Ravindrasinh Jadeja અને Rivabaaના આંતરિક ઝઘડા જાહેર ચર્ચાનો વિષય। કાશીમાં પણ કાગડા કાળા?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 345

  • @chinubhaipatel9178
    @chinubhaipatel9178 5 หลายเดือนก่อน +70

    આપણી આ સંસ્કૃતિની કમનસીબી છે સંયુક્ત કુટુંબ પ્રથા ઉઠતી જાય કોઈ વખત અભિમાન છલકાય છે

  • @KiritsinhChauhan-os5nr
    @KiritsinhChauhan-os5nr 5 หลายเดือนก่อน +53

    કરોડો કમાણા ખુબ નામના મેળવી પણ શુ કામની જો તમે બાપના હૈયા થાળી ન શક્યા....

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 5 หลายเดือนก่อน +217

    માવતર ગમે તેવા હોય સાચવવા છોકરા ની ફરજ છે

    • @Jignanikhani...
      @Jignanikhani... 5 หลายเดือนก่อน +7

      Avu jruri nthi k bdha mavter Sara j hoy.....mare nanpan thi j ma nthi to Bas nkru Kamvadi ne Jem Kam j krayvu.....Ane saare bhi mara baba ne jyare blood cancer thi pidato to ty bhi AK bas sov sov ne swarth dekhay ee mavter ne ky rite AK maa maff kri ske.....to samaj hamesha jaj kri le che pan kyarek mavter Bhuli jay che k jy mavter ni jrur hoy chokra ne tyare ...mavtere pan samjvu joy....aj Maro babo to off thy gyo pan ..hu AK ma njariya thi mara sasu ne jindgi bhar maff kevi rite kri saku......atle hmesha sitvetion pela Jovi....kyk mavter no igo atlo vadhi jay....che...aa kaliyug che...Bhai.....aje me AK nvi ma nu torching sahan kryu saare bhi sahan kryu pan mmaa thy ne je mara dikra ne jy jrur hti 9 years ne ty je Loko avu vartan kre ee mavter ne hve kem maff kru bolo...AK maa thy ne...

    • @cyberdevils5685
      @cyberdevils5685 5 หลายเดือนก่อน +3

      ​@@Jignanikhani...
      Definitely Ben,
      Taali Koi Divas Ek Haath Thi Nathi Vaagti Hoti
      Pan Aa Samaj No Niyam J evo che ke
      Maa Hoy Ke Baap Emni Bhul Tamare Tamara Maatha Par J Levi Pade Che,
      Chahe Tame Ketla bhi Sacha Hoy..
      And Last Thing
      Kudrat Tamne Sahan Sakti Aape Future Ni Life Mate Evi Prabhu ne Mari Prathna..👍🙏

    • @amishapatel9931
      @amishapatel9931 5 หลายเดือนก่อน +2

      @@Jignanikhani... બેન તમારી વાત એકદમ સાચી છે સમાજ કે લોકો વહુ નો વાંક કાઢે પણ એકવાર એજ સાસુ સસરા ને પૂછો કે એ લોકો એમના સાસુ સસરા માટે કેટલું કરીયું છે.

    • @Royaldivugj12
      @Royaldivugj12 5 หลายเดือนก่อน +1

      Bilkul ❤bhai

    • @Penaldogslayer
      @Penaldogslayer 5 หลายเดือนก่อน

      ​@@Jignanikhani... Buddhi nu pradarshan na karso Ben..
      8 fail chho k 9?

  • @shambhuahir4415
    @shambhuahir4415 5 หลายเดือนก่อน +47

    જમાવટ ગૂજરાત નાં નાના મોટા સમાચાર ખુબ સરસ રીતે રજુ કરે છે
    ખુબ સુંદર જમાવટ ❤❤

  • @rameshbhansali5721
    @rameshbhansali5721 5 หลายเดือนก่อน +219

    આ રીવાબા સેલિબ્રિટી છે તે જે કરશે તે પબ્લીક જોશે. પ્રજા ની સેવા કરત પહેલે માતા પિતાની સેવા કરવી જરુરી છે.કોણ વોટ આપશે ?

