Gujarat News : Surat માં જન્મેલી બાળકીની રહેણી કરણી વિદેશીઓ જેવી અને અંગ્રેજી પણ પટ પટ બોલે છે | GT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #gujarattak #gujaratnews #gujaratpolitics #GUT016
    #suratuniquegirl #Unique #child #childrenbornwithincrediblefeatures
    Surat માં જન્મેલી બાળકીની રહેણી કરણી વિદેશીઓ જેવી અને અંગ્રેજી પણ પટ પટ બોલે છે
    ---------------------------------------------------------------
    Gujarat Tak ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    ---------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 589

  • @jatinbhai1918
    @jatinbhai1918 ปีที่แล้ว +29

    પુનર્જન્મ એક વાસ્તવિકતા છે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા પુનર્જન્મની વાતો સમજવા બ્રહ્માકુમારી આશ્રમ પર જરૂર જજો કતારગામમાં પણ તેની શાખા છે ઓમ શાંતિ

    • @mahadev5935
      @mahadev5935 ปีที่แล้ว

      Aa, chokari pan videsh ni se tya thi j layavela se eni nathi bhai

    • @hashmukhbhaipatel2406
      @hashmukhbhaipatel2406 ปีที่แล้ว

      ફોરેન ની.કોઈ વ્યક્તિ નો પુનર્જન્મ.છે..આ જ.સત્ય હોય શકે.

    • @zalashivraj3311
      @zalashivraj3311 ปีที่แล้ว

      TAME GAYA ETLE BADHU AVI GAYU

    • @SonuPatel-bq4vn
      @SonuPatel-bq4vn ปีที่แล้ว

      Hiii
      Can you please tell me about પુનર્જન્મ

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @mr.j6123
    @mr.j6123 ปีที่แล้ว +109

    પૂર્વ જન્મ હોઈ કોઈ વિદેશી નો

    • @darshitganatra4337
      @darshitganatra4337 ปีที่แล้ว +2

      સાચી વાત છે

    • @ghanshyamtrivedi8788
      @ghanshyamtrivedi8788 ปีที่แล้ว +1

      નાટકીય.છે.રવાના.કર્વજેવા.છે.માં.ને. બાપ.પણ.fakrugeri.કરેછે

    • @patelnirav9837
      @patelnirav9837 ปีที่แล้ว +4

      Alya a bhai ne pucho a test tube baby to nahi koi English Vicky donor na hoy.

    • @zalashivraj3311
      @zalashivraj3311 ปีที่แล้ว

      TAMNE TO EVUJ LAGSE

    • @Diku0505
      @Diku0505 ปีที่แล้ว

      ​@@patelnirav9837 😂

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 ปีที่แล้ว +255

    કદાચ મને લાગે છે કે ઘોડીયા મા જ મોબાઇલ ફોન આપી દીધો છે જેમાં માત્ર અંગ્રેજી ભાષા ના કાર્ટુન જોયા હશે અને તે જ ભાષા એના મગજમાં ઉતરી ગઇ હોય એવું પણ બને

    • @harikrishnafaldu6347
      @harikrishnafaldu6347 ปีที่แล้ว +26

      તો સારું... આમ જ બધા બાળકો શીખી જતા હોય તો શાળાએ જવાની લપ જ નહિ

    • @indianjoolribyparagpunit7487
      @indianjoolribyparagpunit7487 ปีที่แล้ว +5

      Aava ghana kissa che .. Mara fren ni daughter pan ghana word amuk youtube na video par thi Sikhe che.. picture sathe te loko video Mukta hoy che je brain ma easily capture thay che .. etlej children book badhi pics vadi hoy che

    • @patelsmit2986
      @patelsmit2986 ปีที่แล้ว

      Mane pan ej lage chhe

    • @bhavintrivedi5039
      @bhavintrivedi5039 ปีที่แล้ว

      Haa sachi vat

    • @ranjitsinhmakwana6803
      @ranjitsinhmakwana6803 ปีที่แล้ว +18

      તમે મોબાઇલ આખો દિવસ જુઓ છે કેટલું આવડે છે.😂

  • @bhoolkumayur
    @bhoolkumayur ปีที่แล้ว +20

    She speaks with British pronounciation. It's different with Indian teaching. So I'm pretty sure that it's god's gift.

