તમને ડોન થવાનો વિચાર આવતો હોય તો, અમદાવાદના આ ડોનની હાલત એક વાર જોઈ લો… | Ahmedabad Crime Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • #AhmedabadCrimeStory #ahmedabadnews #ahmedabadpolice #gujaratpolice #crimenews2024 #crimestories #crimenewsingujarati #crimestoriesingujarati #gujaratinews #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #latestgujaratinews #prashantdayal #navajivannews
    Other Channels:
    @CrimeStoriesbyPrashantDayal @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp:
    chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

ความคิดเห็น • 1K

  • @sonirajubhai3733
    @sonirajubhai3733 7 วันที่ผ่านมา +245

    ગુજરાત રાજ્ય લુખ્ખા તત્વો નો ખુબ જ ત્રાસ છે

    • @prabhatsinhsolanki7466
      @prabhatsinhsolanki7466 2 วันที่ผ่านมา

      આમાં કોઈ સુધારો થવાનો નથી બધા શાંત થઈ ને જોયા કરોજેછે તેજ રહે શે

    • @chiragdhanani1033
      @chiragdhanani1033 วันที่ผ่านมา

      Police no

    • @vivekb00713
      @vivekb00713 วันที่ผ่านมา +1

      Mp sudhri gayu etle badha tya thi gujrat migrat thaya 😂

  • @MukeshMukesh-rw8qd
    @MukeshMukesh-rw8qd 6 วันที่ผ่านมา +105

    પોલીસ ની આબરૂ નો સવાલ હતો એટલે કામ કર્યું છે બાકી આવા કેટલાય ડોન છે અમદાવાદ માં....

    • @praveensonki7776
      @praveensonki7776 6 วันที่ผ่านมา +4

      Ekadam Sahi baat hai bhai

    • @viralrangunwala1597
      @viralrangunwala1597 2 วันที่ผ่านมา +2

      પોલીસ પેલાં ગોંડલનાં ડોન ને ક્યારે શીખવાડશે??

    • @Adv.santoshkhichi
      @Adv.santoshkhichi วันที่ผ่านมา

      100%

    • @goldbergwwf3230
      @goldbergwwf3230 3 ชั่วโมงที่ผ่านมา

      કરોડો રૂપિયા આદિવાસીઓ ના 2016 મા મોદી સરકારે ચૌરી કરી ખાઈ ગયા પહેલા મોદી સરકાર ને પકડી ને હાથ પગ ભાગો પછી બે રુપિયા ચૌરી કરનારા લૂટરા ને મારશૌ

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 7 วันที่ผ่านมา +272

    આવા નાના ડોન ઘણા છે તેના મણકા રીપેર કરવા ની જરૂર છે 😂😂😂😂😂😂😂

    • @sonirajubhai3733
      @sonirajubhai3733 7 วันที่ผ่านมา

      @@dhirajchauhan9967 સાંચી વાત છે લુખ્ખા ખુણે ખુણે થીં છે

  • @Velabhairajput-h3g
    @Velabhairajput-h3g 7 วันที่ผ่านมา +214

    ડોન કોણ બનાવે પોલીસ

    • @dineshrajgor1066
      @dineshrajgor1066 7 วันที่ผ่านมา +6

      Right

    • @tr.dharmendrapatel6915
      @tr.dharmendrapatel6915 3 วันที่ผ่านมา

      લગભગ 90 % લોકો આવા જ છે કોઈ દૂધના ધોયેલા નથી

    • @vimaldudhatra4784
      @vimaldudhatra4784 3 วันที่ผ่านมา

      @@Velabhairajput-h3g absolutely correct 💯

  • @himmatchauhanhimmatchauhan7619
    @himmatchauhanhimmatchauhan7619 7 วันที่ผ่านมา +78

