સાટાખત (બાનાખત) રજીસ્ટર થયેલ નહોય તો પુરાવા મા માન્ય નથી જેથી કોર્ટ માથી કોઈ દાદ મેળવી શકાતી નથી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 124

  • @maheshvarsinh
    @maheshvarsinh ปีที่แล้ว +2

    ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ સાહેબ

  • @mitulmn6828
    @mitulmn6828 2 ปีที่แล้ว +2

    સર તમારી દરેક ટોપિક પર સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાની પધ્ધતી મને ખુબજ ગમી હુ પ્રોપટી ડિલર છુ એટલે આ તમામ પ્રકારની માહીતી મને ખુબજ મદદગાર સાબીત થઈ છે આવા અનેક વિડીયો બનાવતા રહો અમારો પુરો સપોટ તમને રહેશે આભાર તમારો

  • @urvibajadeja5665
    @urvibajadeja5665 ปีที่แล้ว +2

    Hello sir નામ કમી કરવાનો રજિસ્ટર દસ્તાવેજ પાક્કો ન થયો હોઈ તો શું નામ જમીન માં ચડાવી શકાય?

  • @jadejadivubha5857
    @jadejadivubha5857 ปีที่แล้ว +4

    આપનો મોબાઈલ નંબર અને આપની ઓફિસ નુ એડ્રેસ આપવા વિનંતી સર

  • @nizar2111
    @nizar2111 3 ปีที่แล้ว +8

    73AA જમીન ના સાટાખત નોટરી કરાવેલ હોય તો કોર્ટ માં માન્ય ગણાય ? તથા પાવર નાયબ કલેકટર ની પાસે રજીસ્ટર કરાવેલ હોય તો કોર્ટ માં રજુ કરી શકાય ?

  • @kamleshbariya3013
    @kamleshbariya3013 2 ปีที่แล้ว +2

    નમસ્તે સર રજીસ્ટર બાનાખત મા સમય મર્યાદા નો ઉલ્લેખ જ નથી કર્યો બાનાખત કર્યે 2 વર્ષ પણ પુરા થયા તો બાનાખત ની સમય મર્યાદા કેટલી ગણાય સાહેબ?

    • @Ramsangthakor4
      @Ramsangthakor4 6 หลายเดือนก่อน

      અનલિમિટેડ 🤔😭

  • @rathodmahendrasinhamarsinh1266
    @rathodmahendrasinhamarsinh1266 8 หลายเดือนก่อน

    સાદા કાગળ par કરેલ બાનાખત je notari ke રજીસ્ટર નથી કરાવેલ to તે rad thai શકે ?

  • @sohelsaiyed6527
    @sohelsaiyed6527 3 ปีที่แล้ว +1

    Sir please make a video regarding watan act watan property watandar family and government procedure for regrant of watan property to watandar family. There are many videos available on TH-cam but all in Marathi not a single in Gujarati.

  • @harshadthakorharshadthakor4255
    @harshadthakorharshadthakor4255 4 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @fantasticved6936
    @fantasticved6936 2 ปีที่แล้ว +1

    નમસ્તે સર... એક માહિતી આપવા વિનંતી. આ વીડિયો અંતર્ગત જો બાનાખત 2001 પહેલા એટલે કે 1976મા 2 રૂપિયાના સ્ટેમ્પ પર થયેલું હોઈ તો કોર્ટમાં માન્ય ગણશે કે નહીં તે જણાવવા વિનંતી છે.

  • @vijaysoni5792
    @vijaysoni5792 ปีที่แล้ว

    રજીસ્ટર્ડ વિલ હોય તો ડાયરેક્ટ ગ્રામ પંચાયત માં મિલકત તબદીલ થાય?

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf 2 ปีที่แล้ว +2

    જમીન વહેંચણી કરવા ૧ તૈયાર છે અને ૨જી વ્યક્તિ તૈયાર ન થાય તો તેની માહિતી આપવા વિનંતી છે.

