માનવ સેવા | Khajur Bhai VLOGS | Saurashtra | Nitin Jani | Travel Vlogs | Social Work | New Vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 2.7K

  • @gujaratmahiti
    @gujaratmahiti 3 ปีที่แล้ว +117

    આ સમયમાં માનવતા શું કેવાય તે તમે કરી ને બતાવ્યું...ભગવાન તમને...વધારે આપે...ખુશ રહો નીતિનભાઈ તરુણ ભાઈ અને સમગ્ર જિગ્લી ખજૂર ટીમ

    • @parthdesai4765
      @parthdesai4765 3 ปีที่แล้ว +1

      આ બધા આશ્વાસન આપ્યા વગર કઈ ડોનેટ કર બાયલા

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 ปีที่แล้ว +356

    ગામ લોકો જ જો એકબીજાની મદદ ન કરે તો આવા ગરીબ લોકો દુઃખી જ થાય... ખજૂર ભાઈ તમારી આ સેવા અદ્ભુત છે.. ભગવાન તમારી team ને ખૂબ આગળ વધારે તેવી પ્રાર્થના

    • @chamthasanjay2598
      @chamthasanjay2598 3 ปีที่แล้ว +3

      🙏🙏🙏👍👍

    • @krunalgoswami2007
      @krunalgoswami2007 3 ปีที่แล้ว +2

      🙏🙏🙏

    • @mahehs6641
      @mahehs6641 3 ปีที่แล้ว +1

      ખજૂર ભાઈ તમે સારી સેવા કરો છો ભગવાન તમને સારી રીતે રાખશે ખુશ રાખશે

    • @BageshwarDham8457
      @BageshwarDham8457 2 ปีที่แล้ว

      અંજલી માના જાયા પવનપુત્ર હનુમાન દાદા તમને તમારા આશીર્વાદ માવજીભાઈ ડાભી

    • @rajugohil6394
      @rajugohil6394 2 ปีที่แล้ว

      Duniyama tamari jevu kam Tamara jevi manvta koi nibhavi no shake khajur bhai ♥ salaam

  • @h.keducation5518
    @h.keducation5518 3 ปีที่แล้ว +148

    રંગ છે તમારી મહેનત અને સેવા ને ‌તમે સેવા કરો એનું બમણું આપે ભગવાન તમને 🙏🙏

    • @NitinKumar-zn4qi
      @NitinKumar-zn4qi 3 ปีที่แล้ว +1

      Nitin. Dada. Tamne. Salam. Bhagvan. Tamne. Ano. Badalo. Apase

    • @KANU.R.GONDALIYA
      @KANU.R.GONDALIYA 3 ปีที่แล้ว +1

      Supar Bhai

  • @r_vijay6455
    @r_vijay6455 3 ปีที่แล้ว +10

    આ માનવતા એક ગુજરાતી ના દિલમાં જ જોવા મળે છે
    જય માતાજી ખજૂરભાઈ
    તમે જે સેવાનું કામ કરો છો એ અભિનંદને પાત્ર છે
    તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી માં ભગવતીને પ્રાથના

  • @sumitdave3022
    @sumitdave3022 3 ปีที่แล้ว +34

    ખજૂર ભાઈ તમે ગુજરાત ના અક્ષય કુમાર છો
    મને ગર્વ છે તમારા પર મહાદેવ તમને વધારે સેવા કરવા ની મોકો આપે
    જય શ્રી કૃષ્ણ

  • @davebrahm1028
    @davebrahm1028 3 ปีที่แล้ว +71

    તમારી જેવો માણસ આખી દુનિયા માં કોઈ નહી હોય. ♥️♥️
    તમે પણ તમારુ ધ્યાન રાખજો.

  • @gujaratmahiti
    @gujaratmahiti 3 ปีที่แล้ว +157

    હું એક યૂટ્યુબ ક્રીયેટર છું..નીતિનભાઈ જાની (ખજૂર ભાઈ)ની ચેનલ માં 3 મિનિટ ની સ્કીપેબલ advertise આવે તો પણ હું પૂરી advertise જોવ કારણ કે તેનાથી આવેલા પૈસાનો ખજૂર ભાઈ આવા માનવતા ભર્યા કામોમાં ઉપયોગ કરે છે☺️

