนก่อน

      रजपुत राजा ऐसा बोला ही नही भाई। राजा महाराजा ऐसा बोला है। फिर भी पीड़ा हुई है तो परसोतम भाई ने माफी मांगी मत दो माफी। हराओ उनको लेकिन बीजेपी का विरोध सही नही कांग्रेस के पाप बहुत बड़े है माफी मांगे तो भी माफ नही करने वाले पाप किए है। इनकी सोच में राजा महाराजा क्या आपको पता नही होगा!!

  • @sant-vani4138
    @sant-vani4138 2 หลายเดือนก่อน +72

    ફરી એકવાર થૂંકેલું ચાટું. આ લોકો ને શરમ નહિ આવતી હોય😀😀

    • @MR.JADEJA0
      @MR.JADEJA0 หลายเดือนก่อน

      💯

    • @shyamraval4319
      @shyamraval4319 หลายเดือนก่อน +1

      Jaadi chamdi na hoi kai thai m ne

  • @jayeshchauhan2820
    @jayeshchauhan2820 2 หลายเดือนก่อน +76

    Sachu bolya example jodha akbar 😂😂 sachu bolvama mafi na mangavani hoy 😂😂😂

    • @dharasartgallery
      @dharasartgallery 2 หลายเดือนก่อน

      ઈસ્લામ ધર્મ પાડતો હોત જો રાજપૂત ના હોત

    • @kathanparekh6135
      @kathanparekh6135 2 หลายเดือนก่อน +9

      Haan e to vaat sachi j che yrr 😢
      Bavj disappointing history che e

    • @pavanvyas3949
      @pavanvyas3949 2 หลายเดือนก่อน +8

      Reality che kai navu nathi so many examples che mughals sathe na to

    • @Gajendrakhachar
      @Gajendrakhachar 2 หลายเดือนก่อน +13

      Hu tane challenge aapu du ke mane ek pan books ma jodha name ni rajputani batav 😢 salav halkinav

    • @pavanvyas3949
      @pavanvyas3949 2 หลายเดือนก่อน +5

      @@Gajendrakhachar historical record che even jodhabai ne karane Rajput akbar ne support karta hata Ena pachi Salim ni wife bi hindu princess Hati aurangzeb pachi barbaad thaya mughals

  • @kansingh6304
    @kansingh6304 หลายเดือนก่อน +36

    જો આનું ટીકીટ નહિ કાપ્યું તો આવખતે ૪૦૦ પાર નહીં થાય

    • @user-kr5no3wd2j
      @user-kr5no3wd2j หลายเดือนก่อน

      Rupala e kshatriya shabd noto vapryo Khali Raja maharaja shabd vapryoto
      Khangressi Thagbandhan Deshdrohi valao e chagavyu hinduo ne rodva mate ane aapde hinduo tuti gya.... Khangressi thugbandhan safal thyu ane hinduo Hari gaya....😢

    • @Nowak-uj9bv
      @Nowak-uj9bv 26 วันที่ผ่านมา

      ​@@user-kr5no3wd2jraja maha raja kon hata

    • @user-kr5no3wd2j
      @user-kr5no3wd2j 26 วันที่ผ่านมา

      @@Nowak-uj9bv ena krta to ketlu halku khangressi Thagbandhan roj bole 6e aapna dharm ane sanskriti virudhdh to Ema km modhu sivai Jay 6e?
      Raja maharaja mota ke aapni sanskriti moti?

    • @Nowak-uj9bv
      @Nowak-uj9bv 25 วันที่ผ่านมา

      @@user-kr5no3wd2j kon bola aur kab ?

    • @user-kr5no3wd2j
      @user-kr5no3wd2j 25 วันที่ผ่านมา

      @@Nowak-uj9bv *भूली-बिसरी यादे जिनको भुला दिया सबने।*
      *१.* यूपी के लोग भिखारी होते हैं- *(राहुल गाँधी)*
      *२.* पंजाब के 70% लोग नशेड़ी होते हैं- *(राहुल गाँधी)*
      *३.* 90% बलात्कार तो लड़की की मर्जी से होते हैं- *धरम वीर गोयत (हरयाणा कांग्रेस, कांग्रेस प्रवक्ता)*
      *४.* बीवी पुरानी हों जाये तो मजा नहीं आता- *(श्रीप्रकाश जायसवाल कांग्रेस)*
      *५.* महंगाई अच्छी है, ये तो ऐसे ही बढ़ेगी- *(पी चिदंबरम कांग्रेस)*
      *६.* बलात्कार तो हर जगह होता है- *(रेणुका चौधरी, कांग्रेस)*
      *७.* सोनिया जी कहेंगी तो झाड़ू भी लगाउँगा- *(भक्त चरणदास, कांग्रेस)*
      *८.* पाकिस्तान के हिंदुओं को अपने ऊपर हों रहे अत्याचार के सबूत देने होंगे- *(सुशील शिंदे, कांग्रेस)*
      *९.* मैं सोनिया जी के लिए जान तक दे दूँगा- *(सलमान खुर्शीद, कांग्रेस)*
      *१०.* बोफोर्स की ही तरह कोयला घोटाला भी जनता भूल जायेगी- *(सुशील शिंदे, कांग्रेस)*
      *११.* हमारे सैनिकों को पाकिस्तान की सेना ने नहीं बल्कि उनकी वर्दियों में आतंकवादियों ने मारा है-
      *(ए के एंटनी, कांग्रेस)*
      *१२.* पुलिस और सेना के लोग मरने के लिए ही होते हैं- *(भीम सिंह कांग्रेस)*
      *१३.* लड़के हैं - गलती हो जाती है। बलात्कारियों के बचाव में *(मुलायम सिंह यादव,सपा)*
      *१४.* महंगाई ज्यादा सोना खरीदने की वजह से बढ़ रही है- *(पी चिदंबरम, कांग्रेस)*
      *१५.* पुलिस अल्पसंख्यक वर्ग के युवाओं को बेवजह परेशान ना करे- *(सुशिल शिंदे, कांग्रेस)*
      *१६.* पैसे पेड़ पर नहीं लगते- *(मनमोहन सिंह, कांग्रेस)*
      *१७.* हमारे पास कोई जादू की छड़ी नहीं है, जिससे महंगाई पर काबू किया जाये- *(मनमोहन सिंह, कांग्रेस)*
      *१८.* गरीबी सिर्फ दिमाग का वहम है- *(राहुल गाँधी, कांग्रेस)*
      *१९.* इस देश को हिन्दुओ से ज्यादा खतरा है- *(राहुल गाँधी, कांग्रेस)*
      *२०.*- बटाला हाउस में आतंकवादियों के मरने पर सोनिया जी बहुत रोयीं थीं- *(सलमान खुर्शीद, कांग्रेस)*
      *२१.*- सत्ता ज़हर है और माँ मेरे कमरे में आ के रात में रोयीं थी- *(राहुल गाँधी, कांग्रेस)*
      *२२.*- देश के संसाधनों पे पहला हक़ मुसलमानों का है- *(मनमोहन सिंह, कांग्रेस)*
      *२३.*- भारत को RSS से ज़्यादा खतरा है न कि इस्लामिक आतंकवाद से- *(दिग्विजय सिंह, कांग्रेस)*
      *२४.*- केवल मुस्लिम लड़की ही हमारी बेटीयां हैं- *(अखिलेष यादव, सपा)*
      *२६.*- ओसामा जी- *(दिग्विजय सिंह, कांग्रेस)*
      *२७.*- श्री सईद साहब- *(सुशील कुमार शिंदे, कांग्रेस)*
      *२८.*- राम एक कल्पना है *(कांग्रेस)*
      *२९.*- भगवा और तिलक को देख कर गुस्सा आता है- *(मणी शंकर अय्यर, कांग्रेस)*
      *३०.*- मैं हिन्दू नही हूँ- *(मनीष तिवारी, कांग्रेस)*
      *३१.* क्या टंच माल है। *(दिग्विजय सिंह, कांग्रेस)*
      *३२.* पाँच रुपये में गरीवों को भरपेट भोजन मिल जाता है महँगाई कहाँ है- *(राज बबर, कांग्रेस)*
      *३३.* गरीबी एक सोच है मानसिक बीमारी है- *(राहुल ग़ांधी, कांग्रेस)*
      *३४.* रामायण एक कहानी है राम कभी पैदा नहीं हुए और राम सेतु राम ने नहीं बनाया - *(कांग्रेस)*
      *३५.* राम एक पियक्कड़ थे- *(करुणा निधि, कांग्रेस)*
      *३६.* जो लोग मंदिर जाते है लड़की छेड़ते है- *(राहुल ग़ांधी, कांग्रेस)*
      -----------------------------
      *तीन कांग्रेसियों की कहानी*
      1. मुफ्ती मोहम्मद सईद की बेटी रूबिया सैयद का अफहरण|| 8, दिसंबर, 1989
      *नतीजा*
      13 आतंकियों की रिहाई ||
      .
      2 . *सेैफुदीन सौज..* कांग्रेस पार्टी के वरिष्ट नेता की बेटी नाहीदा सौज का अपरहण || अगस्त 1991
      *नतीजा* जेल में बंद 7 आतंकियों की रिहाई ||
      .
      3 *गुलाम नबी आजाद...* तब कांग्रेस के सीएम उम्मीदवार के साले तासादुक्क का अपहरण || सितम्बर 22,1991
      *नतीजा* 21 आतंकियों की रिहाई ||
      (आओ आज इन सबके महान वचनों को याद करें और हां पोस्ट शेयर करने में हिचकिचाहट हो तो धर्म परिवर्तन करने में ही भलाई है ||)
      🚩🚩🚩🙏