    • @ruksanabenmultani8946
      @ruksanabenmultani8946 ปีที่แล้ว +6

      its not god's gift it's youtubes gift

    • @Trainwithgujju
      @Trainwithgujju ปีที่แล้ว

      British cartoon

    • @arv-Hackney-London
      @arv-Hackney-London ปีที่แล้ว

      There is no comparison between American and the British accent. The British accent is more smooth and cultured whilst speaking whilst the the American is better for music.

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

    • @sadadiyaambalal3488
      @sadadiyaambalal3488 10 หลายเดือนก่อน

  • @bhavintrivedi5039
    @bhavintrivedi5039 ปีที่แล้ว +22

    સુખ નું દુઃખ છે

    • @Shri_Bhoorakaka
      @Shri_Bhoorakaka ปีที่แล้ว +2

      આજ વાત નું દુઃખ છે

  • @gaurangbhatt4758
    @gaurangbhatt4758 ปีที่แล้ว +79

    My grandson 2.5 yrs old too speaks American English. The reason is, we think he watches English cartoons and we too speak English at home. He speaks Gujarati also very well. Children pick up things very fast in this age group.

    • @bharatdesai6673
      @bharatdesai6673 ปีที่แล้ว +2

      Abhi se usko ye mat sikhao .......

    • @eternalltruth
      @eternalltruth ปีที่แล้ว +5

      But she does not speak Gujarati dispite being in a whole Gujarati family. Don't doubt. It's a confirmed case of reincarnation.

    • @dhruvisutariya5691
      @dhruvisutariya5691 ปีที่แล้ว

      @@bharatdesai6673 vo unki mrji...aap
      kyu judge kr rha hai

    • @AF-yq9es
      @AF-yq9es ปีที่แล้ว +1

      @@eternalltruth exactly. This is a case of reincarnation. However, the parents should make an attempt to get her to learn Gujarati which her mother tongue and also Hindi national language. She will benefit in future. In the south people speak multiple languages.

    • @thepsschadman2662
      @thepsschadman2662 ปีที่แล้ว +1

      @@AF-yq9es Not Hindi. Only Gujarati. And Hindi is not national language.

  • @narendrapatel3909
    @narendrapatel3909 ปีที่แล้ว +31

    रोज सुबह उठकर भगवान को शुक्रिया करना इतनी होनहार लड़की दी है

  • @vishalmakwana7629
    @vishalmakwana7629 ปีที่แล้ว +5

    તમિલ , મલયાલમ , સિંધી, બલોચ, ફ્રેન્ચ , પોર્ટુગીઝ , ઉર્દૂ કેમ નથી બોલતી તે જાણીને દુઃખ થયું 😂

  • @vishu4731
    @vishu4731 ปีที่แล้ว +2

    स्पर्म का खेल हो ये टेस्ट ट्यूब बेबी का कमाल है स्पर्म विदेश का है

  • @chetansapra9859
    @chetansapra9859 ปีที่แล้ว +91

    અમેરિકા વયા જાવ બીજું સુ 😂

  • @aryashi3407
    @aryashi3407 ปีที่แล้ว +4

    राजस्थान में भी ऐसा ही कैसा हुआ था सेम इसी के जैसा वह भी यूट्यूब पर खूब वायरल हुआ था उसमें भी इसके जैसी ही लड़की थी शायद यह लोग वहीं से इंस्पायरर हुए हैं

  • @dearstudy269
    @dearstudy269 ปีที่แล้ว +35

    Media વાળાએ સમજવું જોઈએ કે અંગ્રેજી એક ભાષા છે
    કોઈ પણ ભાષાના માહોલમાં 3 થી 5 મહિના કોઈ પણ વ્યક્તિ રહે તો તે ભાષા કોઈ પણ શીખી શકે છે
    તો જન્મજાતથી કોઈ શીખીને ન આવ્યું હોય
    કદાચ બની શકે એના પરિવારે એના જન્મથી જ એને અંગ્રેજીનાં માહોલમાં રાખી હોય..