    • @Superiorknowledge
      @Superiorknowledge 3 ปีที่แล้ว +1

      vahhh dost

    • @bharat23581
      @bharat23581 3 ปีที่แล้ว +6

      ખૂબ જરૂરી મદદ માટેની અપીલ 🙏
      વિવાન અશોકભાઇ વાઢેળ.. આ નામ છે સવા બે વર્ષના બાળકનું જેને SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ 1) નામની રેરલી થતી જિનેટિક બીમારી છે. જન્મબાદ જે રીતે બાળક એક ફૂટબોલરની જેમ સતત પગ ચલાવે રાખતું હોય એમ વિવાનના કેસમાં બનતું નથી. કમર નીચેનો ભાગ એકદમ સ્થિર જ છે. ડૉક્ટર્સને કન્સર્ન કરવાથી આ બીમારીનું નિદાન થયું છે. અને તેનો ઉપચાર છે સોળ કરોડનું એક ઇન્જેક્શન.... (યસ, થોડા સમય પહેલાં ધૈર્યરાજને હતી એ સેઇમ બીમારી.)
      જનરલી અમુક સાઇટ્સ પરથી આપણે ઘણી રિકવેસ્ટસ આવતી હોય છે પણ તેની ખરાઈ આપણે જાણતા હોતાં નથી. પણ અશોક (બાળકના પિતા)ને હું એકદમ સારી રીતે ઓળખું છું, મુન્દ્રામાં એક પ્રાઇવેટ કમ્પનીમાં સામાન્ય પગારદાર વ્યક્તિ છે. સોળ લાખની રકમ પણ તેના માટે સ્વપ્ન સમાનની હોય જ્યારે અહીં તો સોળ કરોડની વાત છે. ભલભલા શ્રીમંત લોકો માટે પણ આ રકમ સ્વપ્ન સમાન જ છે.
      પણ.... તાજેતરમાં જ બનેલા ધૈર્યરાજનો કિસ્સો અશોક તેમજ આપણા સહુ માટે એક આશાના કિરણ સમાન છે. જો એક બાળક માટે લોકો સોળ કરોડ જેટલી મોટી રકમ ભેગી કરી શકતા હોય તો વિવાન માટે પણ આપણે સહુ મળીને એ ના કરી શકીએ? ધૈર્યરાજના પિતાએ અશોકને ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને તેમણે જે impactguru નામના ફાઉન્ડેશનનો કોન્ટેકટ કર્યો હતો તેમનો જ કોન્ટેકટ અશોકે કર્યો છે અને ફન્ડ રેઇઝિંગ ચાલુ કર્યું છે. ડોકટરે આશરે એકાદ વર્ષ જેટલો સમય આપ્યો છે પણ જેટલા જલ્દી રૂપિયા ભેગા થશે તેટલું જલ્દી ઇન્જેક્શન અપાઈ શકશે અને તેટલી જલ્દી રિકવરી આવશે.
      આ એક બાળકના જીવનનો સવાલ છે એટલે એકદમ બેશરમ બનીને તમને સહુને પ્રાર્થના કરીશ કે તમારાથી બને તેટલી સહાય કરો.. અત્યારની કોવિડ સિચ્યુએશન બાદ સહુ કોઈ ડોનેશન આપી જ શકે એવું ન પણ બને પણ પ્લીઝ તમે આ પોસ્ટ આગળ વધારી તમારા જેટલા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વ્હોટ્સએપ, વિ.) તેમાં આ મેસેજ ફેલાવી પુણ્યના કાર્યમાં સહભાગી બની શકો છો. ઈનફેક્ટ રૂપિયાના દાન કરતાં પણ કોઈ સક્ષમ વ્યક્તિ સુધી આ વાત પહોંચાડીને થતી મદદ સહુથી મોટી મદદ છે. નીચે ડિટેઇલ્સ શેર કરું છું.
      impactguruની લિન્કમાં તેના બધાય રિપોર્ટ્સ, અત્યાર સુધી ભેગા થયેલા રૂપિયા, વિવાનની કન્ડિશન તેમજ તેના ફોટોઝ છે જેથી transparency રહે.
      www.impactguru.com/fundraiser/help-vivan-ashokbhai-vadhel#cb=
      સહુનો ખૂબ ખૂબ આભાર, આટલું લાબું લખાણ વાંચીને મદદનો હાથ લંબાવવા માટે.. આપણે સહુ સાથે મળીને એક જીવન ચોક્કસથી બચાવીશું...

    • @gauravmakwana985
      @gauravmakwana985 3 ปีที่แล้ว

      Sachi vat se

    • @rahuldabhi5214
      @rahuldabhi5214 3 ปีที่แล้ว

      Add par click karvathi vadhare paisa male

    • @greatmusical9330
      @greatmusical9330 11 หลายเดือนก่อน

      હું પણ

  • @beingasuccessfulperson3958
    @beingasuccessfulperson3958 3 ปีที่แล้ว +43

    હે ભગવાન ! પૈસા દેવા હોય તો આવા માણસો ને દેજે જેથી તેનો સદુપયોગ થાય. ખૂબ જ સરસ નિતીન ભાઈ. અમે પણ મોટા થઈ ને આવા નેક કામો કરીશું

    • @satishpancoli4502
      @satishpancoli4502 3 ปีที่แล้ว +1

      સાચી વાત છે ભાઈ

  • @alpeshraval476
    @alpeshraval476 3 ปีที่แล้ว +10

    ખજૂર ભાઈ આપ ના કાર્યો જોઈ અમે પણ આવા સારા કાર્યો કરી એ એ લાગણી સભર આપનો ખુબ ખુબ ધન્યવાદ..💐

  • @funnybaba7403
    @funnybaba7403 3 ปีที่แล้ว +7

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દિકરા જન્મ થયો એમના ઘરે ભગવાન શિવ તમને સદાય સુખી રાખે