  • @bharatbhuva9308
    @bharatbhuva9308 11 วันที่ผ่านมา

    Saheb ak Jamin no be VAR dastavej Kari sake teno javab aapjo

  • @atharva779
    @atharva779 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌👌આપ જે પીડીએફ રજું કરો છો તેની માટે Thank you🙏

  • @hasmukhraypandya8090
    @hasmukhraypandya8090 3 ปีที่แล้ว

    Thank you Sir ji......Good information......

  • @rajdipsinhzala6489
    @rajdipsinhzala6489 3 ปีที่แล้ว +1

    Namaste sir. Peetaji ni jamin hoy ane moto bhai ema char sarkha bhag padvani na pade to tena mate su proses karvi eno ek vises vidio banavo

  • @paparazibollywood1773
    @paparazibollywood1773 2 ปีที่แล้ว +1

    ભાગીદારી કરાર 2015 નો હોય તો તેમાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ લાગે

  • @Avinashchaudhari0304
    @Avinashchaudhari0304 3 ปีที่แล้ว +2

    સાહેબ,
    સાટાખાત કોણ કરી આપી શકે? મતલબ સાટાખાત કોની પાસે કરાવવું જોઈએ?

  • @npatel9012
    @npatel9012 3 ปีที่แล้ว +2

    Sir notarized sata khat court ma dad mate manya ganay!?

  • @abilpatel6447
    @abilpatel6447 2 ปีที่แล้ว

    Year 1994 ma unregistered & undated bana khat thi Jamin no kabjo melvel hoy, all sah hisedar ni permission na hoy to te Jamin pachi melvi sakay.?

  • @vinodthakor7648
    @vinodthakor7648 3 ปีที่แล้ว

    સુંદર માહીતી thx...sir

  • @anthonychristian3191
    @anthonychristian3191 3 ปีที่แล้ว +2

    મારે બાનાખત કરેલ છે પરંતુ તે બાનાખત ને ૫ વર્ષ થઈ ગયેલ છે તો તે હજુ સુધી માન્ય ગણાય?? કબજો કે કસુ આપેલ નથી

  • @dipsingaeharal2219
    @dipsingaeharal2219 3 ปีที่แล้ว

    Sir 9193 madhu sudhi mistri na hathe Thi pavti pramanit ptra mali gayel che to Sanand hukam malta nathi to sir kay khami hovathi su karne hase Badha karmchaari ne jan karel che

  • @advsuniljoshi312
    @advsuniljoshi312 ปีที่แล้ว

    Banakhat Noterised hoy to su kari shakay . Registered means SRO ma registerd nathi pan Noterised chhe ane Seller Dastavej nathi kari apta to su kari shakay ?

  • @ashishsarvaiya464
    @ashishsarvaiya464 ปีที่แล้ว

    Jamin khatedar nathi hu to jamin bija na name lay ne satakhat k kari sakye khara?

  • @muljibhaiparmar5412
    @muljibhaiparmar5412 9 หลายเดือนก่อน

    નમસ્તે સાહેબ બનાખત નોટરી કરાવેલું હોય પણ રજીસ્ટર્ડ ના કરાવ્યું હોય તો તે કોર્ટ મા ચાલી શકે?

  • @rafiqshaikhrafiqshaikh2296
    @rafiqshaikhrafiqshaikh2296 6 หลายเดือนก่อน

    Good job sir 🌹

  • @SB_official..9263
    @SB_official..9263 2 ปีที่แล้ว

    Jay hind sir mare 1988 no dastavej gare Karel che 5 RS valo Ane kabjo Mari pase che to have sense kaydesar kavi rite thay ? Ane sameni palti ne 3 lakhani lon upadi lodhi che
    To su karvu
    Mari pase Pani patrakno hukam paN che 1996 ma hukam che
    To solyusan aapso 🙏🙏

  • @gbmevada555mevada5
    @gbmevada555mevada5 3 ปีที่แล้ว +1

    કોમન પ્લોટ નું વેચાણ થઈ શકે ? સર જી કોમન પ્લોટ વિશે માહિતી આપજો વેચાણ થયેલ હોય તો તેને ખુલ્લો કરવા સુ કાર્યવાહી કરવી પડે?

