RIP Munna Don - Munna Don Antimyatra 😭😭

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 2.8K

  • @salimjuneja3354
    @salimjuneja3354 2 ปีที่แล้ว +261

    પહેલી વાર મુન્નો આ ગલિયો માં થી શાંતિ થી જઈ રહ્યો છે. નહિ તો જ્યાથી આવે ત્યાંથી ગાજતો આવે. અલ્લાહ જન્નત નસીબ કરે ભાઈ

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 2 ปีที่แล้ว +41

    ધન્યવાદ છે આરીફ ભાઈ ને એની ટીમ ને તથા પાલીતાણા ની જનતા ને દીલ થી સલામ છે દોસ્ત આ દુનિયામાં જે આવ્યા તે જવાના છે પણ આ રીતે મુના ને સાચવયો ને વિદાય થયા ત્યારે પણ દીલ થી વિદાય કર્યો...
    મિસ યુ મુના ડોન ઈશ્વર ને પ્રાથના તારા પવિત્ર આત્મા ને પરમેશ્વર શાંતિ આપે

    • @ghanshyamasodariya5598
      @ghanshyamasodariya5598 2 ปีที่แล้ว

      મુન્ના ભાઈ ની આત્મા ને અક્ષર ધામ નું સુખ મળે એવી પ્રાર્થના ઓમ્ શાંતિ,🙏🙏🙏
      આરીફ ભાઇ અને તમારા ગૃપને દીલ થી સલામ

  • @gircowbreeding7777
    @gircowbreeding7777 2 ปีที่แล้ว +248

    ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના 🙏always miss you Don 😭😭😭😭😭😭😭

  • @ghostpirate09
    @ghostpirate09 2 ปีที่แล้ว +15

    ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના GOD BLESS YOU REST IN PEACE MY BROTHER

  • @valahiru2374
    @valahiru2374 2 ปีที่แล้ว +43

    આય માં મોગલ આય સોનલ માં તેમના દિવ્ય આત્મા ને શાન્તિ આપે એવી પ્રાર્થના

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 ปีที่แล้ว +144

    🙏 અલ્લાહ તેમના આત્માને શાંતિ આપે આરીફ ભાઈ એન્ડ સમગ્ર ટીમે ખૂબ ખૂબ જહેમત ઉઠાવી તન મન ધન થી સેવા કરી 😭😭😭🙏

  • @janardankrishnatri9153
    @janardankrishnatri9153 2 ปีที่แล้ว +83

    ૐ શાંતિ...શાંતિ...શાંતિ...મુન્નાભાઈ ડોન-પાલીતાણાનાં આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના..🙏🏻 આપ હંમેશા લોકોનાં દિલમાં જીવંત રહેશો...

  • @kavaljagdishgadhavi5448
    @kavaljagdishgadhavi5448 2 ปีที่แล้ว +256

    સૌ સૌ સલામ છે દોસ્તો પાલીતાણા ની જનતા કાયમ પોઢેલા મુન્નાભાઈ ના દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ આપે એજ પ્રાથઁના
    ઓમ શાંતિ શાંતિ શાંતિ 🙏🙏🙏🙏

  • @MNvlog3135
    @MNvlog3135 2 ปีที่แล้ว +3

    બધા ને હસાવનારો આજે બધા ને રોવડાવિને ચાલ્યો ગયો
    આ કળિયુગ માં મિત્રતા કોને કહેવાય એ બતાવતો ગયો
    હાય રામ
    હાય અલ્લાહ
    સલામ છે એ મિત્રો ને આ નરેશ ચૌધરી તરફથી કે આ કળિયુગ માં પણ બતાવી દીધું કે કૃષ્ણ અને સુદામા હજી જીવે છે
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @devraj-hh1vm
    @devraj-hh1vm 2 ปีที่แล้ว +27

    હમેશા બધાને હસવનાર મુન્નાભાઈ ની આત્મા ને શાંતિ મળે 🙏ૐ શાંતિ
    મુન્નાભાઈ તમારી યાદ હમેશા દિલ મા રહશે
    તમારી યાદો હમેશા બધાના મનમાં દિલ મા રહી ગઈ..
    RIP 🙏