    ધન્ય વાદ પોલીસ ઓફિસર સાહેબ ને કોટી કોટી પ્રણામ
    જરુરીછે ધન્યવાદ

    • @shiroyaharesh9725
      @shiroyaharesh9725 6 วันที่ผ่านมา

      આ લુખાતા તો એ પોલીસવાળાને પણ પૈસા આપ્યા છે કારણ કે તેણે હત્કાલી નથી પહેરાવી

  • @piyushpatel9626
    @piyushpatel9626 5 วันที่ผ่านมา +23

    તાજેતર માં જ કોમી તંગદિલી ફેલાવી દેવાના ઇરાદા થી સુરત માં ધાર્મિક કાર્યક્રમ માં કરેલ પથ્થર મારો કરનાર લૂખા ને જ્યારે પોલીસ દ્વારા આજ પ્રકાર નો પદાર્થપાઠ ભણાવેલ એ સંદર્ભે આપની ચેનલ દ્વારા ત્વરિત ન્યાય ને કાયદાની મર્યાદા માં રહીને ભૂતકાળ ની ઘટના નો ઉલ્લેખ કરી પોલીસ અધિકારીઓ ને જેલ જવાનો ડર બતાવેલ
    અને આજના વિડિયો માં આપના સુર અલગ છે
    શું આજ નિષ્પક્ષ પત્રકારિતા છે ?

    • @viralrangunwala1597
      @viralrangunwala1597 2 วันที่ผ่านมา

      સુરતનાં કમાં એ વાહ વાહી લૂંટવા સુરત પોલીસ ને આદેશ આપેલ હતો એટલે ઘરનાં દરવાજા તોડી ને નિર્દોષ લોકોને ઉઠાવેલ છે એ બાબતે ભુતકાળમાં પોલીસ ને સજા થયેલ છે એનું ધ્યાન દોરેલ છે.

    • @Williomson621
      @Williomson621 วันที่ผ่านมา +1

      તેમા એકજ બચાવ કરનાર પક્ષ ને આરોપી બનાવિયા હતા...એટલે આમાં અને એમાં ન્યાય નો ઘણો તફાવત છે

  • @vitthalkalariya363
    @vitthalkalariya363 7 วันที่ผ่านมา +339

    પોલિસે પહેલાથી કોઇ ડોન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

    • @jaysuryavanshi3036
      @jaysuryavanshi3036 7 วันที่ผ่านมา +6

      😂😂😂😂😂

    • @chauhandharmik
      @chauhandharmik 7 วันที่ผ่านมา +18

      Police badha ne ghare ghare jaine to na samjavi shake ne ?
      Bas police j badhu kare maabaap chhokra par dhyan na rakhi sake

    • @jaysuryavanshi3036
      @jaysuryavanshi3036 7 วันที่ผ่านมา +1

      @AayushiAayushi-r1s taro gantho che ke 🤣🤣🤣🤣

    • @jaysuryavanshi3036
      @jaysuryavanshi3036 7 วันที่ผ่านมา

      @AayushiAayushi-r1s gantho che ke chute che

    • @gatplace2738
      @gatplace2738 7 วันที่ผ่านมา +3

      ​@@chauhandharmikpolice to ghare ghare na jai sake pan je public hoy e jagrut banine temna local area ma aava koi tatvo dekhay to police ne inform karvu joie and police e pan kadak karyavahi karvi joie and social media ma koi aava Gunda tatvo ne support kartu janay to cyber experts ni help thi temne pakdva joie...

  • @fundamentalsolutions6095
    @fundamentalsolutions6095 7 วันที่ผ่านมา +264

    પોલીસ ને હપ્તા નહિ આપતો લાગતો . 😂😂

    • @dilavarhussaindvpatel1296
      @dilavarhussaindvpatel1296 7 วันที่ผ่านมา +7

      😅😅😅😅

    • @Maheshdharjiya12
      @Maheshdharjiya12 6 วันที่ผ่านมา

      એકદમ સાચું પણ બધાજ પોલીસ એવા નો હોય

    • @vinodtopiwala7669
      @vinodtopiwala7669 6 วันที่ผ่านมา +2

      @@fundamentalsolutions6095 too bad comment on police.

    • @sameerpatel433
      @sameerpatel433 4 วันที่ผ่านมา +4

      Aa bhai majak ma bolya pan aj kadwu satya chhe. Police potej hafta lai ne daruwala o ne temaj aawa gunda tatwo ne chhuto dor aape chhe. Hawe jyare CCTV camerama PCR dekhay gai atle potani ijjat bachawwa mate aani upar action lidhu. Nai to samanya nagrik agar koi badmash ni faryad karwa ke police ni madad lewa police station jay, to teni sathe awo wehwahar kare chhe ke jane faryadi potej gunegar hoy.
      Sun aa shakya chhe ke Gujarat ma daru bandi howa chhata pan chhut thi mali rahe , kharidwa walao ne to khabar padi jaay pan bechari police ne khavaraj na pade ke daru kya wechay chhe ???😂😂😂😂😂

    • @jitendrasinhchauhan3119
      @jitendrasinhchauhan3119 4 วันที่ผ่านมา

      Ta khisha mathi apava padata lage chhe nagi chodina

  • @Harshilkumar007
    @Harshilkumar007 7 วันที่ผ่านมา +46

    Congratulations 🎉🎉🎉 Gujarat Police... ઘણી વાર અમુક જડપી કામ જોઈ ને નિઃશબ્દ થઈ જવાય છે !

