- 224
- 56 341
Dinesh Dholakia
เข้าร่วมเมื่อ 28 ก.พ. 2012
કોઈ પણ એક કળાનો સહારો હોવો જ જોઈએ, તો તરી જવાય
આદરણીય મુકેશભાઈ સોજીત્રાની વાર્તા:- દુલા રણછોડ ચોકલેટ, ભાગ અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા
દુર્જન જ્યારે સંપૂર્ણ સજ્જન બને ત્યારે હંમેશાં વંદનીય હોય છે.
มุมมอง: 65
วีดีโอ
આદરણીય મુકેશ સોજીત્રાની વાર્તા:- દુલા રણછોડ, ભાગ એક. પઠન :- દિનેશ ધોળકીયા
มุมมอง 9216 ชั่วโมงที่ผ่านมา
એકવાર દુલા રણછોડનુ બુલેટ ઉઘરાણીએ નીકળે એટલે રૂપિયા લીધા વગર પાછું ન આવે.
વિસ્મય વાર્તા પઠન:- જૂની બોટલમા નવો દારુ. લેખન - પઠન :- દિનેશ ધોળકીયા
มุมมอง 11114 วันที่ผ่านมา
2005મા લખાયેલ આ નાટક, 2050મા બેકમા શુ બની શકે એની કલ્પના કંડારતુ.
શિતલ દેસાઈ-અવાસિયાની વાર્તા:- મોબાઇલ વગરનો માણસ. પઠન :- દિનેશ ધોળકીયા
มุมมอง 22521 วันที่ผ่านมา
📚✒ *વિસ્મય* 4️⃣0️⃣6️⃣8️⃣🟢4️⃣ 🗣️ *કલા-સંગમ : વાર્તા પઠન* *દિનેશ ધોળકિયા* ✒️ *લેખક: શીતલ દેસાઈ* 📹 *વિડિઓ સંકલન: કે. ડી. માધવાણી* 📮 *રજુઆત : મયંક મહેતા* 📱📱📱📱📱📱📱📱 🌐 *વાર્તા* 🌐 *મોબાઈલ વગરનો માણસ* 📱 *અનિકેત* હાંફળો ફાંફળો થઈને આખા ઘરમાં ખાંખા ખોળા કરતો હતો. એને આટલો ટેન્શનમાં કોઈ દિવસ જોયો ન હતો. અંદરથી પત્નીએ આવીને પૂછ્યું *શું થયું?* તેને હાથથી દૂર ખસવાનો ઈશારો કરી તે બીજા રુમમાં દોડ્યો, ગાદલાં ઊં...
વિસ્મય વાર્તા પઠન:- વાર્તા:- મૂરખી. લેખક:- હેમાલી સ્વાદીયા. પઠન:- દિનેશ ધોળકીયા.
มุมมอง 12928 วันที่ผ่านมา
કોઇ મરી નથી ગ્યુ! હવે મરશે. જીવલીએ પેટમા દાતઇડુ ખોસી દીધુ સે ! તારા નામની માતા જપે છે.
સુશ્રી દીના વચ્છરાજાની લેખિત વાર્તા :- છેટું પઠન"- દિનેશ ધોળકીયા.
มุมมอง 233หลายเดือนก่อน
પોતાના પડછાયાના વેંતમા વેતરાયેલો સાગર, હવે સોપારીના પડછાયા સુધી નહી પહોચાય એવી પીડા સાથે બેસી રહ્યો.
નેશનલ એવોર્ડથી સન્માનિત સુશ્રી પિન્કી મ્હેતા શાહ(દિશા) લિખિત વાર્તા :-અમૃતા. પઠન :- દિનેશ ધોળકીયા
มุมมอง 121หลายเดือนก่อน
સ્ત્રી જીવનમા સન્માન સૌથી અગ્રક્રમે છે એવી વાત ઉજાગર કરતી વાર્તા
શ્રીમતિ કિરણ બુચની વાર્તા:- ચૌથા. પઠન:- દિનેશ ધોળકીયા.
