hansla Halo Ne Have II Yogeshpuri Goswami II New Santvani 2019

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Presenting : hansla Halo Ne Have
    Singer - Yogeshpuri Goswami
    Don't forget to
    HIT LIKE→SHARE→COMMENT ←
    SUBSCRIBE Our Channel for more update :
    / @msofficial535
    You may also like :
    • Video
    #madhuvanstudiojunagadh
    આવાજ વિડિઓ જોવા માટે અમારી ચેનલ
    SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં
    ---- Thank you for watching ---
    #yogeshpurigoswami #bhajan #santvani

ความคิดเห็น • 495

  • @sanjaygauswami3879
    @sanjaygauswami3879 3 ปีที่แล้ว +21

    બાપુ...બહુ મોટી ખોટ પડી તમારી બાપુ... ભોળો નાથ કૈલાશ માં સ્થાન આપે...એજ પ્રાર્થના....આવા મોતીડાં હવે નહી મળે...., 🙏🙏💐💐

  • @vipulchavda-n4x
    @vipulchavda-n4x หลายเดือนก่อน

    વાહ બાપુ વાહ

  • @nirmaldasvaghela9225
    @nirmaldasvaghela9225 4 ปีที่แล้ว +7

    આવા સુપર સ્ટાર કલાકાર આ દુનિયામાંથી વિદાય લીધી કલાકારો માં મોટી ખોટ પડી છે.ભગવાન એમના આત્માને શાંતિ અર્પે...ઓમશાનતી ઓમશાનતી ઓમશાનતી......

  • @darshanchauhan4022
    @darshanchauhan4022 4 ปีที่แล้ว +70

    હંસલા હાલોને હવે મોતીડા નહિં રે..મળે..!!
    ખરેખર સાચુ છેં...હો..યોગેશપુરી ગૌસ્વામી ને મારા પ્રણામ

  • @rajubhairajubhai297
    @rajubhairajubhai297 ปีที่แล้ว +2

    અદભૂત ગાયકી જય હો સંતવાણી જય હો બાપુ મોતીડાં નહિ રે મળે

  • @vimalzalariya
    @vimalzalariya 4 หลายเดือนก่อน +1

    Om shanti bapu tamari yaad bahu aave che aa bhajan sambhdi tyare mara mahadev tamara divya atmaa ne shanti aape😢😢

  • @VinodPatel-hy8bn
    @VinodPatel-hy8bn 3 ปีที่แล้ว +6

    Super hit avaj bapu..... Aakh mo ashu avi gya..... 🙏🙏🙏🙏 Om shanti

  • @dhananjaykanani3022
    @dhananjaykanani3022 2 ปีที่แล้ว +7

    વાહ બાપુ મોતીડાં હવે નઈ મળે તમારા જેવા,સંગીત અને સ્વર માં મીઠાસ ની દુનિયા નો આ યુગ તમારા ગયા પછી પૂરો થયો હસે એવું લાગે છે. સુ રાગ છે.....

  • @punamchandrathod2275
    @punamchandrathod2275 2 หลายเดือนก่อน

    જય હો યોગેશ બાપુ... 🌹🌹🙏🙏😂😂

  • @user-hb7sp8jv9h
    @user-hb7sp8jv9h 9 วันที่ผ่านมา

    જય ગુરુદેવ

  • @virjiparmar4929
    @virjiparmar4929 2 หลายเดือนก่อน +1

    Khub saras gayu yogesh puri bapu tame hamesa amara Dil ma raheso

  • @user-li7ky6bh4c
    @user-li7ky6bh4c 2 ปีที่แล้ว +11

    યોગેશ્વરી બાપુ ના દિવ્ય આત્મા ને ભગવતી માઁ મોગલ શાંતિ આપે જય સંતવાણી જય ગુરુદેવ જય માઁ moga🙏🙏🙏🙏🙏

