ચાલુ ડાયરામા શું કીધું કીર્તિદાન ગઢવી એ બાપુને| Kirtidan Gadhvi |shivratri 2024| Jadav Gadhvi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ચાલુ ડાયરામા શું કીધું કીર્તિદાન ગઢવી એ બાપુને| Kirtidan Gadhvi |shivratri 2024| Jadav Gadhvi
    Title : ચાલુ ડાયરામા શું કીધું કીર્તિદાન ગઢવી એ બાપુને
    Artist : Kirtidan Gadhvi
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

ความคิดเห็น • 49

  • @virendrabhaigosai1011
    @virendrabhaigosai1011 5 หลายเดือนก่อน +2

    જય ગિરનારી કીર્તિભાઇ
    આવું ઉમદા કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ સાધુવાદ.
    પૂજ્ય મોરારી બાપુ પ્રત્યે આપણી સૌની લાગણી કાબીલે દાદ.
    સૌ સંતોના ચરણ મા શત શત વંદન.
    જય સોમનાથ.
    નમો નારાયણ.

  • @DashrathlalDodiya-du6ou
    @DashrathlalDodiya-du6ou 26 วันที่ผ่านมา

    સોનલબેન ,શબ્દ ની સમજ ,શબ્દ નો ભાવ , શબ્દ નો મર્મ તમારા જેવી સંવેદનશીલ નારી જ સમજી શકે .ભરતૃ હરી ના આખ્યાન દરમ્યાન તમારી આંખો ભીની થઈ ગઈ એ મારા ભીતર ને સ્પર્શી ગયું .તમે રડો મા , તમે સદાયે હસતા રહો એવી પરમાત્મા ને પાર્થ ના .તમારા સાક્ષાત મા સોનલ દે ભાળું છું પ્રણામ

  • @PrahladbhaiThakkar-nm7jp
    @PrahladbhaiThakkar-nm7jp 5 หลายเดือนก่อน +2

    જય હો કીર્તિદાન ભાઈ આપની નાભી માં થી નીકળતા સ્વર શિવભક્તિ નાં દર્શન કરાવે છે,પૂ, બાપુ ની ઉપસ્થિતિ એ આપનું ગૌરવ વધારે છે,આપ સૌના ચરણોમાં હાર્દિક વંદન, પ્રહલાદ ભાઈ આઈ ઠક્કર ઊણવાલા ના જય સિયારામ,

  • @r.deshani4405
    @r.deshani4405 5 หลายเดือนก่อน +1

    Jay girnari 🙏
    Om namo narayan 🙏
    Jay mahadev🙏
    Jay siyaram 🙏
    Jay ho bapu🙏
    Whah whah kirtidan bhai 🙏
    Jay ho santvani 🙌

  • @madhusolanki8601
    @madhusolanki8601 5 หลายเดือนก่อน +1

    કીરતી ભાઇ ખૂબજ સરસ હેપી શીવરાતરી ની ખૂબજ શુભ કામના મોરારી બાપુ આપનો પોગરામ મા આયા જરૂર આવે એક ભગુડા મા આપનો મોગલ માનો પોગરામ હોય તયા બાપુ આવે આવે ને આવે છે વરશો થી જોય રહીયા છે ભાઇ 👌😁👍🙏🌷🙏

  • @nareshprajapati7506
    @nareshprajapati7506 2 หลายเดือนก่อน

    Very nice

  • @5_star_kanudo_9449
    @5_star_kanudo_9449 5 หลายเดือนก่อน +2

    🛕જય શ્રી દ્વારકાધીશ ભગવાન❤️🙏

  • @savitrikanwal
    @savitrikanwal 5 หลายเดือนก่อน

    Sitaram

  • @KIRANVASAVA-cl8ps
    @KIRANVASAVA-cl8ps 5 หลายเดือนก่อน

    Waah kirti bapu... waah bapu waah...

  • @ankushgamer6807
    @ankushgamer6807 5 หลายเดือนก่อน +1

    શુભ શિવરાત્રી ની હાર્દિક શુભકામના

  • @user-xk3jj3vx8c
    @user-xk3jj3vx8c 5 หลายเดือนก่อน +2

    જય જય ગરવી ગુજરાત જય જય ગિરનારી

    • @user-xk3jj3vx8c
      @user-xk3jj3vx8c 5 หลายเดือนก่อน

      ભાઈ ભાઈ જય હો કિર્તી દાનભાઈ

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 5 หลายเดือนก่อน +1

    🙏🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🙏

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 5 หลายเดือนก่อน +10

    આ સાધુનું ,બાપુનું આવું સ્વાગત એક,ચારણ જ કરી શકે... અંદરની લાગણીઓ અને ઉજ્જવળ ભાવ જુઓ...