มุมมอง 191หลายเดือนก่อน
રાતકો પુલિસ ગઠરી લે કે આયી તબ પતા ચલા કી બોડી પૂરી જલ ચૂકી હૈ.
આદરણીય ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસનો વાર્તાંશ:- કોચ મેન અલી ડોસા. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 135หลายเดือนก่อน
મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોવાનુ શરૂ કરે તો અડધુ જગત શાંત થઇ જાય.
હિના દિનેશ ધોળકીયાની વાર્તા:- નવી ઉડાન. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 2972 หลายเดือนก่อน
સંગીત જે ઘરમા ન રહી શકે એ ઘરમા આપણે કેવી રીતે રહી શકીયે ?
શ્રી હસમુખ બોરાણીયાસાહેબની લઘુ કથા:- રસ્તો. પઠન :- દિનેશ ધોળકીયા
มุมมอง 1582 หลายเดือนก่อน
તમને ગામ આવવા રસ્તો બંધ મળે છે; પણ મારી પાસે હવે એક જ રસ્તો છે.
પંચતંત્રની વાર્તા, નવા વર્ઝન સાથે. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 1402 หลายเดือนก่อน
આજના યુગમા સાચી સલાહ આપવા કરતાં મોટિવેશન કરવામા વધુ ફાયદો છે.
નવા વર્ષ નિમિતે શુભેચ્છા વાર્તા, પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 1512 หลายเดือนก่อน
સમય તવારિખના પાના માત્ર બદલે છે, બાકી બ..ધું યથાવત ચાલે છે.
સુશ્રી વર્ષા જાનીની લઘુકથા:- ચંદરી. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 953 หลายเดือนก่อน
જેને જન્મથી જ કપાળે, હાથે પગે સફેદ ચાંદલા હોય એ ચંદરી-રૂપાળી-.
શ્રી પ્રકાશ કુબાવતની વાર્તા:- રોબોટની કિંમત. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 1743 หลายเดือนก่อน
શ્રી પ્રકાશ કુબાવતની વાર્તા:- રોબોટની કિંમત. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય ગિરિમા ઘારેખાનની વાર્તા:- મેરે તો. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 1043 หลายเดือนก่อน
આદરણીય ગિરિમા ઘારેખાનની વાર્તા:- મેરે તો. પઠન:- દિનેશ ધોળકીયા
પૂજ્ય મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગોમાંથી સાદર:- કાળો કાંઠલો. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 813 หลายเดือนก่อน
પૂજ્ય મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગોમાંથી સાદર:- કાળો કાંઠલો. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય નરેન્દ્રભાઈ ત્રીવેદીની વાર્તા:- એકસોમો જન્મદિવસ. પઠન :- દિનેશ ધોળકીયા
มุมมอง 874 หลายเดือนก่อน
આદરણીય નરેન્દ્રભાઈ ત્રીવેદીની વાર્તા:- એકસોમો જન્મદિવસ. પઠન :- દિનેશ ધોળકીયા
આદરણીય નટવર આહલપરાની બે લઘુ કથા. લાડવો અને મા. પઠન દિનેશ ધોળકિયા
มุมมอง 1264 หลายเดือนก่อน
આદરણીય નટવર આહલપરાની બે લઘુ કથા. લાડવો અને મા. પઠન દિનેશ ધોળકિયા
સુશ્રી દીના વચ્છરાજાનીની વાર્તા:- મનની મિરાત. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 3184 หลายเดือนก่อน
સુશ્રી દીના વચ્છરાજાનીની વાર્તા:- મનની મિરાત. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય ડો. અશ્વિન વસાવડાની વાર્તા:- જન્મ. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 2294 หลายเดือนก่อน
આદરણીય ડો. અશ્વિન વસાવડાની વાર્તા:- જન્મ. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય શ્રી વ્યોમેશ ઝાલાની વાર્તા:- સિક્યુરીટી ઓફીસર, ભાગ ૨ અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા.
