દીકરીના નામે રૂ.500 નાંખો , 4.75 લાખ રૂપિયા મળશે | Ek Vaat Kau

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2022
  • દીકરીના નામે રૂ.500 નાંખો , 4.75 લાખ રૂપિયા મળશે | Ek Vaat Kau
    #SukanyaSamriddhiYojana #SavingForGirls #EkVaatKau
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 102

  • @ashadesai8406
    @ashadesai8406 3 หลายเดือนก่อน +8

    0:06 હું નાનપણ થી આ કહેવત સાંભળી રહી છું દીકરી તો પારકી થાપણ કહેવાય હું પણ આવી કહેવતો થી સહેમત નથી ❤

    • @SunilbhaiGangani
      @SunilbhaiGangani วันที่ผ่านมา

      કેમ કંઈ રીતે

  • @SunilbhaiGangani
    @SunilbhaiGangani วันที่ผ่านมา

    સરસ મજાની વાત

  • @harpalsinhsolanki166
    @harpalsinhsolanki166 11 หลายเดือนก่อน +7

    આભાર માહિતી માટે. મારે ફોર્મ ભરાઈ ગયું છે આ યોજના નું

    • @dhavaldabhi-yb7pb
      @dhavaldabhi-yb7pb 4 หลายเดือนก่อน

      ક્યાં ભરાય છે ફોમ‌ભાઈ

  • @rakeshrathod571
    @rakeshrathod571 6 หลายเดือนก่อน +2

    વ્હાલી દીકરી યોજના ની અરજી કેવી રીતે ઓનલાઇન તપાસ કરી શકાય?????

  • @dipikaparmar8480
    @dipikaparmar8480 5 หลายเดือนก่อน +1

    Khub saras mahiti aapi Gunj Bhai 🥰👍🙏

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 ปีที่แล้ว +1

    Jay ho

  • @gojiyak.vfouji4233
    @gojiyak.vfouji4233 ปีที่แล้ว

    Thanks vtv

  • @jatinsolanki5685
    @jatinsolanki5685 9 หลายเดือนก่อน +1

    Tanks bhai

  • @amitsolmiya
    @amitsolmiya หลายเดือนก่อน +1

    Thekyu Sarsupar infmesan

  • @vishaldesai1327
    @vishaldesai1327 ปีที่แล้ว

    Tq bhai

  • @mubarakkhalifa6519
    @mubarakkhalifa6519 3 หลายเดือนก่อน +2

    Good 😊sar

  • @ajaysinhsolankidarbar4196
    @ajaysinhsolankidarbar4196 ปีที่แล้ว +3

    જય સ્વામિનારાયણ 🙏

  • @prahaladbhaimevawala9073
    @prahaladbhaimevawala9073 5 หลายเดือนก่อน +1

    Excellent

  • @rasik4241
    @rasik4241 ปีที่แล้ว +2

    આભાર VTV

  • @pravinmahida2478
    @pravinmahida2478 ปีที่แล้ว

    Good sir

  • @blacksquadgamer6416
    @blacksquadgamer6416 หลายเดือนก่อน +1

    10 th pass thaya pchhi kholay k nhi

  • @lalitmehta5807
    @lalitmehta5807 ปีที่แล้ว

    Very good🙏

  • @manishbarot1008
    @manishbarot1008 ปีที่แล้ว

    Good

  • @GitaBen-sd8ho
    @GitaBen-sd8ho หลายเดือนก่อน

    Thanx

  • @kiranbaria8845
    @kiranbaria8845 ปีที่แล้ว

    Super

  • @Shaileshchauhan-zk3mz
    @Shaileshchauhan-zk3mz 4 หลายเดือนก่อน +4

    માની લો કે દિકરી નિ જન્મ તારીખ 4 વર્ષ થયાં હોય તો તે જ્યારે ખાતુ ખોલાવીયે ત્યારે 4 વરના પૈસા ભરવા હોય તો ભરાય