  • @erjjjadeja4938
    @erjjjadeja4938 2 หลายเดือนก่อน +35

    હલકી વિચાર શ્રેણી વાળો છે...પછી પાછળ માફી માગે ..તો બોલતા જ ના હોય તો હલકા..

    • @dasrathrabhatar193
      @dasrathrabhatar193 หลายเดือนก่อน +1

      Sachi vat se ⚔️⚔️⚔️⚔️

  • @HIMATSINHJADEJA1996
    @HIMATSINHJADEJA1996 2 หลายเดือนก่อน +59

    ચાર ચાર યુગથી ક્ષત્રિયો સનાતન ધર્મ માટે ભારત દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે ત્યારે તમે લોકો સમાજ ના નારા લગાવી રહ્યા છો પણ તમે લોકો એ ક્યારેય ન ભૂલજો કે ક્ષત્રિય રાજપૂત સમાજ થકી જ આ ભારત દેશ અને હિંદુ ધર્મ આજ કાયમ છે. માટે ક્ષત્રિય રાજપૂત સમાજ વિષે બોલતા પહેલા સૌ વાર નઇ પણ હજારો વાર વિચારવું ને પછી તમારું મોં ફાળવું. જય માતાજી 🙏🏻🚩 જય રાજપૂતાના

    • @wever4798
      @wever4798 2 หลายเดือนก่อน +2

      ✌️✅

    • @dharasartgallery
      @dharasartgallery 2 หลายเดือนก่อน

      આવા નેતા નો જરૂરથી વિરોધ કરવો જોઈએ વારંવાર આ રીતે રાજપૂત સમાજ ઉપર પ્રહારો થતા આવે છે ક્યારેક ફિલ્મ બનાવીને તો ક્યારેક વોટ ની ભીખ માંગતા આ નેતાઓ દ્વારા સૌથી સારો ઉપાય તો એ જ છે કે રાજપૂત સમાજ ભેગા થઈને વોટ ન કરવો જ્યારે વોટિંગ ઘટશે તો આપો આપ ઠેકાણા આવશે કારણ કે આ લોકો વોટ ના અને સત્તાના ભૂખા છે

    • @VictorKap
      @VictorKap 2 หลายเดือนก่อน +11

      Toy desh hari gaya😂😂🤣🤣

    • @VictorKap
      @VictorKap 2 หลายเดือนก่อน

      @@wever4798 lot mangvo saro ma ben mullao ne vechi ne jiv bachava karta..dasi putra😂😂😂🤣🥰😍

    • @VictorKap
      @VictorKap 2 หลายเดือนก่อน +11

      Aa samaj thakij desh gulam banyo to mate aa hizdao ne man bharine gado aapvani ne eemno sacho iitihas batavano.. vartao nai karva ni😂😂🤣🤣🤣🥰😍😘

  • @officialvisu5798
    @officialvisu5798 2 หลายเดือนก่อน +22

    Jay rajputana ⚔️

  • @harshadparmar1736
    @harshadparmar1736 27 วันที่ผ่านมา +1

    બોલતા પેલા વિચાર વું જોઈએ.. અત્યારે માફી માંગી ને સુકામ નું

  • @user-jg3wg4cs7n
    @user-jg3wg4cs7n 2 หลายเดือนก่อน +55

    વાયડા પહેલા પાળિયા જોઈ આવ કોના છે ભાજપના લુખ્ખા

    • @mindyproyt4833
      @mindyproyt4833 2 หลายเดือนก่อน +7

      Alya bhai Padiya to Badha samaj na hoy j badha gam ma
      Tamara kai Copyright karela nathi Padiya upar.....
      Ane Brahmno ni sathe Maline tame badha Muslimo ne bharat upar Julm karv lavya hata sathe maline

    • @starmotivation9038
      @starmotivation9038 หลายเดือนก่อน

      Bhai बलिदान badha samaj aape che । Ane rajpoot Loko e vadhare aapya che। Tame shant thav emne maafi to mangi

    • @dasrathrabhatar193
      @dasrathrabhatar193 หลายเดือนก่อน +1

      Mote bhage rajput samaj na se paliya ⚔️⚔️⚔️⚔️⚔️

  • @djakashbarot
    @djakashbarot 2 หลายเดือนก่อน +9

    રોટી ના વ્યવહાર સમજ્યા પણ આ બેટી ના વ્યવહાર વિશે વધુ થઈ ગયું....

    • @rajr6283
      @rajr6283 2 หลายเดือนก่อน +14

      Jodha bai bhuli gya ?? 😂

    • @amardeep3279
      @amardeep3279 2 หลายเดือนก่อน

      ​@@rajr6283તારી મા પણ હતી એની સાથે ?

    • @pavanvyas3949
      @pavanvyas3949 2 หลายเดือนก่อน +4

      Bhai puri list che

    • @radhikaradhika2290
      @radhikaradhika2290 หลายเดือนก่อน

      साथ में manshih जोधा बाई का भतीजा भी अकबर की फौज से ldta था उनकी बेटी का विवाह अकबर के बेटे jhagir से हूवा था
      ये इतिहास याद आया होगा rupala को

  • @lamkabhai3388
    @lamkabhai3388 2 หลายเดือนก่อน +28

    🙏જય ભવાની 🙏 રાજપૂત શત્રીયો એમ ના બાપ દાદા ના રાજ રજવાડા આપી ઈ એક ખૂબ મોટી મહાનતા કેહવાય મહા ત્યાગ કહેવાય ઈ તમામ ને દીલ થી ધન્યવાદ પણ ઈ રજવાડા મા થી જ આ લોકો યે .વીઘા. અને .એકર. લયલીધા અને હવે આ લોકો ઊપકાર માનવા ની બદલે બદનામ કરે છે તો હવે?????