  • @bharatjethava4245
    @bharatjethava4245 3 ปีที่แล้ว +158

    નીતિનભાઈ, તમારી પુરી ટિમ પર અમને ખૂબ ગર્વ છે ભાઈ..! 🙏 વિડીયો જોતા જોતા આંખના ખુણા ભીના થઈ ગયા.. પ્રણામ .. વંદન.. 🙏

    • @user-Vishalvlogpatan
      @user-Vishalvlogpatan 3 ปีที่แล้ว +2

      💯%

    • @sagarparmarparmar1235
      @sagarparmarparmar1235 3 ปีที่แล้ว +2

      G J 4

    • @kantachauhan7081
      @kantachauhan7081 3 ปีที่แล้ว

      God bless you

    • @vijaykakadiya3943
      @vijaykakadiya3943 3 ปีที่แล้ว

      1000%

    • @mernaresh3271
      @mernaresh3271 2 ปีที่แล้ว

      ખજુર ભાઈ તમે મારા માટે ભગવાન શવો તમારી પૂજા કરું તોય ઓશી પડે આ મરો નબરશે ૯૧૦૪૫૧૫૭૭૧ ભગવાન કરે તમારા પગ મને ધોવાનો મોકો આપે ભગવાન જેમ કે ખારવાએ રામ ના પગ થોયા એવો મોકો એક ભગવાન મને આપે એવી શેલી મારી ઈ ઈશા શે નીતીન ભાઈ હૂં શબરી જેમ વાટ જોશ તમારિ ખજુર ભાઈ એક વાર મોકો આપજો

  • @trainfanwithmayank4133
    @trainfanwithmayank4133 3 ปีที่แล้ว +60

    "ગુજરાત ના સોનુ સુદ"
    ભગવાન તમને ઘણુ આપે🙏🙏🙏

    • @parthdesai4765
      @parthdesai4765 3 ปีที่แล้ว +1

      આ બધા આશ્વાસન આપ્યા વગર કઈ ડોનેટ કર બાયલા

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 2 ปีที่แล้ว +9

    નીતીનભાઇ ની હીંમત ને દાદ આપવી પડે ભગવાન તમને ખુબજ હીંમત આપે

  • @Hirenhad4
    @Hirenhad4 3 ปีที่แล้ว +8

    Nitin Bhai Don't get frustrated on negative people who write negative comments. Nitin Bhai you are doing very good job. Even you are motivating other to come forward and help needy people. Your contribution is valuable. 99 % people are with you.

    • @HemantAvasare-y2m
      @HemantAvasare-y2m 9 หลายเดือนก่อน

      I like your comment because khajur Bhai is really great person Bhagwan unke sath hai n my ashirvad 🌹

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +7

    ધન્ય છે બેટા તારી જનેતા ને કે તારા થકી અનેક જનેતા ના જીવન ઉજાગર થયા ખૂબ ખૂબ અભિનંદન મારો ઠાકર ખૂબ જ સ્વસ્થ અને નીરોગી આયુષ્ય આપે 👌👌👌👌👍👍👍

  • @himatgudrasiya3514
    @himatgudrasiya3514 3 ปีที่แล้ว +140

    ભગવાન શ્રી કૃષ્ણ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે ‌ તમે તો ભાણવડ ‌નુ‌ ગર્વ છો

    • @rajgammer2545
      @rajgammer2545 3 ปีที่แล้ว

      Bhai aa vives chape ce

    • @rajgammer2545
      @rajgammer2545 3 ปีที่แล้ว

      Aa sachi vaat che mara thi dhul tay gay mane maf kar jo yaar

    • @umedbhaimerani5041
      @umedbhaimerani5041 2 ปีที่แล้ว

      @@rajgammer2545 knowthat we are looking to buy this mmo kk mm MMM m know my m.oo
      M mm pmo this email may not use this one n mmmmmmm nmmokmok mm kkkkkkkkkkkkkkp mm MMM okokoomoomoomoomoomooooomomoooomoomooo.moookomomoooo kk ooomooooooooomomoooooooomo kk kkkkkkkkkkopomoooooooo9oom9oo9
      Oo.oo.o.ooooomno.ommooomooom kk ji

  • @samarthvasava2877
    @samarthvasava2877 3 ปีที่แล้ว +5

    Bhai... Bovaj ગર્વ થઇ છૅ તમારી પર ધન છૅ તમારા માત પિતા ને, આવા દીકરાને જન્મ આપ્યો જેના હૃદયમાં સાકસત ભગવાન વસે છૅ.

