આ વાત હસવા ની નથી તે બાળક ની બીક જોવા જેવી છે કે ભણવા ને લય ને ટ્યુઝન ના નામ ની કેમ આવી બીક છે બાળક ને પ્રેશર કરી ને ના ભણાવું જોય આપણા માટે બાળક મહત્વ નું છે ભણતર બીજા સ્થાન પર રાખો please બાળકો ને આ ઉંમરે આનંદ કરવા દયો please to all of u
Are amari same ek ben tusion karave che gal uper japto ne chitiya bhari ne shikhvade che chokrav bichara ketla rdta hoy to pan tene dya no aave and tena parents pan khabr nai su moklta hse 😔😔
આ બાળક મોટો ઠયા પછી ખૂબ જ હોંશિયાર થશે.તથા નરેન્દ્ર ભાઇ મોદી ની સરકાર ની સંભાળ રાખશે કરો.ભારત દેશ નું નામ ચોક્કસ રોશન કરશે ખરો.ધન્યવાદ.,👍👍👍👍👍👍👍😇😇😇😇😇😇😇🌟🌟🌟🌟🌟🌟🌟😀😀😀😀😀😀😀🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Joint family ma mota thata balko bolva chalva ma and future ma aagad vadhe eva bane chhe... ✓✓ Baki ekalkhuniyav na balko gadha thaay to pn dhagla na dha j hoi chhe mote bhage 👍
મારી આંખોમાં આંસુ આવી જશે આ વિડીયો જો હું વારંવાર જોઇશ તો ❤️ કેવો સરસ મઝાનો બાળક છે એના અંદરના ડરને જોઈને તેને કાળજે લગાવીને ખૂબ જ વહાલ કરવાનું મન થાય છે. દુઆ છે કે આ દીકરો ખૂબ જ આગળ તેમજ તેમના મમ્મી પપ્પા પાસેથી અપીલ છે કે તે આવા સરસ બાળક ને આ રીતે ડરાવે ના
આ બાળક બહુજ માયાળું છે.કેમકે હમણાં ના સમય માં મિયા બીબી એકલાજ રહેવાનુ પસંદ કરે છે.દાદા દાદી સાથે જ રહેવાનુ આ સંસ્કાર સમાજ માં લાવાની જરૂર છે.બાળક નું સર્વાગી વિકાસ સારું થાય.આપણી ગુજરાતી માં બહુજ સારો વિકાસ થાય.ગુજરાતી આપણી માતા છે. ઇંગલિશ પરિચારિકા.આયા છે. લોકોને એમજ સમજે છે કે English midium નહી ભણાવીએ તો પાછળ રહી જશે.આપના સોમાભાઈ પટેલ.સરદાર વલલભભાઈ પટેલ.ધીરુભાઈ અંબાણી. બધે ગુજરાતી midium વાળા છે.આ બાળક ને ગુજરાતી માં ભણાવો.a for 🍎 apple ની જરૂર નથી.બાળક બહુજ આગળ નીકળશે.જય પરશુરામ
Shu kam atli nani umar ena upper bhantar no bhar nakho cho baki jema talent hoy e game em kari success thai jay che ema vadhu padto bhantar bhar na mukvathi kai e agal nai ave kaik samjo koik no bachpan na chino enathi
પંખાએ લટકાવવા ની વાત બાળક કરેછે તે ખુબ દુઃખદાયક છે ટયુશન ક્લાસ મા બાળક ને ધમકી ના આપવી જોઈએ
Maja aave che n daya pan aave che
આ વાત હસવા ની નથી તે બાળક ની બીક જોવા જેવી છે કે ભણવા ને લય ને ટ્યુઝન ના નામ ની કેમ આવી બીક છે બાળક ને પ્રેશર કરી ને ના ભણાવું જોય આપણા માટે બાળક મહત્વ નું છે ભણતર બીજા સ્થાન પર રાખો please બાળકો ને આ ઉંમરે આનંદ કરવા દયો please to all of u
Akdum sachhi baat👌👌👌
Right bat se
Are amari same ek ben tusion karave che gal uper japto ne chitiya bhari ne shikhvade che chokrav bichara ketla rdta hoy to pan tene dya no aave and tena parents pan khabr nai su moklta hse 😔😔
સાચી વાત સે. બધા મજા સમજે ભાઈ
રાઇટ વાત છે
Gogra ho bhai
Superb video👍😁😘🙏
Singar visanu solanki na Jay mataji
Wow. Beautiful 🤲🌹👌🏻
બાળકના મમ્મી-પપ્પા દાદા-દાદી તેમજ અન્ય પરિવાર ને ખુબ ખુબ શુભેચ્છાઓ.
