કૃષિ મિત્ર - જયેશ હિરપરા
કૃષિ મિત્ર - જયેશ હિરપરા
  • 308
  • 1 310 899
ચણાનાં છોડના પાન પીળા પાડવાનું કારણ અને નિરાકરણ વિશેની માહિતી
________________________
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri)
તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે..#kheti #farming #agriculture #agrieducation #cultivation #farmer #gram # chana # yellowing of leaves # pan pida thava #phosphorus deficiency
มุมมอง: 2 030

วีดีโอ

ઘઉંમાં વધુ ઉત્પાદન લેવા શું પગલાં લેવા?
มุมมอง 2K12 ชั่วโมงที่ผ่านมา
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri) તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે.. #kheti #farming #agriculture #cultivation #agrieducation #wheat # ghau# fertilizer # khatar#
ચણા અને જીરુંના પાકમાં સુકારા નિયત્રંણ વિષે શ્રી પરેશભાઈ અને શ્રી જયેશભાઇ સાથે વાર્તાલાપ
มุมมอง 3K19 ชั่วโมงที่ผ่านมา
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri) તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે..#kheti #farming #agriculture #cultivation #agrieducation # Pareshbhai Goswami #cumin# gram # chickpea # jiru # chana # sukaro # wilt #control
તુવેરના પાકમાં આવતા રોગ-જીવાતના નિયત્રંણ વિશેની માહિતી
มุมมอง 787วันที่ผ่านมา
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri) તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથીતમને અવનવી માહિતી મળતી રહે.. kheti #agriculture #farmer #cultivation #agrieducation #tuver # pegion pea # insect pest # rog # jivat
તુવેરના પાકમાં ફાલ ખરવાનાં કારણો અને તેનો ઈલાજ ?
มุมมอง 1.5K14 วันที่ผ่านมา
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri) તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે..#farming #kheti #agriculture #agrieducation #cultivation #farmer #tuver #red gram # pegionpea #flower drop #phal khari javo # upay #
પાણીમાં દ્રાવ્ય ખાતરો કયાં-કયાં મિક્ષ કરી શકાય ?
มุมมอง 4.2K14 วันที่ผ่านมา
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri) તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે.. #farming #cultivation #agriculture #kheti #farmer #agrieducation #farm #fertilizer #fertilizerapplication #liquid fertilizer #pravahi khatar #khatar
વાતાવરણ માં પલટો થવાને કારણે શિયાળુ પાકમાં કઈ કઈ કાળજી રાખવી ?
มุมมอง 4.9K21 วันที่ผ่านมา
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri) તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે.. #farming #cultivation #agriculture #kheti #farmer #agrieducation #siyadu # havaman # palto # kadji # care # kharif crop#fertilizer #mavthu
તરબૂચ અને ટેટીનું વાવેતર કયારે કરવું અને કઈ પદ્ધતિ થી કરવું
มุมมอง 1.2K21 วันที่ผ่านมา
તરબૂચ અને ટેટીનું વાવેતર કયારે કરવું અને કઈ પદ્ધતિ થી કરવું
જીરુંના પાકમાં ત્રીજુ પિયત કયારે આપવું અને પ્રથમ છટકાવ શેનો કરવો ?
มุมมอง 11K28 วันที่ผ่านมา
જીરુંના પાકમાં ત્રીજુ પિયત કયારે આપવું અને પ્રથમ છટકાવ શેનો કરવો ?
લસણ અને ડુંગળીના પાકમાં સુક્ષમ પોષક તત્વો માટે પ્રવાહી ખાતર વિશેની માહિતી
มุมมอง 2.7Kหลายเดือนก่อน
લસણ અને ડુંગળીના પાકમાં સુક્ષમ પોષક તત્વો માટે પ્રવાહી ખાતર વિશેની માહિતી