  • @bhupendramakwana3380
    @bhupendramakwana3380 2 ปีที่แล้ว +2

    પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે🙏

  • @mehtabharatbhai466
    @mehtabharatbhai466 7 หลายเดือนก่อน +2

    જય ભવનાથ મહાદેવ એમના આત્માને શાંતિ આપે

  • @harshajoshi8015
    @harshajoshi8015 4 หลายเดือนก่อน +5

    . સાભળી ને રડી પડાય એવું ભજન બાપુ એ ગાયુ

  • @niteshgondaliya473
    @niteshgondaliya473 5 หลายเดือนก่อน +4

    Aa Bhajan khusaru gay che hu roj sambhluchu

  • @bagadamukesh2773
    @bagadamukesh2773 4 ปีที่แล้ว +23

    ચીઠી ન કોઈ સંદેશ જાને ઓ કોન્સા દેશ જહા તૂમ સલે ગયે i miss you bapu

  • @manishmangukiya260
    @manishmangukiya260 3 ปีที่แล้ว +2

    .sada tamari yaad aavche Bapu.
    Jai..ho..

  • @anilmakwana8383
    @anilmakwana8383 4 ปีที่แล้ว +142

    ખરેખર બાપુએ આ ભજન એમના માટે જ ગાયુ હોય એવુ લાગે છે ...બાપુનો આવો મધૂરો સ્વર ક્યાંય નઈ સામ્ભડવા મલે.....પરમ ક્રુપાલુ બાપુના ચરણોમાં લાખ લાખ વંદન ....ૐ શાંતિ 💐💐........

    • @niravjoshi6130
      @niravjoshi6130 11 หลายเดือนก่อน +3

      બધા કલાકાર નાં મુખે સાંભળ્યું પણ બાપુ એ તો કઈક અલગ જ ગાયું...દિલ ને સ્પર્શે છે...❤

    • @anirudhjalu9559
      @anirudhjalu9559 7 หลายเดือนก่อน

      જય હૉ

    • @gulabpurigoswami4096
      @gulabpurigoswami4096 4 หลายเดือนก่อน

      જ્યારે પણ આ ભજન સાંભળીયે ત્યારે રદય ભરાઈ જાય છે અને બાપૂ ને યાદ આવે છે

  • @jayabensorathiya3429
    @jayabensorathiya3429 4 ปีที่แล้ว +95

    કેવો મીઠો કંઠ.... ભગવાન ભોળાનાથે આ મીઠો કંઠ સાંભળવા એમની પાસે બોલાવી લીધા. પરમાત્મા પૂજ્યના આત્માને અપાર શાંતિ આપે. ૐ શાંતિ ૐ

  • @pathdarshaktv2818
    @pathdarshaktv2818 3 ปีที่แล้ว +39

    તમને સાંભળી અને મારો આત્મા ખુબ જ રડે છે
    હવે હુ યોગેશ પુરી ગોસ્વામી બાપુ ને ક્યારેય નહી સાંભળુ, ખુબ રડવું આવી જાય છે
    😭😭😭😭😭😭😭😭😭

  • @ishvarsadhu3074
    @ishvarsadhu3074 3 ปีที่แล้ว +1

    જય હો મારા સાધુ સમાજ ની આપ અમર હતાં ને અમર રહેશો જય સીતારામ

  • @RC-hk5yl
    @RC-hk5yl 2 หลายเดือนก่อน

    બાપુનો મધુર અવાજ ખરેખર દિલ જીતી લે છે.
    હવે આ ક્યાંય સાંભળવા નહી મળે

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 ปีที่แล้ว

    🙏🙏🙏હર હર મહાદેવ 🙏🙏🙏
    આવા ગરવા ગાયક વૈકુંઠ ધામ સિધાવયા એમની પરમ આત્મા ને પ્રભુ પરમ શાંતિ આપે.એવી અંતર ના ભાવ થી પરમાત્મા ને પ્રાર્થના.
    અને વાતેય બહુ સાચી હવે આ આત્મા રૂપી મોતી ક્યાં મળવા ને છે.માટે
    ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ⚘⚘⚘⚘

  • @hiteshkotecha4745
    @hiteshkotecha4745 4 หลายเดือนก่อน +2

    Om shanti

  • @shantilalthacker8452
    @shantilalthacker8452 4 ปีที่แล้ว +6

    JEEVAN BANYU CHHE UDAS TAMARA GAYA PCHHI.........................AAJ POONAM BANI CHHE AMAS TAMARA GAYA PACHHI
    OM SHANTI...SHANTI...SHANTI..