પૂરી કરે ઈશ્વર તેમની દરેક ઈચ્છાઓ
Ie
પત્રકારના નામ ય "ઉર્ફે" હોય ઇ આજે ખબર પડી 🤣🤣🤣🤣🤣🤣 મનોરંજન ના નામે બાળક ની વેદના સમજો તો સારું.
👌👌😂🤣
He is so cute😘😘😘 love you beta may Allah bless you💐💐💐😘😘😘
આ કોમેડી વિડિઓ નથી
આપણું કાળજું ઊંધું વળી જાય છે .
આ બાળક ની ફીલસૂફી થી .
મારી આંખો આંસુ થી ઉભરાઈ જાય છે .
th-cam.com/video/gPWvnJDFmGk/w-d-xo.html
Good 👌👌👌👌😀😀😀😀🌺🌺
રામ છોકરો બોહત કંયૂટછે
આ બાળક મોટો ઠયા પછી ખૂબ જ હોંશિયાર થશે.તથા નરેન્દ્ર ભાઇ મોદી ની સરકાર ની સંભાળ રાખશે કરો.ભારત દેશ નું નામ ચોક્કસ રોશન કરશે ખરો.ધન્યવાદ.,👍👍👍👍👍👍👍😇😇😇😇😇😇😇🌟🌟🌟🌟🌟🌟🌟😀😀😀😀😀😀😀🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ઔ
Kaik vadhare thay gayu
😅😂😅😂😅
Nikal Nikal...😅
😂
આ બાળક ડરનું માર્યું બોલી પણ શકતું નથી મીડીયા ને રમુજ લાગે છે
ભાઈ ઘર માં આપડે જેવુ વાતાવરણ રાખીએ એવુજ બાળક ના મગજ પર અસર થવાની છે
ભાઈ ઘર માં આપડે જેવુ વાતાવરણ રાખીએ એવુજ બાલક ના મગજ પર અસર થવાની છે
આને કોમેડી શી રીતે કહેવાય રડતા રડતા વ્યક્ત થતી વેદના, ડર અને વિરોધ ને સમજો
th-cam.com/channels/cZeRuTWWTmbw1yjzvocWPg.html
Supar
Mast
I like littel boy so cute cry no karavo
Ram bhai ne. Khub khub. Aabhr jy mataji
Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram 👌👌👍👍👌🌹
ખૂબ ધન્ય વાદ એમના પરીવાર ને 👌👌👌👌👌
Very unique Boy God bless you 🙏🙏🙏
જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું રામ
Jay Swaminarayan 🙏🙏 bhagat 🙏
हम तो इस बच्चे की शिक्षिका आभार मानते हैं जिन्होंने अब तक पहुंचाया
ખુબજ સરસ છે
Very nice video
👏👍
એને વિશ્વાસ માં લઇ ને પ્રેમ થી કામ લો
bhowsaras 😃😀
Joint family ma mota thata balko bolva chalva ma and future ma aagad vadhe eva bane chhe... ✓✓
Baki ekalkhuniyav na balko gadha thaay to pn dhagla na dha j hoi chhe mote bhage 👍
Super bhai
👌🏻👌🏻👌🏻
Sars che aa video
He's Warmed Our Hearts With His Sweet Talks. Hope We Can Hear Much More And The Child. 👷👶👵👷
ખ। ષ
Aa
00
"Don't be too honest in the world, because Straight trees are always chosen for cutting"❤️
Ppp
@@khushipanchani5127 ppp?
Nice bhai 👌👌
So wonderful and nice cutipee😘
News vara Bhai tame to bau bolo so ho🤣🤣🤣🤣
જય માતાજી સરશ
Aa chokro Nani umarma pankhe latkvani vatu Kare aa vat ni aatli vah vah ane kehvay Gujarati
Maro ek video che Bhai vairal Kari deyo
Very very good
So swt and cuit boy whaw
મારી આંખોમાં આંસુ આવી જશે આ વિડીયો જો હું વારંવાર જોઇશ તો ❤️ કેવો સરસ મઝાનો બાળક છે એના અંદરના ડરને જોઈને તેને કાળજે લગાવીને ખૂબ જ વહાલ કરવાનું મન થાય છે. દુઆ છે કે આ દીકરો ખૂબ જ આગળ તેમજ તેમના મમ્મી પપ્પા પાસેથી અપીલ છે કે તે આવા સરસ બાળક ને આ રીતે ડરાવે ના
આ બાળક ગભરાયેલ છે એને ભણવાનું મન નથી જબરજસ્તી થી મોકલેલ છે એની હજુ રમવાની ઉમર છે વાલીઓ વધારે પડતી અપેક્ષા રાખે છે.