    • @kirankumarrajput3454
      @kirankumarrajput3454 2 ปีที่แล้ว

      Common plot nu vechan kaaydesar nathi pun juna samay maa badha jamin Malik common plot noo hak nohta vehcta Ane vechan dastavej maa kharidna paase thi lakhavi leta hat k common plot noo koi hak madse nahi,pacchi Malik a common plot vechi maarta hata ,atyare pun Ghana Loko veche chhe parantu kaaydo evu kahe chhe k common plot passing samye batavelo hoy to te vechi sakayaj nahi.
      Takraar ubhi karvi hoy to tamare viroddh karvo pade.

  • @EpoxyGroutingkalpeshmakwana
    @EpoxyGroutingkalpeshmakwana 3 ปีที่แล้ว +1

    સાહેબ ખૂબજ અગત્યની વાત આપને કરી છે.ખરેખર તમારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે.પણ એક સવાલ છે કે જે તે મિલ્કત નુ બાનાખત થયેલ હોય અને જ્યારે તે મિલ્કત નો દસ્તાવેજ તૈયાર કરવાનો ઉભો થાય ત્યારે કયા પુરાવા ના આધારે આપણે માની લઈએ કે બાનાખત રજીસ્ટ્રાર થયેલુ જે માન્ય છે? રજીસ્ટ્રાર બાનાખત ડોક્યુમેન્ટ કયાથી મેળવી શકાય ? શુ જે તે મિલ્કત નુ બાનાખત થયેલ તે આપણે સર્ચ રિપોર્ટ કઢાવિએ તો એમા એ બતાવે?
    સર આનો જવાબ જરૂર આપજો કેમકે અમારી કમસે કમ 10 વીધા જેટલી જમીન છે જેમા બધીજ જગ્યા પર બાનાખત ના આધારે ગેરકાયદેસર બાંધકામ થયેલ છે જે જમીન ની કીમત આજે કરોડો મા બોલાય છે તો આવા કિસ્સા મા અમે કઇ રીતે કાયદેસર ની કાર્યવાહી કરી શકીએ? આ જમીન પર અમે કોઈ દસ્તાવેજ પણ નથી કર્યો અને હાલના 7/12 ઉતારા મા અમારાજ નામ ચાલે છે.please reply me

  • @devjisankhat2187
    @devjisankhat2187 3 ปีที่แล้ว +1

    Sir Malik potani Jamin vahsan dastavej banavi aapyo pan patana name khata mathi kami na karave to amare 8A ma name Kevi rite chadavva khatedar Maran pamel se temna varasdaro hak kami karavta nathi

  • @abdulrahimusmanbhai9494
    @abdulrahimusmanbhai9494 3 ปีที่แล้ว +1

    Sir mari jamin banakhat aadhre vejan thi gai to vejan thay 1952 ne sar nu 6e

  • @rightshah3671
    @rightshah3671 2 ปีที่แล้ว

    2001 pahela na sata khat(un registered) mate shu thay?

  • @bhailalbhaipatel2145
    @bhailalbhaipatel2145 ปีที่แล้ว

    સાટાખત નું રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું હોય છે?

  • @pranjalshah1895
    @pranjalshah1895 3 ปีที่แล้ว

    If banakhat is notify by notary advocate , is it considered a registered document ?sir any comments ?

  • @vidhyapatel4455
    @vidhyapatel4455 3 ปีที่แล้ว +1

    👍

  • @prafulvaghela3959
    @prafulvaghela3959 2 ปีที่แล้ว

    રજિસ્ટરેડ બોનાખત 2021 માં કરેલ છે. કેન્સલ કરાવવું છે. કેટલી શક્યતા છે.

