Sir Namshakar બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સૂઇગામ કે બીજા બધા તાલુકા માં જીરું ની ખેતી(પોખી ને કયારા પદ્ધત્તિ)થી કરવામાં આવે છે તો આમાર વિસ્તાર માં કયું બિયારણ સારું,ને ૧વીઘા માં કેટલું આપી શકાય sir please જવાબ આપજો.
Sulpher 80% Pachi jatayu dava no chatkav kari a to jiru vela vali na jaay?? Vela thy jaay to kacho dano rahe ne??? Etle aa dava dar vakhte na chati sakay ne??
પરેશભાઈ જીરૂ મા વરીયાલી દાણા થય ગયાસે અને ૧ પાણ નુ કાચુ છે કાલી ચરમી ૧ નંબર દવા બતાવો
મેન્કોઝેબ અને જટાયુ છાંટો
પરેશભાઈ નમસ્કાર જીરું ઉગ્યા પછી M 45 અને સલ્ફર ના 3 ડોજ 15 દિવસના અંતરે આપીએ છીએ સું એ યોગ્ય છે કૃપા કરી જવાબ આપશો ધોળાવીરા ક્ચ્છ
હા બરાબર છે
oky
ખૂબ ખૂબ આભાર પરેશભાઈ ગોસ્વામી સાહેબ માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🏻🙏🏻
જીરા ના બિયારણ ને વેસ્ટીઝ કંપની નું હયુમિક એસિડ ની દવા આવે છે તેનો પટ્ટ આપી શકાય કે નહી તે ખાસ જણાવશો
જીરૂ 64 દીવસનુસેકારીયુઆવીગયુસેઊપાયબતાવો
ઝાટયું છાંટો
Many many thank you Paresh bhai
Thank you paresh bhai
JAY GOPNATH MHADEV
Jay murlidhar
વાહ ભાઈ વાહ કીસાન ભાઈ જીરૂ ઉપર વરસાદ થાછે તો છૂ કરવું કય દવા સાટવી બતાવજો ત્યાર રહીયે ....ગોવીંદભાઇ ભાદા ભાઈ કીંદરખેડીયા
જીરૂ ક ઈતારીખ સુધી વાવેતર કરી શકાય
Khub sundor
Thanks you sir
Sir
Namshakar
બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સૂઇગામ કે બીજા બધા તાલુકા માં જીરું ની ખેતી(પોખી ને કયારા પદ્ધત્તિ)થી કરવામાં આવે છે તો આમાર વિસ્તાર માં કયું બિયારણ સારું,ને ૧વીઘા માં કેટલું આપી શકાય sir please જવાબ આપજો.
હી
પરેશભાઈ અત્યારે જીરૂનું વાવેતર કરી શકાય કે થોડાક દિવસ જવા દેવાય અને પહેલી વાર જીરૂ વાવુ છુ તો 16ગુઠાના વિઘામા 2.50કિલો ચાલે
Good Video Paresh Bhai
પરેશ ભાઈ અમે પાયાનું ખાતર 18 46 વાપરી છીએ અમારે જીરું ના દાણા ઝીણા રહે છે 3 એકર જમીનમાં 2ગુણી ખાતર આપીએ છીએ
ખુબ ખુબ આભાર સાહેબ
લસણનો ભાવ ક્યારે વધે વીડિયોમાં જવાબ આપો
જીરૂમા લીલો સુકારો માટે શું કરવું જોઈએ પરેશભાઈ બતાવશો 🙏🙏
સલ્ફર અને ડાયથેન 45 જીરૂ માં કયારે ચાલુ કરવુ
Thank you ben
ધન્યવાદ ....આભાર
જય માતાજી પરેસભાઈ જીરા નિ અંદર માળબંધાય ત્યારે ડીએપી ખાતર આપીસકાય
પરેશ ભાઈ વેપારીને મગફળી 985 આયપી પણ વેપારી સેક આપે અને સાત બાર માગે સે તો વેપારી માગફડી ટેકા મુક્સે
Paresh BHAI jiru ma molomacchi jato nathi to dava kai vaparvi
સેફીના છાંટો
પરેશ ભાઈ ગયા વર્ષે કાળિયા મેલા ની અશર ખુબ જ હતી જીરૂ માં કોઈ દવા હોય તો કેજો
Sulpher 80%
Pachi jatayu dava no chatkav kari a to jiru vela vali na jaay??
Vela thy jaay to kacho dano rahe ne???
Etle aa dava dar vakhte na chati sakay ne??
