ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની સરળ રેસિપી-How To Make Gujarati Soft Thepla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2021
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ગુજરાતી સ્ટાઇલ સોફ્ટ થેપલા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ કુણા તેમજ મસાલેદાર બનશે.આ થેપલાને તમે ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.એકવાર આ રીતે ઘરે થેપલા બનાવશો તો ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ પસંદ પડશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    1 Cup Wheat Flour
    1 Tbsp Oil
    2 Tbsp Curd
    1/4 Cup Water
    2 Teaspoon Red Chilli Powder
    1/2 TeaSpoon Cumin Seeds
    2 Teaspoon Dhanajeeru Powder
    ButterMilk Some Portion
    1/2 teaspoon Hing
    1 Teaspoon Haldi
    1 Teaspoon Salt
    2 Teaspoon Oil
    1- આજે આપણે એક સિક્રેટ સામગ્રી આમાં એડ કરીશું અને એ છે છાસ થોડી ઘટ્ટ છાસ એડ કરવાની છે.અને જો એ છાસ થી તમે કણક તૈયાર કરશો તો તમારા થેપલા એકદમ સરસ અને સોફ્ટ બનશે.
    2-હવે સૌથી પહેલા આપણે બે ટેબલ સ્પૂન દહીં લઈશું.અને બની શકે તો થોડું ખટાશ પડતું દહીં લેવાનું છે હવે તેમાં ૧/૪ કપ પાણી એડ કરીશું.હવે આ મિશ્રણ ને મિક્સ કરી લઈશું.આ થેપલા ને લગભગ છ થી સાત દિવસ સુધી સાચવી શકશો.અને તેનો સ્વાદ પણ સરસ રહેશે. મીડિયમ ઘટ્ટ છાસ બનાવી લેવાની છે.
    3- હવે એક કપ ઘઉ નો લોટ લઈશું હવે આમાં મસાલો કરી લઈશું.હવે તેમાં અડધી ચમચી હીંગ લઈશું,ત્યારબાદ બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ બે ટી સ્પૂન ધાણાજીરુ પાવડર લઈશું.ત્યારબાદ એક ટી સ્પૂન હળદર લઈશું.ત્યારબાદ એક ટી સ્પૂન તલ એડ કરીશું.
    4- હવે અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું.જીરું ને હાથ થી મસળી ને નાખીશું.આમ કરવાથી તેની સુગંધ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે.હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં એક ટી સ્પૂન મીઠું એડ કરીશું.હવે તેમાં એક ટેબલ સ્પૂન તેલ નું મોવાણ લઈશું.હમેશા થેપલા બનાવીએ ત્યારે એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે મોવાણ વધારે ના પડવું જોઈએ.અને ઓછું પણ ના હોવું જોઈએ.
    5- જો વધારે મોવાણ હશે તો ચવડ થઈ જશે અને જો ઓછું હશે તો કડક થઈ જશે.એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોવાણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ.હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી મસાલો સરસ લોટ માં મિક્સ થઈ જાય.જો તમે નાની નાની વાત નું ધ્યાન રાખશો ને તો થેપલા એકદમ સરસ બનશે.આપણ ને હમેશા એવું થાય કે જે બહાર થેપલા મળે છે તે બહુ સરસ મળે છે મોઢા માં મૂકતા જ એકદમ સોફ્ટ લાગે અને ઓગળી જાય છે.એવા થેપલા બનતા હોય છે તો એવા જ થેપલા આપણે આજે ઘરે બનાવીશું.
    6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે મોવાણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ ડ્રાય મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર જે તૈયાર કરેલી છાસ છે તે એડ કરીશું.હવે થોડી થોડી છાસ એડ કરી ને લોટ ને બાંધી લઈશું જેથી લોટ વધારે કઠણ પણ ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. જો તમે મેથી ના થેપલા બનાવતા હોય તો મેથી પણ એડ કરી શકો છો.તમે કોથમીર પણ એડ કરી શકો છો.બધા જ ટાઈપ ના થેપલા સરસ લાગે છે.હજુ થોડા પ્રમાણ માં છાસ એડ કરીશું હવે તેને સરસ રીતે મસળી ને કણક તૈયાર કરી લેવાની છે.
    7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે લોટ નો કલર પણ ખૂબ સરસ લાગે છે આપણે જે રીતે છાસ તૈયાર કરી હતી તે રીતે આપણી કણક તૈયાર થઈ ગઈ છે અને જે કણક તૈયાર કરો એ રોટલી જેવી કણક તૈયાર કરવાની છે હવે થેપલા ની કણક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે ઉપર થી એક ટી સ્પૂન તેલ ઉમેરી મસળી લઈશું.
    8- હવે આને અડધો કલાક રેસ્ટ આપી દઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે કણક એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે તેના લૂઆ કરી લઈશું.હવે મીડિયમ સાઈઝ ના લૂઆ બનાવી લેવાના છે.બહુ વધારે પ્રમાણ માં જાડા થેપલા નથી બનાવવાના અને પાતળા પણ નથી બનાવવાના.એક કપ લોટ માંથી સાત થી આઠ થેપલા રેડી થતા હોય છે.
    9- તમે આ માપ ખાસ યાદ રાખજો. હવે થેપલા ને વણી લઈશું.હવે તેને અટામણ માં કોર કરી વણી લઈશું.જો કણક સરસ બંધાય હશે તો થેપલા સરસ રીતે વણાસે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે રીતે થેપલા રેડી કરી લઈશું.હવે આ જ રીતે બધા થેપલા વણી લઈશું.હવે આપણે થેપલા ને શેકી લઈશું.
    10- જો થેપલા સરસ રીતે શેકાશે તો લાંબો ટાઈમ સુધી સારા રહેશે.હવે પહેલા ઉપર ના પડ માં બબ્લસ આવે એટલે તરતજ પલટાવી લેવાનું છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે નીચે નું પડ છે તે કુક થઈ ગયું છે અને આ રીતે પલટાવી લેવાનું છે.હવે એક થી દોઢ ટી સ્પૂન તેલ એડ કરીશું. હવે તેને પલટાવી લઈશું.તેને વધારે પલટાવવા ના નથી નહીં તો કડક થઈ જશે.હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું.હવે આ રીતે બીજા બધા થેપલા શેકી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થેપલા તૈયાર થયા છે તમે ગમેતે રીતે વાળો એમ વળી જાય છે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 150