  • @JitubhaBharach
    @JitubhaBharach 2 หลายเดือนก่อน +1

    ધણા લોકોએ આ ભજન ગાયું છે પણ તમારાં કંઠે સાભળવુ એ એક લ્હાવો હતો.જયહો સંતવાણી

  • @neetajoshi9062
    @neetajoshi9062 23 วันที่ผ่านมา

    અલૌકિક અનુભૂતિ!! ઓમ નમઃ શિવાય.

  • @aahokchudasma6273
    @aahokchudasma6273 2 ปีที่แล้ว +1

    Wha bapu sachej asu avi gya miss you Bapu.....

  • @Ashvingauswami
    @Ashvingauswami 4 ปีที่แล้ว +3

    શિવ આપના પવિત્ર આત્માને શાંતિ આપે.....ઓમ નમો નારાયણ બાવલિયા.....🙏🙏🙏

  • @mayurmayurmahesh6251
    @mayurmayurmahesh6251 3 ปีที่แล้ว +2

    વાવા ભાઈ વા

  • @goswamiarvind607
    @goswamiarvind607 3 ปีที่แล้ว +9

    ખરેખર હંસલો ચાલ્યો ગયો

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 2 หลายเดือนก่อน

    ઑમ શાંતિ ☮️☮️☮️ પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્મા ને નિજ ચરણોમાં સ્થાન આપે.

  • @bhaveshbhanushali5904
    @bhaveshbhanushali5904 2 หลายเดือนก่อน

    A bhajan atle yogesh puri bapu... A bhajan Tamara jevo koi e nathi gayu....

  • @forestlover1000
    @forestlover1000 4 ปีที่แล้ว

    ખોટ વર્તાસે આપની...ઓમ શાંતિ

  • @chetangoswami3440
    @chetangoswami3440 2 ปีที่แล้ว +1

    🙏 ૐ નમો નારાયણ 🌹
    વાહ બાપુ વાહ ધન્ય અમારા જીવનમાં તમારા અવાજ રૂપી અમૃત પીવડાવતા ગયા ને સદા એ માટે અમર થઈ ગયા 🙏હર હર મહાદેવ 🌹 તારો સહારો 🙏

  • @zalanavalsinh690
    @zalanavalsinh690 4 ปีที่แล้ว +18

    હા....બાપુ...જય હો સંતવાણી....🙏🙏🙏🙏🙏🙏

  • @M.K.PHOTOGRAPHY..
    @M.K.PHOTOGRAPHY.. 3 ปีที่แล้ว +4

    ખૂબ જોરદાર ભજન મારુ ફેવરિટ

  • @kantidabhi3574
    @kantidabhi3574 3 ปีที่แล้ว

    ખૂબ જ સુંદર
    યોગેશ પુરી ગોસ્વામીજી ને પ્રભુ દિવ્ય શાંતિ પ્રદાન કરે

  • @jagdishjadeja3878
    @jagdishjadeja3878 4 ปีที่แล้ว +3

    Hirlo khovai gayo miss you bapu

  • @bharatbharatrajgor9553
    @bharatbharatrajgor9553 2 ปีที่แล้ว +1

    વાહ શિવ બાળક આપનો આવાજ નો ચાહક છું પણ હવે આં આવાજ નથી મળતો 😭😭😭😭😭😭😭😭 બાપુ miss you

  • @rajeshrathod2878
    @rajeshrathod2878 4 ปีที่แล้ว +35

    જય યોગેશપુરી બાપુ...અમારા ગામ પાછા પધારજો...અમારી વિનંતી ને સાંભળજો...

  • @aminvora7188
    @aminvora7188 ปีที่แล้ว +1

    Mane aa git khubaj game chhe hu varam vaar aa git sambhadu chhu jyare hu man❤ thi thaki jaav chhu tyare I like this song I play this song when I am very tired

  • @manishpandya5743
    @manishpandya5743 4 ปีที่แล้ว +3

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼તમારા જેવા મોતીડા નહીં મળે બાપૂ ખુબ ખુબ યાદ આવસો 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kamleshraval7541
    @kamleshraval7541 3 ปีที่แล้ว +1