    • @shreejienterprise3799
      @shreejienterprise3799 ปีที่แล้ว

      કહે તો છે કે માહોલ નથી ઘર માં કોઈ ને આવડતું નથી

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @sunil201160
    @sunil201160 ปีที่แล้ว +4

    વિદેશી ભાષા નેં આટલો બધો મહત્વ?😢 ચીન જાપાન કોરિયા તાઈવાન જેવા દેશોમાં પોતાના ભાષા નેં મહત્વ આપે છે.

  • @Shakti446
    @Shakti446 ปีที่แล้ว +3

    બાળકી ને ઈંગ્લિશ શીખવ્યું નથી છતાં પણ ખૂબ જ સરસ ઈંગ્લિશ બોલે છે

  • @MukeshPatel-ei4yj
    @MukeshPatel-ei4yj ปีที่แล้ว +12

    God Gift menej your Life and satisfied your family

  • @arjunjagad7336
    @arjunjagad7336 ปีที่แล้ว +4

    Very good bro last ma je Kah pan bolya proud of you 🎉🎉❤❤

  • @chintankalathiya11
    @chintankalathiya11 ปีที่แล้ว +27

    અમેરીકા વાળા ને ભારત ભણવા આવવુ હોય તો એક જનમમાં એકઝામ કલિયર કરવી પડે અને પછી પુન: જનમ મા મેળ પડે એટલુ ભારતમાં વેઈટીંગ છે😂😂😂😂😂😂😂😂

  • @chetan.gondaliya
    @chetan.gondaliya ปีที่แล้ว +41

    This is clearly an incarnation case of some English speaking soul...

    • @darshitganatra4337
      @darshitganatra4337 ปีที่แล้ว +4

      Right , purv janm jovo joiye

    • @zeelgamit1998
      @zeelgamit1998 ปีที่แล้ว +2

      😂😂😂😂

    • @hansa7257
      @hansa7257 ปีที่แล้ว +2

      I agree , there is no other plausible explanation.

    • @kkstarmusical3960
      @kkstarmusical3960 ปีที่แล้ว

      It's true

    • @arv-Hackney-London
      @arv-Hackney-London ปีที่แล้ว

      I was born in Indian (Gujarat) but when I sent with my mother to the UK at the age of 5, I just recognized the area in Hackney. So many times whilst I was growing up, my mind would just stop for a few seconds and I get the feelings that I had lived here before. Like this little girl, I loved the rain, cold and snow when it came. When I came to India to visit, I went out in my shorts during the winter time when people were wearing sweaters. I came here in 1980 and UK has always been home first.

  • @zindgi350
    @zindgi350 ปีที่แล้ว +7

    અમુક ઉંમર પછી માં બાપ ને તેનું સાચું સરનામું ગોતી ને લય જશે કે તેનું જૂનું ખોળિયું ને ગામ કયું હતું

  • @Er.keshav_IIT.Bombay.
    @Er.keshav_IIT.Bombay. ปีที่แล้ว +10

    Biju bdhu to thik che ben foreign vala ne joi thums up ne cold drink na pivado dikari ne health mate saru nai ho ❤

  • @rameshwarchitte
    @rameshwarchitte ปีที่แล้ว +1

    Gharvali ne Crocodile, Waah👏🏻👏🏻👏🏻

  • @a.nindia5704
    @a.nindia5704 ปีที่แล้ว +36

    પ્રોપર ઇંગીલશ શીખવા મા સારા સારા હોશિયાર લોકો ને પણ કોર્ષ કરવા પડે છે

    • @crazyboydinu9442
      @crazyboydinu9442 ปีที่แล้ว

      ભાઈ અમારે તો compitetive exame પાસ કરવામાં પણ fafa pade છે..ઇંગ્લિશ માં બોલવા માટે કોર્સ કરવો પડે અથવા આપડી.માતૃ ભાષા. ઇંગ્લિશ હોવી જોઈએ.. તો જ શક્ય છે..

