ગુજરાતીમાં મચ્છી ફ્રાય બનાવવાની સૌથી સરળ રીત | Fish Recipe In Gujarati | Macchi Fry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 67

  • @dineshparmar4567
    @dineshparmar4567 3 ปีที่แล้ว +5

    તમારા બધા વીડિયો મસ્ત છે કેમ કે તમારી રેસીપી માં શાંતિ થી સીખવાડો છો મઝા આવે છે👍👍

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว +2

      વિડિઓ જોવા બદલ આભાર 🙌
      તમને આપણી આ ચેનલ ના વિડિઓ પસંદ આવતા હોય તો વિડિઓ ને તમારા મિત્રો અને સગા- સબંઘીઓ સાથે વોટ્સઅપ પર શેર કરતા રહેજો જેથી આપણી આ ચેનલના વિડિઓ થી બધા લાભ લઈ શકે.

    • @jeevithajayabal
      @jeevithajayabal ปีที่แล้ว

      English captions pls

  • @nalindesai206
    @nalindesai206 6 วันที่ผ่านมา

    Bhai, khubaj saras fish fry banavi che. Tame khubaj saras samjavo cho. Very good. God Blessed you.

  • @ashoksolanki1125
    @ashoksolanki1125 3 ปีที่แล้ว +7

    સર તમે રસોઈ બનાવવાનું બહું જ સરળ રીતે સમજવો છો તમારા બધા વિડિયો ખુબ જ સરસ છે ❤️👍🙏

  • @malekimran8146
    @malekimran8146 ปีที่แล้ว +2

    im malek gujarat junagad se apka video bohut acche he

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આભાર, આવા વિડિઓ દરરોજ જોવા માટે ચેનલ ને subscribe કરવાનું ના ભુલતા.
      જો તમને અમારા વીડિયો પસંદ આવ્યા હોય તો થઈ શકે એટલા like કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે થઈ શકે એટલા share કરજો.🙌

  • @parmarmaheshrparmarmaheshr7279
    @parmarmaheshrparmarmaheshr7279 ปีที่แล้ว

    Chikan pulao ni resipi no video banavo Muktar Bhai

  • @suhasinimakwana1783
    @suhasinimakwana1783 2 ปีที่แล้ว +1

    સારો લાગ્યો છે તમારો વિડિયો 👍👍👍😋😋😋

  • @60578
    @60578 3 ปีที่แล้ว +3

    સુરતી સ્ટાઇલ ની ફિશ રેસિપી સરસ છે

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว +1

      વિડિઓ જોવા બદલ આભાર, આવા વિડિઓ દરરોજ જોવા માટે ચેનલ ને subscribe કરવાનું ના ભુલતા.

  • @imampathan8328
    @imampathan8328 ปีที่แล้ว

    Nice 👍🏻

  • @rathodrajnikant5998
    @rathodrajnikant5998 3 ปีที่แล้ว +2

    Super ❤ Bhai

  • @SanjayRaval-r6t
    @SanjayRaval-r6t 9 หลายเดือนก่อน

    Thankyou Mukttarbhai

  • @VinaParmar-r4g
    @VinaParmar-r4g 4 หลายเดือนก่อน

    Nice👍

  • @chiragraval8125
    @chiragraval8125 11 หลายเดือนก่อน

    ગુજરતી કડક અને સોફ્ટ પાતરા ની રેસીપી મોકલો,

  • @ashoksolanki1125
    @ashoksolanki1125 3 ปีที่แล้ว +1

    સરસ સુરતી પાપડી મટન ની રસોઇ બનાવો 🙏

  • @emischristian3540
    @emischristian3540 2 ปีที่แล้ว

    Very good thank you for your good information

  • @Mr_Aryan_vadher_17
    @Mr_Aryan_vadher_17 3 หลายเดือนก่อน

    Sare lagi

  • @BharatKumar-zj3wm
    @BharatKumar-zj3wm ปีที่แล้ว

    Fish fry no video banao

  • @mahakalmahadev7705
    @mahakalmahadev7705 3 ปีที่แล้ว +2

    Bhai chana dal ni sabji no video banavo...

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      ઈનશાઅલ્લાહ ભાઈ થોડાક દિવસો માં વિડિઓ આવી જશે.

  • @vinaparmar3965
    @vinaparmar3965 2 ปีที่แล้ว

    તમે ખુબજ સરસ રીતે સમજાવો છો. આભાર.

  • @munirhusainvijapura
    @munirhusainvijapura 3 ปีที่แล้ว +2

    Jazakallah for recipe

  • @maldevmodhwadia1458
    @maldevmodhwadia1458 3 ปีที่แล้ว

    Very good adiya

  • @BagdaJentibhai
    @BagdaJentibhai 7 หลายเดือนก่อน

    મુખ્તાર ભાઈ કાંઈ ક નવી રસોઈ બનાવો

  • @hasmukhparmar535
    @hasmukhparmar535 3 ปีที่แล้ว +2

    મુખ્તાર હુસેન તમે મહાન રસોયા છૉ

  • @ajmarikulsumajmari7938
    @ajmarikulsumajmari7938 2 ปีที่แล้ว

    Assalmu alikum
    Very
    Very👍

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  2 ปีที่แล้ว

      Walaikum Salam
      વિડિઓ જોવા બદલ આભાર, આવા વિડિઓ દરરોજ જોવા માટે ચેનલ ને subscribe કરવાનું ના ભુલતા

  • @krishnaws1631
    @krishnaws1631 3 ปีที่แล้ว +2

    Bhai eeg aomlet banavo

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      ઈંડા આમલેટ ની રેસીપી આપણી ચેનલ પર પહેલાથી જ અપલોડ કરેલ છે.
      અને તે વિડિઓ ની લિંક - th-cam.com/video/QBjLJ9kE67c/w-d-xo.html

  • @prabhatdamorprabhat1747
    @prabhatdamorprabhat1747 2 ปีที่แล้ว

    Mukhtar bhai Tandoori no vdo banavo ne Bhai....