    • @ankushgadhwal1946
      @ankushgadhwal1946 ปีที่แล้ว

      Prafulbhai mare pan register banakhat cancel / revised karavvanu 6, su tamaru banakhat cancel thayu ke ? Agar thayu to su process kari tame ?

  • @rugneshpatel1563
    @rugneshpatel1563 8 หลายเดือนก่อน

    Banakhat registered valid kevay k notaries

  • @khafibodu5122
    @khafibodu5122 3 หลายเดือนก่อน

    Sar sata khat ni date puari thagay hoy to

  • @ParmarGajendersinh
    @ParmarGajendersinh 3 หลายเดือนก่อน

    સર બાના ખત થયા પછી જમીન વેચાણ રાખનાર કહે છે કે નક્કી કરેલ રકમ વેચાણ કરેલ ખેડૂત ને આપવા ના પાડતો છે તો શું કરવું

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 2 ปีที่แล้ว +1

    💐🙏અભિનંદન

  • @vavadiyalala1678
    @vavadiyalala1678 ปีที่แล้ว

    સર મે એક જમીન લીધી તેનો દસ્તાવેજ 2010 નો સે મારી પાસે ને જે વ્યકિત પાસેથી લીધી સે મૃત્યું પામેલ સે ને તેના છોકરા ની પણ સય કરેલ સે ઇ જમીન ઉપર બોજો સે તે ભરી શકે તેમ નથી હવે તે એમ કેય જમીન મને પાસી આપી દયો જે રકમ તમે આપી તે અમે તમને પાસી ટુકડે ટુકડે આપી દયે મે એને ના પાડી તો હવે તે એવુ કેય કે લેણું સે તેમાં ભાગ આપો નયતો કેસ કરીએ તમારી ઉપર તો એનું સુ કરવુ સર જમીન સે ટોટલ એની 30વીઘા સે મારે દસ્તાવેજ સે 13 વીઘા નો તો એનો રસ્તો સુ થાય

  • @dilipsinhrathod5425
    @dilipsinhrathod5425 ปีที่แล้ว

    Banakhat ni mudat ketali hoy che?

  • @shehzadmalek6730
    @shehzadmalek6730 ปีที่แล้ว

    Ek Salah puchvi che kon madad karse ????? ?

  • @Pareshlbhani
    @Pareshlbhani 3 หลายเดือนก่อน

    Good👍

  • @naranvaghasiya6352
    @naranvaghasiya6352 3 ปีที่แล้ว +1

    Thanks

  • @keshuparmar4321
    @keshuparmar4321 5 หลายเดือนก่อน

    Namaste sir

  • @GauravBhanushali7386
    @GauravBhanushali7386 2 ปีที่แล้ว

    sir Banakhat ane bhada karar ma kayi gujrati font lakhay che sir

  • @bharatrudani
    @bharatrudani 3 ปีที่แล้ว +5

    જજમેન્ટ ની pdf આપવા વિનંતી

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  3 ปีที่แล้ว +1

      drive.google.com/file/d/16iQ9r1K0QFyQBEJbpWvvIW6DI9Fdm8l1/view?usp=drivesdk

  • @dadashaikh8639
    @dadashaikh8639 2 ปีที่แล้ว

    12 year pehla aapde bana khat kariyu huy 73AA jamin par tu atyre maniy garay ke nahi

  • @gulambhaikhalifa4059
    @gulambhaikhalifa4059 3 ปีที่แล้ว +1

    Good video Ser 👌🙏

  • @lpatel6465
    @lpatel6465 2 ปีที่แล้ว

    2001 pachi no amendment kayo che?

