Padminibaa Valaનો વર્ષ જૂનો ઓડિયો જ Parshottam Rupalaને જીવનદાન આપશે? | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 2.9K

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel3778 5 หลายเดือนก่อน +231

    એડવોકેટ અજમલ ભાઈ સોલંકી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન !
    આજે આવા જ લોકો ની જરૂર છે.

  • @10_a_shrutirathod.70
    @10_a_shrutirathod.70 5 หลายเดือนก่อน +133

    દલિત સમાજે રૂપાલા સાહેબ ને સમર્થન આપવું જોઈએ.

    • @vankarvijay5881
      @vankarvijay5881 4 หลายเดือนก่อน +2

      Aavu badhu smabdva chata pan bhai

    • @hinachavada1098
      @hinachavada1098 4 หลายเดือนก่อน +1

      100 taka

    • @solankiraju524
      @solankiraju524 3 หลายเดือนก่อน +2

      Ha dalit samaj hare che rupala no

  • @solankishankarbhai9899
    @solankishankarbhai9899 5 หลายเดือนก่อน +99

    જય ભીમ સાથીઓ પધમની બાને અજી ટણ બેન તરીકે જાણ કરીએ છીએ કે જેતે સમય મનુસ્મૃતિ નો નથી બહેનોને પણ જાહેર જીવન જીવવા નો અધિકાર નહોતો આ મહામાનવ બાબા સાહેબ ના સંવિધાન નો સમય છે જે ભારતના તમામ નાગરિકોને હકક અધિકાર આપ્યો છે 🙏🙏

    • @khushmit18vasaiya16
      @khushmit18vasaiya16 5 หลายเดือนก่อน

      આવી નીચ માનસિકતા વાળી બાયો ની પાછળ બા ના શોભે...

  • @Navaranuja
    @Navaranuja 5 หลายเดือนก่อน +20

    દલિતો ને કહેતા પહેલા સો વાર વિચાર જો જય ભીમ💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

    • @Rmowjnaok
      @Rmowjnaok 3 หลายเดือนก่อน +1

      padminitutaragaretusavRnonathipakdtytaragarnisvachatataruzaduka.tarivaniej.gadkiche.titfortet.ok.aaphappyho.aapkamanagalo.namobuddhayjaybhim

  • @solankihiral6817
    @solankihiral6817 5 หลายเดือนก่อน +27

    જમાવટ ને ખુબ ખુબ અભિનંદન લોક જાગૃતિ નો વિડિઓ મૂકવા માટે👆🙌🙌🙏🙏

  • @ShilprajMakwana
    @ShilprajMakwana 5 หลายเดือนก่อน +267

    પોતાનુ અપમાન અપમાન લાગે છે બીજાનુ અપમાન કરવામા સરમ નથી આવતી. 100% સાચો છે રુપલો

    • @shaileshrathvashaileshrath5939
      @shaileshrathvashaileshrath5939 5 หลายเดือนก่อน +21

      રૂપલો નઈ લા રૂપાળા

    • @miteshpatelarmaan7705
      @miteshpatelarmaan7705 5 หลายเดือนก่อน +16

      Ruplo nahi bhai rupala che ..😂

    • @hansapatel3950
      @hansapatel3950 5 หลายเดือนก่อน

      Ruplo nahi rapala j yad rakhne dhanani atle congress Hindu virodhi sanatan virodhi mulla party to nhi j lavavi

    • @Godofeternal
      @Godofeternal 4 หลายเดือนก่อน +6

      બબૂચક ઈજત આપ તેમને.

    • @R.NParmar
      @R.NParmar 4 หลายเดือนก่อน +1

      તું પહેલા માણસ બન.

  • @shubhamrathod604
    @shubhamrathod604 5 หลายเดือนก่อน +416

    દેવાંશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન કે તે સાચી હકીકત દર્શાવે છે, બાકી આવું કોઈ બીજા મીડિયા વાળા નય બતાવે . આભાર દેવાંશી બેન .

    • @devendraprataprayyagnik6924
      @devendraprataprayyagnik6924 5 หลายเดือนก่อน +5

      સત્યમેવ જયતે !!🙏🏻

    • @devendraprataprayyagnik6924
      @devendraprataprayyagnik6924 5 หลายเดือนก่อน +4

      પૂજ્ય સંત શ્રી રોહીદાસજી ચમાર હતા,સેવા ભક્તિ થી પ્રસન્ન થઈ ગંગાજીએ પ્રગટ થવું પડ્યું અને સ્વયમ ગંગાજીએ પોતાના હાથે રોહિદાસજી નો રૂપિયો સ્વીકાર્યો !!
      સત્ કર્મ થી મહાન વંદનીય હોય છે જાતિ થી નહિ.
      અને હાં....કામ કોઈ જ નાનું નથી હોતું પણ ઈમાનદારી થી ફરજ બજાવવામાં મોટાભાગે માણસ નાનો પડેછે.
      🇮🇳🚩વિશ્વ નું કલ્યાણ થાઓ !!🙏🏻

    • @sumitbaria7111
      @sumitbaria7111 5 หลายเดือนก่อน +3

      Good work

    • @JagdishKacha-sn4wz
      @JagdishKacha-sn4wz 3 หลายเดือนก่อน

      આ પત્રકાર એ હિન્દુ સમાજ ના વિશે બહુ જ ખરાબ વિશે બોલ્યા છે. એટલે આવી પત્રકાર ને સપોર્ટ કરવો એ હિન્દુ સમાજ માટે બહુ જ ખતરનાક છે. આવી પત્રકાર પોતાની ટીઆરપી માટે ગમે તેવા વિડિયો બનાવે છે