    • @dharasartgallery
      @dharasartgallery 2 หลายเดือนก่อน

      આવા નેતા નો જરૂરથી વિરોધ કરવો જોઈએ વારંવાર આ રીતે રાજપૂત સમાજ ઉપર પ્રહારો થતા આવે છે ક્યારેક ફિલ્મ બનાવીને તો ક્યારેક વોટ ની ભીખ માંગતા આ નેતાઓ દ્વારા સૌથી સારો ઉપાય તો એ જ છે કે રાજપૂત સમાજ ભેગા થઈને વોટ ન કરવો જ્યારે વોટિંગ ઘટશે તો આપો આપ ઠેકાણા આવશે કારણ કે આ લોકો વોટ ના અને સત્તાના ભૂખા છે

  • @karnarjun7606
    @karnarjun7606 หลายเดือนก่อน

    पूरा विडियो बहुत बार देखा उसमे कही भी क्षत्रिय समाज का नाम नहीं लिया गया नही क्षत्रीय समाज की बेटी ऐसा कुछ कहा गया। फिर भी चुनाव के माहोल में मुद्दा बन गया है। ओर क्षत्रीय समाज के ह्रदय को पीड़ा हुई उन्ही माफी भी तुरन्त मांगी । क्षत्रीय समाज को अरज भाव से बिनती है देश के हित में बीजेपी के खिलाफ नही जाना है रूपाला जी को माफ मत करो लेकिन देश को बीजेपी की जरुरत है क्षत्रीय समाज के साथ की जरुरत है।

  • @BharatChouhan-ni9rc
    @BharatChouhan-ni9rc 2 หลายเดือนก่อน +16

    દરેક સમાજે કોઈ પણ વાત કરતા પહેલા બાબા સાહેબ આંબેડકર ને વાંચવા જોઈયે

    • @jayeshdodiya2129
      @jayeshdodiya2129 2 หลายเดือนก่อน +2

      Right જય સંવિધાન

    • @sodha2787
      @sodha2787 2 หลายเดือนก่อน +3

      હા સાચી વાત છે આંબેડકર ની એ વાત પણ યાદ રાખજો કે એને ૧૦ વર્ષ માટેજ અનામત આપી હતી હોને 😂😂

  • @premjithakor9721
    @premjithakor9721 2 หลายเดือนก่อน +35

    મત માટે આ લોકો ગમે તેના વખાણ પણ કરી શકે ને નિંદા પણ કરી શકે.

  • @user-ur5ke6ls4o
    @user-ur5ke6ls4o 2 หลายเดือนก่อน +11

    રૂપાલા ની સીટ પાછી ખેંચી લો

  • @SanjuSodha-ii9dg
    @SanjuSodha-ii9dg 26 วันที่ผ่านมา

    બોલવાથી કય ના થાય યાદ કરો
    વીર શિવાજી ,મહારાણા પ્રતાપ
    ઝાસીકી રાની
    વીર ભાથીજી
    આવા બલિદાન આપ્યા પછી જ
    આઝાદ થયો દેશ અને તુ
    રાજપૂત સમાજ ને જેમ તેમ બોલે છે

  • @user-pt8fu8bk1o
    @user-pt8fu8bk1o 2 หลายเดือนก่อน +25

    ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી ક્રિષ્ણા
    મહારાણા પ્રતાપસિંહજી છત્રપતિ શિવાજી મહારાજ રાણા કુંભા આવા લાખો ક્ષત્રિય રાજપૂતો ના બલિદાન બોલે છે આવા ભગવાન રામ અને ક્રિષ્ણા વંશજ વિશે બોલતા પેલા વિચારો પેલા 😡
    પછી માફી માંગવા ની વોટ માટે હલકી રાજનીતિ નો કરાય આવડા આગેવાન અનુભવી નેતા છે તો આવું બોલો આપશ્રી સારુ લાગે

    • @V.D.06
      @V.D.06 2 หลายเดือนก่อน

      બધાને રાજપૂત બનાવ મા
      ઇતિહાસ ચોર

    • @Godofeternal
      @Godofeternal 2 หลายเดือนก่อน +4

      Man singh Jay singh and bija badha mughal and British na Vafadar Dog Hata ae bol dofa 😅😅😅

  • @HP3999
    @HP3999 2 หลายเดือนก่อน +16

    શ્રી રામ ને પણ...તું કારો...??
    નેતાને રામ રાજ્ય સ્થાપવું..છે....??
    આમ તોછડી વાણી... ?

  • @rudrapratapsimhchavada3455
    @rudrapratapsimhchavada3455 2 หลายเดือนก่อน +47

    ક્યાં કોઈ ના ભાગ્ય માં એક વિગો એ હતી 7/12 નામ દિધા સે બાપુ ની ડેલી એ 🚩🚩🚩🚩

    • @hematchavda2701
      @hematchavda2701 2 หลายเดือนก่อน

      ભાઈ ચાવડા ગમે તે સમાજના હોય બધાને આંખના કણાની જેમ ખૂંચે છે... એનું શું ?
      સૌ ચાવડાઓનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે..
      એને હું ટુક સમયમાં નાની યાદ કરાવી દે એવો જવાબ આપીશ....
      જય ભુવળ ચાવડા,જય વનરાજ ચાવડા,જય બાહિલ ચાવડા.

    • @hardiksinhgohil4181
      @hardiksinhgohil4181 2 หลายเดือนก่อน +3

      100%

    • @VictorKap
      @VictorKap 2 หลายเดือนก่อน +10

      Ne have bapu gam na padre pan no gallo chalavi khai che🤣🤣🤣🤣🤣😂😍

    • @VictorKap
      @VictorKap 2 หลายเดือนก่อน +7

      Lya dasi putra tare ketla viga jamin che? Aakbar ee kari aapi 7/12 ben aapi eetle 😍🥰🤣🤣😂😂

    • @VictorKap
      @VictorKap 2 หลายเดือนก่อน +6

      કરની સેના વાળા ને ઘર મા ઘુસી ઠોકી દીધો😆😆😆.. filam bandh karava vadani filam bandh kari didhi🤣🤣🤣🥰

  • @kiransihnrajput5566
    @kiransihnrajput5566 2 หลายเดือนก่อน +27

    તને એનો જવાબ ચુંટણી મા આપી દઈશુ

  • @mahavirsinhjadeja8365
    @mahavirsinhjadeja8365 2 หลายเดือนก่อน +6

    સાંસદ માટે આવું બોલવુ બવ મોટી ભૂલ છે સજા થવી જોય. રાહુલ ગાંધી ને પણ મોદીજી સામે બોલવામાં સજા થઈ હતી.

  • @yuvrajsinhpuwar
    @yuvrajsinhpuwar 2 หลายเดือนก่อน +52

    તારા બાપે...રજવાડા આપી દીધા તા... તુ એક વીઘું જમીન આપી જો...