  • @shardabendhamal267
    @shardabendhamal267 2 ปีที่แล้ว +5

    ખજૂર દિકરા તમે બહુ માનવસેવા કરોછો તમને રણછોડ રાય ને માતા જી ખૂબ જ સુખી ને ધનવાન બનાવે મારા આશીર્વાદ 🙏🙏🙏🙏🙏

  • @foodjourneywithsunitaratho1667
    @foodjourneywithsunitaratho1667 3 ปีที่แล้ว +11

    ખજુરભાઈ તમે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરો છો આ બધા લોકો પુરા જીવન ભર તમને યાદ કર છે. ભગવાન ભોળનાથ તમને હંમેશા ખુશ રાખે એવી અમારા પુરા પરીવાર ની પ્રાથના છે.🙏🙏

  • @nikunjgohil3415
    @nikunjgohil3415 3 ปีที่แล้ว +7

    બીજાનું દુઃખ જોઈને
    તમને પણ દુઃખ થાય તો સમજવું કે
    ભગવાને તમને માણસ બનાવીને
    કોઈ ભૂલ નથી કરી...
    નીતિન ભાઈ we all love you.💗દિલ થી..
    🙏God bless you & your all team members🌠

  • @darshanapunatar7739
    @darshanapunatar7739 3 ปีที่แล้ว +6

    તમારા આ સેવાયજ્ઞએ તમને મુઠ્ઠી ઊંચેરા માનવી બનાવી દીધા છે.
    Hats off to entire team.🙏

  • @dodiyasanjaybhai9137
    @dodiyasanjaybhai9137 3 ปีที่แล้ว +9

    નીતિનભાઈ તમે ખુબ સરસ કાર્ય કરી રહ્યા 6o aava કાર્યો કરી લોકો નું દિલ જીતી રહ્યા 6o ખુબ સરસ.. અમારો ફૂલ સપોર્ટ 6..👍

  • @shaileshmachesa4770
    @shaileshmachesa4770 3 ปีที่แล้ว +4

    ખૂબ સરસ કામ કરી રહ્યા છો નિતિનભાઈ ભગવાન માતાજી તમને ખૂબ આગળ વધારે.❤You're real hero nitinbhai🙏

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +7

    ખજૂર ભાઈ માનવતા ની મહેક તમારા દિલમાં રહેલી છે. ધન્યવાદ🙏 પોરબંદર🙏

  • @patelheenakirti8639
    @patelheenakirti8639 3 ปีที่แล้ว +5

    ખુબ સરસ ભાઈ તમે અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન ભગવાન તમને ખુબ ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના 🙏🙏🙏🙏

  • @hareshbaria1683
    @hareshbaria1683 3 ปีที่แล้ว +8

    સાહેબ તમારા માતાપિતાને 100 100 સલામ...🙏🙏
    ગુજરાતના બધા જ માતાપિતાને તમારા જેવા દિકરા આપે એવી અમારી પ્રભુને પ્રાર્થના...🙏🙏

    • @prahladthakor272
      @prahladthakor272 3 ปีที่แล้ว

      સાહેબ તમારા માતા-પિતા ને 💯💯 સલામ 🙏🙏... ગુજરાતના બધાજ માત પિતા ને તમારા જેવા દિકરા આપે એવી પ્રભુને પ્રાર્થના

  • @viralvaghela2759
    @viralvaghela2759 3 ปีที่แล้ว +6

    ગુજરાત નો સાવજ છે ભાઈ... ખજૂર ભાઈ.... આપ ને સત સત નમન.. આપ ના કર્યો જોઈ ને આપ ને સલામ કરવા નું મન કરે છે... 🙏🙏🙏🙏🙏

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas7633 3 ปีที่แล้ว +13

    માનવ સેવા એ જ પ્રભુ સેવા. 🙏🙏
    Great khajur bhai and team 👌👍👍👍

  • @parthbaraiya5548
    @parthbaraiya5548 3 ปีที่แล้ว +4

    સલામ છે તમારા જેવા કલાકારો ને જે આવી કપરી પરસ્થિતિમાં માં લોકો વચ્ચે આવે છે અને તેમની મદદ કરે છે ❤️ ભગવાન તમને જાજુ આપે મારા ભાઈ

  • @lhmavani7779
    @lhmavani7779 2 ปีที่แล้ว +4

    ખજૂર ભાઈ ધન્યવાદ આપું છું કે દરેક માણસ નું દુઃખ ભાગવા તમે જે બીડું ઉપાડ્યું તે બદલ ભગવાન તમારું સારુ કરશે જય માતાજી

  • @chandrakantm5511
    @chandrakantm5511 3 ปีที่แล้ว +12

    નિતીનભાઈ અને તરુણભાઈ ભગવાન તમને 100 વર્ષ ના કરે અને સ્વાસ્થ્ય બહુ સારું રાખે
    જય સ્વામિનારાયણ 🙏🙏🙏👌👌👌❤❤❤

  • @varshankumar3847
    @varshankumar3847 3 ปีที่แล้ว +18

    ખજૂર ભાઈ તમારા જેવા માણસ કોઈ નથી ગરીબો ને આવા સમયમાં કે બહુ મદદ કરે છે ખજૂર ભાઈ ખુબ આભાર તમારો જય માતાજી

    • @parthdesai4765
      @parthdesai4765 3 ปีที่แล้ว

      આ બધા આશ્વાસન આપ્યા વગર કઈ ડોનેટ કર બાયલા

  • @solankibhursinh8582
    @solankibhursinh8582 3 ปีที่แล้ว +4

    આ સ્વાર્થી દુનિયામા ઘણા એવા જોયા છે જે પોતાના પણ આટલો સાથ નથી આપતા ખરેખર ધન્ય છે તમને અને તમારી ટીમ ને ખુબ આગળ વધો તમે ભગવાન ખુબ આપે તમને

