અમે તમારી જ રાહ જોતા હતા, Khajur bhai એ કહ્યું લો આવી ગયો ને... આ VIDEO રડાવી મૂકશે | VTV Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 173

  • @kishorsolanki1860
    @kishorsolanki1860 2 ปีที่แล้ว +16

    કળિયુગ નો કર્ણ એટલે ખજૂર ભાઇ ધન્ય છે ભાઇ તમને અને તમારા માતા પિતા ને 🙏🙏🙏🙏

  • @bhavik956
    @bhavik956 2 ปีที่แล้ว +11

    ખરેખર ભાઈ તમારી સેવા ખુબ સરસ છે ભગવાન તમને આગળ વધારે અને જે લોકોને જરૂર હોય તેને મદદ મળે.

  • @RohanParmar-v5i
    @RohanParmar-v5i 7 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાઈ

  • @snjnikulofficial
    @snjnikulofficial 3 ปีที่แล้ว +20

    ધન્યવાદ ખજૂરભાઈ તમને લાખ લાખ વંદન 🙏🏻 ✨

  • @patelrahul5937
    @patelrahul5937 3 ปีที่แล้ว +18

    વાહ મારા ગુજરાત ના હાવજ વાહ
    🦁🦁🦁🦁🦁

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +16

    ધન્ય ધન્ય ખજૂરભાઈ, તરૂણભાઈ અને તમારી પૂરી ટીમને ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે 💐💐💐🙏

  • @janaksinhgohil4288
    @janaksinhgohil4288 2 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ અભિનંદન માતાજી તમને ખુબ શકતી આપે આવો લોકો ની મદદ કરવાની

  • @aapkijayho8580
    @aapkijayho8580 2 ปีที่แล้ว

    🙏🥰ખજુરભાઈ બહુત બહુત ધન્યવાદ 🥰🙏

  • @jamnaji51
    @jamnaji51 2 ปีที่แล้ว +7

    દુઃખ તો કર્મ ને આધીન છે....પણ સુખ હોય તો કોઈ ક ને મદદ કરો ....બાકી તો રૂપિયા ની મોહ માયા જ સે

  • @kirtimangera8709
    @kirtimangera8709 2 ปีที่แล้ว +3

    ભાઈ માતાજી તમને ઘણૂ આપે 🙏🙏🙏🙏😭😭😭
    ભાઈ મને રળવૂ આવી ગયૂ

  • @angarisanjaynatavarbhai817
    @angarisanjaynatavarbhai817 2 ปีที่แล้ว

    વાહ વાહ ખજુર ભાઈ તમને લાખ લાખ વચન 👌👌

  • @naransipariya1994
    @naransipariya1994 3 ปีที่แล้ว +12

    આવી ગયા ને,
    ડાયલોગ એટલે ડાયલોગ
    ખજૂરભાઈ તમે રિયલ હીરો છો

  • @dipikapatel8306
    @dipikapatel8306 2 ปีที่แล้ว +2

    The best person of India no award khajoor bhai na name ❤️☺️🙏

  • @rasiklalmandaviya5847
    @rasiklalmandaviya5847 2 ปีที่แล้ว

    ખજુર ભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ કદાશ સંજય ભાઈ રાવળે કહુ કે લોકો ખોટી વાતો કરે છે ખજુર ભાઈ વિશે તો એલોકો ઈરશાળુ હોય બાકી તમે જે કામ કરો છો એમા હુ એટલું કવ કે ऐ छोडो बेकार की बाते लोगो का काम है कहना,
    મારી ઉમર તમને મળે એવી ઈશ્વર ને પાર્થના,

  • @vasan.l3183
    @vasan.l3183 2 ปีที่แล้ว

    ભગવાન તમને ખુશ રાખે

  • @nikunjdobariya25
    @nikunjdobariya25 2 ปีที่แล้ว

    ધન્ય છે ખજુર ભાઇ તમને

  • @amazingworld582
    @amazingworld582 2 ปีที่แล้ว

    Thanks vtv gujrati news amara hiro khajur bhai no video mukva mate

  • @arjunvasava919
    @arjunvasava919 3 ปีที่แล้ว +10

    ભગવાન તમને અને તમારી ટીમને હમેશા ખુશ રાખે ગરિબોના ભગવાન છો ખજૂર ભાઈ

    • @pradippatel5500
      @pradippatel5500 2 ปีที่แล้ว

      ગરીબો ના ભગવાન છો ખજૂર ભાઈ

  • @kiranthakor3003
    @kiranthakor3003 2 ปีที่แล้ว

    વાહ ખજૂરભાઈ તમને હંમેશા ખુશ રાખે

  • @kiranmaheswarimaheshwari2351
    @kiranmaheswarimaheshwari2351 2 ปีที่แล้ว

    Jay mataji khajur bhai dhanyawad tamne mataji kub ape dhan dolta avaj kam garibo na karta reyo

