જમીન વારસાઈ અને હયાતીમાં હક દાખલ વચ્ચે તફાવત શુ હોય છે | જમીન વારસાઈ | હયાતીમાં હક દાખલ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 599

  • @Rathod-143Bharat
    @Rathod-143Bharat 4 ปีที่แล้ว +27

    Lone chalu hoy to varsai ma nam dakhal Kari sakay

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 ปีที่แล้ว +3

      ના બોજા મુકિત કરાવવી પડે

    • @khodajithakor3556
      @khodajithakor3556 4 ปีที่แล้ว

      અમારીજમીનબીજાનીજોડેછેતોઅમારેસુકર
      વુ7359620434

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 ปีที่แล้ว +1

      ઓહ કઈ રીતે મિત્ર સમસ્યા લખો જવાબ આપીશું

    • @lpatel6465
      @lpatel6465 4 ปีที่แล้ว +1

      કરી શકાય વારસાઈ લોન ચાલુ હોય તો પણ

    • @babujipprajapati2241
      @babujipprajapati2241 4 ปีที่แล้ว +1

      @@lpatel6465 લોન ચાલુ છે રૂ.5.લાખ ની હમણાં ભરાય તેમ નથી.તો વારસાઈ કઈ રીતે કરાવવી ભાઈ જવાબ આપવા વિનંતી

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 2 ปีที่แล้ว +1

    ૐ ધન્યવાદ ભાઈ જમીન ની જાણકારી આપી તે બદલ ધન્યવાદ સુરત શહેર ગરવી ગુજરાત ૐ

  • @girishraval2355
    @girishraval2355 ปีที่แล้ว +4

    હયાતી હક કમી કરવા માટે શુકરવુ શાહેબ

    • @PataniSaravankumar
      @PataniSaravankumar 9 หลายเดือนก่อน

      હાક કમી કરવા માટે શું

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 3 ปีที่แล้ว

    Barsai babata saras mahiti api dhniyavad trnapadhi dadanu nam khatedar tarika hoy to barsai kaverrta kari dalay thankd

  • @gohilghanshyamsinh6340
    @gohilghanshyamsinh6340 4 ปีที่แล้ว +1

    ખુબજ સારી માહિતી આપેલ છે આજ રીતે આવી જરૂરી માહિતી આપતા રહેશો તેવી અપેક્ષા સહ વિનતી છે

  • @virsinhchauhan2660
    @virsinhchauhan2660 3 ปีที่แล้ว +1

    बहुत बहुत धन्यवाद जानकारी के लिए

  • @mansukhlalradadiya6103
    @mansukhlalradadiya6103 2 ปีที่แล้ว

    Khub saras mahiti aapi..sir

  • @imelearn3633
    @imelearn3633 4 ปีที่แล้ว +6

    ખુબ સરસ માહિતી....... "સર "

  • @arvindajoshi9425
    @arvindajoshi9425 2 ปีที่แล้ว

    Jai shri krisna

  • @mahendrakumarpatel5859
    @mahendrakumarpatel5859 3 ปีที่แล้ว

    धन्यवाद फोर ईनफोर्मेशन।

  • @bhurabhaibhurabhai8976
    @bhurabhaibhurabhai8976 2 ปีที่แล้ว

    તમારો ખુબ ખુબ આભાર

  • @technicalharish7732
    @technicalharish7732 3 ปีที่แล้ว +1

    Ek dum suddh gujrati ma video banavjo nice video

  • @ankurchaudhari8843
    @ankurchaudhari8843 2 ปีที่แล้ว +1

    હમારી ખેતી ચારજગ્યા ત્રણ ગામ માઁ આવેલીજામીન પ્રાંત અલગ અલગ હોય તો વાર સાઈ માટે શુચના આપોને

  • @naiksureshbhai7078
    @naiksureshbhai7078 4 ปีที่แล้ว

    Aumhrimnm :good free Sarvice thanks.

