ખેડુતો સાવધાન 😮 ખાલી 2 મિનીટ કાઢી આ જોઇ લ્યો = દેવા માફી pak vimo | commodity Trend = khedut sahay

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ส.ค. 2022
  • ખેડુતો સાવધાન 😮 ખાલી 2 મિનીટ કાઢી આ વિડિઓ જોઇ લ્યો = દેવા માફી પાક વિમો | new Yojana = khedut sahay
    ખેડુતો સાવધાન 😮 ખાલી 2 મિનીટ કાઢી આ જોઇ લ્યો = દેવા માફી pak vimo | commodity Trend = khedut sahay
    ખેડુતો માટે 08 મોટા સમાચાર = khedut sahay | મોટો ખુલાસો પાક વીમો | monsoon offers | commodity Trend
    ખેડુતો ને રાહત = khedut sahay | 2000માં ફેરફાર 😮 | new Yojana launch | commodity Trend
    દેવા માફી અંગે મોટા સમાચાર = જાણો તાજી માહિતી | મોટી રજુવાત | new yojana launch | khedut sahay
    23/08/22
    ખેડુતો માટે 10 મોટા સમાચાર = હરીભાઈ પટેલ | પાક ધિરાણ 50,000 | monsoon offers | commodity Trend
    ખેડુતો માટે 08 મોટા સમાચાર = khedut sahay | મોટો નિણર્ય દેવા માફી | new app launch | commodity Trade
    ખેડુતો માટે 07 મોટા સમાચાર = khedut sahay | નવી યોજના શરૂ 12500 | monsoon offers | commodity Trade
    ખેડૂતો માટે 08 મોટા સમાચાર = khedut sahay | પેટ્રોલ ડિઝલ રાહત | monsoon offers💥 | commodity Trend
    ખેડૂતો માટે 08 મોટા સમાચાર = khedut sahay | વીજળી બિલ માફ | monsoon offers💥 | commodity Trend
    ખેડૂતો માટે 08 મોટા સમાચાર = khedut sahay | પાક ધિરાણ લોન | monsoon offers💥 | commodity Trend
    ખેડૂતો માટે 10 મોટા સમાચાર = નવી 10800 ની સહાય | new yojana | new monsoon offers | commodity Trend
    ખેડૂતો માટે 08 મોટા સમાચાર = 2000 ની તારીખ જાહેર | new yojana | new monsoon offers | commodity Trend
    ખેડૂતો માટે 11 મોટા સમાચાર = મોટી જાહેરાત 25000 | new yojana | new monsoon offers | commodity Trend
    ખેડૂતો માટે 16000 થી લઇ 30000 સુધીની સહાય જાહેર = khedut sahay | new yojana launch | commodity Trend
    બંગાળની ખાડી માં વરસાદ ની સિસ્ટમ | monsoon 2022 | હવામાન વિભાગે કરી આગાહી | rain | weather forecast | અંબાલાલ પટેલ ની આગાહી | હરીભાઈ પટેલ ની માહીતી
    દેવા માફી ની મોટી રજુવાત = khedut sahay | ચુંટણી માં જાહેરાત | new Yojana launch | commodity Trend
    ખેડૂતો માટે નવી શોધ = માત્ર 450 માં રોઝ ભુંડ થી છુટકારો | new Yojana launch | commodity Trend
    કપાસ ના ભાવનું મોટુ અનુમાન = આ વર્ષે ભાવ કેવા રહેશે | હરીભાઈ પટેલ | kapas na bhav | commodity Trend
    #khedutsahay #ખેડૂતસમાચાર #હરીભાઈપટેલનીમાહિતી
    pm કિસાન યોજના , માટે 08 મોટા સમાચાર , ખેડુતો માટે 10 મોટા સમાચાર , આજના ખેડુત સમાચાર , મોટો લાભ , pm કિસાન યોજના , 2000 નો હપ્તો , નવી યોજના શરૂ , દેવા માફી , pak vimo , Deva maf , પાક ધિરાણ , જમીન લોન માફ , bank loan , sarkari yojana , weather, commodity Trade , big savings , paresh goswami , gourav raninga, pm Kisan, prices of dropped , khedut sahay , new yojana launch , commodity Trend, khedut sahay app launch, insurance policy launch , new yojana , monsoon offers , pak vimo, Deva mafi , bank loan , weather information , new yojana sarkar , rain , monsoon sale
    ચોમાસુ વરસાદ ની આગાહી ,new app launch , new policy , organic products , new yojana sarkar , agriculture , new product prices , monsoon offers 💥, sale , agrostar
    #sarkar #bajarbhav #kapasnabhav #ગુજરાતીસમચારન્યૂઝ #વાતાવરણ #વરસાદ
    #havaman #rain #pareshgoswami
    #weatherinfo#vatavaran #માવઠું #આગાહી
    #khedutsahay #bajarbhav weather #અંબાલાલપટેલ
    Big news from today's commodity market,
    Commodity trading and futures market information,
    Advantage or disadvantage in cotton commodity,
    Today's agricultural information and futures market plan,
    Which makes the commodity more profitable,
    Reduction in the prices of all products,
    Great offer for merchants and traders,
    The price of a commodity,
    NOTE : ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNER OF ANY PICTURES SHOWED IN THE VIDEO
    vidio owner. - chandresh Pate
    voice - Sajani Patel
    channel owner - chandresh patel
    demet account
    groww investment and mutual fund 👇👇
    groww.app.link/refe/chandresh...
    my application 👇👇
    khedut sahay app launch 💥
    play.google.com/store/apps/de...
    buy and sell group👇👇
    groups/26915...
    investment , banking , personal loan , any information contact me and my team
    જય ખોડીયાર માં.
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 723