มุมมอง 1415 หลายเดือนก่อน
આદરણીય શ્રી વ્યોમેશ ઝાલાની વાર્તા:- સિક્યુરીટી ઓફીસર, ભાગ ૨ અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા.
આદરણીય વ્યોમેશ ઝાલાની વાર્તા:- સિક્યુરીટી ઓફીસર, ભાગ ૧. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 1765 หลายเดือนก่อน
આદરણીય વ્યોમેશ ઝાલાની વાર્તા:- સિક્યુરીટી ઓફીસર, ભાગ ૧. પઠન:- દિનેશ ધોળકીયા
વિખ્યાત નવલિકાકાર આદરણીય ધૂમકેતુની વાર્તા:- જુમો ભિસ્તી ભાગ ૨ અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 1115 หลายเดือนก่อน
વિખ્યાત નવલિકાકાર આદરણીય ધૂમકેતુની વાર્તા:- જુમો ભિસ્તી ભાગ ૨ અને અંતિમ. પઠન:- દિનેશ ધોળકીયા
આદરણીય ધૂમકેતુની વાર્તા:- જુમો ભિસ્તી, ભાગ ૧. પઠન:- દિનેશ ધોળકીયા.
มุมมอง 5755 หลายเดือนก่อน
આદરણીય ધૂમકેતુની વાર્તા:- જુમો ભિસ્તી, ભાગ ૧. પઠન:- દિનેશ ધોળકીયા.
સુશ્રી નિધિ મહેતાની વાર્તા:- ઓસરી. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 2225 หลายเดือนก่อน
સુશ્રી નિધિ મહેતાની વાર્તા:- ઓસરી. પઠન:- દિનેશ ધોળકીયા
પિન્કી મ્હેતા શાહ (દિશા)ની વાર્તા:- યાના. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 1436 หลายเดือนก่อน
પિન્કી મ્હેતા શાહ (દિશા)ની વાર્તા:- યાના. પઠન:- દિનેશ ધોળકીયા
શિતલ દેસાઈ અવાસીયાની વાર્તા:- પાસવર્ડ. પઠન:- દિનેશ ધોળકીયા
มุมมอง 2686 หลายเดือนก่อน
શિતલ દેસાઈ અવાસીયાની વાર્તા:- પાસવર્ડ. પઠન:- દિનેશ ધોળકીયા
👌👌👌
ખૂબ જ ભાવવાહી વાર્તા અને સરસ પઠન.
સરસ વાર્તા
નાની દીકરી એ દુલા રણછોડ ની આંખો અને દિલ ખોલી નાખ્યાં. લેખકે આ વાર્તા નો અંત લાવી એક સરસ સંદેશ અને જીવન રાહ ની કેડી કંડારી દીધી. લેખક ને અભિનંદન અને આપની રજૂઆત દિનેશભાઈ કાબીલે તારીફ
બહાર થી નાળિયેર જેવો માણસ અંદરથી તો માણસાઈ દેખાડે!!
વાહ ખૂબ સરસ વાર્તા પઠન અને રજુઆત ખૂબ સરસ🙏
સરસ વાર્તા ને રજૂઆત-બીજા ભાગની રાહમાં
મને યાદ છે ત્યાં સુધી મારા વાંચવા મા આવી છે .મેં ખૂબ માણી હતી.મારા મન મા અત્યારે પણ દુલા નો શબ્દદેહ સાકાર થતો નજરે પડે છે.
સુંદર વાર્તા અને પઠન. બીજા ભાગની રાહમાં.