  • @darshanapatel3837
    @darshanapatel3837 3 ปีที่แล้ว +1

    તમારી બધી રેસિપી બવ.સરસ બને છે તમારો ખુબ ખુબ આભાર

  • @pragawa
    @pragawa 3 หลายเดือนก่อน +1

    Thank you, Surbhi

  • @surbhipandya6969
    @surbhipandya6969 ปีที่แล้ว

    Very nice recipe thanks for sharing this recipe so we came to know how to make soft thepla

  • @madhurisharma4346
    @madhurisharma4346 3 ปีที่แล้ว +3

    Thaank u perfect recipe ❤️ muze dal dhokli recipe chahiye aapke style ki🙏

  • @sarojabarasara6098
    @sarojabarasara6098 9 หลายเดือนก่อน

    Very well demonstrated Surbhiben.
    I do follow the same instructions.

  • @sujatanensee2372
    @sujatanensee2372 ปีที่แล้ว +1

    Long-distance travel Thepla for long time storage. What should we do? We cannot add curd as it may not stay long.

  • @divyashah7736
    @divyashah7736 9 หลายเดือนก่อน

    Very nice recipe thanks 🌹👏

  • @aniljain313
    @aniljain313 3 ปีที่แล้ว +1

    Nice recipe mam, pls. Upload chasni walo khopra pak

  • @pritishrimali6614
    @pritishrimali6614 3 ปีที่แล้ว +2

    Bahuj mst..

  • @bhavnashah5301
    @bhavnashah5301 ปีที่แล้ว

    Very nice

  • @belashah9681
    @belashah9681 ปีที่แล้ว

    Nice 👌

  • @hemantagangwal5953
    @hemantagangwal5953 3 ปีที่แล้ว +1

    Wahh ben khub j saras 👌😋❤️

  • @KajalShah-wr2dv
    @KajalShah-wr2dv ปีที่แล้ว

    Thank you mem 👌👌

  • @minatamakuwala9986
    @minatamakuwala9986 ปีที่แล้ว

    Mast❤

  • @bhavnagohel8007
    @bhavnagohel8007 ปีที่แล้ว

    Khub saras,mast.

  • @sushilapatel2885
    @sushilapatel2885 3 ปีที่แล้ว

    બહુ જ સરસ, thank you

  • @sushmashah1391
    @sushmashah1391 3 ปีที่แล้ว

    Surbhi Ben khub sundar n tasty tepla banaya thank you 👌👌👌

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +2

    ખૂબજ સરસ ટેસ્ટી અને હેલ્ધી થેપલા બનાવ્યા છે ધન્યવાદ બેન 💐💐🙏🙏

  • @jelamrawal6499
    @jelamrawal6499 2 ปีที่แล้ว +2

    Very nice, testy & soft thepla which can eat old persons also with pickle and without tea or curd or any sambhar of cabbaje or carrot. Thankyou for showing this video of soft thepla.