  • @devrajthakor2116
    @devrajthakor2116 3 ปีที่แล้ว +1

    Super.sir

  • @dineshbhaibharwad3910
    @dineshbhaibharwad3910 2 ปีที่แล้ว

    બાનાખત ની
    સબરજીસટર માં નોંધ હોય અને કબ્જો આપણી પાસે હોય તો આપણે વેચાણ રાખેલ છે

    • @kirankumarrajput3454
      @kirankumarrajput3454 2 ปีที่แล้ว

      To aapnu banakhata kaaydesar kehvaay Ane aapne koi chhetri naa sake k tame banakhat nathi karyu.Biju k tame kaaydesar noo dastavej karavi sako tatha jo koi khedut naa maanto hoy to teni viruddh fariyad Kari teno siddho dor Kari sako .
      Aa chhe registered banakhat ni taakat.

  • @sundarjibhaighetiya7598
    @sundarjibhaighetiya7598 2 ปีที่แล้ว

    Right sar

  • @parmarpravin858
    @parmarpravin858 3 ปีที่แล้ว

    બાનાખત રજીસ્ટર થયેલ હોય અને વેચાણ લેનાર તેની સર્તો નું પાલન ન કરે અને બાનાખત માં લખેલ વેચાણ દસ્તાવેજ બાબત ની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય તો તે બાનાખત ને ચેલેન્જ કરી સકાય ? જવાબ આપશો

    • @parmarpravin858
      @parmarpravin858 3 ปีที่แล้ว

      બાનાખત કરવી લેનાર ને નોટિસ બજવેલ છે પરંતુ આજ સુધી જવાબ મળેલ નથી

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  3 ปีที่แล้ว +1

      Civil suit file kari sakay , specific relief act

    • @parmarpravin858
      @parmarpravin858 3 ปีที่แล้ว +2

      સિવિલ સુટ ફાઈલ કર્યા વિના નોટિસ ના અનુસંધાને અન્ય પાર્ટી ને વેચાણ કરી સકાય ? કેમ કે બાનાખત કરવી લેનાર ને હવે રસ નથી અને યોગ્ય જવાબ આપતા નથી ખેડૂત ને પૈસા ની જરૂર છે એ અન્ય પાર્ટી ને વેચાણ કરવા માંગે છે

    • @ankushgadhwal1946
      @ankushgadhwal1946 ปีที่แล้ว

      @@AdvocateSanjayPandit sir registered satakhat ne revised kri sakay ? Ane jo kri sakay to kai rite karay ?

  • @patelpragnesh6712
    @patelpragnesh6712 3 ปีที่แล้ว +1

    Sir, PDF file description ma mukel nathi.

  • @kartikpatel6948
    @kartikpatel6948 3 ปีที่แล้ว

    Register satakhat means notery karelo hoy to manya ganay ?

    • @kirankumarrajput3454
      @kirankumarrajput3454 3 ปีที่แล้ว

      Not notarized.Regestired is different thing

    • @kartikpatel6948
      @kartikpatel6948 3 ปีที่แล้ว

      @@kirankumarrajput3454 thank per khali noteris karavyo hoy to a court ma chaleng karay

  • @Manish77727
    @Manish77727 2 ปีที่แล้ว

    બાનાખત નો નમૂનો મળી શકે?

  • @sppatelco.7318
    @sppatelco.7318 3 ปีที่แล้ว +2

    Please give me pdf of judgement

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  3 ปีที่แล้ว +1

      drive.google.com/file/d/16iQ9r1K0QFyQBEJbpWvvIW6DI9Fdm8l1/view?usp=drivesdk

    • @sandippatil-ow3nn
      @sandippatil-ow3nn 3 ปีที่แล้ว +1

      @@AdvocateSanjayPandit sir mare LLB 2019 ma complete thai gyu che mare sanad pn avi gai che shu hu apni સાથે shikhva આવી શકું

    • @dhavalkumarpatel4722
      @dhavalkumarpatel4722 ปีที่แล้ว

      @@AdvocateSanjayPandit 2001 pahela satakhat thayo hoy to te valid ganaay?