  • @MAHENDRAPATEL-xh6td
    @MAHENDRAPATEL-xh6td 5 หลายเดือนก่อน +312

    દરેક સમાજ ને સ્વાભિમાન થી રહેવાનો પુરો અધિકાર છે

    • @PG-ql5mw
      @PG-ql5mw 5 หลายเดือนก่อน

      @user-bh4qc4mm8h very true

    • @sefazpatni2038
      @sefazpatni2038 5 หลายเดือนก่อน +3

      ❤ right

    • @vivekchaniyara7907
      @vivekchaniyara7907 5 หลายเดือนก่อน +2

      100%

    • @cinefile0075
      @cinefile0075 5 หลายเดือนก่อน

      en.m.wikipedia.org/wiki/Rajput_Mughal_marriage_alliances mugalput ni sachhai jaano

  • @yogiaddityanath
    @yogiaddityanath 3 หลายเดือนก่อน +14

    બધી જ સમાજ દલિત સમાજ સાથે છે દલિતો સાથે આવું વર્તન ન થવું જોઈએ

  • @NarsinhbhaiWaghela
    @NarsinhbhaiWaghela 5 หลายเดือนก่อน +16

    જય સંવિધાન જય ભીમ..
    અજમલ સર આપને ખૂબ ખૂબ અભિનંદન...

  • @BhupatKhaniya
    @BhupatKhaniya 5 หลายเดือนก่อน +113

    જય ભીમ જય સવીધાન અજમલ સોલંકી સાહેલ ખૂબ ખૂબ અભિનંદન સાહેબ

  • @chhatrasinhbarad690
    @chhatrasinhbarad690 5 หลายเดือนก่อน +94

    ભલે ઘટના વર્ષો જુની હોય તો પણ ચાલશે.
    બહેનશ્રી દેવાંશી‌બહેન જોષી.

    • @chhatrasinhbarad690
      @chhatrasinhbarad690 5 หลายเดือนก่อน +1

      બહેનશ્રી,
      દેવાંશીબહેન જોષી.
      એટ્રોસિટીનો કાયદો આવ્યા પછી ઘણા લોકોએ એટ્રોસિટી કાયદાનો ઉપયોગ કરીને,
      ઘણા લોકોને ખોટી રીતે ફસાવવાની ઘણી ઘટનાઓ બનેલી છે.
      બહેનશ્રી આપને બે હાથને ત્રીજુ અમારૂ આ મસ્તક ઝુકાવીને કહીએ છીએ,કે તમે એવી ઘટનાની પણ સમિક્ષા આપની આ ચેલનમા કરો.જેથી તમામ સમાજના તથા ભારતદેશના તમામ પ્રજાજનો ને આ‌વી થતી ઘટનાની જાણ થાયને બધા સતર્કતા દાખવે

    • @rahulbhadarka5419
      @rahulbhadarka5419 5 หลายเดือนก่อน

      Tara baap nu che Lukha

  • @vorakevin9104
    @vorakevin9104 5 หลายเดือนก่อน +144

    દેવાંશી બેન બોવ જોરદાર સમજાવ્યું તમે
    સલામ છે તમને

  • @madhukarbadawa8433
    @madhukarbadawa8433 5 หลายเดือนก่อน +60

    દેવાંશી બેનની નીડર પત્રકારિતાને સો સો સલામ છે. સત્યને સત્ય કહેવું તે પણ બહાદુરીભર્યુ કામ છે. તત્કાલિન સળગતા ઈસ્યુને આપની ચેનલમાં સ્થાન આપ્યુ અને માનવતાને પક્ષે ઊભા રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બહેન 👍

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 5 หลายเดือนก่อน +105

    દેવાંશી બેન ખૂબ ખૂબ ધન્યવાદ. જય જમાવટ.

  • @kanubhaipatel2631
    @kanubhaipatel2631 5 หลายเดือนก่อน +114

    પદ્મિનીબા ને પોતાના બોલેલા શબ્દો નુ ધ્યાન રાખવુ જોઈએ, દરેક સમાજ ને પોતાનુ ગૌરવ હોય છે તેનુ પણ ધ્યાન રાખવુ જોઈએ, જય શ્રીરામ,

    • @satishchauhan6793
      @satishchauhan6793 5 หลายเดือนก่อน +3

      Agree

    • @jayapalsinhgohil3534
      @jayapalsinhgohil3534 5 หลายเดือนก่อน +1

      Sachi vat che darek samaj na purvjo ye sara j kam karya che tethi koy nu apman n karo hu pn darbar chu pn avu kay manto nathi

  • @vijaypadaria4500
    @vijaypadaria4500 5 หลายเดือนก่อน +26

    મારી દ્રષ્ટિએ તો પદ્મિની બાબત વિચારોથી અત્યારે પછાત છે

  • @Harsh-Harshil0225
    @Harsh-Harshil0225 5 หลายเดือนก่อน +53

    વાહ! દેવાંશીબેન....ખરેખર ધન્યવાદને પાત્ર છો... વાહ મારા ગુજરાતની સાચી સિંહણ...

  • @rajnikant7229
    @rajnikant7229 5 หลายเดือนก่อน +233

    આજે જમાવટ ન્યુઝએ ખરેખર જમાવટ કરી

  • @nileshrathod2000
    @nileshrathod2000 5 หลายเดือนก่อน +16

    अजमल भाई नी वात साची छे! पद्मिनीबा ये समजवू जोइये.

