Bhai channel admin.... Mane proud se tamari puri team par....aek besahara vyakti ni aatli badhi sahayta karva badal khub khub aabhar .......bhai dil si salam. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
aarifh bhai...salaam che..tamari dosti ne bhai...aatlo prem ak dost pr yaar bahu moti misaal cho tame dostini..wah aarif bhai...yaarana ho to aarifbhai jaisa..
ખરેખર હું આ મુન્ના ડોન ના મિત્રો ને ઓળખતો નથી પણ તમે મીત્રો જે ધ્યાન આપો છો તે ધન્યવાદ ને પાત્ર છો સલામ દોસ્તોને આરીફ ભાઈ ને વંદન હવે મુન્ના ની તબીયત ની અપડેટ આપશો
Munna bhai ne support karna aa je koi bhai o 6 aemne hu dil thi selute karu 6u kharekhar tamaru kam ganu saru 6 , bhagvan tamne and Munna ne kadi kai dukh na aava de
muna bhai ne TB nathi vatavaran badlay aetle tav sardi khasi thay gaya che to pls muna bhai ne BENRDRIL sirup pivdavo khasi sav sari thai jase ..muna bhai jaldi sara thai jase
મૂનાં ના રિપોર્ટ આવે એટલે અપડેટ કરજો, એને શરીર મા શું તકલીફ છે એ જણાવજો. એની પૂરતી સારવાર કરાવજો. 🙏🙏 એ જલ્દી સાજો થઈ જાય એવી શુભકામના. અને હવે દારૂ પીવે એટલે એક ઉલ્લાળી ને નાખજો.😡
ભાઈ મુન્નો ભાઈ બઉ નસીબ વાળો છે તમારા જેવા ભાયું જેવા મિત્રો મળ્યા છે એને 🙏🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારા સવ ભાયું નો માનવતા જીવિત સે હો 🙏🙏
ભગવાન જેવો માલીક સે ભાઈ સહુનુ સારુ કરે
આરીફ ભાઈ માલીક હમેશા તમારી મનો કામના પુરી કરે
अगर कोई दोस्ती मीशाल देवी होती तो मैं मुन्ना भाई के सभी दोस्तों को सलाम है ऐसे दोस्तों को बिना मतलब के दोस्ती निभाते हैं
Bilkul sahi baat h bhai... Meri taraf se munna ke dosto ko dil se salam..... I proud yaaro.. ❤❤❤❤❤
Bhai Tamara jeywa mitro madwa ye nasib nii vaat che Salam che tamney 😭😭
Bhai munno nasibwado che tamara jesa bhaibandh maliya...
Su thayu Munna Bhai ne
Aarif bhai allah tamne khus rakhe
Bhai channel admin.... Mane proud se tamari puri team par....aek besahara vyakti ni aatli badhi sahayta karva badal khub khub aabhar .......bhai dil si salam. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
10000000000કરોડો વંદન
aarifh bhai...salaam che..tamari dosti ne bhai...aatlo prem ak dost pr yaar bahu moti misaal cho tame dostini..wah aarif bhai...yaarana ho to aarifbhai jaisa..
ભાઈ કાય પણ જરુર પળે તો કેજો બાકી મુના ને કાય નય થાય જય માં સોનલ હમેશા ખુશ રાખે
અરે બાપ રે
આ મુન્ના ભાઇ ડોન તોહ સાવ ખતમ થઈ ગયા
એમનું શરીર તોહ લેવાઈ ગયું છે
ચેનલ નાં માલીક સાહેબ
મને બહુ દુઃખ થાય છે
આમનું હવે શું કરવું
બોવ ગર્વ ની વાત છે તમારા બઘાની જનેતા ને મુના જેવા ભાઈ ને ઘેન રાખો છો ભાઈ એને ઈજોઈ કરવા છો 👍🙏
ખરેખર હું આ મુન્ના ડોન ના મિત્રો ને ઓળખતો નથી પણ તમે મીત્રો જે ધ્યાન આપો છો તે ધન્યવાદ ને પાત્ર છો સલામ દોસ્તોને આરીફ ભાઈ ને વંદન હવે મુન્ના ની તબીયત ની અપડેટ આપશો
Saru che bhai
@@DjRockMunoDonfam hiiii
હવે પાછી ક્યારે મુના ની મોજ જોવા મળશે 😭😭😭
Bhai tamari team-group ne congratulation ,ek beshahara aadmi ne ashro apiyo...
Munna bhai ne sachvva vala ne 100 100 salam
👌👍🌹🌹
Arif bhai ne
Ma mogal karase haru thay jase muna bhai ne
Kya gam no
😭😭😭😭
Muna bhai ne saruu thay jase hoo no Tonsin
😭😭😭😭😭😭😭😭😭😭😭
મારા ભાઈ મુના ભાઈ ને સાચવજો એમના વિડીયો જોઈ ને અમે ગુરૂપ માં મોજ મોજ આવી જાય છે Gj.18 ગાંધીનગર જીજ્ઞેશ રાજપૂત
Muna bhai ne જલ્દી સારું થય જાય..
