આપણી કવિતા આપણા માટે - મણકો..૯

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા આયોજિત ‘આપણી કવિતા આપણા માટે’ મણકા-૯ માં મેઘાણીની પ્રસિધ્ધ કવિતા “ઘણ રે બોલે ને એરણ સાંભળે હો..જી”..જેમાં સ્વર આપ્યો છે પૂજ્ય સ્વ. ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયે. આ કવિતામાં એક આદર્શ અને નીવડેલા શિક્ષકનો વિદ્યાર્થીઓ સાથેનો લગાવ ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત થાય છે. તેમની આયુનાં ૧૦૦ વર્ષ પૂરા થાય છે ત્યારે સંસ્થાની અનેક શિબિરોમાં વિદ્યાર્થી સાથે ગુજરાતી સાહિત્યની નવલકથાઓની ચર્ચાઓ, મહાત્મા ગાંધીજી વિશેની વાતો અને અમારા સામયિક યાત્રાપથમાં જોડણી સુધારતાં અનેક દ્રશ્યો આંખ સમક્ષ આવે છે. કોઈ સાચા શિક્ષકને વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં જોવા હોય અને મેઘાણીની અપ્રતિમ કૃતિ સુંદર સ્વરોમાં સાંભળવી હોય તો આ મણકો સાંભળો અને રસ ધરાવતાં લોકોને પણ સંભળાવો.
    અમારી યુટ્યુબ ચેનલ પર અગાઉ મૂકેલ કવિતા જોવા માટે @iscehouse
    મણકો - ૪ - ઓ હિંદ દેવભૂમિ સંતાન સૌ... • "આપણી કવિતા આપણા માટે"...
    મણકો - ૫ - વીજળીને ચમકારે ... • "આપણી કવિતા આપણા માટે"...
    મણકો - ૬ - રામ રાખે તેમ રહીએ .... • આપણી કવિતા આપણા માટે -...
    મણકો - ૭ - ઊંટ કહે આ સમામાં ..... • આપણી કવિતા આપણા માટે -...
    • ભારતીય સમુદાય શિક્ષણ સ...

ความคิดเห็น • 13

  • @jenetchristian6680
    @jenetchristian6680 17 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ..👍👍👍

  • @veenaparmar5102
    @veenaparmar5102 23 วันที่ผ่านมา

    ગૂજરાત વિધ્યાપીઠના મારા સૌથી વ્હાલા એવા પૂજ્ય શ્રી ચંન્દ્રકાન્તભાઈ ઉપાધ્યાય 100મી જન્મજયંતિ શતશત વંદન....🎉

  • @dipeshbaxi8803
    @dipeshbaxi8803 23 วันที่ผ่านมา

    વડીલ શ્રી ના અવાજ માં લવન્યાતા છે અદભુત માગણી જી ની રચના રોમ રોમ માં પ્રેમ કરુણા સ્વતંત્રતા જગાડે ગુડ

  • @pravinchaudhari7270
    @pravinchaudhari7270 19 วันที่ผ่านมา

    પૂજ્ય શ્રી ચંન્દ્રકાન્તભાઈ ઉપાધ્યાય 100મી જન્મજયંતિએ કોટી કોટી વંદન....

  • @ramanlalchavda9723
    @ramanlalchavda9723 23 วันที่ผ่านมา

    👍🏾ઘણા વરસે પૂ.ચંદ્રકાંતભાઇનો અવાજ સાંભળવા મળ્યો.🙏🏿

  • @vkamali
    @vkamali 23 วันที่ผ่านมา

    અમારા સમયના શાતાકલોઝ❤. કુમાર વિનય મંદિર, ગુજરાત વિદ્યાપીઠના એ શાળામાં સંસ્કારનું સિંચન કર્યુ. અમો સૌ બાળ માનસના સર્વોત્તમ વિકાસ માટે એમણે એમનું લોહી રેડયું. ગાંધી વિચારસણીના આ ભેખધારી સંતને સત સત નમન.🙏🙏
    આ ગીતના શબ્દો એમના જીવનચરિત્રનું યથાર્થ રજુ થાય છે.

  • @hareshparmar6891
    @hareshparmar6891 23 วันที่ผ่านมา

    એકવાર રૂબરૂમાં પૂજ્ય ચંદ્રકાંતભાઈ ના અવાજ માં આ કવિતા સાંભળવાનો અવસર સાપડેલો છે...જેમ દલપતભાઇ ના અવાજ માં અમને કોની રે સગાયું આજ સાંભરે.... એ સાંભળીને આનંદ થાય એટલો આનંદ આજે આ સાંભળીને થયો ખૂબ સરસ..અને મર્મ વિગતે આજે સમજાયો...

  • @galajoshi3853
    @galajoshi3853 24 วันที่ผ่านมา

    Khub saras! Pujya Chandrakantbhai na avaj thi Zavechand meghani jivant thaya! 🙏🙏🙏

  • @JJ-um1cl
    @JJ-um1cl 24 วันที่ผ่านมา

    સુંદર,,

  • @amitarshah
    @amitarshah 24 วันที่ผ่านมา

    અતિ સુન્દર્ ગાયન અને વિવેચન્. પૂજ્ય ચંદ્રકાન્તભાઈ ને શત શત વંદન.

  • @pradipsonar5490
    @pradipsonar5490 23 วันที่ผ่านมา

    પૂજ્ય ચંદ્રકાંતભાઈ ને રૂબરુ સાંભળવાનો કદી અવસર ન હતો મળ્યો. અહીં તેમની રજૂઆત સાંભળીને તેમનાં વિષે જે ઉત્તમ શિક્ષકની વાતો કાને પડેલી તેની આજે પ્રત્યક્ષ અનુભૂતિ થઈ 🙏

  • @gopalkotiya2626
    @gopalkotiya2626 21 วันที่ผ่านมา

    લખનાર લખી ગયા ગાનાર ગાય ગયા પણ દિલમા વસિગયા 🎉❤