  • @parkashsolanki9989
    @parkashsolanki9989 5 หลายเดือนก่อน +32

    આ ચેનલ ને એટલા માટે સબક્રાઇસ કરી છે કે દલિત સમાજ ની વાત રાખી છે

  • @kalpeshanand8307
    @kalpeshanand8307 5 หลายเดือนก่อน +231

    1200 વર્ષ દેશ ગુલામ રહ્યો તેના કારણો ધીરે ધીરે બહાર આવે છે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 5 หลายเดือนก่อน

      કોઈ પણ જાતી ના માણસે ની અંગત બાબત મા કોઈ ને કશું બોલવાનો હક નથી. પછાત જાતિ હોય કે ઉચ જાતી બને એ એક બીજા ને માન પૂર્વક સંબોધન કરવું જોઇએ. બે દિવસ પહેલા
      ગુજરાત ની એક શ ત રીય મહિલા અમે
      માફી માં નથી માનતા. માથું જ કાપવા માં માનીએ છીએ. રૂપાળા એ ખુબજ મોટી ભૂલ કરી છે. તેને ભાજપ માં થી હાંકી કાઢવો જોઇએ. પાંચ દસ વરસ ની
      જેલ થવી જોઇએ. પણ માથું કાપી લાવવાની સજા વધારે પડતી છે. તાલી
      બાની કહેવાય.

    • @RourOfTheLion
      @RourOfTheLion 5 หลายเดือนก่อน +12

      બિલકુલ સાચી વાત કરી છે ભાઈ...

    • @hematchavda2701
      @hematchavda2701 5 หลายเดือนก่อน

      એક સિનિયર રાજકારણી સારું ધ્યાન આપે છે.પણ ટીકીટ ની ઓફર એકેય પક્ષો નહીં કરે... એનું કારણ છે કે અત્યારે સ્પર્ધા બવ હાલે છે...
      જય વેલનાથ,જય માંધાતા સિંહ,જય ભીમ,જય ઓ બી સી,એસ સી એસ ટી ની જય હો.
      ઓબીસી ક્ષત્રિય ની જય હો....

    • @maganlalmeriya8065
      @maganlalmeriya8065 5 หลายเดือนก่อน +9

      સાચી વાત -૧૦૦%

    • @vikasboricha5254
      @vikasboricha5254 5 หลายเดือนก่อน

      Gand chatvva vala atyre scene nkhe che..

  • @ChavdamohanhChavda-yv1yy
    @ChavdamohanhChavda-yv1yy 5 หลายเดือนก่อน +108

    Rupala saheb ne samrthn

  • @the_light_of_india
    @the_light_of_india 5 หลายเดือนก่อน +10

    બેન તમે આ વાતને લોકો સમક્ષ મૂકી એ બદલ ખૂબ ખૂબ આભાર... તમે જોઈ શકો છો કે આજે પણ લોકો દલિતો પ્રત્યે માનસિકતા ધરાવે છે...

  • @axitpatel1655
    @axitpatel1655 5 หลายเดือนก่อน +441

    આ પદ્યમિની બેન કરતા રૂપાલા 100 ગણા સારા

    • @Swimming_tips
      @Swimming_tips 5 หลายเดือนก่อน +2

      To dekhadi Desi ame

    • @NickName-o9z
      @NickName-o9z 5 หลายเดือนก่อน

      ​​@@Swimming_tips" વટે " ચડે ને એને બહારવટિયા કહેવાય, ક્ષત્રિય નહીં.

    • @Dr-D
      @Dr-D 5 หลายเดือนก่อน +16

      Are 1000 rupala Sacha che...
      Jitshe to rupalaj

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 5 หลายเดือนก่อน

      Mohan chundariyaa kartaa to 5000 gano😢

    • @satishchauhan6793
      @satishchauhan6793 5 หลายเดือนก่อน +8

      Rupal ne jitadi ne Resu have to

  • @udaypatel123
    @udaypatel123 5 หลายเดือนก่อน +15

    હું રૂપાલા ને સપોર્ટ કરુ છું.

  • @rameshmoradiya4491
    @rameshmoradiya4491 5 หลายเดือนก่อน +74

    દરેક સમાજનુ સ્વાભિમાન જળવાવુ જ જોઈએ દરેક ભુલની માફી એજ મહાનતા

    • @kalpeshpati9825
      @kalpeshpati9825 5 หลายเดือนก่อน +1

      MAFI MAGVA VALA KARTA MAFI AAPVAVALO MAHAN KEVAY SE

  • @AlpeshAlpesh-t6b
    @AlpeshAlpesh-t6b 5 หลายเดือนก่อน +88

    પદમી બા ને દલીતો ને જવાબ દેવો પડે

    • @vipulpatel1133
      @vipulpatel1133 5 หลายเดือนก่อน +8

      હજુ બા ? બીક લાગે છે ?

