જંત્રી : સાટાખતથી ખરીદેલી જુની મિલ્કતનો દસ્તાવેજ બનાવતી વખતે કઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • જંત્રી (ભાગ 13) : સાટાખતથી ખરીદેલી જુની મિલ્કતનો દસ્તાવેજ બનાવતી વખતે કઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે ?
    વક્તા : નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
    Website : www.meghaniadvocate.com
    સંદેશ પ્રસ્તુત જાહેર પરિસંવાદ - "દસ્તાવેજ અને લેન્ડલૉઝ તથા રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ) એક્ટ - 2016"
    સંકલન : "લેન્ડ લૉઝ જ્જમેન્ટ્સ" (માસિક લૉ જર્નલ)
    અમે અહીં જમીન-મકાન-મિલકત સાથે સંકળાયેલા તમામ ગુજરાતી લોકો સમજી શકે એવી સરળ ભાષામાં રોજબરોજના જીવનમાં આવતી કાયદાકીય ગૂંચવણને ઉકેલવાના ઉદ્દેશથી કેટલાક વિડીયો પ્રસ્તુત કરીએ છીએ. આ કાયદાકીય માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપના મિત્રોને શેર કરો.
    નજમુદ્દીન મેઘાણી, ગુજરાતના અગ્રગણ્ય એડવોકેટ અને લીગલ કન્સલ્ટન્ટ છે. છેલ્લા 38 વર્ષથી એડવોકેટ તરીકેની પ્રેક્ટીસ અને અનુભવના આધારે જમીન-મિલકતને લગતી કાયદાકીય કાર્યવાહીમાં નિષ્ણાંત એડવોકેટ તરીકે ખ્યાતિ મેળવી ચુક્યા છે. એરિયા ઓફ પ્રેક્ટિસમાં રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એસએસઆરડી, જીઆરટી, માન.ગુજરાત હાઇકોર્ટ, ટાઇટલ વેરીફીકેશન, ડોક્યુમેન્ટ્સ ડ્રાફ્ટીંગ ઉપરાંત
    જમીન-રેવન્યુને લગતા કાયદાનાં કન્સલ્ટન્ટ તથા જાણીતા અખબાર "સંદેશ" ની લોકપ્રિય કોલમ "લૉ ગુરુ" તથા "પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ"નાં કોલમીસ્ટ છે.
    મેઘાણી સાહેબ જમીન-મિલકતને લગતા અનેક પ્રચલિત પુસ્તકોનાં લેખક તથા સંકલનકર્તા છે. આ પુસ્તકોની યાદી નીચે મુજબ છે.
    - લેન્ડ લૉઝ જ્જમેન્ટ્સ (ગુજરાતી માસિક જર્નલ)
    - પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (5 ભાગમાં)
    - લૉ-ગુરુ (4 ભાગમાં)
    - લેન્ડ લૉઝ ઇન ગુજરાત" (4 ભાગમાં)
    - રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ વિથ રૂલ્સ.
    - ગણોતધારો
    - હક્ક પત્રક અને સીટી સર્વે રેકર્ડ મેન્યુઅલ
    - ગુજરાત જમીન મહેસૂલ ધારો અને નિયમો
    - વારસા હક્ક સંબંધિત કાયદાઓ
    - એડવોકેટ્સ એક્ટ એન્ડ નોટરીઝ એક્ટ વિથ રૂલ્સ
    આગામી પ્રકાશનો :
    - લૉ-ગુરુ (વીલ અને વરસાહક્ક)
    - પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (વીલ અને વરસાહક્ક)
    - ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ
    - વસિયતનામા સંબંધિત કાયદાઓ
    #jantri #73AA #adivasi #najmuddinmeghani #lawguru #gujarat #meghaniadvocate #sandesh #sandeshlawguru #advocate #notary #landlaw #land #dastavej #home #property #surat #nanpura #ahmedabad #gujarat #justice #highcourt #court #supremecourt #supremecourtofindia #civilcourt #legal #law #lawyer #attorney #indianlaw #newstoday #bestadvocate

ความคิดเห็น • 21

  • @saurabhshiksha4326
    @saurabhshiksha4326 ปีที่แล้ว +1

    Adbhut nolej sir❤

  • @KGNWT_SURAT
    @KGNWT_SURAT 11 หลายเดือนก่อน +1

    Best work

  • @dipakbhoot1202
    @dipakbhoot1202 3 ปีที่แล้ว +1

    Good

  • @paparazibollywood1773
    @paparazibollywood1773 2 ปีที่แล้ว

    ભાગીદારી કરાર 2015 નો હોય તો તેમાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ લાગે

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 ปีที่แล้ว

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @gulnazmalek2801
    @gulnazmalek2801 3 ปีที่แล้ว

    Sc na jadgement case detail aapsho pls

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 ปีที่แล้ว

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @lalitjain3631
    @lalitjain3631 2 ปีที่แล้ว

    Kabja valo flat lidho che hamnaj to su karvu

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 ปีที่แล้ว

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.

  • @prafullathigralathigra4281
    @prafullathigralathigra4281 2 ปีที่แล้ว

    jo aajan kari mny nthi to aajankari no mtlb su

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 ปีที่แล้ว

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.

  • @sanjayrathod225
    @sanjayrathod225 ปีที่แล้ว

    Mari Mother e 2000 ni salma makan vechan ma lidhu hatu ane khali 20 rupiya stemp upar lakhan lidhu tu ane have amare dastavej karavo che mother no to amare su karvanu plz reply

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  ปีที่แล้ว

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405.