🙏ઓમ નમો નારાયણ🙏 વિશ્વના સર્વશ્રેષ્ઠ સંતવાણી ભજન સંમ્રાટ નારાયણ સ્વામીના આશ્રમે જે નારાયણ સ્વામીના જીવન ચરિત્રથી સંપુર્ણ પરિચીત ગુણવાન મહંત હોય અને આપણાજ રાજ્યના હોય એજ નારાયણ સ્વામીના આશ્રમ ને લાયક છે સંગઠન અને એકતાની શક્તિથી સર્વ સંભવ છે ધન્યવાદ પાલુ ભાઇ
પાલુ ભાઈ તમને ખરેખર દીલથી સલામ છે આપ જે કાર્ય કરો છો તે ખરેખર સત્ય કરો છો અને સત્ય કોયથી ડરતું નથી સત્ય નો વીજય જ હોય છે નારાયણ કરે દરેક જીલ્લામાં અને ગામમાં તમારા જેવા હીરલા જાગરૂત થાય તોજ આ ભજન ની પરમપરા જળવાય રહે🙏 જયનારાયણ જય વડવાળા 🙏 તમને મળવા આવવુ છે ક્યારેક👍
જય નારાયણ મારા દાદા અને પપ્પા નારાયણ બાપુ નાં ભજનો કેસેટ પ્લેયર મા સાંભળતા હતાં આજે તો બન્ને હયાત નથી પણ પરંપરા ની જેમ નારાયણ બાપુ ભજનો મારા જીવન મા સતત છે.
પાલુભાઈ કવિરાજ આપ ની ભજન સંતવાણી પ્રત્યે જે જે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નારાયણ નંદ સરસ્વતી બાપુ ની આશ્રમ ની વિડિયો મા તસ્વીર જે હાલતમાં એમાં આંખો માંથી આંસુ નીકળી ગયાં સુ બાપુ હતાં અને સુ આ આશ્રમ ની હાલત છે ભાઈ જય હો સંતવાણી ભજન ના નદી આપ ની જનેતા ને લાખ લાખ વંદન કરીએ છીએ ભાઈ તમારા જેવા પરમ પૂજ્ય પાલુંભાઈ જેવા પુત્ર ને જન્મ આપ્યું છે ધન્ય છે ભાઈ આપની કાર્ય સેલીને જય માતાજી જય શ્રી માં ચાપાલ
આજે મને પૂજ્ય બાપુના ભજન ના શબ્દો યાદ આવી ગયા પૃથ્વી પાખંડે ખાધી સત્ય ની સોધ નથી લાધી ધર્મ જ્ઞાન ની વાત ન જાણે અને કહે અમે બહુ મોટા ઓથે રહીને અનરથ કરતા લંપટ કોઈદી ન લાગે પૃથ્વી પાખંડે ખાધી સત્ય ની સોઈ નથી લાધી
श्री चपलेश्वर महादेव को सादर दण्डवत् प्रणाम⛳🔱👏। पालू भाई जी नारायण बापू जी के आश्रम में रूपए का विवाद चल रहा है। यूट्यूब पर देखा । श्याम भारती जी कहां खर्च करते हैं। किसे समस्या है। जय नारायण।
બહું જ દુઃખ ની વાત કેવાય જે મહાપુરુષે ભજન મા બધુંજ સમર્પિત કરી દીધું એ મહાપુરુષ ની જગ્યાએ આવો ગોરખ ધંધો ચલાવે છે શ્યામ ભારતી ને કોઈ પણ જગ્યાએ રેવાનુ હક નથી બહુંજ સારી મેંહનત કરી છે તમે (ભંજના નંદી)પાલુ ભાઇ ગઢવી ઓમ નમો નારાયણ
પા લુભાઈ ખુબ સરસ તમને અભિનંદન બાપુના આશ્રમ ની ગરિમા જળવાય તેવા પ્રયત્નો તમે અને તમારી ટીમ કરી રહી છે મે શ્યામ બાપુના કરતૂતો તમે જે ખુલ્લા કર્યા તે અને ધર્મસભા ભરી ભક્તો ને બોલાવી આવા ગુરૂઓ ને સબક શિખવડ્યો તે બધાં વિડિયો જોયા તમારી સમજ ધીરતા અને ધૈર્ય નરમાશ ને કોટી કોટી વંદન કરું છુ એકાદ વાર તમને મળવાની ઈચ્છા છે હુ અમદાવાદ રહું છુ અમદાવાદ આવો તો જરુર મારા મહેમાન થજો
Shyambharti koi angel thi mahatma k sadhu lagtat nathi ana sansari banavi dyo ava lampat rangilo badhi vate puro ava na avi pavitra jagya per rehva na devai
@@PalubhaiGadhavi પાલુ ભાઈ (maatru darshan) બુક (આઈ માનું જીવન ચરિત્ર્ પીગલશિ બાપુ પાયક એ લખેલ છે કદાચ તમે તો વાચિયુ હશે અને નાં વાચીયુ હોય તો કેજો મોકલાવિ આપીશ.😊😊 🚩🚩🙏🙏🙏
Pallu bhai ek add apo k jya sudhi shyambharti no faislo na thai tya sudhi ashram ma koi a rupya dan ma apva nhi hva jyare tma aa bhai nu kehso k aa bhai a 11 hajar apya toa shyambharti aa bhai na pan khoto mansa ana kehsa k ana hu odakto nathi na mna koi rupya apya nathi
Shyambharti babu khoto ane labad sadhu ( aa sadhu kehavane layak nathi nakaro bavo che ) ne khadhi muko prem thi na nikale to to thokine ,dhol dhapat marine kadho.