  • @vinoddabasia2021
    @vinoddabasia2021 2 ปีที่แล้ว

    રામ રામ સુરભી બેન આભાર કાલે સીતલા સાતમ છે તો ઠંડુ ખાવાનુ બનાવીને રાખવાનુહોય તો મે તમને યાદ કર્યા માટે તમે જે થેપલા ની રસીપી બતાવી એ પરમાણે થેપલા બનાવીયા આભાર 🙏🙏🙏

  • @kalpakamraghavan2899
    @kalpakamraghavan2899 3 ปีที่แล้ว +5

    Thanks for inserting your recipe subject line in English too. Makes it easier to search for recipes.

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 3 ปีที่แล้ว +1

    Very nice 👌👌
    Mam crispy khakhra banavta sikhvadso.

  • @sunitapillai9165
    @sunitapillai9165 2 ปีที่แล้ว

    Nice thepala resipi thanks men

  • @kishansonani1538
    @kishansonani1538 3 ปีที่แล้ว +1

    Surabhi mam...tamari vaat j na thay...jordar

  • @RR.BLACK.LOVE.
    @RR.BLACK.LOVE. ปีที่แล้ว

    Tmari recipe super 6

  • @vinodhindocha2106
    @vinodhindocha2106 2 ปีที่แล้ว +1

    Perfect,thanks,Mam.

  • @aartidoshi7947
    @aartidoshi7947 3 ปีที่แล้ว

    Tq surbhiben ava bija nasta n soft thepla twist saathe sikhvadsodahi vagar chhas kevi levi

  • @bhavanashah4696
    @bhavanashah4696 3 ปีที่แล้ว

    Bauuj saras tips che❤️❤️

  • @bharatbhatt9260
    @bharatbhatt9260 3 ปีที่แล้ว +1

    Wav

  • @falgunimeshri
    @falgunimeshri 3 ปีที่แล้ว +1

    *जब भी किसी जरूरतमंद की आवाज़ आप तक पहुंचे तो ऊपरवाले का शुक्र जरूर अदा कीजिए..!!*
    *क्योंकि उसने किसी की मदद के लिए आपको चुना हैं वर्ना ऊपरवाला तो सबके लिए अकेला ही काफी हैं..!!*
    *जय श्री कृष्णा*
    🌹

  • @nayanataradevarhubli109
    @nayanataradevarhubli109 2 ปีที่แล้ว

    Surabhi Ben ,Hu tamari Rasoi show T.V. par joyu che Bahu mast .Hu to tamaru FAN bani gayu che.perfect maap, saras reete bataavo cho.recipe kyaarey pan bagadatu nathi...Thankyou. 🙏🙏

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b8 3 ปีที่แล้ว +4

    🥰 happy to see you Wow it's too good introduction the tricks and tips are Great excellent job thankyou so much mam

  • @udaypremji
    @udaypremji 3 ปีที่แล้ว +2

    Thanks

  • @rajeshrisachde1781
    @rajeshrisachde1781 3 ปีที่แล้ว +1

    Nicèee

  • @thekraftkween5941
    @thekraftkween5941 ปีที่แล้ว

    Veena.....Veryvery hèàĺtýyummy and nice@ ..@ 🙏🙏🙏💥💥💥

  • @hansaparekh6513
    @hansaparekh6513 3 ปีที่แล้ว

    Very nice thepla recipe, thanks surbhi ben👌👌🥰

  • @namitamore1555
    @namitamore1555 2 ปีที่แล้ว

    Pl tell gujarathhi khakara vanavani easy rit

  • @hinaparmar1388
    @hinaparmar1388 3 ปีที่แล้ว +1

    Nice

  • @malinishah7583
    @malinishah7583 2 ปีที่แล้ว

    methi na thepla recipe share karoo ne

  • @RR.BLACK.LOVE.
    @RR.BLACK.LOVE. ปีที่แล้ว

    Tme mast idiya btavo cho

  • @poonamhingangave9774
    @poonamhingangave9774 3 ปีที่แล้ว +1

    सरस ,बढिया‌

  • @charumehta993
    @charumehta993 3 ปีที่แล้ว +1

    Gas stove कैसा रखना है?
    fast. Medium के slow rakhana he vo batana. बीगेनर्स को ये बताना बहुत जरूरी होता है।

