Mahipatsinh Chauhan ને મળી જાનથી મારી નાંખવાની ધમકી | Gujarat Tak
ฝัง
- เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024
- #gujarattak #gujaratnews #gujaratpolitics #GUT005 #mahipatsinhchauhan #aapgujarat #Gujarattak
સામાજિક કાર્યકર અને સોશિયલ મીડિયાથી પ્રસિદ્ધ થયેલ મહિપતસિંહ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી છે. મહિપતસિંહ ચૌહાણ દ્વારા સોશ્યલ મીડિયામાં લાઈવ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. સાથે જ મહિપતસિંહ ચૌહાણ દ્વારા માતર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જેમાં મહિપતસિંહ ચૌહાણે પોલીસ સમક્ષ પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે.
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak
સારુ કામ કરનાર ની સાથે ભગવાન હંમેશા રહે છે
વાહ... આવાં ન્યુઝ બતાવો good
મહિપતસિંહ ચૌહાણ અમે તમારી સાથે છે આવા કુતરાઓ તો પૈસા આપ પછાડી થી વાર કરે કુતરાઓ ભોઈકા કરે તમે આગળ વધો અમે તમારી સાથે અમે તમારી સાથે છીએ અમે તમારી સુરક્ષા અડધી રાતે તમે બોલાવો અમે તમારી સાથે છે બજરંગ ડાલ સંગઠન કરની સેના રાજપૂત સંગઠન તમારી કરનીસેના તમારીછેઆબધા સંગઠન તમારીસાથેછે હવે બીવાનીજરુરનથી
હર હર મહાદેવ મહિપતસિંહ સાહેબ મહાદેવ તમારી રકક્ષા કરશે 🙏🙏🙏🙏૧૦૦ ટકા
જે માણસ સારું તમારે સારું કામ ઉપરથી ધમકી આપો છો મારી ધિક્કાર
જય માતાજી મહેપતસિહ ચોહાણ
નહિપત સાહેબ તમારી અમોને બો ચિંતા છે.તમને કઈ ના થવું જોવે.
અને તમે એ કોઈ કંપની ના લફરામાં બા પડતા. અને તમે સંકુલ સ્કૂલ માં સારી રીતે રહો અને નીભવો
સાવધાન રહેજો
મહિપતસિંહ બાપુશ્રીને ભગવાન સ્વામિનારાયણ આપની સર્વે પ્રકારે રક્ષા કરે એજ અંતઃકરણ પૂર્વક ભગવાનને પ્રાર્થના.. ઘણા જ હેતથી જય સ્વામિનારાયણ
કઈ નથી થવાનુ મજા કરો જય માતાજી
મહિપત shih બાપુ ને ભગવાન ખૂબ સુખી રાખે અને સાચવે એવી પ્રાર્થના કરું છું
ઘણું બધું ચાલે છે ઉજાગર કરવા વાળા ડરે છે, મહિપતસિંહ સાહેબ
Good work agabadho hum tumhare saath hai
જય માતાજી બાપુ હમ તુમ્હારે સાથ હે
બાપુ એ મોબાઈલ નંબર અમણે આપો તમારે.સોધવાની જરૂર નથી ખાલી મોબાઈલ નંબર આપો
તમ તમારે મોજ કરો.મહિપતસિંહ ભાઈ
એકલા ક્યાંય જવું નહીં ગ્રુપ માં જ નિકળવું ,
મહીપત સિંહ ને કાંઈ થયુ તો અમે મહિપત સિંહ ભેગા સિયે
ગુડ આજતક ન્યૂઝ
OM NAMAH SHIVAY
બાપુ ચેતતારેજો
બાપુ મોજ કરો આં વા તત્વો તો સામાન્ય છે
આ લુકકો ખેડા જિલ્લાના જ વિસ્તાર નો ર
મીડિયા વાળા ને દેખાયું ખરુ
ગાંધીનું ગુજરાત બોલવા વાળા ક્યાં ગયા??? ક્યાં છો હર્ષ...??
તેનાથી.કયથવા.નુ.નથી.ભાઇ.મજાકરો.જય.માતાજી
આવા લોક ના નંબર મોકલો મારા પર
આ લુખ્ખા નં એક પણ રૂપિયો આપવો નહીં આવા લુખ્ખા ઓથી ડરવું નહીં જય માતાજી જય રાજપુતાના જય ભવાની
મહિપતસિંહ.તુમ.આઞે.બઢો.હંમ.તુમારે.સાથ.હે
ગરીબોમોટેસાલુરાખો
સાચામાણસનીસાથેભગવાનછે.સતનીસાથેજીતછે.
ગીતામાં કહેલું કેસત્યનીજયછે
લોકસેવાએજપ્રભુસેવાછૈ
ઠાકોરપરથીજી...પ્રભુપાસેઅરજછે
ગુંડા રાજ ગુજરાત
Jay mataji Aava mansh pakdayato Rupiya vasul Karo. Saja Aapo
Aavo godi media
આમાં ગોદી મિડિયા ક્યાં થી લાવ્યો
Bhai tamare.sathhe masin gan rakho dhamki aapnarne suy karidevanu
મહીપતસીહજીકોયદીવસરામરાજ આવેએવૃલાગેછે
સિંહ ની પાછળ કૂતરા પડવાથી કાય નય થાય
લૂખાઓ ને બીજું આવડે પણ શુ બાપુ
Debet karo
Badhai Dua tumhare sath hai
Mobile No. aapo Ame Aeni garthi bahar nikadvu bhare kari dai su...... Garma jaine Ubha thai jaisu.....😡
Aa Sarkar j Maleli chhe.
LAYUG MA SEVA BHAVI, SACHA MANAS NI JIT THATI NATHI
PAN BADMASO, AND RUPIYA VARA NI J JIT THAI SE
SATYA MEV JAYTE, HVE KALYUG MA SABIT NATHI
Hi
Koi.ni.Takat.Nathi.Bapu.Tame.To.Jate.Bhagvan.Cho Tamane.To.Garibo.ni.Daya.Che
આ અંદર dispely upaer તો laworece Bishnoi nu neam batave se atle badha ne laworence બનવું સે
Lorenc bhai આમાં no પડે
Bhasva Vadu Kutru Kadi Karde Nai Bapu
લુખોખો છે ભાઈ
Aa bhajap no j manash hase.
Chodya tara jeva lukha ne lidhe U P , Bihar ma companies nathi khulti
karva Vado Kadi Koine ke nai
Girftarkaravo
Kaydo mota bhage fakta Paisa vala lokone faydo karva nu Kam kare che, Mera Bharat mahan, Satyamev Jayate,
Panchamaal tamare shadeve
Kutara hoy bhi
Ma baap hoy aevaj બાળકો ne સર aapni hostel ma bhanavi sakay k amara jeva બાળકો ne mukva hoy to muki sakay
Tu mane damki al mahipat su ale
25 lakh mate aa eni ma ne pan vechi de.
બાપુઅમેસિઅએ
Gujarat ma gundaraj
Bapu bolva vala thi kaye nahi thaye. Kali khoti lukha oo thi darvu nahi
એના થી કશું ના થાય બધાનીદુવા તમારી સાથે છે બાપુ શ
Kutra jevo lage 😂
aavi Sarkar no visvas na karay Sarkar chor chhe....
Boom tara bape dekhiyo shhe topa
Godi media
Mobell. No. Ap
Mobel. N. Bb
વાહ... આવાં ન્યુઝ બતાવો good
Godi media