    • @prashantraval2301
      @prashantraval2301 5 หลายเดือนก่อน +4

      જવાબ નહિ માફી માંગવી પડે

    • @digvijaysolanki1581
      @digvijaysolanki1581 5 หลายเดือนก่อน +5

      Sa ni baa ghar ni

    • @miteshpatelarmaan7705
      @miteshpatelarmaan7705 5 หลายเดือนก่อน +5

      Aa Loko ne hve aapde 17 varn ek thyine aaviye... patidar, dalit, thakor, Brahman maldhari badha jode aaviye ne aamne bataviye power

  • @makvip1819
    @makvip1819 5 หลายเดือนก่อน +5

    ખુબ આભાર બેન તમારો તમે આટલા નીડર ને વાસ્તવિકતા આમ જનતા સમક્ષ મુકવા બદલ 🙏🏻🙏🏻🙏🏻

  • @babubhaikalaniya7901
    @babubhaikalaniya7901 5 หลายเดือนก่อน +8

    અજમલભાઈ ખુબ ખુબ આભાર
    ઈંટનો જવાબ પથ્થર થી આપેલ

    • @sahilparmar814
      @sahilparmar814 3 หลายเดือนก่อน

      પદ્મિની બા તમારા વિચાર અને બોલવાનું દેશ ના રજવાડા જેવા નથી દેશ ની આબરૂ રજવાડા એ બચાવી છે એનો ભાગ તમે નથી તમારા વિચાર ક્ષત્રિય જેવા નથી

  • @laljibhaisolanki5546
    @laljibhaisolanki5546 5 หลายเดือนก่อน +90

    જય ભીમ દરેક સમાજને સ્વાભિમાનથી જીવવાનો અધિકાર છે

  • @thekingchaudhari5283
    @thekingchaudhari5283 5 หลายเดือนก่อน +104

    અલાઉદ્દીન ખીલજી યાદ કરી લ્યો ખબર પડી જશે

    • @ajaysinhrajput563
      @ajaysinhrajput563 5 หลายเดือนก่อน

      ???

    • @rahulmukhi5764
      @rahulmukhi5764 3 หลายเดือนก่อน +1

      મેહમુદ ગઝનવી પઠાણ ટીપુ સુલતાન પઠાણ અલાઉદ્દીન ખીલજિ પઠાણ અહમદ શાહ દુરાની પઠાણ વઝીર ખાન આફ્રિદી પઠાણ તૈમુર લંગ 😂😂 બ્રિટિશ પર્શિયન નાદિર શાહ પોર્ટુગીઝ ફ્રાન્સ ઉઝબેક તુર્કી અરબ મોહમ્મદ બિન કાસીમ

  • @NiketanJoshi
    @NiketanJoshi 5 หลายเดือนก่อน +7

    વાહ, રેલો આવે એટલે ખબર પડે વાત સાચી જ છે, બાકી બધું politics જ છે

  • @hardikchauhan7755
    @hardikchauhan7755 5 หลายเดือนก่อน +6

    જય ભીમ જય સંવિધાન

  • @axitpatel1655
    @axitpatel1655 5 หลายเดือนก่อน +144

    દલિત સમાજની સાથે છું

  • @bhargavshrimali579
    @bhargavshrimali579 5 หลายเดือนก่อน +208

    આવા જાતિવાદી ને તો જેલ જજ કરવી જોઈએ....

    • @viramsinhjadeja3442
      @viramsinhjadeja3442 5 หลายเดือนก่อน +3

      હાલ હવે

    • @bhargavshrimali579
      @bhargavshrimali579 5 หลายเดือนก่อน +8

      @@viramsinhjadeja3442 tu hoy to tane yy brow 🤦🏻...

    • @Gurmeetkaur-wk9tk
      @Gurmeetkaur-wk9tk 5 หลายเดือนก่อน +17

      @@viramsinhjadeja3442 bas e j rupala saheb ke 6e .....😅

    • @TR-ce8wt
      @TR-ce8wt 5 หลายเดือนก่อน

      Miya o haame full maar khadho a baraber j chhe​@@viramsinhjadeja3442

    • @RawatMukeshbhai-le3kl
      @RawatMukeshbhai-le3kl 5 หลายเดือนก่อน +8

      ભાઈ ઓછા હોય ત્યાં ધમકાવે બાકી...બધે ના ચાલે...હવા ઓછી રાખવી જેટલી વધુ એટલું ટાયર ફુટે છે

  • @patelsivarambhai820
    @patelsivarambhai820 5 หลายเดือนก่อน +29

    ભારતની 1200 વર્ષની ગુલામી આના કારણે જ આવી હતી કે અમે જ મહાન છીએ બીજા કોઈ છે જ નહીં

    • @RajaRabari-vk5st
      @RajaRabari-vk5st 5 หลายเดือนก่อน +1

      100% Patel Bhai Haji samaj vad sodta Nathi bolo

    • @trushapatel2687
      @trushapatel2687 5 หลายเดือนก่อน

      To su juo to khra😠

  • @nutanvaghasiya2053
    @nutanvaghasiya2053 5 หลายเดือนก่อน +11

    पद्मिनी ને બોલવાની ભાન જ નથી

  • @lifeexplorer-drkbparmar5080
    @lifeexplorer-drkbparmar5080 5 หลายเดือนก่อน +45

    ધન્યવાદ દેવાંશી જોષી...