    • @pankajchauhan3675
      @pankajchauhan3675 2 หลายเดือนก่อน +12

      To kya tara baap ye api ti

    • @HINDU-7SANATANI
      @HINDU-7SANATANI 2 หลายเดือนก่อน +7

      Tara bap a kya aapya ta

    • @yuvrajsinhchauhan2723
      @yuvrajsinhchauhan2723 2 หลายเดือนก่อน

      મોટા એક વિઘુ સુ એક વેંત જમીન આપતા પણ ગાન્ડ ફાટી રે આને તો જવાબ આપવોજ પડ સે નય તો આજે આ બોલ્યો કાલે આના જેવો નાલાયક બીજો બોલશે 😡🤬

    • @user-dt6ew2rw5i
      @user-dt6ew2rw5i 2 หลายเดือนก่อน

      To tey kaya api ti lukha ​@@pankajchauhan3675

    • @IAS_OFFICER624
      @IAS_OFFICER624 2 หลายเดือนก่อน +1

      😂

  • @nilsodha6904
    @nilsodha6904 2 หลายเดือนก่อน +59

    રાજપૂતોએ રજવાડા આપી દીધા એ કેમ યાદ નથી આવતું વડીલને

    • @divbha442
      @divbha442 2 หลายเดือนก่อน

      ​@@bulletbharwad4534Kai lodo pn no thay aarzi hukumat thi ne saliyanu je aapta ta ne aema rajvada na daru na kharcha pn no upde aetle khoto vem no rakhvo

    • @Viraj616
      @Viraj616 2 หลายเดือนก่อน

      ​@@bulletbharwad4534right

    • @Mayurdhavajsinh_7
      @Mayurdhavajsinh_7 2 หลายเดือนก่อน +4

      ​​@@bulletbharwad4534સલિયના ના બદલામાં સામે નોકરી પણ કરતા હતા ભાવનગર ના રાજવી કૃષ્ણકુમાસિંહજી મદ્રાસ ના ગવર્નર તરીકે કામ કર્યું છે.એમ નમ કોઈ સલિયાના નો આપે. મોટાં મોટાં રજવાડા આપી દીધા હોય , કરોડોની આવકના સાધન આપી દીધા હોય તો સલાયાના આપવા જ પડે ને.

    • @harpalsinh6797
      @harpalsinh6797 2 หลายเดือนก่อน +5

      565 rajvada hata dhanya chhe e raja maharaja ne ke bharat bhumi mate potana rajvada dan ma aapi didha

    • @bulletbharwad4534
      @bulletbharwad4534 2 หลายเดือนก่อน

      @@Mayurdhavajsinh_7 અલ્યા તમે બધા ખંડિયા રાજા હતા પેલા મુગલો ને સલામ કરતા પછી મરાઠા ને ચોથ ભરતા ને છેલ્લે અંગ્રેજો ના પોલિટિકલ એજન્ટ ને ત્યાં હાજરી ભરતા. આ બધા વતી તમે ટેક્સ collect કરતા હતા. ભાવનગર રાજા ગવર્નર નો પગાર લેતા + સાલિયાણું અલગથી લેતા હતા. અને દાન માં આપ્યું દાન માં આપ્યું કઈ ને તમે બધા રાજી થાવ છો. કઈ મફત નઈ આપ્યું ના આપ્યું હોત તો જનતા મહેલ માં આવી ને મારી લેત એવી પરિસ્થિતિ હતી

  • @user-fe1jv1os5z
    @user-fe1jv1os5z หลายเดือนก่อน +1

    રૂપાલા અમારા ભગીરથ બાપુ આ ધરતી ઉપર ગંગા લાયા ઇતિહાસ તને ખ્યાલ છે તો એ પણ રામના દાદા હતા શાયદ તને ખબર નહિ હોય ઇતિહાસ તમને શું ખબર પડે તો જેણે માવડી તને માથા આપ્યા હોય એને ઇતિહાસની ખબર હોય તમારા જેવા નમાલો ને ન હોય જય માતાજી લાઇક સારી કરવી ભાઈઓ

  • @RHMPATEL
    @RHMPATEL 2 หลายเดือนก่อน +9

    માફી માંગવાથી પૂરું થતું હોય તો ભાઈ સુરત આવીજા તને એક એક લાફા મારી ને અમે પણ આજતક પર જાહેરમાં માફી માંગી લઈશું

    • @gautamjidiya7166
      @gautamjidiya7166 2 หลายเดือนก่อน +1

      તું બહુ ડાયો નો થા આ અમારી સાથે નો વહીવટ સે તું તારું કામ કર ok

    • @disweerisingstar
      @disweerisingstar 2 หลายเดือนก่อน +3

      તને કયો પ્રોબ્લેમ છે અમાં 😂😂😂😂

    • @ajayshihsolanki9985
      @ajayshihsolanki9985 2 หลายเดือนก่อน

      ​@@gautamjidiya7166 taro Thai rupala

  • @user-hg7hc4yx4f
    @user-hg7hc4yx4f 2 หลายเดือนก่อน +8

    Rupalani vat sachi che

  • @virendrasinh.1994
    @virendrasinh.1994 หลายเดือนก่อน +2

    આ ભાઈને બોલવાનું ભાન નથી. કે શુ બોલે છે જાયના વગર🤬🤬🤬

  • @Dabal_Pratap_Rajpurohit
    @Dabal_Pratap_Rajpurohit หลายเดือนก่อน +9

    क्षत्रिय विरुद्ध ये शब्द के लिए रूपाला के लिए माफी मांगनी चाहिए हमे गर्व है राजपूत पर बलिदानी कॉम है जय भवानी

    • @selvamoorthy9322
      @selvamoorthy9322 หลายเดือนก่อน

      What is he saying? Post a reply in English, please

  • @jagdishsinghchauhan786
    @jagdishsinghchauhan786 หลายเดือนก่อน +1

    दोबारा कहीं भविष्य में ऐसी गलती मत करना रूपल जी राजपूत क्षत्रिय समाज सब जातियों के साथ मिलकर रहना पसंद करता है जय माता दी जय श्री राम

  • @thakorsuresh6900
    @thakorsuresh6900 2 หลายเดือนก่อน +33

    Sacha rajput hoy to bjpne mat na apata

    • @thakorrohit4798
      @thakorrohit4798 2 หลายเดือนก่อน

      સર સસસસસક

    • @dharasartgallery
      @dharasartgallery 2 หลายเดือนก่อน

      100 % આવા નેતા નો જરૂરથી વિરોધ કરવો જોઈએ વારંવાર આ રીતે રાજપૂત સમાજ ઉપર પ્રહારો થતા આવે છે ક્યારેક ફિલ્મ બનાવીને તો ક્યારેક વોટ ની ભીખ માંગતા આ નેતાઓ દ્વારા સૌથી સારો ઉપાય તો એ જ છે કે રાજપૂત સમાજ ભેગા થઈને વોટ ન કરવો જ્યારે વોટિંગ ઘટશે તો આપો આપ ઠેકાણા આવશે કારણ કે આ લોકો વોટ ના અને સત્તાના ભૂખા છે

    • @ShamjibhaiKatariya-yb9qi
      @ShamjibhaiKatariya-yb9qi หลายเดือนก่อน +1

      Aalya malyana hoy eto bhajpne mt aapi shkene?

  • @kishorsinhrathod2447
    @kishorsinhrathod2447 2 หลายเดือนก่อน +8

    બધા ની રોતી બેટી ની રક્ષા કરી છે એટલે હેમ ખેમ છે બોલવા માટે બાકી ક્યારના સલવાર પેરી ને ફરતા હોત

  • @bhaveshchavda4245
    @bhaveshchavda4245 หลายเดือนก่อน +3

    વાત તો સાચીજ કીધી છે અને ઉપરથી માફી પણ માંગી લીધી છે તો પછે આવડી મિર્ચી સાં માટે લાગે છે😢

    • @user-ko9xy1rx4c
      @user-ko9xy1rx4c หลายเดือนก่อน

      હા ભાઈ

    • @radhikaradhika2290
      @radhikaradhika2290 หลายเดือนก่อน

      जोधा क्षत्रिय समाज से थी और उनका विवाह अकबर से हूवा था
      उनके साथ उनका भतीजा मानसिंह भी गया था
      मनसिह की बेटी का विवाह भी अकबर के बेटे से हूवा था
      ये सब इतिहास याद करते कहा होगा rupala ने ऐसा 😮

  • @shaileshparmar6637
    @shaileshparmar6637 หลายเดือนก่อน +1

    300 અંગ્રેજો રાજ કરી ગયા અને 400વર્ષ મોગલો. ત્યારે. સત્તા માં કોણ હતું એનો જવાબદાર કોણ સે

  • @parasdholariya1250
    @parasdholariya1250 2 หลายเดือนก่อน +18

    Khatriya samaj ma ghana raja maharaja thaya jena par garv 6e temne desh ne bachavyo 6e pan saheb ni vat sachi 6e ghana raja maharajaoe potani dikri muslim raja o ne api hati rajya mate aa ekdam sachi vat 6e jai shivaji jai maharana pratap🙏

    • @Godofeternal
      @Godofeternal 2 หลายเดือนก่อน +1

      Ae to hakikat che Muslims ane Angrejo jode aa loko na sara relation hata pn kya manvu che 😄

    • @bhavneshpatel2756
      @bhavneshpatel2756 หลายเดือนก่อน +1

      Gandhiji na anuyayiyo angrejo na danda khai ne ajadi apavi tyare aa rajvada Vada kya hata, angrejo gaya ne ubha thaya amaru rajvadu 6 ,ame nahi aapiye bharat ma, a to saradar patel ne parane levu padyu.