  • @jigarbhairajyaguru949
    @jigarbhairajyaguru949 3 ปีที่แล้ว +5

    તમારા માતા પિતા ને ધન્ય છે, જે તમને આ કામ સહકાર આપે છે

  • @arjunsinhvaghela8386
    @arjunsinhvaghela8386 2 ปีที่แล้ว +6

    ખજૂર ભાઈ તમે ગામ લોકો ની મદદ કરીને ખુબજ સરસ કામ કરી રહ્યા છો. પણ તેની સાથે સાથે એક અવાજ ભ્રષ્ટાચાર પણ આપી દો.
    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @dayavanthakor3877
    @dayavanthakor3877 3 ปีที่แล้ว +34

    ખુબ સરસ સાહેબ શ્રી 🙏
    ખુબ ખુબ અભિનંદન ❤️ 🙏જય શ્રી રામ 🙏

  • @nileshparmar784
    @nileshparmar784 2 ปีที่แล้ว +7

    નીતીનભાઇ તમે તો દુઃખી યાના બેલી છો તમારા વીડીયો જોવાની બોવજ મજા આવે છે જય માતાજી🙏🙏🙏

    • @zalasidhdharajsinh8833
      @zalasidhdharajsinh8833 ปีที่แล้ว +1

      Khajurbhaaimaretamaarijarursemaradekranopolisnoodrrokaigyosemapasekoijspotnhitomahebanikarenemanesapotkrogaamkaransagartalukobechajijilomahesana
      MàhesanaghebechArajinevcheasjolghi3km

    • @zalasidhdharajsinh8833
      @zalasidhdharajsinh8833 ปีที่แล้ว +1

      Tametobhagavanso

  • @KetansinhChauhan-bp3jv
    @KetansinhChauhan-bp3jv 3 ปีที่แล้ว +4

    વાહ.. વાહ.. ખુબ ખુબ આભાર
    ગુજરાતના સોનુ સુદ 👏👏

  • @krunalsoni09
    @krunalsoni09 2 ปีที่แล้ว +6

    આકાશ માં ઉડવાનું પણ પગ જમીન પર રાખવાના તમારી જોડે થી જ શિખવાની જરૂર છે બધા ને🙏 જય શ્રી કૃષ્ણ🚩જય માતાજી👌🙏

  • @laxmanthakor5815
    @laxmanthakor5815 2 ปีที่แล้ว +7

    સલામ છે તમારા કામને નીતિનભાઈ તમારા માટે સબંદો ઓછા પડે બિરદાવા માટે 👍

  • @madhhviraj4089
    @madhhviraj4089 3 ปีที่แล้ว +84

    LUCKY PARENTS TO HAVE YOU AS A SON 🎉🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎊💕💕💕💕💕💕💕💕💕💕

  • @rajukodi6455
    @rajukodi6455 3 ปีที่แล้ว +5

    ખજૂર ભાઈ આવા સારા કામ કરો ભગવાન તમને દોઢસો વરસ ના પૂરેપૂરા કરે જય માતાજી

  • @manuahir3445
    @manuahir3445 3 ปีที่แล้ว +5

    દ્વારકાધશ તમને 100 વર્ષ ની જિંદગી આપે ભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @King-py4yo
    @King-py4yo 3 ปีที่แล้ว +10

    ભગવાન તમારી ટીમ ને ખુબ આગળ વઘારે👌🏻👌🏻👍🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @meet5782
    @meet5782 3 ปีที่แล้ว +15

    This is Gujarat's Sonu Sood ❤️❤️❤️❤️❤️ we are proud of you ❤️❤️❤️❤️❤️❤️

  • @gunjariaharshal7568
    @gunjariaharshal7568 3 ปีที่แล้ว +26

    ખજુરભાઈ ધન્ય છે. તમારી અને તમારી ટીમ ની મેહનત ને. ગુજરાત ના તમે પહેલા વ્યક્તી હશો કે તમારl જેટલી મદદ લોકો ને કોઈએ નહી કરી હોઈ.

    • @parthdesai4765
      @parthdesai4765 3 ปีที่แล้ว +1

      આ બધા આશ્વાસન આપ્યા વગર કઈ ડોનેટ કર બાયલા

  • @bharatmakavanavlogs9038
    @bharatmakavanavlogs9038 3 ปีที่แล้ว +18

    Love you Bhai
    તુમ જીયો હજારો સાલ
    જય મોગલ
    જય માતાજી ભાઈ

  • @sandiprupapara3350
    @sandiprupapara3350 3 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ સરસ કામ કરો છો આપ. ભગવાન તમને ખૂબ આપશે આવી મારી પ્રાર્થના છે

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +2

    માનવ સેવા એ જ પ્રભુ સેવા. પોરબંદર🙏

  • @jigarbhairajyaguru949
    @jigarbhairajyaguru949 3 ปีที่แล้ว +4

    ભગવાન તમને અથા સંપતિ અને વૈભવ આપે!!!