  • @Thevillage8626
    @Thevillage8626 5 หลายเดือนก่อน +4

    પદ્મિની બેન જેવા મનસત્વ ધરાવનાર નો ક્યારેય સાથ ના આપવો જોઈએ.અને દેવાંશી બેન તમે ખૂબ સરસ કામ કરો છો કે આવા માનસત્વ ધરાવનારાઓ ને ઉજાગર કરો છો

  • @AshokGohilVlogs
    @AshokGohilVlogs 5 หลายเดือนก่อน +21

    બહુજ સરસ વાત તમે કહો છો .બહેન ભારત ના બધાજ નાગરિક એક સમાન છે

  • @MultiplyPunjabi
    @MultiplyPunjabi 3 หลายเดือนก่อน +2

    જય ભીમ દલિતો માન મર્યાદા રાખતા પરંતુ એક વાત યાદ આવી કે ઢેલડી નગરમાં એટલે કે મોરબીમાં રણજીત રાવ હું રાજ હતું એ વખતે દલિત પરિવારની દીકરી ગુણવંતી હોય એ વખતે રણસી રાવે એ દીકરી ઉપર બળાત્કાર ગુજરાતી હોય તો પછી તેના ભાઈએ પ્રતિજ્ઞા કરી હતી કે આ લોકોને ઊંઘ હરામ કરીશ અને બારવટી ખેલવે હતું એ દલિત ના દીકરે જે ખીમળીયો કોટવાળ એટલે હજી પણ છે અમે મર્યાદા રાખીએ છીએ બાકી તો અમારામાં સુરવીર તો છે જ જય ભીમ જય સવિધાન

  • @rkujjaina8454
    @rkujjaina8454 5 หลายเดือนก่อน +11

    પેલા માન હતું હવે આ ગટર માનસિકતા પર વિચાર પણ જોવાનો નથી આવતો

  • @NarshiBhai-u7s
    @NarshiBhai-u7s 5 หลายเดือนก่อน +36

    वा देवांशी बेन धन्यवाद शही है

  • @urmilarathod8146
    @urmilarathod8146 5 หลายเดือนก่อน +4

    બા હોય એ ક્યારે એવું નાં બોલે ભલે અમે નાના માણસો પણ ઇજત તો બધાં ની કરીએ છીએ તો શું કામ ને એમને હજુ આવું બોલો છો 🥺😢

  • @omrajsinhzala3797
    @omrajsinhzala3797 5 หลายเดือนก่อน +6

    કેમ બેન તમે રૂપાલા બોલી ગયો એને નય કેતા એ પણ અમારા સમાજ વિશે બોલેલ તમે બધા મીડિયા વાળા ભાજપ ના છો આવી ક્લિપ સામી લાવી દલિતો માટે આ માનસ એની જગીયયે ક્ષત્રિય માટે આ માનસ કેમ એવો ટેગ ના માયરો કેટલા પૈસા આઇપા છે બીજેપી e તમને

  • @rakeshvasava3333
    @rakeshvasava3333 5 หลายเดือนก่อน +44

    પ્રથમ વાર દેવાંશી બેન તમને સલામ છે.
    ખૂબ વધો જમાવટ ની જય હો..
    પગમની બેન ની હેસિયત દેખાડવા માટે આભાર.
    Support to Rupala saheb

  • @divyavaghela2631
    @divyavaghela2631 5 หลายเดือนก่อน +12

    કોઈ ની જાતિ વિષય માં ના બોલવું જોઈએ અને આ પદ્મિની ને ભાન કરાવવું જોઈએ આને બા કોણ કહે જેના મન મા આટલો બધો જાતિવાદ છે આવા લોકોના લીધે જ પછાત વર્ગ પછાત છે દેવાંશી બેન તમારાં પર ગર્વ છે....

  • @VillagerSandy
    @VillagerSandy 5 หลายเดือนก่อน +3

    અજમલભાઈ સોલંકી 👌👌👌👌👌

  • @BheemsenaGujarat9099
    @BheemsenaGujarat9099 5 หลายเดือนก่อน +141

    ખબર નહીં હોય મુગલો ની સેવા અને નોકરી કોણ કરતું 😅

    • @user-fm7bt9ge2x
      @user-fm7bt9ge2x 5 หลายเดือนก่อน +1

      Aaj democracy hai...warana teri caste ke log ..aaj..bhi guh kha rahe hote..sale..bimte ...reservation pa ke apani aukad bhul gaya....saal...achut ki uald..

    • @sureshpatel653
      @sureshpatel653 5 หลายเดือนก่อน +4

      😂

    • @Shree_Krishna1272
      @Shree_Krishna1272 5 หลายเดือนก่อน +7

      Khbr j che sari rite je mughlo ni seva karta a j atyre seriyu saf kre che ane a y anamat ly ly ne😂ane khali mughlo ni ny anamat vala ni to 7-7 pedhiyu a bdha ni seva j Kri che

    • @jaymatang02
      @jaymatang02 5 หลายเดือนก่อน

      @@Shree_Krishna1272 Jodha Akbar film joi che

    • @Sodha_rana_36
      @Sodha_rana_36 5 หลายเดือนก่อน +6

      Darbaro tamne gamtajnathi pan darbar thaki badha Hindu bachaya chhe muglo badha ne Muslim banavta hata tayare darbaroj muglo same ladya hata aeno faydo tame badha ne malyo hato

  • @paramarmahesh468
    @paramarmahesh468 5 หลายเดือนก่อน +35

    વા બેન વા તમે સરસ કામ કરો છો જય ભીમ

  • @darmeshvelari20
    @darmeshvelari20 5 หลายเดือนก่อน +3

    જય ભીમ જાગો દલિત જાગો

  • @pravinrathod1924
    @pravinrathod1924 5 หลายเดือนก่อน +76

    રૂપાલા બોલ્યો તો આ લુખ્ખી ની ગા.... બળી ગઈ. અને બીજા વિશે બોલે તો કંઈ નહિ. વાહ જધામની 😅