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @shitalchhotala5321
    @shitalchhotala5321 ปีที่แล้ว +3

    એક વાર બાળકી નો English માં interview લ્યો. તેમાં જો તે જવાબ આપે ઇંગલિશ માં તો જ આ વાત સાચી...તેના માં બાપે મીડિયા માં ફેમસ થવા માટે નો આ એક સ્ટંટ છે...
    અમુક બાબત કે જે બેન ઇંગ્લિશ સ્કૂલ નથી મળતી.. એ તો સાવ...

  • @jayprakashpatel7646
    @jayprakashpatel7646 ปีที่แล้ว +6

    બહેન તમે શાંત વાતાવરણ માં શાંત ચિતે એ જ દીકરી ને જ પૂછો કે what is your parents name? Where are you from? કદાચ એ કોઈ જવાબ આપી દે.

  • @mamtapatel2976
    @mamtapatel2976 ปีที่แล้ว

    આ ખરેખર પુનઃજન્મ થયો છે. આ દિકરી આજે નહી તો કાલે એ કહેશે કે હું કોણ છુ. ઓમ શાંતિ (આબુ માં ) લઈ જાય તો સત્ય હકીકત બહાર આવે અને આ પવિત્ર આત્મા ને એનો મુકામ હાસલ થાય એ જ પ્રાર્થના. 🧘‍♀️👌🙏😇

  • @dyurscutebaby2595
    @dyurscutebaby2595 ปีที่แล้ว +4

    Same with my daughter. She is also speaking. It's common nowadays because kids watch mobile phones and learn anything from it. Kids memories is very sharp that's why....

    • @haizelpinakin4896
      @haizelpinakin4896 ปีที่แล้ว +3

      Not common..how can a child of three year old will speak such a fluent English...living in Gujarat it's not common at all.

    • @rupalkanani4816
      @rupalkanani4816 ปีที่แล้ว

      Very TRUE 👍😊all child now start to speak English also my daughter is speaking English from 3 years old .....aema aatli navai na karay j aa loko kari raya che 😂

    • @kathadbhaichhaiya5786
      @kathadbhaichhaiya5786 ปีที่แล้ว

      She "IS" speaks , evu English lakhva karta Gujarati ma lakh Bhai. English ni Maja mari nakhi..

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @smitapathak-ge7ll
    @smitapathak-ge7ll ปีที่แล้ว +1

    God bless her and Parents.

  • @smitapathak-ge7ll
    @smitapathak-ge7ll ปีที่แล้ว

    Bau j Sara's bole che she is really a god gift..deffinatly as age ma kids bdhi j language fast sikhe che pan jetlu aa chokri bole che a kaik alag lage che

  • @kirtii_pandya.07
    @kirtii_pandya.07 ปีที่แล้ว +2

    Mummy ne badi English webs dekhi h pregnancy me🤒😂❤

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @kuchtohai.....3362
    @kuchtohai.....3362 ปีที่แล้ว +1

    Shayad લગ્ન પછી હનીમૂન માટે landan ની મુલાકાત લીધી હશે...

  • @vikramsinhrajput8109
    @vikramsinhrajput8109 ปีที่แล้ว +5

    God gift..pls care

  • @bhavanaupadhyay5149
    @bhavanaupadhyay5149 ปีที่แล้ว +6

    लॉकडाउन मा उछेरी छे,,आ दर्मियांन बधा फोन मा ज उधा पड़ी रहता हता,,, गॉड गिफ्ट ना होय, Nancy Mom 😂

  • @karshanmodhvadiya8402
    @karshanmodhvadiya8402 ปีที่แล้ว +10

    Aa baby no PLR (past life referation) karavo atle khabar padi jase ke teno purvjanam kya hato

    • @anmolnotani6361
      @anmolnotani6361 ปีที่แล้ว

      Really how come this possible??

    • @karshanmodhvadiya8402
      @karshanmodhvadiya8402 ปีที่แล้ว

      @@anmolnotani6361 haha kem nhi.. Bahuj saral se... Ghana sara saycik se aje.. Thodi fees hase..

  • @vijaypatel-pw5kv
    @vijaypatel-pw5kv ปีที่แล้ว +5

    Najik ma Little Millennium hoi to Admission lai levay tya English - hindi j chale

  • @akshayrajput-bv8mk
    @akshayrajput-bv8mk ปีที่แล้ว +4

    Aa phone no vadhare use chhe and English nu environment

  • @DipeshMokani
    @DipeshMokani ปีที่แล้ว

    I don't why people get so easily impressed when someone speaks in English. I don't see anything extraordinary here for which everybody got impressed.

