સુરતમાં જીતેલા આપના સૌથી યુવા મહિલા કૉર્પોરેટર ભાજપ વિશે શું કહે છે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ธ.ค. 2024

ความคิดเห็น • 279

  • @shailendra_20
    @shailendra_20 3 ปีที่แล้ว +17

    ખૂબ ખૂબ અભિનંદન બહેન ને. તમને જોઈને ઘણા બધાં ને પ્રોત્સાહન મળશે રાજકારણ માં આવવા માટે.

  • @sureshchandramehta3244
    @sureshchandramehta3244 3 ปีที่แล้ว +34

    વાહ બેટા તમને આશીર્વાદ, ખુબ આગળ વધો અને લોકો ની સેવા કરો.

  • @vithalaninarendrabhai2268
    @vithalaninarendrabhai2268 3 ปีที่แล้ว

    પાયલ પટેલને ખુબ-ખુબ અભિનંદન. રાજકારણ મા યુવાપેઢી આગળ આવે તે જરુરી છે.

  • @kalpanparikh1485
    @kalpanparikh1485 3 ปีที่แล้ว +4

    Good Job, Continue your work honesty

  • @rakeshbhavsar1597
    @rakeshbhavsar1597 3 ปีที่แล้ว +11

    તમો હજી પ્લે ગ્રુપ માં છો. માસ્ટર ડિગ્રી માટે હજી 25 વર્ષની વાર છે.

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 3 ปีที่แล้ว +2

    Superb work aam aadmi party 👍👍👍

  • @girishdesai9999
    @girishdesai9999 3 ปีที่แล้ว +9

    AAP Aage Badho
    Shubhkamna

  • @DeepakPrajapati-zz5so
    @DeepakPrajapati-zz5so 3 ปีที่แล้ว +1

    AAP sabhi ko hardik badhai 🙏🙏🙏 AAM aadmi party great he👍👍👍

  • @rohan.....
    @rohan..... 3 ปีที่แล้ว +3

    Well done...Keep it up

  • @dhavalpatel3739
    @dhavalpatel3739 3 ปีที่แล้ว +2

    Khub... Khub.... Abhinandan.... 🙏🙏👍

  • @ashwinrathod251
    @ashwinrathod251 3 ปีที่แล้ว

    કોટિ કોટિ ધન્યવાદ પાયલ બેન . રાજકારણ મા ખુબ ખુબ પ્રગતિ કરો અને ભાજપ ના ભય ભ્રષ્ટાચાર અને ભુખ ભર્યા ગુજરાત મોડલ ને સુધારો .

  • @thakornaranji9280
    @thakornaranji9280 3 ปีที่แล้ว +11

    પાયલબેનતુમ આગેબડૉજયમાતાજી

  • @apurvasinhrahevar8464
    @apurvasinhrahevar8464 3 ปีที่แล้ว +22

    All the best AAP

  • @shailendra_20
    @shailendra_20 3 ปีที่แล้ว +16

    ચાલો બધા નેતા પહેલાં નેતા બને અને પછી નાટક શીખે. આ બહેન પહેલાં નાટક શીખ્યા એ રાજકારણ માં કામ માં આવશે. -jokes apart..

    • @myswadhyay2517
      @myswadhyay2517 3 ปีที่แล้ว

      Jok of the election of Gujrata 2021 .. legend of Jok

  • @chintankalathiya8284
    @chintankalathiya8284 3 ปีที่แล้ว +56

    શિખો કઈક રૂપાણાજી

    • @nileshantani5722
      @nileshantani5722 3 ปีที่แล้ว +5

      રુપણીજી પાસે થી કોમી તોફાન કેમ બંધ કરાવાય,એ શીખો

    • @SD-bt4jj
      @SD-bt4jj 3 ปีที่แล้ว +5

      હા સિખો
      Kejri e chhokra na Sam khay ne ૩ બંગલા બનાવ્યા
      ૫ ગાડી બનાવી
      સીખો

    • @pratikjadav89
      @pratikjadav89 3 ปีที่แล้ว +2

      Ghar ni baar nikali ne jovu bjp me ketlo Vikas karyo che Gujarat no

    • @sharmarahul9423
      @sharmarahul9423 3 ปีที่แล้ว +4

      રૂપાણી સિખેલો છે એટલે જ ગુજરાત માં મુલાઓ ને પગાર નથી મળતો ... કેજરીવાલ જેવું નથી સિખ્યો કે મૂલાઓ ને પગાર આપે છે . ને પૂજારી ઓ ને એ જ કેજરીવાલ નથી આપતો પગાર....

