નમો લક્ષ્મી યોજના | ધોરણ 9 થી 12 માં દીકરીઓને 50,000/-રૂ.સહાય | Namo Laxmi yojna Gujarati Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024

ความคิดเห็น • 118

  • @davdaumesh8981
    @davdaumesh8981 3 หลายเดือนก่อน +14

    ફોમકયારેભરાસેકયાભરવાના

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  3 หลายเดือนก่อน +6

      નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ વાલીએ ભરવાના નથી, એ જે તે શાળામાંથી જ વર્ગશિક્ષક દ્વારા ફોર્મ ભરવામાં આવશે

  • @ratilalsolanki2341
    @ratilalsolanki2341 2 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ , દિકરી ઓ ભણો ખૂબ પ્રગતિ કરો.

  • @dharmashinakum2915
    @dharmashinakum2915 5 หลายเดือนก่อน +6

    Tame Khub sundar rite samjavel chhe
    Thank you

  • @mineshchauhan110
    @mineshchauhan110 2 หลายเดือนก่อน +2

    સાહેબ શ્રી સચોટ માહિતી છે.👌👌

  • @vinubhaishakabhai1258
    @vinubhaishakabhai1258 5 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ સમજૂતી સાથે.......

  • @user-alka261
    @user-alka261 3 หลายเดือนก่อน +4

    Khub sarsa sir

  • @user-iy1fv1cp9c
    @user-iy1fv1cp9c 2 หลายเดือนก่อน

    સરસ રીતે સમજાવયુછે ખુબ ખુબ આભાર

  • @MacffFfrt-ny5kd
    @MacffFfrt-ny5kd 4 หลายเดือนก่อน +3

    સારૂં છે
    ❤❤❤❤❤❤❤❤❤

  • @YouTubedilipvaghela
    @YouTubedilipvaghela 5 หลายเดือนก่อน +2

    ખુબ સુંદર અને સરસ મજાની જાણકારી આપી છે
    ખુબ ખુબ આભાર

  • @user-wz4ex5hi1k
    @user-wz4ex5hi1k 3 หลายเดือนก่อน +3

    ખૂબ જ સારી માહિતી આપી

    • @user-wz4ex5hi1k
      @user-wz4ex5hi1k 3 หลายเดือนก่อน

      નમો લક્ષ્મી યોજના માટે મતા ને. બેન્કમાં એકાઉન્ટ હોવું જરૂરી છે

  • @dabhidivyesh8201
    @dabhidivyesh8201 5 หลายเดือนก่อน

    Thanks sir. Aamane Aatali vishesh mahiti Aapava mate ,,,hal hu 9th ma j Aabhyas. Kru chu 😊😊😊

  • @Growmore500
    @Growmore500 3 หลายเดือนก่อน +1

    માતા-પિતા નું જોઇન્ટ ખાતું હોય તો ફોર્મ સ્વીકારવામાં આવશે કે નઇ..??

  • @ImarankhanPathan-cp4br
    @ImarankhanPathan-cp4br 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤

  • @Chintalohar-sc2xi
    @Chintalohar-sc2xi 2 หลายเดือนก่อน +1

    Sir form kyare ane kya bharvanu?

  • @rupalviramgami4831
    @rupalviramgami4831 5 หลายเดือนก่อน +4

    Sir apna video khub j upyogi nivade chhe.....

  • @user-rq3vn3do6m
    @user-rq3vn3do6m 5 หลายเดือนก่อน +3

    Super information thank you so much sir

  • @Nitu-hp1pd
    @Nitu-hp1pd 3 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @54vineshmevada3
    @54vineshmevada3 5 หลายเดือนก่อน +1

    સરસ વિડિયો બનાવ્યો
    સર

  • @truptikanojiya1358
    @truptikanojiya1358 5 หลายเดือนก่อน +1

    Thank you sir 🙏

  • @shambhuahir8789
    @shambhuahir8789 5 หลายเดือนก่อน +12

    સાહેબ ફોર્મ ક્યાં ભરાય છે. અને ભરીને કોને આપવા.