  • @hareshpatel7674
    @hareshpatel7674 2 ปีที่แล้ว +1

    સરસ

  • @patelmanharbhai2305
    @patelmanharbhai2305 3 ปีที่แล้ว

    very nice .....hu asha rakhu chi ke vadhu ne vadhu mahiti aapta rehso...aevi vinanti

  • @c.spujara9118
    @c.spujara9118 4 ปีที่แล้ว

    Sara's mahiti aapo chho

  • @RahimChauhan-dd6gi
    @RahimChauhan-dd6gi หลายเดือนก่อน +1

    જમીન બહેન નામ હોય તો સુ કરવું

  • @vaghelavanrajsinh7186
    @vaghelavanrajsinh7186 4 หลายเดือนก่อน

    Khub saras

  • @bharatsinhchhitubhaithakor7357
    @bharatsinhchhitubhaithakor7357 2 ปีที่แล้ว +1

    Vgood.

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 2 ปีที่แล้ว +1

    Good information.

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 3 ปีที่แล้ว +1

    👍🏻Thanks

  • @tirthpatel9797
    @tirthpatel9797 2 ปีที่แล้ว

    Hayatima nam dakhal karvami mahiti mare jarur hati te mari te saru thayu

  • @bharatsinhchhitubhaithakor7357
    @bharatsinhchhitubhaithakor7357 2 ปีที่แล้ว +1

    Vgood

  • @chauhankaransinh2522
    @chauhankaransinh2522 4 ปีที่แล้ว +1

    Good

  • @arvindajoshi9425
    @arvindajoshi9425 2 ปีที่แล้ว

    Very nice

  • @kihalaumesh2492
    @kihalaumesh2492 2 ปีที่แล้ว +1

    Post Office ma j register hoy se, jema post man apd ne post handover kari ne apdi signature le ....e register kya sudhi apde check Kari sakiye?

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 ปีที่แล้ว

      ગમે ત્યાં સુધીનું

    • @kihalaumesh2492
      @kihalaumesh2492 2 ปีที่แล้ว

      @@GURUMASTERJi post man mane m kese k 1 year sudhi j e register hoy...ena pasi e register vechi nakhvama ave se.....have agal hu su karu?

  • @vkthakor3497
    @vkthakor3497 ปีที่แล้ว

    Nice video sir.

  • @bhaliyavanrajbhaij4984
    @bhaliyavanrajbhaij4984 3 ปีที่แล้ว

    खब सरस

  • @mayur5326
    @mayur5326 2 ปีที่แล้ว

    Jamin pr loan chalu che to varsama naam aad thay k nahi and na that to add karvani shu process che k pachi loan bhari ne j naam add that please suggest me best??

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 2 ปีที่แล้ว +1

    Good work sir.

  • @vaghelasarvjeetsinh8271
    @vaghelasarvjeetsinh8271 4 ปีที่แล้ว

    best value chhe

  • @kalpeshchaudhari3677
    @kalpeshchaudhari3677 4 ปีที่แล้ว

    ખૂબ ઉમદા કાર્ય કરી રહયા છો સાહેબ

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 ปีที่แล้ว +1

      આભાર કલ્પેશભાઈ

  • @rameshbharvad9041
    @rameshbharvad9041 3 ปีที่แล้ว

    Saras

  • @pkparmar4182
    @pkparmar4182 2 ปีที่แล้ว

    Sir maine vasiat mere sidhi liti k varasdaro ka hayati me kiya hai. Lakin jo 7/12 ka utara me mera purana nam jo tha vo maine Gazette or stamp paper se naya nam rakha hai uska sab documents mamlatdar ko affidivate k dwara diya hai lakin 7/12 or 8 A me naye nam ka entry karte nahi Or purana nam ka hi entry pada hai. Maine bahut request kiya phir bhi naya nam dakhil nahi karte. Kya problem hoga. Aap k pass koi solution hai? Pl. tell me. Prakash

  • @vinodkumarg6716
    @vinodkumarg6716 2 ปีที่แล้ว

    Very good sir mahan seva

  • @karashankhunti9078
    @karashankhunti9078 2 ปีที่แล้ว

    Good sar

  • @babubhairathod338
    @babubhairathod338 4 ปีที่แล้ว +2

    દાદા વખતની જમીન પર પિતા એ ધ્યાન આપ્યું ન હોય તો પૌત્ર શું કરવું જોઈએ ...

