Lok Kala Bhavai | Jentilal Naik | Doordarshan Kendra Rajkot

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Lok Kala Bhavai | Jentilal Naik | Doordarshan Kendra Rajkot
    #doordarshan #tvshows #drama #seriyals #nationalchannels #rajkot #doordarshanrajkot #jokse #hasya #arogyashow #bhajan #lokgeet #popularchannel #gujaratishow #prachingeet #lokkalakar #popularbhajan #shikshan #govermentchannel #doordarshanchannel #visheshpratibha #apnamaheman #mulakat #natya #channel #ddk

ความคิดเห็น • 23

  • @rameshdave6109
    @rameshdave6109 ปีที่แล้ว

    વાહ જેન્તીદાદા વંદન🙏
    તમારા દિકરા અમુભાઈ અને રાજુભાઈ ને ખૂબ સરસ ઘડતર આપ્યું છે . બંને ભવાઈ ના સુપર કલાકારો છે અને ભવાઈ ને હજુ જીવંત રાખી છે.
    ધન્યવાદ👍

  • @ramdepathar1296
    @ramdepathar1296 2 ปีที่แล้ว +1

    Bhai sab juno jamano kyare aavshe

  • @aswinbhaiguruji3373
    @aswinbhaiguruji3373 4 ปีที่แล้ว +3

    વાહ વાહ ભવાઈ જુની સંસ્કૃતિ ની વાત કરી છે ધન્ય

  • @ramdepathar1296
    @ramdepathar1296 2 ปีที่แล้ว +1

    E bhavay e gada e e vaheti nadiyo e manavata yadaavechhe bhai ex army ramdebhai

  • @chandulalgandhi9232
    @chandulalgandhi9232 4 ปีที่แล้ว +4

    દ્રોપદીના પાત્ર ની વાત સાંભળી જ્યાં તમે કૃષ્ણ ના દર્શન કર્યા મને ખૂબ ગમ્યું તમે ધન્ય થઈ ગયા. આત્મ ભાવ એ ભક્તિ નો એક પ્રકાર જ છે જય શ્રી કૃષ્ણ

  • @vinodmeghani9808
    @vinodmeghani9808 4 ปีที่แล้ว +5

    જેન્તી દાદાને કોટિ કોટિ વંદન, વાહ ભવાઈની મોજ વાહ

  • @aswinbhaiguruji3373
    @aswinbhaiguruji3373 4 ปีที่แล้ว +4

    જુનીભવાઈ ના વેશો મૂકવા વિનંતી છે એવુ નથી હજીપણ લોકો ને ભવાઈ પ્રત્યે પ્રેમ અને આદર છે

  • @BabuLal-zf5xm
    @BabuLal-zf5xm 4 ปีที่แล้ว +1

    સંસ્કૃતિ, જીવંત,રાખવા,બદલ,અભિનંદન

  • @laljisarvaiya6492
    @laljisarvaiya6492 4 ปีที่แล้ว +1

    જેન્તીલાલ ને ભગવાન ના દર્શન થયા
    વાત સાભળી રૂવાટા ઉભા થઈ ગયા
    જેન્તી લાલ ને મારા વંદન વંદન....

  • @mayurvyas1006
    @mayurvyas1006 4 ปีที่แล้ว +1

    Great artist Jayanti dada🙏🙏

  • @vitthalkalariya363
    @vitthalkalariya363 4 ปีที่แล้ว +1

    ગામડા માં હજુ ભવાઈ ખૂબ ભજવાય છે
    જંતી બાપા ને અમારું આખું ગામ ઓળખે છે અમારા ગામમા ત્રણ થી પાંચ દિવસ સુધી ભવાઈ ના ખેલ ભજવાય છે

  • @harishjoshi7452
    @harishjoshi7452 4 ปีที่แล้ว +1

    Ek Ranglo Ek Ranglee.

  • @પંડ્યાપીઆર
    @પંડ્યાપીઆર 4 ปีที่แล้ว +3

    હિરજી કેશવજી સરવળ ભવાઈ મંડળ ને રજૂ કરવા વિનંતી કરું છું

  • @rameshdarji9390
    @rameshdarji9390 4 ปีที่แล้ว +1

    विसराई गयेला युग उपर परदो उठावता
    माननीय जयंती भाई ए भवाई विषे
    खूब मर्मस्पर्शी वात करी
    भवाई वेश तो लिखित साहित्य छे
    परंतु भज़वाता स्वरूपे तेनो विका स
    लोक संस्कृति अने साहित्य नी वधारे
    निकट पहोंचे छू आपने हृदय पूर्वक
    धन्यवाद
    रमेश दरजी अमरावती महाराष्ट्र

  • @himmatbhaiprajapatu6882
    @himmatbhaiprajapatu6882 4 ปีที่แล้ว +1

    ભવાઈ મા હૂ પણ રમતો

  • @parbatbhaigadhavi7132
    @parbatbhaigadhavi7132 4 ปีที่แล้ว +1

    પેલા જે ભવાઈ મંડળ ની મોજ માણી છે એ આજે વિદેશ માં નથી આવતી ભાઇ

  • @pankajthakor6189
    @pankajthakor6189 4 ปีที่แล้ว +1

    ..ilikebhavae.b.m.t.gandhinager

  • @justicek4527
    @justicek4527 4 ปีที่แล้ว +2

    Salo kya bat he kya bat he kare chhe. Shu wat chhe tem bolvu joiye karan ahiya gujarati bhasha ma vat thay chhe.

  • @maheshraval30
    @maheshraval30 4 ปีที่แล้ว +1

    Apani sanshkruti apni olakh Chi. Jay ashit dada

  • @chandulalgandhi9232
    @chandulalgandhi9232 4 ปีที่แล้ว +1

    દ્રોપદી નુ પાત્ર તમે ભજવતા રહેજો... કૃષ્ણ જોવા મલશે કે નહીં એ હું નથી જાણતો... પણ એટલું તો ચોક્કસ કહીશ કે સુક્ષ્મ સ્વરુપે ચોક્કસ આવશે... આવશેને .. આવશે જ જય શ્રી કૃષ્ણ

    • @pratikmvyas4360
      @pratikmvyas4360 4 ปีที่แล้ว

      વાહ ખુબ સરસ
      જેન્તી દાદા

  • @chauhanganesh5801
    @chauhanganesh5801 4 ปีที่แล้ว +1

    આવી.જુની.નવાઈની.કહાનીના.નવા.વીડીયો.મુકો