    • @aadilbeg01
      @aadilbeg01 3 ปีที่แล้ว

      @@sharmarahul9423 પાછુ હિન્દૂ મુસલમાન કઈ કામ ની વાત કરીએ

  • @fashionart3403
    @fashionart3403 3 ปีที่แล้ว +8

    એકવાર દિલ્હી માં મફત માં સફર કરી જોવો

  • @jigneshshah7971
    @jigneshshah7971 3 ปีที่แล้ว +11

    જેટલી સીટ કોંગ્રેસ ની આવતી હતી તે જ સીટ aap પાર્ટી ની આવી છે,

  • @teensNparents
    @teensNparents 3 ปีที่แล้ว +2

    Well done Payal... Become a Role Model of social services for Youth of Gujarat... Motivate youth to join social service work... If you work for Aam Aadmi... Votes will automatically come to AAP.... Best wishes for future...

  • @hikmatsingh8447
    @hikmatsingh8447 3 ปีที่แล้ว +2

    good job sis

  • @chiragkumaranjara
    @chiragkumaranjara 3 ปีที่แล้ว

    લગે રહો 👍
    સારું કામ કરો અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભ કામનાઓ

  • @mehulkumarthakor2823
    @mehulkumarthakor2823 3 ปีที่แล้ว +3

    Well done 👍👍

  • @shaileshparmar7068
    @shaileshparmar7068 3 ปีที่แล้ว +3

    Congratulations 👍👍👍

  • @bharatjagani42
    @bharatjagani42 3 ปีที่แล้ว +4

    Good job I like...

  • @harshadkanani3790
    @harshadkanani3790 3 ปีที่แล้ว

    Vah keep it up ....

  • @DkKishori
    @DkKishori 3 ปีที่แล้ว +2

    Congratulations dear sis.... હું BJP ને પહેલેથી વોટ આપુ છું પણ નવી પેઠી રાજકારણ માં આવી એ બદલ ખુબ ખુબ અભિનંદન

  • @kaps4u
    @kaps4u 3 ปีที่แล้ว +1

    Sachi vat

  • @iravl2981
    @iravl2981 3 ปีที่แล้ว +13

    Haha 😂 😂 Haha
    હાર્દિક પટેલ જેવો જ હાલ થશે...

  • @maheshrathod9560
    @maheshrathod9560 3 ปีที่แล้ว +1

    Achhi Soch Umda Vichaar Aap Ke

  • @equitytrader4195
    @equitytrader4195 3 ปีที่แล้ว +1

    Bahuj Sara's vat kari

  • @raviramdevthala4499
    @raviramdevthala4499 3 ปีที่แล้ว +1

    Sachi vaat chhe

  • @ghanshyamkanani7243
    @ghanshyamkanani7243 3 ปีที่แล้ว +5

    Good

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 3 ปีที่แล้ว +2

    Good luck

  • @harryvasava5498
    @harryvasava5498 3 ปีที่แล้ว +1

    Great,

  • @santoshvishwakarma5999
    @santoshvishwakarma5999 3 ปีที่แล้ว +2

    Good work

  • @hargovindparmar2950
    @hargovindparmar2950 3 ปีที่แล้ว +4

    Good job mam .only Aap welcome in Gujrat

  • @taherhathi4695
    @taherhathi4695 3 ปีที่แล้ว

    Super spech

  • @patelsanjay8914
    @patelsanjay8914 3 ปีที่แล้ว +1

    Gud work sister

  • @utkarshsolanki4592
    @utkarshsolanki4592 3 ปีที่แล้ว +1

    Good work mem

  • @tuljabenpambhar4859
    @tuljabenpambhar4859 3 ปีที่แล้ว

    આમ આદમી પાર્ટી જીંદા બાદ સુરત થી

  • @laljivalani4868
    @laljivalani4868 3 ปีที่แล้ว

    Good sister

  • @Bbhai24
    @Bbhai24 3 ปีที่แล้ว +5

    આમ આદમી પાર્ટી નું પંજાબના ચૂંટણી માં શું થયું ? બીબીસી એ કંઈ બતાવાવું જોઈએ..