  • @KSGAMING2141._.
    @KSGAMING2141._. 2 หลายเดือนก่อน +16

    ⚔️JAY RAJPUTANA ⚔️ 🙏JAY BHAVANI 🙏

    • @bevdo-banno3169
      @bevdo-banno3169 หลายเดือนก่อน

      gay randputana, gay jodha chudvani...

  • @hitendrasolanki2507
    @hitendrasolanki2507 2 หลายเดือนก่อน +15

    આમા કાંઈ ખોટુ કીધુ નથી પણ રજવાડાઓએ બીજી જ્ઞાતિ માટે પણ ઘણુ કર્યુ છે એ ના ઙૂલવુ જોઈએ.... 🙏🙏🙏

    • @BMayur-uw7fh
      @BMayur-uw7fh 2 หลายเดือนก่อน +2

      su boles tu bhai ?bhan rakh

    • @hitendrasolanki2507
      @hitendrasolanki2507 2 หลายเดือนก่อน

      @@BMayur-uw7fh ખરાબ હોય તો ડિલીટ કર દવ, કોઈ બાપ પોતાની દિકરી ગરીબ ને દેય એના કરતા રાજા બાદશાહ હોય એવાને દેય એમાં ખોટુ શુ છે? હાલમાં ગુગલમાં સર્ચ કરો તો કેટલાય ભાજપના નેતાઓના જમાઈ મુસ્લિમ જ છે અને એ બધાય સાધનસંપન્ન અને ખૂબ સુખી લોકો છે અને સમાજમાં માન મરતબો ધરાવતા લોકો છે.... 🙏

    • @Godofeternal
      @Godofeternal 2 หลายเดือนก่อน +6

      History rajput bhuli gya public lootya che pahela mughal na hath niche pachi Angrejo na

    • @eaglespower26
      @eaglespower26 2 หลายเดือนก่อน

      Loda bhangi tamne bacchava vala rajput j hata loda taru address aap khotu su che sachu su che bataviye aavi ne

    • @amardeep3279
      @amardeep3279 2 หลายเดือนก่อน +3

      ​@@Godofeternalતારી માને પૂછજે રાજપૂતો વિષે

  • @subhashthakor3255
    @subhashthakor3255 หลายเดือนก่อน

    તું પહેલા રાજપૂત ક્ષત્રિય ના ઇતિહાસ વાંચીને ડોફા પછી ખુલ્લેઆમ ભાષણ આપ આ દેશમાં જો ક્ષત્રિય નહોતને તો તારા જેવા પેદા જ ના થયા હોત અશોક સમ્રાટ જો મહારાણા પ્રતાપ જો પૃથ્વીરાજ ચૌહાણ જો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જો હમીર સિંહ ગોહિલ જો વીર ભાથીજી જો બોલ આવા તો ઘણાય રાજપૂતો આ દેશ રાજ્ય પોતાના ગામ માટે લડ્યા છે
    રૂપાલા હવે તુતો ગયો

  • @ranakuldeepsinh1231
    @ranakuldeepsinh1231 2 หลายเดือนก่อน +2

    આ બધા પક્ષને જીતવા માટે ગમે તે હદ સુધી જઈ શકે સમાજ વિશે બોલતા પહેલા વિચાર કરજો 100 વાર
    Jay zalawad 🙏🏻🚩

  • @rajr6283
    @rajr6283 2 หลายเดือนก่อน +21

    Je che e..sachu j kidhu che... Chopadi khole to khabar pade ne.. lukhagiri mathi to utha nathi aavta. 😅 Have sachu bole to badi jay che kem pochvu aava loko ne... 😂😂😂

    • @user-fb4sb6jd3t
      @user-fb4sb6jd3t 2 หลายเดือนก่อน +3

      Number ap to taro

    • @allsongshindustani2657
      @allsongshindustani2657 2 หลายเดือนก่อน +3

      Right vat 😅 rupala ae kai j khotu nhi kidhu 😅

    • @allsongshindustani2657
      @allsongshindustani2657 2 หลายเดือนก่อน

      Aapne 100 tka maniye ke rajput samaje bahuj balidan aapya chhe aapna dharm mate...ne matha aapi didha chhe... Pn amuk bhadwa bhi hta j... aeni vat kri ema bli gya aa loko 😅

    • @disweerisingstar
      @disweerisingstar 2 หลายเดือนก่อน +7

      ​@@user-fb4sb6jd3tરૂપાલા નું કઈ ઉખાડી સક્યા???😂
      બીજાનો સુ નંબર માંગે એવો હોય તો રૂપાલા જોડે જાં ને ભાઈ 😂

    • @ajayshihsolanki9985
      @ajayshihsolanki9985 2 หลายเดือนก่อน +6

      Rupala nai ana bapne a namvu pade ame ae sia samjyo khoto hali nikdyo so rajputo na hoy to tu atar koy ni gulami karto hoy

  • @user-jp5ng4kn7q
    @user-jp5ng4kn7q 25 วันที่ผ่านมา +1

    Rajat samaje bahu motu balidan aapu che mate navi sarakar rajaput banase tamaru kai nay aave❤❤❤❤❤❤❤❤

  • @Nileshthakr888
    @Nileshthakr888 2 หลายเดือนก่อน +1

    તો નાના દૂધ પીતા બેટા તો પછી મહારાણા પ્રતાપ કોણ હતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ અને હા શેર સિંગ રાણા તો એ ભાઈ ્્.. એટલે રૂપાલા તારી પેઢીએ કોઈ દી તલવાર ન પકડી પણ આ ક્ષત્રિય સમાજે તલવાર ને પોતાનો ખૂન પીવડાય છે ખબર છે.્...