  • @sureshvavecha8249
    @sureshvavecha8249 2 ปีที่แล้ว +54

    I miss you Don om shanti 😭😭😭 બધા ને હસાવા વારા આજે બધા ને રોવડા વી ને જતા રિયા 😭😭😭😭

  • @lifestylevlogs8273
    @lifestylevlogs8273 2 ปีที่แล้ว +24

    મુન્ના વિશે કંઇક કહેજો જેથી .આખા ગુજરાત ને ખબર પડે કે મુન્ના ભાઈ કેવા હતા તે..અને તમારી ટીમ ને પણ સલામ છે.જે આટલું બધું કર્યું....👍🙏

  • @kanbha.rajaiya
    @kanbha.rajaiya 2 ปีที่แล้ว +30

    આ મુના ને મુન્નાભાઈ નું જીવન આપવા માં આપ અને આપની ટીમ ને સૌ સૌ સલામ....
    દુવા પ્રાર્થના ...ભાઇજાન માટે🙏🙏🙏🙏

  • @thakormehulkumar9234
    @thakormehulkumar9234 2 ปีที่แล้ว +3

    મારું સપનું હતું કે એક દિવસ હું મુન્ના ભાઈ ને મળું પણ આ દ્રશ્ય જોઈ ને ખુબ અફસોસ થયો 😥કોઈ દિવસ મળ્યો નથી પણ અનુભવ એવો થાય છે કે મે માંરા પરિવાર નો સદસ્ય ગુમાવ્યું હોય😭ભગવાન એમના આત્મા ને શાંતિ આપે

  • @nayanbambhaniya9790
    @nayanbambhaniya9790 2 ปีที่แล้ว +11

    મુંના ભાયની સેવા ને ધ્યાન રાખવા વાડાને ભગવાન હિંમત આપે 😭🙏🏻😭😭

  • @gj37rameshahirvlogs
    @gj37rameshahirvlogs 2 ปีที่แล้ว +86

    તમારી ટીમની દયા ભાવના ને પણ સલામ
    ભલે થોડું જીવિયો પણ તમે તેને ખુશ રાખ્યો

    • @asifdiwan1825
      @asifdiwan1825 2 ปีที่แล้ว +1

      It's true 👍

    • @jaybhalala8122
      @jaybhalala8122 2 ปีที่แล้ว

      Tamari Tim ne pan Salam chhe bhai
      Bhale thodu jivya pan tamne khus nrakya chhe bhai

  • @funniestbunny3296
    @funniestbunny3296 2 ปีที่แล้ว +78

    ભગવાન શ્રી કૃષ્ણ મુન્નાભાઈ ની આત્મ ને શાંતિ આપે તેવી પ્રભુ પ્રાથના 💐😭😭

  • @shingrakhiyakamlesh4191
    @shingrakhiyakamlesh4191 2 ปีที่แล้ว +34

    હવે કોણ હસાવ સે અમને ?? આવતા જન્મે આપણે પાસ મળી સું એવી ભગવાન પાસે પર્થના કરું સુ 🙏🙏🙏🙏😞😞

  • @zainulkhan1325
    @zainulkhan1325 2 ปีที่แล้ว

    respect u from south Africa

  • @keshavbbhadiyadara1499
    @keshavbbhadiyadara1499 2 ปีที่แล้ว +19

    ૐ શાંતિ મુના ભાઈ પાલીતાણા ભગવાન શ્રીકૃષ્ણ તમારા આત્મા ને શાન્તિ આપે તેવી પ્રાર્થના આલ ટાઈમ મિસ યુ ભાઈ સૌવ ને હસાવનાર આજે રડાવી ગયો 😭😭😭😭🙏🙏🙏

  • @pesnoobplayer6242
    @pesnoobplayer6242 2 ปีที่แล้ว +32

    May god bless him such a great personality srsly he is been over the years..