    • @DakuGame7
      @DakuGame7 3 หลายเดือนก่อน

      જયારે ખાતું ખોલાવી ત્યારે થી વર્ષ શરૂ થાય છે
      ઉ દા તરીકે દિકરી ની વય 5 વર્ષ ની છે
      તો આવતા 15 વર્ષ સુધી પૈસા ભરવા પડશે

  • @maheshsolanki4248
    @maheshsolanki4248 2 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @Dhanvi_surati
    @Dhanvi_surati 3 หลายเดือนก่อน +2

    Koi var 500 koi var 1000 jama karavisu to chale k ni

  • @parmarkanak9113
    @parmarkanak9113 ปีที่แล้ว

    દિવસ માટે છે

  • @indrajitdarshak4917
    @indrajitdarshak4917 ปีที่แล้ว +1

    Best scheme for girl child... Every caring parents must open this account and minimum try to deposit 1000-2000 for girl child for secure her future....

  • @RIDER-DXB
    @RIDER-DXB ปีที่แล้ว

    Hello mota Bhai kem chho mazaaa maa nee ## HAPPY DEWALT ###

  • @user-uv8dt4ch1v
    @user-uv8dt4ch1v 7 หลายเดือนก่อน +2

    દર મહીને હીકસ ભરવા પડે કે જે ભરવા હોય તે ભરી શકાય.?

    • @Mohitjani333
      @Mohitjani333 7 หลายเดือนก่อน +1

      તમે ગમે ત્યારે ગમે તેટલા નાખી શકો,
      પણ વર્ષ માં 250 મીનીમમ અને 1.5 લાખ maximum

  • @yashkava7
    @yashkava7 ปีที่แล้ว +3

    આપડે investment ની રકમ અધવચ્ચે વધારી કે ઘટાડી સકિયે?

    • @Almighty_om
      @Almighty_om 10 หลายเดือนก่อน +1

      500 rs to 1.5 lakh per year deposit max

    • @dharmugautam2380
      @dharmugautam2380 4 หลายเดือนก่อน

      Yes 250 thi 1.5 lakh per year game etli vadh ghat

  • @sunitahirani7241
    @sunitahirani7241 6 หลายเดือนก่อน

    Covid ma parent passed away emna children maate kayee yojna o chhe education and support. Single mother here.

  • @bharatvanjara4614
    @bharatvanjara4614 ปีที่แล้ว +2

    Mari dikri ni Umar 10 vars Thai gai che to a Yojana no labh Mali sake sir

  • @sunilc2989
    @sunilc2989 5 หลายเดือนก่อน

    Chokri na 5 year thay tho f.d karay ke

  • @iqbalkumbhar8191
    @iqbalkumbhar8191 ปีที่แล้ว

    Bar mahina na paisa aapde target kari ane pehla mahina ma nakhi daiye to vadhare saru aapdu ek vars bache

  • @varshapatel6447
    @varshapatel6447 ปีที่แล้ว

    કન્યા સુમંગલા યોજના વિશે માહિતી આપો

  • @bhargavnayak999
    @bhargavnayak999 หลายเดือนก่อน

    My baby is 2 month old baby girl can I create this account or not.

  • @SunilBhundiya
    @SunilBhundiya 18 วันที่ผ่านมา

    Mane na padi ti aavu Kay nathi

  • @ChauhanjayeshJayesh
    @ChauhanjayeshJayesh หลายเดือนก่อน

    હા સાહેબ ફોમ ભરવુ ખાતુ કયા ખોવુ

  • @priyankajagdishbhaidarji7896
    @priyankajagdishbhaidarji7896 ปีที่แล้ว

    Ac kya open thay6

  • @dilipsinhchavda1003
    @dilipsinhchavda1003 ปีที่แล้ว +2

    હેલ્લો sir નમસ્કાર!
    એક મુંઝવતો સવાલ એ છે કે આપણે નોકરી પર કે અન્ય કારણ થી બીજા સરનામે જવાનું થાય તો આ એકાઉન્ટ transfer થઈ શકે ખરું ??