  • @VictorKap
    @VictorKap 2 หลายเดือนก่อน +5

    કરની સેના વાળા ને ઘર મા ઘુસી ઠોકી દીધો😆😆😆.. filam bandh karava vadani filam bandh kari didhi🤣🤣🤣🥰

  • @rajdipsinhgohil9756
    @rajdipsinhgohil9756 2 หลายเดือนก่อน +31

    તારો બાપ અમારી પાસે નમ્યો તેદી રજવાડા આપ્યા

    • @BHALAMAN
      @BHALAMAN 2 หลายเดือนก่อน +1

      રજવાડા તમારા નોહતા, અંગ્રેજોના ગુલામ હતા કેહવાતા રાજાઓ

    • @Godofeternal
      @Godofeternal 2 หลายเดือนก่อน +3

      Ae Lakota bhan tu koni vat kre che jo aapya na hot atyare hot j nai junagadh and Hyderabad ae ni kevi halat thai ti 😅😅

    • @Godofeternal
      @Godofeternal 2 หลายเดือนก่อน

      Tame garibo ne lootya tyare aaje bhikhari thai ne ubha ho

    • @golumolu7443
      @golumolu7443 2 หลายเดือนก่อน +1

      ​@@Godofeternaleni pase thi pan rajpute o force Kari levdavya baki lokhandi purush ni tevad noti daan ma aaypa ta koye lidha nota Hali hu upda Jena 7 pedhi amre nya nache ane have ke rajwada ame lay lidha sui jab khahuriyav

    • @Godofeternal
      @Godofeternal 2 หลายเดือนก่อน

      @@golumolu7443 jo aene aapya na hot to army tmara rajwada ne fuki marya hot to hve vai gya pachi no power na kro batli pe lo sathe tmare to non veg pan jove ane pachi hukko maro tmar to kya Dharm sathe kai Leva deva che pachu tame to history ma b jagda krya che ek bija jode to hve potlu bandh kro nai to locho thai jse

  • @sridivyangkalyantrust4074
    @sridivyangkalyantrust4074 2 หลายเดือนก่อน +2

    આ 100/2 રૂપાલા ની ટીકીટ કાપો બીજા કોઈ ને આમ

  • @ranjitsinhzala4094
    @ranjitsinhzala4094 หลายเดือนก่อน

    સોમનાથ મંદિર ની બહાર બે વ્યક્તિઓ ની પ્રતિમાઓ છે એ માની એક ક્ષત્રિય ની છે મારા વાલા તમારા જેવા નેતાઓ થી એક સિટ નથી છુટતી અને અમારા પુવૅજો એ આ દેશ માટે પોતા ના રજવાડાંઓ પોતા ના રાજ્યો આપી દીધા મેવાડ ના રાણાઓ ની 18 પેઢીઓ સનાતન ધર્મ માટે ખપી ગઈ શ્રીનાથધ્વારા નો ઇતિહાસ જાની લો આ દેશ મા પારીયાઓ કેટલા રાજનેતાઓ ના છે પગ કબર મા લટકીયા હોઈ તો પણ રાજનીતિ નથી છૂટતી અને બિજાઓ ઉપર આંગળીઓ કરવા જોઈએ છે

  • @chauhanmahipatsinhfatesinh1703
    @chauhanmahipatsinhfatesinh1703 2 หลายเดือนก่อน +18

    Rajwada વાળા એ બદલો લેવો જોઈએ

    • @user-sg4jz7bh3i
      @user-sg4jz7bh3i 2 หลายเดือนก่อน

      અમુક રાજપૂત ઓ દિધી જ ચે

  • @bharatpittalia70
    @bharatpittalia70 2 หลายเดือนก่อน +4

    ભગવાન રામ માટેની ભાષા પણ કેવી બોલે છે???

  • @hariharbhaktigeet7246
    @hariharbhaktigeet7246 27 วันที่ผ่านมา

    સત્ય બાબત ઈતિહાસ ના અભ્યાસ પરથી જ ખબર પડે.. કે રોટી બેટી ની વાત સાચી કે ખોટી?!!!

  • @mahavirbothra1620
    @mahavirbothra1620 หลายเดือนก่อน +1

    राजपूती आन बान शान के के लिए महाराणाप्रताप के बलिदान और जैन भामाशाह. का त्याग अमर है!!❤

  • @vijaykhanapara2403
    @vijaykhanapara2403 2 หลายเดือนก่อน +8

    Jodha Akbar film joy ne avya hse

  • @zankarmusical5105
    @zankarmusical5105 2 หลายเดือนก่อน +18

    રુપલો લુખેશ...

  • @UmeshrajKashyapUmeshrajK-hd4fg
    @UmeshrajKashyapUmeshrajK-hd4fg 14 ชั่วโมงที่ผ่านมา

    Sahi बात है भाई

  • @pintukumarchauhan8807
    @pintukumarchauhan8807 2 หลายเดือนก่อน +2

    સાલા ગધેડા દેશમાંથી કાઢો રૂપાલા બોલતા શીખો

  • @Motabapa
    @Motabapa 2 หลายเดือนก่อน +7

    Karni shena kya marave chhe jav aa fanidhar aayo eni same pado pela garib bhanshali ni mari ne bahaduri batavi hati to. Marcha bharavi dese bjp wala karni shena ne pan

  • @JalmsinhJadeja
    @JalmsinhJadeja 2 หลายเดือนก่อน +5

    રુપાલા, ,, સરમ,કરો,, ભાઇ

  • @VIRAL_CHANGE
    @VIRAL_CHANGE หลายเดือนก่อน +1

    Haltino Thane have...
    Ak to rajputo ye rajwada aapi didha. Chtay pan. Aava kutra aavu bole che katho aane😡😡😡😡😡

  • @jagdishsinghchauhan786
    @jagdishsinghchauhan786 หลายเดือนก่อน

    कुछ भी हो रूपल जी को टिकट नहीं देना चाहिए फिर भी भारतीय जनता पार्टी ने टिकट देती है तो इस रूपल जी को जमानत बचाने के लिए भी वोट नहीं मिले जय भवानी हर हर महादेव

  • @bahucharvideodharapda4403
    @bahucharvideodharapda4403 2 หลายเดือนก่อน +14

    બોલવામાં માપ રાખતા હોય તો

  • @madhubhaikothiya6660
    @madhubhaikothiya6660 2 หลายเดือนก่อน +17

    આ ભજનમંડળી માં ચાલે

  • @TheRavihindu
    @TheRavihindu หลายเดือนก่อน

    गलत तो नहीं बोला वैसे लेकिन सनातन की एकता बनी रहे इसके लिए ऐसे विवादित बयान देने से बचना चाहिए जय सियाराम

  • @Games_with_kj
    @Games_with_kj หลายเดือนก่อน

    કા ભૂરા મજા આયવી હજી બોલ ક્ષત્રિય સમાજ વિશે હવે તારું તો આવી બયનું બેટા
    જય રાજપુતાના

  • @Thefire199
    @Thefire199 2 หลายเดือนก่อน +13

    Akbar ni serial avej che jodh akbar tya virodh karo

    • @online8923
      @online8923 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 2 หลายเดือนก่อน +4

    વાત કરનાર પ્રથમ વ્યક્તિને એ લોકો ગણે છે એ જો જો...

  • @PrakashSarsaniya
    @PrakashSarsaniya หลายเดือนก่อน

    રૂપાલા તુ કરતી નો હોય એ કર ને કોણ જુકે અને કોણ નો જુકે ઈ તારે કયા ગણવાના છે

  • @dasrathrabhatar193
    @dasrathrabhatar193 หลายเดือนก่อน +1

    Jay rajputana jay rajputana ⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️

  • @pravinsinhzala6351
    @pravinsinhzala6351 2 หลายเดือนก่อน +6

    Dofa Rajput Samaj ni vise jemmy tem na bolis

  • @jadeja5125
    @jadeja5125 หลายเดือนก่อน

    પરસોત્તમ રૂપાલા એ જે ભૂલ કરી છે તેનો બદલો માફી થી નહીં પણ તેની ટિકિટરદ થાય તે પછી થાશે

  • @gohilanirudhsinha2395
    @gohilanirudhsinha2395 2 หลายเดือนก่อน +1

    યુદ્ધ એજ કલ્યાણ અને નીતિ એજ ધર્મ ક્ષત્રિય ધર્મ યુગે યુગે

  • @sivabhai7895
    @sivabhai7895 2 หลายเดือนก่อน +3

    જયભારત માતાકી 🇮🇳🇮🇳🇮🇳☝️☝️☝️☝️🤣🤣😂😂😂😁😁

  • @rkchoudhary6711
    @rkchoudhary6711 หลายเดือนก่อน +8

    अंग्रेजो से नही मुगलों से रिश्ते किए थे राजपूतों ने

    • @shivachauhan-fb6zm
      @shivachauhan-fb6zm หลายเดือนก่อน +2

      Akbari jat , darbari jat fauzdar jat kon h pta krle . kalanour ka kola pujan kya tha pta kr or surajmal khud jadoun rajputo ka vansaj h . bharatpur ke rajkumar ne khud bataya h 😂😂