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan 5 หลายเดือนก่อน

      જે અંધભક્તોના સંસ્કાર આના જેવા હોય તેવા જ. 🙅🫣

    • @Hgygffhgfhfgddhjtf
      @Hgygffhgfhfgddhjtf 5 หลายเดือนก่อน +4

      बिल्कुल सही बोला

    • @Royaldivugj12
      @Royaldivugj12 5 หลายเดือนก่อน +5

      Bilkul❤

    • @avatar2.038
      @avatar2.038 5 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤

    • @dhrachavda1119
      @dhrachavda1119 5 หลายเดือนก่อน

      🎉🎉

  • @RourOfTheLion
    @RourOfTheLion 5 หลายเดือนก่อน +218

    હાથી ને દાંત ખાવા ના અલગ અને દેખાડવા ના અલગ હોય છે રિવાબા ને આવું જ છે.... કઈક...

    • @vineshpatel7609
      @vineshpatel7609 5 หลายเดือนก่อน +12

      એમાંય પાછા પોલિટિશિયન્સ 😂

    • @pravinrathva2385
      @pravinrathva2385 5 หลายเดือนก่อน

      ખબર નય લોકો વોટ કયાં હિસાબથી આપતા હોય..​@@vineshpatel7609

  • @jayeshparmar5396
    @jayeshparmar5396 5 หลายเดือนก่อน +43

    મોટી મોટી વાતો બોવ કરેસે સંસ્કાર ક્યાં ગયા

  • @bharatjithakor4918
    @bharatjithakor4918 5 หลายเดือนก่อน +24

    જેવું કરશો તેવુંજ ભોગવશો

  • @himatbaria2981
    @himatbaria2981 5 หลายเดือนก่อน +44

    દિવા નિચે હંમેશા અંધારુ હોય છે પહેલા હંમેશા મા બાપ નુ સન્માન કરો સેવા કરો. મા બાપ સંતાન માટે ભગવાન છે

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 5 หลายเดือนก่อน +62

    એક પતિ અને પત્ની પોતાના મા-બાપને છોડીને દૂર રહી શકે છે, પણ એક મા-બાપ પોતાના દિકરાથી કઈ રીતે દૂર રહી શકે છે, પોતાના દિકરાને કઈ રીતે ભૂલી શકે.
    આખી દુનિયામાં સૌથી પહેલાં અને સૌથી વધારે પ્રેમ કરે છે તો એ "માં-બાપ" છે.
    "માં તે માં બીજા બધા વગડાના વા"

    • @IL-nr5py
      @IL-nr5py 5 หลายเดือนก่อน

      Pahle apna ghar me to dekha le

    • @bhharatbhaibodar8692
      @bhharatbhaibodar8692 5 หลายเดือนก่อน

      Ma bap ne na rakhe te kaput kahevay

    • @bhharatbhaibodar8692
      @bhharatbhaibodar8692 5 หลายเดือนก่อน

      Rivaba ne divorse api devay a mota mans chhe sharuat temnathi karay

  • @ashvin-rf5tq
    @ashvin-rf5tq 5 หลายเดือนก่อน +6

    દેવાંશી બેન ઘટના દુઃખદ છે પરંતુ આવી બાબતો ઘણા સમાજ માં કે કુટુંબો માં હોય છે મીડિયા ખરે ખર દૂર રેહવું જોઈ એ આ મારું માનવું છે

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w 5 หลายเดือนก่อน +20

    પૈસા વાળા ને પર્ણો પછી આ પરિસ્થિતિ ભોગવા ત્યાર રેજો 😢

  • @gtahircop4714
    @gtahircop4714 5 หลายเดือนก่อน +118

    એમની ધારાસભ્ય તરીકે છેલ્લી ટર્મ...