    • @satishchauhan6793
      @satishchauhan6793 5 หลายเดือนก่อน +7

      Lukhi ni che saav 😂😂😂

    • @indravijaysinhggohil
      @indravijaysinhggohil 5 หลายเดือนก่อน

      Tu chodina chu kon tu ae kene

    • @indravijaysinhggohil
      @indravijaysinhggohil 5 หลายเดือนก่อน

      Ha nicha cho to nichaj vichar hoy ne

    • @pravinrathod1924
      @pravinrathod1924 5 หลายเดือนก่อน

      @@indravijaysinhggohilએલા આવી ઊંચ નીચ હવે ના રખાય. હવે એજ્યુકેશન નો જમાનો છે. હોસ્પિટલ માં કયારેય કોઈ પૂછતું નથી લોહી ની બોટલ માં કે કોનું છે લોહી. ડોકટર કઈ જાતી નો છે. ઓલા બેન જે બોલ્યા એ ભાષા એક હલ્કી ભાષા જ કેહવાય.

    • @coolbanda9022
      @coolbanda9022 5 หลายเดือนก่อน

      કોન નીચું છે ભાઈ બોળજોય? Mughlo સાથે કોની મા દીકરી થતાં હતા? અમે તો ભુખા મરતા હતા પણ દીકરી ને કયારેય સામે થી મુઘલો ને નથી આપી, એટલે શાંતી રાખજો😅😅​@@indravijaysinhggohil

  • @j.m.s.algotar
    @j.m.s.algotar 5 หลายเดือนก่อน +23

    Adv. Ajmalbhai Solanki absolutely Right...❤

  • @chauhanhasmukh4943
    @chauhanhasmukh4943 5 หลายเดือนก่อน +57

    આ બેન રૂપાલાની વાત કરે છે કે એ માણસ ખોટા છે અને પોતાને તો કઈ તમીજ જ નથી બોલવાની...

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si 4 หลายเดือนก่อน +1

    દેશમાં પત્રકારો પાછળ કેટલો ખર્ચ થઈ રહ્યો છે છતાં પણ દેશમાં ગંદકી વધી રહી છે ગુનેગારો વધી રહ્યા છે પ્રદૂષણ વધી રહ્યું છે બીમારીઓ વધી રહી છે ન્યાયની સંસ્થા માં ધંધો ચાલી રહ્યો છે શિક્ષણની સંસ્થાઓમાં ધંધો ચાલી રહ્યો છે રક્ષણની સંસ્થાઓમાં ધંધો ચાલી રહ્યો છે ધર્મની સંસ્થાઓમાં ધંધો ચાલી રહ્યો છે સ્વાસ્થ્યની સંસ્થાઓમાં ધંધો ચાલી રહ્યો છે

  • @arvindkatua5617
    @arvindkatua5617 5 หลายเดือนก่อน +2

    અજમલ સોલંકી કચ્છ કિંગ❤

  • @Hitesh_Thakar1983
    @Hitesh_Thakar1983 5 หลายเดือนก่อน +73

    બેન જાતીવાદ ના આધારે જ કોન્ટ્રેક્ટ આધાર નોકરી અપાય છે. ન્યાયારા જેવી કંપની મા એ પણ એક હકીકત છે.

    • @Raval-mn1hp
      @Raval-mn1hp 5 หลายเดือนก่อน +3

      Jativad parthi dalit ne nokari male and contact par thi general wala ne nokari male obc ne su karvanu😂

    • @ronakgaming2128
      @ronakgaming2128 5 หลายเดือนก่อน +2

      @@Raval-mn1hp 27% to 6 hju 50% levi 6 k su

    • @harishmehta7749
      @harishmehta7749 5 หลายเดือนก่อน

      બધાને જય શ્રી સ્વામિનારાયણ
      ખેંચ તાણ મુકો હજુ ઘણું કામ બાકી છે

  • @miteshkataratimli3150
    @miteshkataratimli3150 5 หลายเดือนก่อน +26

    Jay johar jay aadivasi jay beem 💙 Jay Savidhan Jay Mulnivasi

  • @gbbharani4822
    @gbbharani4822 5 หลายเดือนก่อน +2

    ખૂબજ દુઃખદ વાત છે

  • @vijaybhairathode5664
    @vijaybhairathode5664 5 หลายเดือนก่อน +14

    ઈતિહાસ એમણે વાંચવા ની જરૂર છે કારણ કે આજના દલિત પણ પૂર્વ માં આ દેશ પર રાજ કરતો હતો બિહાર માં હજુએ પાસી સમાજ ના કિલ્લાઓ છે મહાર સમાજ પરથી મહારાષ્ટ્ર નામ પડ્યુ છએ

    • @miteshpatelarmaan7705
      @miteshpatelarmaan7705 5 หลายเดือนก่อน +3

      Bhai... Hu patidar chu pan tamari vaat sachi che... Ne enu southi motu proof che Chandragupta Maurya... Ye dalit j hata.... ❤

    • @bhavyasolanki-f1y
      @bhavyasolanki-f1y 5 หลายเดือนก่อน +1

      કોઈ ધર્મ કે જાતિ થી મહાન કે રાજા નથી બનતું તેના માટે ઉચા વિચારો અને જ્ઞાન હોવું જોઈએ
      બાબા સાહેબ આંબેડકર
      આટલી તકલીફો ની વચ્ચે પણ તેવો પોતાના જ્ઞાન થી આજે અમર છે