  • @munabhaisolanki3460
    @munabhaisolanki3460 ปีที่แล้ว +23

    110%સાચી વાત કરી ભાઈ મારા તમને સલામ આદાબ નમસ્કાર

  • @user-zz5xf3ff3e
    @user-zz5xf3ff3e ปีที่แล้ว +41

    બધા ખેડૂત સુધારી જાય તો સરકાર ની વાહ વાહ કોણ કરે ભાઈ ખેડૂતો માટે સમજણ આપવામા બદલ આભાર ભાઈ જય માતાજી

  • @parvinpava9900
    @parvinpava9900 ปีที่แล้ว +36

    સાચિવાત છે જનતા સમજેતો

  • @statushappy4837
    @statushappy4837 ปีที่แล้ว +20

    ભાઇ દેવા માફ થવાજોઇએ

  • @udesinhokmalivad7088
    @udesinhokmalivad7088 ปีที่แล้ว +11

    Aam Aadmi party zindabad🙏 khedut pereevar adeivace pereevar aeyktaa jey hoo dadaa

  • @chaklashiyadasbhai2369
    @chaklashiyadasbhai2369 ปีที่แล้ว +16

    ખુબ ખુબ અભિનંદન ભાઇ ધન્યવાદ

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 ปีที่แล้ว

      ભાજપ ને ખોટું બોલ્યા સિવાય કાંઈ આવડતું નથી

    • @jamesdigitalstoresadadvel2607
      @jamesdigitalstoresadadvel2607 ปีที่แล้ว

      Thanks kaka badha aapni vat samje to saru

  • @jaydeepbhai6150
    @jaydeepbhai6150 ปีที่แล้ว +21

    સાવ શાસિવાત છે

  • @ujjvl920
    @ujjvl920 ปีที่แล้ว +12

    સલામ,સે,આવા,, ખેડુતને

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 ปีที่แล้ว +26

    વાત આ ભાઈ ની સાચી છે જનતા સમજેતો થાય

  • @patelkaushik5337
    @patelkaushik5337 ปีที่แล้ว +12

    Good

  • @shamjibhaigajera775
    @shamjibhaigajera775 ปีที่แล้ว +14

    સરસ વાત કરી

  • @ravalajaybhaimanubhai3236
    @ravalajaybhaimanubhai3236 ปีที่แล้ว +9

    સત્ય વાત છે

  • @geetamolia5534
    @geetamolia5534 ปีที่แล้ว +8

    Jago kheduto jago.. Right che bhai nu khevu..100℅ 👍👍👍

  • @manishmmanishm9598
    @manishmmanishm9598 ปีที่แล้ว +9

    Jago Jago khedut have,to,,Jago🎤🎷

  • @sarvaiyavallbh1495
    @sarvaiyavallbh1495 ปีที่แล้ว +5

    સાવ સાચું છે 👍🙏👍🙏

  • @balubaraiya7864
    @balubaraiya7864 ปีที่แล้ว +26

    ખેડુતો ના દેવા માફ થવા જોઈએ 🌾🌱👍🙏

  • @bharatpandav9236
    @bharatpandav9236 ปีที่แล้ว +6

    સાવ સાચું 100%

  • @SPORT_WITH_NM
    @SPORT_WITH_NM ปีที่แล้ว +2

    ખુબ સરસ અત્યારે તો ખેડુતો નો બધુ દેવુ માફ કરે ને તોય ખેડુતો બધુયે આલુ છે એવુ ગણસે પણ આ સરકાર ખેડુતો ને કસુય આલવાની નથી આ સરકાર શુ આલે કંપનીઓને આલે તો કંપનીઓ સરકારને ટેકો કરે ખેડૂતો સરકાર ને સુ આલે ખેડુત પાશે કશુ છેયેજ નહિ ને

