આદરણીય નટવર આહલપરાની બે લઘુ કથા. લાડવો અને મા. પઠન દિનેશ ધોળકિયા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 13

  • @neelavaishnav8732
    @neelavaishnav8732 4 หลายเดือนก่อน +1

    બંને વાર્તાઓ ખબર સરસ,થોડા શબ્દો માં ઘણું કહી જતી વાર્તા ઓ, અને એટલું જ હ્રદયસ્પર્શી પઠન ❤👏😶👏❤

  • @Dr.NG-jg9ks
    @Dr.NG-jg9ks 3 หลายเดือนก่อน +1

    બંને લઘુ કથાઓ ખૂબ જ સરસ છે આપનો પ્રસ્તુતિકરણ પણ ખૂબ જ ભાવવાહી છે.

  • @dinapandya2739
    @dinapandya2739 4 หลายเดือนก่อน +1

    સરસ રીતે રજૂઆત ્ થોડામાં ઘણું આલેખી દેતી લઘુકથાઓ.

  • @hemalibuch852
    @hemalibuch852 4 หลายเดือนก่อน +1

    બન્ને વારતા ખુબ જ હ્રદય સ્પર્ષી

  • @atuljoshi7504
    @atuljoshi7504 4 หลายเดือนก่อน +1

    સુંદર વાર્તા અને પઠન.

  • @sarvatrasadguru
    @sarvatrasadguru 4 หลายเดือนก่อน

    વાહ સરસ વાર્તાઓની જોરદાર રજૂઆત... જય ગુરૂદેવ

  • @nilaavasiya-cq3sr
    @nilaavasiya-cq3sr 2 หลายเดือนก่อน

    બંને વારતા સરસ મા ના સ્વરૂપ જાણિયાં વાહ

  • @dinavachharajani6306
    @dinavachharajani6306 4 หลายเดือนก่อน +1

    સરસ રજૂઆત અને વાર્તા

  • @nikulbhatt9903
    @nikulbhatt9903 3 หลายเดือนก่อน

    Very nice story and beautiful narration 🎉❤

  • @frenachannel175
    @frenachannel175 4 หลายเดือนก่อน +1

    ❤❤

  • @sarvatrasadguru
    @sarvatrasadguru 4 หลายเดือนก่อน

    જન્મ સ્થળ લીમડા (હનુભાના).સૌરાષ્ટ્રની રસધારા પુસ્તક માં લીમડા હનુભાના ગામનો ઉલ્લેખ છે.....જય ગુરૂદેવ

  • @deveshmankad9567
    @deveshmankad9567 4 หลายเดือนก่อน +1

    સરસ વાર્તા અને રજૂઆત