  • @makvip1819
    @makvip1819 5 หลายเดือนก่อน +2

    આઝાદી મળ્યા ને આટલા વર્ષ થયાં હોવા છતાં હજી પણ આવી માનસિકતા થી અમુક સમાજ સાથે અવાર નવાર બનાવ બનતા રહે....
    આ એજ રહ્યું કે આઝાદી અંગ્રેજો પાસે લેવી થી એટલે કે ગુલામી માંથી એમને નીકળવું તું બાકી બાકી અમુક સમાજ તો ગુલામ રેવા જોઈ તે... હાલ પણ જોવા મળે છે..
    સંકુચિત માનસ વાલા જેનો ક્યારેય અંત નહીં આવે...જ્યાં સુધી જાતિવાદ ને નાતજાત ના વાળા રેસે ત્યાં સુધી રેવાનુ છે...
    બીજું એ અમુક સમાજ ને કેવાના હિંદુ જ ગણવામાં આવે..
    બાકી જે હાલ વિડિઓ માં જોવા મળે એજ વિચારો છે....
    જાતિવાદી માનસ 😇
    આ બધું બસ હિંદુ માં જ જોવા મળે..😅😅😅😅

  • @RakeshPatel-wp9py
    @RakeshPatel-wp9py 5 หลายเดือนก่อน +9

    ખૂબ સુંદર બેન... તમે અરિશો બતાવવા માટે. જય જલારામ

    • @Rathod191
      @Rathod191 3 หลายเดือนก่อน +1

      પહેલા તો પોતે જાતે જોવું પડે

  • @JAVABDAR
    @JAVABDAR 5 หลายเดือนก่อน +10

    આભાર દેવાંશી બેન તમારા જેવા સાચા સારા નીડર પત્રકાર ની આ દેશને ખરેખર જરૂર છે🙏🏻
    અજમલભાઈ સોલંકી તમને પણ સેલ્યૂટ 🙏🏻

  • @hirabhaisolanki-w2f
    @hirabhaisolanki-w2f 5 หลายเดือนก่อน +44

    અજમલભાઈ સોલંકી ધન્યવાદ જય ભીમ

  • @skyofglory9426
    @skyofglory9426 5 หลายเดือนก่อน +1

    Solanki Sir khoob khoob Dhanyavad

  • @royalhind6790
    @royalhind6790 4 หลายเดือนก่อน +3

    Rupala sir sachaj che full support rupala sir ne 💪💪💪💪

  • @upendraparekh387
    @upendraparekh387 5 หลายเดือนก่อน +89

    ક્ષત્રિયો પહેલા તો પદ્મિની બા વાળા ને બોલતા શિખવાડે આપણે ઉચ્ચ જ્ઞાતિ હોય એનું આટલુ અભિમાન આ વિડીયો નો ફેલાવો કરવો જોઈએ એમના જેવા શબ્દો તો રૂપાલા નથી બોલ્યા

    • @AshokChovtiya-gv3zj
      @AshokChovtiya-gv3zj 5 หลายเดือนก่อน +5

      👍

    • @PG-ql5mw
      @PG-ql5mw 5 หลายเดือนก่อน +4

      Tu taru kam kar parekh. Nai to Tara ghoba updi jase

    • @Shamstudio811
      @Shamstudio811 5 หลายเดือนก่อน +6

      ​@@PG-ql5mwtu taru Kam kar

    • @PG-ql5mw
      @PG-ql5mw 5 หลายเดือนก่อน +3

      @@Shamstudio811 nai to shu todi laish llakhota.

    • @devdattsinhgohil9750
      @devdattsinhgohil9750 5 หลายเดือนก่อน

      તુ ખોટો ઘોદા ગણમા ! રુપાલા ના વિરા તુ તારી માનસીકતા તારા ઘરે ખ

  • @mehndrabariyabariya7061
    @mehndrabariyabariya7061 5 หลายเดือนก่อน +11

    कम से आदमी बड़ा होता है जाति से नहीं,,, Jay bhim,,,🎉🎉

  • @PARMAR___AK47
    @PARMAR___AK47 28 วันที่ผ่านมา

    દલિત સમાજ ના લોકો સાથે આવું નો થવું જોઈએ
    એ પણ એક માણસ સે એને પણ બધા અધિકાર

  • @prakashchauhan9154
    @prakashchauhan9154 5 หลายเดือนก่อน +1

    Jay Bhim ❤

  • @mahadevjadav4370
    @mahadevjadav4370 5 หลายเดือนก่อน +45

    ऊँची उड़ान भरने वाले..पक्षी भी घमंड नहीं करते..क्यों कि वो जानते हैं कि आसमान में कहीं बैठने की जगह नहीं होती..

  • @ShilprajMakwana
    @ShilprajMakwana 5 หลายเดือนก่อน +16

    સાબાશ અજમલભાઈ. જય ભીમ જય સંવિધાન 😂

  • @pragnayadav
    @pragnayadav 5 หลายเดือนก่อน +1

    જોહર કરવામાં આ આટલી વાર કેમ લગાડે છે

  • @NareshPatel-tq2jp
    @NareshPatel-tq2jp 5 หลายเดือนก่อน +17

    એટરોસીટી લગાવો

  • @VijaySav-nd3kv
    @VijaySav-nd3kv 3 หลายเดือนก่อน

    Devanshi Ben khub khub abhinandan 🎉 saty ni sathe

  • @pravinmakvana9302
    @pravinmakvana9302 5 หลายเดือนก่อน +21

    Jay bhim Jay Samvidhan ❤

  • @ganeshpatelganeshpatel4738
    @ganeshpatelganeshpatel4738 5 หลายเดือนก่อน +20

    Aa desh ma darek samaj ne jivva no sarkho adhikaar che. 🙏

  • @sureshdave7882
    @sureshdave7882 5 หลายเดือนก่อน +1

    Right vat che ben.. Tame uch nich no bhedhabhav khullo padyo

  • @rathodmahesh9727
    @rathodmahesh9727 5 หลายเดือนก่อน +26

    ઘોડી ક્યાં તમારી બેન દીકરીઓ છે?

