આ કેસેટ કંપનીના માલિક વિનુભાઈ પટેલ આપને અમારા ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏 પ્રાણ દાદાએ ખૂબ જ કરુણ ગીત ગાયું છે અમારા આંખમાં પણ આંસુ આવી જાય છે કોઈ માણસ સાંભળે તો પણ આંખમાં આંસુ આવ્યા વગર રહેતા નથી તેમની અમર સાખીઓ ડાયરા ભજન પહેલા સાંભળતા હતા એવી રીતે આજે પણ અમારા જીવનનો એક અંગ બની ગયા છે ખૂબ જ અમને ગમે છે દાદા ને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
Jay ho paran bhai❤
❤. ખુબ ખુબ સરસ
જય હો
વાહવાહ આવા પ્રાણલાલ વ્યાસ ના ભજન સાખીખો સાંભળીને હૈયુ ભરાય જાય ખુબ સરસ તમારો ખુબ ખુબ આભાર ભાઇ આવા જુના ઓડિયો મોકલવા બદલ 😢
ૐ નમો નારાયણ
આ કેસેટ કંપનીના માલિક વિનુભાઈ પટેલ આપને અમારા ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏 પ્રાણ દાદાએ ખૂબ જ કરુણ ગીત ગાયું છે અમારા આંખમાં પણ આંસુ આવી જાય છે કોઈ માણસ સાંભળે તો પણ આંખમાં આંસુ આવ્યા વગર રહેતા નથી તેમની અમર સાખીઓ ડાયરા ભજન પહેલા સાંભળતા હતા એવી રીતે આજે પણ અમારા જીવનનો એક અંગ બની ગયા છે ખૂબ જ અમને ગમે છે દાદા ને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
ખુબ ખુબ આભાર તમારો સાથ અને સહકાર મને મળે છે તે બદલ ખુબ ખુબ આભાર જય માં મોગલ
Mahadev Har
ૐ નમઃ શિવાય
Jay pranbhai
4:23