Account check karavo Red Padavo khabar padi jase badhu Bhai Aa bavo paisa khavanu kam kare potana khisa bhare che Badhi jagyaye aavuj kare che aa ene Dan na apo potani jate kam karavo mandir MA baki ana hatahma jase e Pachu nahi aave jat Anubhav che bhai
Jay narayan wah palu bhai ape bau sundar kary karyu chhe mataji tamne Ava duskarmi yo same ladva ni takad ape ne ame tamari sathe chhiye Bhai Jay mataji
Jay sonalma jayma mnidhar mogalna ashirvad charan chotho ved atamne anubhav she anehu 3vedmashu ane avu nthay to jagatne kemkhabar pade ke ma kon bap kon 3 mashivshe 4vedma mani sharanshhit skti para shathe she jethiano vijay shada3 padano guru bha kirshanshe atlejto ishardan dulabhyakag narayansavami abdha uparmano hath se a ajanmashe jagat nhi hoy topan anad nhi Jay atle palubha karm tmone shopushe baki para sonalma puru karshe nadma maye padkar to feko tala lagi jashe narayan atle visanu nema sonle amdavadma mathe hath mukelo she atle tmare akaryma ku jevuj kamkarvanu she baki sonalmana khevathi mogal bethi she jaymataji devi putar
Bapu Je Koi Vairag Ni Vat Kare Bhajan Ke Hari Ras Gopichannu Bhajan Hoi Ke Miranu Bhajan Bapu Bole Etle Aapni Same E Saty Darsan Thay Jalndhar Kuvathi Bahar Avta Dekhay Sangod Vachharda Sathe Venu Nai Thi Bahat Avta Dekhay Amreli Na Kuvar Karn Aadsmardi Sajivan Thata Dekhay Mira Shyam Man Samati Dekhay Palu Bhagat Jay Narayan
બ્રહ્મલિન સંત શ્રી નારાયણ સ્વામીજી ના આશ્રમથી મહંત શ્રી શ્યામભારતી બાપુ ને તાત્કાલિક રજા આપવા વિનંતી જય નારાયણ 🙏🙏
પાલુભાઈ ખુબ સરસ કામ ઉપાડયું છે માતાજી તમને અસત્ય સામે લડવાની શક્તિ આપે..