Su thyu chhe Bhai ne
Moj bhai
Munna bhai ne saru thay jay 🙏🙏🙏🙏
Muna bhai jaldi saja thai jav hu trikam ahir kutchh thi tamaro chahak
Munna Bhai khago le jao
Bhai. 😭😭😭
Get well soon, jay mataji
Aa bhai nu orignal name su che
Arif bhai & friend grup good job 🙏🙏🙏
Khodiyar maa muna bhai ne mja kri dese
ભાઈ લોગ તમે સારી સેવા કરો છો... ધ્યાન રાખજો આપણા મુન્ના ભાઈ નું....ને કાઈ મદદરૂપ થઈ શકું તો મને પણ તેની સેવા નો લાભ આપજો.....
Bhagvan khus rakhe aarif bhai tamne 🙏
બધાં ભાઈબંધો ની મનોકામના પુરી કરશે માં મોગલ
Hu bhavnagar me rahu chu this time live in Dubai
અશક્તિ ભયકર લાગે છે
Munna Bhai jaldi thik thai Jay 👃
Bhai amne nasa mukti kedra ma admit kri do ..nso chuti jase
એલા હયદ વાયળી આણે તો
ઇની સારવાર કરાવી ઇમને
Bhai hamne thi muno bov khtaranak thay gayo che koy ni bik j nathi ray
@@DjRockMunoDonfam ઇને હમણા આમ જ રાખો
માવો ખાવો હોય તો પહેલાં 2 ટાઇમ ખાઇલે પેટ ભરીને ભાઈ
Muna Bhai ni sara thava ni Mataji haru Kari dese
hujj
Su thau che?
Bhagvan ane jaldi salo kari de dil thi duva se
Sr aap good ho
emne thodo aram apo bhai.imne sathi jadvo saru tayi jase
muna bhai gat well soon....
દારૂ ના પીવે એનૂ ધાયન રાખજો
Su thayo se don ne
Very good 👌👌👌👌
Pls bhai ane mavo no apo pls get well soon 😢😢😢😢
Love from Vadodara bhai ❤
Very good Bhai
Palitana ma kya malse munabhai.malva aavu ho muna bhaine bhaio good work 🙏🙏
Munna bhai ne jaldi saaja kari do maa mogal 🙏🙏🙏🙏
ભાઇ તમે ધન્ય છો.
આવી સેવા કરો છો
aabid bhai...kaathu padse pan chalu rakhjo aa kadkaai j munna ne jivato raakhse... itihaas aabid bhai ne yaad rakhse...
Munna bhai jaldi saru thai jase bhagwan apni raksha kare❤❤❤
સૂ થયૂ મૂના ભાઈ ને
Muna Bhai Kay no Tay Ame Mataji Ne Partana ce Jaldi Saja Tay Jay
ભાઈ ખાઈ લો😰😰😰
Munna Bhai maataji jaldi saja kri dese.
Jay maa mogal 🙏
❤️🙏🏻
Get well soon Munna Bhai ♥️❤️♥️♥️
God bless you Munna bhai....
Address aapo amara thi banta prayas ame karishu
ભગવાન ને પાર્થના કે મુના ભાઈ જલ્દી સાજા થઈ જાય... ને પરત નવા નવા વિડિયો મા આવે
Munna bhai ne support karna aa je koi bhai o 6 aemne hu dil thi selute karu 6u kharekhar tamaru kam ganu saru 6 , bhagvan tamne and Munna ne kadi kai dukh na aava de
Allah tala inayat bhai ko tandurasti de..aameen
Munna Bhai Muslim Che??
🙏🙏😭😭😭😭
👍
આ મુન્ના ડોન ને થયું છે શું એની પૂરી જાણકારી આપસો ?🙏
Bhai tabiyat kharab che report normal aavyo che bijo report baki che
@@DjRockMunoDonfam ખુબ ખુબ ધનયવાદ... તમે એક ગરિબ ને મદદરૂપ થાવ છો.....
muna bhai ne TB nathi
vatavaran badlay aetle tav sardi khasi thay gaya che to pls muna bhai ne BENRDRIL sirup pivdavo khasi sav sari thai jase ..muna bhai jaldi sara thai jase
Munna bhai “king of palitana”
Mona Bhai dhayn rakho
Paya no soup pivdavo nitar pati jahe
ભાઈ મુના ભાઈ ને ભાવનગર સારવાર માટે લઈ આવો એટલે તરત સાજા થઈ જસે ...
Hi
Get well soon 🙂🙂🙂
Get well soon bhai
Allah muna don ne jaldi sifa ape
all is well
Get well soon
Insta upar nathi Malta
Link share Karo ne bhai
Video utar va vara nu modhu to bata vo
Muna bhai na video hu bov jovu chu......
Munna ne raheva mate Ghar chhe
Don na bafela magnu pani apo
Munna no daru band kravo
Daru pie pie ne halat kharab kari naakhi munna e kevo mojj maa raheto hato allah te ne jaldi sifa atta farmave
😭😭😭😭😭😭
Good work 🤣🤣🤣🤣
પરાણે ખવડાવો મુન્નાભાઈ ને
તમારો ચહેરો તો ક્યારેક બતાવો ... વિડિયો મા
Daru no utar Aavo che bhai ek be nang pay do saru Thai jache
Muna Bhai ne ubha karo
👏👏🙏❤️❤️
Munu kha tu bhai kha
મૂનાં ના રિપોર્ટ આવે એટલે અપડેટ કરજો, એને શરીર મા શું તકલીફ છે એ જણાવજો.
એની પૂરતી સારવાર કરાવજો. 🙏🙏
એ જલ્દી સાજો થઈ જાય એવી શુભકામના.
અને હવે દારૂ પીવે એટલે એક ઉલ્લાળી ને નાખજો.😡