  • @pragneshgadhavi9829
    @pragneshgadhavi9829 2 ปีที่แล้ว +58

    ભાઇ આજે પાલીતાણા સુનુ પડી ગયુ
    ખાસ કરીને તમારો જીવ આજે હાલી ગયો લાંબા ગામતરે
    ભગવાન તમને હિંમત આપે
    અને આપણા મુન્ના ની આત્મા ને શાંતિ આપે
    મીસ યુ ઇનાયત મુન્ના ડોન 😭😭😭😭

    • @dhavalgoswami6683
      @dhavalgoswami6683 2 ปีที่แล้ว

      Muno to muno j rahese mitro 😘 pan emne su thayu hatu

  • @siddharthparmar1484
    @siddharthparmar1484 2 ปีที่แล้ว +63

    મુન્નાભાઈ!
    આપને અને આપની યાદોને ક્યારેય નહીં વીસરી શકાય... અલવિદા મુન્નાભાઈ...! 💐🙏🏻🥺

  • @kanjiyaranjit7844
    @kanjiyaranjit7844 ปีที่แล้ว +1

    I really really really miss you muna bhai 🙏

  • @adityaraval967
    @adityaraval967 ปีที่แล้ว +1

    મુનાભાઈ - એક એવું વ્યક્તિત્વ કે જે સૌ કોઈને ગમે છે. એની મોજના લીધે. એની મોજને કોઈ જ સમાજના બંધન નડતા નથી. કદાચ એટલે જ આપણને એ વધારે પસંદ હતો. આપણે પણ જીવનમાં આવું જ જિંદાદિલ અને મોજપ્રિય જીવન જીવવું જોઈએ. ભલે એ કંઈ જ ભણેલો નહિ હોય પણ ઘણું અગત્યનું શીખવી ગયો હોય એવું લાગે છે અને કદાચ એ પણ જાણતો હશે કે આ લોકો મારો મજાક ઉડાવે છે. છતાં એણે મન મોટું રાખીને લોકોને હસાવતો. ખરેખર ભગવાન, હું આપનો આભારી છું કે મને મુનાભાઈ જેવા વ્યક્તિત્વની ઓળખ થઈ.❤

  • @michaelbaba6607
    @michaelbaba6607 2 ปีที่แล้ว +18

    May God put his in heaven !!
    Praise the Lord
    Alleluia
    Amen.

  • @vishwaslimbachiya4308
    @vishwaslimbachiya4308 2 ปีที่แล้ว +14

    જે લોકો રૂબરુ મળ્યા નથી મુન્ના ભાઈને એમને પણ પોતાના સ્વજન ને ગુમાવ્યા હોય એવી અનુભુતી થાય છે. ઓમ શાંતિ 🙏🙏🙏

  • @manishthakor6252
    @manishthakor6252 2 ปีที่แล้ว +54

    Miss you don ❣️

  • @bhaveshparmar9605
    @bhaveshparmar9605 ปีที่แล้ว +1

    Bhai aaje kharekhar yaad avi gai miss you Bhai............

  • @GujjuSanjay
    @GujjuSanjay 2 ปีที่แล้ว

    આ નિરાધાર નો કોઈ આધાર ન હતો તેમ છતાં પણ આજે આપણી વચ્ચે નથી રહ્યા તો એવું લાગી રહ્યું છે કે કોઈ આપણું વ્યક્તિ આપણને છોડીને જતું રહ્યું છે તે હંમેશા આપણી વચ્ચે રહેશે. મુન્ના ને સતત આપણી વચ્ચે રાખનાર મિત્રોને સલામ છે💐ઓમ શાંતિ

  • @PareshPatelHansapur
    @PareshPatelHansapur 2 ปีที่แล้ว +18

    ઓમ શાંતિ મુન્નાભાઈ 😭😭
    જીવનમાં મને એક ઓરતો રહી ગયો કે હું મુન્નાભાઈ ને મળી ના શક્યો...તમારી ટીમ ને પણ ધન્યવાદ કે જેમને મુન્નાભાઈ ખુબ સારી રીતે સાચવી ને રાખતા...