    • @trademate-uf1ky
      @trademate-uf1ky 4 หลายเดือนก่อน +1

      કદાચ હશે હો ભાઈ એટલે જ ઉપર ચડવાની ના પાડતા હશે
      સાલો એવો વિચાર પેલાં કેમ ન આવ્યો
      😂😂😂😂

  • @arvindmaru3249
    @arvindmaru3249 5 หลายเดือนก่อน +18

    જય ભીમ 🇪🇺

  • @ramilajjambu4377
    @ramilajjambu4377 4 หลายเดือนก่อน

    હવે તો દલિત દલિત સમાજ એ ખરેખર રૂપાલા સાહેબને સમર્થન આપવું જોઈએ

  • @jesingvanza4853
    @jesingvanza4853 5 หลายเดือนก่อน +1

    Jay Bhim

  • @ddahir365
    @ddahir365 5 หลายเดือนก่อน +11

    अजमल भाई सोलंकी साहब आपने बिल्कुल सही कहा आपको खुब खुब धन्यवाद

  • @arsharma-c9k
    @arsharma-c9k 5 หลายเดือนก่อน +5

    પૈસા. હોય. એ. મહેલ. બનાવી શકે. દુનિયા. થોડી. નાની. છે. વિદેશ. જાવ. તા. કંઈ. જ. આવી નથી હોતુ.

  • @kansaraumedbhai3739
    @kansaraumedbhai3739 4 หลายเดือนก่อน +1

    Joda Akber,

  • @teenachauhan9409
    @teenachauhan9409 5 หลายเดือนก่อน +1

    Wah devanshi bhen khubj srs jojo tmne aa baa galo no aape

  • @makwanasavitabenmakwanasavitab
    @makwanasavitabenmakwanasavitab 3 หลายเดือนก่อน +1

    વાહ મારાં દલીત ભાઈ

  • @hareshkumarparmar3419
    @hareshkumarparmar3419 5 หลายเดือนก่อน

    Ajmalbhai ne khub khub dhanyavad..

  • @kevalpatel5842
    @kevalpatel5842 5 หลายเดือนก่อน +12

    ખુબ સરસ દેવાસી બેન

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 5 หลายเดือนก่อน +32

    Ful spot se rupala saheb ne

    • @manshukhjaviya9573
      @manshukhjaviya9573 5 หลายเดือนก่อน +10

      Rupala sahebe koy upar rep kariyo hoy evi hava ubhi kayri che

  • @HathiyaSumaben
    @HathiyaSumaben 5 หลายเดือนก่อน +10

    Jay Bheem Jay savidhan

  • @gujratiramzat
    @gujratiramzat 5 หลายเดือนก่อน +2

    જોધા અકબર મુવી જોઈ લ્યો જેને ના સમજાતું હોઈ ઇ😂😂😂

  • @vadadarafilamasjonigordhan8217
    @vadadarafilamasjonigordhan8217 5 หลายเดือนก่อน +1

    Jai bhim

  • @sandiptaviya
    @sandiptaviya 5 หลายเดือนก่อน +59

    તું મારો લે તો બાપુ કવ😂

    • @PatelKailas-u7h
      @PatelKailas-u7h 5 หลายเดือนก่อน +9

      Sabas jetlu man aapso etlu mathe chadse support rupala

    • @jaypalbhaikhachar
      @jaypalbhaikhachar 5 หลายเดือนก่อน +2

      તું હલ્કી નો છો હતો અને રહીશ

    • @sandiptaviya
      @sandiptaviya 5 หลายเดือนก่อน +1

      @@jaypalbhaikhachar લોડા તારી મા રાજ્ય અશાંતિ ફેલાવી રહી છે...અને ગાળો બોલે ત્યારે તમે તમારી માં સોદાવા જાવ છો હળકીનો તો તું છો

    • @rangrezdyers2635
      @rangrezdyers2635 5 หลายเดือนก่อน

      Bhai aavi vaat na bolay

    • @sandiptaviya
      @sandiptaviya 5 หลายเดือนก่อน

      @@rangrezdyers2635 ભાઈ નથી બોલવું પણ આ લોકો ગળામાં આંગળી નાખી બોલાવે છે.. શુ કરવું

  • @kvparmar7670
    @kvparmar7670 5 หลายเดือนก่อน +1

    અસ્મિતા એમની એકલા ની જ છે ભાઇ...

  • @hematchavda2701
    @hematchavda2701 5 หลายเดือนก่อน +7

    હવે એક સંવિધાન કથા ભીમ રથ કાઢીને લોકોમાં જાગૃતિ ફેલાવો દરેક સમાજ સાથ આપશે....

  • @contortionist779
    @contortionist779 5 หลายเดือนก่อน +1

    Thenk you devanshi mem..

  • @parmarsareng5003
    @parmarsareng5003 5 หลายเดือนก่อน +1

    પદ્મિની તારા બાપનું શું જાય છે....હલકી

  • @MAHESHMAKWANA2222
    @MAHESHMAKWANA2222 5 หลายเดือนก่อน +10

    Well come. Rupala saheb.