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 ปีที่แล้ว +20

    વંદે માતરમ જય જવાન જય કિસાન જય હિંન્દ જય માતાજી

  • @baxshaikh111
    @baxshaikh111 ปีที่แล้ว +4

    Bahu Sachi vaat kari che bhai 🙏🏻🇮🇳👍🌹jay javan jay kisan.....

  • @rabariishwarbhai341
    @rabariishwarbhai341 ปีที่แล้ว +5

    અંધેર નગરી ગાંડુરાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા જે ભાવે ભાજી મળે છે તેજ ભાવે તૈયાર ખાજા મળે છે સરકાર મા બધાય ઉદ્યોગ પતિયોના ગુલામો છે ચૂંટણી તેમના ખર્ચે લડાય છે ખેડુત શું આપી શકે માટે જેનું ખાય તેનું ગાય ત્યારે જ ખેડુતો ના વીચાર કોઇ કરતું નથી જો ખેડુત માત્ર પોતાના પરીવાર પૂરતું એક વર્ષ માટે કરે માત્ર ખેડુત ખેડુત એકાબીજા ને પોતાની વસ્તુ આપલે કરે તો સરકાર તો શું સ્વયમ ભગવાન પણ ખેડુત નું માને વીચારી જુવો

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf ปีที่แล้ว +10

    જય જવાન જય કિસાન . વંદે માતરમ્ 🌹

  • @dpatel5447
    @dpatel5447 ปีที่แล้ว +26

    બીલકુલ વાત સાચી છે.

  • @dhirajpandya2292
    @dhirajpandya2292 ปีที่แล้ว +8

    જો સરકાર મતલબી હોય તો જનતા કેમ નહીં,,,,,મારો મત ખાલી આમ આદમી પાર્ટી નેજ

  • @tarabhaisholanki9051
    @tarabhaisholanki9051 ปีที่แล้ว +21

    વાહ ભાઈ સાચી વાત છે 🇮🇳

    • @ashokbhuva6962
      @ashokbhuva6962 ปีที่แล้ว +1

      વાહ સાચી વાત છે ભાઈ

    • @bhanjibhaipatel2078
      @bhanjibhaipatel2078 ปีที่แล้ว

      @@ashokbhuva6962 વાહ જાગો ભાઈ જાગો

  • @ishwarahirvarchand8221
    @ishwarahirvarchand8221 ปีที่แล้ว +9

    વાહ જબરદસ્ત વિકાસ ગાંડો થયો છે .....જય જવાન જય કિસાન 🙏🙏🙏

  • @K.P.862
    @K.P.862 ปีที่แล้ว +6

    ખૂબ સરસ, સાચી લાગણી વ્યક્ત કરી.

  • @srpatel4244
    @srpatel4244 ปีที่แล้ว +7

    ખેડૂતો તો સાવઘાન ન જ છે હવે સાશક સરકારે સાવધાન થવા ની જરૂર છે મારા ભાઈ

  • @payakirfan7757
    @payakirfan7757 ปีที่แล้ว +14

    વાહવાહ ભાઈ સારી વાત કરી સાચી વાત છે

  • @ajaybhaivala2476
    @ajaybhaivala2476 ปีที่แล้ว +14

    સાચી વાત છે ભાઈ ધન્યવાદ છે તમને 👍👍👍

  • @pareshbhaidobariya4187
    @pareshbhaidobariya4187 ปีที่แล้ว +11

    જયમાતાજી

  • @kolijayesh9520
    @kolijayesh9520 ปีที่แล้ว +7

    Vah maro Kishani Bhai Vah

  • @the_jayu
    @the_jayu ปีที่แล้ว +2

    મારે તો મત જ નથી દેવો મારે અને વટ થી નથી જ દેવો બરોબર છે ને હરિભાઈ સાચી વાત છે ને

  • @darbarofficialder7204
    @darbarofficialder7204 ปีที่แล้ว +40

    વાહ વાહ મારા ક્ષત્રિયસમાજ વાહ મારા ખેડૂત પ્રત્યેની લાગણીઓ બહાર આવવા લાગી 🙏🙏🙏🙏

  • @gopeshvakariya6701
    @gopeshvakariya6701 ปีที่แล้ว +4

    I saport

  • @btt396
    @btt396 ปีที่แล้ว +5

    જયજવાનજયકિસાનજયજોગણીમાતાય

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya5772 ปีที่แล้ว +7

    Jay Javan Jay kisan.jay hind.