  • @harshpatel-gr8hj
    @harshpatel-gr8hj 2 ปีที่แล้ว +11

    પાછા મળીશુ હવે પાછા મળીશુ .... આવતા જનમ માં પાછા મળીશું....😭 Miss you bhai...😭🙏

  • @khimjisolanki5776
    @khimjisolanki5776 2 ปีที่แล้ว +5

    બહુ યાદ આવશે મુંના ભાઈ ની
    હુ મુંબઈ મા રહુ છુ
    મુન્ના ડોન ના વિડીયો જોતો હતો
    લાઈક પણ કરતો તો
    મુન્ના ભાઈ ની ખબર સાભણી દુઃખ થયુ
    ભગવાન મુન્ના ડોન ની આતમા ને શાન્તિ આપે
    Miss you munna don bahi
    બહુ યાદ આવશે તમારી ભાઈ .😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪😪🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishansiyani3455
    @kishansiyani3455 2 ปีที่แล้ว +4

    ભગવાન તમારા દિવ્ય આત્મા ને શાંતિ આપે અને બીજો નવો સમૃદ્ધ મનુષ્ય જન્મ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના. Miss you forever ❤️❤️

  • @shani_chauhan_9291
    @shani_chauhan_9291 2 ปีที่แล้ว +1

    All time miss you bhai 😭

  • @rajgohil1781
    @rajgohil1781 2 ปีที่แล้ว +7

    ઓમ શાંતિ...... મિસ યુ મુન્ના ભાઈ અલ્લાહ તાલા જન્નત માં પનાહ પાવે આરીફ ભાઈ & ડેબુ ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર.તમે મુના ભાઈ ની બોવ. સેવા કરી & એક. માણસ જાત. ની મિસાલ બનાવી

  • @surenadarsinhjadeja942
    @surenadarsinhjadeja942 2 ปีที่แล้ว +15

    કહાં ચલે મુનાભાઈ બહુ યાદ રહેશે
    જાડેજા ના નમન દોસ્ત

  • @arvindrajput3019
    @arvindrajput3019 2 ปีที่แล้ว +9

    ભગવાન મુન્ના ભાઈ ની આત્મા ને શાંતિ આપે મુન્ના ડોન આપડી આખ્ખી જિંદગી માં યાદ રેસે I miss you munna bhai 😭😭😭😭😭

  • @nimavatchandni6735
    @nimavatchandni6735 2 ปีที่แล้ว +1

    Munna bhai ko aalah jannat nasib kre 😔 miss you bhai 😭 aap sabke dil me bas ke chale gaye 😔 aap har pal pal yad aayenge 😔

  • @arjunarjunsinhzala7296
    @arjunarjunsinhzala7296 2 ปีที่แล้ว +8

    ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏

  • @jatinjethwa7371
    @jatinjethwa7371 2 ปีที่แล้ว +16

    ઓમ્ શાંતિ એ મુન્ના ને પણ પાલીતાણા ની જનતા એક કુટુંબ ના સભ્ય જેમ રાખતી અને અંતિમ સમય માં પણ આવી યાત્રા કાઢી . સો સો સલામ એ મહરૂમ મુન્ના ભાઈ ને અલ્લા અને ભગવાન તેના આત્મા ને શાંતિ આપે

  • @moshmalik329
    @moshmalik329 2 ปีที่แล้ว +5

    બસ માનવ સેવા એજ પ્રભુ સેવા.
    મુન્ના ભાઈ તમે હમેંશા અમને યાદ રહસો.આરીફ ભાઈ અલ્લાહ તમને ઓર જઝબો આપે ખિદમત ખલક કરવાની.અલ્લાહ મુન્ના ડોન ને જન્નત નસીબ કરે.આમીન.