ચણામાં સુકારો અને પાન ખરી જાય છે અને કારણ અને નિયત્રંણ
มุมมอง 2.4Kหลายเดือนก่อน
ચણામાં સુકારો અને પાન ખરી જાય છે અને કારણ અને નિયત્રંણ
પાણીમાં દ્રાવ્ય ખાતર (વોટર સોલ્યૂબલ ફેર્ટીલાઇઝર ) વિશેની માહિતી
มุมมอง 3.7Kหลายเดือนก่อน
પાણીમાં દ્રાવ્ય ખાતર (વોટર સોલ્યૂબલ ફેર્ટીલાઇઝર ) વિશેની માહિતી
ઘઉંના પાકમાં કયાં-કયાં નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરવો ?
มุมมอง 1.7Kหลายเดือนก่อน
ઘઉંના પાકમાં કયાં-કયાં નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરવો ?
તુવેરના પાકના વાવેતર,ખાતર અને રોગ-જીવાત વિશે શ્રી જયેશભાઇ હિરપરા સાથે વાર્તાલાપ
มุมมอง 825หลายเดือนก่อน
તુવેરના પાકના વાવેતર,ખાતર અને રોગ-જીવાત વિશે શ્રી જયેશભાઇ હિરપરા સાથે વાર્તાલાપ
શિયાળુ પાકમાં બીજ-માવજતની અગત્યતા અને વાવેતર સમય બાબતે શ્રી જયેશભાઈ હિરપરા સાથે વાર્તાલાપ
มุมมอง 1.4Kหลายเดือนก่อน
શિયાળુ પાકમાં બીજ-માવજતની અગત્યતા અને વાવેતર સમય બાબતે શ્રી જયેશભાઈ હિરપરા સાથે વાર્તાલાપ
શિયાળુ કૃષિ પાકો માટે શિયાળુ હવામાન બાબતે શ્રી પરેશભાઈ ગોસ્વામી સાથે વાર્તાલાપ
มุมมอง 2.1Kหลายเดือนก่อน
શિયાળુ કૃષિ પાકો માટે શિયાળુ હવામાન બાબતે શ્રી પરેશભાઈ ગોસ્વામી સાથે વાર્તાલાપ
ઘઉંમાં કઈ જાતનું વાવેતર કરવું અને કયાં ખાતર આપવા ?
มุมมอง 9Kหลายเดือนก่อน
ઘઉંમાં કઈ જાતનું વાવેતર કરવું અને કયાં ખાતર આપવા ?
જીરું અને ચણાનાં પાકમાં સુકારા માટે આગોતરું આયોજન
มุมมอง 6K2 หลายเดือนก่อน
જીરું અને ચણાનાં પાકમાં સુકારા માટે આગોતરું આયોજન
શિયાળુ પાકના વાવેતર માટે ડી.એ.પી. ખાતર નથી મળતું તો કયું ખાતર નાખવું ?
มุมมอง 6K2 หลายเดือนก่อน
શિયાળુ પાકના વાવેતર માટે ડી.એ.પી. ખાતર નથી મળતું તો કયું ખાતર નાખવું ?
શિયાળુ પાકમાં નિંદામણનાશક દવાનો છટકાંવ કરવો કે નહિ? કંઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો અને કયારે ?
มุมมอง 2.8K2 หลายเดือนก่อน
શિયાળુ પાકમાં નિંદામણનાશક દવાનો છટકાંવ કરવો કે નહિ? કંઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો અને કયારે ?
મગફળીની કાપણી અને થ્રેશિંગ
มุมมอง 8142 หลายเดือนก่อน
મગફળીની કાપણી અને થ્રેશિંગ
કેળના પાકની ખેતી પધ્ધતિ વિશેની માહિતી
มุมมอง 3282 หลายเดือนก่อน
કેળના પાકની ખેતી પધ્ધતિ વિશેની માહિતી
બટેકા ના વાવેતર અને રોગ-જીવાત વિશેની માહિતી
มุมมอง 4052 หลายเดือนก่อน
બટેકા ના વાવેતર અને રોગ-જીવાત વિશેની માહિતી
વાલ, વટાણા અને રાજમા ની ખેતી પધ્ધતિ
มุมมอง 2.7K2 หลายเดือนก่อน
વાલ, વટાણા અને રાજમા ની ખેતી પધ્ધતિ
ધાણાની ખેત પધ્ધતિ અને રોગ-જીવાત વિશેની માહિતી
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
ધાણાની ખેત પધ્ધતિ અને રોગ-જીવાત વિશેની માહિતી
જીરુમાં સુકારા માટે શુંકરવું, ફુગનાશકનો પટ મારવો કે નહિ ?
มุมมอง 3.2K2 หลายเดือนก่อน
જીરુમાં સુકારા માટે શુંકરવું, ફુગનાશકનો પટ મારવો કે નહિ ?
મરચીમાં આવતો ફળનો સડો, પાનના ટપકાં, રાખોડી અને ડાળીનો સુકારો રોગ માટે એકજ ઈલાજ
มุมมอง 1.6K3 หลายเดือนก่อน
મરચીમાં આવતો ફળનો સડો, પાનના ટપકાં, રાખોડી અને ડાળીનો સુકારો રોગ માટે એકજ ઈલાજ
જીરુંની ખેતી પધ્ધતિ અને ખાતર વિશેની માહિતી
มุมมอง 8K3 หลายเดือนก่อน
જીરુંની ખેતી પધ્ધતિ અને ખાતર વિશેની માહિતી
ડુંગળીની ખેતી પદ્ધતિ અને ખાતર વિશેની માહિતી
มุมมอง 9K3 หลายเดือนก่อน
ડુંગળીની ખેતી પદ્ધતિ અને ખાતર વિશેની માહિતી
લસણની ખેતી પધ્ધતિ અને ખાતર વિશેની માહિતી
มุมมอง 3.6K3 หลายเดือนก่อน
લસણની ખેતી પધ્ધતિ અને ખાતર વિશેની માહિતી