  • @ravianiyariya205
    @ravianiyariya205 2 ปีที่แล้ว +1

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ લાખ લાખ વંદન તમને નીતિનભાઈ

  • @ketanpatel4370
    @ketanpatel4370 2 ปีที่แล้ว +2

    movie ma aave aa khota hero you are real hero khajur bhai 🙏👌

  • @Jaybhavani-um2jd
    @Jaybhavani-um2jd 2 ปีที่แล้ว +1

    LOVE YOU KHAJUR BHAI 🙏

  • @bamaniyakaushik9131
    @bamaniyakaushik9131 2 ปีที่แล้ว

    Jai hind jai gujarat u r great parson 👌🙏🙏🙏🙏💐💐💐

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 3 ปีที่แล้ว +7

    Khajur bhai real Hero of India 🇮🇳🇮🇳🇮🇳

  • @solankiharesh1760
    @solankiharesh1760 2 ปีที่แล้ว

    🙏ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ🙏

  • @sports4258
    @sports4258 2 ปีที่แล้ว

    ફિલ્મ તો આપડે ખોટા જોઈ છી... original હીરો તો ખજુર ભાઈ છે. ❤️ આ કળિયુગમાં ભગવાન ના રુપ મા ખજુર ભાઈ છે ❤️❤️❤️

  • @thakorharesh7979
    @thakorharesh7979 2 ปีที่แล้ว

    ખજુર ભાઈ જય માતાજી

  • @rahulthakor8315
    @rahulthakor8315 2 ปีที่แล้ว +1

    ભાઈ મારે પન તમારી સાથે એવુ છે સેવા કરવા 🙏

  • @amitbarvadiya3168
    @amitbarvadiya3168 2 ปีที่แล้ว

    Khub khub dhanyvad khajur bhai

  • @arvindmakwana6992
    @arvindmakwana6992 2 ปีที่แล้ว

    ખજૂર ભાઈ ને સલામ 🙏

  • @Jkahir726
    @Jkahir726 2 ปีที่แล้ว

    Thakar hamesha khush j rakhe me tame bija ne khush rakho bhai Jani dada hajaro salam che 🙏🙏🙏🙏

  • @rekhavaniyarekhavaniya9863
    @rekhavaniyarekhavaniya9863 2 ปีที่แล้ว +1

    Real. Indian. Hero. 🙏🙏🙏👑👑👑🙏🙏🙏

  • @sunilnayka330
    @sunilnayka330 2 ปีที่แล้ว

    very god khajur bhai..so sweet...amare pan men rod no problam se.

  • @rabaricharan2262
    @rabaricharan2262 2 ปีที่แล้ว +3

    જય ઠાકર 🙌🙌🙏🙏💯

  • @chandanbhardwaj5705
    @chandanbhardwaj5705 2 ปีที่แล้ว

    Ram Ram Bhai good 👍
    Dil se Salam hai yaar Bhai ko nitin Bhai ko aor sabhi bhaiyo ko salam hai yaar

  • @patelpujabhai3903
    @patelpujabhai3903 2 ปีที่แล้ว

    ધન્ય વાદ ભાઈ

  • @anirudhacherya5213
    @anirudhacherya5213 3 ปีที่แล้ว +3

    ધન્ય છે ભાઈ તમને 🙏

  • @جابرپالنپوری
    @جابرپالنپوری 2 ปีที่แล้ว +1

    ખજૂર ભાઈ, અને સાથીઓ.
    ગર્વ લેવા જેવું કામ આપ લોકોનું ધન્ય છે તમારી જનેતા ને, માનવતા ના દીવો પ્રકટાવતા રહેશો, દરેક કાર્ય ખુબજ લાગણી પૂર્વક નિહાળીએ છીએ,

  • @શુક્રમશુક્રમવરસીગ

    વાહ મારા ગુજરાત ના હાજ વાહ

  • @vaghelaanilofficial7659
    @vaghelaanilofficial7659 2 ปีที่แล้ว +1

    Khajur bhai nice 👍 👌 👏 😎

  • @thakorsunil6528
    @thakorsunil6528 2 ปีที่แล้ว

    ખજુર ભાઈ અમારા ગામમાં પણ આવી જ રીતે તેમની પણ મદદત કરો

  • @gelaragiya1494
    @gelaragiya1494 2 ปีที่แล้ว

    Gud Bhai jio 1000 ro sal 🙏👍

  • @Rgilavlogs
    @Rgilavlogs 2 ปีที่แล้ว

    વાહ ભાઈ વાહ

  • @maheshbhai7603
    @maheshbhai7603 2 ปีที่แล้ว

    Maro babari taru sapanu puru kare khajur bhai jay ramapir

  • @rakeshbhagwagar7331
    @rakeshbhagwagar7331 2 ปีที่แล้ว +1

    Tame to bhagwan jeva cho nitin bhai & lala bhai ho saras kaam karo cho bhagwan tamne vadhare aava kaam karvani himmat aape🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrikaskitchen4465
    @chandrikaskitchen4465 2 ปีที่แล้ว