  • @dabhivinubhai6360
    @dabhivinubhai6360 2 ปีที่แล้ว +12

    હમેશા અમને હશાવનારા આજે અમને ઉદાસ બનાવી ગયા ભગવાન તેમના આત્માને શાંતિ આપે (ૐ શાંતિ શાંતિ)

  • @mohitpalamapala609
    @mohitpalamapala609 2 ปีที่แล้ว +9

    🙏ભગવાન તેમના આત્માને સાંતી અર્પે 💐ઓમ સાંતી ઓમ 💐miss you Don🥺

  • @sagarshiyal6282
    @sagarshiyal6282 2 ปีที่แล้ว +1

    Munna Bhai tamari yad kayam aavse miss you bhai Jaan😭😥😫

  • @hemangj.sabhaya7090
    @hemangj.sabhaya7090 2 ปีที่แล้ว +5

    Miss you dost!!😶🤕😓😭
    આરીફભાઇ ભગવાન તમને ઘણું જીવાડે. 🙏

  • @patelhardik5185
    @patelhardik5185 2 ปีที่แล้ว +7

    મારા હાવજ ને ભગવાન એને આત્મા ને શાંતિ આપે ઓમ શાંતિ I miss you munna don

  • @kalpeshsoni7810
    @kalpeshsoni7810 2 ปีที่แล้ว +4

    😢😢😢😭😭😭
    ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના .......
    🕉 शांति 🕉 शांति 🕉 शांति......

  • @hgdiuffghhdghllgdx1261
    @hgdiuffghhdghllgdx1261 2 ปีที่แล้ว +1

    Allah jantme jga de apko 🤲🏻😭😭
    Bhai su thau htu muna bhai ne
    Bhai hu a muna bhai na drek video like karti and pesia amni mate Time nikali i m from ind gujrta live in Uk 🇬🇧

  • @abhisheksolanki8195
    @abhisheksolanki8195 ปีที่แล้ว +1

    Miss you Mara Bhai Muna 🙏🏻🥺💔

  • @ktm__raja__302
    @ktm__raja__302 2 ปีที่แล้ว +24

    સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,
    વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,
    સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
    🌹પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌹

  • @nikulthakor6994
    @nikulthakor6994 2 ปีที่แล้ว +5

    ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે I miss you MUNA Don

  • @kanakbd5518
    @kanakbd5518 2 ปีที่แล้ว +16

    🙏🏻🙏🏻પરમ કુપાળુ પરમાત્મા તેમના સદગત આત્મા ને શાંતિ આપે તેવી પાર્થના 🙏 🙏

    • @atulsolanki5180
      @atulsolanki5180 2 ปีที่แล้ว

      Om santi 🙏🙏🙏su thayu hatu munna bhai ne he is good person 🙏🙏🙏🙏🙏

    • @kanakbd5518
      @kanakbd5518 2 ปีที่แล้ว

      @@atulsolanki5180 kidney and liver fail

  • @chavdakishan1126
    @chavdakishan1126 2 ปีที่แล้ว +1

    Miss you 😭😭😭😭😭 muna don bhai ne 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔😭

  • @hardikbhatt3703
    @hardikbhatt3703 2 ปีที่แล้ว +1

    RIP.ORE MUNNA DON BHAI SHU KAV TARI YAD DIL MA HUMESHA RAHEAHE BHAI.miss u munna 4 ever .

  • @madhavrajput3184
    @madhavrajput3184 2 ปีที่แล้ว +4

    ભગવાન એમના દીવ્ય આત્માને શાંતિ આપે. ૐ શાંતિ 💐 💐

  • @kishanking1084
    @kishanking1084 2 ปีที่แล้ว +4

    તમારી દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે
    મુન્નાભાઈ 🙏🏻🖤🙏🏻🖤🙏🏻🖤🙏🏻🖤

  • @babuthakorofficial
    @babuthakorofficial 2 ปีที่แล้ว +6

    ભાઈ ધન તો આ વીડિયો બનાવે ને એમને અપાઈ કેમ કે મે બાથા મુના ભાઈ ના વીડિયો જોયા તમે મના ભાઈ સાથે હંમેશા દુઃખ માં ને સુખ માં હંમેશા સાથે ઊભા રહ્યા સો નાકે આત્યરે ક્યા કોય સગો ભાઈ પણ આપડા માટે કંઈ કરે સે ધન સે ભાઈ તને👍