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  2 ปีที่แล้ว

      ભાઈ આ વિડિઓ જોઈ લો - th-cam.com/video/lf_GSxrA1w4/w-d-xo.html

  • @mahavirthakor1307
    @mahavirthakor1307 3 ปีที่แล้ว +1

    Machhi pakora ni recipe batavo

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      આ લિંક પર ક્લિક કરો -th-cam.com/video/TaHToy1-RO4/w-d-xo.html

  • @Mahesh-vr1vz
    @Mahesh-vr1vz 2 ปีที่แล้ว

    વેરી વેરી નાઇસ ભાઇ

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  2 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આભાર, આવા વિડિઓ દરરોજ જોવા માટે ચેનલ ને subscribe કરવાનું ના ભુલતા

  • @minaparmar521
    @minaparmar521 ปีที่แล้ว

    Chikan tnduri bnavo

  • @kishorbaraiya9127
    @kishorbaraiya9127 25 วันที่ผ่านมา

    Dal gost banavo ne

  • @onlyforjaan..8130
    @onlyforjaan..8130 3 ปีที่แล้ว +1

    ભાઈ છોલા નૂ શાકની રેસિપી બનાવશો

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      છોલે નું શાક - th-cam.com/video/suKAebvpyvU/w-d-xo.html

  • @subhashrathod6638
    @subhashrathod6638 2 ปีที่แล้ว

    Blink

  • @dharmshsoailkdarmsh235
    @dharmshsoailkdarmsh235 3 ปีที่แล้ว +1

    મસી ચીલી બનાવી

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      ઇનશાઅલ્લાહ ભાઈ બનાવીશું

  • @RakeshMakwana-ev8rf
    @RakeshMakwana-ev8rf ปีที่แล้ว

    મારે મટન તવો ના એવો છે પણ મને મટન ગળવા માટે શીખવુ છે

  • @NitinPatel-yg7op
    @NitinPatel-yg7op 3 ปีที่แล้ว

    Bhai karachla banavta shikhvado

  • @દરબારકરણસિહદરબાર

    દરબારકરણસિહરૂપપુરા

  • @rahematfatema5633
    @rahematfatema5633 3 ปีที่แล้ว +1

    Topara Pak ni recipe sikhavado

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      ઈનશાઅલ્લાહ થોડાક દિવસો માં વિડિઓ આવી જશે

  • @commonlife545
    @commonlife545 2 ปีที่แล้ว

    ભાઈ હું જ્યારે પણ મચ્છી ફ્રાય કરુંછું. તો પીસ તૂટી જાયછે. શું કરવું જોઈએ

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  2 ปีที่แล้ว

      તમે જ્યારે ફ્રાય કરતા હશો ત્યારે માછલી તેલ પી જતી હશે .
      માટે તમે તળો તો ગેસ ને એટલો તો ફૂલ રાખો કે માછલી તેલ ના પી જાય

  • @મહેશચાવડાજામનગર
    @મહેશચાવડાજામનગર 2 ปีที่แล้ว

    કરચલબનાવોમહેશચાવડાજામનગર

  • @ramakantchavda4041
    @ramakantchavda4041 3 ปีที่แล้ว

    એક કાંટા ની ફીશ ક‌‌ઇ સારી.
    નામ જણાવશો તો તમારો આભાર.
    રમાકાંત (વડોદરા)

    • @MukhtarHusainGujarati
      @MukhtarHusainGujarati  3 ปีที่แล้ว

      પાપલેટ મને ખુબજ પસંદ છે પણ તમારા એરિયા પ્રમાણે માછલીઓ ના ઘણા પ્રકાર હોય છે તો તમારે માર્કેટ માં પુછી લેવાનું તમારે ત્યાં લોકો જે માછલી વધારે પસંદ કરતાં હોય તે લેવાની.

  • @imdadalisuthar415
    @imdadalisuthar415 ปีที่แล้ว

    Bhai tame kyana 6o

  • @solankikalpeshbhai2972
    @solankikalpeshbhai2972 2 ปีที่แล้ว +1

    ભાઈ તમે મચ્છી કઈ લીધી. કાંટા વાળી કે કાંટા વગર ની. મચ્છી નું નામ જણાવશો

  • @VipulThakor-d2f
    @VipulThakor-d2f ปีที่แล้ว

    મછી તેલ પીગય😢

  • @tejalsolanki2459
    @tejalsolanki2459 2 ปีที่แล้ว

    Spicy jhinga banaa rit batao aurat