  • @latasaglani7871
    @latasaglani7871 2 ปีที่แล้ว

    Khub saras surbhi ben methini bhajina pan aa rite j banavvana che

  • @riddhivaliya1068
    @riddhivaliya1068 2 ปีที่แล้ว

    Hu jyare pan thepla banavu cu tyare thepla sekti vakhate dhumado bov thay ce dhumado na Thai te mate koi tips apo ne pliz

  • @harshamevada6573
    @harshamevada6573 3 ปีที่แล้ว

    Bhuj saras, soft thepla kalej banavish surbhiji 👌🏻👌🏻👍🏻

  • @snehalkulkarni8741
    @snehalkulkarni8741 2 ปีที่แล้ว

    Please give options for vegans

  • @bijalpatel3229
    @bijalpatel3229 2 ปีที่แล้ว

    Excellent.thanks.

  • @krutiKulkarni
    @krutiKulkarni 3 ปีที่แล้ว

    Mast👍
    Please share Kutchi dabeli recipe

  • @vinitanimbalkar5565
    @vinitanimbalkar5565 3 ปีที่แล้ว +2

    Mam, i request u to pls give recipe title in english too

  • @leenashah8092
    @leenashah8092 ปีที่แล้ว

    Malpuda ni. Resip batavo

  • @jayshreevyas6582
    @jayshreevyas6582 3 ปีที่แล้ว

    Hii...Surbhiben ,khubaj saral rite detail ma samjavo chho.. thank you.taco masala indian recipes ma bije kya use kari shakay? Please idea apso..🙏🏻

  • @payalgoradia7168
    @payalgoradia7168 3 ปีที่แล้ว

    Thanks. 👌👍

  • @bhavikaparmar601
    @bhavikaparmar601 2 ปีที่แล้ว

    Nice thepla

  • @pritipatni4221
    @pritipatni4221 3 ปีที่แล้ว

    Saras 👍

  • @jayapatel4426
    @jayapatel4426 ปีที่แล้ว

    Vaar bahu lagado chho

  • @chhayasoni6306
    @chhayasoni6306 3 ปีที่แล้ว

    Wah nice thepla 👌🏼👍

    • @jaymatajij6826
      @jaymatajij6826 3 ปีที่แล้ว

      . Ygyyy t
      ઝઙઞસપનભવઠો
      .

  • @shivudubey3790
    @shivudubey3790 3 ปีที่แล้ว

    Nice.👌👍

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 2 ปีที่แล้ว

    સરસ

  • @Raju-nf1kg
    @Raju-nf1kg 3 ปีที่แล้ว

    યમી થેએપછે 👌👌👌👌👍👍

  • @jayshreeparmar3786
    @jayshreeparmar3786 ปีที่แล้ว

    Very nice 👌

  • @teenan9401
    @teenan9401 3 ปีที่แล้ว +1

    Tomato sauce ni rit sikhado ne pls

  • @darshanakapadia3231
    @darshanakapadia3231 3 ปีที่แล้ว +1

    Thanks 👌👌👌👌👌👌👌👌

  • @vasanthidongarkar3819
    @vasanthidongarkar3819 3 ปีที่แล้ว

    Very nice👍

  • @mehtaparful7953
    @mehtaparful7953 3 ปีที่แล้ว

    Good.recipes

  • @alkajani4824
    @alkajani4824 3 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @rathinair8448
    @rathinair8448 3 ปีที่แล้ว +1

    Nice recipe thanks 😊 mam

  • @ashokshingashushing8042
    @ashokshingashushing8042 3 ปีที่แล้ว

    Mane khakhra ni racipe bataya

  • @sidharthbhavsar6772
    @sidharthbhavsar6772 3 ปีที่แล้ว

    👍 nice

  • @palakchaudhari5384
    @palakchaudhari5384 3 ปีที่แล้ว

    Surbhi Ben soft khakhra jain style k v rite banavay te sikhvado plz

  • @binathakker5466
    @binathakker5466 3 ปีที่แล้ว

    Mast mast 😋

  • @sunitapillai9165
    @sunitapillai9165 2 ปีที่แล้ว

    Thanks mem

  • @twinklemalhotra729
    @twinklemalhotra729 2 ปีที่แล้ว

    Hello

  • @surekhasonawane6353
    @surekhasonawane6353 3 ปีที่แล้ว

    आटेमें सभी ड्राय सामग्री मिला कर २रव सकते है?जो प्रीमिक्स की तरह बनजायेगा कृपया उत्तर जरूरये

  • @heenabadiani3197
    @heenabadiani3197 3 ปีที่แล้ว

    Gujrati waghareli tuverdal ni khichdi ni recipe pls.