  • @gjffgamer6032
    @gjffgamer6032 3 ปีที่แล้ว +10

    તમે બોવ સારુ કામ કરી રહ્યા છો ખજૂર ભાઈ ❣️

    • @RATHODGAMING85
      @RATHODGAMING85 3 ปีที่แล้ว +1

      Kevi hale free fire

    • @gjffgamer6032
      @gjffgamer6032 3 ปีที่แล้ว

      @@RATHODGAMING85 મસ્ત હો તમારી 😂

    • @nandrajahir9185
      @nandrajahir9185 3 ปีที่แล้ว

      Mari pan mast hale free fire

  • @itsviralzone8152
    @itsviralzone8152 3 ปีที่แล้ว +24

    વાહ, તમારી સેવા અદભુત છે. ધન્ય છે એ જનેતા જેણે આવા રત્નને જન્મ આપ્યો

    • @parthdesai4765
      @parthdesai4765 3 ปีที่แล้ว +1

      આ બધા આશ્વાસન આપ્યા વગર કઈ ડોનેટ કર બાયલા

  • @arjun.parjun.p7247
    @arjun.parjun.p7247 2 ปีที่แล้ว +7

    નિતીનભાઇ તમે ભગવાન ના અવતાર સો મારા રામ તમારી રક્ષા કરે

  • @babubhaipatel8149
    @babubhaipatel8149 2 ปีที่แล้ว +1

    ખજુર બેટા ધંનયવાદ ખુબ આંભાર તુ ભંગવાન બનીને લોગોની મદદકરેછે બટ પુરીટીમને લાબુ આયુષ આપે સાજાનરવા રાખે ખુબ ધંનવાન બનાવે જય બાપા સીતારામ

  • @Crl6623
    @Crl6623 3 ปีที่แล้ว +1

    આને પ્રધાન મંત્રી થાવાની ઝરુરસે ખુબ સરસ કામ કરોસો એ લોકોનું દુઃખ સમઝેસે બાકી અત્યાર ના નેતા બધા હીઝડાછે ખુબ સરસ 🙏🙏

  • @kishorn.z9300
    @kishorn.z9300 3 ปีที่แล้ว +5

    તમે જે સેવા કરો છો તેના માટે કોઈ શબ્દો નથી
    ઈશ્વર તમને ખુબ ખુબ ખુશ રાખે 😊

  • @cubemaster5942
    @cubemaster5942 3 ปีที่แล้ว +31

    ઓહો.... મહેશદાદા ની એનટ્રી ... 💪💪❤❤

  • @umatshgan2949
    @umatshgan2949 3 ปีที่แล้ว +4

    તમારિ જનેતા ને ધન્ય વાદ
    નિતીન ભાઈ

  • @mehulshah7853
    @mehulshah7853 2 ปีที่แล้ว

    Nitinbhai & team... Tame badha j real life hero che... Video joi ne aankh ma pani avi jai che... God bless you all..

  • @dhanrajvekariya8497
    @dhanrajvekariya8497 3 ปีที่แล้ว +1

    લોકો આટલા બધા સ્વાર્થી હોઈ એ સ્થિતિ આવનારા ભવિષ્ય માટે જોખમરૂપ હોઈ શકે છે...
    નીતિનભાઈ તમારા કર્મ માં ધર્મના દર્શન થાય છે...Salute...જય શ્રીરામ

  • @ravatkalpesh716
    @ravatkalpesh716 3 ปีที่แล้ว +5

    ભગવાન તમને ખુબ આપે.. મહાદેવ ની કૃપા સદા તમારા પર રહે.લક્ષ્મીજી સદા માટે કૃપા રાખે.. એવી લક્ષ્મીનારાયણ પ્રાર્થના કરું છું... જય ગૌમાતા... ઓમ નમઃ શિવાય.....

  • @mrhituvlog04
    @mrhituvlog04 3 ปีที่แล้ว +4

    નીતિનભાઈ ધન્ય છે તમને ભગવાન તમને ખુશ રાખે તેવી પ્રાર્થના 🙏🙏

  • @kamleshlimbdiya8848
    @kamleshlimbdiya8848 3 ปีที่แล้ว +56

    નીતીનભાઈ મારી પાસે પૈસા નથી પણ મારા માટે કામ હોઇતો કે જો ૮૧૪૦૬૦૧૪૬૧મારો નબરસે

    • @Superiorknowledge
      @Superiorknowledge 3 ปีที่แล้ว +7

      emni chhanel ma je ads aave chhe e puri juoo ane support kro....

