રાજી મા ની યાદ કરાવે છે આ વીડિયો રાજી મા પણ વીડિયો મા ખજુર ભાઈ ને સોડા ચા પીવાનો નુ કેતા હતા આ માડી પણ ખજુર ભાઈ ને સોડા ચા પીવડાવ વાનુ કહે છે તેમને આખં મા દેખાતુ પણ નથી તો પણ એમનો આવકાર હૃદય થી કરે છે ખજુર ભાઈ ની પુરી ટીમ ને બાપા સીતા રામ જય માતાજી
ખજૂર ભાઈ અને પૂરી ટીમ ને હેપ્પી ન્યુ યર જય શ્રી ક્રિષ્ના ભગવાન તમને સદા નિરોગી રાખે અને ખૂબ આગળ વધારે અને આમ સેવા કરતા રહો અને પ્રગતિ કરો દેશ નું નામ રોશન કરો એવી શુભકામના ❤️💗💗❣️👍
નીતિન ભાઈ તમે કામજ એવા કરો સો કે એમને ખબર નથી પડતી કે કોમેન્ટ માં સુ લખવું તમારા માટે હા ખાલી એટલું જરૂર કહીશ કે 100000000000000 વંદન તમારા જનેતા ને ભાઈ
ઘરડાં વડિલો ની સેવા જેવું મોટું કાર્ય આ સમાજ માં બીજું કોઈ નથી. તમે એક યુવાશક્તિ બનીને વડીલો ને સેવા આપો છો એ ઉત્તમ અને સરાહનીય છે. ભગવાન તમને શક્તિ અને સામર્થ્ય આપે.
ખૂબ સરસ ખજુરભાઈ તમને ભગવાન ખૂબ લાંબું આયુષ્ય આપે એવી ભગવાન પાસે પ્રાથના કરીએ છીએ અને તમે જે સેવા કરો છો તેવી સેવા કોઈ નાં કરી શકે તમારાં કામ થી અમને પણ પૅરના મલે છે કે અમે પણ કોઈક મદદ કરીયે
This video has made me crying again. After looking at someone like nitinbhai helping such needy people is really motivating. Thanks nitin bro for your great work.
ખજુર ભાઈ તમે કેટલા સારા કામ કરો છો તમારા કામ જોઈને દિલ પણ ખુશ થઈ જાય છે દિલ મા ખુશી ના આશુ આવે છે ધન્ય છે તમને તમે આવીજ રીતે લોકો ની મદદ કરતા રહો હુ એજ દુવા કરુંછું તમારી અને તમારા ટીમ માટે તમને હર કામ મા કામીયાબી મળે
Khajur bhai Tamara thi Motu koi nhi Tamara vichar Ne karodo vandan che Loko na ghar banavi ne tme je Kam kryu tena mate koi words nthi Tmne lakho vandan che
Love you bhai ❤ tamaru kam bov j saru che .. bhagvan rupiya to aapi de pan ene kya kam ma vaparva a tamari pase Sikh leva jevi che bhai .. god bless you and your family 🙏🏻❤ jay mataji
Great work done by you Khajurbhai.Hats off to you.God bless you ...We need person like you who can see the pain of others and do it's best to help them.
ધન્યવાદ ખજુર ભાઈ તમને તમારી ટીમ ને આવા કામ કરતા રહેજો એવી પ્રાર્થના કરી એ છીએ
મહાદેવ તમને ખુબ આપે છે
જય ભોળાનાથ
खजुर भाई कलयुग में आप जैसे महा मानव मिलना असम्भव है,आप को कोटी कोटी प्रणाम 🙏
ખજૂર ભાઈ તમે સારું કામ કરી રહ્યાં છો 🙏🙏🙏🙏👍👍👍👑👑👑👑 કિંગ ઓફ ખજૂર ભાઈ🙏🙏👍👍
તમને ભગવાન બહુ શક્તિ આપે,🙏
ધન્ય છે ખજુર ભાઈ તમને
હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને ખુબ ખુબ અભિનંદન
ખજૂરભાઈ આ સમય મા પોતાના મા બાપ ને પણ કોઈ નથી સાચવતૂ તમે આવુ કામ કરો છો કેવામાટેશબદ નથિ તમારો દિલથી આભાર 🙏🙏🙏
ખજૂરભાઈ ને જેટલા આશીર્વાદ આપીએ એટલા ઓછા પડે, ખુબ ખૂબ ધન્યવાદ ખજુર ભાઈ 🙏🙏
ધન્ય ધન્ય છે આપના માતા પિતા કે ખજુરભાઈ આપના જેવુ સંતાન એમના ખોળે જન્મ લીધો.