  • @kk-iy4oj
    @kk-iy4oj ปีที่แล้ว

    पुनर्जन्म होता है , ? कभी कभी ये सच से ज्यादा सबूत दे देता है.

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 ปีที่แล้ว +18

    બાળકીની માતાને અંગ્રેજી અવડેશે અને આ બાળકી જ્યારે ગર્ભમાં હશે ત્યારે એની માતા અંગ્રેજી મટીરીયલનો 100 ટકા ઉપયોગ કરતી હશે તો જ આ વસ્તુ શક્ય બને
    કારણકે એની માતા ઇન્ટરવ્યૂમાં જેવી રીતે બોલે છે એ ઉપરથી મારું અનુમાન છે 😂

    • @kusumchauhan8662
      @kusumchauhan8662 ปีที่แล้ว +1

      હા,આ વસ્તુ શક્ય બની શકે કારણકે બાળક ગર્ભમાં હોય ત્યારે માતા ના આચરણ વિચારો ની બાળક પર અસર પડી શકે છે.

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @Vjlove8999
    @Vjlove8999 ปีที่แล้ว +3

    ટૂંક સમય માં પાછી તે પોતાની માતૃભાષા માં બોલતી થઈ જશે પણ એની સાથે તમે પણ આપડી ભાષા માં વાર્તા લાપ કરો જેથી તેના મગજ માં આપડા શબ્દ બેસી જશે મગજ માં

  • @user-pf8ps3kx3j
    @user-pf8ps3kx3j ปีที่แล้ว +7

    મતલબ કે આગળ નો જન્મ ફોરેનનો છે લાગે..

  • @Miss_rathod_801
    @Miss_rathod_801 ปีที่แล้ว +2

    😱😱😱😱😱😱😱😱 Nicely spoken English 👍 cute girl 😍😘god gift 🙏🏻🤲🎁🍫🍫🍫👏😊

  • @hirabenparmar7250
    @hirabenparmar7250 ปีที่แล้ว +23

    બાળકો ને વધારે પડતા મોબાઈલ માં કાર્ટૂન જોવાથી આમ થતું હોય છે

  • @manishjoshi6006
    @manishjoshi6006 ปีที่แล้ว +2

    Aise bahot kisse hue hai, punarjanm releted,bhi hota hai, lakin jydater aise case me Umar badhne se old Memories loss bhi hota hai, ye manochicetsa ka subject hai, perents ko waha dekhana chahiye🌹

  • @vandanakalathia2040
    @vandanakalathia2040 ปีที่แล้ว +11

    America થી ભૂલ થી India avi ગઈ છે 😅😅😅

    • @Jem34117
      @Jem34117 ปีที่แล้ว +1

      A bhi vagar passport ne visa a 😂

  • @akubharathod4344
    @akubharathod4344 ปีที่แล้ว +26

    nathia na cartoon જોઈ જોઈ ને😅😅

    • @vanshiltank8809
      @vanshiltank8809 ปีที่แล้ว +1

      yeah , really thats true

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @arjunjagad7336
    @arjunjagad7336 ปีที่แล้ว +2

    You both are Lucky you have wonderful daughter ❤❤❤

  • @જોકોવિડોડો
    @જોકોવિડોડો ปีที่แล้ว +24

    Mobile કા કરિશ્મા 😁

  • @divyeshpatel-mx2lg
    @divyeshpatel-mx2lg ปีที่แล้ว +1

    બાળકી ને જેમ કરવુ હોય તેમ કરવા દો ..past life file ખુલી ગઈ લાગે છે..જન્મ જન્માંતર ચાલતી આવતી આ પ્રક્રિયા છે..