  • @dilipkumarparmar7217
    @dilipkumarparmar7217 7 วันที่ผ่านมา +46

    પ્રશાંત દયાલ સાહેબ નમસ્કાર
    છેલ્લા એક માસમાં ગણા બનાવ બન્યા જેમાં આ એક માત્ર માટે આ પોલીસ કાર્યવાહી થઈ
    પોલીસ દબંગ લોકો વિરૂદ્ધ આ પ્રકારની કાર્યવાહી કેમ નથી કરતી

  • @sanjaypandya2815
    @sanjaypandya2815 7 วันที่ผ่านมา +105

    સર્વિસ થવી જોઈએ.
    અમદા. પોલીસને અભિનંદન.

  • @parmarsardarsimh842
    @parmarsardarsimh842 4 วันที่ผ่านมา +7

    આવા ગુન્ડાઓને રાજકારણીયો પ્રોત્સાહન આપે છે

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 7 วันที่ผ่านมา +74

    Gujarat પોલીસ Salam che.

  • @BS2NEWS
    @BS2NEWS 6 วันที่ผ่านมา +41

    આ ડોન સામે સખ્ત કાર્યવાહી ત્યારે થાય છે જ્યારે તે St,sc,obc and maynoritiy હોય છે બાકી જાતિ વિશેષ નાં ડોન બાહુબલી થઇ રાજનીતિ થકી રાજા મહારાજા જેવી જિંદગી જીવી રહ્યાં છે આ ગુજરાત માં કોઈ કાંઇ ઉખાડી નથી શકતું.્.

    • @jayeshparmar4689
      @jayeshparmar4689 6 วันที่ผ่านมา +3

      ખુબ સાચી વાત કરી તમે

    • @jayeshparmar4689
      @jayeshparmar4689 6 วันที่ผ่านมา

      એવા કેટલાય ડોન છે, જે પડદા પાછળ જ રહે છે😂, અને લાખો ને મરાવે છે

    • @PreetyZinta-ko8yj
      @PreetyZinta-ko8yj 4 วันที่ผ่านมา

      @@BS2NEWS mc આમાં ય જાતિ વાદ? બિલકુલ. થર્ડ ક્લાસ પાર્ટી ના અનુયાયી લાગો છો. ગુનેગાર ગુનેગાર કેહવાય પછી ભલે એ કોય પણ જ્ઞાતિ નો હોય. અભણ.

    • @BMWHP
      @BMWHP 8 ชั่วโมงที่ผ่านมา

      Bhai aama ma jaativaad, apdi mansikta j evi thai gai chhe, darek babat ma jaativaad sodhvano, karan enathi gana loko ne rajkiy labh thai chhe. Hu jaativaad ma manto nathi pan matra tamari jaan khatar hu open category ma belong nathi karto. 🙏🏻

  • @rajkariya7762
    @rajkariya7762 7 วันที่ผ่านมา +36

    જસદણ નું કય નાય થાય કેમ કે મોટા રાજકારણી છે સો

  • @nitinvasoya4551
    @nitinvasoya4551 7 วันที่ผ่านมา +19

    આવી હાલત તથ્ય પટેલ ની કરવી જોઈતી હતી.

    • @A29305456
      @A29305456 21 ชั่วโมงที่ผ่านมา

      Tathya Patel should not be allowed to have driving Permit anywhere in Gujarat. He is getting exited when he look at his expensive car, that means he is not mentally fit like normal person. In short he is mentally sick.