    • @pragnayadav
      @pragnayadav 5 หลายเดือนก่อน +6

      Good, Ava bani bethela loko nu abhiman utarvu j joiye

    • @Hgygffhgfhfgddhjtf
      @Hgygffhgfhfgddhjtf 5 หลายเดือนก่อน +2

      जी बिल्कुल अब नही देंगे वोट

  • @mukeshkumarzala5101
    @mukeshkumarzala5101 5 หลายเดือนก่อน +15

    સમય સમયની વાત છે

  • @vichhiyadamor1411
    @vichhiyadamor1411 5 หลายเดือนก่อน +44

    એક સ્ત્રી પોતાના સાસુ સસરાને પોતાના માતા-પિતા સમજેને સેવા કરેને તો કુટુંબમાં ઝઘડા ન‌ થાય👉 આ વાત સ્ત્રીઓને સમજવા જેવી છે .
    🙏Jay shree Ram ...
    છોકરીઓને પોતાના માતા‌-પિતા વહાલાં હોય પણ સાસુ-સસરા ગમતાં નથી ત્યારે જ કુટુંબમાં ઝઘડાઓ થાય

  • @czpatel5300
    @czpatel5300 5 หลายเดือนก่อน +7

    આજ ના સમય માં પ્રશ્ન છે જ પણ બહાર નથી પડતો. માનનીય
    devanshi mam ખબજ સમજવા જેવું વિશ્લેષણ કર્યું .સલામ

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 5 หลายเดือนก่อน +11

    માં બાપ ni સેવા એજ પ્રભુ સેવા

  • @ritubendesai8312
    @ritubendesai8312 5 หลายเดือนก่อน +38

    રીવાબા નો સ્વભાવ..... ❌❌....rude behaviour...

  • @tejalherani221
    @tejalherani221 5 หลายเดือนก่อน +6

    રાજકારણી ક્યારે સારો હોતો નથી અને સારો હોય તે રાજકારણી હોતો નથી આ એક જ સૂત્ર છે બસ, બીજું કે આજના સમય માં મારા અનુભવ પ્રમાણે જે તમને પહેલી નજર માં ખરાબ દેખાય તે જ વ્યક્તિ સારો હોય છે અને જે તમને પહેલી નજર માં સારો દેખાય તે માણસ ખરાબ હોય છે તેમાં પણ આજનો માણસ બે મુખોતા વાળો છે

  • @hemantvania6419
    @hemantvania6419 5 หลายเดือนก่อน +25

    એક પીતા ને ક્યારે એવું જાહેર માં બોલવું પડે કે મે રવી ને ક્રિકેટર ના બનાયો હોય સારું? એમાં ઘનું બધું સમજાય જાય છે

  • @rathvachirag723
    @rathvachirag723 5 หลายเดือนก่อน +22

    Aaa rivaba chej aavi...lagti nai k mom ded ni seva karti hoy

  • @maulikprajapati2216
    @maulikprajapati2216 5 หลายเดือนก่อน +17

    Last ma sarkari javab aapi didho😂😂😂

  • @mr.j6123
    @mr.j6123 5 หลายเดือนก่อน +38

    ❤❤❤❤❤❤❤❤
    લગ્ન પછી મોટા ભાગના પુરુષ બાયડી ઘેલા બની જાઈ છે...
    ❤❤❤❤❤❤❤❤

    • @pragnayadav
      @pragnayadav 5 หลายเดือนก่อน +4

      બાયડીઘેલા બને તો પણ વાંધો નઇ, પણ બાપ ને સાવ ભૂલી જાય એ યોગ્ય નથી

    • @mehulchorala3555
      @mehulchorala3555 5 หลายเดือนก่อน +1

      Saw sachu

  • @anilbhil7354
    @anilbhil7354 5 หลายเดือนก่อน +12

    કેમેરા ની સામે સંસ્કાર ના પોટલાં બાંધી ફરે છે રિવારી..😊😊😊😊😊😊😊😊😊😊

    • @rinkudodha2117
      @rinkudodha2117 5 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 5 หลายเดือนก่อน +8

    બોલો આવો શ્રી ને ઘરના વડીલો ની સેવા નથી કરવી ને ગુજરાત ની જનતા ની સેવા કરવી છે વાહ આપ શ્રી મહાન છો