માતા _પિતાને ભૂલી શાળાના ટીચરને બાળક યાદ કરે. મુખ ઉપર હાસ્ય સાથે ઘેર આવે.શાળામાં જવા માટે ખાવાનું છોડીને દોડી જાય તેવા બાલ માનસને પ્રેમથી સમજાવી શકતા શિક્ષકોની આજે કમી છે.એકલું ભણતર પૂરુંતુ નથી.
Super
Jay 👌👌👌🙏🏻👍
Velu samjay to saru balk sachi pida ke chhe
Mithu bole chhe
કાઠિયાવાડી મીઠી ભાષા 👌❤👌
Nice
Best video
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌹
👌👌👌👌
Pehla to news vara bhai ye batavo ke kevadiya ne kevadiya koloni kya aavi ane kaya city ke gamma ne jila state ma aavelu chhe.
આ બાળક બહુજ માયાળું છે.કેમકે હમણાં ના સમય માં મિયા બીબી એકલાજ રહેવાનુ પસંદ કરે છે.દાદા દાદી સાથે જ રહેવાનુ આ સંસ્કાર સમાજ માં લાવાની જરૂર છે.બાળક નું સર્વાગી વિકાસ સારું થાય.આપણી ગુજરાતી માં બહુજ સારો વિકાસ થાય.ગુજરાતી આપણી માતા છે. ઇંગલિશ પરિચારિકા.આયા છે. લોકોને એમજ સમજે છે કે English midium નહી ભણાવીએ તો પાછળ રહી જશે.આપના સોમાભાઈ પટેલ.સરદાર વલલભભાઈ પટેલ.ધીરુભાઈ અંબાણી. બધે ગુજરાતી midium વાળા છે.આ બાળક ને ગુજરાતી માં ભણાવો.a for 🍎 apple ની જરૂર નથી.બાળક બહુજ આગળ નીકળશે.જય પરશુરામ
Nice 👌👌👌👌👌
SUPAR
Saras
સરસ.રામ.ભાઈ
Super.
Very nice bole
રમવાની ઉંમર મા ભણવાનું ન હોય બાળક ની વેદના છે
જય હિન્દ
હા મોજ
Ary hu kaam etlu badhu khincho chho
Thayi gayu Ave
Aa video hu 15mi vaar jov chu
👍👍🙏🙏👍👍
Good
childhood is best in life time
Mazak nathi eni samvedna samjo
Aa balak ramuji nathi lagtu e radi ne potani vedana tatha tuition pratye potani narajgi vyakt kare chhe. Aa comedy nathi.
Kids are feeling stress during study due to tuition and school. Let the kids play and enjoy life
👍👍👍👍👍soCuteBaby
Sir mari 2 channel nu nam Krisha Gandhi che e pan comedy kare che sir pls viral karva mate helpme sir
Sir aa che mari dikri pls ek video viral pls sir
બાળક ના પિતાને બાળક નામ થી સનમાન્યા છે.
Jay swaminarayan
Kem 6o bhai
Jay swaminarayan
jay Swaminarayan
Very wonderful baby. I also enjoyed the video. Thank you very much Media Channel. Best wishes for sharing this beautiful video with the people.
👍👌👌
Ha
th-cam.com/channels/cZeRuTWWTmbw1yjzvocWPg.html 👍👍👍👍👍👍
બાળકો ને મુક્ત મને મોકળાશ આપવી જોઈએ,
બહુજસરસબાલક
Bachcha. Cute. Hai. But. Anchor. Vandara. Jevo
Hi
maja nu bole se chokro vat
અવિડિયો ચલાવવો બંધ કરો
So switt boy
Khub saras speech chhe sir
Yes this is very serious matter not of joking
Shu kam atli nani umar ena upper bhantar no bhar nakho cho baki jema talent hoy e game em kari success thai jay che ema vadhu padto bhantar bhar na mukvathi kai e agal nai ave kaik samjo koik no bachpan na chino enathi
Bhai mari ben na jeth no chokaro che
I Love this channel
सरस आ बालक
Ghre. Ma. Hoti he. Esli ye.
🙂
Je batvnu hoy ae batavone ..bhai aasu whatsup na vdo lai nebesi rya chi
હોશિયાર સે બાબો
Dofa bhai, this kid was so stressed as of burden of studies
Future na bhalala saheb!
Aa vdo joi ne jiv bade...balak ni mano sthiti samajo...eni maa ni feelings nu vicharo
Hosting bekar,balak ne bolva j na didhu
Tu ja host krva
Mari pase sabut se
Du
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Saras
Pankhe latakvani vat atlu nanu balak kyathi sikhyo e dhyan ma lyo
Yes right
Very very nice
Sachi wat chhe
Yes really
Hve loko em kese ma bap roj latkta hse naj??
AA balakni vato Ane avadat aam samaj sudhi lavya te badal aabhar
Khub khub abhar dada