ความคิดเห็น

  • @sagarsathliya7846
    @sagarsathliya7846 40 นาทีที่ผ่านมา

    તલ નું વાવેતર ક્યારે કરાય

  • @BoltoPopat-570
    @BoltoPopat-570 2 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉

  • @harishvastani352
    @harishvastani352 2 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ સરસ માહીતી આપી સર

  • @BoltoPopat-570
    @BoltoPopat-570 11 ชั่วโมงที่ผ่านมา

    Good

  • @Kanara974
    @Kanara974 11 ชั่วโมงที่ผ่านมา

    ધાણા પીડા પડે અને જામલિ પણ થાય છે રૂધિ વિકાસ નથી થતૉ

  • @sarvaiyasanghajibhai-qs1jf
    @sarvaiyasanghajibhai-qs1jf 12 ชั่วโมงที่ผ่านมา

    ચણા જીણા સે ફાલ ફુલ આવવા લાગ્યુ સે ને સુકારો ખુબ જ સે જમીન થોડી હલકી સે ,,જેનેટ ધાનુકાનુ સાટયુ હવે,,,,,

    • @KrushiMitraJayeshHirpara
      @KrushiMitraJayeshHirpara 11 ชั่วโมงที่ผ่านมา

      12 61 00 પમ્પમાં ૧૦૦ ગ્રામ અને લીમાર્ક ૩૫ ગ્રામ અ બેય મિક્સ કરી ઘાટો છટકાવ કરવો

  • @varmorarasik5249
    @varmorarasik5249 14 ชั่วโมงที่ผ่านมา

    Good information

  • @makvanavikramsinh4546
    @makvanavikramsinh4546 14 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @RabariAryan
    @RabariAryan 18 ชั่วโมงที่ผ่านมา

    Sir 65divas na chana thaya se to fal ane eyal ni dava ni sathe12:61:0api sakay bin piyat se