भिका भाय बामनिया
ધન્ય છે ભાઈ તને
મને ગર્વ છે ગુજરાતન મા આવા નીતિન ભાઇ જેવા માણસ સે
રાજી મા ની યાદ કરાવે છે આ વીડિયો રાજી મા પણ વીડિયો મા ખજુર ભાઈ ને સોડા ચા પીવાનો નુ કેતા હતા આ માડી પણ ખજુર ભાઈ ને સોડા ચા પીવડાવ વાનુ કહે છે તેમને આખં મા દેખાતુ પણ નથી તો પણ એમનો આવકાર હૃદય થી કરે છે
ખજુર ભાઈ ની પુરી ટીમ ને બાપા સીતા રામ જય માતાજી
ભગવાન ને મારે એક જ વિનંતી છે કે ખજૂર ભાઈ જેવા માણસને અમલ વરદાન આપે ગરીબો માટે કળજુગમાં ભગવાનનો અવતાર ખજૂર ભાઈ
Wah bhai mataji tamane garibo ne sahai karavani takat ane samruthi ape
भगवान ने मारे एक ज विनंती छे के खजुर भाई जेवा माणस ने अमर वरदान आपे गरीबों भाटे कळजुग मां पण भगवान नो अवतार छे खजुर भाई
Yes it’s true Kaliyoug No Krishna Is Khjurbhai
ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી ખજુરભાઈ..જય હો...🙏🙏
હર હર મહાદેવ હર....
જય શ્રી મહાકાલ.....
નિતીન ભાઈ...
ખજુર ભાઈ જો આટલી મહેનત અને ગરીબો ની મદદ કરતા હોય તો આપણી સૌની પણ એક નાનકડી ફરજ છે કે વિડિયો ને લાઈક અને શેર કરો..બધાને વિનંતી છે..🙏🏻
Chasi vat se bhai tamari
જય મેલડી મા ખજુર ભાઈ 🥰🙏🏻
કાન માં મશીન લગાવી ને સંભળાય તો એ સેવા પણ કરતા જજો નીતિન ભાઈ.આપ ખૂબ સારું કાર્ય કરો છો માતાજી હંમેશા આપને સુખી રાખે🙏🙏
Kevu nai pade e kari desej bhai 🙏🙏😞😞😍
ખૂબ સરસ
ખુબ સરસ ખજુરભાઈ ધન્ય છે તમારા માતા-પિતા ને 🙏🙏
મહાદેવ મારાભાઈ ને આવા કામ કરવાની શક્તિ આપે.
Aakhi duniya ne khush rakhvavalo malik hmesha tamari khushi no khyal rakhe....bap
Ghnu jivo......
ખુબ જ સરસ કાર્ય ખજૂરભાઈ જાનીદાદા ભગવાન ભોળાનાથ તમને ખુબ બધું આપે એવી ખુબ શુભેચ્છાઓ તમે ગરીબો ના ભગવાન અને પ્રેરણા લેવા જેવા માણસ છો.