  • @parthshrimali8612
    @parthshrimali8612 2 ปีที่แล้ว +1

    Om shanti... 🌷🌷🌷

  • @mehulgalani7824
    @mehulgalani7824 2 ปีที่แล้ว +1

    Miss u munaa bhai..😔😔😭

  • @TRLMotivation
    @TRLMotivation 2 ปีที่แล้ว +7

    ગજબ થય ગયો😭😭 બોવ રોવું આવે ભાઈ😭🙏🙏

  • @nareshsolanki960
    @nareshsolanki960 2 ปีที่แล้ว +13

    ૐ શાંતિ 🙏

  • @DaklaNiRamzat
    @DaklaNiRamzat 2 ปีที่แล้ว +44

    Miss u Munna Don Palitana
    You always laughing every one R.I.P.

    • @mehulgajjar7583
      @mehulgajjar7583 2 ปีที่แล้ว

      મુના ભાઈ ભગવાન તમારી આત્મા સાંતી આપે તમારી યાદ હમેશા અમૂલ્ય રહેશે
      નફરત કી દુનિયા કો છોડ કર પ્યાર કી દુનિયા ખુશ રહના મેરે ભાઈ 😭😭😭😭😭😭😭😭😭

    • @SanjayChauhanOfficial.
      @SanjayChauhanOfficial. 2 ปีที่แล้ว

      Hi

  • @Djanshkarvan
    @Djanshkarvan ปีที่แล้ว +1

    I miss you Munna bhai

  • @nazminnazminsaiyad
    @nazminnazminsaiyad 2 ปีที่แล้ว +1

    Allah jannat nasib kare muna Don ko🤲🤲 miss you

  • @mahirsolanki4829
    @mahirsolanki4829 2 ปีที่แล้ว +8

    Allways miss you legend 🥺🙏🏻

  • @sahiljoshi8296
    @sahiljoshi8296 2 ปีที่แล้ว +7

    મહાદેવ મુનાભાઈ ની આત્માં ને શાંતિ આપે
    મુનાભાઈ ની સેવા જે રીતે ભાઈઓ એ કરી ભગવાન પ્રગતિ આપે🙏🙏🙏

  • @jagdishrathod9887-rjd
    @jagdishrathod9887-rjd 2 ปีที่แล้ว +4

    અલ્લાહ મુન્નાભાઈ ની દિવ્ય આત્મા ને શાન્તિ આપે💐🙏💐
    Miss You Munnabhai💐🙏💐

  • @happydamor9248
    @happydamor9248 2 ปีที่แล้ว

    Always miss you Munna Bhai don..

  • @aapa6882
    @aapa6882 2 ปีที่แล้ว +2

    I love you muna bhai ભગવાન તમારા દીવ્ય આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhamsvadher9172
    @dhamsvadher9172 2 ปีที่แล้ว +5

    Bhagwan tmara Divya aatma ne santi aape 😭🙏🏻

  • @harshitmusic1538
    @harshitmusic1538 2 ปีที่แล้ว +5

    Bhagwan Munna na aatma ne shanti aape💐💐 Munna ni seva karva vada tamam mitro ne dil thi vandan🙏

  • @Jk_hunter
    @Jk_hunter 2 ปีที่แล้ว +6

    પ્રભુ તેમના દિવ્ય આત્માં ને શાંતિ આપે..😭

  • @shaktifoodoil
    @shaktifoodoil ปีที่แล้ว +2

    Miss you inayat bhai

  • @vishalparmar3167
    @vishalparmar3167 2 ปีที่แล้ว

    Miss u munna bhai💐💐bau j jordar manas hata munna bhai

  • @dineshchuhan848
    @dineshchuhan848 2 ปีที่แล้ว +6

    મુન્નાભાઈ ના દિવ્ય આત્મા ને શાંતિ આપે રામદેવ પીર બાપા
    🌹 ૐ શાંતિ શાંતિ શાંતિ 🌹

  • @parvinim7836
    @parvinim7836 2 ปีที่แล้ว +10

    😥ભગવાન તેના આતમાને સાનતિ આપે😥

  • @Aditya-hu9pd
    @Aditya-hu9pd 2 ปีที่แล้ว +4

    🙏🏻May his soul find peace. 🕊️ ☮️

  • @dhavalacharya2930
    @dhavalacharya2930 2 ปีที่แล้ว

    Om Shanti Shanti Shanti 🙏🏻Munna bhai moj Padavta Tamara video hamesha yad rese bhai

  • @ahirdarshan6925
    @ahirdarshan6925 2 ปีที่แล้ว

    Om shanti om...jay bhagvan......god also bless you bhai........

