Bhavai | Babubhai Vyash Mulakat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Doordarshan Kendra Rajkot
    Bhavai | Babubhai Vyash Mulakat
    #doordarshan #tvshows #drama #seriyals #nationalchannels #rajkot #doordarshanrajkot #jokse #hasya #arogyashow #bhajan #lokgeet #popularchannel #gujaratishow #prachingeet #lokkalakar #popularbhajan #shikshan #govermentchannel #doordarshanchannel #visheshpratibha #apnamaheman #mulakat #natya #channel #ddk

ความคิดเห็น • 45

  • @princestudiopm2648
    @princestudiopm2648 3 หลายเดือนก่อน

    Vah babubhai vyas tamari jay ho Jay lok bhavai ❤❤❤❤❤❤❤

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 2 หลายเดือนก่อน

    Radhe radhe nathabapa khandhera sarash ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @narvinparmar7380
    @narvinparmar7380 2 ปีที่แล้ว +1

    અતિ ઉત્તમ

  • @rameshdave6109
    @rameshdave6109 ปีที่แล้ว +2

    વાહ બાબુભાઈ ખૂબ સરસ👍
    આભાર દૂરદર્શન કેન્દ્ર રાજકોટ
    ભવાઈ નાટકો રજૂ કરવા વિનંતી.
    અમરેલી જિલ્લામાં તો હજુ ભવાઈ મંડળો આવે જ છે. મને તો ભવાઈ પ્રત્યે પ્રેમ છે. હજુ પણ ખૂબ મજા માણી એ છીએ.

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +6

    વાહ વાહ ખૂબ જ સુંદર👌👌અમે જયારે નાના હતા ત્યાંરે ખુબ ભવાઈ જોવા જતા અને મંડપ ની ફરતા બળદ ગાડા ઉધા ખાટલા પર બેસતા👌👌👌

  • @bhagirathvyasofficial1067
    @bhagirathvyasofficial1067 3 ปีที่แล้ว +2

    ખુબજ સરસ

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ વાહ

  • @shaileshbhojak1494
    @shaileshbhojak1494 6 หลายเดือนก่อน

    🙏💐👌👍

  • @arjanbhaisuthar8569
    @arjanbhaisuthar8569 3 ปีที่แล้ว +2

    આજ સાચી સંસ્કૃતિ હતી

  • @hemanshubhatt2796
    @hemanshubhatt2796 3 ปีที่แล้ว +2

    વાહ બાબુભાઇ ખૂબજ અભિનંદન

  • @c.b.titiya5859
    @c.b.titiya5859 3 ปีที่แล้ว +2

    ફકત ને ફકત અદભુત અભિનંદન અને શુભેચ્છાઓ વ્યાસ પરિવાર અને બાબુભાઈ ને કે આ ભુલાતી ભવાઈ એમને આજ સુધી જાળવી રાખી.... જય હો....

  • @nakiyagordhan8020
    @nakiyagordhan8020 3 ปีที่แล้ว +3

    Very good

  • @chandrakantnayak9764
    @chandrakantnayak9764 3 ปีที่แล้ว +3

    ખૂબ જ સારી મુલાકાત ગોઠવી , હવે કોઈ જૂનું નાટક મૂકશો . આભાર

  • @busabatukbhai1611
    @busabatukbhai1611 3 ปีที่แล้ว +3

    સરસ બાબુ ભાઈ નાની માટલી ના અભિનંદન

  • @sagarahir4656
    @sagarahir4656 3 ปีที่แล้ว +3

    દૂર દર્શન કેન્દ્ર રાજકોટ અને મનોજભાઈ અને બાબૂભાઈ નો આભાર

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 2 ปีที่แล้ว +1

    સરસ મજાની મુલાકાત

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +3

    ખુબ મજા આવી બાબુભાઈ વ્યાસની જૂની વાતો સાંભળવાની જ્યારે મિડિયા નહોતું ત્યારે આપણા મનોરંજનનું સાધન ફક્ત ભવાઈ નાટક જ હતા યે આપણા કેમ ભૂલી શકયે જય માતાજી જય જય ગરવી ગુજરાત. અમદાવાદથી નટવર વાઘેલા

  • @nileshpravin3322
    @nileshpravin3322 3 ปีที่แล้ว +6

    Manoj bhai Tankyou for information Bavahi ta tata thiya🙋👍🙏🌹🌻⚘🌷🌱⚅✌

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 3 ปีที่แล้ว +2

    ગામડામા ફરીથી ભવાઈ તથા નાટકો જોવા મળે તો. જુની યાદ આવી જાય..