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน +6

      જૂન 2024 માં ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

    • @jaysukhthakor5643
      @jaysukhthakor5643 3 หลายเดือนก่อน

      ફોર્મ ભરવા સુ કરવાનું

  • @krishnakher32
    @krishnakher32 4 หลายเดือนก่อน

    સરસ વિડીયો છે

  • @jagrutisolanki6366
    @jagrutisolanki6366 3 หลายเดือนก่อน +1

    Thank you sir
    Form kyare bharase

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  3 หลายเดือนก่อน

      નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ વાલીએ ભરવાના નથી, એ જે તે શાળામાંથી જ વર્ગશિક્ષક દ્વારા ફોર્મ ભરવામાં આવશે

  • @daily_earning_8
    @daily_earning_8 2 หลายเดือนก่อน +1

    Saras

  • @RanjanChuadhari-or9sr
    @RanjanChuadhari-or9sr 2 หลายเดือนก่อน

    From kevi rite bhrvu?? Video mukso 🙏

  • @Mister901YT
    @Mister901YT 3 หลายเดือนก่อน

    Sir kyar sudhi form bharvanu chalse

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  3 หลายเดือนก่อน +1

      શાળામાંથી ફોર્મ ભરાશે , જૂનમાં એડમિશન થઈ જાય ત્યાં સુધી

  • @dipkaprajapti4356
    @dipkaprajapti4356 5 หลายเดือนก่อน +1

    Very good Pm sir

  • @hateshbhaimalkiya9567
    @hateshbhaimalkiya9567 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી સાહેબ❤

  • @kamleshgod1006
    @kamleshgod1006 3 หลายเดือนก่อน +1

    sir shu aa open category na vidhyarthinio ne malshe

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  3 หลายเดือนก่อน

      વીડિયોમાં સૂચના આપી જ છે

  • @baldevparghi6173
    @baldevparghi6173 2 หลายเดือนก่อน

    હેલો સર
    શું સરકારી નોકરી કરતા હોય એમની દીકરી આ ફોર્મ ભરી શકે છે?????

  • @MahendraSingh-qw6kz
    @MahendraSingh-qw6kz 5 หลายเดือนก่อน +1

    Very nice 👌

  • @JamalRayan-yq8ex
    @JamalRayan-yq8ex 5 หลายเดือนก่อน +3

    10th mu aa vakhte pass Karel hoy 10000₹ marse

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      હવે ધોરણ 11 થી મળશે , 10 ની ના મળે

  • @user-rm3fz5ue4p
    @user-rm3fz5ue4p 4 หลายเดือนก่อน

    Thank sir

  • @KetusansiyaKetusansiya
    @KetusansiyaKetusansiya 5 หลายเดือนก่อน +1

    Good

  • @user-ct8nb5ng5y
    @user-ct8nb5ng5y 3 หลายเดือนก่อน +1

    👌👌👌🙏

  • @Priuuu29x
    @Priuuu29x 3 หลายเดือนก่อน +1

    Best information PURAN. SIR👍🏻👍🏻BEST YOJANA 🎉sir atyare vacation chale 6 . mari daughter 11 commerce pass 6 . Amare tene have kai school ma mukvani te haju final nathi karryu .to. new satra chalu thay tya sudhi ma ame decision lai sakiye em 6 karan k ame sir bhada na makan ma rahiye chhiye. Aavak na dakhla mate bhadakarar joiye te amne mali sake tem nathi to su mari daughter sarkar ni aa yojna thi vanchit rahese? Aa nu solution janavso sir please

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  3 หลายเดือนก่อน +1

      તમારી દીકરી વંચિત નહીં રહે , સત્ર શરૂ થયા પછી જ તે શાળામાંથી વર્ગશિક્ષક દ્વારા નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરવામાં આવશે

    • @Priuuu29x
      @Priuuu29x 3 หลายเดือนก่อน

      @@PuranGondaliya1982 thanks for my problems solution

  • @ahirahir5391
    @ahirahir5391 5 หลายเดือนก่อน +1

    Puran bhai namo e tablet yojna kyare chalu thase?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય પછી જે તે કોલેજમાં એની સૂચના મળશે

  • @user-zo3rk8jo4b
    @user-zo3rk8jo4b 3 หลายเดือนก่อน +1

    Sir kai date sudhi registration thay skse?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  3 หลายเดือนก่อน

      નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ વાલીએ ભરવાના નથી, એ જે તે શાળામાંથી જ વર્ગશિક્ષક દ્વારા ફોર્મ ભરવામાં આવશે

  • @ankitasolanki2708
    @ankitasolanki2708 5 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ માહિતી મળી છે.