  • @JitendraModi-kl3lc
    @JitendraModi-kl3lc 5 หลายเดือนก่อน

    🙏🙏જય ગિરનારી 🙏🏿 🙏🏿

  • @Ravi-vo3zx
    @Ravi-vo3zx 5 หลายเดือนก่อน

    Jay ho

  • @gordhanmanek6080
    @gordhanmanek6080 5 หลายเดือนก่อน

    શુભ શિવરાત્રી શુભકામના

  • @user-xk3jj3vx8c
    @user-xk3jj3vx8c 5 หลายเดือนก่อน

    જય ગિરનારી.....

  • @RathodMukesh-hl9ct
    @RathodMukesh-hl9ct 5 หลายเดือนก่อน +1

    જય ગીરનારની

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 5 หลายเดือนก่อน +2

    હિન્દુ ની એકતા નથી અને સરકાર નમાલી છે બધા બાપુઓ ખાલી ગાય માતા જોડે દેખાવ કરે છે ગાય માતા ગુજરાત મા કેટલી મરી રહી છે કતરખાના બંધ કરાવો હિન્દુ થયને આટલુ નથી કરી શકતા મોદી ની જોડે ફોટા પડાવશે દેખાવ કરશે પણ ગાય માતા નહી દેખાવ દરેક મોટા માથા છે એમની વાત ખાસ દરેક સમાજ ના ગુરુદેવ સુતા છે ગાય ભરે કતરખાને કપાય વાહ મોરારી વાહ

  • @PravinParmar-xw9yn
    @PravinParmar-xw9yn 5 หลายเดือนก่อน

    Vahh❤

  • @gopalmevada7066
    @gopalmevada7066 5 หลายเดือนก่อน

    ધન્ય છે મારા ચારણો ને , મારી માવળીયુ ને
    મા સોનલ સૌ ની રક્ષા કરે

  • @Sureshthakor-rl5mc
    @Sureshthakor-rl5mc 5 หลายเดือนก่อน

    હર હર મહાદેવ ❤❤❤

  • @gordhanmanek6080
    @gordhanmanek6080 5 หลายเดือนก่อน

    હરહરમહાદેવ હરિ ૐ

  • @bharatpurigoswami2333
    @bharatpurigoswami2333 5 หลายเดือนก่อน

    જય ગિરનારી

  • @ldvaghela5199
    @ldvaghela5199 5 หลายเดือนก่อน

    Jay girnari pranam

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 5 หลายเดือนก่อน

    ૐનમઃશિવાય

  • @user-sh9ru2wz7y
    @user-sh9ru2wz7y 5 หลายเดือนก่อน

    જય સીતારામ

  • @kalpeshrabari5442
    @kalpeshrabari5442 5 หลายเดือนก่อน

    હર હર મહાદેવ

  • @shatilalpatelfefar2903
    @shatilalpatelfefar2903 5 หลายเดือนก่อน

    Har har mahadev

  • @nileshbarotofficial45
    @nileshbarotofficial45 5 หลายเดือนก่อน

    Mogl na aashirvad ne janm denari na aashirvad hoy pachee kai chinta nohoy .....ha kirtidan bhai bapo bapo

  • @RamRam-ze8it
    @RamRam-ze8it 5 หลายเดือนก่อน

    Ram

  • @JayeshPatel-fv2eq
    @JayeshPatel-fv2eq 5 หลายเดือนก่อน

    Bapu naman

  • @pithabhaichhetariya9837
    @pithabhaichhetariya9837 5 หลายเดือนก่อน

    👌👌👌🙏🙏

  • @sarsan049
    @sarsan049 5 หลายเดือนก่อน +2

    Kirtidan : please stop singing hindi songs and stick on to old gujarati charan sahitya

    • @maulik525
      @maulik525 5 หลายเดือนก่อน

      Right

  • @user-tl2ux6tl7q
    @user-tl2ux6tl7q 5 หลายเดือนก่อน

    Jenaran

  • @jadejagr3123
    @jadejagr3123 5 หลายเดือนก่อน +1

    ઓમ નમઃ શિવાય

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 5 หลายเดือนก่อน

    🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️🙏🌹♥️♥️🙏🌹♥️🙏

  • @JayeshPatel-fv2eq
    @JayeshPatel-fv2eq 5 หลายเดือนก่อน +1

    Bapu ram ram

  • @user-yz8gc3uh2r
    @user-yz8gc3uh2r 5 หลายเดือนก่อน

    ધનજીભાઈ પાટીદાર કહેતા હતા કે આ બાપુ નથી મદારી છે વાત સાચી છે બધાય કહે છે ને તો મને પણ થોડું થોડું એવું લાગે

  • @user-sh9ru2wz7y
    @user-sh9ru2wz7y 5 หลายเดือนก่อน

    જય ગિરનારી

  • @bhimjilodaliya619
    @bhimjilodaliya619 5 หลายเดือนก่อน

    Sitaram

  • @gordhanmanek6080
    @gordhanmanek6080 5 หลายเดือนก่อน

    જય ગિરનારી