  • @RamshihkhantKhant
    @RamshihkhantKhant 7 วันที่ผ่านมา +18

    જે વિસ્તારમાં આવા ડોન હોય તેના વિસ્તાર ના લોકો નામ આપે તે ને પોલીસ સજા કરે

    • @rahulmakwana2695
      @rahulmakwana2695 5 วันที่ผ่านมา

      @@RamshihkhantKhant rajkot ahir chok ma jaja Don fre che tapas Karo

  • @TheLifestyleLearnings2024
    @TheLifestyleLearnings2024 7 วันที่ผ่านมา +52

    ભારત ગુલામ બનશે કારણ આ માત્ર ગાંધી અને સરદાર નું પછી અતો હમીરજી ગોહિલ જોગીદાસ ખુમાણ નરસૈયો રા નવઘણ દેવાત બોદર દુલભાયા કાગ ઝવેરચંદ મેઘાણી રણછોડ રબારી રૂડાજી રાજપૂત બળવંતસિંહ બકાસર જેવા અઢારે આલમ ના વીરલાઓ નું બલિદાન પછી સરદાર અને ગાંધી

    • @ns4477
      @ns4477 6 วันที่ผ่านมา +4

      Gandhi papi nu nam na laise

    • @AbdullahLangay-ij4vk
      @AbdullahLangay-ij4vk 6 วันที่ผ่านมา +1

      Kadu makrani valo namorie pan angrej shashnma balidan thaya amno nam amar che

    • @INDvideo-re7sm
      @INDvideo-re7sm 5 วันที่ผ่านมา +1

      ઇ‌ ઓપડા‌ જેવા નતા એમની વાતજ‌‌ અલગ છે .ઇ હતા ત્યારે ઓપડે અત્યારે.... બાકી તો

    • @shaktisinhjadeja5258
      @shaktisinhjadeja5258 3 วันที่ผ่านมา

      Right 🙏🙏❤

    • @NetaramdevasiPanchrla
      @NetaramdevasiPanchrla 3 วันที่ผ่านมา

      બાકી પોલીસ ને આવા કદમ જરૂર ઉપાડવા જોઈએ કેમ કે આવા લુખાઓ આજકલ ગરીબો અને કોક સીધા સાદા માણસોને હેરાન કરે છે અને કોક તો પઇસા લઈને કોકનું મર્ડર કરી નાખે છે તો એમાં પોલીસને એવો ભય પેદા કરવો જોઈએ કે પોલીસ નું નામ સાંભળતા પહેલા લુખા બનવાનું કે ડોન બનવાનું એમને મનમાં પણ ના આવે પહેલાથી પેન્ટ ગિલી કરી નાખે પણ પોલીસ ક્યાંક જ સાચા પગલા ભરે છે બાકી ઘણી જગ્યાએ તો આ પોલીસવાળા પોતે જ એક લુખા ડોન બનીને જનતાને લૂંટવા માં લૂખા લોકોનું સમર્થન કરે છે

  • @rammakwana3906
    @rammakwana3906 7 วันที่ผ่านมา +34

    પાેલીસ. ને. ખૂબ ખૂબ ખૂબ અભીનદન

  • @IRONXLR6
    @IRONXLR6 7 วันที่ผ่านมา +31

    પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકામાં ગઢવી ગેન્ગ ઊદય પામી રહી છે
    આ ગેન્ગ નો પણ ઈલાજ જરુરી છે

    • @AryaPatel-t3t
      @AryaPatel-t3t 6 วันที่ผ่านมา +7

      પંચમહાલ ના શહેરા તાલુકા માં ગઢવી ગેંગ ઉદય પામી રહી છે નઈ ઉદય પામી ચુકી છે .પંચમહાલ ની શહેરા પોલીસ અને રાજકારણ ની છત્ર છાયા માં

    • @sanjaygadhavi8022
      @sanjaygadhavi8022 6 วันที่ผ่านมา

      ખોટીના જા ને ગઢવી વાળા સલા ડફોળ ગઢવી ઇતિહાસ જાણે છે ગઢવી દેશ નું નામ રોશન કરે છે ટોપા

    • @Ishanbroadband395
      @Ishanbroadband395 5 วันที่ผ่านมา +1

      @@IRONXLR6 chinata naa karso arambha che to ant pan che thay jase

    • @IRONXLR6
      @IRONXLR6 5 วันที่ผ่านมา

      @@Ishanbroadband395 👌👌

    • @TheAlwaysalone
      @TheAlwaysalone 3 วันที่ผ่านมา

      તો ગઢવી ગેંગ ની ગાંડ તોડી નાખો પબ્લીક બધી ભેગી થઈ ને મારી મારી ને હંગાવી ડ્યો બધા ડોન ને આ કામ પબ્લીક એ જ કરવું પડે