  • @chiragdabhani2463
    @chiragdabhani2463 3 ปีที่แล้ว +1

    Gajjab Yaar Nitin bhai.. salute chhe tamne..aatli himmat koi svarth mate pan na kare ane tame to nisvarth aatlu badhu kaam karyu.garv chhe Tamara jeva gujarati par.salute kariye etli ochhi chhe tamne 🙏🙏🙏🙏👍👍👍👍

  • @Gamingworld12049
    @Gamingworld12049 2 ปีที่แล้ว +2

    ધન્યસે તમારી સેવા ને ભગવાન તમને જાજુ આપે

  • @Dada_Digital
    @Dada_Digital 2 ปีที่แล้ว +5

    🙏ઘણું આપે તમને મારાં કુળદેવી માઁ અને રામા પીર બાપા 🙏

  • @vijayvalaofficial6689
    @vijayvalaofficial6689 3 ปีที่แล้ว +8

    તમારા જેવા લોકો હસે તો કેરે પણ દૂનયામા વાધો નય આ વે ભાઈ વા જય માતાજી માતાજી તમને ખૂબ આગળ વધારે

  • @RAMDEVSTUDIOMINAPUR
    @RAMDEVSTUDIOMINAPUR 3 ปีที่แล้ว +7

    તમારા વિડિઓ જોય ને મારી આંખ માં આસું આવી જાય છે ખજૂર ભાઈ 👍👍👍 આવા જ સારા કામ કરતા રહો 😭😭😭

  • @kheradiyabhai4742
    @kheradiyabhai4742 3 ปีที่แล้ว +1

    Kubh sar khjur bhai 🙏 Manav seva ej parbhu seva

  • @vruttapatel1224
    @vruttapatel1224 3 ปีที่แล้ว +12

    Jay Swaminarayan 🙏🏻 God bless you

  • @dharamsimakwana9613
    @dharamsimakwana9613 3 ปีที่แล้ว +7

    સો વાતની એક વાત આવતા વખતે ગુજરાત ના મુખ્યમંત્રી ખજુરભાઈ જ💪🙏💪

  • @darshchaudhari3672
    @darshchaudhari3672 3 ปีที่แล้ว +53

    બધાને વિનંતી છે કે આવી સેવા કરો ભાઈ આવું તો કળયુગમાં પણ નહીં કર્યું હોય ખજૂર ભાઈ ને કરોડો વંદન

    • @Superiorknowledge
      @Superiorknowledge 3 ปีที่แล้ว +2

      emni chhanel ma je ads aave chhe e puri juoo ane support kro....

    • @parthdesai4765
      @parthdesai4765 3 ปีที่แล้ว +2

      વંદન કર્યા વગર આ બધા આશ્વાસન આપ્યા વગર કઈ ડોનેટ કર બાયલા

  • @VasantBariaofficial
    @VasantBariaofficial 2 ปีที่แล้ว +3

    ખજૂર ભાઈ બવ સરસ કામ કર્યું હો ભગવાન તમને બવ આપે 👌👌👌

  • @sandippandya7857
    @sandippandya7857 3 ปีที่แล้ว

    Nitin Bhai Tamne Dil Thi Salute Yar.... Mahadev ni Krupa tamara upar kayam mate rahe ane aava seva na kam karva ni Tamne Mara Mahadev Shakti aape

  • @dineshrathoddineshrathod8929
    @dineshrathoddineshrathod8929 3 ปีที่แล้ว +3

    ધન્ય છે ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન ભાઈ તમો ને કે તમે જે ગરીબ લોકો ના કામ કરો સવો જય માતાજી. 🙏🙏🙏

  • @VRCreativity
    @VRCreativity 3 ปีที่แล้ว +72

    🙏🏻

  • @maulikharipara9683
    @maulikharipara9683 3 ปีที่แล้ว +12

    ભગવાન નું બીજુ રૂપ ખજૂર ભાઈ અને તેમની ટીમ 🙏🙏🙏🙏

    • @manavseva8532
      @manavseva8532 3 ปีที่แล้ว +2

      Shahi bat he bhai

    • @manavseva8532
      @manavseva8532 3 ปีที่แล้ว +2

      th-cam.com/channels/hVvsZnPZIErsMKQSO3uVgA.html

    • @manavseva8532
      @manavseva8532 3 ปีที่แล้ว +2

      My chenal link hai

  • @maheshrathodbabra4224
    @maheshrathodbabra4224 3 ปีที่แล้ว +5

    ધન્ય છે તમને નીતિનભાઈ આંખ માં આંસુ આવી ગયાં 🙏 તમે એવી સેવા કરી રહ્યા 😭

  • @nileshchudasama7547
    @nileshchudasama7547 2 ปีที่แล้ว +3

    જયમાતાજી ખજુર ભાઈ તમેઆવિ આવી મદદ કરતા જાજો ખજૂર ભાઈ તમે

  • @rathodbhadresh3068
    @rathodbhadresh3068 3 ปีที่แล้ว +3

    દાદા તમારા ગ્રૂપ ને ખૂબ જ ધન્યવાદ .....્

  • @jigneshshrimali7988
    @jigneshshrimali7988 3 ปีที่แล้ว +12

    Proud of you brother
    Bholenath tamari har manokamna puri kari Love your team 👍👍

  • @undeadanuel3799
    @undeadanuel3799 3 ปีที่แล้ว +23

    Government announced 1000 crore as compensation of taute. But that 70% of the money went to pocket of Gujarat government & only 30% money given to people.
    Right to information is just a myth now days.
    Khajur bhai is doing far better than government. Best of Luck sir

  • @ashishsadhu143
    @ashishsadhu143 3 ปีที่แล้ว +5

    My humble respect and adoration to you nitin bhai Sir. All other millionaires are there but your works are superb. You are a true and real human being with kind and loving heart.