  • @solankiharesh555
    @solankiharesh555 4 ปีที่แล้ว +1

    જલ્દી જવાબ આપવા વિનંતી....

  • @gkchauhan7964
    @gkchauhan7964 2 ปีที่แล้ว

    Nice information

  • @pratapsolanki6752
    @pratapsolanki6752 3 ปีที่แล้ว

    Thanks sir 👍👍👍👍👍👍👌👌👌👌

  • @nalinbhaitailor3423
    @nalinbhaitailor3423 4 ปีที่แล้ว +1

    Nice

  • @jaiminpatel697
    @jaiminpatel697 4 ปีที่แล้ว

    સાહેબ મારુ ગામ સાલપુરા મોટાવાટં, તા -બોડેલી, જીલ્લો-છોટાઉદેપુર, છે અને મારા પિતા ખેડુત છે અને સાત ભાઈ અને ત્રણ બહેન છે અને મારા દાદા કરસનભાઇ ગોકળભાઇ પટેલ અને દાદી કમળાબેન કરસનભાઈ પટેલ મરણ પામેલ છે અને એમના પછી મારા માતા પિતા પણ મરણ પામેલ છે અને મારા માતા તારાબેન ભાનુપ્રસાદ અને મારા પિતા ભાનુપ્રસાદ કરસનભાઈ પટેલ બે વર્ષ થયાં છે અને ભાનુપ્રસાદ કરસનભાઈ પટેલ ના (1) પુત્રી તેજસ્વીતાબેન (2) જૈમિનભાઈ (3) હિરેનભાઇ અમે ત્રણ વારસદાર છે અને અમે અમારી વારસાઈ ઓનલાઈન કરાવી છે કાચી નોધ પણ પડેલી છે અને દરેક ના મરણ પ્રમાણ પત્રો ઓરીજીનલ મુકેલ છે અને કાચી નોધ પ્રમાણે હેકટર વાળા પૈસા 6800/-રૂપિયા અમણે 2 હેકટર ના 13600/-રૂપિયા મળ્યા છે અને પછી સરકારી સેવાસદન બોડેલી રેકડ માથી ઓરીજીનલ પેપર અમારા કાકાએ સેવાસદન બોડેલી ના સર્કલ ઓફિસર અને અમીત ભાઈ આ સાહેબો અને મારા કાકા ઓ બન્ને મીલી ભગત થી અમારી વારસાઈ ના પેપર ઓરીજીનલ કાઢીને ઝેરોક્ષ કરાવી ઝેરોક્ષ મુકીને ઓરીજીનલ પેપર ન હોવાથી વારસાઈ રદ ના મંજુર કરાવેલ છે અને અમારા હક્ક છીણવેલ છે અને હક્ક મારવાનો પ્રયત્ન કર્યો છે અમારી વારસાઈ 7 -1 -2020 તારીખ મા થયેલ છે અને ત્યાર બાદ કોરોના વાયરસ ના લોકડાઉન મા અમણે ઘણી તકલીફો પડેલ છે અમારી હાલત ઘણી બગડેલ છે અમણે હાલ કોય સહાય કે કોયનો સપોટ નથી આ પરિસ્થિતિ મા અમારે કોણી સહાય માંગવી એ સવાલ ઉભો છે ? આણો કોય રસ્તો બતાવશો?