  • @bgjadeja7818
    @bgjadeja7818 7 วันที่ผ่านมา +32

    અહિયા કાયદાથી કામ ચાલશે. ખુબ ખુબ
    અભિનંદન ગુજરાત રાજ્ય પોલીસને. સલામ

  • @devshider6146
    @devshider6146 7 วันที่ผ่านมา +37

    આવા ડોન તો ઘણા છે ગુજરાત માં
    ખુબ સરસ 🎉

  • @kuntalashukla
    @kuntalashukla 7 วันที่ผ่านมา +58

    આ ડોન છે
    આ વાક્ય ની ડિલિવરી બહુજ પસંદ આવી.

  • @yunusbhaisanvat260
    @yunusbhaisanvat260 7 วันที่ผ่านมา +26

    Jasdan rep kes ni story banavo to khara

  • @sarlaranjitthakor7683
    @sarlaranjitthakor7683 6 วันที่ผ่านมา +4

    ગુજરાત પોલીસ ને ❤ ખુબ ખૂબ અભિનંદન

  • @Williomson621
    @Williomson621 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ પત્રકાર છો તમે..🎉🎉

  • @harshadbhaichauhan7634
    @harshadbhaichauhan7634 6 วันที่ผ่านมา +5

    ગુજરાત પોલીસ ને સલામ છે

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 7 วันที่ผ่านมา +5

    ધન્યવાદ પોલીસ અધિકારીઓ ને તથા પ્રસાત સર ને

  • @kinjalpatel5317
    @kinjalpatel5317 7 วันที่ผ่านมา +13

    Salute to Gujarat police

  • @shaileshpatel4642
    @shaileshpatel4642 6 วันที่ผ่านมา +5

    ખૂબ ખૂબ આભાર
    રાજનેતાઓ ને ડોન ની ખાસ જરૂર હોય છે

  • @सलीमछीपा
    @सलीमछीपा 7 วันที่ผ่านมา +14

    सेल्युट छे दादाजी सेल्युट छे

  • @sawanchauhan3085
    @sawanchauhan3085 3 วันที่ผ่านมา +2

    ગુજરાત પોલીસ ને 100 સલામ..
    જય હિન્દ

  • @kiranthakkar6428
    @kiranthakkar6428 7 วันที่ผ่านมา +6

    Excellent job by media and police.

  • @વાધજીભાઇમોહનભાઈરાઠોડ
    @વાધજીભાઇમોહનભાઈરાઠોડ 7 วันที่ผ่านมา +8

    આવી રીતે પોલીસ સાહેબ કાર્યવાહી કરે તો ઘણો આનંદ થાય અને કાર્યવાહી ઓછી થઈ જાય આના સાલા ના ઠેઠ કેદમાં આપી દો જન્મટીપની સજા આપી દો સાહેબ

  • @aiyubpathan6020
    @aiyubpathan6020 7 วันที่ผ่านมา +6

    Very good information about crime.

  • @its_me_someek6476
    @its_me_someek6476 2 วันที่ผ่านมา +1

    Great reporting, Good crafting 👍🏻

  • @રાજેન્દ્રજૉષી
    @રાજેન્દ્રજૉષી 3 วันที่ผ่านมา +4

    આવા લોકો ને યોગી જ ઠીક કરશે

    • @Williomson621
      @Williomson621 วันที่ผ่านมา +1

      હા પણ તે ભાજપ જોઈન કરી લેશે...તો પછી એ ...

  • @kvyas3948
    @kvyas3948 6 วันที่ผ่านมา +9

    પ્રમાણિક પોલીસ અધિકારીઓ ને ધન્યવાદ

  • @patelamrutlal4713
    @patelamrutlal4713 7 วันที่ผ่านมา +3

    ધન્યવાદ ગુજરાત પોલીસને

  • @Dubayji80
    @Dubayji80 2 วันที่ผ่านมา

    અમદાવાદ પોલીસને ધન્યવાદ

  • @devrajpatel5696
    @devrajpatel5696 7 วันที่ผ่านมา +15

    GUJARAT POLICE OFFICER NE KHUB KHUB DHANYAWAD 🌹👏👏👏🇳🇪🇳🇪🇳🇪

  • @ENGLISHWITHSPSIR-mp6mm
    @ENGLISHWITHSPSIR-mp6mm 7 วันที่ผ่านมา +4

    This is expected from the police. Bravo!!!