વાહ, સુન્દર પઠન, રજૂઆત અને રસ જગાવતી વાર્તા ❤❤❤
Jay Hatkesh
વાહ ખૂબ સરસ વાર્તા પઠન અને રજુઆત ખૂબ સરસ🙏🌷
દુલા રણછોડ ની વાર્તા એ સરસ પક્કડ જમાવી છે. વ્યાજે પૈસા ધી રવાની એની રીત મને ગમી છે. રહસ્ય બીજા ભાગ માં ઉકેલાશે ઍટલે રાહ જોશું. રજૂઆત કાબીલે તારીફ અને લેખક ની કલમ પણ ધારદાર.
વાહ દિનેશ ભાઈ.... બહુ સરસ મજા આવી ગઈ
વાહ વાહ ખૂબ સરસ વાત કરી ❤❤
નાટકનું સરસ રીતે વાર્તાકરણ થયું છે. અભિનંદન.
વાહ,વાહ,મજા આવી ગઈ 😅❤😊
વાહ વાહ સારી વાર્તા દિનેશ ભાઈ રજૂઆત સરસ
સરસ રજૂઆત દિનેશભાઈ
વાહ સરસ વાત કરી
સચ્ચોટ વાત કરી છે ❤😊
વાહ વાહ 👌👍😀🙏🏻
Reality of today congratulations to shital ji and Dinesh dholakia ji🎉
ખૂબ સુંદર... અભિનંદન..
સાચી વાત છે સરસ રજૂઆત
શિતલને પણ ખૂબ અભિનંદન 🎉
❤
🎉🎉 ખૂબ સરસ
Thank you દિનેશભાઈ. પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહન આપવા માટે સહુ નો આભાર.
વાર્તાનો મર્મ બહુ સરસ રીતે વણાયો . હાર્દિક અભિનન્દન ...
મોબાઈલ વગર નો માણસ વાર્તા ખૂબજ સરસ અને આજ ની reality. સુંદર રજૂઆત.
Excellent narration with reality Dp your last sentences r eye opener
વાર્તાનો મર્મ બહુ સરસ રીતે વણાયો . હાર્દિક અભિનન્દન ....
સાચી વાત છે રજૂઆત તો સુંદર હોય છે
Shital bahu j saras vat kari
સાંપ્રત સમયની સુંદર વાર્તા અને પઠન.
સાંપ્રત સમયની વાર્તા-વિષય અને પઠન શૈલી માટે અભિનંદન.
સાચી વાત છે 👌👍
મોબાઈલ ની ચુંગલ માં થી છૂટેલો માણસ પારિવારિક સુખ માણી શકે
કાઠિયાવાડી લહેકા વાળી ,બહુ સુંદર વાર્તા,સુખદ અંત આપ્યો એ ઠીક થયું.પઠન પણ એટલું જ રસભર્યુ ❤❤👌👌👏👏👏
વાહ સરસ વાર્તા અને કહેનાર નો લહેકો😊
ખૂબ સુંદર , જકડી રાખે એવી વાર્તા, અંત પણ સુખદ અને રજૂઆત નું તો શું કહેવું!!!!!
Jay Hatkesh
હેમાલીબેને વાર્તા નો અંત સચોટ છતાં સુખદ લાવી ઍક સરસ વળાંક આપી દિધો. હેમાલી બેન ને અભિનંદન અને દિનેશભાઈ આપની રજૂઆત ની અદા ને.
સરસ વાર્તા અભિનંદન 800 subscribe માટે
Varta lekhan n rajuat khub j saras¡
કાઠિયાવાડી લહેકા સાથે કહેવાયેલી સરસ વાર્તા.
ખૂબ સરસ વાર્તા પઠન રજુઆત ખૂબ સરસ🙏🌷
વાહ બહુજ સરસ વાર્તા છે અને રજૂઆત તો સુંદર હોય છે
વાહ! દીનેશભાઈ ખૂબ જ સુંદર છટાથી વાર્તા કહો છો.🎉
ખૂબ સરસ વાર્તા અને રસાળ પઠન 👌
Jay Hatkesh bhu srs