    • @KrushiMitraJayeshHirpara
      @KrushiMitraJayeshHirpara 11 ชั่วโมงที่ผ่านมา

      ૧૨ ૬૧ ૦૦ ને બદલે ૦૦ ૫૨ ૩૪ આપવું

  • @bharatbhaigalani4018
    @bharatbhaigalani4018 วันที่ผ่านมา

    માહીતી આપવા બદલ આભાર ધન્યવાદ જય શ્રી રામ રામ

  • @BoltoPopat-570
    @BoltoPopat-570 วันที่ผ่านมา

    Good

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 วันที่ผ่านมา

    સરસ

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 วันที่ผ่านมา

    રામ રામ સાહેબ

  • @pirabhaiprajapati1854
    @pirabhaiprajapati1854 วันที่ผ่านมา

    રામ રામ સર

  • @kothariya.manubhai
    @kothariya.manubhai วันที่ผ่านมา

    બાપા સીતારામ

  • @shiyalgopal1373
    @shiyalgopal1373 วันที่ผ่านมา

    જય ગોપાલ કરેણી

  • @devshibhainandaniya-wl3co
    @devshibhainandaniya-wl3co วันที่ผ่านมา

    Jay

  • @devshibhainandaniya-wl3co
    @devshibhainandaniya-wl3co วันที่ผ่านมา

    Jay dwarakadhis

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 วันที่ผ่านมา

    Jay sheer ram bhai

  • @bhimabhaikachhatiya6863
    @bhimabhaikachhatiya6863 วันที่ผ่านมา

    Jai Dwarkadhish

  • @rajeshthakkar2122
    @rajeshthakkar2122 วันที่ผ่านมา

    ❤️🌷🙏 JAYESH SIR NAMASHKAR. GOOD EVENING. 🙏🌷❤️

  • @AmaratChaudhary-g4m
    @AmaratChaudhary-g4m วันที่ผ่านมา

    રામ રામ જયેશભાઇ

  • @valjizapadiya3709
    @valjizapadiya3709 2 วันที่ผ่านมา

    Good 👍

  • @ZezariyaJalabhai
    @ZezariyaJalabhai 2 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @jayendrasinhbhatti4965
    @jayendrasinhbhatti4965 3 วันที่ผ่านมา

    સરસ ❤

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 4 วันที่ผ่านมา

    રામ રામ સાહેબ

  • @rajeshthakkar2122
    @rajeshthakkar2122 4 วันที่ผ่านมา

    ❤🙏🌷🙏❤️ JAYESH SIR GREAT GOOD NIGHT SIR ❤️🙏🌷🙏❤️

  • @jayshukhgirigoswami1266
    @jayshukhgirigoswami1266 4 วันที่ผ่านมา

    ધાણી મા જીક સલ્ફર સાલે

  • @SarvansinhChauhan-st8pn
    @SarvansinhChauhan-st8pn 4 วันที่ผ่านมา

    જુવાર વારામા સુકારો નથી બાજરી વારા માં છે

  • @bhimaodedra5462
    @bhimaodedra5462 4 วันที่ผ่านมา

    ફૂગ માટે કોટાપ મારી શકાઈ...?

  • @bhagirathchauhan6794
    @bhagirathchauhan6794 5 วันที่ผ่านมา

    ઘઉંના પાકમાં ડ્રિપ પાથરેલી છે તો 0 52 34 + BORON 20% ડ્રિપમાં આપી શકાય ? જો આપી શકાય તો માપ જણાવવા વિનંતિ

    • @KrushiMitraJayeshHirpara
      @KrushiMitraJayeshHirpara 4 วันที่ผ่านมา

      આ પાંચ કિલો અને 500 ગ્રામ એ કરે

  • @RahemtullaMudrakh
    @RahemtullaMudrakh 5 วันที่ผ่านมา

    ઘંઉમા ૨૦:૨૦:૦:૧૩ આપી શકાય?