  • @rathvam859
    @rathvam859 7 วันที่ผ่านมา +15

    Aam to reti mafiya na Ane butalegar na chokara badhe aamj kare

  • @thakorsa_307
    @thakorsa_307 6 วันที่ผ่านมา +2

    Good work respect gujrat police ✅

  • @Mehul-h9m9u
    @Mehul-h9m9u 7 วันที่ผ่านมา +4

    Congratulations police team 🎉🎉🎉

  • @gujjupolice3229
    @gujjupolice3229 7 วันที่ผ่านมา +1

    ખુબજ સરસ સ્પીચ છે, Sir આપની

  • @arjunsisodia1564
    @arjunsisodia1564 7 วันที่ผ่านมา +5

    Salam Gujarat police

  • @GAURANGSIREXAM
    @GAURANGSIREXAM 2 วันที่ผ่านมา

    Prashant Saheb, Tamaro Aa video pehli vaar joyo.
    Khub saras karya karo chho samajne Jagrut karvano.
    Abhinanadan.
    Prabhu Shree Raam Tamne khub khub Ashirvad Aape.
    Jay shree Raam.
    🙏🙏

  • @rafikkhan...6640
    @rafikkhan...6640 4 วันที่ผ่านมา +3

    અતિ અતિ સુંદર પત્રકારિતા નિષ્પક્ષ હિમ્મતવાન પત્રકારિતા

  • @pvrmenan5976
    @pvrmenan5976 20 ชั่วโมงที่ผ่านมา

    આ ચેનલ વાલા ને ખૂબ ધન્ય વાદ કરૂ છું।

  • @Specialforces02001
    @Specialforces02001 6 วันที่ผ่านมา +3

    Very Good Ahemdabad police 🚨

  • @navinvarchand4967
    @navinvarchand4967 10 ชั่วโมงที่ผ่านมา

    બહુજ સારી છે. આના ઉપર થઈ બિજા ગુનેગારો ને સમજ આવી જાય

  • @mansukhsagathiya2075
    @mansukhsagathiya2075 7 วันที่ผ่านมา +8

    પ્રતિષ્ઠા શિક્ષણ સંકુલ શુ થયુ કોર્ટ ગુનેગાર ન સાબિત કરે ત્યા સુધી સસ્પેન્સ નહી

    • @RameshbhaiVora-xr2fw
      @RameshbhaiVora-xr2fw 7 วันที่ผ่านมา

      Donnasusrsurinikadigayajagatipolisnessalamchhesavidhannemano

  • @harshad-d4s
    @harshad-d4s 3 วันที่ผ่านมา +1

    Congratulations to Police officers & employees

  • @RanaGohel
    @RanaGohel 7 วันที่ผ่านมา +3

    Police ne khoob khoob Abhinandan

  • @ibrahimmakrani7566
    @ibrahimmakrani7566 6 วันที่ผ่านมา +2

    Police officer ne Bhot Bhot danayvad salute se Gujarat police ne

  • @bipinsarvaiya7904
    @bipinsarvaiya7904 7 วันที่ผ่านมา +21

    આ ડોન હપ્તો નાઈ આપતો હોય...

  • @ashwinmistry5598
    @ashwinmistry5598 6 วันที่ผ่านมา +1

    Khub j saras પોલીસની એકિતવનેસ ને કામગીરી

  • @devrajpatel5696
    @devrajpatel5696 7 วันที่ผ่านมา +5

    VAH MARA GIJRAT NI POLICE 🚨🚨🚨👍

  • @labhchandrakuhikar8745
    @labhchandrakuhikar8745 2 วันที่ผ่านมา

    અમદાવાદની બાહોશ પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ.
    ગુજરાતના પોલીસ દળ પર અમને ગૌરવ છે.