  • @rajahir45
    @rajahir45 2 ปีที่แล้ว +4

    Always miss you legends 🥺

  • @mehulgalani7824
    @mehulgalani7824 2 ปีที่แล้ว +4

    ભગવાન એમના આત્માને શાંતિ આપે..😭

  • @jay_dwarikadhish1641
    @jay_dwarikadhish1641 2 ปีที่แล้ว +4

    Always Miss you don 💞

  • @ankurbaraiya6837
    @ankurbaraiya6837 2 ปีที่แล้ว +1

    I miss you bhia

  • @asif.keruwala9524
    @asif.keruwala9524 2 ปีที่แล้ว

    Allah magfirat kare ne je locko ae help Kari ae koi pan hoye allah aemno pan saro kare 👍👍

  • @dashu_m
    @dashu_m 2 ปีที่แล้ว +3

    કાયમ હસાવનારા મુના ભાઈ આજ રોવડાવી ગયા 😭😭
    Miss You Don 🙏

    • @vipulsadhu2688
      @vipulsadhu2688 2 ปีที่แล้ว +2

      Ha Bhai sachi vaat... 😞

  • @neelvala
    @neelvala 2 ปีที่แล้ว +4

    ઓમ શાંતિ ઓમ 🕉
    ભગવાન મુનાભાઇની દિવ્યઆત્માને શાંતિ આપે એજ અમારી પ્રાર્થના 💐🙏🏻
    Miss you munnabhai 😓

  • @Mohit-or7qf
    @Mohit-or7qf 2 ปีที่แล้ว +5

    Miss you don RIP 🤲🏻

  • @dvitdavda5571
    @dvitdavda5571 2 ปีที่แล้ว

    R I P munna bhai long time pachi tamara video jova search kariyu to aavu jova maliyu 😥😥
    Always miss u

  • @bhaliyabhavesh3157
    @bhaliyabhavesh3157 2 ปีที่แล้ว +1

    om Shanti bhagvan tmara divy aatmne Shanti aape

  • @keyurchauhan1439
    @keyurchauhan1439 2 ปีที่แล้ว +4

    REST IN PEACE 💐 MUNNA BHAI MISS YOU

  • @godakiyadineshbhai163
    @godakiyadineshbhai163 2 ปีที่แล้ว +5

    🌷મુન્નાભાઈ ની આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાન ને પ્રાર્થના કરૂ.🥀🥀
    🙏 ઓમ શાંતિ 🙏

  • @kneshdigital6596
    @kneshdigital6596 2 ปีที่แล้ว +7

    મનાભાઈ ન ભગવાન 😇🙏👼સાતી આપે

  • @anshchaudhary8880
    @anshchaudhary8880 2 ปีที่แล้ว +1

    om..sanati muuna Bhai...

  • @virajahir7633
    @virajahir7633 2 ปีที่แล้ว +1

    I miss you don

  • @sandiprathod5361
    @sandiprathod5361 2 ปีที่แล้ว +4

    Missing you lots munabhai ....🙏🙏🙏🙏😭😭😭

  • @milanstudio1700
    @milanstudio1700 2 ปีที่แล้ว +1

    Munna bapu olways miss you... 😔😔

  • @neevbambhaniya1432
    @neevbambhaniya1432 ปีที่แล้ว +1

    Miss u bhagban temna Aatma ne shanti Aape

  • @mayurchavda1601
    @mayurchavda1601 2 ปีที่แล้ว

    Om shanti bhai 🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭

  • @zalariyasagar2794
    @zalariyasagar2794 2 ปีที่แล้ว

    Miss you muna Bhai 😭😭
    Bhai Tara video joyne to tension vayu jatu . Hve Kone yaad karau munabhai