    Khajur Bhai we are proud of u bhagvan tmne Jaju aape kharekhar tamne aava saras kaam karva Badal khub khub dhnayvaad

  • @bharatkhunti3872
    @bharatkhunti3872 2 ปีที่แล้ว

    I love you mara bhai god bless you

  • @bharatparmaar219
    @bharatparmaar219 2 ปีที่แล้ว +1

    Khajur bhai insaniyat na bhagwan khajur bhai real hero Mari momay maa tamara sathe 6 jai shree krishna Bharat Parmar Delhi

  • @v.k.thakor4136
    @v.k.thakor4136 2 ปีที่แล้ว

    ગુજરાત નો 1એકો👌👌👌

  • @talaviyabhagyalaxmi1389
    @talaviyabhagyalaxmi1389 2 ปีที่แล้ว +1

    Jay mataji 🙏🙏🙏🥰

  • @deepaksoni6905
    @deepaksoni6905 2 ปีที่แล้ว

    Jai shree Krishna
    God bless you

  • @vaghelasanjay3464
    @vaghelasanjay3464 2 ปีที่แล้ว

    સરસ કામગીરી ભાઈ

  • @ashokdiyora59
    @ashokdiyora59 2 ปีที่แล้ว

    Jay maa mogal tmari vare aave nitin bhai

  • @kalpeshdabhi3244
    @kalpeshdabhi3244 2 ปีที่แล้ว

    Dhany se khajurbhai

  • @himeetjadav2468
    @himeetjadav2468 2 ปีที่แล้ว

    Salam 6 khanju bhai tamne dhan 6 tamara mata pita ne

  • @hirapatel9247
    @hirapatel9247 3 ปีที่แล้ว

    ખજૂર ભાઈ ને ધન્ય છે...

  • @sanjayraval4629
    @sanjayraval4629 2 ปีที่แล้ว

    🙏Jay Dwarkadhish🙏

  • @naranbhaithakor5757
    @naranbhaithakor5757 2 ปีที่แล้ว

    જય માતાજી

  • @malidilipb6915
    @malidilipb6915 2 ปีที่แล้ว

    ખરેખર ભગવાન છો ખજૂર ભાઈ તમે ગરીબો માટે

  • @sanjaybhatiya3120
    @sanjaybhatiya3120 2 ปีที่แล้ว +2

    જે ખજૂર ભાઈ ને ભગવાન નું બીજું રૂપ માનતા હોય તે લાઈક કરે

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 ปีที่แล้ว

    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    🙏 જય માતાજી 🙏
    🙏 બાપા સીતારામ 🙏
    👍❤️ થીં

  • @kalpeshdabhi3244
    @kalpeshdabhi3244 2 ปีที่แล้ว

    Vah khajurbhai vah

  • @jayambestudio46
    @jayambestudio46 2 ปีที่แล้ว

    તમારી વિશે કહેવામાં મારી પાસે સબ્દો નથી ભાઈ નીતિ ભાઇ જાની i Selyute Real Hero મારા માટે તમે પણ એક ભગવાન સમાન છો

  • @kalpeshkanzariya5597
    @kalpeshkanzariya5597 2 ปีที่แล้ว

    Very very happy with everything you nice...

  • @rajeshgidhaniya4744
    @rajeshgidhaniya4744 2 ปีที่แล้ว

    Khub saras

  • @chirag_420
    @chirag_420 2 ปีที่แล้ว

    નીતિન ભાઈ તમે જે કામ કરો છો એની તો કોઈ બરાબરી ના કરી શકે પણ મારી એક રજુઆત છે કે તમે જે ભી ઘર બનાઓ ત્યાં એકાદ બે વૃક્ષારોપણ પણ કરતા જાઓ.

  • @sureshchahuhan4838
    @sureshchahuhan4838 ปีที่แล้ว

    good work khajur bhai

  • @rameshsagathiya9723
    @rameshsagathiya9723 2 ปีที่แล้ว

    Khajhur bhai dhanya vad tamne ho

  • @VijayChauhan-qp8dl
    @VijayChauhan-qp8dl 2 ปีที่แล้ว

    Salute to khajur bhai

  • @ajubabaacharya400
    @ajubabaacharya400 2 ปีที่แล้ว +1

    Khajur bhai It's a super hero

  • @hirapatel9247
    @hirapatel9247 3 ปีที่แล้ว

    Jay Sri Krishna 🙏 Khajur bhai..