  • @kaluthakor4095
    @kaluthakor4095 6 วันที่ผ่านมา +5

    ઓનાઘી ડોન ભારી ભાજપમાં છે સાહેબ

  • @jigardharani8289
    @jigardharani8289 6 วันที่ผ่านมา +2

    ऐसे लोगो को don बनाता कौन है...जो बनाता है.. वही मिटाता भी है 😂😂😂.. वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳

  • @devrajpatel5696
    @devrajpatel5696 7 วันที่ผ่านมา +3

    VERY GOOD 🚨🇳🇪👍

  • @NileshkumarManiyar
    @NileshkumarManiyar 2 วันที่ผ่านมา

    Very inspareable video good

  • @hirensolanki211
    @hirensolanki211 7 วันที่ผ่านมา +17

    ભાવનગર નો આસારામ કયા છે હવે લાવો સામે

  • @PunajiThakor-p2r
    @PunajiThakor-p2r 7 ชั่วโมงที่ผ่านมา

    સરસ..👌👌

  • @zuberanajwala3834
    @zuberanajwala3834 7 วันที่ผ่านมา +6

    गुजरात मे कोई भी धर्म का होय ऐशेही काम होगा तो कोई भी डोन नही बनागे

  • @chetansapariya7762
    @chetansapariya7762 7 วันที่ผ่านมา +1

    ખૂબ ખૂબ અભિનંદન પૂરી ટીમ ને....

  • @dlvankar820
    @dlvankar820 7 วันที่ผ่านมา +4

    હપ્તો આપતો નહી હોય એટલે

  • @divyeshgandhi9382
    @divyeshgandhi9382 3 วันที่ผ่านมา

    વાહ સર વાહ. ખૂબ હિંમતભર્યા શબ્દોથી ન્યૂઝ આપ્યા. આપના શબ્દોની તાકાતથી તો અન્યોને હિંમત આવી જશે લુખ્ખાઓ સામે અવાઝ ઉઠાવવામા. 👍🙏

  • @devrajpatel5696
    @devrajpatel5696 7 วันที่ผ่านมา +4

    BHARAT NI JANTA NE VINTI KE POLICE OFFICER CRAIMBARANCH NE SATH AAPE🇳🇪🇳🇪🇳🇪👍

  • @dhanadesai4624
    @dhanadesai4624 วันที่ผ่านมา

    આખા પુર્વ વિસ્તાર મા લુખ્ખાઓ નુ સામ્રાજ્ય છે પ્રસાંત દયાળ સાહેબ આતો તમારા આ પહેલા વિડીયો થી શરમાઈ ને પોલીસે કાર્યવાહી કરી છે નહી તો અમદાવાદ કે ગુજરાત મા કાયદો વ્યવસ્થા છેજ નહી THANKS नवजीवन NEWS

  • @MalekfirojkhanJatmalek
    @MalekfirojkhanJatmalek 7 วันที่ผ่านมา +12

    Gamda.ma.ava.khub.chhe

  • @sohilpatel3750
    @sohilpatel3750 7 วันที่ผ่านมา +4

    Ahmedabad ma jetli dudh ni dukan nathi tenathi vadhare daru na adda se te nu Kai k karo,

  • @prashantparmar7064
    @prashantparmar7064 2 วันที่ผ่านมา

    Jai Ho Gujarat Police, Jay Ho Modi saheb.

  • @Divyraj-go5mc
    @Divyraj-go5mc 7 วันที่ผ่านมา +3

    વાહ ડોન વાહ

  • @rajeshkacha8134
    @rajeshkacha8134 7 วันที่ผ่านมา +8

    Political support na hato?

    • @surajsardare7354
      @surajsardare7354 4 วันที่ผ่านมา

      @@rajeshkacha8134 Na mota bhai ! Khota butlegar sathe palo padi gyo 🤣

  • @jayeshmistry5074
    @jayeshmistry5074 7 วันที่ผ่านมา +2

    Salute to Ahamdavad police

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 7 วันที่ผ่านมา +22

    डोन बनने वाले ने घर परिवार छोडना पडता है ।

    • @freakxpro5946
      @freakxpro5946 6 วันที่ผ่านมา

      @@ASHOKKUMARPATEL-vf9oe tune chodda kya ?

  • @sonirajeshbhai5873
    @sonirajeshbhai5873 7 วันที่ผ่านมา +1

    Khub saru kam Abhinandan

  • @jayeshparmar4689
    @jayeshparmar4689 6 วันที่ผ่านมา +11

    ફક્ત ડોન થવું જરૂરી નથી, ડોન થયા પછી, અમુક ચોક્કસ પક્ષમાં જોડાઈ જાવ, તો કંઈ થાય નહીં, કદાચ મંત્રી બની જાઓ😂😂