    Jay ho santvani... 🙏 Om shanti 🙏😔💐

  • @user-gn2oz5gc8j
    @user-gn2oz5gc8j 11 หลายเดือนก่อน

    જય.હો.સંતવાણી. યોગેશભાઈ. સરસ.ભજન છે

  • @narendramaheta4155
    @narendramaheta4155 10 หลายเดือนก่อน

    🙏જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏🙏🙏મને એકવાર સાંભળી ને વારંવાર સાંભળવા ની ઈચ્છા થતી બહુજ સાંભળ્યું જ્યારે સાંભળ્યું ત્યારે એવુજ લાગે છે કે આ ગુરુદેવ એમના માટેજ ગાઈ છે ત્યાર પછી બાપુ સ્વર્ગવાસ સિદ્ધાવીયા 🙏🙏🙏🙏🙏🙏🙏સત સત નમન

  • @ashishghavrighavri33
    @ashishghavrighavri33 4 ปีที่แล้ว +7

    Bhagvaan tamari Divya aatma ne Santi aape😓😓😓😓😭😭

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 3 ปีที่แล้ว

    Great Yogeshpuri Goswami na atmane shanti ape tevi prathna..

  • @kevin_doru
    @kevin_doru 2 ปีที่แล้ว +23

    હરેક શબ્દ અને સુર યોગેશ પુરી બાપુ ની યાદ અપાવી જાય હો.... પરમ કૃપાળુ પરમાત્મા બાપુ ના પવિત્ર આત્મા ને શાંતિ આપે....

    • @miteshpatel2757
      @miteshpatel2757 2 ปีที่แล้ว

      અરેભાઇબાપુહજીજીવેછે,બાપુમાટેપ્રાથૅના
      એવીકરવાનીહોય, કેબાપુપૂરાભારતદેશતેમજવિદેશમાપણતમારીસંતવાણીનોડંકોવાગેઅનેહીંદૂધમૅનનાલોકોખૂબજવખાણકરે

  • @HansaSoni-hg6ye
    @HansaSoni-hg6ye 5 หลายเดือนก่อน

    Ageet etalu saras chhe ke jetalevar sambhadeye etlevar. Ochhu

  • @tansukhbhaihirani4852
    @tansukhbhaihirani4852 4 ปีที่แล้ว +3

    બાપુ ને ભાવભરી શ્રદ્ધાંજલિ 🙏🙏💐

  • @anakbhaibhikhbhai8198
    @anakbhaibhikhbhai8198 ปีที่แล้ว +2

    વારંવાર સાંભળવાનું મન થાય એવું ગીત

  • @GajjarJayantibhai
    @GajjarJayantibhai 3 หลายเดือนก่อน

    Vah

  • @prakashsolanki1686
    @prakashsolanki1686 4 ปีที่แล้ว +39

    વાહ. બાપુ આખ મા આંસુ આવી ગયા .miss you 🙏🙏

  • @MS__MOJ__
    @MS__MOJ__ 3 ปีที่แล้ว +4

    Om santi yogesh Puri bau

  • @manishpandya5743
    @manishpandya5743 4 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻💞💞💞 બહુ યાદ આવશો બાપૂ ખૂબ ખૂબ પ્રભુ તમારા આત્મા ને શાંતિ આપે🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ravalpiyushbhai2242
    @ravalpiyushbhai2242 2 ปีที่แล้ว +1

    ભગવાન તમારા આત્મા ને શાંતિ આપે.. બાપુ

  • @hematparmar1985
    @hematparmar1985 10 หลายเดือนก่อน +1

    વાહ બાપુ❤

  • @HansaSoni-hg6ye
    @HansaSoni-hg6ye 5 หลายเดือนก่อน

    Yoges pure bapune sat sat naman bhagavan temana atmane sante ape

  • @chiragmakwana3899
    @chiragmakwana3899 4 ปีที่แล้ว +4

    જય હો બાપુ.... મહાદેવ તમારા આત્મા ને શાંતિ આપે🙏❤️❤️

  • @gustxchimmy
    @gustxchimmy 3 ปีที่แล้ว

    Om shanti Prabhu emana AATMA ne sadgatti AAPO om shanti shanti shanti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @symphosky
    @symphosky 2 ปีที่แล้ว +2

    કલાકાર નામના હાર માં થી હિરલો ખોવાઈ ગયો .... miss you 😪

  • @meetsolanki6387
    @meetsolanki6387 2 ปีที่แล้ว

    Yogeshpuri bapu miss you,aapna bhajan khubaj yaad aapve che.

