ત્રિપુટી મા જોરદાર ગઝલ| Jaydev Gosai | Vivek Sanchala | Raj Gadhvi |shivratri 2024| Jadav Gadhvi
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- ત્રિપુટી મા જોરદાર ગઝલ| Jaydev Gosai | Vivek Sanchala | Raj Gadhvi |shivratri 2024| Jadav Gadhvi
Title : ત્રિપુટી મા જોરદાર ગઝલ
Artist : Jaydev Gosai , Vivek Sanchala , Raj Gadhvi
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#kamo
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
કોઈ એ નોટીસ કર્યું સેશન્સ કોર્ટ નાં જજ સાહેબ પણ આ ગઝલ સાંભળી રહ્યા છે શ્રોતા બનીને #p.s. gadhvi sir ❤
જય હો કલાકારો... વિવેક સંચળા, રાજ ગઢવી 🙏🏻🙏🏻નાઝિરની ગઝલની અદભુત પ્રસ્તુતિ.. જય હો જયદેવ ગોસાઈ. ભાઈ ભાઈ .. મોજ ❤❤
કીર્તિદાન ભાઈ એ કલાકારો ના મસીહા છે એમનો હાથ જે પણ કલાકારો ના માથે આવે તેમ નો બેડો પાર થાય 🎉🎉🎉🎉🎉🎉
મૌજ ભાઈ મૌજ 🙏🙏
ohhhhhho tamari yaad 👌👌👌koi shabdo j nthi .....class👌👌
jau kahaaaa .taji charan ...tihaare... it's tooooooo good 👌👌👌khub j saras
Jay siyaram
Jay ho
Jaydev gosai "Bapu"❤
Waah Bhai waah mojj aavi gay ❤❤
Waah JaydevBhai ,special Tamne sambhdva Aavyo
Control over the voice is incredible ane harmoniyam ma ek ek swar same harkut swar thi chokhu samdhai che sudhtta ni sathe....jaydev bhai aavu performance ❤
yes 100%
જયદેવ ભાઈ તમારી ત્રણેય ની જોડીને મારા જયનારાયણ જય હો સંતવાણી
Jaydev bhai jau Kahan je bhav thi gaayu che e adbhut high classssssss kalakaar ni odhkhaand che .......10 vi vaar sambhdu chu ...Bhai dhanya che aapne aapni kala ne❤
ધન્યવાદ કીર્તિદાન ભાઈ ગઢવી ઉગતા કલાકારોને તમે સાથ આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર
Fantastic singing...bhav bhari bhari ne kala ni sheekh Ane Prem banne Chalke che ....love u all
વાહ,,ખૂબ સરસ જયદેવ ભાઈ ,,ખૂબ ખૂબ સરસ ઓમ નમો નારાયણ,જય સીયારામ,,સાથે આપને વંદન
Narayn svami utarane ujagar karyo kirtidan bhai a jay mataji
Sabdo na wajan thi lai ne standing notes and harkuts with lower notes from higher notes is done superoutstanding dear jaidev bhai ....naman aapne
Jamava Jai Ho
Kirtidan be like: best singer,best teacher, kyank bhul na padi jay ebi tme sikhavo cho bhai . great 👏👌
Gems of gujrat....loved the banjo player .. masterpiece
Keya baat hai jai ho jai ho jai ho Jai Sree Ram Jai Ram Ram ram s
વાહ jaidev ભાઈ વાહ
"સળગતી રાતની મારે સળગતી વાત કરવી છે" મારી લખેલી આ ગઝલ આપ મિત્રોની જુગલબંધીમા ગવાણી તેથી આનંદ થયો. પ્રવીણ વાછાણી "દિલેર"
Jay ho jaydev guru ❤️🔥
37:16 🔥🔥🔥
Jau kaha jaydev ❤❤❤❤❤
Vahh mojj vahh nava tarla ugse❤
Jay dev bhai ek number
Waah jaydev bhai gosai ❤❤
jaydev bhai tamaro javab nai ❤
Wahhhh❤
જય હો
જયદેવ ભાઈ ની મોજ
Jaidev jaidev jaidev bhai su kamaal gayu che ....love u and ur art ne pranaam
Jay ho
દશનામ સમાજનું ઘરેણું👍
વાહ ભાઇ મોજ આવી ગઇ જાય હો જય હો જય હો ❤❤❤❤❤
Sundar gazal mhefil.jai ho.trne klakaro.ni.
જયહો
Waah jaydev bhai proud off you 👌✨
Jetli vaar sambdu chu etli saambdhvani bhookh vadhe che sattat
Me Marck Karyu Che Ke Kirtidan Gadhvi Koy Pan Sara Kalakar Ni kadar kare Che jyare Bija loko To bas kapa kap J kare, Kirtidan Gadhvi Sara Kalakar Sathe Saru vyakti Pan Che. Etale J Mahadev tene Sahay Che.
Wahhh...👌👌👌
Sabhi kalokro n bhut ache se performance dii h kirtidan gadhavi gret ho jai maa karni
Jau kaha taji Charan tumhare..apna camposan joradar jaydevvv gosai....
ભજન વયા ગયા ભવાયા આવી ગયા
Pilij faaltu coment na kare
Sachhi vat
જયદેવ બાપુ વાહ વાહ નમો નારાયણ
Vivekbhai ae khub saras gayu ane samjava jevu
Bahot achha kirtibhai apto sangit visharad ho ..best gaya sabhi ne superppp
Jai Ho sabhi gayak kalakar ki Jai ho 😊😊😊
All three artists ni gothwand bhi adbhut selection che as all three has different tones and best of talent .....gajb gajb gajbbbbbbb❤
Vah jaydev bapu gosai jordar
અદભુત ❤
જય હો ....ॐ નમો નારાયણ
Jaydev gadhvi nice gazal composion.bay new artists
Jaydev gosai "sadhu"
Not .. Gadhvi.....
Jay ho jaydev gosai🙏❤❤❤
જયસિયારામ
Vahhhhh adhbhut 😊😊😊
Vaaa
વાહ....!
Jau Kahan Charan ...omg ❤
જય હો સંતવાણી 💐
Ha jaydev gosai
Jay siyaram jaydev bapu
Sadhu ni mozz vala
Kritidan sir I love you aap jitna achha gate h utna hi sab ko sunte bhi h kya baat h waah laajvaab h aap dil aapka bahuuuuuut bada h mahadev aapke sath rahe jai Mahakal❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ha vivek bhai jay mataji
This raga singing always on my hanuman ji temple
वाह बेंजो ❤️भाई क्या बजाया.
જય.....હો..... !
Jay maa mogal
Jaydevbhai superb
Padhare masjide eshwar khuda bhi mandire aave....❤❤❤
વાહ સૂર સમ્રાટ "ગુરુ"
કિર્તિદાન ભાઈ મારે ઘણા સમયથી એક સવારે રેડીયા મા હુનાની હતી ત્યારે આવતુ પણ
Su gayaki6 bhai ❤ ma vagi ga6 gai nice
Git hoy ke સંતવાણી ,સંગીત તો માતા સરસ્વતીની કૃપા હોય છે. જય માતાજી.
Ha Raj dan ghdvi bapo bapo
કીર્તિ ભાઈ પછી ની પેઢી મા બહુ સારા કલાકાર તૈયાર થયા છે જેમ કે નારણ ભાઈ ઠાકર, બિરજુ બારોટ,વિજય ગઢવી, ગોપાલ સાધુ, જયદેવ ગોસાઈ , રાજ ગઢવી, વિવેક ભાઈ........
મહુવા નુ ઘરેણું જયદેવ
gurajrati main Osman and kirtidhan sahab ke baad classical ko sunna jaydev hi best hai.
जेयहो
@@shiner479sahi kaha hai
Sahi baat ❤
ખુબ સરસ ❤
Today this program Bed to jaydev singing
જય દ્વારકાધીશ
વાહ જયદેવ ઓમ નમો નારાયણ
Banjo ❤ magic' fingers with so much sense of music
Vah gosay, good things
Shaheb aava kalakaro ne shabhad yeto sher ek loy chadi jaay
Ha jaydev kaka ha
જયહો સં તવાણી
મહાદેવ હર
vah rajdan, vah
Gadhiv bhai full video che k?
Awesome👏✊👍
🙏 Jay mogal maa 🙏
તમારો નં આપો ત્તો ' મને કાયમ યાદ કરશો
🎉કીરતી ભાઈ સીવાય બીજા કલાકારને હુ ચાહુ તો બીરજુબારોટ ગોપાલ સાધુ વીવેક સાચલા 🎉🎉🎉🎉🎉
નમો નારાયણ સાહેબ
14:15❤
🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻
Super Voice
36:41
Jsr.........🙏.....ak56.
20:34 aa gazal nu name koi kehso?
સળગતી રાતની મારે સળગતી વાત કરવી છે,
તું બેસે પાસ તો દિલની જલનને શાંત કરવી છે.
અમાસી રાતમાં તારો ચહેરો લઈ હથેળીમાં,
ધરી આકાશની સામે પૂનમની રાત કરવી છે.
વિખેરી ઝુલ્ફ તું તારી સૂરજને બાનમાં લઈલે,
કરી અવની ઉપર અંધાર મુલાકાત કરવી છે.
કરી રહી છે ઘૂસણખોરી વ્યથા લઈ લાગણીનું રૂપ,
હૃદયની સરહદે સેના હવે તૈનાત કરવી છે.
પધારે મસ્જિદે ઈશ્વર ખુદા પણ મંદિરે આવે,
પરસ્પર થાય સમજૂતી તો એક જ નાત કરવી છે.
પ્રવીણ વાછાણી "દિલેર"
Respect only Lata Mangeshkar...?
માફ કરજો...." લોકોને સારું લાગે એવુ ગાવું " અને લોકો માટે સારું હોય એવુ ગાવું " બન્નેમાં ફરક છે... કડવા ઓસડ ગયા, મીઠાં ઝેર રહ્યા....
Sav sachi ho
એ પણ જોવો તમે કે ક્લાસિક મ્યુઝીક પણ આ લોકો ગાય છે અને હાથમાં છે વિસ્કી એવા બધા ગીતો થી તો સારા જ છે ને..નહિ તો આપણી આ ગુજરાતી પબ્લીને હાથમાં છે વિસકી વાળું જ પસંદ આવે છે..