    • @ગોગાનીલાડકી
      @ગોગાનીલાડકી 2 ปีที่แล้ว

      ધન્યવાદ નીતિનભાઈ ઇષ્ટદેવ ભગવાન તમને તમારી ટીમને ને સુખી રાખે🙏👍

  • @anshmixbhaji3307
    @anshmixbhaji3307 3 ปีที่แล้ว +1

    Khajur bhai tame sabit karavayu che ke manav seva aej prabhu seva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hinduektamanch6350
    @hinduektamanch6350 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ કામ કરી રહ્યાં સો નીતિન ભાઈ તમે માનવ સેવા એજ પ્રભુ સેવા તમે ગુજરાત નાં સાચા રત્ન savo ભાઈ

  • @OnlyOne-wl2vc
    @OnlyOne-wl2vc 3 ปีที่แล้ว +21

    Government of Gujarat needs to contribute in this situation. We give him vote for better tomorrow yet some villages have no primary facilities..
    RIP 🙏 HUMALITY 🙏

  • @maulikharipara9683
    @maulikharipara9683 3 ปีที่แล้ว +37

    અમે તમારી સાથે છીએ તમે આમને આમ આગળ વધો🙏🙏🙏🙏🙏🙏

    • @manavseva8532
      @manavseva8532 3 ปีที่แล้ว +4

      હુ પન સાથે છુ

    • @hariparahiten7107
      @hariparahiten7107 3 ปีที่แล้ว +3

      ભાઇ જરૂર હોય તો ક્યારેક યાદ કરજો

    • @crazygaming-pj2mw
      @crazygaming-pj2mw 3 ปีที่แล้ว +2

      સદા શુખિ રહો

  • @arunjani359
    @arunjani359 3 ปีที่แล้ว +8

    We are feeling proud to have you as our country citizen 🙏🏻🙏🏻🙏🏻

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 ปีที่แล้ว

    જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમે આ કળિયુગમાં ભગવાન બનીને ઊભા રહીને બોવ જ મહેનત કરી ને મદદ કરી છે

  • @vaibhavsojitra7831
    @vaibhavsojitra7831 3 ปีที่แล้ว

    Jaldi thi khajur bhai na 10 million subscribers thay jay
    Jay mataji

  • @jinaldesai3265
    @jinaldesai3265 3 ปีที่แล้ว +5

    ભગવાન તમને ઘણું આપે ભાઈ 🙏🙏 ધન્ય છે તમને .

  • @alkasworld7153
    @alkasworld7153 3 ปีที่แล้ว +12

    Such a gre8 nd kinded person u r, really heart touching helping to others.... salute to u...... grow more nd more

  • @lakhanahir4860
    @lakhanahir4860 3 ปีที่แล้ว +4

    ખજૂર ભાઈ તમે ખુબ જ આગળ વધો ખુબ જ આગળ પ્રગતિ કરો એવી પ્રાથના

  • @jenildonga4181
    @jenildonga4181 3 ปีที่แล้ว

    Jordar khajurbhai ankh ma asu avi Jay Aa video joy ne khare khar

  • @bhagchandpingoliya725
    @bhagchandpingoliya725 8 หลายเดือนก่อน

    पानी नहीं देना चाहते उनकी संवेदनाएं खत्म हो चुकी है, लेकिन खजूर भाई जैसे लोगों की संवेदनाएं जिंदा है।

  • @DIP_21
    @DIP_21 3 ปีที่แล้ว +40

    આવાજ સારા કામ કરો ભાઈ❤️❤️

  • @SOLANKI_ASHVIN_2838
    @SOLANKI_ASHVIN_2838 3 ปีที่แล้ว +40

    ભાઈ તમે વીડીયો બઘા જોવો છો
    પણ ભાઈને 100 માથી 30 ટકા
    સપોટ કરે છે તો ભાઇયો સપોટ કરો
    પૈસા ના આપો તો કાય નય પણ
    લાઇક , શેર , સબ્સકાબ તો કરો
    કાઇ કરો નય તો કાય નય કરે અેને તો કરવાદો

  • @unstoppable9090
    @unstoppable9090 3 ปีที่แล้ว +8

    Great Men Great Work.... God Bless you Bossss...

  • @mukeshjoshi4760
    @mukeshjoshi4760 3 ปีที่แล้ว

    વાહ ભુદેવ વાહ ધન્ય છે તમારી નિઃસ્વાર્થ સેવા ને... 👍

  • @ravirajahirmakvana1718
    @ravirajahirmakvana1718 3 ปีที่แล้ว +1

    Khajur bhai hu ravi ahir dada murlidhar ne hu prathna karu chu ke tamne khub khub khub j dhan bhagvan dwarikadhish avi hu prathna karu chu jethi tame garibo ne madad kari sako j.shree krishna