આ 4 વસ્તુઓ કરો ઘૂંટણનો દુઃખાવો નહીં થાય | How to Get Relief from Joint Pain | EK Vaat Kau
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- આ 4 વસ્તુઓ કરો ઘૂંટણનો દુઃખાવો નહીં થાય | How to Get Relief from Joint Pain | EK Vaat Kau
To know more :
Call o+916357395001
Visit www.shalby.org
#ekvaatkau #Jointpaintreatment #jointpainrelief #Kneepain
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
Drvikramsha. Sir.,. Kneepain. Mateje. Slahapi. Te. Khubaj. Upiogi. Lagi... Anusarva. Jevichey.... Thankyousomuch. Drsaheb
ખુબજ સરસ મહીતી આપી સાહેબ, આભાર 🎉
સાહેબ ઓપરેશન સિવાય આ કસરતથી મટી શકે
ગૂંજ ભાઇ ખુબજ સરસ માહિતી આપી
ખૂબ જ સરસ...
ખૂબ સરસ માહિતી મળી શાહ સાહેબ
J
અમારાં ગામના તમામ લોકો ને હાથ પગ દુઃખે છે
ગામના કુવાનું પાણી નબળું છે તેમ લોકો કહે છે
મને પણ પગમાં દુખાવો થાય છે પણ મારી ઉંમર 20 વર્ષ છે 😭❤️ પેની પાસે આખાં પગ દુઃખે છે 😭❤️🙏
Janab regular excersize karo... Water test karo ppm kitana aaraha h vo check karo.. Ppm means parts per million.. Protein wale fruits and water intake karo.. Body check up karo.. Blood check up karo..
Garam pani ma, pachhi thanda pani ma pug rakho, kayarek sarso tel garam kari malishkaro, pug ni exercise kari, ratre garam pani ma trifla leva, savare Haldi, sooth, sauf, methi powder kari garm pani sathe pivo, continue 6 mahina karo
Junk,tame khub saras savalo puchho chho.
Khoob Sara mahiti aapi Gunjan sar aabhar thank u
કોમેન્ટ કાઢી નાખો કોમેન્ટ કાઢવાનો રસ્તો કયો
Good information thank you Dr.
Very nice information sir 👌🏻👌🏻👌🏻👌🏻
ખૂબ જ સારી સમજણ આપી...આભાર 🙏👆👍🌹
Shah Sir 🙏, 👍
V nice
ધન્યવાદ
Knowledgeable
Thanks Gunjan Bhai..agad pan aavi important tips aapta rahesho..
મારા માતા ની ઉંમર 68 વરસ છે યોગ કરે છે 8 વરસ થી ગોઠણ માં ઘસારો છે dr ની દવા ચાલુ છે પણ હવે dr opresation નું કહે છે મારા માતા ના પાડે છે તો દુખાવા માં કાયમી રાહત થાય તેવો કોઈ ઈલાજ બતાવો યોગ ચાલુ રાખવા કે નહી નોર્મલ બીપી/ સુગર ની દવા ચાલુ છે બધું નોર્મલ છે ઓપરેશન વગર નો ઉપાય હોય તો જણાવો બધું ઘરે કામ કરે છે રાતે થોડી તકલીફ પડે છે વિક્રમ સાહેબ નું મંતવ્ય સુ થશે તે જણાવશો
Bhai, ayurvedic medicine and JAnubasti karavo..chokka saru thai jase
. .me karavel 6
Very good sir👌👌👌
Very nice nice answer.
Very good
Whole day ladies working and standing from morning as soon as they wake up until they went to bad at night .
Because taking care off family and cooking and working as a housewife.
Do not stand continuously more than 15 minutes if you have knee pain
Use ful information
Thankyousir 8:28
Jay ho 👍🌹
Very good doctor Dr. Vikram shah. My knees replacement done 12 years back and its ok... thanks to Dr. Vikram shah.
Hatim Ali Kuwait.
પહેલા જમાનામાં સાહેબ માણસસાબે પગે સલતા
Sars jankari api thank you
V v good information 👌👌👍🙏🏻
જય જય શ્રી જલારામ. ખુબ ખુબ અભિનંદન
khub khub saras Vikrambhi Jay jinendra
@@thebakinghouse1731 🤔
Jay Jalaraam. Thanks for sharing the video. Namaste ji
@@chimanbhaipatel1040 Nice comment JI. NAMASTE ji. Radhe Shyam ji.
@@chimanbhaipatel1040 Nice comment JI DHANYAVAD. Thanks
Nice information sir 👍👍
Thank you, For further queries, you can reach out to us on +91 6357395001 / Visit www.shalby.org/
Dr.VIKRAM SHAH and the Anchor.
Thanks lot for Sharing details about Knee pain, its reasons, and how to prevent it.
VERY INFORMATIVE CLIP.✅
APPRECIATED.🙏
સર હું શું કરું તો મને દુઃખાવો વધુ ન થાય વધારે ચાલવા થી
કે વધુ કસરત કરવાથી પ્લીઝ મને યોગ્ય સલાહ આપવા વિનંતી
❤❤❤❤❤❤
F
Great insights
Thank you, Mr. Gupta. For further queries, you can reach out to us on +91 6357395001 / Visit www.shalby.org/
❤❤❤
Very good information Dr.mane 10 years thi knee pain che .su dhyan rakhvu .jsk 🙏
Consult Orthopedic doctor
Thanks 🙏
આભાર ગુંજ ઠક્કર
Very fine video.