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 3 ปีที่แล้ว +2

    હું નાનો હતો ત્યારે મારા ગામમા ભવાઇ રમવા આવતા હતા. જ્યારે મારી સાંભરણમા મોબાઈલ ફોન ન હતા..પરંતુ હવે કોઈ દિવસ ભવાઈનો વેષ જોવા મળ્યો નથી...ભવાઈમા ભુંગળ સૌથી મોટુ પ્રતિક માનવામાં આવે છે..

    • @jahumanobal7832
      @jahumanobal7832 ปีที่แล้ว

      ભાઈ તમે ઉત્તર ગુજરાત માં જઈને જુઓ હજુ પણ ચાલુ જ છે ગામડા માં ઉન્ઝા પાટણ જિલ્લામાં મહેસાણા જિલ્લામાં હજુ પણ ચાલુ જ છે

  • @siddhjoshi8863
    @siddhjoshi8863 3 ปีที่แล้ว +4

    ખુબ સરસ અભિનંદન.

  • @ladhapatal8329
    @ladhapatal8329 3 ปีที่แล้ว +4

    जय माताजी
    सादर नमस्कार

  • @maheshcharan4527
    @maheshcharan4527 3 ปีที่แล้ว +4

    Ma.ni.mamta.Doha.sairi.sathe.kahani.banavo.bhulo.badhu.git.sathe.

  • @taruninstagramer4884
    @taruninstagramer4884 3 ปีที่แล้ว +4

    Superb

  • @maheshraval30
    @maheshraval30 3 ปีที่แล้ว +4

    ખુબ ખુબ આભાર દૂરદર્શન ને એને બાબુ ભાઈ ને આપણી સંસ્કૃતિ ને જીવંત રાખવા બદલ 🙏

  • @i-forcedoraemonaryan683
    @i-forcedoraemonaryan683 2 ปีที่แล้ว +2

    Aryan Kumar

  • @ajaykhatana3621
    @ajaykhatana3621 3 ปีที่แล้ว +2

    👌

  • @dmthakor3141
    @dmthakor3141 3 ปีที่แล้ว +2

    JAY mataji

  • @savitrigoswami4541
    @savitrigoswami4541 3 ปีที่แล้ว +2

    Thank you 🌹
    Intarevyu mate

  • @vayedadhara5017
    @vayedadhara5017 3 ปีที่แล้ว +9

    AA KALA NE MATAJI SADAY JIVTI RAKHE , TEVI PRARTHNA CHHE.

  • @vinodraisavaliya9857
    @vinodraisavaliya9857 3 ปีที่แล้ว +2

    👍

  • @i-forcedoraemonaryan683
    @i-forcedoraemonaryan683 2 ปีที่แล้ว +1

    Disney Hunting Paper

  • @maheshcharan4527
    @maheshcharan4527 3 ปีที่แล้ว +3

    Marvadi.dresma.kach.marvad.na.gam.bhasa.siriyal.banavo

  • @sharmaishanvinubhai9237
    @sharmaishanvinubhai9237 3 ปีที่แล้ว +4

    વિનુભાઇ શર્મા ની રજુઆત માં હરિકથા વિડિઓ મુકવા કેન્દ્ર ને વિનંતિ..🙏🙏
    Jay siyaram

  • @nileshpravin3322
    @nileshpravin3322 3 ปีที่แล้ว +5

    Babu bhai🙋🙏🌹🌻⚘🌷🌱😷⚅👍

  • @maheshcharan4527
    @maheshcharan4527 3 ปีที่แล้ว +3

    Aadhlo.pem.vahem.pachi.demma.
    Prem.na.Doha.sairi.sathebatavo.

  • @bipinjadav4356
    @bipinjadav4356 3 ปีที่แล้ว +3

    B thy heart is that the Lord is a good way to get a new phone
    And