  • @samatbhaisatiya5245
    @samatbhaisatiya5245 4 ปีที่แล้ว

    સુપર માહિતી આપી

  • @naiksureshbhai7078
    @naiksureshbhai7078 4 ปีที่แล้ว

    Aumhrimnm :good knolage.

  • @VishalPatel-hm1jn
    @VishalPatel-hm1jn 4 ปีที่แล้ว +2

    Pedhinama banava mate hayati ma hak dakhal mate 2 wife hayat hoy to pedhinamu bane

  • @rathvasaurabh5197
    @rathvasaurabh5197 2 ปีที่แล้ว +1

    મારા દાદા ની જમીન બદા વારસદાર કરતા વધારે સે તો અમે જેમ હમણાં સે એમજ અલગ કરવું હોય તો થાય કે બદા ના સરખાં ભાગ પટે તે જણાવો ને સર

  • @hiteshkarelia5506
    @hiteshkarelia5506 ปีที่แล้ว +1

    મારા પિતાશ્રી નું વારસાઇ માં નામ છે
    હવે તે હયાત નથી તો મારે વારસાઇ માં નામ ચડાવવા માટે શું કરવું જોઈએ

  • @nurmuhammadmakrani4325
    @nurmuhammadmakrani4325 ปีที่แล้ว

    એન એફ મકરાણી એડવોકેટ ધ઼ાગધ઼ા આભાર

  • @arshibhaijadav641
    @arshibhaijadav641 4 ปีที่แล้ว

    Khub saras video chhe aava video muktaa raho bank angeni mahiti aapjo hu nani Umar no khedut chhu mane janva maa khub maja pade chhe.tamari chenal par navo chhu.

    • @vasavabharsingbhai2362
      @vasavabharsingbhai2362 2 ปีที่แล้ว

      મ્રુત્ય પછી કેટલા વર્ષે વારસાઈ કરવી જોઈએ

  • @mayur5326
    @mayur5326 2 ปีที่แล้ว

    Jamin par loan chalu hoy to varsayi babate video banavo?

  • @KotadiyaRamesh
    @KotadiyaRamesh 6 หลายเดือนก่อน +1

    હું રમેશ કોટડીયા મારી જમીન એના તાલુકાના સોખડા ગામે આવેલ છે જેમાં મારા પીતાજીનુ વારસદાર માં નામ બોઘા ભાઈ છે અત્યારે હું પીપલવા તા ખાંભા માં રહું છું આયા મારા બાપુજી નું નામ વલ્લભભાઈ કોટડીયા છે જે સોગંદનામું કરી કરેલ છે મારા પીતાજી ના મરણ દાખલા માં વલ્લભભાઈ છે તો મારે સુધારો કેવી રીતે કરવો અને વારસાઈ માં નામ કેમ સાથે તેની માહી થી આપવા વીનંતી

  • @amrutpatel1717
    @amrutpatel1717 4 ปีที่แล้ว

    Good likes

  • @KING_KRISH50
    @KING_KRISH50 4 ปีที่แล้ว

    Nice bhai

  • @biharilalraval7883
    @biharilalraval7883 3 ปีที่แล้ว

    આપશ્રીએ જણાવેલ માહીતિથી ઘણું જાણવા મળયું તે બદલ ખૂબ ખૂબ આભાર. મોબાઇલ નંબર જણાવવા વિનંતિ.

