Jayesh bhai.. 3/4 vars thi dhana vavay che.. E khetar ma jiru vavvu che to su kalji rakhay ne ena vise.. Vistar ma video banavo to saru.. Jethi amara jeva ghana khedut ne aa question no javab mli jay.. Main to sukara na dhana vara khetar ma problem thai ejjj
તમારો એક વીડિયો જોઈ ને મને મજા આવી ગઈ છે
ખુબ સચોટ માહિતી આપી, તમારા દરેક વિડીયો માં ખુબ સારી માહિતી હોય છે ધન્યવાદ.જય મુરલીધર જય હિન્દ .
વાહ સરસ માહિતી...
ખૂબ સરસ માહીતી આપી આભાર
Khub Sara's bhai
બહુ સરસ માહિતી આપવા બદલ આભાર
Jordar mahiti saheb ji
ખૂબ સરસ ખૂબ ઉપયોગી માહિતી છે
જય શ્રી સ્વામિનારાયણ જય સોમનાથ મહાદેવ હિરપરા સાહેબ ખુબ ખુબ આભાર
Saras mahiti api
Khub sarsh mahiti apy jayesh bhai dhanyvad
સરસ માહિતી આપી સાહેબ👌👌
ખુબ માહિતી આપી ધન્યવાદ જુનાગઢ ચોકલી ગામ થી જાગા ભાઈ એમ ગુજરાતી
Kub saras ❤
ખુબ સરસ માહિતી
58 +42 .100%thy jay Se shaheb
સરસ માહિતી
સરસ માહિતી મળી
ખુબ સરસ જયેશભાઈ બહુ સારી અને સચોટ માહિતી આપી
Jay ghela Somnath dada jayeshbhai ❤❤❤❤❤❤
ખુબ ખુબ આભાર જયેશભાઇ
Good👍👍👍👍
Thanks jaysesh bhai
આભાર
Dhanyvad sar
ખુબ ખુબ આભાર
જય કિસાન
શિયાળુ પાક જીરુ વિશે માહિતી માટે આભાર...
, માહિતી આપવા બદલ આભાર
ધન્યવાદ
જયેશ ભાઈ સરસ માહીતી વરીયાળી વેશે જરૂર વિડીયો જલ્દી બનાવજો
ગુરુવારે આવશે
જય માતાજી સાહેબ
Kub Sara's bhai mahiti aapva badal
A.......Sitaram
❤
🎉
Khub saras mahiti jayesh bhai
-Ketan Bhutiya (Ishvariya , kutiyana )
❤❤
❤ram ram jayesh bhai
Ram ram...
Organic ritna apane jira no pak ley sakiye ??
ના
જય દ્વારકાધીશ
Khub saras jayesh bhai
Tamaro contect number apo ne
9081146600
Aranda no khol jira pak ma paya nakhvathi faydo thay k ny ?
ફાયદો થાય
Sir. Metalexil + mencozeb ketla ma piyat ma pani sathe aapi sakay ? Pelu.biju k triju...
બીજા પછી ગમે ત્યારે
@@KrushiMitraJayeshHirpara sir. Jira na root majbut banava mate su su aapi sakay ?
Jayesh bhai jira na pak ma paya ma potash ni purti mate s.o.p. apay k m.o.p ??
કોઈ પણ
Mencozeb , metallixyl ,carbdiziam 22stin, chelated micronutrients pani ma pava thi 90,95taka sukaro nathi aavto
હા બરોબર છે
ભાઈ કયારે પીવાય પેલા પાણેકેપછી
@@mohanbhai2969 j pani ugtu hoy tyre (2 ka to 3 pan )
They you
Bhai tamaro number aapjo
જયેશ ભાઈ જીરુ ના બિયારણ ને વાવણી ટાઈમે પટ આપી ને વાવવું જોઈએ કે પટ આપ્યા વગર વાવણી કરી શકાય જણાવસો.
પટ અપાય
Jayesh bhai.. 3/4 vars thi dhana vavay che.. E khetar ma jiru vavvu che to su kalji rakhay ne ena vise.. Vistar ma video banavo to saru.. Jethi amara jeva ghana khedut ne aa question no javab mli jay.. Main to sukara na dhana vara khetar ma problem thai ejjj
આવતા સોમવારે યે વિડિઓ મુકીશ
@@KrushiMitraJayeshHirpara khub khub abhar jayesh bhai.. Tmara bdha video no concept bv saro hoi che. J khedut ne smjva ma bv saral lage che..
@@KrushiMitraJayeshHirpara saheb tamaro number aapjo
Khub saras mahiti aapi
Toy kai compani nu biyaran saru aave te janavjo
Tulsi kem re
Su.nagar ( lakhtar)
4 અથવા 5 નંબર
4 no. Vavvu 6 pan kyu vavvu te janavjo
0 0 50 મગફળી ઉપાડવાના કેટલા દીવશ પેલા આપી શકાય
15 દિવસ પહેલા
આ વર્ષે મા એરડા માટે વાતાવરણ કેવું રહે છે ભાઇ
વાતાવરણ નું સારુ રહેશે એવુ પરેશભાઈ યે કીધું છે.
@@KrushiMitraJayeshHirpara ઓકે જયેશ ભાઇ હિરપરા આભાર
જયેશભાઈ નંબર આપો
વરિયાળી ની ખેતી ની માહીતી આપજો
ગુરુવારે
આજમાં ની માહિતી આપો. કેટલાં દિવસ નો પાક. કેટલાં પીયત જોયે વાવાની ટાયમ
અજમા અને સુવા નો પણ એક વિડિઓ બનાવીશું
આભાર
દિયોદર તાલુકા માં રહુ છુ અમારે જીરૂ વાવવુ છે તો સચોટ માહીતી આપસો
હા
વરીયાળી ની માહિતી આપો
ગુરુવારે
હવે બરાબર
ગયા વરસે વરિયાળી વાવીતી અત્યારે કપાસ બગડી ગયો છે તો તેમા જીરુ વવાય કે કેમ
હા
કપાસ વાળી જમીન માં જીરું સારા માં સારું થાય
ખુબ ખુબ આભાર
ધન્યવાદ