    • @arifpanja953
      @arifpanja953 5 หลายเดือนก่อน

      આમા રીવાબા નો વાંક નથી... મોદી પણ બા અને ઘરવાળી ને મૂકી ને સેવા કરવા નિકલી પડેલ

  • @user-iy5dd9bv1r
    @user-iy5dd9bv1r 5 หลายเดือนก่อน +16

    AAvi putr vdhu vina vandha sara

  • @harishkotecha6996
    @harishkotecha6996 5 หลายเดือนก่อน +10

    Rivda speaks very bad for ponma madam I am from Jamngar from uk London I respect my poonm madam

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 5 หลายเดือนก่อน +11

    स्टडियम में पति के पाँव लगने से कोई संस्कारी नही बन जाता अब साफ पता चलता है वो दिखावा था आखिर कर सत्य बाहर आहि जाता है । कभी अपने ससुर के पैर भी छू लिया करो आशीर्वाद मिलेगा।😢

  • @milanvaghela53
    @milanvaghela53 5 หลายเดือนก่อน +32

    બેનને પબ્લિસિટી એન્ડ શૉ ઑફ બોવ પસંદ હતી હવૅ પબ્લિસિટી થઇ ગઈ 😢

  • @YogeshParmar-we8do
    @YogeshParmar-we8do 5 หลายเดือนก่อน +5

    જય માં બાપ આશીવાદ ❤️

  • @bharatjithakor4918
    @bharatjithakor4918 5 หลายเดือนก่อน +39

    પત્ની વિના ચાલે પણ માં બાપ બહેન વિના ના ચાલે

  • @bharatkatba7594
    @bharatkatba7594 5 หลายเดือนก่อน +13

    Ava dikara karta dikara no hoy e saru

  • @manojvsv07
    @manojvsv07 5 หลายเดือนก่อน +4

    Aa badhu joe ne mane Sonu Nigam nu ek saras majha nu geet yaad aave chhe ankh mathi aansu aavi jase🥲
    Pa pa pagli, te kidhi, Jhali ne maro hath
    Jiv ni dhagli, me aakhi, rakhi chhe tare kaaj...❤️

  • @cyberdevils5685
    @cyberdevils5685 5 หลายเดือนก่อน +5

    સાસુ માટે ૨ કરોડ નો આલીસાન બંગલો
    - Aniruddhsinh Jadeja
    😢😢😢😢😢

  • @Climex20
    @Climex20 5 หลายเดือนก่อน +5

    Last ma bahubali devsena ni side ly lidhi😂😂

  • @annyofficial8807
    @annyofficial8807 5 หลายเดือนก่อน +1

    એક પક્ષ ને સાંભળીને શું કામ કઈ પણ વિચારવું.. હંમેશા વહુ જ ખોટી હોય એવું જરૂરી નથી...

  • @r.v.dnaturalandcomedyvideo8409
    @r.v.dnaturalandcomedyvideo8409 5 หลายเดือนก่อน

    👍

  • @user-is5re5ug4i
    @user-is5re5ug4i 5 หลายเดือนก่อน +2

    Good 98

  • @diptichandariya630
    @diptichandariya630 5 หลายเดือนก่อน

    Wahh ben ekdam sachi vaat kahi...aama navu su che ...darek ghar ni aa j varta che atyare ema koi ek vyakti ne badha a j sikhaman aapta pahela potana ghar ma jovu joye....ane tame ekdam saras rite koi j paksh vagar kahyu k tali ek hathe na vage....
    khub saras karya che ben tamaru...khub khub subhechao.

  • @Dhruvi_ThakorDancer
    @Dhruvi_ThakorDancer 5 หลายเดือนก่อน +3

    જય માતાજી

  • @pareshvyas5258
    @pareshvyas5258 5 หลายเดือนก่อน

    Devanshi. Ben. Tamari. Rajuat. Ane. Bhasha. Bahut. Sweet. Che
    Dhanyavad

  • @rakeshvasava3333
    @rakeshvasava3333 5 หลายเดือนก่อน +20

    Ek dam chalu item chhe😂

  • @palakchavda6295
    @palakchavda6295 5 หลายเดือนก่อน +9

    Aa vartan to ક્ષત્રિય ne chhaje avu jaray nathi...koi kshtriya pn aa vat ne support nahi kare...shame on you ravindra jadeja