ધન્યવાદ ખજુર ભાઈ તમને તમારી ટીમ ને આવા કામ કરતા રહેજો એવી પ્રાર્થના કરી એ છીએ
મહાદેવ તમને ખુબ આપે છે
jai mataji
મારા ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન છે ... સદાય આવા કામો કરતા રહે...એમનું જીવન ખૂબ મોટું થાય... જય ભવાની
Jaymataji
ખજૂર ભાઈ અને પૂરી ટીમ ને હેપ્પી ન્યુ યર જય શ્રી ક્રિષ્ના ભગવાન તમને સદા નિરોગી રાખે અને ખૂબ આગળ વધારે અને આમ સેવા કરતા રહો અને પ્રગતિ કરો દેશ નું નામ રોશન કરો એવી શુભકામના ❤️💗💗❣️👍
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ 🙏🙏👍👍જય માતાજી🙏🙏🙏
ધન્ય છે તમારી જનેતા ને... 🙏🏻
Right
Right
Right
@@Rupalsamazingworld ધન્ય છે તમારી જનેતા ને
કોઈ શબ્દો જ નથી... મારા મહાદેવ નિતીનભાઈને ખુબજ ખુશ રાખે...
નીતિન ભાઈ તમે કામજ એવા કરો સો કે એમને ખબર નથી પડતી કે કોમેન્ટ માં સુ લખવું તમારા માટે હા ખાલી એટલું જરૂર કહીશ કે 100000000000000 વંદન તમારા જનેતા ને ભાઈ
જીવનમાં સાચી ભક્તિ આને કહેવાય ખુબ ખુબ આભાર ખજુરભાઈ
ઘરડાં વડિલો ની સેવા જેવું મોટું કાર્ય આ સમાજ માં બીજું કોઈ નથી. તમે એક યુવાશક્તિ બનીને વડીલો ને સેવા આપો છો એ ઉત્તમ અને સરાહનીય છે. ભગવાન તમને શક્તિ અને સામર્થ્ય આપે.
આપનું કાર્ય ખુબ અભિનંદનને પાત્ર છે.👌👌💐💐
25 વર્ષનો ઈતિહાસ છે બીજેપીના
Hi
Vah kahjur Bhai danyvad she tari janeta na
Amaro mesh vashjo and mahuva aavo tamari jarur she aavaloko ne kahjur bhai
ખૂબ સરસ ખજુરભાઈ તમને ભગવાન ખૂબ લાંબું આયુષ્ય આપે એવી ભગવાન પાસે પ્રાથના કરીએ છીએ અને તમે જે સેવા કરો છો તેવી સેવા કોઈ નાં કરી શકે તમારાં કામ થી અમને પણ પૅરના મલે છે કે અમે પણ કોઈક મદદ કરીયે
This video has made me crying again. After looking at someone like nitinbhai helping such needy people is really motivating. Thanks nitin bro for your great work.
🙏🙏જય સોમનાથ દાદા ખજુર ભાઇ🙏🙏
ખજૂર ભાઈ ને 100...100... સલામ છે...ગરીબો ના ભગવાન તમે છો...🎉🎉
God bless you ભગવાન ❤️❤️❤️❤️❤️❤️❤️
God bless you khajur bhai
Dhanyvad sir
Salute nitinbhai 🙏🙏🙏🙏🙏🙏
God bless you 🙏🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏
ભગવાન તમને લાંબી ઉંમર આપે અને સ્વસ્થ રાખે આવા સારા કામ કરતા રહો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બહુ સારુ કામ કરો છો ખજૂર ભાઈ તમને એકવાર મલવાની ઈચ્છા છે
😭ખરેખર ખજુર ભાઈ તમારો વીડિયો જોઈ હૂ રડી પડ્યો જૉરદાર 👍ભગવાન તમાને હજાર વર્ષ લાંબુ આયુષ્ય આપે તેવી મારી પ્રાર્થના 🙏
😢😢😢😢😢
ખૂબ સરસ ખજૂર ભાઇ બસ આવા સારા કામ કરતા રહૉ અને તમે આગળ વધતા રહો એવી ભગવાન પાસે પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય માતાજી
ભગવાન તમને સદા ખુશ રાખે 🙏🙏🙏👌👍🙏
ખૂબ ખૂબ સરસ કામ કરો છો ભાઈ .... જય માતાજી 👏👏🚩🚩
ખજુર ભાઈ તમે કેટલા સારા કામ કરો છો તમારા કામ જોઈને દિલ પણ ખુશ થઈ જાય છે દિલ મા ખુશી ના આશુ આવે છે ધન્ય છે તમને તમે આવીજ રીતે લોકો ની મદદ કરતા રહો હુ એજ દુવા કરુંછું તમારી અને તમારા ટીમ માટે તમને હર કામ મા કામીયાબી મળે
Khajur bhai Tamara thi Motu koi nhi
Tamara vichar Ne karodo vandan che
Loko na ghar banavi ne tme je Kam kryu tena mate koi words nthi
Tmne lakho vandan che
Khajur bhai tame khub sara kaam karo cho.
ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે....👍👍
Salute Nitinbhai tamne. You are god on this earth.
ખરેખર નીતિન ભાઈ .......તમે બહુ જ મહાન છો 🙏🙏🙏🙏🙏🙏🙏
Khajur bhai You are world best person...🙏❤💯
ખુબ ખુબ ધન્યવાદ નિતીનભાઇ આવા નિરાધાર લોકોની સેવા કરો છો ભગવાન તમને સુખી રાખે
🙏જય માતાજી 🙏
ખુબ..ખુબ..આભાર..ખજુર ભાઈ...🌹🌹🌹🌹
જય માતાજી ખજૂર ભાઈ ખુબ સરસ અભિનંદન તમારા કામ ને 🙏🌹
ખજુર ભાઈ તમને માતાજી ઘણૂં આપે 🙏❤️
ખજુર ભાઈ તમને ભગવાન ખુબ જ આગળ વધવાની ની પ્રગતિ આપે. તમારા માથે ચાર હાથ ની છાયા રાખે.
Absolutely brilliant Hard work one and only men god khujar bhai ધન્ય છે મોટા ભાઈ 🙏🙏🙏🙏🙏
મહેશ ભાઈ બાબુભાઈ ભલગામડા
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
ખૂબ અભિનંદન ભાઈ 👍👍 ભગવાન આપની રક્ષા કરે અને આવા કામ કરવાની આપને શક્તિ આપે એવી શુભેચ્છાઓ...
ખુબ ખુબ ધ્યન્યવાદ ખજૂર ભાઇ
અમે વલસાડ ના સે ભાઇ તમે બોવ મોટી સેવા કરો સે તમારી સેવા જોય ને મને આંખો માંથી આંસુ આવી જય સે
જે લોકો આં વિડિયો જોયે સે તે લોકો ખજૂર ભાઇ ને સપોર્ટ કરો🙏
એમનાં દિલમાં ઘણું બધું હોયછે જેમનાં ખિસ્સામાં કશું નથી હોતું..... ❤️🙏🙏🙏
Wah dost sachi vat
જય શ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ ખજુરભાઈ જુગ જુગ જીવો અને અમર રહો એવી પ્રાથના દ્વારકાધીશ ના ચરણોમાં
ખજૂર ખાઈ તમે અને તમારીટીમ બોવ સારું કામ કરોસો માટે ભગવાન તમને ઘણું આપે અને હરપળ ખુશ રાખે 🙏🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ ખજુરભાઈ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને તમે આગળ ખૂબ સારી પ્રગતિ કરો
સરસ કામ કરો છો જય માતાજી
Ok
ધન્ય સે તમારી જનેતા ને 🙌
God bless those who serve needy humans!!
Salute to you Nitin bhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
જય જહુ રામ
ખુબ ખુબ અભિંનંદ ખજુરભાઈ
કેઆવી મદદ કરવાની તક તમને મરી
જય જહુ રામ
ખુબ ભાઞયસાળી છો તમે નીતીનભાઇ અતીયી
ભાગ્યશાળી છો તમે દાનેશ્વરી કર્ણ છો તમે નીતીનભાઇ બાકી રૂપિયા આ દુનિયામાં ઘણા પાસે છે
Vah...gujrat na danveer khajurbhai
Tamne ma Shakti hamesha sukh samrudhi ape......
Your teams are verry hard work 🙏🙏🙏
જીવે ત્યાસુધી ની જવાબદારી વાહ 🙏🙏
ભગવાન જોયા નથી પણ મારા મન તમે જ ભગવાન
🙏🙏🙏👌👌 good work...