  • @user-pr1gu2px7w
    @user-pr1gu2px7w 5 หลายเดือนก่อน +1

    Sir Aa yojana nu from kayre ane kyathi malase te janavjo please 🙏

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน +2

      ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @keyan.721
    @keyan.721 5 หลายเดือนก่อน +1

    Mari baby have 12 science ma avse to tene ketala malse please sir mane kejo ne

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      આવતા જૂનમાં જો 12 માં ધોરણમાં આવે તો મળશે

  • @solankinikesh457
    @solankinikesh457 5 หลายเดือนก่อน +1

    👍👍

  • @jaym-06
    @jaym-06 5 หลายเดือนก่อน

    hello sir .. aa varse std.10 ni exam private school mathi pass karelu hoy to labh malshe?

  • @sagarbarot4603
    @sagarbarot4603 4 หลายเดือนก่อน

    સર આપના વીડિયો હંમેશાં સંપૂર્ણ માહિતી વાળા હોઈ છે.

  • @Kuldip5507
    @Kuldip5507 5 หลายเดือนก่อน +1

    Sir 9 thi 12 salang school hoy tene j malse ke je school ma 9 ane 10 j hoi tene pan malse

  • @Vishal_0fficiall
    @Vishal_0fficiall 5 หลายเดือนก่อน +1

    😊✅

  • @NikeshPatel-sz4nw
    @NikeshPatel-sz4nw 5 หลายเดือนก่อน +1

    Form bharvani website ke che

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      જૂન 2024 માં ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @jitendratandel9771
    @jitendratandel9771 5 หลายเดือนก่อน +1

    Sir,Hamna std.10 ni exam. Api rahya hoi to

  • @gautamff6224
    @gautamff6224 5 หลายเดือนก่อน

    ઘોરણ 12 વર્ષ 2024 માં ધોરણ 12 પાસ કરેલ હોય શું લાભ મળે મળવા પાત્ર

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      આવતા જૂન 2024 માં ધોરણ 12 શરૂ થવાનું હોય તો મળે

  • @aryanpatel-tm6mc
    @aryanpatel-tm6mc 5 หลายเดือนก่อน

    PRIVATE SCHOOL MA ABHYAS KARTI DIKARIO FORM BHARI SHAKE KE KEM?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      વીડિયોમાં સૂચના આપી જ છે

  • @chetnadesai9908
    @chetnadesai9908 3 หลายเดือนก่อน +1

    Fhome kyare bhaer. Padse fhome kathi. Levanu

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  3 หลายเดือนก่อน

      વાલીએ ફોર્મ નથી ભરવાનું . સ્કૂલમાથી શિક્ષક ભરશે

  • @rupalviramgami4831
    @rupalviramgami4831 5 หลายเดือนก่อน +1

    Sir std 8 ma javaharnavoday exam mate ni mahiti apso

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      એની જાહેરાત હવે પાછી આવશે ત્યારે

  • @ankitrathod7381
    @ankitrathod7381 3 หลายเดือนก่อน

    Class teacher ae kya portal upar form bharvanu 6?