    • @seemarathore9189
      @seemarathore9189 5 หลายเดือนก่อน +4

      Me koi kshatriya lady ne ena husband ne public ma hug karta ni joyi .this is not our culture

  • @KetansinhChauhan-bp3jv
    @KetansinhChauhan-bp3jv 5 หลายเดือนก่อน +4

    એક ગુજરાતી જ ગુજરાતને IPL ફાઈનલમાં હરાવ્યું હતું 😀😀😀

  • @pragjibhaigohel
    @pragjibhaigohel 5 หลายเดือนก่อน +1

    એક સંતે પુછ્યું આસમાન થી. ઉંચો દરજ્જો. કોને. આપવામાં આવે છે જવાબ માતા પિતા ને. રિવાબા સમજો

  • @nitinvaghela1440
    @nitinvaghela1440 5 หลายเดือนก่อน

    Number one news in India nowadays

  • @jagdishkopatel9908
    @jagdishkopatel9908 5 หลายเดือนก่อน

    સરસ જમાવટ

  • @user-dt5cn6ll4u
    @user-dt5cn6ll4u 5 หลายเดือนก่อน +6

    મા બાપ થી મોટું કોઈ નથી

  • @zalaramsinh3347
    @zalaramsinh3347 5 หลายเดือนก่อน +2

    🎉Nanamansoavukamnykare

  • @timeismoneyvlogs
    @timeismoneyvlogs 5 หลายเดือนก่อน +10

    Har Ghar Ki Kahani hoti isko,,, video banake ,,,,, acha nahi laga,,,, mujhe garib bache ko free school, college, hospital, achi shiksha mile sub ko

  • @parulrathod7766
    @parulrathod7766 5 หลายเดือนก่อน +5

    Chhokri ne samja vu padse problem to chhokri na mata pita na dhare pan hoy6. Ty pan parivar na loko sathe pa problem ho6 to pan sabndha paro nathi karti. sasara pksh ni vat aave to sabandha pokar va ni vat kare. He khubaj nadiya 6.

  • @seemarathore9189
    @seemarathore9189 5 หลายเดือนก่อน +4

    If she is true kshatriya women she never hug her husband in front of whole stadium, kshatriya ke ghar me asa ni hota .

  • @mihir.gadhvi
    @mihir.gadhvi 5 หลายเดือนก่อน

    Sachu che

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 5 หลายเดือนก่อน

    😊👌💐

  • @dhawalpatel4338
    @dhawalpatel4338 5 หลายเดือนก่อน +2

    Support to Aniruddhasingh jadeja.....Rivaba is dangerous

  • @gautamkaila
    @gautamkaila 5 หลายเดือนก่อน

    સ્વભાવ મુખ્ય...

  • @technicalrafaistatus9439
    @technicalrafaistatus9439 5 หลายเดือนก่อน +4

    શું કામની એ સક્સેસ એ તરાક્કિ, જે દુનિયા માટે કંઈક અલગ હોય અને આપણાઓ માટે કંઈક અલગ...ધિક્કાર્ છે આવી ઓલાદ ઉપર😢😢😢

  • @melaofficial8105
    @melaofficial8105 5 หลายเดือนก่อน +2

    કર્મ નો સિદ્ધાંત, સંપતિ-રુપિયા ની કિંમત નથી, કળિયુગ માં પણ બીજા યુગ નું અસ્તિત્વ છે. માનવતા મુખ્ય છે, માવતર છે,કિંમત છે-એમનો હક છે, મળવો જોઈએ

  • @valadulabhai9157
    @valadulabhai9157 5 หลายเดือนก่อน

    સારો સમય આવતાની સાથે જ તકવાદી લોકો બદલી જતા હોય છે

  • @RRRAlpu
    @RRRAlpu 5 หลายเดือนก่อน +6

    To pan amuk loko aavane aemna ideol mane😅

  • @RajuBhai-ep4yf
    @RajuBhai-ep4yf 3 หลายเดือนก่อน

    😊

  • @user-ql8mc1oj1i
    @user-ql8mc1oj1i 4 หลายเดือนก่อน

    Mata pita nu dyan rakhavu joye...