અતિ સુંદર પાલુભાઈ આપનું ભગિરથ કાર્ય ખરેખર નારાયણ આશ્રમ ના હિત માં છે જય નારાયણ
🙏ઓમ નમો નારાયણ🙏
વિશ્વના સર્વશ્રેષ્ઠ સંતવાણી ભજન સંમ્રાટ નારાયણ સ્વામીના આશ્રમે જે નારાયણ સ્વામીના જીવન ચરિત્રથી સંપુર્ણ પરિચીત ગુણવાન મહંત હોય અને આપણાજ રાજ્યના હોય એજ નારાયણ સ્વામીના આશ્રમ ને લાયક છે
સંગઠન અને એકતાની શક્તિથી સર્વ સંભવ છે
ધન્યવાદ પાલુ ભાઇ
જય હો પાલુ ભાઈ જય હો
પાલુ ભાઈ જેમ બને એમ જલદી થી શીયામ ભારતી ને આશ્રમ માથી વિદાય આપો
પાલુ ભાઈ તમને ખરેખર દીલથી સલામ છે આપ જે કાર્ય કરો છો તે ખરેખર સત્ય કરો છો અને સત્ય કોયથી ડરતું નથી સત્ય નો વીજય જ હોય છે નારાયણ કરે દરેક જીલ્લામાં અને ગામમાં તમારા જેવા હીરલા જાગરૂત થાય તોજ આ ભજન ની પરમપરા જળવાય રહે🙏 જયનારાયણ જય વડવાળા 🙏 તમને મળવા આવવુ છે ક્યારેક👍
પાલુ ભાઈ આપ ખૂબ સરસ કામ કરી રહ્યાં છો...👍
જય માતાજી કવિરાજ આપ ખુબ સરસ કાર્ય કરી રયા છો જય નારાયણ નંદ સરસ્વતીજી
નારાયણબાપૂપછીપાલૂભાઈસરસસંસ્કુતીજાળવેછે
જયમાતાજી
જયમહાદેવ
ખુબ સરસ પાલુભાઈ જય નારાયણ જય હો સંતવાણી
ભાઈ ખૂબ સારી વાત અંતમા જે રાજકારણીઓ વિશે કરી, હકીકત માં કોઇ એ પણ પૂજ્ય બાપુ ના આશ્રમ ની નોંધ નથી લીધી એ દુઃખ ની વાત છે.
જય માતાજી આવાં સત્ય ઉજાગર કરવાની સદાય માઁ મોગલ સાથે જ છે
અને રહે પાલુભાઈ
જય નારાયણ
મારા દાદા અને પપ્પા નારાયણ બાપુ નાં ભજનો કેસેટ પ્લેયર મા સાંભળતા હતાં આજે તો બન્ને હયાત નથી પણ પરંપરા ની જેમ નારાયણ બાપુ ભજનો મારા જીવન મા સતત છે.
Palubhai Sara's vat kari tame
Vah palu bhai Jay Dwarkadhish tmari manokamna puri kre avi ruday purvak prathna khushali Bharavad
હા ભાણેજ જયમોગલ ભગુડા
જય હો સંતવાણી બાપુ
ખૂબ સરસ જય નારાયણ પાલુભાઈ
પાલુભાઈ કવિરાજ આપ ની ભજન સંતવાણી પ્રત્યે જે જે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નારાયણ નંદ સરસ્વતી બાપુ ની આશ્રમ ની વિડિયો મા તસ્વીર જે હાલતમાં એમાં આંખો માંથી આંસુ નીકળી ગયાં સુ બાપુ હતાં અને સુ આ આશ્રમ ની હાલત છે ભાઈ જય હો સંતવાણી ભજન ના નદી આપ ની જનેતા ને લાખ લાખ વંદન કરીએ છીએ ભાઈ તમારા જેવા પરમ પૂજ્ય પાલુંભાઈ જેવા પુત્ર ને જન્મ આપ્યું છે ધન્ય છે ભાઈ આપની કાર્ય સેલીને જય માતાજી જય શ્રી માં ચાપાલ
Wah Jay ho
સનાતન માટે ખૂબ જરૂરી છે. . 💥
જય હો નારાયણ બાપુ
Jiyo hajaro sal Jay mataji bhai
આવા સારા કામ કર્યા કરો છો.ખુબ ખુબ આભાર
🙏🚩જય માં મણિધર મોગલ વડ વાળી🚩🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Palubhai aa bidu tame upadyu che...aama success malse ma mogal na ashirvad thi.......