    • @RitaShethiya
      @RitaShethiya 6 วันที่ผ่านมา +1

      Sachi vat😂😂

    • @bhikhabhainaiyaran3083
      @bhikhabhainaiyaran3083 3 วันที่ผ่านมา

      મંત્રી બન્યા પછી તો વધારે રોફ જમાવે, પછી તો ઘણુ ખાતું એના માં આવે

    • @sameerrajraju1538
      @sameerrajraju1538 3 วันที่ผ่านมา

      @@jayeshparmar4689 Already. Aava. Loko. Sarkar. Ma. Pehla thij chhe
      Ane Haji pan nava joining that chhe

  • @bharatpambhar8744
    @bharatpambhar8744 7 วันที่ผ่านมา +2

    ખૂબ,સરસ,ઍછીપી,નુકામછે,પશાતભાઈ

  • @baldevjoshijoshi7455
    @baldevjoshijoshi7455 7 วันที่ผ่านมา +6

    શરશવાત

  • @nisaralimomin7508
    @nisaralimomin7508 วันที่ผ่านมา +1

    હિન્દૂ મુસલમાન એક થઈ જાય અને આવા લુખ્ખા તત્વો ના નામ બતાવે અને સાથે સાથે પોલીસ પણ ખાત્રી આપે કે તમારા નામ જાહેર નહિ થાય જય જય ગરવી ગુજરાત
    ખાસ ગુજરાત નહિ પણ સમગ્ર હિન્દુસ્તાન મા આ વા ગુંડા તત્વો નો સફાયો થવો જોઈએ

  • @nareshkachhadiya-dw3bb
    @nareshkachhadiya-dw3bb 7 วันที่ผ่านมา +8

    મારી મારી ને હંગાવી દીધો

  • @anandrajdev2365
    @anandrajdev2365 7 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ શબ્દો ...

  • @snehthakkar2347
    @snehthakkar2347 7 วันที่ผ่านมา +4

    હજી ઓછો માર્યો છે
    થોડો વધુ ફોડવાની જરૂર છે

  • @navinbhaichauhan1253
    @navinbhaichauhan1253 วันที่ผ่านมา

    સરસ કામ પોલીસ નુ.🙏🙏

  • @ranmalkhuntiranmal6877
    @ranmalkhuntiranmal6877 7 วันที่ผ่านมา +3

    Avi halat tathy patel ke jasadan duskarm na aropi ni kem no kari

    • @rpkumbhani
      @rpkumbhani 7 วันที่ผ่านมา

      ત્યાં વધારે ગરમી છે બધાને દાઝવાની બીક લાગે છે આમાં ગુજરાતનું કોઈ મોટુ માથું લાગે છે

  • @hardevsinhgohil3468
    @hardevsinhgohil3468 7 วันที่ผ่านมา +1

    બહુ સાચી વાત છે આ એક સપનું જોઇ રહ્યા હતા એવું લાગે છે

  • @SherSinghRaana_imaandaar
    @SherSinghRaana_imaandaar 7 วันที่ผ่านมา +3

    પરમિસનો આપી ધંધા કરાવનારનુ ખુબ સરસ સરસ બોલો છો તમે આજ કલ
    ,લાગેછે તમારો મેળ પડી ગયો

  • @pushkarnathsatnath6706
    @pushkarnathsatnath6706 6 วันที่ผ่านมา +1

    જય ગુજરાત પોલીસ

  • @aiyubpatel8126
    @aiyubpatel8126 ชั่วโมงที่ผ่านมา

    Bilkul sahi kaha hai

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 วันที่ผ่านมา

    પોલીસ 👮 કર્મીઓ એ ખુબ જ સરસ કામ કર્યું

  • @mopsingbakery8302
    @mopsingbakery8302 3 วันที่ผ่านมา +1

    सुपर,काम,कियापुलीसने

  • @JituPatanwadiya
    @JituPatanwadiya วันที่ผ่านมา

    Khub sundar

  • @prashantnaik3309
    @prashantnaik3309 6 วันที่ผ่านมา +1

    સાહેબ આ ડોન અમદાવાદ છોડી જવાનું કહે છે પણ જ્યાં જશે તે વિસ્તારનું શું?

  • @dilipraval2065
    @dilipraval2065 6 วันที่ผ่านมา +2

    Good aavi thavi joeaa

  • @Shitalcops_
    @Shitalcops_ 7 วันที่ผ่านมา +1

    Great gujarat police ❤❤❤❤

  • @ranchhodthakor8003
    @ranchhodthakor8003 4 วันที่ผ่านมา +1

    Very good