  • @indiancricket7312
    @indiancricket7312 5 หลายเดือนก่อน +13

    આમા કાય નથી નાટકીયા છે બન્ને તેવું લાગે છે.....

  • @GovindbhiaBaria
    @GovindbhiaBaria 5 หลายเดือนก่อน +1

    Rivabaavunakaro❤

  • @priyanshshah4632
    @priyanshshah4632 5 หลายเดือนก่อน

    110%.

  • @mukeshrathva5630
    @mukeshrathva5630 5 หลายเดือนก่อน +3

    Midiya vale ko maja Aa rahi hai,

  • @bindaaskidos6125
    @bindaaskidos6125 5 หลายเดือนก่อน +4

    Rivaba face upeer thi lag ta he ki ,jadeja garib tha badme paisa ban gya ,or bhai hawa me udne laga ,

  • @_jayshreeram7389
    @_jayshreeram7389 5 หลายเดือนก่อน +9

    Mane lage chhe apde koi ghar vat bar nai padvi joiae kem most ghar ma kai na kai Problem hoy j ..🥺🥺

  • @sanjaytandel4626
    @sanjaytandel4626 5 หลายเดือนก่อน

    I think its their personal matter.

  • @Ashi_883
    @Ashi_883 5 หลายเดือนก่อน +5

    Family personal metter kevay ..aane jaher n karay medam

    • @user-qb1ik1ed8n
      @user-qb1ik1ed8n 5 หลายเดือนก่อน

      દોફા તું તારા મમ્મી પપ્પા ને પાંચ વર્ષ સુધી અલગ રાખ પછી તેઓને કેવું લાગે છે

  • @dimpal548
    @dimpal548 5 หลายเดือนก่อน +3

    કુટુંબમા સમતોલન જાળવવું જરૂરી.એકબીજાને સમજવાની જરૂરી છે

  • @hardikpitroda9070
    @hardikpitroda9070 5 หลายเดือนก่อน +2

    તમે જુગારની જાહેરાત કરો છો તેમાં તમારું શું કહેવાનું છે

  • @mrsk396
    @mrsk396 5 หลายเดือนก่อน +2

    બાયું ગમે તેવી હોય પણ ગાંડસળી તો કર્યાજ કરે 😅

  • @shamoonharijwala7214
    @shamoonharijwala7214 5 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rakeshkapoor4545
    @rakeshkapoor4545 5 หลายเดือนก่อน +2

    First parents then anything else.

  • @dcjadajajadaja1429
    @dcjadajajadaja1429 5 หลายเดือนก่อน +1

    बाप पिता है हर हालत में अपने पुत्र को संभालना चाहिए। पुत्र का अहित कोई बाप नही कर सकते।

  • @shiyalsailesh2808
    @shiyalsailesh2808 5 หลายเดือนก่อน +5

    Nana parivar aavu nati karta

  • @user-gk3jr4qx5u
    @user-gk3jr4qx5u 5 หลายเดือนก่อน +4

    Jamawat news chenal 😅

  • @nishithsinhsisodiya5772
    @nishithsinhsisodiya5772 5 หลายเดือนก่อน +1

    Without knowing the facts some jerks are jumping into the conversation intentionally to make it more spicy rather than avoiding the fact that it is the personal life of someone who is representative of Indian cricket at the very best. So jerks plz don't comment without knowing the facts of father and son relation 😒😬😬😬😬😬

  • @pratapborse2781
    @pratapborse2781 5 หลายเดือนก่อน

    Kadaka vot apshe

  • @TR-ce8wt
    @TR-ce8wt 5 หลายเดือนก่อน +2

    Riva saari bai nathi

  • @gadhvidharamdandanbhoordan5807
    @gadhvidharamdandanbhoordan5807 5 หลายเดือนก่อน +1

    Ravibaa ghamndee chhea jaahir ma dodee maidaan ma pateedev nea pagea lagea chhea anea sasraajee. Dukhe chea 7:15

  • @kuvadiyajagdish4251
    @kuvadiyajagdish4251 5 หลายเดือนก่อน +2

    Are kya vyaa gaya pela sanskari bahu 😂😂😂

  • @MahendrasinhZala-fn2lr
    @MahendrasinhZala-fn2lr 5 หลายเดือนก่อน +7

    ચૂંટણી પહેલાનું Dirty politics.....