જય સીયારામ પાલૂ ભાઈ
પાલુભાઈ તમારો આભાર
Jay ho
ખુબજ સરસ પાલુભાઈ તમે સરસ કાર્ય કરી રહ્યા છો 🙏
Om nmo narayan palu Bhai Jay mataji Aabadhu pote narayan j tamne jaagrut karya chhe ke have palu Bhai jago
Jay pithad ma
આજે મને પૂજ્ય બાપુના ભજન ના શબ્દો યાદ આવી ગયા પૃથ્વી પાખંડે ખાધી સત્ય ની સોધ નથી લાધી ધર્મ જ્ઞાન ની વાત ન જાણે અને કહે અમે બહુ મોટા ઓથે રહીને અનરથ કરતા લંપટ કોઈદી ન લાગે પૃથ્વી પાખંડે ખાધી સત્ય ની સોઈ નથી લાધી
પાલુભાઈ જય માતાજી
Jay ho narayan
Palubha asram ma bhajan ni jyot jalao khub saras kam karirahya so...bapuna asram ma bhajan ane bhojan hova joiye
જય મોગલ માં
જય હો નારાયણ
Wah
Good work Palu Bhai
વાહ પાલું ભાઈ
જય નારાયણ
આદેશ આદેશ આદેશ
Jay Ho bhajan premi
જય હો સતવાણી
પાલુ ભાઈ સરસ કામ કરો છો જય માતાજી🙏🚩
જયમામૉગલ
પાલુભા
Jay ho palu bhai jay narayan
Palu bhai pacha na palat sanatan ni jay ho
જય નારાયણ 🙏
જય નારાયણ
Jay mataji bhaniyabhai
Jayho narayan swami hare hare Jay nagal dwarkadhish devbhumi dwarka vah palubhai gadhhavi bahuj sari enkayury karo chho Jay nagal
Good job...
श्री चपलेश्वर महादेव को सादर दण्डवत् प्रणाम⛳🔱👏।
पालू भाई जी नारायण बापू जी के आश्रम में रूपए का विवाद चल रहा है। यूट्यूब पर देखा । श्याम भारती जी कहां खर्च करते हैं। किसे समस्या है। जय नारायण।
જય માતાજી પાલુ ભાઈ
Palu Bhai Khub Saras kaam. Have aa no final feslo lavo. Jay Narayan.
Jay ho santvani palubhai khubaj Sara kam Kari rahya chho
Jay mataji jay maa mogal 🙏🙏🚩🚩
Jay Narayan jay mogal maa palubhai 🙏
જય નારાયણ.... મિત્રો તમને થયેલ કડવા અનુભવો પણ કોમેન્ટ માં લખજો
Om namo narayana 🙏🙏🙏
Good very fain 👍
જય નારયણ...
જય માતાજી
Har mahadev bhai, Jay ma mogal 🙏🌹🌹
ભાઈ.બાપુ ને.નામે.કટલુ.ખોટુથયરયુછેભાઈ.જેમાણશેદાન.આપયુહોયતો.એની.પાકી.પોશ.હોવી.જોયે.બોવખોટુ.થયરયુછે.ભાઈ. આના.માટેજાગવુ.પડછે.આમનહી.શાલે.જયનારાયણ ભાઈ ને
Jay Narayan
Jay narayan swami 🙇🙌
બહું જ દુઃખ ની વાત કેવાય જે મહાપુરુષે ભજન મા બધુંજ સમર્પિત કરી દીધું એ મહાપુરુષ ની જગ્યાએ આવો ગોરખ ધંધો ચલાવે છે શ્યામ ભારતી ને કોઈ પણ જગ્યાએ રેવાનુ હક નથી
બહુંજ સારી મેંહનત કરી છે તમે (ભંજના નંદી)પાલુ ભાઇ ગઢવી
ઓમ નમો નારાયણ
Jay mataji
પા લુભાઈ ખુબ સરસ તમને અભિનંદન બાપુના આશ્રમ ની ગરિમા જળવાય તેવા પ્રયત્નો તમે અને તમારી ટીમ કરી રહી છે મે શ્યામ બાપુના કરતૂતો તમે જે ખુલ્લા કર્યા તે અને ધર્મસભા ભરી ભક્તો ને બોલાવી આવા ગુરૂઓ ને સબક શિખવડ્યો તે બધાં વિડિયો જોયા તમારી સમજ ધીરતા અને ધૈર્ય નરમાશ ને કોટી કોટી વંદન કરું છુ એકાદ વાર તમને મળવાની ઈચ્છા છે
હુ અમદાવાદ રહું છુ અમદાવાદ આવો તો જરુર મારા મહેમાન થજો
8693929292 mara no chhe saheb
Saras
Jay gurudev.
Jay mataji bhai
🙏🙏👍🙏🙏
साची वात
Jay mataji ava lukhaa bava ne kadho
Bhagirath karya upadyu chhe iyu shakti apshe
આ રેકર્ડની વિડીયો માં અવાજ નથી આવતો પાલુભાઈ જે આપની જાણ ખાતર હુ બતાવું છું જય માતાજી જય મા મોગલ જય બલાડ માં
JAI.SANATAN.JAI.NARAYAN
Nilapar ashram jaine jovo su halat thai gai che Momai MA na mandir ni Khyal aavi jase Aa manas no
ઓડીઓ રેકોર્ડિંગ નથી આવતું
Bhajanni bookni kimat ane kevi rite malse maherbani karine janavso.