  • @thendeepnotrunning2557
    @thendeepnotrunning2557 ปีที่แล้ว

    વાત કરવી છે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  ปีที่แล้ว

      વોટ્સેપ ૯૧૪૦૦ ૫૩૫૫૪

  • @nayakprakashkumar9984
    @nayakprakashkumar9984 4 ปีที่แล้ว

    Very nice information sar

    • @mukeshbhaiprajapati1743
      @mukeshbhaiprajapati1743 2 ปีที่แล้ว

      હયાતિમાથીનામકમીકરવાસુકરવુપડે

  • @daimondgurup9859
    @daimondgurup9859 3 ปีที่แล้ว +1

    👍

  • @girishpatal5983
    @girishpatal5983 3 ปีที่แล้ว

    Sar 10 vars thaya jamin vaichi na khy 6 kutumb na problam thy havy mary jamin Malik banvu 6 to kavy.rety banay ty samjav so.abhr.tamaro vidio kayam jov su pan a babat no ulakh karsoji

  • @manojvmevada9993
    @manojvmevada9993 5 หลายเดือนก่อน

  • @vasharamchaudhary2884
    @vasharamchaudhary2884 4 ปีที่แล้ว

    Nice 1

  • @bariyayuvrajsinhdigvijyasi8521
    @bariyayuvrajsinhdigvijyasi8521 3 ปีที่แล้ว

    Nice video

  • @technicalharish7732
    @technicalharish7732 3 ปีที่แล้ว

    Good sir nice

  • @miteshmachhi8435
    @miteshmachhi8435 4 ปีที่แล้ว +1

    dear sir....Hayati ma hak dakhal mate nu form aapo...& a form kevi rite bharvu ani mahiti aapo...

  • @vasantlalpatel2687
    @vasantlalpatel2687 4 ปีที่แล้ว

    Very nice video
    Avsan bad makan son na name kem thay

  • @vimaladodaria9773
    @vimaladodaria9773 4 ปีที่แล้ว

    Nice video Rasta Na Hack Na video banavo

  • @ranjitranjit6417
    @ranjitranjit6417 2 ปีที่แล้ว +1

    Oke

  • @whaitkiller
    @whaitkiller ปีที่แล้ว

    Bhai jamin par loan chalu hoy to jamin no dastavej thay

  • @davenimesh9722
    @davenimesh9722 2 ปีที่แล้ว +1

    ગણોત કાયદાની સમજણ
    7 / 12 માં નામ જમીન માલિકના હોય
    કબ્જો પણ જમીન માલીકનો હોય
    આ માહિતી ફોન યા વોટ્સઅપ ઉપર મલી શકે ?
    તમારો ફોન નમ્બર આપશોજી

  • @agalodiyamohammad5359
    @agalodiyamohammad5359 4 ปีที่แล้ว

    Thanks

  • @girgaay5191
    @girgaay5191 2 ปีที่แล้ว +1

    Mara chokrana name jamin karavi hoy mara piyar ma to???

  • @bhaveshpatel180
    @bhaveshpatel180 3 ปีที่แล้ว

    hayati ma hak badha j varasdar no karvo farjiyat hoy che?

  • @technicalRKji0
    @technicalRKji0 4 ปีที่แล้ว

    Stamp duty no video banavo please thanks bro

  • @rochavda5668
    @rochavda5668 3 ปีที่แล้ว

    Hayatima naam add larva mate app kareli se pan man office wala jamin per na boja nu clearance mage se a pan Juno 2016nu I jema mari koi loan vaki nathi .Avi kem ?

  • @kantibhaipatel592
    @kantibhaipatel592 2 ปีที่แล้ว

    Jo hayati ma Nam dakhal karyu Hoy and varsdaro mabap me narakhe to temananamo rad Thai shake? And dikari a vina aveje hall jato karyo Hoy the rad karavi shake? As babate Marg darshan aapva vinanti chhe

  • @jagdishpatel9535
    @jagdishpatel9535 3 ปีที่แล้ว

    Ok

  • @surveersinhrathod646
    @surveersinhrathod646 3 ปีที่แล้ว

    Super

  • @solankisharma8950
    @solankisharma8950 4 หลายเดือนก่อน

    ચાર ભાઈ ના એક સર્વે નંબર મા નામ ચાલે છે અને એક ભાઈ મરણ પામ્યા છે અને તેમની વારસાઈ મુજબ ત્રણ વ્યક્તિના નામ હોય તો વહેંચણી મુજબ ચાર ના ભાગ પાડવામાં આવે છે જે ન્યાયપૂર્ણ છે કે નહીં તે જણાવશો, આભાર

