ખૂબ ખૂબ ધન્યવાદ ચેતના બહેન તમે ક્યાં રહો છો તે મને જણાવજો કૃપા કરીને.... તમે પણ સત્સંગ ભજન માં જઈને સત્સંગ કરો છો મને ખુબ જ આનંદ થયો બહેન સત્સંગ માં જઈને મન જ નહીં પણ તન પણ પવિત્ર થાય છે એટલે બંને એટલો સત્સંગ કરો અને બને એટલું પ્રભુ ભજન કરો એની શિવાય આપણો કોઈ ઉધાર નથી બેન જય દ્વારકાધીશ
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ તમારે કમેન્ટ વાંચીને અમને ખૂબ જ આનંદ થાય છે અને કમેન્ટ કરી અમારું પ્રોત્સાહન વધારવા બદલ અમે તમારો દીલથી આભાર વ્યક્ત કરીએ છીએ જય દ્વારકાધીશ
જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન સાભળીને આનંદ થાય છે
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Khubj sundr bhjn
ખુબજ સરસ ગીત ગાયું છે નયના બેન મને પણ તમારી સાથે લયજાવને અમે પણ સત્સંગ કરીસીએ નવાનવા ગીત મોકલતા રહેજો રીપ્લાય આપજો🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ ચેતના બહેન તમે ક્યાં રહો છો તે મને જણાવજો કૃપા કરીને.... તમે પણ સત્સંગ ભજન માં જઈને સત્સંગ કરો છો મને ખુબ જ આનંદ થયો બહેન સત્સંગ માં જઈને મન જ નહીં પણ તન પણ પવિત્ર થાય છે એટલે બંને એટલો સત્સંગ કરો અને બને એટલું પ્રભુ ભજન કરો એની શિવાય આપણો કોઈ ઉધાર નથી બેન જય દ્વારકાધીશ
Vah naynaben Maja nu bhajan che
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ તમારે કમેન્ટ વાંચીને અમને ખૂબ જ આનંદ થાય છે અને કમેન્ટ કરી અમારું પ્રોત્સાહન વધારવા બદલ અમે તમારો દીલથી આભાર વ્યક્ત કરીએ છીએ જય દ્વારકાધીશ
Khubj sundr bhajan
ખૂબ ખૂબ ધન્યવાદ જ્યોતિબેન જય દ્વારકાધીશ
❤❤❤😅
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
,
🙏