  • @dhawalpatel4338
    @dhawalpatel4338 5 หลายเดือนก่อน

    More women freedom Power is creat dangerous situation for Man ♂️

  • @vispipithawala4732
    @vispipithawala4732 5 หลายเดือนก่อน

    હું તો પેહલા થી જ જાણતો હતો કે રીવા only મડિયા માટે આવું કરે છે.

  • @vijayodedra4965
    @vijayodedra4965 5 หลายเดือนก่อน +12

    Tara thi to jitai aem che j nai taye to Modi hai to mumkin kevu pade che

    • @vishalgohil4664
      @vishalgohil4664 5 หลายเดือนก่อน +2

      E to MLA che & ek cricketer ni patni pan che tu su che??
      Navri bazar!!

    • @vijayodedra4965
      @vijayodedra4965 5 หลายเดือนก่อน +2

      @@vishalgohil4664 what is her achivements and contribution to the society. She know for her husband andhbhakt

    • @vishalgohil4664
      @vishalgohil4664 5 หลายเดือนก่อน +2

      @@vijayodedra4965 it's none of your business that from whom she was known you just have to concentrate on your your own work and I'm not andh bhakt like you who always looks & wait for reservation

    • @vijayodedra4965
      @vijayodedra4965 5 หลายเดือนก่อน

      @@vishalgohil4664 reservation? What are you talking about. And why are you so desperate and protecting like godi media. I just put my opinion.

    • @vishalgohil4664
      @vishalgohil4664 5 หลายเดือนก่อน

      @@vijayodedra4965 smarter and educated people can easily understand the meaning of reservation and if you don't understand it than its your own problem so from now on keep your mouth shut and do your own work instead of to give an nonsense comments on anyone

  • @nakulpatel9485
    @nakulpatel9485 5 หลายเดือนก่อน +1

    Aa vakhte gya

  • @jadejayuvrajsinh3413
    @jadejayuvrajsinh3413 5 หลายเดือนก่อน +2

    pela mata pita ni seva karo pachi MLA banva nikdjo rivaba nu modhu joy nej khbr padi jay chor jevu 😂

  • @sohilsonani8376
    @sohilsonani8376 5 หลายเดือนก่อน

    Devu ji t🎉amare kem she ..😂😂😊

  • @mahendrasosa3684
    @mahendrasosa3684 5 หลายเดือนก่อน +2

    maa baap ne na sachvi sake te praja ne su sachvani

  • @ukbarot3922
    @ukbarot3922 5 หลายเดือนก่อน

    Take D. R. S. and declare both out. I am 3 rd umpire!

  • @nitinjoshi912
    @nitinjoshi912 5 หลายเดือนก่อน

    Ma ane bap game teva hoi pan ma bap ne to bhulay j nahi. Ma ane bap thi motu koi nathi. Har har Mahadev

  • @bindaaskidos6125
    @bindaaskidos6125 5 หลายเดือนก่อน +1

    Cricketer and mla = corona

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 5 หลายเดือนก่อน

    ભુલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહિ 😢😢😢

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 5 หลายเดือนก่อน +1

    ભાજપ માં વધારે પડતાં પારિવારિક જગડા વાળા જ છે😂

  • @uday4717
    @uday4717 5 หลายเดือนก่อน

    Publicity stunt in ipl

  • @chetanprajapati5622
    @chetanprajapati5622 5 หลายเดือนก่อน +1

    Atitude bauj se je bhulavi dey se sabandho e aa...

  • @arvindsinh8372
    @arvindsinh8372 5 หลายเดือนก่อน +1

    Ghar ni matter ma avu badhu to thavanu kai navay nathi

  • @bhharatbhaibodar8692
    @bhharatbhaibodar8692 5 หลายเดือนก่อน +2

    Mota gharna chho sanskar kya gaya