Palu bhai.kaam.chalu.rakhajo.bhai
🙏🙏🙏🙏🙏
Shyambharti koi angel thi mahatma k sadhu lagtat nathi ana sansari banavi dyo ava lampat rangilo badhi vate puro ava na avi pavitra jagya per rehva na devai
પાલુભાઈ તમારી સાથે આ આશ્રમ બાબેત વાત કરવી છે નંબર આપશો પ્લીઝ
8693929292
@@PalubhaiGadhavi ભાઈ તમારી હારે ભવિષ્ય માં સંવાદ કરવાની ઇચ્છા છે જેવી માં સોનબાઇ ની દયા તમારું વ્યક્તિત્વ મને ખૂબ પસંદ આવ્યું જય્ માતાજી નારાયણ 🙏🙏🚩🚩
@@bholukhunti7289 jarur bhai , mane pan gamse , maa sonbai e samay jaldi ape evi prarthna.
@@PalubhaiGadhavi પાલુ ભાઈ (maatru darshan) બુક (આઈ માનું જીવન ચરિત્ર્ પીગલશિ બાપુ પાયક એ લખેલ છે કદાચ તમે તો વાચિયુ હશે અને નાં વાચીયુ હોય તો કેજો મોકલાવિ આપીશ.😊😊 🚩🚩🙏🙏🙏
@@bholukhunti7289 thoda samay mate apjo bhai please , hu tamaro runi rahis
Pallu bhai ek add apo k jya sudhi shyambharti no faislo na thai tya sudhi ashram ma koi a rupya dan ma apva nhi hva jyare tma aa bhai nu kehso k aa bhai a 11 hajar apya toa shyambharti aa bhai na pan khoto mansa ana kehsa k ana hu odakto nathi na mna koi rupya apya nathi
Shyambharti babu khoto ane labad sadhu ( aa sadhu kehavane layak nathi nakaro bavo che ) ne khadhi muko prem thi na nikale to to thokine ,dhol dhapat marine kadho.
Aap no gurukrupa hi kevlam
Narayanbapu na bhajno
Ni book mali sake???
Prapya hoy to kimat janavso....... Jay narayan
9924035989 ma call karjo
આ ભાઈ sambharti ને નારાયણ સમજતા નથી ને ? ભારી કરી
Aa karya tame khubj shrash Lidhu Che hathama ho
PALUBHAA VASADHUNEKADHIIMKOJAYNARAYN
Aje sanatan dharm amuk le Bhagu Santo thi badnam 6
Ek video bahar pado k ashram ma koi rokda rupya dan ma apva nhi
Aa sant kevane layak nthi kadho sayambhartine
Account check karavo Red Padavo khabar padi jase badhu Bhai Aa bavo paisa khavanu kam kare potana khisa bhare che Badhi jagyaye aavuj kare che aa ene Dan na apo potani jate kam karavo mandir MA baki ana hatahma jase e Pachu nahi aave jat Anubhav che bhai
Jay narayan wah palu bhai ape bau sundar kary karyu chhe mataji tamne Ava duskarmi yo same ladva ni takad ape ne ame tamari sathe chhiye Bhai Jay mataji
Jay sonalma jayma mnidhar mogalna ashirvad charan chotho ved atamne anubhav she anehu 3vedmashu ane avu nthay to jagatne kemkhabar pade ke ma kon bap kon 3 mashivshe 4vedma mani sharanshhit skti para shathe she jethiano vijay shada3 padano guru bha kirshanshe atlejto ishardan dulabhyakag narayansavami abdha uparmano hath se a ajanmashe jagat nhi hoy topan anad nhi Jay atle palubha karm tmone shopushe baki para sonalma puru karshe nadma maye padkar to feko tala lagi jashe narayan atle visanu nema sonle amdavadma mathe hath mukelo she atle tmare akaryma ku jevuj kamkarvanu she baki sonalmana khevathi mogal bethi she jaymataji devi putar
Palubhaikhubsachuse
Jay Narayan
@@ysysghall8482 8693929292
Jay mataji
જયે માતાજી
જય નારાયણ 🙏🙏