  • @vcreator4800
    @vcreator4800 ปีที่แล้ว

    Sachu Kai do k chhokari English tymes jove che mari baby pan English bole vhe ryms joine

  • @the-kp-talks8553
    @the-kp-talks8553 ปีที่แล้ว +27

    This is an indeed miracle 😮😮❤

    • @kokilabenparmar5179
      @kokilabenparmar5179 ปีที่แล้ว

      7

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @Vjlove8999
    @Vjlove8999 ปีที่แล้ว +2

    ટેન્શન ના લો ટૂંક સમય મા પોતાની માતૃભાષા માં બોલતી થઈ જશે તેની સાથે ગુજરાતી ભાષા માં વાર્તાલાપ કરો અને તમે ગુજરાતી word તમે શીખવાડો તેને તે દીકરી માં ફેરફાર થઈ જશે

  • @shefalishastri9949
    @shefalishastri9949 ปีที่แล้ว +3

    Same case is noted in Madhy pradesh. She speaks only English also remember her name.just reincarnation. Soul is traveling around the 🌎.

  • @bhavanadusara5536
    @bhavanadusara5536 ปีที่แล้ว +2

    God gifted 🎉

  • @ashishpatel7164
    @ashishpatel7164 ปีที่แล้ว +66

    110% પુન:જનમ ..આજ હકીક્ત છે.

    • @shahrutu9409
      @shahrutu9409 ปีที่แล้ว +9

      કોઈ પુનર્જન્મ નથી થયો ભાઈ
      મોબાઈલ ના કારણે ભાષા નો પુનર્જન્મ થયો સે😅😅

    • @pravinvekariya6154
      @pravinvekariya6154 ปีที่แล้ว +1

      To to saru હવે ઈંગ્લીશ ક્લાસ નહિ રાખવા પડે

    • @asmitadamor4107
      @asmitadamor4107 ปีที่แล้ว +3

      Mari baby 3years ni che Mobil ma cartoon bhu jove che .....Ane amuk sem English word pn foren lheka ma j bole che .....mobilna lidhe hoi sake

    • @user-co3oz3th4v
      @user-co3oz3th4v ปีที่แล้ว +1

      Starting ma j khabar padi gai jyare chhokri bole chhe I want car tyare sikhvade chhe I want car nai i want to go home . Matlab eni jode English ma vato kare chhe to avade j ne su Loko ne murakh banao chho Kai pan .

    • @mineshgaming8577
      @mineshgaming8577 ปีที่แล้ว +1

      biyaran ma bhul che 😂

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 ปีที่แล้ว +3

    Punh Janam se right

  • @Anonymous-cq8rp
    @Anonymous-cq8rp ปีที่แล้ว +2

    But I didn't Heard any high fi English from her to confirm that she is not influenced by mobile or tv.

  • @AvinashJolly
    @AvinashJolly ปีที่แล้ว

    Use of Mobile while her development, grasping power of babies are more

  • @vijaymakvana-xe4ss
    @vijaymakvana-xe4ss ปีที่แล้ว +4

    Aa purnjanm che.

  • @swetajoshi213
    @swetajoshi213 ปีที่แล้ว +5

    Financially strong hov to Fountain head school ma admission karavi lo.
    Surat ni best English medium school chhe

    • @aakashparikh7508
      @aakashparikh7508 ปีที่แล้ว

      Aane kya English medium school ni jaroor chhe.... Gujarati sikhvado😂

    • @sweetupatel1405
      @sweetupatel1405 ปีที่แล้ว

      @@aakashparikh7508 hahhahh

  • @vsvnaren
    @vsvnaren ปีที่แล้ว +2

    Super

  • @kishanpaladiya2669
    @kishanpaladiya2669 ปีที่แล้ว +6

    She is just speaking common words, it can be obtained from normal cartoons. There is no strange thing in it.

    • @haizelpinakin4896
      @haizelpinakin4896 ปีที่แล้ว

      Not common.. child living in Gujarat don't speak bhai..In gujarat only main language is Gujarati..PPL over there can't even speak proper Hindi,forget about English.

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @shantivaja9841
    @shantivaja9841 ปีที่แล้ว +5

    Hospital ma badlai gai hase 👍

  • @babarsinh9565
    @babarsinh9565 ปีที่แล้ว +8

    નાનપણ થી મોબાઈલ માં ઇંગ્લિશ માં કાર્ટૂન જોયા છે

  • @vipuljasani4315
    @vipuljasani4315 ปีที่แล้ว +4

    It proves reincarnation

  • @jamilakagdi9302
    @jamilakagdi9302 ปีที่แล้ว +2

    hospital ma badlai toh nathi gayi girl?

