7 Step પદ્ધતિ ની સંપૂર્ણ માહિતી/Recruitment by 7 Step method/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 70

  • @ravizmovie6731
    @ravizmovie6731 หลายเดือนก่อน +2

    Very useful information.....

  • @ajakiyashree123
    @ajakiyashree123 หลายเดือนก่อน

    Khubar saras mahiti aapi.
    Thank you .

  • @AmishaDafra
    @AmishaDafra หลายเดือนก่อน +1

    Khub sari mahiti api sor

  • @kaushalparmar7503
    @kaushalparmar7503 หลายเดือนก่อน

    Bav j saras mahiti api

  • @THE.BENZENE
    @THE.BENZENE หลายเดือนก่อน +1

    Very good 👍

  • @mukeshkumarzala5101
    @mukeshkumarzala5101 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપી આપનો આભાર ❤❤❤❤

  • @rupathakkar6469
    @rupathakkar6469 6 วันที่ผ่านมา

    Sir,, Ews male seat per female davedaari kari sake?

  • @bhattgaurav2137
    @bhattgaurav2137 หลายเดือนก่อน

    Thanks sir , mahiti apva mate

  • @pravinkhant7468
    @pravinkhant7468 4 วันที่ผ่านมา

    Sir p.e subject ma obc ma no.41 che ane genral no.119 che to chanse avse

  • @AnjuPatel-p3x
    @AnjuPatel-p3x 5 วันที่ผ่านมา

    Genral ma na levu.hoy to category ma lai sakay

  • @ashvinalaladiya409
    @ashvinalaladiya409 8 วันที่ผ่านมา

    Sir 149 gujrti ews ctgry female varo avse ?

  • @latakathodi8161
    @latakathodi8161 หลายเดือนก่อน

    Good

  • @latakathodi8161
    @latakathodi8161 หลายเดือนก่อน

    Good 👍

  • @latakathodi8161
    @latakathodi8161 หลายเดือนก่อน +1

    Sir mare 126.5 st 6u english maro number laagshe?

  • @bharatkumarparmar3522
    @bharatkumarparmar3522 หลายเดือนก่อน +2

    Ph.....nu kai rite hoy chhe

  • @loriyadivyesh48
    @loriyadivyesh48 หลายเดือนก่อน +2

    Sir aapne exam time pr general select krelu hoy ane hve aapne ews certificate hoy to aema form bhari to chale?

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      હા તમે ચેન્જ કરી શકો છો

  • @geetaatendra-zi4uy
    @geetaatendra-zi4uy หลายเดือนก่อน +1

    Sir uttarpradesh nu sc nu cast certificate vidhyasahayak bharti ma except krse

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      દોસ્ત, soory આ માટે મારી પાસે માહિતી નથી પણ ટ્રાય કરીશ કે આ માટે હું જરૂરી માહિતી ઝડપ થી તમને આપી શકું, તે છતાં તમે હેલ્પ લાઇન નંબર પર ફોન કરીને પૂછી લેશો તો સારું રહેશે.

  • @arunaparmar402
    @arunaparmar402 หลายเดือนก่อน +1

    Hello sir mare sc cetegory lagu pdese hu first time j pass thai chu me b.ed m.ed puru krel se mare gujarati subject se mare only 121.5 tat secondry ma aavel se to mare kai ritnu form bharvu plz reply sir ...sene dhyan ma rakhi ne bhrvu first time bharu chy to advice aapva vinati jethi hu khotu option ma bhrai na jay....🙏🙏🙏🙏🙏🙏

  • @parmarheena5919
    @parmarheena5919 9 วันที่ผ่านมา

    Sc ni jagya 29 j che and merit ma sc ma maro 37 che to general ma made?

  • @rajeshzapadiya5432
    @rajeshzapadiya5432 16 วันที่ผ่านมา

    Sebc female ma cetegory vise jgya ma nam n ave to anamat no labh mle k ny reply apso sir

    • @gyandhara4517
      @gyandhara4517  15 วันที่ผ่านมา

      અનામત નો લાભ દરેક ને મળે જ

  • @manishapatel8885
    @manishapatel8885 5 วันที่ผ่านมา

    126 che hindi ma to su thase

  • @AnkitaPatel-nj8ry
    @AnkitaPatel-nj8ry หลายเดือนก่อน

    Form bharti vakhte mahila aanamt nu opsn bhre enej महिला anamat ma jagya male k

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      ઓપ્શન આવતું હોય તો yes કરવાનું

  • @bhaskartalpada9179
    @bhaskartalpada9179 หลายเดือนก่อน

    Tat 2024 ni secretary granted ma sebc gujrati 36 jagya che temathi jaheratma batavya pramane mahila ni matra 3 jagya batavi che to 33 purus to 3 mahila ne j meritma sthan apse?

