ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
સાહેબ આશ્રમશલાના કર્મચારી ને બોન્ડ વિશે વિડિઓ banavjo
Sir school selection ma ketla gana candidate nu merit list ma name ave? Jem k Sanskrit ma st catagory ni granted ma 24 seat che to st catagory na ketla candidate nu school selection mate name avse?
કુલ જગ્યાના 4 ઘણા ઉમેદવાર pml 1 માં બોલાવશે
વિદ્યા સહાયક માંથી શિક્ષણ સહાયક માં જાય તો
તો બોન્ડ નહિ લાગુ પડે
શિક્ષણ સહાયક માં આ વખતે આવા નિયમો નથી
બોન્ડ વાળો નિયમ દરેક ભરતી માટે 2021 થી લાગુ છે જ....
સર કોઈ નિગમમાં નોકરી કરતા હોય તો NOC લેવું જ પડે
હા, faq માં 7 માં નંબર ની સૂચના માં સ્પષ્ટ લખ્યું જ છે, લેવાની છે
6 થી 8 આશ્રમશાળા નોકરી કરતા હોય અને જીલ્લાપંચાયત 6 થી 8 માં નોકરી કરવી જોઈ તો બોન્ડ લાગુ પડે કે
ના
મારે પ્રા.શિક્ષકમાં 6 વર્ષ થયા ને હમણાં hs 11,12ma જવાનું થાય તો હવે નોટિસ પે કેટલો ભરવો પડે ને કોને લાગુ પડે ?જવાબ આપશો
3 વર્ષ ની અંદર હોઇ તેમને જ ભરવાનો છે