    • @nileshantani5722
      @nileshantani5722 3 ปีที่แล้ว +1

      @MoHiT KoTaDiYa વાહ,પંજાબ મા હારી તો પણ

    • @myswadhyay2517
      @myswadhyay2517 3 ปีที่แล้ว

      @MoHiT KoTaDiYa ha atle j bhai BJP world ni mota ma moti party bni che.

    • @myswadhyay2517
      @myswadhyay2517 3 ปีที่แล้ว

      @MoHiT KoTaDiYa ame to andh bhakt che Bhayla Modi ji na atle support krisu j and mari jem akha desh ma 75 % loko andh bhakt che atle bjp ne support kriae che bhai pan tme loko to bauj saru kam kro cho atle tme tmaru kam kro ... Always BJP j. Bhai

    • @myswadhyay2517
      @myswadhyay2517 3 ปีที่แล้ว

      @MoHiT KoTaDiYa hu Garib chu pan sukhi chu bhai ane hu Bharat nu status janu chu jo tme na janta hoy to Tme kuva ma dedko hato a story khabr j hse

  • @goradhanbhaichovatiya6879
    @goradhanbhaichovatiya6879 3 ปีที่แล้ว

    સારુ

  • @patelashish9070
    @patelashish9070 3 ปีที่แล้ว

    Keep it up mam

  • @nileshgoraniya5289
    @nileshgoraniya5289 3 ปีที่แล้ว

    Vaaaahhhh...........

  • @narendraparmar1944
    @narendraparmar1944 3 ปีที่แล้ว

    Very good

  • @Shreenath-bu5dz
    @Shreenath-bu5dz 3 ปีที่แล้ว

    Mara aap ko salam aap ko khub khub badai

  • @vanrajjisolanki1601
    @vanrajjisolanki1601 3 ปีที่แล้ว

    Jay ho

  • @JayPatel-ey8pi
    @JayPatel-ey8pi 3 ปีที่แล้ว

    All the best 👍

  • @thkorvikesh8440
    @thkorvikesh8440 3 ปีที่แล้ว

    Best of luck

  • @kishorbhatti4689
    @kishorbhatti4689 3 ปีที่แล้ว

    ALL THE BEST

  • @bhavsinhparmar787
    @bhavsinhparmar787 3 ปีที่แล้ว

    Veri good

  • @memoinmotionphotography-dh7661
    @memoinmotionphotography-dh7661 3 ปีที่แล้ว

    All the best aap age batho hum tamare sath hai

  • @mayurkumar9258
    @mayurkumar9258 3 ปีที่แล้ว

    AAP🙏

  • @executionofdesignbydeepjos6642
    @executionofdesignbydeepjos6642 3 ปีที่แล้ว

    Aap is best party

  • @adfoodcookingshow6199
    @adfoodcookingshow6199 3 ปีที่แล้ว +2

    👍👍👍

  • @saarathiconsultant1875
    @saarathiconsultant1875 3 ปีที่แล้ว +1

    GOOD

  • @jaishreeram3419
    @jaishreeram3419 3 ปีที่แล้ว

    Kejriwal lao Desh bachao ✌️👍🙏🏻🙏🏻🙏🏻🇮🇳🙌🏻🙌🏻🙌🏻

  • @sharmarahul9423
    @sharmarahul9423 3 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન બહેન તમે ચૂંટાયા એના માટે...પણ બહેન. તમે ઇ ના બોલ્યા કે જે પ્લેન લીધું તે કેટલા વર્ષ પછી લીધું.... ઈ તો તમે બોલો...

  • @vasavamukesh940
    @vasavamukesh940 3 ปีที่แล้ว

    Very nice 👍

  • @kanubhairathod6850
    @kanubhairathod6850 3 ปีที่แล้ว

    👍 vah 👍

  • @Valueinvestor222
    @Valueinvestor222 3 ปีที่แล้ว +1

    Aap 👍❤️

  • @hareshshah4280
    @hareshshah4280 3 ปีที่แล้ว

    Ab gujrat me AAP aaye bahar aaye.ab bus gujrat me AAP he AAP.well done. go ahead.