    • @anandbhaiprajapati872
      @anandbhaiprajapati872 ปีที่แล้ว

      હરીભાઇ જે વાતો કરી એ બધા ને ખબર છે, છતાં વારંવાર આજ વાત મારા વ્હાલા ખેડૂત મિત્રો ને કરવી પડે.....મત બહીસકાર કરો, કોઇ ગામડા માં, કોઇ પક્ષ ને મતદાન વિશે માહિતી આપવા આવવું નહીં,જ અમારે કોઈ ને મતદાન કરવું નથી,

  • @kirit9201
    @kirit9201 ปีที่แล้ว +11

    આવી વાત શોશીયલ મિડીયા કરવામાં કોઈ કામ નાં આવે આ વાત રાજકારણ પોગાડો ભાઈ

  • @ramujayesh6848
    @ramujayesh6848 ปีที่แล้ว +12

    આભાર ભાઈ ખુબ અભિનંદન

  • @bhikhabhaisolanki3874
    @bhikhabhaisolanki3874 ปีที่แล้ว +5

    અરવિંદભાઈ થેન્ક્યુ

  • @bhilmahendrabhaikanchanbha3566
    @bhilmahendrabhaikanchanbha3566 ปีที่แล้ว +19

    હરિભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ

    • @varsangbhairajputrajput6747
      @varsangbhairajputrajput6747 ปีที่แล้ว +1

      સાચી વાત છે ભાઈ ડીજલનો ભાવ જોવોતો ખરા

  • @vanshrajdigital1486
    @vanshrajdigital1486 ปีที่แล้ว +1

    સો ટકા સાચુ 👍👌

  • @maldharidigital8575
    @maldharidigital8575 ปีที่แล้ว +3

    💯ટકા સાચી વાત છે

  • @dharajiyachothabhai9096
    @dharajiyachothabhai9096 ปีที่แล้ว +5

    जय किसान
    जय किसान

  • @hamirgojiya5240
    @hamirgojiya5240 ปีที่แล้ว +2

    Very good 100℅

  • @saileshmal1328
    @saileshmal1328 ปีที่แล้ว +1

    વેરી ગુડ ભાઈ દાહોદ ફતેપુરા અભિનંદન

  • @Dashrathofficial152
    @Dashrathofficial152 ปีที่แล้ว +4

    100 ટકા સાચી વાત સે 🙏🙏

  • @bhikhabhaisolanki3874
    @bhikhabhaisolanki3874 ปีที่แล้ว +2

    ક ખુબ ખુબ આભાર પટેલ ભાઈ તમે જે બોલો છો ને મને બહુ ગમે છે અભિનંદન

  • @azad.a.n.bhadru1330
    @azad.a.n.bhadru1330 ปีที่แล้ว +1

    💯 રાઇટ છે

  • @manukikani6473
    @manukikani6473 ปีที่แล้ว +22

    સાચી વાત છે ભાઈને અભિનંદન આપીએ છીએ અમે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ તમારી વાતને અમારું સમર્થન છે

  • @ckpatel760
    @ckpatel760 ปีที่แล้ว +3

    વાત સાચી છે ભાઈ ખેડૂત મ એકતા નથી

  • @patelrameshk.5791
    @patelrameshk.5791 ปีที่แล้ว +2

    વાહ ભાઈ વાહ સાચે સાચી વાત કરી જાગો ભાઈ જાગવા ની જરૂર છે

  • @bhavabhaimali5689
    @bhavabhaimali5689 ปีที่แล้ว +1

    સાચી વાત છે આ કાકા ની

  • @pratapchavda3291
    @pratapchavda3291 ปีที่แล้ว +3

    Nice 👍👌

  • @npgaming9590
    @npgaming9590 ปีที่แล้ว +1

    બિલકુલ હાચી વાત છે.