સલામ છે તમને .. ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી દીલથી પ્રાથના 🙏🙏
Love you bhai ❤ tamaru kam bov j saru che .. bhagvan rupiya to aapi de pan ene kya kam ma vaparva a tamari pase Sikh leva jevi che bhai .. god bless you and your family 🙏🏻❤ jay mataji
Khajurbhai🔥🔥🙏🏻🙏🏻
Good work bapu 🙏🙏 Jay mataji 🙏🙏 Happy New year 🙏🙏👍
🙏🙏 khubaj..saras ...lokoni seva karo rahya6o...maro ram Tamara rakhopa kare🙏🙏❤️❤️
You are the god of charity ❤️❤️❤️
ખુબ ખુબ આભાર વડપગ જય માતાજી
કોટી કોટી વંદન છે તમને 🙏🏻❤️
Khajurbhai na kam joy mari aankhmathi aashu aavi gaya khajurbhai ni puri Tim ne lakhh lakhh vandhan khajur bhai jeva aakhi duniya ma koy nathi
Really Khajur bhai you are great Doing Awesome Work,GOD BLESS U
God gives U lots of Happiness 🙏🙏🙏🙏🙏JAI MATA DI 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Vandan Che Tamne🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Happy New year avi rite Sara Kam karta ro Ane khub agal vadho avi dwarkadhis ne prathna 🙏 Jay dwarkadhis
Jay mataji 🙏
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખજૂર ભાઈ તમારા જેવા દાનવીર આ ધરતી પર સે i praud khajur bhai
આવા સારા કાર્યો કરવાની ઇશ્વર શક્તિ આપે
Great Work ..... Jay Mataji, Jay Bhole
જય માતાજી 🙏👍
🙏🙏ધન્ય 🙏વાદ 🙏ખજૂર ભાઈ🙏🙏
Happy new year to khajur bhai and team and all viewer's...🎉🎊🎁🙏❤🤗
Khajur bhai tamari seva hazaro varso sudhi yaad rahese bhagvan apne sada sukhi rakhe manav seva parmo dharm
God bless you Jay mataji ❤️💛💛
Jay mataji
Magi.ne.dhar.bana.vo.and.dhrda.mabap.ni.seva.karo.te.manvino.utam.karam.se.dhanayvad.khajurbhai.har.har.mahadev.
Jai mataji 🙏
ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ
Great work done by you Khajurbhai.Hats off to you.God bless you ...We need person like you who can see the pain of others and do it's best to help them.
Thank-you ખજુર ભાઈ ગરીબોના મસીહા ખરેખર ધરતી પર ભગવાન પધાર્યા છે
🙏 ખૂબ ખૂબ આભાર 🙏👍❤️ થીં
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🙏 જય માતાજી 🙏
🙏 બાપા સીતારામ 🙏
વાહ ખજૂર ભાઈ વાહ ખરે ખર આ માજી ને તમારી મદદ ની ખાસ જરૂર છે અને તમે એની મદદ દે અવિયા ધન્ય છે તમને ખજૂર ભાઈ
જય કેદારા, મહાદેવ કાયમ દરેક ક્ષેત્રમાં તમારૂ માગૅદશૅન કરે તે જ ભોળા શંભુ શંકર ભગવાનના દિવ્ય
શરણ માં ભાવભરી પ્રાથના, મહાદેવ મહાદેવ મહાદેવ.
Mara havaj bhai tmne bhagvan Buaj takat aape aa karva mare mara bhai 🙏🙏🙏🙏
જય માતાજી 🙏
મને એટલે ખબર પડી છે કે આવા માણસો ને તે ભગવાન કેવાય 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Happy new year and સેવા કરી ને તમે બહુ સરસ કામ કરી રહ્યા છો અમે તમારા સપોર્ટ મા જ છીએ
ભગવાન તમને સાજા નરવા રાખીને સો વર્ષના કરે ખજૂર ભાઈ ખુબ ખુબ લાંબુ આયુષ્ય આપે ભગવાન
Dear sir Blessings for ur unconditional jobs no words actually 🙌🙌🙌
God bless you khajurbhai all team members 🙏🙏👍👍
Happy new year
Keep up the good work