  • @krunalpatel244
    @krunalpatel244 2 ปีที่แล้ว

    બાનાખત એટલે શું ? તે જણાવો

  • @kalubaldha3039
    @kalubaldha3039 3 ปีที่แล้ว +3

    2001 પેલા બાનાખત કરેલ હોયતો

    • @mrudulachokshi4512
      @mrudulachokshi4512 2 ปีที่แล้ว

      Regd banakhat hoy , property is not purchased extension of period but not purchased, as to get title clearance first, butseller could only give title clearance after receiving fund in that case purchaser has right

    • @mrudulachokshi4512
      @mrudulachokshi4512 2 ปีที่แล้ว

      In thetotal area ofthe plot as he has banakhat but not paid full purchase amount?

  • @dipsingaeharal2219
    @dipsingaeharal2219 3 ปีที่แล้ว +1

    Sir ame DAHOD na siae

  • @pravinjoshi8157
    @pravinjoshi8157 3 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન

  • @ManojDiyora
    @ManojDiyora 2 หลายเดือนก่อน

    Banakht notri hoyto

  • @kalubaldha3039
    @kalubaldha3039 3 ปีที่แล้ว

    હવે

  • @altaflakhani6732
    @altaflakhani6732 3 ปีที่แล้ว +1

    તમારો મોબાઇલ નં આપશો

  • @manubhaisolanki3189
    @manubhaisolanki3189 ปีที่แล้ว

    બાનાખતમાં સમય મયોદા હોય છે

  • @Sukun123-h8c
    @Sukun123-h8c 18 วันที่ผ่านมา

    Rulling no mokal jo

    • @Sukun123-h8c
      @Sukun123-h8c 18 วันที่ผ่านมา

      Prescription kya jovi

  • @Hemalkacha
    @Hemalkacha 3 ปีที่แล้ว

    સાહેબ એક વિડિયો જૂના ભાડૂત વિશે મૂકો ને pls..🙏

    • @kalubaldha3039
      @kalubaldha3039 3 ปีที่แล้ว

      30 વષનુ કાચુ બાનાખત કરેલ હોય તો

    • @kalubaldha3039
      @kalubaldha3039 3 ปีที่แล้ว

      1990મા

    • @kalubaldha3039
      @kalubaldha3039 3 ปีที่แล้ว

      મને મદદ કરો ને

    • @kalubaldha3039
      @kalubaldha3039 3 ปีที่แล้ว

      મે તમને ફોનમા મોકલી આપી દીધું છે

    • @kalubaldha3039
      @kalubaldha3039 3 ปีที่แล้ว

  • @dilavarsinhjadeja6968
    @dilavarsinhjadeja6968 3 ปีที่แล้ว +1

    Pls sir Tamara contact nombar malshe

  • @ManojDiyora
    @ManojDiyora 2 หลายเดือนก่อน

    Notri hoyto

  • @nagjijithakor9448
    @nagjijithakor9448 2 ปีที่แล้ว +1

    સાહેબતમારો મોબાઇલ નબર જણાવસો

  • @TheSanjay121212
    @TheSanjay121212 8 หลายเดือนก่อน

    Tmaro contact apo.please

  • @babusartanpara8551
    @babusartanpara8551 3 ปีที่แล้ว

    1987/88/na Registration
    Tha yese

  • @salimsama9455
    @salimsama9455 ปีที่แล้ว

    Banaghat notary chaale

  • @jkrhelp333
    @jkrhelp333 3 ปีที่แล้ว

    Pdf moklo...

  • @mansukhgajjar9503
    @mansukhgajjar9503 8 หลายเดือนก่อน

    ડિસ્ટિકસન ભબઓક્સ

  • @adv_jigarjoshi8331
    @adv_jigarjoshi8331 4 หลายเดือนก่อน

    Apnu contact number api shaksho sir

  • @sainathcommunication4274
    @sainathcommunication4274 ปีที่แล้ว

    Tamaro contact number aapo

  • @pareshsoni1964
    @pareshsoni1964 2 ปีที่แล้ว

    Good👍