  • @jayveervaghela5399
    @jayveervaghela5399 2 ปีที่แล้ว

    Khajurbhai tame khub j saru kam kari rahya 6o hu ane maro dikro tamara badha j vedio joie 6ie ane mara dikra ne tamari jode vat karvi 6to tamne time hoy to mara dikra jode thodi vat karjo to e bhu khus thai jase please

  • @badshadjdj3331
    @badshadjdj3331 2 ปีที่แล้ว

    Love u khajurbhai

  • @hemantpatel5599
    @hemantpatel5599 3 ปีที่แล้ว +1

    Good job. God bless him to who help poor people

  • @राष्ट्रप्रथम-ढ4घ
    @राष्ट्रप्रथम-ढ4घ 2 ปีที่แล้ว

    भाई 🙏🙏🙏

  • @bharwad_ffgaming6648
    @bharwad_ffgaming6648 2 ปีที่แล้ว +1

    👌👌

  • @pankajkarena850
    @pankajkarena850 3 ปีที่แล้ว +1

    સરસ ખજુર ભાઇ

  • @mehulkhavadiya7011
    @mehulkhavadiya7011 2 ปีที่แล้ว +1

    ♥️♥️♥️♥️🥳

  • @gujaratgyanguruquiz5036
    @gujaratgyanguruquiz5036 3 ปีที่แล้ว

    Khajur bhai ni jay

  • @ashokdiyora59
    @ashokdiyora59 2 ปีที่แล้ว

    Jay maa khodal bhai

  • @nadeempanhwar6703
    @nadeempanhwar6703 2 ปีที่แล้ว

    Zabrdast bhai

  • @v.k.thakor4136
    @v.k.thakor4136 2 ปีที่แล้ว

    હા ખજુર ભાઈ હા

  • @jayantrajyaguru4266
    @jayantrajyaguru4266 3 ปีที่แล้ว

    Va khajurbhai vah so proud of you

  • @sonibensoniben2978
    @sonibensoniben2978 2 ปีที่แล้ว

    ભાઈ નીતિનભાઈ🤝

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 3 ปีที่แล้ว +1

    I request government of India Bharat Ratna Aapvo joiye Khajur bhai ne

    • @gaminggodsparth
      @gaminggodsparth 3 ปีที่แล้ว

      એકદમ સાચી વાત છે ભાઈ
      આ ટી વી વાળા ને આપે એના કરતા આ નીતીન ભાઈ ને આપવામાં આવે

  • @rameshvasveliya6804
    @rameshvasveliya6804 10 หลายเดือนก่อน

    Great work done

  • @nitamaheshwari2574
    @nitamaheshwari2574 2 ปีที่แล้ว +1

    Very good bhai

  • @pineshtam7484
    @pineshtam7484 6 หลายเดือนก่อน

    Khajur bhai varam varam parnam.

  • @shantikidecha3406
    @shantikidecha3406 2 ปีที่แล้ว

    ધન્ય સે તમને

  • @viralnews6891
    @viralnews6891 2 ปีที่แล้ว +1

    Khajur bhai na video bane tetle share karo group ma etle temba view vadhe ane income vadhe

  • @Techscap23
    @Techscap23 2 ปีที่แล้ว

    Ha tiger ha👍👍

  • @thakorvikram3002
    @thakorvikram3002 2 ปีที่แล้ว

    Jay mataji

  • @jayeshgs5929
    @jayeshgs5929 2 ปีที่แล้ว

    Lakh Lakh vandan

  • @ashokbharavd9671
    @ashokbharavd9671 2 ปีที่แล้ว

    Jay thakar

  • @alpeshlambariya2382
    @alpeshlambariya2382 2 ปีที่แล้ว

    Khajur bhai ne dhani se

  • @pathanhafij4353
    @pathanhafij4353 2 ปีที่แล้ว

    Wah Bhai

  • @desanidharmesh8821
    @desanidharmesh8821 3 ปีที่แล้ว

    Nice work bhai 🙏🙏🙏

  • @devanshdhorajiya9459
    @devanshdhorajiya9459 2 ปีที่แล้ว

    નીતીન ભાઈ તરૂણભાઈ મારીઘેરે મેમાથાવ બોવ તમે યાદ આવોસો

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 3 ปีที่แล้ว

    ખૂબ સરસ ખજૂરભાઇ