  • @ompatel4784
    @ompatel4784 3 ปีที่แล้ว +1

    Makaina lotna vada shikhavo

  • @vaishalitanna8643
    @vaishalitanna8643 3 ปีที่แล้ว

    👍

  • @bhavyaratanghayra5292
    @bhavyaratanghayra5292 3 ปีที่แล้ว +1

    Chat ma je ચટણી હોય છે red and green..te બનાવતા sikhvadjo

  • @yesrghtpanchal2323
    @yesrghtpanchal2323 2 ปีที่แล้ว

    I tried thepla pann soft nata thaya koine na bhavya plz hlp me

  • @bharatbhatt9260
    @bharatbhatt9260 3 ปีที่แล้ว

    👍👍

  • @satishpatel1136
    @satishpatel1136 2 ปีที่แล้ว +1

    Hello from USA,
    It’s very nice to see you on your own channel. I used to watch your recipes on “The Rasoi Show” congratulations for starting and sharing your authentic and easy to follow recipes on your own channel. Good luck to you.

  • @chetnavyas1954
    @chetnavyas1954 3 ปีที่แล้ว

    Thank you so much

  • @twinklemalhotra729
    @twinklemalhotra729 2 ปีที่แล้ว

    No besan added ??

  • @sejal199
    @sejal199 3 ปีที่แล้ว

    So easy

  • @laxmishinde9522
    @laxmishinde9522 3 ปีที่แล้ว

    Agar mai methi dali our same sub leya to methi thepala ban jayega ksy?

  • @kalpanaghogale6152
    @kalpanaghogale6152 3 ปีที่แล้ว

    Thepla bahutachcha hai
    Thepla sekte vakt gas fast rakhana hai kay please reply

  • @radhikatakodara6724
    @radhikatakodara6724 3 ปีที่แล้ว

    Can u teach us crispy paratha

  • @meetalbhutmonica4523
    @meetalbhutmonica4523 3 ปีที่แล้ว

    Mam, kothimir cut karine nakhiya pachi lot bandho to koi divas cavad nathi tha ta

  • @renukarana1168
    @renukarana1168 3 ปีที่แล้ว

    Ñice recipy

  • @reenaparmar9177
    @reenaparmar9177 3 ปีที่แล้ว

    Surbhi ben thepla ma ajma no vaprash Kari shakay??

  • @samsunga50dai74
    @samsunga50dai74 3 ปีที่แล้ว

    Yamy yamy thepla. Thank you 😊

  • @shobhanapatel4113
    @shobhanapatel4113 2 ปีที่แล้ว

    You need to seed it up little bit Dragging is no good

  • @anjanapatel9310
    @anjanapatel9310 3 ปีที่แล้ว

    Lot bandhyo tyare. yellow color hato.
    Pachi sekti vakhte red color na batavya

  • @heenasoni8904
    @heenasoni8904 3 ปีที่แล้ว

    Cheese cake banavta sikhvo

  • @RR.BLACK.LOVE.
    @RR.BLACK.LOVE. ปีที่แล้ว

    Bev time su bnavu te tension rhe

  • @diptishah9315
    @diptishah9315 3 ปีที่แล้ว

    બેન તમારી જૈન રેસિપી સમજવાની રીત ખુબજ સરસ અને સહેલી છે.
    બેન જૈનો માટે કોળા ની સૂકવણી ની કાતરી ઘરે બનવાની રીત બતાવશો પ્લીઝ

    • @diptishah9315
      @diptishah9315 2 ปีที่แล้ว

      કોળા ની સૂકવણી વાળી વેફર અને સળી કેવી રીતે બને છે તે પ્લીઝ બતાવશો.

  • @nipaanjaria3616
    @nipaanjaria3616 3 ปีที่แล้ว

    Your all recepies r very nice. Thanks mam. Tame measurement cup &spoon thi batavo 60 te j rite rasoi show ma pan measuring mate kaya cups & spoon use kro 60 te batavva pl request 6. To all rasoi show experts. Thanks 🙏🙏

  • @geetaparmar3369
    @geetaparmar3369 3 ปีที่แล้ว

    ગેસ ની ફ્લેમ કેવી રાખવા ની સુરભીબેન

  • @heenasoni8904
    @heenasoni8904 3 ปีที่แล้ว

    Paneer makhani banavta sihavo

  • @rupalithakkar4095
    @rupalithakkar4095 3 ปีที่แล้ว

    Gas ki flame kaise rakhani hai

  • @mukeshshah1953
    @mukeshshah1953 3 ปีที่แล้ว

    Make it fast .going v slow