  • @jayeshvaghela5063
    @jayeshvaghela5063 ปีที่แล้ว +6

    સરકાર બદલો તોજ કાંઈક વર્સ આપણું

  • @h.u.p8490
    @h.u.p8490 ปีที่แล้ว +1

    વાહ! ખૂબજ મહતવની વાત કરી ભાઈ તમે મારા ૧૦૦ ૧૦૦ સલામ તમને તન મન ધન થી આવીજ રીતે જો તમામ ખેડુત જાગરૂત હોય તો કોઈ પણ નેતા કે કોઈ પણ પાલટી ની તાકાત નથી કે ખેડૂત ને મજબૂર કરી સકે! ફરી એક વાર દીલથી સલામ તમને! જય જવાન જય કિશાન !

  • @momaikrupa647
    @momaikrupa647 ปีที่แล้ว +11

    સાચી વાત છે ભાઈની

  • @bharatbhaipatel1580
    @bharatbhaipatel1580 ปีที่แล้ว +4

    સો ટકા સાચી વાત છે

  • @batakarshanbhai5525
    @batakarshanbhai5525 ปีที่แล้ว +4

    Jago bharatiyo jago... 🇮🇳👌

  • @amarshibhaidhamsaniya2229
    @amarshibhaidhamsaniya2229 ปีที่แล้ว +23

    આ ભાઈ ની વાત સો ટકા સાચી છે આખરે તો સત્ય ની જ જીત થાય છે જામનગર થી અભિનંદન

  • @user-ch7vp5lg4t
    @user-ch7vp5lg4t ปีที่แล้ว +4

    જય જવાન જય કિસાન બહુ સરસ સમજણ આપી

  • @dalptji.sabaji2130
    @dalptji.sabaji2130 ปีที่แล้ว +10

    ખુબખુબ.આભાર

  • @ranchhodhabanaskathothakor2625
    @ranchhodhabanaskathothakor2625 ปีที่แล้ว +1

    100 ટકા સાચી વાત

  • @valadevkubhai4716
    @valadevkubhai4716 ปีที่แล้ว +13

    2022 માં કંઈક બદલવાની વાત હતી

  • @vikram.thakor.7506
    @vikram.thakor.7506 ปีที่แล้ว +4

    સાચી વાત છે જય માતાજી

  • @parkashmajirana9563
    @parkashmajirana9563 ปีที่แล้ว +1

    શાચી વાત છે

  • @jagdishpatel6326
    @jagdishpatel6326 ปีที่แล้ว +8

    ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @pravinsakirya3893
    @pravinsakirya3893 ปีที่แล้ว +3

    Jay mataji sav sacivat

  • @rajputabhaji30
    @rajputabhaji30 ปีที่แล้ว +3

    ખૂબ સરસ માહિતી

  • @rajukzala6500
    @rajukzala6500 ปีที่แล้ว +1

    Supar bhai

  • @SureshPatel-dg6tn
    @SureshPatel-dg6tn ปีที่แล้ว +6

    જય માતાજી અભિનંદન સાહેબ દિલ થી

    • @chandansinhparmar8826
      @chandansinhparmar8826 ปีที่แล้ว

      જય.માતાજી અભિનંદન જય જવાન જય કિસાન

  • @bharatkanani7796
    @bharatkanani7796 ปีที่แล้ว +26

    હરીભાઈ તમે વાત કરી છે તે સાચી છે.

  • @kaparmar3545
    @kaparmar3545 ปีที่แล้ว +1

    Veti veri good

  • @mafabhai.r.bhadru2324
    @mafabhai.r.bhadru2324 ปีที่แล้ว +1

    જયકીશાન જયસવિધાન

  • @dalsukbahidalsukbahi3728
    @dalsukbahidalsukbahi3728 ปีที่แล้ว +7

    સાચી વાત છે આભાઈની

  • @thervcreative
    @thervcreative ปีที่แล้ว +3

    આમ આદમી પાર્ટી હો ભાઈ જે બોલે એ કરી બતાવે છે. જય હિંદ. ખેડૂત પુત્ર 👍🏻

  • @rameshbhaisavaliya2491
    @rameshbhaisavaliya2491 ปีที่แล้ว +2

    Veri good 👍

  • @parvinjama4225
    @parvinjama4225 ปีที่แล้ว +2

    તમને સલામ ભાઈ 👍

  • @lakhnotraajay63
    @lakhnotraajay63 ปีที่แล้ว +4

    જય જવાન જય કિસાન

  • @rameshsolanki6313
    @rameshsolanki6313 ปีที่แล้ว +1

    Ramesh Solanki Good video

  • @AnkurEditDungarbhit
    @AnkurEditDungarbhit ปีที่แล้ว +2

    Supar ho

  • @balvantsinhrana3389
    @balvantsinhrana3389 ปีที่แล้ว +3

    Mitro sanghe shakti jayate kaloo yuge etle k kalyug ma ekta ma shakti raheli che to aavo maa bhomka na sogandh darek kheduto ne bhajap ne kyrei vote nahi aapiye aava game gam fari ne songadh laiye bolo sahmat cho koie koi party sathe lagan Kari lidha nathi bjp sivai ni koi pan parti ne vote aapjo pachi aavu kargarvanu nahi rahe Jay javan Jay kisan

