અનુભવની વાતું છે અટપટી યોગ કળાની ગતિ છે ઝીણી રે || સ્વર કરમસીભાઈ પટેલ પડાદર (થરાદ)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • DESI BHAJAN || karmshibhai Patel pdadar || 2022 || super song ||
    દેશી વીણા ભજન
    desi vina bhajan
    देशी वीणा भजन
    Gujarati bhajan
    live shantvani
    ગાયક
    કરમસીભાઈ પટેલ
    પડાદર
    ભજન
    અનુભવની વાતું છે અટપટી , યોગ કળાની ગતિ છે ઝીણી રે , સદ્ગુરુજીના વેંચ્યા વેંચાઈ જઈએ , આપે ઓહંમ્ સોહંમી એંધાણી . - અનુભવની વાતું .
    નાભિ કમળથી સુરતા ચાલી , જઈ ત્રિવેણીમાં ઠેરાણી ; માનસરોવ ૨ મુક્તા મોતી , મરજીવા સંત કોઈ લીયે વીણી -
    અનુભવની વાતું ....
    ચડી ફોજને માંઈ હુવા નગારાં , નિરભે નામની નૌબત ગડી રે ; નુરત સુરત લઈ શિખરે ચડિયા , બ્રહ્મ અગ્નિમાં જઈ હોમાણી . -
    અનુભવની વાતું ...
    પાડયો કોટ કબુદ્ધિ કેરો , માર્યો માયલો મન મેવાસી રે , બ્રહ્મજ્ઞાનનો કર્યા ભડાકા , તો આસને બેઠા ગુરુ અવિનાશી.-
    અનુભવની વાતું ....
    ત્રણ ગુણને ઘેરી લીધા , ભૂલ ભ્રમણાં ભે ભાંગી રે ; ચાર વેદ પર ચોપાટ ખેલી , ત્યાં અલખ પુરુષની લે લાગી . -
    અનુભવની વાતું ...
    સૂન મંડળથી શોધી કાઢયો , અખે મંડળમાં ઉ ૨ મી જાગી રે , દેવ ડુંગરપુરી સંતની સેવા , જાહેર આ વસ્તુ છે બહુ ઝીણી.-
    અનુભવની વાતું ....
    રેકોર્ડિંગ
    ચામુંડા સાઉન્ડ વડગામડા
    વનાભાઈ પટેલ
    સંપર્ક: 9898720100
    વધુ ભજન સાંભળવા માટે નીચેની લીંક ખોલો
    • ગુજરાતી દેશી વીણા ભજન ...
    • Indian culture !! DESI...
    • DESI BHAJAN !! આરે કળજ...
    • દેશી ભજન સંતવાણી કાર્ય...
    • દેશી ભજન DESI BHAJAN द...
    • મનખાનો લાવો દેશી ભજન વ...
    • સત્સંગ છે સુખ ધારા દેશ...
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

ความคิดเห็น • 27

  • @devjibhaigpatel4464
    @devjibhaigpatel4464 ปีที่แล้ว +1

    જય હો કરમશીભાઈ

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872 หลายเดือนก่อน +1

    🙏 ખુબ સરસ 🙏 પ્રણામ 🙏 વંદન 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏 વંદન 🙏 જય ગુરુદેવ 🙏

  • @jivanbapusolki8123
    @jivanbapusolki8123 ปีที่แล้ว +1

    જય હો હરિશ્ચંદ્રની જય હો જય હો દાસ ના જય ગુરુદેવ જય ગુરુદેવ

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 ปีที่แล้ว +1

    જય જય જય જય જય શ્રીરામ !

  • @udabhaiprajapati6073
    @udabhaiprajapati6073 2 ปีที่แล้ว +2

    જય હો રાજભારથી મહારાજ

  • @luckyyadav9056
    @luckyyadav9056 2 ปีที่แล้ว +1

    Ab eyse bhajan bahut km sunna milti he.

  • @valjidubariya3369
    @valjidubariya3369 2 ปีที่แล้ว +1

    Jay shree krishna

  • @mashalvaghasiya1669
    @mashalvaghasiya1669 2 ปีที่แล้ว +3

    હરે હરે કરમશીભાઈની મોજ

    • @chamundasound
      @chamundasound  2 ปีที่แล้ว +1

      ભજન પસંદ આવે તો સેર કરજો તથા કોમેન્ટ જરૂર કરતા રહેજો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @vijaybhaipatel90
    @vijaybhaipatel90 2 ปีที่แล้ว +1

    જય હો

  • @dasharthjikanaji1681
    @dasharthjikanaji1681 ปีที่แล้ว

    ખૂબ સરસ ભજન છે

  • @jamevada4542
    @jamevada4542 2 หลายเดือนก่อน

    Jay ho prabhu

  • @luckyyadav9056
    @luckyyadav9056 2 ปีที่แล้ว +2

    Very nice Bhajan
    Old culture is best.

    • @chamundasound
      @chamundasound  2 ปีที่แล้ว +1

      ભજન પસંદ આવે તો સેર કરજો તથા કોમેન્ટ જરૂર કરતા રહેજો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @JKHINDUSTANI
    @JKHINDUSTANI 2 ปีที่แล้ว +3

    જય હો હરિભક્તો

    • @chamundasound
      @chamundasound  2 ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર

  • @karsannai9725
    @karsannai9725 2 ปีที่แล้ว +2

    જય હો ડુંગર પુરીજી મહારાજ
    જય હો સંતવાણી
    જય હો કરમશી ભગત 🙏🙏🙏

  • @chandubhaichauhan7843
    @chandubhaichauhan7843 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👌👌👌

  • @BHEMJIBHAI939
    @BHEMJIBHAI939 2 ปีที่แล้ว +4

    જય હો ભજન🚩

    • @chamundasound
      @chamundasound  2 ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર

  • @karamshibhaipatel697
    @karamshibhaipatel697 2 ปีที่แล้ว +1

    આભાર ચામુંડા શાઉન્ડ

  • @chaudharydanabhaibhajaniko846
    @chaudharydanabhaibhajaniko846 2 ปีที่แล้ว +3

    જય હો સંતવાણી

  • @RahulNai789
    @RahulNai789 2 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @tncdigital5018.
    @tncdigital5018. 2 ปีที่แล้ว +2

    જય હો જય હો સંતવાણી

  • @jetsibhaichaudharysahityka2332
    @jetsibhaichaudharysahityka2332 2 ปีที่แล้ว +2

    જય હો સંતવાણી

    • @chamundasound
      @chamundasound  2 ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર