ખુબ ખુબ ધન્યવાદ પરમાર બ્રીજ ભાઈ જય દ્વારકાધીશ હાં ભાઈ મે આ ભજન માં શબ્દો ઉમેરીને મારા અનુભવ નું ભજન ગાયું છે મારા પપ્પા ના શ્રાદ્ધ નિમિત્તે કેમ કે અમને જેવી રીતે રાખ્યા તા અમારા બાપા એ એના ઉપરથી મે આ ભજન ગાય સંભળાવ્યું છે અને બાપ ઇતો બાપ છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
હાં કલાવતી બહેન તમારી વાત સો ટકા સાચી છે કેમ કે માં બાપ જેવો પ્રેમ દુનિયા ના કોઈ ખૂણામાં નથી માં ઇતો માં છે પણ બાપ તો બાપ છે ખુબ ખુબ ધન્યવાદ કલાવતી બેન તમે મારૂ ભજન સાંભળ્યું અને સાથે કમેન્ટ કરવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આવી જ રીતે અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ ધન્યવાદ અરવિંદ ભાઇ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારો ખુબ ખુબ આભાર તમે અમારૂ ભજન ધ્યાન થી સાંભળ્યું અને સાથે સાથે કમેન્ટ પણ કરો છો અમને ખુબ જ આનંદ થાય છે અને જે કડી લખતા ભુલાય ગય છે તે લખી નાખી છે અને અમારી ભુલ સુધારવા બદલ તમારો ખુબ ખુબ આભાર અને આગળ પણ અમારા કિર્તન ભજન સાંભળતા રહો અને અમને સાથ સહકાર આપતા રહો તેવી અપેક્ષા રાખયે છીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
ખુબ ખુબ ધન્યવાદ અરવિંદ ભાઇ જય દ્વારકાધીશ હાં જરૂર અમે નવા નવા ભજનો મુકશુ 🙏 તમને અમે કોટી કોટી વંદન કરીએ છીએ તમે આવું સરસ કાર્ય કરો છો ગાયું માટે વાહ ખુબ ખુબ અભિનંદન ગાયું ની સેવા ઇતો બવ મોટી સેવા કહેવાય મારો દ્વારકાધીશ તમને લાંબુ આયુષ્ય આપે અને સદા નિરોગી રાખે આવાં ને આવા કાર્ય કરતા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ બેન તારીજેવી દીકરીના બાપ ખુબ નસીબદાર હોય વાહ સરસ કીર્તન બનાવ્યુ ખુબ આશીર્વાદ બેટા
ખુબ ખુબ ધન્યવાદ જય ભોળાનાથ દાદા બાપ ઈતો બાપ કહેવાય મારા બાપા તો નશીબદાર હતા પણ અમારા નશીબ નબળા હતા એટલે આજે અમારી પાસે અમારા બાપા નથી દાદા 😭😭😭😭😭🙏
રાધે રાધે જય કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ જ સુંદર બાપના પ્રેમ માટે કવિની કલમ.
ખુબ ખુબ જ ભાવથી પીરસ્યું છે
આપના મંડળે. ❤❤..
ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બધાયને.
કૃષ્ણં વંદે જગદગુરૂમ્...
ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ હા બાપ ઇતો બાપ કહેવાય જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રી કૃષ્ણ 🙏
🙏મા.બાપ નું ખુબ સરસ અને કરૂણ ગીત સરસ બહેન 🙏🙏🙏🌹🌹
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
લાજવાબ અદ્ભૂત બહેને સરસ ભજન કીર્તન ગાયુ છે ધન્યવાદ
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
Khub saras
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
વાહ બહેનો ખુબ સરસ કીર્તન ગાયું 🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
સરસ ભજન છે
ખુબ ખુબ ધન્યવાદ પારૂલબેન જય દ્વારકાધીશ
Wah nayana ben bhu saras aankhe aansu aavi gaya ben jay shri krishna🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જશોદા બહેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
😊1q
Jay Shree Krishna Jay Ashapura maa Jay Ambe maa very Nice 👍
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય આશાપુરા મા જય અંબે મા
ખૂબશરસમાબાનુભજન😊બહેન
તમારો ખુબ ખુબ આભાર તેજા ભાઈ
Very nice bhajan se ben
ખુબ ખુબ ધન્યવાદ પ્રવીણ ભાઈ પટેલ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
વાહ વાહ નયનાબેન શુ ભજન ગાવો છો બાપ નુ તમારા જેવી દીકરી બધા ના ઘર મા હોય
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ ધન્યવાદ વિલાસ બા જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Khubj sars git gayu didi🙏🙏👌👌
ખુબ ખુબ ધન્યવાદ વનિતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
ખુબ સરસ ❤❤
ખુબ ખુબ ધન્યવાદ
વાહ.નયનાબેન.સુ.ગીતછૈ.આખમાઆછુ.આવિગયાછે🙏👌😂🙏👍
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રીકૃષ્ણ નયના બેન બહુ સરસ કિતૅન🙏🙏👌👌
ખુબ ખુબ ધન્યવાદ મનીષા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રી કૃષ્ણ 🙏
Jai shree krishna
ખુબ ખુબ ધન્યવાદ શૈલેષ ભાઈ જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ સરસ 💥👌💥👌💥
જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
ખુબ ખુબ ધન્યવાદ રમા બેન જય દ્વારકાધીશ
👌👌
ખૂબ ખૂબ ધન્યવાદ
Jay shree krishna Jay ashapura maa Ambe maa very nice 👍🙂❤😂🎉
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય આશાપુરા મા જય અંબે
Shree Krishna satsang mandal🙏🙏🙏🙏 na Jay Shree Krishna🎉🎉🎉❤
ખુબ ખુબ ધન્યવાદ શ્રી સત્સંગ મંડળના બહેનો ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે
,,,નયના માસી ખુબજ સરસ
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
વાહ. દીદી. ખૂબ ખૂબ ખૂબ. સરસ. ભજન. ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રી કૃષ્ણ 🙏
સરસ બેન જયસીયારામ પરબનાસાધુનિતાબેન
ખુબ ખુબ ધન્યવાદ નીતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સત દેવીદાસ
🌹🌹🌹👌👍
ખુબ ખુબ ધન્યવાદ અલ્કા બેન જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ 🙏
🙏🙏👌
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ 🙏🙏🙏
તમારો અવાજ સરસ છે
ખુબ ખુબ ધન્યવાદ 🙏
👌🏻👌🏻👌🏻😭😭😢🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ 🙏
👌👌👌very nice
ખુબ ખુબ ધન્યવાદ મનીષા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રી કૃષ્ણ 🙏
Ra dhe
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
વાહ બેન ખુબ ખુબ સરસ ને એક દીકરી કે દીકરા માટે બાપ નુ શુ મહત્વ છે એ પણ આ ભજન મા તમે લિધુ તમારા શબ્દો કઠણ કાળજા ને પણ પિગળાવી દે 🙏🏻🙏🏻
ખુબ ખુબ ધન્યવાદ પરમાર બ્રીજ ભાઈ જય દ્વારકાધીશ હાં ભાઈ મે આ ભજન માં શબ્દો ઉમેરીને મારા અનુભવ નું ભજન ગાયું છે મારા પપ્પા ના શ્રાદ્ધ નિમિત્તે કેમ કે અમને જેવી રીતે રાખ્યા તા અમારા બાપા એ એના ઉપરથી મે આ ભજન ગાય સંભળાવ્યું છે અને બાપ ઇતો બાપ છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
મારે મરણ ના ભજન સાભળવા છે તમને વિનંતી
સભળાવજે🙏🙏
રમીલા બેન જય દ્વારકાધીશ બેન અમારી કષ્ટભંજન કિર્તન ચેનલ મા બવ બધા કિર્તન મુકેલા છે મરણ પાછળ ગવાય એવા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો એટલે મળી જાશે
ના મળે તો મને તમારો વોટસપ નંબર મોકલો હું તમને મોકલી દવ
નયનાબેન દરેક દિકરી બાપ ખુબ જ વહાલા હોય છે.ભજન ખૂબ સરસ છે .મને પણ રડુ આવી ગયુ.
હાં કલાવતી બહેન તમારી વાત સો ટકા સાચી છે કેમ કે માં બાપ જેવો પ્રેમ દુનિયા ના કોઈ ખૂણામાં નથી માં ઇતો માં છે પણ બાપ તો બાપ છે ખુબ ખુબ ધન્યવાદ કલાવતી બેન તમે મારૂ ભજન સાંભળ્યું અને સાથે કમેન્ટ કરવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આવી જ રીતે અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ ધન્યવાદ રમા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
😢
🙏🙏🙏
ધન્યવાદ
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
Jay shree Krishna
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અમારૂ ભજન સાંભળવા બદલ ખુબ ખુબ ધન્યવાદ સોનલબેન
મનએરડવઊઆવઈગયૂ
ધનહોનયનાબેનમાબાપનૂકરતન
ખુબ ખુબ ધન્યવાદ તેજા ભાઈ
તમારો અવાજ તો બાર બાર સાંભળી શકે તેમ છે
ખુબ ખુબ ધન્યવાદ મનીષા બેન જય દ્વારકાધીશ
જય શ્રી રામ
Khub saras ch didi
ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ જય શ્રી રામ
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
Mane tamaro avaj bahuj game che ben
ખુબ ખુબ ધન્યવાદ અંજના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રી કૃષ્ણ 🙏
Ben kirtan sarash se pan peli kadima lakhvama bhul se . Chile salavyo Mane chalta aakadi lakhta bhuli gaya joy lejo .baki khub khub sarash
ખુબ ખુબ ધન્યવાદ અરવિંદ ભાઇ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારો ખુબ ખુબ આભાર તમે અમારૂ ભજન ધ્યાન થી સાંભળ્યું અને સાથે સાથે કમેન્ટ પણ કરો છો અમને ખુબ જ આનંદ થાય છે અને જે કડી લખતા ભુલાય ગય છે તે લખી નાખી છે અને અમારી ભુલ સુધારવા બદલ તમારો ખુબ ખુબ આભાર અને આગળ પણ અમારા કિર્તન ભજન સાંભળતા રહો અને અમને સાથ સહકાર આપતા રહો તેવી અપેક્ષા રાખયે છીએ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Khub sarash ben .aavaj nava nava kiratan mukata rejo hu pan gayu mate mandal chalavu su to Mane pan Navu shikhva male.jay sree krishna
ખુબ ખુબ ધન્યવાદ અરવિંદ ભાઇ જય દ્વારકાધીશ હાં જરૂર અમે નવા નવા ભજનો મુકશુ 🙏 તમને અમે કોટી કોટી વંદન કરીએ છીએ તમે આવું સરસ કાર્ય કરો છો ગાયું માટે વાહ ખુબ ખુબ અભિનંદન ગાયું ની સેવા ઇતો બવ મોટી સેવા કહેવાય મારો દ્વારકાધીશ તમને લાંબુ આયુષ્ય આપે અને સદા નિરોગી રાખે આવાં ને આવા કાર્ય કરતા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
વાહ ખૂબજ સરસ ગીત ગાયુ બેટા જુની યાદો સજળ આંખે યાદ કરાવી
ખુબ ખુબ ધન્યવાદ મામા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
Very nice nayna ben ❤❤❤
ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન
નયનાબેન ખૂબ જ કરુણ ગીત ગાયું ખૂબ ખૂબ ધન્યવાદ
ખુબ ખુબ ધન્યવાદ જશવંતી બેન હાં બેન બાપ ઇતો બાપ છે