  • @virubhaigosai3502
    @virubhaigosai3502 4 ปีที่แล้ว +3

    ભોળાનાથ તેમના દિવ્ય આત્માને શાંતિઆપેતેવી. પ્રાર્થના..્ૐ શાંતિ

  • @bhaveshbhanushali5904
    @bhaveshbhanushali5904 2 หลายเดือนก่อน

    Tamari khot koi Puri nahi kare.. bapu gazab gayki hati tamari.. om shanti

  • @andypatel5343
    @andypatel5343 7 หลายเดือนก่อน

    જય હો બાપુ , જય ગિરનારી

  • @piyushpatel1342
    @piyushpatel1342 4 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ

  • @takhudhazala580
    @takhudhazala580 ปีที่แล้ว

    પરમાત્મા તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના

  • @keshubhaimodhvadiya1873
    @keshubhaimodhvadiya1873 3 ปีที่แล้ว +3

    Aaa bhajan ni su vaat krvi😭😭😭

  • @ghanshyamkotar1963
    @ghanshyamkotar1963 4 ปีที่แล้ว +3

    ઓમ શાંતિ શાંતિ

  • @jaychudasama1842
    @jaychudasama1842 4 ปีที่แล้ว +3

    I miss you bapu tamari khot che aa. Duniya ma...

  • @sangitajatwa722
    @sangitajatwa722 ปีที่แล้ว

    સો સો વંદન.
    બહું જ સરસ કંઠ.
    સંગીત પણ બહુ સરસ.
    ભજન ના શબ્દો પણ જોરદાર.........

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot 4 ปีที่แล้ว +5

    Bapu amar Thai gaya tame to bhavnath ma tamari yadi avse sivratrima🙏

  • @ushabenpatel8762
    @ushabenpatel8762 6 หลายเดือนก่อน

    Yogesh puri bapu tamo saday hamona radayma jivit rehasho om shanti😢😢😢

  • @jitendrarafaliya4759
    @jitendrarafaliya4759 3 ปีที่แล้ว +1

    જૂનાગઢનું ઘરેણું કાયમ યાદ આવસે old is gold from bapu

  • @lakhuodedara3628
    @lakhuodedara3628 4 ปีที่แล้ว +3

    Bhagvan tmara aatma ne santi aape

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 3 ปีที่แล้ว +1

    Jordaar ho

  • @binabakhda3037
    @binabakhda3037 2 ปีที่แล้ว +1

    god bless you yr soul. we never get yr voice back.jai jendra

  • @dixitgoswami4733
    @dixitgoswami4733 2 ปีที่แล้ว +1

    પલ પલ યાદ રહેશે બાપુ

  • @irfanrayma7677
    @irfanrayma7677 4 ปีที่แล้ว +24

    Touch of 💓 rula diya awesome 👍 outstanding

  • @dipaktapodhanofficial8081
    @dipaktapodhanofficial8081 ปีที่แล้ว +1

    મારો લાડકો દીકરો પૃથ્વી તપોધન (રોયલ ભૂદેવ ) યોગેશ પૂરી ગોસ્વામી જી નાં સ્વરમાં આવી રચનાઓ ખૂબ પસંદ કરતો હતો. એ પણ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યો.ફક્ત ૨૨ વર્ષમાં ખૂબ જ સુંદર જીવન જીવી ગયો ભજન જ કર્યા.

    • @JitubhaBharach
      @JitubhaBharach 3 หลายเดือนก่อน

      🙏 ॐ शान्ति शान्ति शान्ति

  • @hiteshpatel1035
    @hiteshpatel1035 3 ปีที่แล้ว

    Yogeshpuri govswami pram krups amni atma shanti ape bhajan na duniya name amar che mast voice yogeshpuri bapu I miss you aje tamra avaj boj madhur che