  • @pravinthakkar2312
    @pravinthakkar2312 3 ปีที่แล้ว +3

    નવું 9 દિવસ પછી હવા નિકળી જશે મારા ભાઈ આ બધા નાટક છે

    • @लहसुन679
      @लहसुन679 3 ปีที่แล้ว +1

      તુજ આવી જા સેવા કરવા તું વધારે હોશિયાર લાગે છે

    • @rajeshvekariya3601
      @rajeshvekariya3601 3 ปีที่แล้ว +1

      Tuy9may naj hato petma

    • @divyeshkhandawala4123
      @divyeshkhandawala4123 3 ปีที่แล้ว

      To tamara hisabe pela juna abhan neta oo ne j lavva joyta hata je khali paisa khava maj mane
      Navu gen.ave ee pasand nathi saheb?

    • @लहसुन679
      @लहसुन679 3 ปีที่แล้ว

      @@divyeshkhandawala4123તમે sikshit અને અને પરિસ્થિતિ થી મજબૂર વિશે બોલ્યા એટલે મારે મજબૂર થાય બોલવું પડયું

    • @pravinthakkar2312
      @pravinthakkar2312 3 ปีที่แล้ว

      @@rajeshvekariya3601 બધા જ પેટમાં 9 મહિના રહે જ છે પણ અપક્ષ લડવું જોઈતું હતું કેજરીવાલે જે તોફાની વિધાયકો ઉપર કોઈ પગલાં લીધા નથી તેનો વસવસો છે મારા ભાઈ તું ગમે એવી કોમેન્ટ કરે એ તારા સંસ્કાર છે

  • @dhavalthakar9745
    @dhavalthakar9745 3 ปีที่แล้ว +6

    All the best
    Need to
    But need to improve language for not Rupani
    But for CM of Gujarat....
    તેણે તેની.....
    Not good ...

  • @ashabettery6227
    @ashabettery6227 3 ปีที่แล้ว +1

    Medam. 🙏

  • @hemalnaik7909
    @hemalnaik7909 3 ปีที่แล้ว +2

    Absulately right, once I have listened rupani and immediately decided that he is just a waste only. I will not keep him as a servant in my house or farm. Indian politics is full of these kind of people.

  • @darshanbhanushali9948
    @darshanbhanushali9948 3 ปีที่แล้ว

    Jai shree ram har har modi😊😊

  • @mvadher9726
    @mvadher9726 3 ปีที่แล้ว +1

    Tara bap nu su jay

  • @dhruvgoltar9679
    @dhruvgoltar9679 3 ปีที่แล้ว

    Payalben khub khub Abhindan

  • @poonamfalowars6766
    @poonamfalowars6766 3 ปีที่แล้ว +10

    ફેકુ

  • @jitendra4680
    @jitendra4680 3 ปีที่แล้ว +1

    તમારી બધી વાત સાચી પણ એક વાત કે તમારી પાર્ટી સાચી છે,સેવધારી છે,તો મફત માં બધું આપવાની વાત કરો છો તે આવશે ક્યાંથી બીજું તમે જાહેર કરી દો કે કાઉન્સલર નો મળતો પગાર તમે નહીં લો કારણ કે તમે તો સેવા કરવા આવ્યા છો

  • @parmarranjitsinhamm8954
    @parmarranjitsinhamm8954 3 ปีที่แล้ว

    AAp best

  • @bhiljamnadas9445
    @bhiljamnadas9445 3 ปีที่แล้ว +4

    Desh ne uvan neta ni jarur che

  • @RP27466
    @RP27466 3 ปีที่แล้ว +3

    आपको बहोत शुभेकक्षा, बात अछी हे चुनाव लड़ना चाहिए हक हे मगर पार्टी का मुखया कोन हे जरुर जाज करनी चाहिए पार्टी बुरी नहीं होती हे मगर पार्टी के सभ्य JNU मे जाके नारे लगाने लग जाय भारत तेरे टुकड़े होगे वेसा नहीं होना चाहिए ।
    रही बात मुक्त मे सब देने की ,अमेरिका देश ने एक टाइम मुक्त कीया था कंगाल होते होते बच गया , सबसे बढ़िया पैसा दो ओर बदले मे काम लो।

  • @baldevbariya453
    @baldevbariya453 3 ปีที่แล้ว +6

    Gujarat mein Sarkari school band three guys private schoolon Mein Hath wali Sarkar

  • @rajabhay8150
    @rajabhay8150 3 ปีที่แล้ว +3

    Please take interview in hindi also,for inspired broadly

  • @vipulpatel1883
    @vipulpatel1883 3 ปีที่แล้ว

    Ame sathe j se aaged vadho aap

  • @vinodarathod7481
    @vinodarathod7481 3 ปีที่แล้ว

    One day C.M. A.Kejrival will be a P.M. of this country .