  • @ashoksinhvaghela9843
    @ashoksinhvaghela9843 ปีที่แล้ว +7

    જોવો 13:46 a thumsab ની બોટલ આવી હવે મીડિયા વાડા સોડા પિસે..... 😆

  • @ravaldhruv3432
    @ravaldhruv3432 ปีที่แล้ว

    જેમ સ્કૂલ ગ્યા પહેલા આપ ને ગુજરાતી બોલતા સમજતા આવી જાય છે કેમ કે ગુજરાતી વાતવરણ માં જ આપનો ઉચ્ચ થાય છે જ્યા બાલક વરમવાર ગુજરાતી સાંભળે છે, તેવી જે રીત નાનપણ થી અંગ્રેજી બોલતી કાર્ટુન જોયી ને આને અંગ્રેજી આવડ્યુ હસે...

  • @rainbowpreschoolmorbi5479
    @rainbowpreschoolmorbi5479 ปีที่แล้ว +1

    એને એક વખત અમેરીકા લઈ જાવ. જો પૂર્વજન્મની ત્યાંથી કોઈ બાબતો જોડાયેલી હશે તો આપોઆપ આને બધું યાદ આવવા માંડશે.

  • @Patelkaushaliy
    @Patelkaushaliy ปีที่แล้ว

    So nice pita

  • @rohanpancha750
    @rohanpancha750 ปีที่แล้ว +3

    Bas aaj karan che aapdi media aatli ghatiya che.ke important news chhodi ne sav bakavas news report kare che

  • @bhumikamaheshwari6917
    @bhumikamaheshwari6917 ปีที่แล้ว

    fon mathi j sikhi che

  • @gyanmantraofficial73
    @gyanmantraofficial73 ปีที่แล้ว

    Supar 😊😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Vanshikapatel49507
    @Vanshikapatel49507 ปีที่แล้ว

    All the best

  • @nicolec2483
    @nicolec2483 ปีที่แล้ว +5

    Take her to someone connected to psychology. It's a clear case of re-incarnation and the soul is from different country.she should be shown pictures of different countries and ask her questions in English.Bring her to Ahmedabad as there are many who can understand her language and her psychology.

    • @chaxuss
      @chaxuss ปีที่แล้ว

      I was also thinking same

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @katariyakarishma1874
    @katariyakarishma1874 ปีที่แล้ว +3

    એ બેબી ને બ્રહ્માકુમારી સંસ્થા માં લઇ જાવ આપનો પ્રશ્ન નો બધો હલ મળી જસે 100%

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @ZalaJagu
    @ZalaJagu ปีที่แล้ว

    Je Ani activity joi ne Lage che aa same tone.and talking way bole che a English cartoon maj ave che

  • @indianjoolribyparagpunit7487
    @indianjoolribyparagpunit7487 ปีที่แล้ว +3

    Aava case ghana state ma che .. nana chokrao nu brain kori slate jevu che tema je feed karo te tarat j accept kari le .. mobile thi aa possible che .. etlej chokrao kaya atmosphere ma grow thay che te important che..Nastya famous che TH-cam par..

  • @sonalpatel6194
    @sonalpatel6194 ปีที่แล้ว

    Lourdes convert school, Athwalines, Surat is best for this child

  • @mansishani2706
    @mansishani2706 ปีที่แล้ว +2

    I think this is the case of rebirth😊

  • @jigsrv
    @jigsrv ปีที่แล้ว

    chhokari nu CPU bhare chhe inbuilt

  • @divyeshkachhela9582
    @divyeshkachhela9582 ปีที่แล้ว +39

    જો એ ફોન use કરે છે અને એમાં પણ cartoon videos જુવે આ cartoons ની language જો English હોય તો એવું બની શકે