  • @sushant9416
    @sushant9416 4 ปีที่แล้ว +2

    પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે💐💐🙏

  • @tinabenbarot5796
    @tinabenbarot5796 3 ปีที่แล้ว +2

    Sat sat naman bapu ne 🙏

  • @gangstarbapu853
    @gangstarbapu853 3 ปีที่แล้ว +1

    ખરેખર જોરદાર

  • @kapilvaghela1665
    @kapilvaghela1665 ปีที่แล้ว

    Have avi vani sabharva nahi male
    Khub saras

  • @vinodsolanki5920
    @vinodsolanki5920 2 ปีที่แล้ว +1

    મારા પ્રિય મિત્ર યોગેશ પુરી બાપુ ને શ્રધ્ધાંજલી

  • @pbmakwana9991
    @pbmakwana9991 4 ปีที่แล้ว +13

    વેહલો કે મોડો સાયબો પધારશે પણઅમારે બાપુનય આવે

  • @khushi4861
    @khushi4861 3 ปีที่แล้ว +2

    Shiv girnari
    Me
    Khud
    Kalki Avtar
    Baba Ramdev pir
    Aaaaa motida Nani male.....
    Adesh......

  • @gulmhmddal5758
    @gulmhmddal5758 3 ปีที่แล้ว +2

    મારો ફેવરિટ ભજન ફેવરિટ કલાકાર આઇ મિસ યુ બાપુ

  • @sanjayahir.3723
    @sanjayahir.3723 4 ปีที่แล้ว +45

    મીઠપ વાળા માનવી જેદી આ જગ છોડી ને જશે,
    તેદી કાગા એની કાયણ ઘરો ઘર મંડાશે
    પરમ આત્મીય સૌ ના મિત્ર અને ભજન સંતવાણી ના સાચા આરાધક શ્રી યોગેશપુરી બાપુ ની અણધારી વિદાય થી ભજન સંતવાણી ક્ષેત્ર ને ક્યારેય ન પુરી શકાય એવી ખોટ પડી કહી શકાય.
    પ્રભુ તારે મન કદાચ ન્યાય હશે પણ સંતવાણી પ્રેમીઓ માટે તો અન્યાય બરાબર
    પરમ કૃપાળુ પરમાત્મા ને કરબદ્ધ પ્રાર્થના એમના દિવ્ય આત્મા ને મોક્ષગતી અર્પે...
    ઓમ શાંતિ... ઓમ શાંતિ... ઓમ શાંતિ.
    હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે...દોસ્ત આ હવે કોના મુખે સાંભળસુ ??

    • @BhargavNileshbhai
      @BhargavNileshbhai 4 ปีที่แล้ว +3

      બાપુ જેવું તો હવે સાંભળવા નય જ મળે

    • @vipulahir4418
      @vipulahir4418 4 ปีที่แล้ว +1

      ✔✔✔✔

    • @ashokbhaiashokbhai6405
      @ashokbhaiashokbhai6405 4 ปีที่แล้ว +1

      Wah bhai

    • @gadhviravi6321
      @gadhviravi6321 4 ปีที่แล้ว +3

      😭😭😭😥😥😥💐💐💐Ha bhai ha

    • @TheRihen
      @TheRihen 3 ปีที่แล้ว

      💐💐💐💐

  • @manojrathod7499
    @manojrathod7499 8 หลายเดือนก่อน

    Jay ho Yogeshwar Bapu

  • @singwithjaysukh5890
    @singwithjaysukh5890 3 ปีที่แล้ว +1

    Jay ho🙏🙏👌👌👌👌

  • @tejaspatel1706
    @tejaspatel1706 ปีที่แล้ว

    हृदय स्पर्श

  • @nileshjoshi8982
    @nileshjoshi8982 3 ปีที่แล้ว

    👃om santi bapu

  • @kishorthakkar9350
    @kishorthakkar9350 5 หลายเดือนก่อน +1

    Omshanti

  • @VadhiyaVishal
    @VadhiyaVishal 2 ปีที่แล้ว

    Peace om shanti

  • @nikunjbarot8069
    @nikunjbarot8069 ปีที่แล้ว

    Jay ho..bapu ni..Amar ho..

  • @ramlalpawar8365
    @ramlalpawar8365 4 ปีที่แล้ว +18

    પ્રભુ ને તમારા ભજન જરૂર સંભળાવજો વૈકુંઠ માં પ્રભુ પણ તમારા સંગીત ના રસ્તરબોળ થાસે