પરેશભાઈ ૧થી૫ માં વરસાદ થશે કે નહીં જલ્દી થી જણાવશો તમારી આગાહી પ્રમાણે કામ કરી રહ્યા છીએ જલ્દી થી જણાવશો તો આગળ કામ ની ખબર પડે
ના નઈ આવે
Jay mataji
Pilu padi gyu 6e paresh bhai jiru have ena mate shu karavu
Thanks presha bhai
💟👍🏻👍🏻💟
જીરું અને ચણા ઉત્પાદન કેવું રહેશે
Thanks
પરેશભાઈ તમાકુ પાક વિષેની માહિતી મુકો ઉત્તર ગુજરાત માં તમાકુ વધારે વવાય છે
જય શ્રી કૃષ્ણ
જય કિશાન
હાલો સર મારે જીરા મા ગળો બોવજ છે તો કઈ દવા વાપરવી
ખુબ.સરશ.વાત.કરિ.પરેશભાય.તમારો.દિલથિ.આભાર
Jiru Mahi aetle su pareshbhai
આવતુવષૅ.કેવુ્રહછે
Nidaman -- khartvar nikalne se rokana or jalana in jeera ke organic hurb batahe appki harb kaha milegi
ઓમ નમો નારાયણ પરેશભાઈ
Pareshbhai dhana and ghav vishe mahiti aapo.....
Presh bhai jirama mahi ma sefina Dava chhatay ke nai mahi bov chhe
હા છટાય
परेश भाई वरसाद नही आवे के आवसे ते जणावजो जय सोमनाथ
અજમો કિયા રે વવાઈ
પોટાશ કે 00.00.50 ખાતર આપી શકાય. દાણા બધાય ત્યારે
ચણા માં સુકરો દેખાય સે
તો એનો ઉપાય બતાવો
પરેશ ભાઈ
🌰🌰Dungari na bij kevi rite karay
Mahiti aapo🙏🙏
સાસી વાત સે
જયજગતતાત
શરશ પરેશ ભાઈ થરાદ બનાસકાંઠા
Tnx u sir mahiti badal
જીરું અને ચણા માટે વાતાવરણ કેવું રહેશે
आभार परेश भाय जय जवान जय किशांन
Sir Karo garo ane nilo garo jato nathi su karvu
પરેશભાઈ ચણા કઈ દિશામાં વાહ વાહ
સરસ વાત કરી પરેશભાઈ જય ગરવી ગુજરાત
માળ બાધાયા પાસી કીયો ખાતર સારો પારેશ ભાઈ જવાબ આપજો
Good
જીરા ની વાવણી માં કયુ ખાતર આપવુ
👍
Mahini dava ky sari kam kre se
જીરુ. વાવયુસે
Aabhar paresh bhai
Jira ma Kay company nu be vapravu
ઓમ નમો નારાયણ
આભાર પરેસભાઈ
Paya na khatar ma seni bhalaman che Kya fertilizer ni ?
Paresh Bhai rajstani dhana apde aryama vavva hoy to vatavarn anukud Ave ke nay janvso mane plis javab jarur apjo
તમારો ખુબ ખુબ આભાર પરેશ ભાઈ
Piyat ketla divse apvu
કોપર આપવું જોઇએ?
Paresh Bhai jiru ma sukarano problem men se an aeno koy aupai nathi to plz koy dava hoyto batavo
જય દ્વારકાધીશ
નિંદામણ માટે કઈ દવા નોં છંટકાવ કરવો અને જીરુ ઉગયા પછી કેટલા દિવસે
Jakalmate apsa 80 pramot karo
Apsa videshi chhe
Netsurf organic ni product kevi k aave
Very good pareshbhai
Vah vah paresh bhai
રામ રામ પરેશભાઇ કુતિયાણા થી
જય હો
Very good
ખુબ ખુબ આભાર પરેશભાઇ
ॐ नमो नारायण
सादर नमस्कार
Paresh bhai jirama mal bndhay gya psi ame 20.20.0.13 khatr pani sathe aapisi To Kem thay enathi dano saro mjbut bnese ane utar saro aave se atle plz answer aapjo
Sir 1/5 ma mavthanu keta ta ani jankari aapo plz kiya thase wankaner baju sakyata che kejo plz sir
Ha apo jvab
જીરું ભાવ વધ છે કે આ વર્ષ મા
પાણી કેટલા દિવસ પછી ન આપી શકાય?
60 65 દિવસ સુધી
Gulabi (jambli) kem thay 6e jiru
A pan je jagyaye gay sal thiyu hoy tyaj thay 6e gulabi jambudiya jevu
પરેસભાઈ વરીયાળી ની માહિતી આપો
વરીયાળી નુ હવામાન અને ભાવ કેવા રહેશે તેની માહિતી આપો
Jiru 1 mahina jevu thay tyare vrudhhi mate uriya API sakay k ny and paya na khhatar ma d a p jode salfar api sakay k nay
જીરું ક્યારે વવાય તારીખ ક્યો
નિધિ 4નંબર કેવું થાય છે પરેશ ભાઇ
ડુંગળી વિષે માહિતી આપો
Aap vakhte ziru kyare vavi shakay yogy samay batao
4divas pache je Rapto Hakiye pache Pani MA Dava mukay (Nidaman Nashk)?
Ha Jo pela pani ma na api hoy to api devay Bhai
શીયાળુવરીયારીનો વીડિયો મુકવા વીનંતી સાબરકાંઠા હીમતનગર
super
જય મહાદેવ
જીરું વહેલું ઉગાવો થાય તેના માટે કોઈ પટ આપી શકાય કે અને અપાય તો કેનો અપાય.