Ganesh Gondal Case: દલિત સમાજના 150 જેટલા આગેવાનો ઇસ્લામ અંગીકાર કરશે? શું આપી ચીમકી? | Gujarat Tak

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • Ganesh Gondal Case: દલિત સમાજના 150 જેટલા આગેવાનો ઇસ્લામ અંગીકાર કરશે? શું આપી ચીમકી? | Gujarat Tak
    Ganesh Gondal Case : ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણ સહિતની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ગણેશ ગોંડલ સહિતના આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. પરંતુ સંજય સોલંકીના પિતા અને દલિત સમાજના આગેવાનો હજુ પણ આ મામલે આકરા પાણીએ છે.
    #ganeshgondal #gujarattak #rajusolanki #junagadh
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak.in/
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 17

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft 21 วันที่ผ่านมา +3

    Sunant no je khacho thaay te maro aavo labh no mukaay Raju ( Rafik)😂😂

  • @rajeshbhaigajera7529
    @rajeshbhaigajera7529 21 วันที่ผ่านมา +1

    150 નહી બધાજ દલિતો જતા રહો બધાં સ્વતંત્ર છો તેમા જાહેરાત કરવાની જરૂર નથી હોતી

  • @Je_hanaman_1681
    @Je_hanaman_1681 21 วันที่ผ่านมา +3

    આ.વાત..ખોટીછે.બધુય.નાટકછે.મૂશલમાનબનીજાવ.તો.સારુ.😂

  • @Unknownfromgujarat_
    @Unknownfromgujarat_ 21 วันที่ผ่านมา +2

    MAST RALLY NA AYOJAN MA EK CHOKRO JIV NO GYO W KM NEWS MA NATHI APTA ?

  • @zalarajveersnih
    @zalarajveersnih 21 วันที่ผ่านมา

    Jaa.jaa

  • @abcdxyz3760
    @abcdxyz3760 21 วันที่ผ่านมา +1

    Pehli fursat me nikal. Kal nikalta ho to aaj nikal Raaju .

  • @pratikchavda2438
    @pratikchavda2438 21 วันที่ผ่านมา +2

    Dalit samaj pelethi j heran thae che.hamna Ganesh gondal ne koke nago kari ne mariyo hot to naren modi pn intrest

  • @jadejasahadevsinh1
    @jadejasahadevsinh1 21 วันที่ผ่านมา

    koi kai nai kare khaaali vaatu karse

  • @chandreshkocharekar9002
    @chandreshkocharekar9002 21 วันที่ผ่านมา

    Barobar che rafikbhai no hindu no budh

  • @vijaydangar-gc7mq
    @vijaydangar-gc7mq 21 วันที่ผ่านมา

    Natak bankaro

  • @user-nj2tf2pf3f
    @user-nj2tf2pf3f 21 วันที่ผ่านมา +3

    ક્યારે ઇસ્લામ ધમૅપાડછોતોસારુકેવાયનિભૅયમાબતાવજોતારોછકરોજીવતોરહયોએટલોઆભારમાનહેહેઠોબેસસાનોમાનો

  • @jadejasahadevsinh1
    @jadejasahadevsinh1 21 วันที่ผ่านมา +1

    aa raadu paade che ee loko eej bhukha loko che jenu ghar na rotlaav bharat na tax bharva varav na kharche haale che.