    • @rkchoudhary6711
      @rkchoudhary6711 หลายเดือนก่อน

      @@shivachauhan-fb6zm झूठ बोलने से कुछ नही होगा सच्चाई तो सच्चाई ही रहेगी

    • @rkchoudhary6711
      @rkchoudhary6711 หลายเดือนก่อน

      @@shivachauhan-fb6zm अकबर जोधा समेत हजारों शादियां muglo से तुम्हारे राजाओं ने की थी

    • @rkchoudhary6711
      @rkchoudhary6711 หลายเดือนก่อน

      @@shivachauhan-fb6zm महाराजा सूरजमल जी तो जाट ही थे बाकी वो राजकुमार जाट महाराजा और राजपूत रानी की औलाद हैं इसलिए झूठ फेक दिया था
      जाट महाराजा को तुमने अपनी बेटी देकर इतिहास नही बदल पाओगे बेटा
      जाट तो जाट ही रहेगा

    • @rkchoudhary6711
      @rkchoudhary6711 หลายเดือนก่อน

      @@shivachauhan-fb6zm कलानौर में तुम्हारी समाज की बहुएं ही जाति थी कोला पूजन करने रांगड के पास क्योंकि वो rajputo का ही गांव था वह जाट थे हो नही
      फिर आसपास के जाट समाज ने हो उस रंगड को मारा था

  • @tikubhavaghela6459
    @tikubhavaghela6459 หลายเดือนก่อน +1

    રુપાલા ને ગમે તે રીતે કરાવવો જ જોઈએ

  • @DHRUVIL516
    @DHRUVIL516 หลายเดือนก่อน +1

    કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના ની ટીકા નાં કરવી જોઈએ

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 2 หลายเดือนก่อน +4

    Rupala ne bhega mali khanchero😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dilipsinhsindha589
    @dilipsinhsindha589 2 หลายเดือนก่อน +3

    Indira gandhi nu maut thayu enu dukh chhe ane advance rupala na maut nu pan dukh chhe,jay bhavani

  • @ashishpandya1172
    @ashishpandya1172 2 หลายเดือนก่อน +1

    Jukya ae naam daine kewaay...
    aakhi kom ne na bolaay....
    bdhi kom na namala jukya 6e....
    koi pan koi baaki nathi....gaddaro na lidhe.......
    baaki je kom e balidaan aapya aem ni aakhi kom vise hel fel na bokaay......
    ane biju ke manas ae maafi maagi aetl vaat puri krwi joie yogy plateform par aene saav badnaam pan na kraay...
    🚩🙏💥🇮🇳

    • @sodha2787
      @sodha2787 2 หลายเดือนก่อน +2

      Tara Kom no itihas to hse nhi pn amaro che aetle muksu to ame nhij ja thai te kri le

  • @tigerdipoofficial5324
    @tigerdipoofficial5324 หลายเดือนก่อน

    રૂપાલા. તું જે બોલ્યો પણ રામ શત્રિય હતા રામ. પણ કૃષ્ણ પણ. એજ. હતા. અને. 552 રજવાડા. આપ્યા છે આવ વું. હોય. તો. આવી. આજવ. બજાર. માં. શ્રત્રિયો માં 😊

  • @bharatyaduvansi3327
    @bharatyaduvansi3327 2 หลายเดือนก่อน +49

    આમા ખોટું સુ કિધુ છે

    • @Thefire199
      @Thefire199 2 หลายเดือนก่อน

      Tane khotu lagu lage che sachu kidhu to

    • @Thefire199
      @Thefire199 2 หลายเดือนก่อน +15

      Jodha akbar serial avej che jo tya virodh kar

    • @divbha442
      @divbha442 2 หลายเดือนก่อน +3

      Jodha kon hti ae khbr tne pela?tara bap dada ne puchi le pela pachi keje aaya ne bdha gam ma ukedo hoy j hal tara aayar ni dekhadu ketli muslim ma che ae aetle faka fojdari reva de

    • @Thefire199
      @Thefire199 2 หลายเดือนก่อน +9

      @@divbha442 tu revade tara bap dada ne puch

    • @hhkutch
      @hhkutch 2 หลายเดือนก่อน

      @@divbha442 રાજાઓ એ મુસ્લિમો ને બેન દિકરી પરણાવી હતી એ સત્ય હકીકત છે, દિલ્હી નું ઉદાહરણ ના લેવુ હોય તો આવો બનાસકાંઠા પાલનપુર ત્યાં ના નવાબ મુજાહિદ્દીન ના પત્ની માનબાઈ જાડેજા હતી. તેના નામ પરથી નવાબે પાલનપુર માં માનસરોવર બંધાવ્યુ હતુ જે આજે પણ નીશાની છે બેટી વ્યવહાર ની.

  • @hhkutch
    @hhkutch 2 หลายเดือนก่อน +19

    રુપાલા થી સાચુ બોલાઈ ગયું 😂😂 એટલે અમુક ને મરચુ લાગી ગયુ 😂😂

    • @hhkutch
      @hhkutch 2 หลายเดือนก่อน

      @@Rajsthanilokgeet2356 રાજાઓ એ મુસ્લિમો ને બેન દિકરી પરણાવી હતી એ સત્ય હકીકત છે, દિલ્હી નું ઉદાહરણ ના લેવુ હોય તો આવો બનાસકાંઠા પાલનપુર ત્યાં ના નવાબ મુજાહિદ્દીન ના પત્ની માનબાઈ જાડેજા હતી. તેના નામ પરથી નવાબે પાલનપુર માં માનસરોવર બંધાવ્યુ હતુ જે આજે પણ નીશાની છે બેટી વ્યવહાર ની.

    • @harpalsinh6797
      @harpalsinh6797 2 หลายเดือนก่อน

      સાચું તો એ પણ છે કે તમારી જેવા માટે રાજા મહારાજા એ રજવાડા દાન માં આપીને ભૂલ કરી છે.
      આ બધા એ લાયક જ નથી કે
      સ્વતંત્ર રીતે રઈ શકે