    • @89_kaushik92
      @89_kaushik92 ปีที่แล้ว +4

      Parfect Aaj che mara ghre bhi Hindi bole che ek kid

    • @ALiberalCommunist
      @ALiberalCommunist ปีที่แล้ว

      ​@@89_kaushik92 ha😂

    • @hirabenparmar7250
      @hirabenparmar7250 ปีที่แล้ว +7

      મારા છોકરા ની બેબી સ્પેનીશ ભાષા બોલે છે ઘોડીયમાથી જ મોબાઈલ ની ટેવ નું પરિણામ છે ત્રણ વરસ થઇ હજી ગુજરાતી નથી બોલવા શીખી

    • @indianjoolribyparagpunit7487
      @indianjoolribyparagpunit7487 ปีที่แล้ว

      True

    • @MR.SECOND2
      @MR.SECOND2 ปีที่แล้ว +2

      Mara ghare Korean bole che

  • @hasamshajuneja123.
    @hasamshajuneja123. ปีที่แล้ว +3

    🙏

  • @alpeshrathwa7424
    @alpeshrathwa7424 ปีที่แล้ว +3

    Mobaile ka jadui se

  • @arvindbhailakhani9478
    @arvindbhailakhani9478 ปีที่แล้ว

    Test tub karavi nathi ne forenar e viray Dan aapiyu hoi to bane

  • @SMT108
    @SMT108 ปีที่แล้ว

    Born with gift 🎁

  • @eaglespower26
    @eaglespower26 ปีที่แล้ว +33

    Soul from USA 🇺🇸 im definitely sure ....he get second chance so please join her in ISCON she is here for salvation

    • @vins6036
      @vins6036 ปีที่แล้ว

      BS

    • @vyasjwalit3999
      @vyasjwalit3999 ปีที่แล้ว

      She is previous lineage of this family who were in abroad and died and born in his family tree again medium of this couple.simple

  • @ghanshyammm
    @ghanshyammm ปีที่แล้ว +2

    Cartoon જોઈ ને શીખી ગઈ.

  • @LION_HEART1139
    @LION_HEART1139 ปีที่แล้ว +1

    પૂર્વ જન્મ નો કિસ્સો વધારે લાગે છે

  • @Manyata_baisa
    @Manyata_baisa ปีที่แล้ว

    English cartoon effect h meri nephew bhi itni hi h same ase hi English bolti h wo bhi English cartoon dekhti h Mobile me

  • @muhammadshafimshaikh7044
    @muhammadshafimshaikh7044 ปีที่แล้ว

    interview lenar mahasayo kem balki sathe eng ma bolta nathi.balki ne eng bolti to sambhrao

  • @hiteshjariwala6150
    @hiteshjariwala6150 ปีที่แล้ว

    Publicity

  • @jaguaarjaguaar9631
    @jaguaarjaguaar9631 ปีที่แล้ว +1

    Youtub જોઈને શીખી કે શું 😅

  • @mayurparmar5284
    @mayurparmar5284 ปีที่แล้ว

    Ye puner janma ka hi kissa hai. God bless you. 🙏🌹

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 ปีที่แล้ว +3

    Paresh bhai khud English bole che.
    Mata pita khud judh bole che

  • @pikenmehta1
    @pikenmehta1 ปีที่แล้ว

    From Purna bhav na sanskar

  • @HirenMakwanaJunagadh
    @HirenMakwanaJunagadh ปีที่แล้ว +24

    IVF Ka Kamaal 😂😂

    • @gauravp121
      @gauravp121 ปีที่แล้ว

      😂🤣🤪

    • @vishu4731
      @vishu4731 ปีที่แล้ว

      सही बोले

  • @nafisakara3017
    @nafisakara3017 ปีที่แล้ว +1

    Cartoon influences sir.nothing to worry.

  • @Handicap_creator
    @Handicap_creator ปีที่แล้ว

    crocodile etle मगर thay nahi ke गरोली 👇🤔🤔🤔

  • @neetasodagar1921
    @neetasodagar1921 ปีที่แล้ว +1

    She is reincarnation of foreign country girl in India

  • @ravijha3151
    @ravijha3151 ปีที่แล้ว +8

    Apdi Matru Bhasa Gujarati Sikhdavo 😂😂 ane kevai Gorav ni vat