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      3 જગ્યા મહિલા અનામત રહેશે. જ્યારે બાકીની 33 જગ્યા માં મહિલાઓ મેરીટ માં જેટલી પણ હશે તે જગ્યા ના હકદાર બનશે.

  • @bhaskartalpada9179
    @bhaskartalpada9179 25 วันที่ผ่านมา

    Tat s gujrati sebc 142 varo ave?

  • @trushnapatel2949
    @trushnapatel2949 หลายเดือนก่อน

    👍

  • @arunaparmar402
    @arunaparmar402 หลายเดือนก่อน +1

    Plz reply sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naturecreativemind
    @naturecreativemind หลายเดือนก่อน

    Tp pasi sir form categary ma j bbaray me jenaral categary ma? Ans pls

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      કેટેગરી માં છો તો તેમાં જ ભરો જનરલ નો લાભ તો દરેક કેટેગરી ને મળવાનો જ છે ને

  • @nirmalchaudhari2570
    @nirmalchaudhari2570 หลายเดือนก่อน

    Thank you sir

  • @kinjalPatel-e3q
    @kinjalPatel-e3q หลายเดือนก่อน +1

    Sir mare tat s gujarati 138 ews varo avse

  • @arunaparmar402
    @arunaparmar402 หลายเดือนก่อน +1

    Aruna parmar sc cetegory tat secondry 121.5 only gujarati subject

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน +1

      તો બેન તમે સરકારી અને ગ્રાન્ટેડ માં ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવામાં શુ પ્રોબ્લેમ આવે છે. તમે કેટેગરી માં ફોર્મ ભરી દો

  • @urvashisoni1595
    @urvashisoni1595 หลายเดือนก่อน

    144 score che...General Category...Thayi jase maru...?

  • @makwanaprakash9904
    @makwanaprakash9904 หลายเดือนก่อน

    Sir hu sc chhu to ane sc ma zero jgya chhe to mare genaral ma from bhrvu ke sc ma bhrvu joiye?

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน +1

      તમારી કેટેગરી માં જ ભરો તો સારું રહેશે.... કારણ કે પાછળ થી જગ્યાઓ વધે કદાચ અને તમારી કેટેગરી ની જ આવી તો તમને એ લાભ નહીં મળે.
      અને આમેય તમને જનરલ જગ્યા નો લાભ તો મળવાનો જ છે....ને

  • @bhavinrathod654
    @bhavinrathod654 หลายเดือนก่อน

    Saheb.....koi umedvar nu selection general ma thayu hoy parantu emne pasandgi no jillo n malto hoy ane ena pasand na jilla ma eni category ni jagya khali hoy.....to e candidate potani category no labh na lai sake ❓❓....ane pasandgi no jillo select na kari sake❓❓

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      હા, બની શકે પણ હવે આપણે જ્યારે જગ્યાઓ ને ક્રમ માં ગોઠવવાની આવશે ત્યારે તે સમયે આપણને ધ્યાન માં લગભગ આવી જ જશે કે મને ક્યાં મળી શકે.....

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      તમારું મેરીટ હાઈ થતું હોય તો પછી આપણે આપણી પસંદગી ની જગ્યાઓ જ સિલેક્ટ કરવાની ને

  • @pandyamayur555
    @pandyamayur555 หลายเดือนก่อน

    125.5 ss ????

  • @YogeshPatel-ss3ki
    @YogeshPatel-ss3ki 27 วันที่ผ่านมา

    સાહેબ, વિદ્યાસહાયકમાં જાતિના દાખલાની ખરાઈ માટેની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી આપશો.આપના વિડિયો ઉપયોગી થાય છે.

  • @truptichaudhari9271
    @truptichaudhari9271 หลายเดือนก่อน

    Sir higher secondary ma female reservation koi pan subject ma apyu nai?