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว +1

      Ha

    • @Almighty_om
      @Almighty_om 10 หลายเดือนก่อน

      Online payment athva biji office thi deposit b kri sakay

  • @pmshah1946
    @pmshah1946 ปีที่แล้ว +3

    ૨૧ વર્ષ પછી એ ૪.૭૫ લાખની ખરીદશક્તિ કેટલી હશે?

    • @Mohitjani333
      @Mohitjani333 7 หลายเดือนก่อน +3

      કંઈ નહિ કરતા તો વધારે જ હશે

    • @pmshah1946
      @pmshah1946 7 หลายเดือนก่อน

      @@Mohitjani333Then I am sure there are better ways to save and invest your money. Just look at the comparison between PPF and HDFC mutual fund over past 30 years and you will understand. This is available from HDFC's own site.

  • @chauhannita3149
    @chauhannita3149 5 หลายเดือนก่อน

    મારી દીકરી ને ખોલી યુછે

  • @vishakhapatel5714
    @vishakhapatel5714 4 หลายเดือนก่อน +1

    Sir dikra mate kai scheme hoy to batavo

    • @1NAVALSINHKUMARBAMANIYA-qx7wy
      @1NAVALSINHKUMARBAMANIYA-qx7wy 3 หลายเดือนก่อน

      😂😂😂

    • @ANISH7712
      @ANISH7712 28 วันที่ผ่านมา

      ભાઈ ppf ખોલાવી દો આ એજ છે બાકી દીકરા એ કમાઈ ને આપવાનું અથવા સુકન્યા યોજના ધરાવતી પત્ની શોધવી❤❤❤

  • @irfanmahedijambusariya9709
    @irfanmahedijambusariya9709 ปีที่แล้ว

    Mari Dikri 6 years ni che to jo aaje account open karu to ani age 15 year thay tiya sudhi paisa bharvana k 21 years ni thay tiya sudhi paisa bharva pade.

    • @Almighty_om
      @Almighty_om 10 หลายเดือนก่อน

      Account open krya ni date thi 15 year sudhi

  • @amitvaghela2008
    @amitvaghela2008 3 หลายเดือนก่อน

    સરસ વાત કીધી બોસ 😊

  • @dhavaldabhi-yb7pb
    @dhavaldabhi-yb7pb 4 หลายเดือนก่อน

    મારે ખોલાવૂ છે મારી દીકરી 6 મયનાની થયછે સૂટરવૂ પડે ભાઈ

  • @rabariramesh2348
    @rabariramesh2348 4 หลายเดือนก่อน +1

    હાલની વાત કરો ને 15 20 વર્ષ પછી શું કરવા છે પૈસા હાલ અભ્યાસ માટે આપોને

  • @nileshkardani1333
    @nileshkardani1333 11 หลายเดือนก่อน +1

    બે દીકરીને 150000+150000 બંને 80c માં texfree હશે?

  • @parmarvinod4932
    @parmarvinod4932 ปีที่แล้ว

    Aapne su Kanya yojna ma dar mahine 500 rupiya bhari sakvi k nahi

  • @shortsgaming7328
    @shortsgaming7328 11 หลายเดือนก่อน +1

    90000 ek sathe bhari sakai 15 year na?

    • @Almighty_om
      @Almighty_om 10 หลายเดือนก่อน

      Ha

    • @Almighty_om
      @Almighty_om 10 หลายเดือนก่อน

      But to b yearly min 500 nu ek transaction krvu pde

  • @manatviklesh3751
    @manatviklesh3751 3 หลายเดือนก่อน

    सरजि दिकरा माटे कै योजना हे

    • @ANISH7712
      @ANISH7712 28 วันที่ผ่านมา

      Ppf ખોલાવી દો અથવા અટલ પેનસન યોજના ખોવાવી દો

  • @BhanubenMVanshiya
    @BhanubenMVanshiya 3 หลายเดือนก่อน

    😂😢

  • @mahekkhan605
    @mahekkhan605 9 หลายเดือนก่อน

    aaya bhadi khoti vatto che

  • @jamesdigitalstore2486
    @jamesdigitalstore2486 ปีที่แล้ว +2

    અને દીકરી ના હોય દીકરો હોય તો...