  • @vagheladhirabha
    @vagheladhirabha 4 ปีที่แล้ว +1

    ભત્રીજા નિ જમીન માં ફોઇ નું નામ વારસાઈ થઇ શકે જવાબ આપજો pz

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar5747 4 ปีที่แล้ว

    Please give .often regarding. Jamin. Record aane...khedut. khatedar. Varsai. Vagere.sunder.mahiti .pan. Aapta na. Rahejo

  • @jamnadasramwani1582
    @jamnadasramwani1582 3 ปีที่แล้ว

    Navi shart Ni jamin Juni shart ma tabdil karva shu karvu

  • @HardikPatel-xx6ke
    @HardikPatel-xx6ke 3 ปีที่แล้ว

    Saheb, Ghar ke flat hoy ane Ghar jena name par hoy ane e person nu dealth thay to su karava nu. aava case ma pan Varsai thay. Please aani information aapo ne.

  • @chaudharisanjay1822
    @chaudharisanjay1822 4 ปีที่แล้ว

    Good work

  • @dasharathmiyaushekh4199
    @dasharathmiyaushekh4199 4 ปีที่แล้ว

    Hu pote fakt ekj khatedar chhu mare mara 2 putro na nam hayati ma dakhal karva chhe lon chalu chhe to bomukti no dakhalo lavvo farjiyat chhe.plz sir javab aapsho

  • @pravinsolanki1565
    @pravinsolanki1565 4 ปีที่แล้ว

    very nice ....super

  • @girishbhaichaudhari896
    @girishbhaichaudhari896 2 ปีที่แล้ว +1

    Abhar

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 ปีที่แล้ว +1

    એક ખાતા નંબર તેમાં 5 સર્વે નંબર અને યે ખાતા હકદાર 13નામ જે જમીન સે તેમાં ભાગ પડેલા પોતાની રીતે ok હવે આ ખાતા નંબર આ 5 સર્વે નંબર જમીન કેનલ જમીન કપાય તેના પૈસા એક નામે આવિયા તે પૈસા ભાગ પાડવા બધા બાઘીયા અને કોઈ પૈસા લીધા નઈ ના કોઈ સહી કરી પૈસા સરકાર મા પાસા જમા થઈગયા 😂😂😭😭

  • @YashChabhadiya-s9e
    @YashChabhadiya-s9e ปีที่แล้ว

    Pati ni jamin ma (only)patni nu name add Kari shakay ?

  • @OtakuExpress-edits
    @OtakuExpress-edits 4 ปีที่แล้ว

    ખુબ સુંદર વિડિઓ છે. હવે મારી પાસે બે ખેતર છે. જેમાં એક ખેતર પર મારી પોતાની ક્રોપ લોન ચાલે છે. બીજું ખેતર સંપૂર્ણ બોજા મુક્ત છે, મારાં નામે છે હવે મારાં પત્ની ના નામે ક્રોપ લોન લેવી હોય તો ફક્ત હયાતી માં હક દાખલ કરવા થી મળી શકે મારાં વારસદાર ફક્ત મારી પત્ની અને 11 વર્ષ નો બાબો છે. તો કેવી રીતે ફક્ત મારાં પત્ની ને નામે પાક ધિરાણ લઇ શકાય ?

  • @patelalpeshbhai7489
    @patelalpeshbhai7489 3 ปีที่แล้ว +1

    જો કોઇ ખેડૂત ને એક ખાતા માં 3 સરવે નંબર હોય પરંતુ તેને એક જ સરવે નંબર માં હયાતી માં હક દાખલ કરાવો છે.