  • @bharatbhaigalani4018
    @bharatbhaigalani4018 5 วันที่ผ่านมา

    માહીતી આપવા બદલ આભાર ધન્યવાદ જય શ્રી રામ રામ

  • @SanjayTadhani-d2s
    @SanjayTadhani-d2s 5 วันที่ผ่านมา

    Jay ghela Somnath dada jayeshbhai

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 5 วันที่ผ่านมา

    રામ રામ સાહેબ

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb 5 วันที่ผ่านมา

    Khub sari mahiti aaposo

  • @AmaratChaudhary-g4m
    @AmaratChaudhary-g4m 5 วันที่ผ่านมา

    જય દ્વારકાધીશ જયેશભાઇ

  • @kaushilpatelindia
    @kaushilpatelindia 5 วันที่ผ่านมา

    નિંદામણ ફાયદાકારક હોય છે જે દિવસે આ સમજાઈ ગયું એ દિવસે ખેતી સમજી ગયા

  • @HINDUBHAI10250
    @HINDUBHAI10250 5 วันที่ผ่านมา

    જીરૂમાં ગેલિલિયો સાથે ડાયથન વાપરી શકાય

  • @jamabhaiprajapati9383
    @jamabhaiprajapati9383 5 วันที่ผ่านมา

    નમસ્કાર સર ઘઉં માં નિદણ વધારે છે.સાકળીયું તો તેની દવા

  • @kalpeshkanzariya-j8n
    @kalpeshkanzariya-j8n 5 วันที่ผ่านมา

    અમારે દર વરસે વિઘે 50 મણ ઉતારો અવેસે

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 5 วันที่ผ่านมา

    Good day

  • @kothariya.manubhai
    @kothariya.manubhai 5 วันที่ผ่านมา

    બાપા સીતારામ

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 5 วันที่ผ่านมา

    ખૂબ સરસ માહિતી આપી જયેશભાઈ જય કિસાન

  • @samirZezriya1204
    @samirZezriya1204 5 วันที่ผ่านมา

    મેં ઉગ્યા પછી પહેલા પિયતમા ઝિંક સલ્ફર ઉરીયા આપેલ છે

  • @rajeshthakkar2122
    @rajeshthakkar2122 5 วันที่ผ่านมา

    💔🙏🌷 JAYESH SIR NAMASHKAR. GOOD EVENING. 🌷🙏💔

  • @ajayjadeja-qv2cy
    @ajayjadeja-qv2cy 5 วันที่ผ่านมา

    ચણા મા પંપથી છટકા કરવો છે તો કયું ખાતર અપાઈ જણાવો ભાઈ

  • @manojlimbasiya6619
    @manojlimbasiya6619 5 วันที่ผ่านมา

    જય શ્રી સ્વામિનારાયણ ‌જય ‌સોમનાથ મહાદેવ પરેશભાઇ તથા હિરપરા સાહેબ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર

    • @KrushiMitraJayeshHirpara
      @KrushiMitraJayeshHirpara 5 วันที่ผ่านมา

      જય સ્વામિનારાયણ મનોજભાઈ

  • @rajrathod4016
    @rajrathod4016 6 วันที่ผ่านมา

    ધાણા માં બોરોન નો સ્પ્રે વાવેતર બાદ કેટલા દીવસ પછી કરાય...?

    • @KrushiMitraJayeshHirpara
      @KrushiMitraJayeshHirpara 5 วันที่ผ่านมา

      કોઈપણ પાકમાં બોરોન ફાલ લાગ્યા પછી કરાય

  • @rajrathod4016
    @rajrathod4016 6 วันที่ผ่านมา

    ઉત્પાદન ઘટવાના કારણ કીધા એના ઉપાય પણ કેજો sir..?❤

    • @KrushiMitraJayeshHirpara
      @KrushiMitraJayeshHirpara 6 วันที่ผ่านมา

      આગળ એનો વિડિઓ બનાવીશું