  • @mohammadsabir3684
    @mohammadsabir3684 3 ปีที่แล้ว +1

    ALL THE BEST AAP

  • @ravi-dz6dl
    @ravi-dz6dl 3 ปีที่แล้ว

    👌

  • @vipulrabari1040
    @vipulrabari1040 3 ปีที่แล้ว

    Badha ek j che

  • @maheshbhaikataria5911
    @maheshbhaikataria5911 3 ปีที่แล้ว +4

    आपणा cm तो educated छे एवुं लागतु ज नथी कदाच एवंज हशे!

  • @makbulmansuri3845
    @makbulmansuri3845 3 ปีที่แล้ว +5

    Ab ki bar aap sarkar ben have Ahmedabad ma pan aavo

  • @baldevbariya453
    @baldevbariya453 3 ปีที่แล้ว +4

    Gujarat na Neta Uske Kejriwal Sahab paucity

  • @AJAYNAKUM3009
    @AJAYNAKUM3009 3 ปีที่แล้ว +1

    BJP good job

  • @sarthaksanatani05
    @sarthaksanatani05 3 ปีที่แล้ว +2

    Delhi ma private plane ni sur jarur che khota bana no khadhai Landing mate 2 airport to joiye ne😂 and ha aa line kejriwal ni che ane khali repeat kari che.
    Gujarat ma investment 2020 ma 1 lac crore + nu decide thayu che . Gujarat na behno etla garib nathi ke free ma ticket joie.

  • @ramparmar4722
    @ramparmar4722 3 ปีที่แล้ว +1

    Gujarat ma pan government school sari bane che
    Ex. Yogi Chowk mahatma Gandhi school, and gopal Chowk murghakendra pase school

  • @valadhruvraj_2385
    @valadhruvraj_2385 3 ปีที่แล้ว

    Aap party me kese join ho sakte hai ?

  • @kkirann143iloveu
    @kkirann143iloveu 3 ปีที่แล้ว

    Aap is only hope

  • @klpatel8328
    @klpatel8328 3 ปีที่แล้ว

    Har jgahh aap hona chahiye.

  • @maunikgadhavi86
    @maunikgadhavi86 3 ปีที่แล้ว

    હવે સાચી લોકશાહી

  • @baabubhai977
    @baabubhai977 3 ปีที่แล้ว

    Sarskam

  • @rajmehta1617
    @rajmehta1617 3 ปีที่แล้ว

    હાર્દિકે શુ કર્યું ??? ભાસણ કર્યું
    તમે શું કરશો ???
    ભાસણ જ

  • @pinturathvapinturathva9563
    @pinturathvapinturathva9563 3 ปีที่แล้ว +1

    આપણા દેશ ના pm છે તાય સુધી સરકાર ના બદલાય ગુજરાત મા

  • @gopaldangar
    @gopaldangar 3 ปีที่แล้ว +1

    કલાકારો ને માટે સારી સારી વાતો કરવી, ઈન્ટરવ્યૂ આપવો એ કાઈ મોટી વાત નથી, નગર સેવક ની ભુમિકા આપની કેવી રહેશે એ જોવાનું રહ્યું....

  • @karshanbhaikachhetiya3792
    @karshanbhaikachhetiya3792 3 ปีที่แล้ว

    બહૂસારૂ.થયૂ.ધીમે.ધીમે.હાલો..અમેપાછર.બેઠાછી

  • @niravjani3882
    @niravjani3882 3 ปีที่แล้ว

    લોકો ને ૧૦ લાખ નાં સુટ પેરેલા અને મોટી મોટી વાતો કરવા વારા વસી ગયા.

  • @akshaykumarbhatt
    @akshaykumarbhatt 3 ปีที่แล้ว

    BBC always shows contents anti-BJP and anti-India. After all, it's a british company.

  • @thakorrakesh2647
    @thakorrakesh2647 3 ปีที่แล้ว

    जय नरेंद्र मोदी

  • @ashokvaghasiya6475
    @ashokvaghasiya6475 3 ปีที่แล้ว +2

    એ જે વઘાસીયા