  • @ArvindPatel-sj4ih
    @ArvindPatel-sj4ih 3 ปีที่แล้ว

    સાહેબ મારી જમીનની અંદર બાજુના ખેતર વાળાનું નામ ચડી ગયેલ છે તો કમી કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આપવા વિનંતી

  • @solankiharesh555
    @solankiharesh555 4 ปีที่แล้ว +1

    સાહેબ, મારા પિતા હયાત છે અને મારા પિતા ના નામ ની ભાઈભાગ થી હૂં 19 વીઘા જમીન 25 વરસ થી ખેડું છું.. પણ 5 વરસ પહેલાં ભાણેજ ને ખાતેદાર બનવા હયાતી મા આંબો વારસાઈ કરી 12 વ્યક્તિ ના નામ સંયુક્ત રાખવામાં આવ્યા હતાં.. હવે હયાતી મા મારા પિતા સહિત અન્ય 9 વ્યક્તિ એ એમનો હિસ્સો મારી તરફેણમાં ઊઠાવી લીધો..પણ 2 ભાઈ ગેરરીતિથી હિસ્સો ઉઠાવતા નથી તો શું કરવું જોઈએ??? હવે ૧૯ વીઘામા એ 2 ભાઈ નો કેટલો હિસ્સો રહે?? ૧.૫+૧.૫=૩ વીઘા રહેતો હોય તો બાકીના ૧૬ વીઘા મારા ખાતે કેવી રીતે કરી શકાય??? મહેરબાની કરી જલ્દી જવાબ આપવા વિનંતી...

  • @ratilvideokhoobgamyoalparm5250
    @ratilvideokhoobgamyoalparm5250 3 ปีที่แล้ว +7

    હયાતીમાં તૈયારીમાં પત્નીનું નામ દાખલ કરી શકાય કે નહીં તે જણાવશો

  • @jayeshpatel7443
    @jayeshpatel7443 4 ปีที่แล้ว +1

    Saheb bija kheduto ni partition vagar te lapta na varsdaro na nam ade thava farjiyat aetle ke 135 d ni nakal ma bija kheduto ni sahi vagar aa varsay thay khari

  • @aadivashivlogs6807
    @aadivashivlogs6807 3 ปีที่แล้ว

    સર હું ૧૫ વર્ષ સુધી જંગલ વિસ્તારમાં આવેલી જમીન પર ખેતી કરુ છું મારે જમિન હક દાખલ કરવી હોય તો શું કરવું

  • @technicalharish7732
    @technicalharish7732 6 หลายเดือนก่อน

    ભાઈ પણ હયાતી માં હક દાખલ કરવો વારસાઈ કરવી બંને એક જ છે ને જીવિત મરણ વચ્ચે જ ફરક છે ને replay

  • @kantibhaivasava5775
    @kantibhaivasava5775 3 ปีที่แล้ว

    Shiyari jaminma vahechni karvi kevi rite.?

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 2 ปีที่แล้ว +1

    સર..
    બિન ખેતી નો લે આઉટ પ્લાન રિવાઈઝ ના નિયમો હોય છે.
    સર..
    ઉતર આપોને....??

  • @jeeteshgamit2193
    @jeeteshgamit2193 3 ปีที่แล้ว +1

    Vill karaviyu se ana par thi varsay thay k

  • @kishorbhaiparmar4990
    @kishorbhaiparmar4990 4 ปีที่แล้ว +1

    મારું નામ ૭/૧૨ મા કનુભાઈ તિર ગર ચાલેછે જે ભયો ભાગમાં આવેલ છે જે હુલામણું નામ છે ખરૂ નાં મ l.c..pan.card. આધાર રેશન કાર્ડ મા કિશોર ભાઈ પરમાર છે. બહાર નોકરી કરતા હોવાથી.અત્યારે ધ્યાન માં આવેલ છે.પિતાજી નું નામ dungarbhai correct છે.કૃપયા ઉપાય બતાવશો.