    • @meetprince9172
      @meetprince9172 ปีที่แล้ว +1

      મોદી સાહેબ ને પૂછી લો

    • @jamesdigitalstore2486
      @jamesdigitalstore2486 ปีที่แล้ว

      @@meetprince9172 નંબર આપો ને...

    • @nakodashah
      @nakodashah ปีที่แล้ว

      to kai nahi only for Dikari na nam par j che...

    • @indrajitdarshak4917
      @indrajitdarshak4917 ปีที่แล้ว

      PPF scheme in post office.. It's copy of SSA

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว

      @@jamesdigitalstore2486 lic jivan lakshya policy khulwalo bete ke liye

  • @pallavipawar9480
    @pallavipawar9480 ปีที่แล้ว

    દીકરા માટે કરાવી શકાય મારે એક દીકરો છે આઠ વર્ષ નો

    • @Almighty_om
      @Almighty_om 10 หลายเดือนก่อน

      PPF kholavi sakay

  • @samadhanchaudhari3268
    @samadhanchaudhari3268 ปีที่แล้ว

    21 varsh sudhi 4 lakh ni value pan vochi Thai jaay che

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว

      500 ma 2.5 ni aaspaas rakam thase 2000 invest karwa pade teyare 11 lakhh jewa thay

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว

      8% velue sari kehway ema maturty fix nathi aagad jata vadhi sake che ane vadsej e naki che

    • @samadhanchaudhari3268
      @samadhanchaudhari3268 ปีที่แล้ว

      Vochi thase pan vadhse nahi Sarkar chutiya banvi jaay

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว

      @@samadhanchaudhari3268 7.6% hatu te vadhi ne hamda 8% theyo che stating ma to bahu j vyan hato

    • @samadhanchaudhari3268
      @samadhanchaudhari3268 ปีที่แล้ว

      સ્કીમ નવી છે એટલે જૂની થશે પછી જો જો

  • @keshubapodara909
    @keshubapodara909 ปีที่แล้ว +2

    ભાઈ વાહલી દિકરી યોજના નો લાભ લેવો હોય તો દિકરી ને સરકારી સ્કૂલમાજ ભણાવી શકાય કે પ્રાઇવેટ સ્કૂલ મા પણ ભણાવી શકાય

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว +1

      Game tya thi school karavo

    • @keshubapodara909
      @keshubapodara909 ปีที่แล้ว

      @@iqbalkumbhar8191 ભાઈ આભાર પણ ભાઈ મે વાહલી દિકરી યોજના ના બધા જ ડોકીયુમેન્ટ મામલતદાર કચેરી માં આપી દીધા છે પણ હજી સુધી કોઇ પોસ મડી નથી'

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว +1

      @@keshubapodara909 bhai mamladar office ni yojna nathi post ke koi pad sarkari bank jem ke sbi baroda pnb

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว +1

      @@keshubapodara909 me 2 April na roj account opan karaveyo che mari beby 8 mahina ni che 10 minit ma khato chalu thai gaya te pnb one app ma joi sakay che

    • @iqbalkumbhar8191
      @iqbalkumbhar8191 ปีที่แล้ว +1

      @@keshubapodara909 bank atha post ma opan karavaso to eni passbook issue thase tame magdi karso te tamne madi jase

  • @vasubharwad5225
    @vasubharwad5225 5 หลายเดือนก่อน

    મારે પણ છોકરી નું ખાતું ખોલાવવું છે ડોક્યુમેન્ટ શું જોઈએ

  • @brijeshchauhan2331
    @brijeshchauhan2331 ปีที่แล้ว +1

    Child na daddy nu death thayi jay to su thay

    • @chiragvadoliya6922
      @chiragvadoliya6922 ปีที่แล้ว +1

      Khatu band karavi sakia.. Ane khatana jetla hoi etla badha rupiya upadi sakia e pan vyaj sahit

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 ปีที่แล้ว

      સૂપરમાહીતીઆપી