Vah sar
Great doctor
Thank you. For further queries, you can reach out to us on +91 6357395001 / Visit www.shalby.org/
Very nice
Thanks
Nice information thank you
Thank you sir....God bless you
👌🌹👍
Very good information, thank you so much sir
Verigood sar
Wow really proud of you sirji 🙏🌻
Very good information Dr thanks a lots 👏🌹🙏👍
Gunj you are Great 🌹
Sir good video thanks 🙏🇮🇱
Thank you, For further queries, you can reach out to us on +91 6357395001 / Visit www.shalby.org/
Thank you sir
Thank you, For further queries, you can reach out to us on +91 6357395001 / Visit www.shalby.org/
Saras
ખૂબ ખૂબ અભિનંદન 👌👌👌
Good
B.V. chauhan saheb ni
New diet system apanavi joie.
ખુબજ ઉપયોગી માહિતી
Thank you, For further queries, you can reach out to us on +91 6357395001 / Visit www.shalby.org/
Very very good & thanks to virkram shah.for operations of knee no:1 in INDIA.so god will give long life to vikram shah.
ઓપરેશન કરવીયા પછી katla વર્ષ ચાલે તેની ગેરેન્ટી કેટલા સમયની હોય છે તે જણાવશો 🙏🏻🙏🏻🙏🏻
Good information from Dr vikram shah
Very practical and informative rapid fire.
7548
Nice video 📹 👍 👌
Excellent knowledge 👌
Thank you, For further queries, you can reach out to us on +91 6357395001 / Visit www.shalby.org/
Nice comment
Ashaban soni gunjanbhai sari maheti ape
Fine
❤
Very good sir
સરસ માહિતી ,ગુંજભાઈ , ખૂબ ખૂબ આભાર..... આવો વિષય અને વિષય નિષ્ણાંત પસંદ કરવા બદલ........
Very good explanation that u can delay but it's not magic like u can remove 100%
સર મને ગોઠણ આને ક્યારેક.
હીટ તથા થાપા પણ દુઃખાવો
થાય છે હું સવારે રોજ કસરત
પણ કરૂં છું હું સીનીયર સિટીઝન છું આશા રાખું છું આપ મને યોગ્ય સલાહ આપશો ધન્યવાદ સર
How much PRP treatment on knees is effective for treating Osteoartharitis of Stage 3 and above.
Thanks
👌👍👍
Very useful info. 👌👌
સારી સમજ આપી. 🙏
Dr Vikram Bhai please welcome to Vadodara 👍🌹🌹
Manibhai vaidya pariwar 🙏🙏🌷🌷👌
Very good and easily informed understanding of joint pain
જે લોકો પ્રશ્ન પુછે છે તેના જવાબ કયાં જોવા મળે,???
Very nice Information...
Sir Uric acid ne lagto gout nu knowledge aapone..
Very good information, dr said yoga but which yogasan prevent arthritis?
Thank you, For further queries, you can reach out to us on +91 6357395001 / Visit www.shalby.org/
મારી ઉંમર ૮૮ વર્ષની છે મને ઘુઁટણનો દુખાવો છે હું રોજ એવરેજ ૩ કીલોમીટર diclofenac jel લગાડીને kneecaps પહેરીને ચાલું છું. મારે knee joint mussels માટે કઇ કસરત કરવી.
હુ કલાક સુધી રસોઇમા જમવાનું બનાવુ ત્યારે કમરથી ઉભુ નથી રહેવાતુ મારા ડાબા ઘુટણનુ ઓપરેશન કરાવ્યું છે અમદાવાદ શેલ્બીમા 2021મા મને કમરના માટે એક્સાઈઝ બતાવો મને ઓસ્યોપોરેસીસ છે મારા ડોકટર કલ્પેશ શાહ પાસે ઓપરેશન કરાવ્યું છે મારી ઉમર 72 છે જયશ્રી કૃષ્ણ
આવી ખાલી જાહેરાત કરવા કરતાં સેવા કેન્દ્રો કરો. ડોક્ટર લૂંટવા નું બંધ કરે
African right
Nice sir..ek var spine mate pan banavo vdo...
Knee badalvano kharcho ketlo ave
0:09 0:10
🎉
🙏🙏🙏
Very good information
Ok
Very Nice and Beautiful information. Congrats. Dr. Shah.
Dr. Bharat Joshi.
Physician Welcome to my blog.
🙏🙏🙏🙏🙏
Thank you so much Sir
Assalamualaikum dr Vikram Shah
Surat Iqbal sabuwala
30 yare ma Jo ghutan ma chikas na hoy ne gashro thay to su karu
ડોકટરસાહેબેસરસમાહીતી
🙏🙏🌹 Thank You Very Much 🌹
Mne dhichn ni baju ma dhichn ni niche je Khadho pde tya dukhe che
Very Very good mahiti 👍
👌👌👌👌
😮
❤️🙏🙏🙏
ગોઠણમાં દુખાવો ચાલુ થયા પછી સાયકલિંગ કરી શકાય ?
ડોક્ટર સાહેબે ખુબજ સરસ માહિતી આપી તે બદલ આભાર સર મને બન્ને ઘૂંટણ ઘણા વર્ષો થી દૂખેછે ઘણી ટ્રીટમેન્ટ કરાવી પણ કંઈ ફરક પડતો નથી મારે કઈ મેડીસિન લેવી કઈ કસરત કરવી તે જણાવશો કેટલું ચાલી શકાય ઘણાં ચાલવા ની ના પાડે છે ઘણા ઓપરેશન કરવાનું કહે છે તો કરાવાય કે નહીં અને ઓપરેશન પછી કેટલા વર્ષ પગમાં સારૂ રહે આ બધાજ પ્રશ્રના રીપ્લાઈ આપશો પ્લીઝ સર તમારી હોસ્પિટલ નું એડ્રેસ તેમજ આપનો નંબર પણ મોકલશો આભાર સર