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน +1

      આપશે pml 1 પહેલા લગભગ આની અપડેટ આવી જશે..... જે પણ કઈ હશે તે

  • @arunaparmar402
    @arunaparmar402 หลายเดือนก่อน +1

    Plz reply sir

  • @YogeshPatel-ss3ki
    @YogeshPatel-ss3ki หลายเดือนก่อน

    સાહેબ,હું અનામત માં આવું છું.ધારો કે મને general catagory ma નોકરી મળે છે અને હું લઉં છું.તો નોકરી દરમિયાન મને અનામતના લાભ મળવા પાત્ર રહશે કે નહીં?જણાવશો.

  • @pinkyparmar3225
    @pinkyparmar3225 หลายเดือนก่อน

    Sir mare tat s ma 151 chhe varo aavse pls ans me

  • @ankushagamit71
    @ankushagamit71 25 วันที่ผ่านมา

    tat HS ma જાતિ નો દાખલો english ma હોય એ ચાલશે કે ગુજરાતી મા જ હોવું જોઈએ. જણાવશો sir.

    • @gyandhara4517
      @gyandhara4517  25 วันที่ผ่านมา

      ગુજરાતી માં માંગે છે

  • @KajalDongaKD
    @KajalDongaKD 9 วันที่ผ่านมา

    સર,અમારે 36 જગ્યા general માં છે.જેમાં મહિલા અનામત 10 છે.તો 26 માં કોઈ પણ મેરીટ મુજબ
    27 to 36,
    10 સીટ પર ફરજીયાત મેરીટ મુજબ મહિલા!?????????આમ ને

    • @gyandhara4517
      @gyandhara4517  8 วันที่ผ่านมา

      પ્રથમ 26 માં બહેનો ભાઈઓ બંને મેરીટ માં આવશે બાકીની 10 માં ફક્ત બહેનો

  • @nisargpandya3618
    @nisargpandya3618 หลายเดือนก่อน

    મારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે ઊંચા મેરીટમાં જ મહિલા અનામતની નો આંકડો આવી જતો હોય તો પછી એ અનામત આપો આપ રદ થઈ ગઈ

  • @jadejamaheshsinh9461
    @jadejamaheshsinh9461 หลายเดือนก่อน +1

    જનરલમાં લેવા માટે 33 ની ઉંમર માન્ય ગણવામાં આવે છે ને... જેનું મેરિટ ઊંચું હોય અને ૩૩ થી વધુ ઉંમર હોય તો એવા લોકોને ફરજિયાત કેટેગરીમાં જ લેવું પડે ને...?? ઈ લોકોને જનરલમાં આવવા ન મળે ને

  • @MayuriMakawana
    @MayuriMakawana หลายเดือนก่อน

    Sir higher secondary ma maths ma sc ni 1 j jgya aavel 6 to ema mahila reservation kai rite aave?? 33 % compulsory hoy to eto mahila ni j hoy ne mahiti aapva vinnati

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      એ રોસ્ટર પ્રમાણે હશે.

  • @deroiprischool
    @deroiprischool หลายเดือนก่อน

    ટેટ 1 માં ઘણા ઉમેદવારોને ઉંમર 33 ઉપર હોય અને અને માર્કસ 90 થી ઓછા થતા હોય મેરીટ વધુ બનતું હોય તો એ ઉમેદવાર જનરલ માં લઇ શકે ?

    • @gyandhara4517
      @gyandhara4517  หลายเดือนก่อน

      જનરલ કેટેગરી માટે 90 પાસિંગ ગુણ છે, અનામત વાળા માટે 82 છે, આટલા માર્ક્સ તો જોઈશે જ.....

  • @jadavprakash2156
    @jadavprakash2156 หลายเดือนก่อน +2

    પણ મેરીટ આવે છે ત્યાં મહિલા નું અલગ થી મેરીટ બતાવતા નથી

  • @latakathodi8161
    @latakathodi8161 หลายเดือนก่อน

    Secondery

  • @hinakamol9480
    @hinakamol9480 หลายเดือนก่อน

    Thank you sir

  • @AnitahPatel-fh7yx
    @AnitahPatel-fh7yx หลายเดือนก่อน

    Thank you sir