    • @parakramsinhjadeja6449
      @parakramsinhjadeja6449 2 หลายเดือนก่อน +1

      Tu kya samaj no chhe mane ke pachhi hu sachu bolu

    • @hhkutch
      @hhkutch 2 หลายเดือนก่อน

      @@parakramsinhjadeja6449 ખોટુ શુ બોલ્યા છે , બેટી વ્યવહાર નતો ?
      આવો ગુજરાત નુ ઉદાહરણ જોવું હોય તો પાલનપુર બનાસકાંઠા, પાલનપુર નો નવાબ મુજાહિદ્દીનખાન ની પત્ની માનબાઈ જાડેજા હતી. મુજાહિદ્દીને માનબાઈ ની યાદમાં પાલનપુર માં માનસરોવર બંધાવ્યુ હતુ આજે પણ નીશાની છે. કોઈ ને એવુ હોય તો જોઈ લેજો ઈતિહાસ અને પાલનપુર થી માત્ર ૪૫ કિલોમીટર બનાસકાંઠા માંજ આકોલી માં એક યુદ્ધ થયુ હતુ આજે પણ ત્યાં ૭૧ રબારી યોદ્ધા અને ૩૪ રબારી મહિલાઓ ની ખાંભીઓ ઉભી છે , ત્યાં પાટણ ના દિલ્હી સલ્તનત ના સુબા ઉલુખઘા ઘોરી એ રબારી ની દિકરી સુરજબાઈ નું માંગું નાખ્યુ હતુ મેઘરાજ કળોતરા રબારી આગળ, ૨૦૦ રબારીઓ એમાં રબારી મહિલાઓ પણ હતી આખો રબારી નો કબીલો સુબા ની ૧૨૦૦ ની ફોજ સામે લડ્યા, સુરજબાઈ વીરગતિ પામ્યા,સુરજબાઈ નો ભાઈ જેમલ રાયકા જેમને પાટણ કેદ કર્યા હતા એ પણ વીરગતિ પામ્યા સાથે ૭૧ રબારી અને ૩૪ રબારી મહિલાઓ પણ વીરગતિ પામી. હવે બોલો ધર્મ માટે કોણ લડયુ? લોકો જ્ઞાન આપવા આવી જાશે કે અમે ના હોત તો તમે ટોપી પહેરી લીધી હોત , ભાઈ અમારા યુદ્ધ અમે જાતે લડયા છે ,તમે તમારુ સાચવ્યુ હોત તો પણ ઘણુ હોત.🐪🥷

    • @hhkutch
      @hhkutch 2 หลายเดือนก่อน

      @@parakramsinhjadeja6449 ખોટુ શુ બોલ્યા છે , બેટી વ્યવહાર નતો ?
      આવો ગુજરાત નુ ઉદાહરણ જોવું હોય તો પાલનપુર બનાસકાંઠા, પાલનપુર નો નવાબ મુજાહિદ્દીનખાન ની પત્ની માનબાઈ જાડેજા હતી. મુજાહિદ્દીને માનબાઈ ની યાદમાં પાલનપુર માં માનસરોવર બંધાવ્યુ હતુ આજે પણ નીશાની છે. કોઈ ને એવુ હોય તો જોઈ લેજો ઈતિહાસ અને પાલનપુર થી માત્ર ૪૫ કિલોમીટર બનાસકાંઠા માંજ આકોલી માં એક યુદ્ધ થયુ હતુ આજે પણ ત્યાં ૭૧ રબારી યોદ્ધા અને ૩૪ રબારી મહિલાઓ ની ખાંભીઓ ઉભી છે , ત્યાં પાટણ ના દિલ્હી સલ્તનત ના સુબા ઉલુખઘા ઘોરી એ રબારી ની દિકરી સુરજબાઈ નું માંગું નાખ્યુ હતુ મેઘરાજ કળોતરા રબારી આગળ, ૨૦૦ રબારીઓ એમાં રબારી મહિલાઓ પણ હતી આખો રબારી નો કબીલો સુબા ની ૧૨૦૦ ની ફોજ સામે લડ્યા, સુરજબાઈ વીરગતિ પામ્યા,સુરજબાઈ નો ભાઈ જેમલ રાયકા જેમને પાટણ કેદ કર્યા હતા એ પણ વીરગતિ પામ્યા સાથે ૭૧ રબારી અને ૩૪ રબારી મહિલાઓ પણ વીરગતિ પામી. હવે બોલો ધર્મ માટે કોણ લડયુ? લોકો જ્ઞાન આપવા આવી જાશે કે અમે ના હોત તો તમે ટોપી પહેરી લીધી હોત , ભાઈ અમારા યુદ્ધ અમે જાતે લડયા છે ,તમે તમારુ સાચવ્યુ હોત તો પણ ઘણુ હોત.🐪🥷

  • @user-vf9ex8nw5t
    @user-vf9ex8nw5t หลายเดือนก่อน +1

    Pursotm. Rupaala. રાજીનામુ આપો

  • @user-xh1vf7lu8j
    @user-xh1vf7lu8j หลายเดือนก่อน +1

    भाजपा ना पेट मां हतू,,,ते रूपाला ना मो मां आवी गयु,,

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 2 หลายเดือนก่อน +20

    કાંઈ ખોટું નથી કીધું!

    • @ashvinnakum7183
      @ashvinnakum7183 2 หลายเดือนก่อน

      @@meetrajsinhjadeja4617 હા હા હા....

    • @Mehulbhaa
      @Mehulbhaa 2 หลายเดือนก่อน +5

      Km tara baapa thay se rupalaaa

    • @daxrajsinhzala4928
      @daxrajsinhzala4928 2 หลายเดือนก่อน +2

      Lagese avoj ano bap lagese

    • @XyzAbc-mp8zd
      @XyzAbc-mp8zd 2 หลายเดือนก่อน +1

      ​@@harpalsinh6797Politics che aetle and neta ne jeet thi matlab hoy. Nahitar sachu j bolya hata e. Rajuputo e akbar sathe agreement karya, marriage relations pan karya hata.

    • @sodha2787
      @sodha2787 2 หลายเดือนก่อน +1

      Serial na faka bv joya lage che hakikat joi leje samo nhi aav rajputone aetli padti thase tari

  • @VictorKap
    @VictorKap 2 หลายเดือนก่อน +6

    Wah..sachi vat khhuleaam kidhi saheb❤❤

    • @BlackBharwad
      @BlackBharwad 2 หลายเดือนก่อน +2

      I love rukhisamaj ❤

    • @rajdipsinhgohil9756
      @rajdipsinhgohil9756 2 หลายเดือนก่อน

      તારો બાપ અમને નમ્યો ને તેદી રજવાડા આપ્યા લોડ

    • @VictorKap
      @VictorKap 2 หลายเดือนก่อน +1

      @@BlackBharwad કરની સેના વાળા ને ઘર મા ઘુસી ઠોકી દીધો😆😆😆.. filam bandh karava vadani filam bandh kari didhi🤣🤣🤣🥰

    • @sodha2787
      @sodha2787 2 หลายเดือนก่อน +1

      Ha hve thoda di ma aeni potani film bandh thse kshtriya aagad aave ne to Ghar bhegu thavu j pde ho😅😎😎😎

    • @sodha2787
      @sodha2787 2 หลายเดือนก่อน

      ​@@BlackBharwadha ha anamat to mde j che aetle gmej ne😂😂 pn mustache darabari jevi rakhavi che ka😂😂

  • @majbutsinh999
    @majbutsinh999 2 หลายเดือนก่อน +2

    Rupala tari mano piko

  • @jasmenjasmen8874
    @jasmenjasmen8874 2 หลายเดือนก่อน +2

    Bhai Dr baba saheb na hot ne to party nu tame aane aa karo bjp aa ne tay ana karta hot ho🔥👑💙jay bhim jai.savidhn👑🔥

    • @sodha2787
      @sodha2787 2 หลายเดือนก่อน

      Hve Reva Dene aama kya baba saheb aavya .....tu bol biju anamat lai aayo ke Kem mdi gaine anamat bs Raji tha 😂😂😂 vadhare bolis to beta Tara hal behal thai jse amari same 😅😂chup j sara chho

  • @Deshi_no_king
    @Deshi_no_king 2 หลายเดือนก่อน +3

    Jay rajaputana

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 2 หลายเดือนก่อน +7

    Rajput obc Samaj nu apman karyu che Modi bjp hayavo desh bachavo😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rdsanatani591
      @rdsanatani591 2 หลายเดือนก่อน +1

      😂 tari aa isha kadi puri nahi thay

    • @Godofeternal
      @Godofeternal 2 หลายเดือนก่อน

      Patidar jo bolse ne to Pakistan ma bhagvu padse 😅😅😅

    • @sodha2787
      @sodha2787 2 หลายเดือนก่อน +2

      ​@@Godofeternalhve fakari tne ame rashiya yukren mokli daisu 😂😂😂😂ladje padyo bapa hare