  • @vaisalimandaliya3269
    @vaisalimandaliya3269 4 หลายเดือนก่อน

    Sir form ભરાય tyare ચોક્ક્સ ઇન્ફોમ karso જી

  • @rumkibenrumkiben5263
    @rumkibenrumkiben5263 4 หลายเดือนก่อน

    A,♥️🙏

  • @virabhairabarivirabhai398
    @virabhairabarivirabhai398 5 หลายเดือนก่อน

    Aa yojana mate form bharavanu ke nai?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @ravichunara562
    @ravichunara562 5 หลายเดือนก่อน +1

    From kya malse

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      ફોર્મ ભરવા ક્યાય જવાનું નથી ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @117jayeshsolanki5
    @117jayeshsolanki5 5 หลายเดือนก่อน

    Sir atyare mari sister government school std 11 ma chhe to su tene labh madi sake..... Ane aa yojna no labh kai rite levo..... Aa yojna mate kai rite process karvani rahse..... Su government school mathi arji karvani rahse..... Kyarthi aa yojna na form ke avu kai bharase.... Aa ni mahiti apva vinannti🙏

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      મળી શકે છે , જૂન 2024 માં ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @ravichunara562
    @ravichunara562 5 หลายเดือนก่อน +1

    From leva kya javanu

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      ફોર્મ ભરવા ક્યાય જવાનું નથી ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @bhavikmahajan9554
    @bhavikmahajan9554 3 หลายเดือนก่อน

    સ્કૂલ માં એવું કે છે 80% હાજરી નથી થતી તો આ સહાય નઈ મળે.

  • @kamleshvaghela6086
    @kamleshvaghela6086 5 หลายเดือนก่อน

    Government servant hoy to a yojana no labh malashe ?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      હા, વીડિયોમાં ત્રીજા નંબરની સૂચના છે - જોઈ લો

  • @tejalrabari2201
    @tejalrabari2201 5 หลายเดือนก่อน

    Yojan form kyare bharase

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      જૂન 2024 માં ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @islamicdestination9260
    @islamicdestination9260 5 หลายเดือนก่อน

    1 thi 6 sarkari shala ane 7..8 privet shala hoy to male???

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      હા, મળે- વીડિયોમાં વિગતે એની સૂચના છે જ

  • @khuntvijay9743
    @khuntvijay9743 5 หลายเดือนก่อน

    Private school ma hoy to arji kari sake.

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      હા, વીડિયોમાં સૂચના આપી જ છે

  • @lalitlalit4611
    @lalitlalit4611 5 หลายเดือนก่อน

    Sir form kyare bharase

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      જૂન 2024 માં ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @bhedarajesh7400
    @bhedarajesh7400 3 หลายเดือนก่อน

    ફોમ ક્યારે ભરાસે

  • @jagrutidamor5460
    @jagrutidamor5460 5 หลายเดือนก่อน

    From kai rite bhrvnu

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @SnjayRajput-uq4vw
    @SnjayRajput-uq4vw 5 หลายเดือนก่อน

    Video to saro che pan aa fack che ya real

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน +1

      મારી ચેનલમાં જે માહિતી આવે એ ઓફિસિયલ હોય તો જ આવે - સરકારની જ જાહેરાત છે

  • @parthgosai956
    @parthgosai956 5 หลายเดือนก่อน

    Form Kyare ભરાશે Date khabar che

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน +1

      જૂન 2024 માં ,શાળા શરૂ થશે એટ્લે જે તે શાળામાંથી એની સૂચના મળી જાશે

  • @Jeel_123
    @Jeel_123 5 หลายเดือนก่อน

    મારી દિકરી આવતા વર્ષે ધો. 12 sci માં આવશે તો શું તેમને આ યોજના નો લાભ મળે ?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      હા, લાભ મળી શકે- તમે પૂરો વીડિયો જોયો નથી ,નહિતર આ સવાલ ન પૂછો

  • @armylife9749
    @armylife9749 5 หลายเดือนก่อน

    Gseb boerd wala nahi day saktay h

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 หลายเดือนก่อน

      GSEB બોર્ડ વાળા આપી જ શકે છે

  • @Ankitpatel-ti6nn
    @Ankitpatel-ti6nn 4 หลายเดือนก่อน

  • @agravatarunk9564
    @agravatarunk9564 5 หลายเดือนก่อน +1

    @arunbinalvlog

  • @VinodDharajiya-zs2fo
    @VinodDharajiya-zs2fo 4 หลายเดือนก่อน

    Thank you sir

  • @harshpatat1163
    @harshpatat1163 4 หลายเดือนก่อน

    Good