    • @narsibhaimodi4253
      @narsibhaimodi4253 ปีที่แล้ว

      હરીભાઇ નથી બોલતા આતો આમ આદમી પાર્ટી બોલેછે

    • @kesharabhaipatel9888
      @kesharabhaipatel9888 ปีที่แล้ว

      ખુબસરસ વાત કરી ભાઈ

  • @udesinhokmalivad7088
    @udesinhokmalivad7088 ปีที่แล้ว +1

    Khedut pereevar jagho bhao amm admi party zindabad good work BJP feil congress feil

  • @thakorkailash3005
    @thakorkailash3005 ปีที่แล้ว +1

    બધા ખેડુતો એક થાવ

  • @bhalabhaimaganbhai2884
    @bhalabhaimaganbhai2884 ปีที่แล้ว +1

    આ વિડીયો દરેકે જુઓ જોઈએ અને સમજવો જોઈએ
    હરિભાઈ ની વાત સાચી છે

  • @nakumvijay71193
    @nakumvijay71193 ปีที่แล้ว +16

    જય માતાજી 100% ચાચી વાત કરી છે હરી ભાઈ

    • @malivadparvatbhai3300
      @malivadparvatbhai3300 ปีที่แล้ว +1

      જય રામાપિર ચાલી વાત કરિ છે હરિભાઈ

    • @sureshbhaiukani5322
      @sureshbhaiukani5322 ปีที่แล้ว

      બધી પંજા ભારત દેશ નો વિચાર કરો આપણો નહીં

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 ปีที่แล้ว +3

    બહુ સાચી વાત છે

  • @baldevsinhdabhi5438
    @baldevsinhdabhi5438 ปีที่แล้ว +1

    હરિભાઈ તમે સાવ સાચી વાત કહી

  • @sunilpargi998
    @sunilpargi998 ปีที่แล้ว +1

    ak dam shachi vat bhai jay javan jay kishan..

  • @jagdishparmar2827
    @jagdishparmar2827 ปีที่แล้ว +1

    Haribhai sotaka saras

  • @shafikahmednatha2097
    @shafikahmednatha2097 ปีที่แล้ว +20

    We appreciate highly your speech.it is real and heart touching speech.kindly send the clip of this speech to Mr.c.m.bhupendrs patel surely he will hear it and will try to open the eyes of b.h.p.mr.c.m.is a very very understanding person.

  • @mafabhai.r.bhadru2324
    @mafabhai.r.bhadru2324 ปีที่แล้ว +1

    કદમસાચીવાતછેહોભાઈભાઈ

  • @talpadalallu9501
    @talpadalallu9501 ปีที่แล้ว +3

    સાચી વાત છે. 💯💯💯

  • @valadevkubhai4716
    @valadevkubhai4716 ปีที่แล้ว +7

    જય કિસાન જય કિસાન જય જવાન

  • @bariyashailesh1931
    @bariyashailesh1931 ปีที่แล้ว +6

    જય ગરવી ગુજરાત આ ભાઈ બોલને એને કાન ખોલી ને સાભળી લેજો નયતો પશતાવાનો‌‌‌ વારો ‌આવશે

  • @dhirubhaipatel8961
    @dhirubhaipatel8961 ปีที่แล้ว +1

    એકદમ સાચી વાત
    100

  • @moraliramdigital5720
    @moraliramdigital5720 ปีที่แล้ว +3

    સાચિ વાત છે

  • @bharagrajshivbhakat5204
    @bharagrajshivbhakat5204 ปีที่แล้ว

    ખુબ સરસ અને સાચી વાત કરી છે ખેડૂત ભાઈએ આ પોતાની વેદના બોલી રહી છે

  • @hadiyalharesh1120
    @hadiyalharesh1120 ปีที่แล้ว +31

    એકદમ સાચી વાત છે ભાઈની 100%